કારકિર્દી રાશિફળ 2025

આ કારકિર્દી રાશિફળ 2025 થી જાણો વર્ષ 2025 માં તમારી કારકિર્દી કઈ દિશા માં જવાની છે?શું આ વર્ષે તમને કારકિર્દી સબંધિત શુભ પરિણામ મળશે કે ચુનોતીઓ બની રહેશે?કારકિર્દી માં ઉતાર-ચડાવ તો નહિ આવે?શું ઉપાય કરીને તમે કારકિર્દી માં આવનારી ચુનોતીઓ ને દુર કરી શકશો?આ બધાજ સવાલ ના જવાબ મળશે તમને એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ કારકિર્દી રાશિફળ 2025 લેખના માધ્યમ થી.

કારકિર્દી રાશિફળ 2025

हिंदी में पढ़े : करियर राशिफल २०२५

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

આ કારકિર્દી રાશિફળ 2025 નો આ ખાસ લેખ વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અમારા પ્રખ્યાત જ્યોતીષયો દ્વારા ગ્રહો નક્ષત્ર ની ચાલ,દશા અને સ્થિતિ ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.આ બતાવામાં આવેલી ભવિષ્યવાણી મુજબ દેવામાં આવેલા ઉપાયો ને અપનાવીને તમે આવનારા વર્ષ માં પોતાની કારકિર્દી માં ઘણી સફળતા મેળવી શકો છો.તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ અને જાણીએ કે અમારા આ લેખ વિશે કારકિર્દી ના સંદર્ભ માં 2025 ની આ પોટલીમાં તમારા માટે શું નવું આવવાનું છે.આના સિવાય તમને આ પણ જાણકારી મળશે કે કારકિર્દી ની યોજના બનાવા માટે કારકિર્દી બદલવા માટે કયો સમય સાચો છે એટલે તમે તમારી નોકરી કે બિઝનેસ માટે નિર્ણય લઇ શકો.

Read in English: Career Horoscope 2025

કારકિર્દી રાશિફળ

મેષ રાશિ

સૌથી પેહલા વાત કરીએ મેષ રાશિના લોકોની તો નોકરીમાં તમને અપેક્ષાકૃત અનુકુળ પરિણામ મળશે.આ વર્ષે મે પછી રાહુ નો ગોચર તમારા માટે અનુકુળ પરિણામ લઈને આવશે.પરંતુ ત્યાં બીજી બાજુ શનિ ની સ્થિતિ તમને વધારે મેહનત કરાવી શકે છે.મેષ રાશિના જે લોકો ની નોકરી યાત્રા સાથે જોડાયેલી છે એમને ઓફિસ માં નહિ બહાર રહીને કામ કરવું પડે છે.એમની સફળતા એમની મેહનત ઉપર જ આધારિત હોય છે.આના સિવાય મેષ રાશિના એ લોકો જે દુરસંચાર વિભાગ,કારકિર્દી સર્વિસ કે યાત્રા સબંધિત કામ કરે છે એ આ વર્ષે અનુકુળ પરિણામ મેળવશે.

વાત કરીએ વેપારી લોકો ની તો વેપારી લોકોને આ વર્ષે મિશ્રણ પરિણામ મળશે.તમે કડી મેહનત કરશો અને એમના મુજબ પોતાના વેપારમાં સફળતા મળશે.માર્ચ પછી શનિ ગ્રહ તમારા દ્રાદશ ભાવમાં આવશે જે આ રાશિના થોડા લોકોને પરેશાની ના સંકેત આપે છે.પરંતુ આ રાશિના એ લોકો જે પોતાના ઘર કે જન્મભુમી થી દુર રહીને વેપાર કરે છે એમને સંતોષજનક પરિણામ આ વર્ષે મળવાના છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોની વાત કરીએ તો કારકિર્દી રાશિફળ 2025 મુજબ આ વર્ષે દસમા ભાવ નો સ્વામી વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ સુધી તમારા દસમા ભાવમાં જ રહેશે જે તમારા જીવનમાં કામનું પ્રેસર વધારી શકે છે.એવા માં તમારા વરિષ્ઠ તમારા કામમાં કમી કાઢશે.પરંતુ તો પણ કાર્યક્ષેત્ર માં લોકો તમારા થી પ્રભાવિત નજર આવશે.મે પછી ગુરુ નો ગોચર તમારા છથા અને દસમા ભાવ ને પ્રભાવિત કરશે જે આ વાત નો સંકેત આપે છે કે આ સમયગાળા માં નોકરીમાં સારા પરિણામ મળશે.આ રાશિના જે લોકો પોતાની નોકરીમાં બદલાવ કરવા માંગે છે એમના માટે આ વર્ષ અનુકુળ રહેશે.

વાત કરીએ વેપારી લોકો ની તો વૃષભ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે શનિ નો ગોચર એમના માટે વધારે મેહનત ના સંકેત આપે છે.પરંતુ સકારાત્મક પક્ષ ઉપર વાત કરીએ તો શનિ ની સ્થિતિ તમારા વેપાર ને આગળ વધારવા માટે સંકેત આપે છે.માર્ચ પછી દસમા ભાવ નો સ્વામી લાભ ભાવમાં પોહચી જશે જેનાથી તમને સકારાત્મક પરિણામ મળશે અને તમે તમારા વેપારમાં વધારે સારું પ્રદશન કરવામાં સફળ થશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃષભ રાશિફળ 2025

મિથુન રાશિ

વાત કરીએ મિથુન રાશિના નોકરિયાત લોકો ની તો જાન્યુઆરી થી લઈને મે મધ્ય સુધી ગુરુ પોતાની નોકરી ના સ્થાને નજર આપશે.એવા માં તો નોકરીમાં કોઈ બહુ મોટી સમસ્યા નથી આવવાની.પરંતુ પોતાની ઉપલબ્ધીઓ ને લઈને તમારા મનમાં થોડો અસંતોષ જરૂર રહી શકે છે.મે મહિના મધ્ય પછી તમે તમારી જીમ્મેદારીઓ અને સારી રીતે નિભાવામાં સફળ રેહશો અને તુલનાત્મક રૂપથી સારા પરિણામ મેળવશો.જો આ રાશિના લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે તો 2025 આના માટે અનુકુળ રહેવાનું છે.

વાત કરીએ વેવસાયિક લોકો ની તો મિથુન રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને આ વર્ષે સામાન્ય પરિણામ મળશે.આ રાશિના જે લોકો વિદેશ સાથે સબંધિત કામ કરે છે કે વિદેશ માં વેપાર કરે છે તો એમને અનુકુળ પરિણામ મળશે.મે મહિના મધ્ય પછી નો સમય આ રાશિના વેપારી લોકો માટે અનુકુળ રહેશે.પરંતુ શનિ નો ગોચર આ વર્ષે તમારી પાસેથી મેહનત કરાવતો રહેશે પરંતુ આ મેહનત થી તમે તમારા વેપારમાં સફળતા મેળવશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે આ વર્ષ પાછળ ના વર્ષ ની તુલનામાં ઘણી હદ સુધી અનુકુળ રહેશે.કારકિર્દી સાથે સબંધિત પરેશાનીઓ આ વર્ષે દુર થવા લાગશે ખાસ કરીને માર્ચ પછી નો સમય નોકરી માટે બહુ શુભ રહેશે.આ રાશિના જે લોકો માર્કેટિંગ સાથે જોડાયેલા છે એ લોકો આ વર્ષે શાનદાર પ્રદશન કરશે.એપ્રિલ અને મે ના મહિનામાં પણ તમારા માટે અનુકુળતા લઈને આવશે.ત્યાં મે ના મધ્ય માં ગુરુ નો ગોચર તમારા દ્રાદશ ભાવમાં થઇ જશે.આ દરમિયાન કામમાં ભાગદોડ અને દબાવ વધારે રહેશે.પરંતુ આના પરિણામ તમને અનુકુળ જ મળશે.કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ નો સ્વભાવ તમારા માટે અનુકુળ રહેવાનો છે.

વાત કરીએ આ રાશિના વેપારી લોકો ની તો આમને પણ પાછળ ના વર્ષ ની તુલનામાં આ વર્ષે વધારે અનુકુળ પરિણામ મળશે.સલાહ આપવામાં આવે છે કે કોઈપણ નિર્ણય જલ્દબાજી માં કે લાપરવાહી થી નહિ લો.જાન્યુઆરી થી લઈને માર્ચ ના મહિના સુધી શનિ તમારા આઠમા ભાવમાં રહીને ત્રીજી દ્રષ્ટિ થી તમારા દસમા ભાવ ને જોશે.આનાથી વેપારમાં કંઈક કઠિનાઈ તમારે ઉઠાવી પડી શકે છે તો વેપારમાં સફળતા નિશ્ચિત રૂપથી મળશે.આયાત અને નિકાસ ના વેપાર માટે આ વર્ષ અનુકુળ રહેવાના સંકેત આપે છે.પરંતુ આ વર્ષે તમારે મેહનત વધારે કરવી પડશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો ની વાત કરીએ તો કારકિર્દી રાશિફળ 2025 મુજબ નોકરિયાત લોકોને મિશ્રણ પરિણામ મળી શકે છે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી છથા ભાવ નો સ્વામી બીજી રાશિ માં રહેશે.એવા માં કઠિનાઈ ને પાર કરીને તમે આ વર્ષે પોતાના લક્ષ્ય સુધી નિશ્ચિત પોહચી જશો.આ રાશિના લોકોને પ્રમોશન પણ મળવાની સંભાવના છે.એની સાથે જો તમે તમારું કામ સાચી રીતે કરશો તો પરેશાનીઓ ઘણી હદ સુધી ઓછી થઇ જશે.આના સિવાય ગુરુ ગોચર ની વાત કરીએ તો જાન્યુઆરી થી લઈને મે મધ્ય સુધી ગુરુ નવમી દ્રષ્ટિ થી છથા ભાવને જોશે અને પાંચમી નજર થી બીજા ભાવ ઉપર નજર નાખશે જે નોકરી ના લિહાજ થી અનુકુળ રહેશે.

વાત કરીએ વેવસાયિક લોકો ની તો અહીંયા પણ મિશ્રણ પરિણામ મળવાનો સંકેત મળી રહ્યો છે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી સાતમા ભાવ નો સ્વામી શનિ સાતમા ભાવમાંજ રહેશે એવા માં થોડી કઠિનાઈ તો આવશે પરંતુ તમે વેપારમાં શાનદાર પ્રદશન કરશો.મે મહિના પછી રાહુ નો ગોચર પણ સાતમા ભાવ ઉપર રહેશે જેનાથી વેપારીક નિર્ણય લેવામાં તમારે વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ વાત કરીએ તો કન્યા રાશિના નોકરિયાત લોકો માટે વર્ષ 2025 સામાન્ય રહેવાનું છે.વચ્ચે વચ્ચે કંઈક પરેશાનીઓ નિશ્ચિત રૂપથી આવશે પરંતુ તમે આનાથી પાર પાડવામાં સફળતા મેળવશો.જાન્યુઆરી થી લઈને માર્ચ મહિના સુધી શનિ ગ્રહ તમારા માટે અનુકુળ રહેશે અને નોકરીમાં તમારી સ્થિતિ ને મજબુત બનાવશે.આ દરમિયાન તમારે કામમાં કડી મેહનત કરવી પડશે.પરંતુ આનાથી વરિષ્ઠ તમારા થી પ્રસન્ન થશે જેનાથી તમે પ્રમોશન કે પગાર વધારા ની ઉમ્મીદ કરી શકો છો.માર્ચ પછી થી મે સુધી છથા ભાવમાં કોઈપણ નકારાત્મક પ્રભાવ નજર નથી આવી રહ્યો.બીજા શબ્દ માં આ દરમિયાન તમે તમારી નોકરી ને લઈને પુરી રીતે નિશ્ચિત રહી શકો છો.

વાત કરીએ કન્યા રાશિના વેપારી લોકો ની તો મે મહિના મધ્ય માં ગુરુ નો ગોચર દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એવા માં તમને આ દરમિયાન સારા પરિણામ મળશે.પરંતુ શનિ નો ગોચર વેવસાય માં થોડો ધીમો રહી શકે છે પરંતુ સાતમા ભાવમાં રાહુ કેતુ નો પ્રભાવ આ પરેશાનીઓ ને દુર કરશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કન્યા રાશિફળ 2025

તુલા રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ નોકરિયાત તુલા રાશિના લોકો ની વાત કરીએ તો જે લોકો નોકરીમાં બદલાવ કરવા માંગે છે માર્ચ પછી તમારા માટે આવું કરવું અનુકુળ રહેશે.પરંતુ જો તમે મે સુધી રોકાય શકો છો તો આનાથી તમને વધારે અનુકુળ પરિણામ મળશે.આ વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ સુધી નો સમય નોકરીમાં કમજોર રહેવાનો છે.માર્ચ પછી નોકરીમાં તમને ઉચિત સફળતા અને અનુકુળ પરિણામ બંને મળશે.કુલ મળીને જોયું જાય તો વર્ષ નો શુરુઆત નો ભાગ થોડો કમજોર રહેશે અને બીજો ભાગ તમારા માટે નોકરીમાં બદલાવ,પ્રમોશન અને ઉન્નતિ આ ત્રણ સંકેત આપે છે.

વાત કરીએ આ રાશિના વેવસાયિક લોકો ની તો વર્ષ ની શુરુઆત તમારા માટે થોડી ધીમી રેહવાની છે.નવી યોજનાઓ બનાવા તમારે થોડી કઠિનાઈ ઉઠાવી પડી શકે છે કે પછી નવી યોજનાઓ તમારા માટે અનુકુળ નહિ રહે.માર્ચ મહિના પછી શનિ ગ્રહ ના ગોચર થી તમારે વિચારવું અને વસ્તુઓ ને સારી રીતે કરવા માટે અનુકુળ પરિણામ મળશે જેની સકારાત્મક અસર તમારા વેપાર ઉપર જોવા મળી શકે છે.આ વર્ષે કરવામાં આવેલી વેપારીક યાત્રાઓ તમારા માટે સફળ રહેશે.વરિષ્ઠ નું તમને માર્ગદર્શન મળશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ વાત કરીએ વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકો ની તો આ વર્ષે તમને સામાન્ય પરિણામ મળશે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી શનિ ની નજર તમારા છથા ભાવ ઉપર રહેશે.આ દરમિયાન નોકરીને લઈને અસંતુષ્ટિ ની ભાવના તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.માર્ચ પછી તમે નોકરીને લઈને વધારે સંતુષ્ટ દેખાશો અને સારી સ્થિતિ માં પણ રેહશો.મે પછી ગુરુ નો ગોચર લાભ ભાવ માં હશે જેનાથી તમને શુભ પરિણામ મળશે.કુલ મળીને જોયું જાય તો માર્ચ સુધી થોડી કઠિનાઈ તમારા જીવનમાં થઇ શકે છે.પરંતુ એના પછી નો સમય અનુકુળ રહેશે.

વાત કરીએ વેવસાયિક લોકો ની તો વૃશ્ચિક રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે વર્ષ ની શુરુઆત થી લઈને મે નો મહિનો એમના માટે સારા પરિણામ લઈને આવશે.આ દરમિયાન જો તમે નવો વેપાર ચાલુ કરવા માંગો છો કે વેવસાય માં કંઈક નવું લાવવા માંગો છો તો એના માટે આ અનુકુળ સમય છે.રાહુ નો ગોચર ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે અને કેતુ દસમા ભાવ માં.આ સમય નવા નિર્ણય લેવા માટે અનુકુળ નહિ રહે.સલાહ આપવામાં આવે છે કે આ દરમિયાન જે જેવી રીતે ચાલી રહ્યું છે એને ચાલવા દો.એના સિવાય કોઈ મોટું પગલું ભરવું છે તો પોતાના વરિષ્ઠ લોકો પાસેથી સલાહ જરૂર લો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃશ્ચિક રાશિફળ 2025

ધનુ રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ વાત કરીએ તો ધનુ રાશિના નોકરિયાત લોકો ની તો આ લોકોને આ વર્ષે મિશ્રણ પરિણામ મળશે.તમારે કઠિનાઈ આ વર્ષે ઉઠાવી પડશે પરંતુ આ કઠિનાઈ થી પાર પાડીને તમે સફળતા તમારા નામે કરશો.મે પછી રાહુ અને ગુરુ બંને નો ગોચર તમારા માટે અનુકુળ રહેશે. આ દરમિયાન તમે નોકરીમાં વધારે સારું કરવામાં સફળ થઇ શકો છો.જો તમે નોકરીમાં કંઈક નવું કરવા માંગો છો કે નોકરી બદલવા માંગો છો તો એના માટે પણ આ સમયગાળો અનુકુળ રહેશે.માર્ચ પછી શનિ નો ગોચર તમારા મનમાં નોકરીને લઈને થોડું અસંતુષ્ટિ ની ભાવના ને વધારી શકે છે.આ વર્ષે નોકરીમાં બદલાવ ની ઉચ્ચ સંભાવનાઓ બની રહે છે.

ત્યાં વાત કરીએ વેવસાયિક લોકો ની તો ધનુ રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે એમના માટે દસમા ભાવ ઉપર રાહુ કેતુ નો પ્રભાવ અને માર્ચ થી લઈને બાકી નો સમય શનિ નો પ્રભાવ બહુ અનુકુળ નથી રહેવાનો.આ દરમિયાન તમારા વેવસાય માં ધીમાપન નજર આવશે.પરંતુ અહીંયા સકારાત્મક વાત એ રહેશે કે મે મધ્ય થી લઈને વર્ષ ના અંત સુધી તમારા વેપારમાં વધારો જોવા મળશે.બુધ નો ગોચર પણ તમારા માટે અનુકુળ રહેશે.આ વર્ષે તમારી મેહનત તો લાગશે પરંતુ તમે સફળતા પણ મેળવશો અને સારો નફો પણ કરશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : ધનુ રાશિફળ 2025

મકર રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ વાત કરીએ તો મકર રાશિના નોકરિયાત લોકો ની તો નોકરી સાથે સબંધિત શુભ પરિણામ તમારા જીવનમાં આવવાના છે.આ દરમિયાન જો તમે તમારી નોકરી માં કોઈ બદલાવ કરવા માંગો છો તો એ પણ તમને સારા પરિણામ આપશે.ગુરુ નો ગોચર મે મહિનાના મધ્ય ભાગ માં તમારા પાંચમા ભાવમાં હશે.આ સહકર્મીઓ ની સાથે પોતાના સબંધ ને અનુકુળ હોવાના સંકેત આપે છે.તમને કામ કરવાનું સારું લાગશે જેનો સકારાત્મક અસર તમારી નોકરી ઉપર જોવા મળશે.મે મહિના પછી તમારે વધારે મેહનત કરવી પડશે જેનાથી તમને શુભ પરિણામ મળશે.

વાત કરીએ મકર રાશિના વેપારી લોકો ની તો નાની-મોટી રુકાવટ અને પરેશાનીઓ આવી શકે છે.પરંતુ તુલનાત્મક રૂપથી આ વર્ષ પાછળ ના વર્ષ ની તુલનામાં તમારા માટે બહુ સારું રહેશે.માર્ચ પછી શનિ ગ્રહ તમારા આત્મવિશ્વાસ ને વધારશે,આની સકારાત્મક અસર તમારા વેવસાય અને વેપાર ઉપર જોવા મળશે.પાંચમી નજર થી દસમા ભાવ ને ગુરુ જોશે જેના કારણે તમે સારા પરિણામ મેળવી શકો છો.બુધ ગોચર પણ તમારા માટે અનુકૂળ રહેશે.એવા માં કુલ મળીને વેપારના લિહાજ થી આ વર્ષ મકર રાશિના લોકો માટે અનુકુળ રહેશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મકર રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો ની વાત કરીએ તો કારકિર્દી રાશિફળ 2025 મુજબ નોકરિયાત લોકોને આ વર્ષે સામાન્ય પરિણામ મળશે.છથા ભાવ ઉપર કોઈપણ નકારાત્મક પ્રભાવ નહિ રહે એવા માં તમારી નોકરી ચાલતી રહેશે.તમે જેટલી મેહનત કરશો એ પ્રમાણે ફળ મળશે.બીજા ભાવ ઉપર જાન્યુઆરી થી લઈને મે મધ્ય સુધી રાહુ નો પ્રભાવ રહેશે.માર્ચ થી લઈને આગળ નો સમય આની ઉપર શનિ નો પ્રભાવ રહેશે.આ નોકરીના સંદર્ભ માં થોડા પ્રતિકુળ સંકેત આપી રહ્યું છે.પરંતુ કોઈ મોટી રુકાવટ કે પરેશાની તો તમારા જીવનમાં નહિ આવે એ વાત ને લઈને આશ્વત રહો.વાતચીત કરતી વખતે પોતાના શબ્દ બોલો નહીતો કાર્યક્ષેત્ર માં થોડી પરેશાનીઓ થઇ શકે છે.આના સિવાય જો તમે નોકરીમાં કોઈપણ પરિવર્તન કરવા માંગો છો તો આ વર્ષ અનુકુળ રહેશે.

વાત કરીએ વેવસાયિક લોકો ની તો કુંભ રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે એમને આ વર્ષે ઉચિત સફળતા અને લાભ મેળવા માટે યોજનાબદ્ધ તરીકે થી કામ કરવાની જરૂરત પડશે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી દસમા ભાવ ઉપર શનિ ની નજર રહેશે જેનાથી વેવસાય ની ગતિ થોડી ધીમી થઇ શકે છે.પરંતુ,એના પછી તમારો વેપાર ગતિ પકડશે અને તમને લાભ થશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કુંભ રાશિફળ 2025

મીન રાશિ

આ કારકિર્દી રાશિફળ 2025 મુજબ મીન રાશિના લોકો ની વાત કરીએ તો નોકરીના સંદર્ભ માં તમને અનુકુળ પરિણામ મળશે.મે પછી છથા ભાવમાં કેતુ નો ગોચર નોકરીમાં તમને અનુકુળ પરિણામ દેવડાવશે.વર્ષ ના પેહલા ભાગ માં જ્યાં તમને નોકરીને લઈને અસંતુષ્ટિ રહી શકે છે ત્યાં વર્ષ નો બીજો ભાગ શાનદાર રહેશે.કાર્યક્ષેત્ર માં થોડી પરેશાનીઓ આવી શકે છે જે તમને નાખુશ કરી શકે છે.આ દરમિયાન તમારા સહકર્મીઓ નો વર્તાવ પણ તમારા માટે અનુકુળ નહિ રહે.સલાહ આપવામાં આવે છે કે ધૈર્ય પુર્વક કડી મેહનત કરતા રહો.

આના સિવાય વાત કરીએ વેવસાયિક લોકોની તો મીન રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા રહે છે એમને વેપાર નો કારક બુધ ગ્રહ નો ગોચર અનુકુળ પરિણામ આપશે.વર્ષ નો અધિકાંશ સમય તમને બુધ ગ્રહના શુભ પ્રભાવ મળશે.શનિ અને ગુરુ નો ગોચર પરંતુ આ વર્ષ તમારા માટે વધારે અનુકુળ નહિ રહે.આ દરમિયાન તમારા વેવસાય માં વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે અને ત્યારેજ તમે શુભ પરિણામ મેળવી શકશો.કુલ મળીને જોયું જાય તો 2025 માં વેપારમાં તમને થોડા ઓછા પરિણામ મળી શકે છે પરંતુ મે પછી ગુરુ દસમા ભાવમાં આવી જશે જે તમને તમારી મેહનત પ્રમાણે સફળતા અને તરક્કી આપશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં કઈ રાશિ ભાગ્યશાળી છે?

મીન રાશિના લોકોને 2025 માં ભાગ્યશાળી કહેવામાં આવે છે.આ વર્ષે તમને શનિ ગુરુ નો શુભ પ્રભાવ તમારા જીવનમાં જોવા મળશે અને તમે સફળતા મેળવશો.

2. કુંભ રાશિ નો સારો સમય કયારે આવશે?

2025 માં રાહુ અને કેતુ નો સૌથી વધારે લાભ કુંભ રાશિના લોકોના જીવન ઉપર જોવા મળશે.કુંભ રાશિ નો સ્વામી શનિ અને રાહુ કેતુ ની મિત્રતા તમને લાભ આપશે અને તમે જીવનમાં સફળતા મેળવશો.

3. કારકિર્દી માટે કયો ગ્રહ જિમ્મેદાર હોય છે?

નોકરી માટે કહીએ કે સરકારી નોકરી માટે બુધ ગ્રહ ની સ્થિતિ ઘણી હદ સુધી જિમ્મેદાર માનવામાં આવે છે.આના સિવાય શનિ પણ કારકિર્દી ના સબંધ માં એક મહત્વપુર્ણ ગ્રહ માનવામાં આવે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer