ટેરો કાર્ડ રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Tue, 01 Oct 2024 05:24 PM IST

એસ્ટ્રોસેજ પોતાના વાચક માટે ટેરો કાર્ડ રાશિફળ 2025 નો આ ખાસ લેખ લઈને આવ્યો છે જેના માધ્યમ થી તમને ટેરો ની રહસ્યમય દુનિયા ની ઝલક .જ્યોતિષ,અંક જ્યોતિષ,હસ્તરેખા,સહીત ટેરો હંમેશા થી ભવિષ્યવાણી કરવાવાળી વિધાઓ માં મુખ્ય સ્થાન ઉપર રહે છે.ટેરો નો ઇતિહાસ 1400 વર્ષ જુનો છે,એના વિશે અમે વિસ્તાર થી વાત કરીશું.ટેરો કાર્ડ ભવિષ્યવાણી 2025 ના આ લેખ માં તમને રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ વિશે વિસ્તાર થી જાણકારી આપીશું અને એની સાથે,આ રાશિઓના લોકોના જીવનમાં અલગ અલગ પહેલુઓ જેમકે પ્રેમ,જીવન,શિક્ષણ,આરોગ્ય અને આર્થિક જીવન વિશે જાણીશું.ટેરો રીડિંગ 2025 તમને વર્ષ 2025 માં પોતાના જીવન ની યોજના બનાવા માં મદદ કરશે તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે ટેરો ની રહસ્યમય દુનિયા વિશે.


વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

પરંતુ,ટેરો ની ઉત્પત્તિ કેવી રીતે થઇ?આ સવાલ નો જવાબ આજે પણ કોઈની પાસે નથી.એવું માનવામાં આવે છે કે આનો જન્મ 14 મી સદી માં યુરોપ માં ઇટલી ની આજુબાજુ માં થયો હતો.ટેરો માં 78 કાર્ડ હોય છે.જેમાં અર્કના ના 22 કાર્ડ હોય છે જયારે 56 બીજા કાર્ડ હોય છે જેને સુટ કાર્ડ ના નામે ઓળખવામાં આવે છે.આને 4 ભાગ માં વિભાજીત કરવામાં આવે છે અને આ ચાર મુખ્ય તત્વ નું પ્રતિનિધિત્વ કરે છે જે આ પ્રકારે છે વેન્ડ્સ (આગ),કપ્સ (પાણી),સવોડ્સ (હવા),અને પેટાકપ્સ (પૃથ્વી),વગેરે.દરેક કાર્ડ ઉપર અલગ અલગ ચિત્ર બનેલા હોય છે અને દરેક ચિત્ર નો પોતાનો મતલબ હોય છે.

Read here in English: Tarot Reading 2025

પ્રાચીનકાળ માં ટેરો ની તેજી થી રહસ્યવાદી ઓ ની વચ્ચે લોકપ્રિયતા મળી છે જેને આમનો ઉપયોગ ભવિષ્યવાણી કરવા માટે ચાલુ કર્યો છે.પરંતુ,મધ્યકાળ માં ટેરો કાર્ડ નો સબંધ જાદુ-ટોના સાથે જોડવામાં આવ્યો જેના કારણે આ લોકો પોતાનું માન-સમ્માન અને પ્રતિસ્થા ખોઈ બેઠા એટલા માટે સમાજે ટેરો કાર્ડ નો ત્યાગ કરી નાખ્યો.પરંતુ,12 મી સદી માં ટેરો કાર્ડ ને પોતાના માન-સમ્માન ને ફરીથી મેળવ્યું અને પાછળ ના ઘણા દશક માં ભારત સાથે આખી દુનિયા માં આનો ઉપયોગ ભવિષ્ય જાણવા માટે તેજી થી કરવામાં આવ્યો.

હવે અમે ટેરો અને એના ઇતિહાસ વિશે થોડું જાણી ગયા છીએ.ચાલો આગળ વધીએ અને જાણીએ કે ટેરો કાર્ડ રાશિફળ 2025 બધીજ 12 રાશિઓ માટે કેવી ભવિષ્યવાણી કરી રહ્યું છે.

મેષ રાશિ

ટેરો કાર્ડ રાશિફળ ની શુરુઆતમેષ રાશિ ની સાથે કરીશું કારણકે આ રાશિ ચક્ર ની પેહલી રાશિ છે.વૈદિક જ્યોતિષ માં રાશિ ચક્ર ને એક શરીર ના રૂપમાં જોવામાં આવે છે.જેમાં મેષ રાશિ સિર નું પ્રતિનિધિત્વ કરે છે.મેષ રાશિ નો મંગળ છે એટલે આ રાશિના લોકો સાહસી અને નીડર હોય છે.તો ચાલો જાણીએ કે વર્ષ 2025 તમારા માટે કેવું રહેવાનું છે.

પ્રેમ જીવન : ટેરો કાર્ડ રાશિફળ 2025 કહી રહ્યું છે કે મેષ રાશિના લોકોને મળવાવાળા કાર્ડ મુજબ વર્ષ 2025 તમારા માટે અનુકુળ રહેશે.પરંતુ,આ રાશિના લોકોએ જીવનસાથી ને સમજવું પડશે કે આ લોકો મજબુત અને આત્મવિશ્વાસી હોય છે.આ લોકોને પોતાના પાર્ટનર ની નિર્ભરતા અને તાકાત બહુ પસંદ હોય છે પરંતુ આ લોકોને કોઈની ઉપર નિર્ભર રહેવાનું પસંદ નથી હોતું.એવા માં,મેષ રાશિ વાળા નું જીવનસાથી માટે પોતાના પાર્ટનર ને આઝાદી આપવી જરૂરી હોય છે.જેમાં તમારા બંને ના સબંધ આરોગ્ય અને પ્રેમ થી પુર્ણ બની રહેશે.જો તમે સિંગલ છો તો તમે એક એવા વ્યક્તિ સાથે સબંધ માં જવા માંગશો કેજેની અંદર આ બધાજ ગુણ હાજર હોય અને આ રીતના વ્યક્તિ મળવાથી તમે એમની સાથે સબંધ માં જઈ શકો છો.

यहां हिंदी में पढ़ें: टैरो कार्ड भविष्यवाणी 2025

આર્થિક જીવન ને આરોગ્ય : વર્ષ 2025 તમારા માટે શાનદાર રહેશે.આર્થિક જીવન ની વાત કરીએ તો એ કહે છે કે તમારો જુનુન,અનુભવ અને ઉત્સાહ પૈસા સાથે જોડાયેલા બધાજ લક્ષ્ય ને પુરા કરવા માટે પ્રોત્સાહિત કરશે.આ કાર્ડ દર્શાવી રહ્યું છે કે કારકિર્દી કે વેપાર માં સફળતા મેળવા માટે તમારી અંદર સૌથી જરૂરી નતૃત્વ નો ગુણ હાજર છે.એના પરિણામસ્વરૂપ,આ વર્ષ વેપાર સાથે સબંધ રાખવાવાળા લોકો માટે ઉત્તમ રહેશે.જે લોકો નોકરી કરે છે એમના માટે આ સમય પગાર વધારો કે પછી આર્થિક સ્થિતિ માં સુધારા માટે મોકા લઈને આવશે.આરોગ્યના આ વર્ષ તમારા માટે સૌથી સારું રહેશે,ખાસ રૂપથી શારીરિક અને માનસિક રૂપથી તમે સ્વસ્થ રેહશો.આ દરમિયાન તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

શિક્ષણ : કિંગ ઓફ વેન્ડ્સ એક જ્ઞાની વ્યક્તિ છે અને એવા માં,ટેરો કાર્ડ રાશિફળ 2025 કહે છે કે મેષ રાશિના વિદ્યાર્થી વર્ષ 2025 માં અભ્યાસ માટે ગંભીર જોવા મળશે.આ દરમિયાન તમે પુરી ઇમનદારી અને સમર્પણ થી શિક્ષણ સાથે જોડાયેલા લક્ષ્ય ને પુરા કરશો.જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ માં જવા માંગે છે એ લોકો કોઈપણ સમસ્યા વગર જઈ શકે છે.વર્ષ 2025 માં આ રાશિના વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લઇ શકે છે.એમને એમાં સફળતા મળવાના યોગ છે.

વ્યાવસાયિક જીવન: મેષ રાશિની કારકિર્દી માટે વર્ષ 2025 સારું રહેશે.આ કાર્ડ ભવિષ્યવાણી કરે છે કે વેપાર કે કારકિર્દી માં સફળતા મેળવા માટે જરૂરી માનવામાં આવતા નેતૃત્ત્વ ના ગુણ તમારી અંદર હાજર રહેશે.કિંગ ઓફ વેન્ડ્સ કારકિર્દી માં સફળતા તરફ ઇસારો કરી રહ્યું છે.તમારા કાર્યક્ષેત્ર માં પરિસ્થિતિઓ સાચી દિશા માં આગળ વધશે.આ વર્ષે જો તમે તમારા વેવસાયિક જીવનના લક્ષ્ય મેળવી ની સફળતા મેળવા માંગો છો તો તમને મોટીવેટ,ઉર્જાવાન અને મોડું કર્યા વગર કામ કરવાના છે.

શુભ કલર : ક્રીમસન

શુભ દિવસ : મંગળવાર

જીવનમાં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્ન પુછો

વૃષભ રાશિ

ટેરો કાર્ડ રાશિફળ 2025 રાશિ ચક્ર ની બીજી રાશિવૃષભ માટે ભવિષ્યવાણી કરશે જેનો રાશિ સ્વામી શુક્ર છે.આ લોકો જમીન સાથે જોડાયેલા રહે છે અને વાસ્તવિકતા ઉપર વિશ્વાસ કરવાવાળા હોય છે.આ લોકો બહુ વિનમ્ર સ્વભાવ ના હોય છે અને એકવાર જે નિર્ણય લેય છે એને બદલવો મુશ્કિલ હોય છે.વર્ષ 2025 માટે વૃષભ રાશિ વાળા ને ટેમ્પરેન્સ કાર્ડ (મેજર અર્કના) મળેલું છે.આ વર્ષે જીવનમાં મળવાવાળા અનુભવ તમને સંતુલિત અને ધૈર્યવાન બનાવાનું કામ કરશે.

પ્રેમ જીવન : વૃષભ રાશિ વાળા ના પ્રેમ જીવન માટે ટેમ્પરેન્સ કાર્ડ ને શુભ કાર્ડ માનવામાં આવે છે.વર્ષ 2025 માં લોકો સબંધ માં છે,એ એકબીજા ની બહુ નજીક આવી જશે જેના કારણે તમે બંને પોતાના સબંધ માં આપસી તાલમેલ અને સંતુલન બનાવી રાખવામાં સફળ થશે.જો તમે ગંભીર સબંધ માં છો તો તમારો સબંધ પ્રેમ અને ખુશીઓ થી પુર્ણ બની રહેશે જે જન્મ જન્મ સુધી બની રહેશે.આ રાશિના સિંગલ લોકો આ કાર્ડ પ્યાર ની શોધ કરવાની સાથે સાથે પોતાના માટે સમાય કાઢવા માટે પ્રરિત કરશે.

આર્થિક જીવન ને આરોગ્ય : આર્થિક જીવન માટે ટેમ્પરન્સ ને શાનદાર કાર્ડ કહેવામાં આવશે કારણકે તમને આવક અને જાવક ની વચ્ચે સંતુલન બનાવું અને આર્થિક મામલો માં ધૈર્ય રાખવા માટે પ્રરિત કરે છે.આ બતાવી રહ્યું છે કે તમે પૈસા ની બચત કરવા માટે બહુ મેહનત કરી રહ્યા છો.પરંતુ ક્યારેક-ક્યારેક તમે પોતાને ખુશી દેવા માટે પોતાની ઉપર પણ થોડા પૈસા ખર્ચ કરી શકો છો.જેનાથી તમે પ્રસન્ન રેહશો.

શિક્ષણ : શિક્ષણ માં ટેમ્પરેન્સ કાર્ડ નું આવવું દર્શાવે છે કે તમે સારી રીતે જાણો છો કે તમારે જીવનમાં શું મેળવાનું છે.આ સમય ઉચ્ચ શિક્ષણ તરફ ઇસારો કરી રહ્યો છે અને એવા માં,આ સમય ને એના માટે શુભ કહેવામાં આવે છે જે એમબીએ કે રિસર્ચ નો અભ્યાસ કરી રહ્યા છે.

વ્યાવસાયિક જીવન: વર્ષ 2025 માં વૃષભ રાશિના લોકોને પોતાના જીવનમાં ધૈર્ય અને સંયમ નું પાલન કરવું પડશે કારણકે એમની મદદ થી તમે કારકિર્દી માં લક્ષ્ય મેળવી શકશો.કાર્યક્ષેત્ર માં તમને તમારું મનપસંદ કામ મળવાનો યોગ બનશે.જયારે તમારા કામની વાત આવે છે ત્યારે એ તમને મળવાની સંભાવના છે જે તમારી ઈચ્છા છે પરંતુ આ તમારી પાસે અચાનક આવી શકે છે કારણકે તમે એના માટે મેહનત કરી રહ્યા છો.કાર્યસ્થળ માં ભાવનાત્મક પરિસ્થિતિઓ ને પણ બહુ શાંત રહીને સંભાળશો અને આ વાત તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ ના નજર માં આવશે.જો તમે આ વર્ષે કારકિર્દી માં કોઈપણ પ્રકારના બદલાવ કરવાનો વિચાર કરી રહ્યા છો તો ટેમ્પરન્સ કાર્ડ તમને ધૈર્યવાન,સ્થિર અને સમર્પિત રેહવાની સલાહ આપે છે.તમારે યાદ રાખવું પડશે કે પરિસ્થિતિઓ તમારા પક્ષ માં છે.

શુભ કલર : હલકો ગુલાબી

શુભ દિવસ : શુક્રવાર

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા નું વર્ષ 2025 માટે ટેરો કાર્ડ રાશિફળ 2025 શું કહી કહી રહ્યું છે?આ રાશિના લોકો બહુ મિલનસાર છે અને આ લોકોને પોતાના મિત્રો,પરિવાર અને નજીકના લોકો સાથે સમય પસાર કરવાનું પસંદ હોય છે.આ લોકો ચાલાક,જીજ્ઞાશુ અને વાત કરવામાં માહિર હોય છે.પરંતુ,આ લોકોના અવગુણ ની વાત કરીએ તો આ લોકોમાં અનિશ્ચિતા અને અસ્થિરતા જોવા મળી શકે છે એટલે મિથુન રાશિ વાળા ને પોતાના રહસ્ય બતાવા થી બચવું જોઈએ.વર્ષ 2025 માં મિથુન રાશિના લોકોને ધ ચેરિયટ કાર્ડ મળેલું છે.

પ્રેમ જીવન : મિથુન રાશિ વાળા ને પોતાના પ્રેમ જીવન ની કમાન પોતાના હાથ માં લેવી પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે તમારે તમારા જીવનમાં કેવો પાર્ટનર જોય છે અને તમે ક્યાં પ્રકારના સબંધ માં જવા માંગો છો.ધ ચેરિયટ કાર્ડ તમને તમારો રસ્તો નિર્ધારિત કર્યા પછી આગળ વધવા માટે પ્રરિત કરે છે.પ્રેમ જીવન ની બાગડોર પોતાના હાથ માં લેવાથી તમને નિશ્ચિત રૂપથી ફાયદો થશે.જેમકે અમે બધા જાણીએ છીએ કે સાહસ,જોશ અને આત્મવિશ્વાસ ના બળ ઉપર સફળતા ને આસાનીથી મેળવા માં આવે છે.સામાન્ય શબ્દ માં કહીએ તો જીવનમાં મળવાવાળો અનુભવ તમને અલગ અલગ દિશા માં લઈને જઈ શકે છે પરંતુ તમારે એક સાચો રસ્તો શોધીને આગળ વધવાનું છે.

આર્થિક જીવન ને આરોગ્ય : તમારા આર્થિક જીવન માટેધ ચેરિયટ કાર્ડ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ લોકો આખું વર્ષ મોટિવેશન થી ભરેલા રહેશે અને એવા માં,તમે તમારા જીવનમાં તમારી આર્થિક સ્થિતિ ને સારી બનાવાના પ્રયાસ કરતા નજર આવશો.આ કાર્ડ સંકેત આપે છે કે તમારી અંદર પોતાની આર્થિક સ્થિતિ ને મજબુત બનાવા ની પ્રબળ ઈચ્છા હશે અને તમે આ દિશા માં તેજી થી આગળ વધશો.આના પરિણામસ્વરૂપ,તમે પૈસા નું રોકાણ કરશો અને અલગ અલગ જગ્યા એ થી આવક મેળવશો.આરોગ્ય માટેધ ચેરિયટ કાર્ડ કહે છે કે મિથુન રાશિ વાળા ને વર્ષ 2025 માં પોતાની રોગ પ્રતિરોધક આવડત ને મજબુત બનાવા માટે કામ કરવું પડશે,નહીતો આની નકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળી શકે છે.આ વર્ષે પોતાને ફિટ અને સ્વસ્થ રાખવા માટે તમારે નિયમિત દિનચર્યા નું પાલન કરવું પડશે અને સંતુલિત ભોજન કરવું પડશે.

શિક્ષણ : મિથુન રાશિના વિદ્યાર્થી ને શિક્ષણ માં સાવધાની રાખવી પડશે કારણકે તમારા માટે ધ ચેરિયટ નું કાર્ડ ને વધારે સારું નથી કહેવામાં આવતું.આ સમયે તમારું મન અભ્યાસ માંથી ભટકી શકે છે અને તમે કન્ફ્યુજ નજર આવી શકો છો.તમારું ધ્યાન ભૌતિક વસ્તુઓ ઉપર કેન્દ્રિત થઇ શકે છે જેનો પ્રભાવ જીવનના બીજા પહેલુઓ ઉપર પણ પડી શકે છે.એના પરિણામસ્વરૂપ,મિથુન રાશિના વિદ્યાર્થી પુરી એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં અસમર્થ રહી શકે છે.જેના કારણે તમારે નવી નવી વસ્તુઓ શીખવા અને વાંચેલી વસ્તુઓ ને યાદ રાખવા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

વ્યાવસાયિક જીવન: ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,મિથુન રાશિ વાળા ને કારકિર્દી માં ધ ચેરિયટ નું કાર્ડ મળેલું છે જે દર્શાવે છે કે આ વર્ષ તમને વેવસાયિક જીવનમાં બહુ આગળ લઈને જશે.જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે તમે કારકિર્દી ના સબંધ માં પોતાના લક્ષ્ય ને અને પોતાની મંજિલ ને સારી રીતે જાણો છો એટલે તમારું પૂરું ધ્યાન ત્યાં સુધી પોંહચવામાં રહેશે.તમે કામમાં મોટીવેટેડ મહેસુસ કરો છો,જેનાથી તમે સફળ થવા માટે જરૂરી અનુશાસન,રાય અને આત્મા નિયંત્રણ મળે છે.જો તમે કારકિર્દી માં પોતાનો રોલ બદલવા માંગો છો કે પછી કોઈ ઉચ્ચ પદ મેળવા માંગો છો તો આ કાર્ડ સંકેત આપે છે કે તમારે ખાલી આના માટે આગળ વધવાનું છે.

શુભ કલર : પેસ્ટલ લીલો

શુભ દિવસ : બુધવાર

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા ના જીવનમાં વર્ષ 2025સકારાત્મકતા લઈને આવશે કારણકે ટેરો કાર્ડ રાશિફળ 2025 માં તમને જે કાર્ડ મળશે એ એટ ઓફ વેન્ડ્સ છે.આ રાશિના લોકો બહુ ભાવુક,પ્યારે,દયાળુ અને બીજા ની દેખભાળ કરવાવાળા હોય છે.તમે પ્રેમ અને સૌંદર્ય થી પુર્ણ હોય છે એટલા માટે તમારી મિત્રતા મિત્ર સાથે લાંબા સમય સુધી ચાલે છે.જો કોઈ વાત થી તમને ઠેસ પોહ્ચે છે તો તમે પોતાની સાથે સમય પસાર કરવાનું પસંદ કરો છો અને બધા ની સાથે દૂરી બનાવી લ્યો છો.આ લોકો બીજાને ઓળખવામાં સમય લગાડે છે અને પોતાની પ્રાયવેસી માં બીજા ને દખલગીરી નથી કરવા દેતા.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં કર્ક રાશિ વાળા એટ ઓફ વેન્ડ્સ મળેલું છે જે કહે છે કે આ લોકોના સબંધ બહુ લાંબા હોવાના કારણે થોડા બોરિંગ થઇ ગયા છે,પરંતુ તમારા બંને ના સબંધ માં નયાપન અને તાજગી જોવા મળી શકે છે.એવા માં,એટ ઓફ વેન્ડ્સ કાર્ડ ભવિષ્યવાણી કરે છે કે તમે અને તમારા પાર્ટનર એકબીજા માં ખોવાયેલા રેહશો.આવા માં તમારા સબંધ માં એકવાર ફરીથી એ આકર્ષણ અને પ્યાર હાજર હશે જે તમારા સબંધ ની શુરુઆત માં હતા.પરંતુ આ રાશિના સિંગલ લોકો મુલાકાત વર્ષ 2025 માં કોઈ ખાસ થઇ શકે છે.

આર્થિક જીવન ને આરોગ્ય : આર્થિક જીવનમાં એટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ આવવું દર્શાવે છે કે આ વર્ષે તમારી પાસે કા તો બહુ પૈસા હશે કે પછી તમારી પાસે જેટલા જલ્દી પૈસા આવશે એટલા જલ્દી ચાલ્યા પણ જશે.આ કાર્ડ વેપાર નું પણ પ્રતિનિધિત્વ કરે છે.પરંતુ તમારે આ વાત નું પણ ધ્યાન રાખવું પડશે કે આ કાર્ડ તમને જલ્દી બાજી માં કામ કરવા માટે સાવધાન કરે છે એટલા માટે તમારે એવી જગ્યા એ પૈસા નું રોકાણ કરવાથી બચવું પડશે જેમાં નુકશાન થવાની સંભાવના વધારે છે અને એની સાથે,નકામા કામો માં પૈસા બગડવાથી બચો.પરંતુ,તમને લાગી શકે છે કે તમારા પૈસા ખર્ચ થઇ રહ્યા છે પરંતુ તો પણ જલ્દી નહિ કરો.એટ ઓફ વેન્ડ્સ તમારા આરોગ્ય માટે ભવિષ્યવાણી કરે છે કે આ લોકોનું આરોગ્ય વર્ષ નો અધિકાંશ સમય સારો રહેશે.પરંતુ,તમને તાવ કે વાયરલ રોગ થી સાવધાન રેહવું પડશે અને તમારા ખાવા-પીવા ની વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે.

શિક્ષણ : શિક્ષણ માંએટ ઓફ વેન્ડ્સ બતાવી રહ્યું છે કે કર્ક રાશિના વિદ્યાર્થી નું બધુજ ધ્યાન નવી નવી વસ્તુઓ ને શીખવા અને અભ્યાસ માં આગળ વધવા તરફ હોય છે.એની સાથે,તમે સાચી દિશા માં આગળ વધવા માટે પ્રયાસરત રેહશો.આ સમય ને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા કે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની દ્રષ્ટિ થી શ્રેષ્ઠ કહેવામાં આવે છે.બતાવી દઈએ કે આ કાર્ડ સફળતા ની તરફ ઇસારો કરી રહ્યું છે.

વ્યાવસાયિક જીવન: ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,કર્ક રાશિ વાળા ને કારકિર્દી માંએટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે વર્ષ 2025 માં વેપારના કામકાજ માં યાત્રાઓ કે પછી તેજી થી આગળ વધવા વાળી વસ્તુઓ તરફ સંકેત આપે છે.સંભાવના છે કે આ રાશિના લોકો કારકિર્દી માં તરક્કી મેળવી રહ્યા હશે કે પછી વિદેશ માં થવાવાળી મિટિંગ કે કોન્ફોરન્સ માં શામિલ થઇ રહ્યા હશે.આ કાર્ડ નો સબંધ ગતિ અને ઉર્જા ની સાથે છે એટલે જયારે તમને આ મળે છે ત્યારે તમે એક વ્યસ્ત જીવન વધારે ગતિ થી આગળ વધારવામાં કાર્યક્ષેત્ર નો ભાગ બની શકો છો.

શુભ કલર : આઈવરી

શુભ દિવસ : સોમવાર

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

સિંહ રાશિ

ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબસિંહ રાશિ વાળા લોકો માટે વર્ષ 2025 બહુ શુભ અને સારું રહેશે.આ વર્ષ માટે તમને ધ એમ્પરર નું કાર્ડ મળેલું છે.સિંહ રાશિ વાળા ને વર્ષ 2025 માં પોતાની અંદર કંઈક પરિવર્તન જોવા મળી શકે છે અને આ દરમિયાન તમે તમારા વ્યક્તિત્વ માં સુધારો લાવશો.તમારી નેતૃત્વ આવડત મજબુત થશે અને તમે જીવનમાં આવનારી ચુનોતીઓ સામનો ડટીને કરશો.પરંતુ,તમારે ઘમંડી થવાથી બચવું પડશે કારણકે તમારું નામ ખરાબ થઇ શકે છે.

પ્રેમ જીવન : સિંહ રાશિના લોકોને પ્રેમ જીવનમાં મેજર અર્કના કાર્ડ મળેલું છે જે એક નવા સબંધ ની શુરુઆત કે પછી ચાલુ સબંધ તુટવાની તરફ સંકેત આપે છે.એવા માં,તમને નવા સબંધ માં આવવું કે ચાલુ રિલેશનશિપ ને બનાવી રાખવા માટે પોતાનો દ્રષ્ટિકોણ અને વેવહાર માં બદલાવ લઈને આવવું પડશે.પાર્ટનર ની સાથે હદ કરતા વધારે કઠોર કે આલોચ્નાત્મકતા થવાથી બચવાની કોશિશ કરો.ઘર પરિવાર ના વાતાવરણ ને સુખ-શાંતિ ને સૌંદર્ય બનાવી રાખવા માટે નકામો મતભેદ કે વિવાદ થી બચો.

….આર્થિક જીવન ને આરોગ્ય : વર્ષ 2025 માં સિંહ રાશિ વાળા આર્થિક રૂપથી સ્થિર અને મજબુત હશે.એની સાથે,પૈસા સાથે જોડાયેલા નિર્ણય અને આવક નો વિકલ્પ ની ચુનાવ બહુ સમજદારી થી કરશે.આ લોકોના અનુશાસન માં રહેવા અને પોતાના નિર્ણય નું નિયંત્રણ પોતાના હાથ માં હોવાથી તમે સમૃદ્ધિ ની સાથે સાથે સકારાત્મક પરિણામ પણ મળશે.પરંતુ,તમને પૈસા સાથે જોડાયેલા મામલો માં લઈને એકાગ્રચિત રેહવું પડશે.આ દરમિયાન તમારું પ્રમોશન મળવાનો પણ યોગ બનશે.સિંહ રાશિ વાળા નું રોકાણ અને ખર્ચ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,નકામા કામમાં પોતાના પૈસા બરબાદ નહિ કરો.વર્ષ 2025 મુજબ ભાગ માં તમારું આરોગ્ય સારું બની રહેશે અને એવા માં,કોઈપણ સમસ્યા વગર વર્ષ માં ગુજારી લેશો.

શિક્ષણ : સિંહ રાશિના વિદ્યાર્થી માટે આ વર્ષે આશાજનક અને પ્રગતિશીલ રહેશે,ખાસ રૂપથી એ વિદ્યાર્થી માટે જે સરકારી નોકરી માટે પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે કે પછી પોલિટિકલ સાયન્સ નો અભ્યાસ કરી રહ્યા છે.આ લોકો સારા નંબર ની સાથે પરીક્ષા ને પાસ કરવામાં સફળ થશે.

વ્યાવસાયિક જીવન: આ રાશિના લોકો વર્ષ 2025 માં કોઈ નવા વેપાર,પ્રોજેક્ટ કે પછી નવી નોકરી ની શુરુઆત કરશે અને આને લઈને તમે બહુ ભાવુક રેહશો.આની રાહ તમે ઘણા સમય થી કરી રહ્યા છો.કાર્યક્ષેત્ર માં તમને નવા મોકા,ઉન્નતિ અને કામ માટે વખાણ મળવાની સંભાવના છે.

શુભ કલર : ઓરેન્જ

શુભ દિવસ : રવિવાર

કન્યા રાશિ

ટેરો કાર્ડ રાશિફળ 2025 કહે છે કેકન્યા રાશિ ના લોકોને વર્ષ 2025 માં ચિંતા,તણાવ અને અસુરક્ષા નો સામનો કરવો પડી શકે છે.સંભવ છે કે આ વર્ષે તમને તમારી આસપાસ નું વાતાવરણ પસંદ નહિ આવે.એવા માં,તમે તમારા ડર અને અસુરક્ષા ની ભાવના ઉપર કાબુ મેળવા માં કોશિશ કરતા દેખાઈ દેશો.કન્યા રાશિના લોકોને 2025 માટે ધ ડેવિલ નું કાર્ડ મળેલું છે જે તમને ખોટો કામમાં શામિલ નહિ હોવા માટે ચેતાવણી આપે છે.એની સાથે,ધ ડેવિલ કાર્ડ તમારા માટે કઠિન રહેવાના સંકેત આપે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો કન્યા રાશિના લોકો એક દુઃખી અને ખરાબ સબંધ માં હોય શકે છે.આ રાશિના સિંગલ લોકો પ્રત્ય લોકોના ઈરાદા ખોટા હોય શકે છે.જે લોકોના લગ્ન કે સગાઇ થઇ ગઈ છે એ લોકો પાર્ટનર ની સામે પોતાની ભાવનાઓ નો ઇજહાર કરશે પરંતુ આશંકા છે કે એ તમારી ભાવનાઓ ને સમજી નહિ શકે.બીજી બાજુ,તમારે આવા લોકોથી દુરી બનાવી જોઈએ જે તમારું દિલ જીતવા માટે ખોટું બોલવાથી પરહેજ નહિ કરે.પરંતુ,આ લોકોનું હદ કરતા વધારે સંવેદનશિલ અને મુડી હોવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

આર્થિક જીવન ને આરોગ્ય : કન્યા રાશિ વાળા ની ખરાબ આદતો તમારી આર્થિક સ્થિતિ ઉપર ભારી પડી શકે છે.આર્થિક રૂપથી સફળ થવા માટે તમે નક્કી કરેલા લક્ષ્ય ને મેળવા માટે એકાગ્રચિત થવું પડશે.એવા માં,લાપરવાહી થી પૈસા નું રોકાણ કરવું અને સોચ-વિચાર કર્યા વગર પૈસા ખર્ચ કરવાથી બચવું જોઈએ.એની સાથે,આ લોકોએ પોતાના આરોગ્ય નું પણ ધ્યાન રાખવું પડશે કારણકે ખરાબ આદતો અને અસ્વસ્થ દિનચર્યા ની તમારા આરોગ્ય ઉપર નકારાત્મક અસર પડે છે.તમારે લીવર કે કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેની અસર તમારી ખુશી ઉપર જોવા મળી શકે છે.

શિક્ષણ : ટેરો કાર્ડ રાશિફળ 2025 બતાવી રહ્યું છે કે કન્યા રાશિના જે વિદ્યાર્થી ફાયનાન્સ નો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આ વર્ષ સારું રહેવાનું છે.એનાથી ઉલટું,જો તમે માસ કોમ્યુનિકેશન જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છો તો તમારે તમારા વિચારો ને બીજા ની સામે રાખવામાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનમાં ધ ડેવિલ કાર્ડ નું આવવું ના સંકેત આપે છે કે કન્યા રાશિ વાળા પોતાના હાજર કારકિર્દી થી અસંતુષ્ટ નજર આવી શકે છે.પરંતુ,આ લોકો ચિંતા અને અસુરક્ષા ની ભાવના થી ગ્રસ્ત રહી શકે છે જેના કારણે તમે નોકરી છોડવા વિશે વિચાર કરી શકો છો.

શુભ કલર : લીલો

શુભ દિવસ : બુધવાર

તુલા રાશિ

તુલા રાશિ શુક્ર ગ્રહ ના સ્વામિત્વ વાળી વાયુ તત્વ ની રાશિ છે અને આ રાશિ મુજબ જન્મ લેવાવાળા લોકો મિલનસાર સ્વભાવ ને સૌંદર્ય થી પુર્ણ હોય છે.આ લોકોનો સંચાર કૌશલ બહુ શાનદાર હોય છે જેના કારણે આ શાંતિદુત હોવાની સાથે સાથે કૂટનીતિ માં માહિર હોય છે.વર્ષ 2025 માં પેજ ઓફ કપ્સ તુલા રાશિ વાળા ની ઉર્જા નું પ્રતિનિધત્વ કરે છે જેને એક દુત નું પ્રતીક માનવામાં આવે છે.એવા માં,આ સમયગાળા માં તમને કોઈ શુભ સમાચાર,મહત્વપુર્ણ જાણકારી,અફવાહ કે પછી સમારોહ નું પણ નિયંત્રણ મળી શકે છે.એની સાથે,તમને પ્રેમ પ્રસ્તાવ પણ મળવાની સંભાવના છે.

પ્રેમ જીવન : કન્યા રાશિ વાળા ના પ્રેમ જીવન માટે પેજ ઓફ કપ્સ ને એક શુભ કાર્ડ માનવામાં આવે છે જે રોમાન્સ,પ્રેમ પસ્તાવ,સગાઇ,ગર્ભધારણ,લગ્ન કે બાળક ના જન્મ નું પ્રતિનિધિત્વ કરે છે.આ કાર્ડ તમને સલાહ આપી રહ્યું છે કે તમારે રોમેન્ટિક હોવાની સાથે સાથે પોતાના દિલ ની વાત ને માનવી પડશે.ત્યાં,સંભવ છે કે આ રાશિના સિંગલ લોકોને ગુપચુપ રીતે કોઈ પસંદ કરતુ હશે.એની સાથે,પેજ ઓફ કપ્સ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ લોકો પોતાની નાની ઉંમર ના વ્યક્તિની સાથે રિલેશનશિપ માં હોય શકે છે.જો તમે કોઈને પસંદ કરો છો તો તમારે તમારી ભાવના એમની સામે રાખવી પડશે.

આર્થિક જીવન ને આરોગ્ય : પેજ ઓફ કપ્સ તમારા આર્થિક જીવન માટે ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આર્થિક રૂપથી આ વર્ષ પાછળ ના વર્ષ ની તુલનામાં સારું રહેશે.જયારે વાત આવે છે રોકાણ કે ખરીદારી ની,તો આ જગ્યા એ વિચાર કર્યા વગર આગળ નહિ વધો.આ દિશા માં આગળ વધતા પેહલા સુનિશ્ચિત કરી લો કે જો તમે સારી રીતે જાંચ પડ઼તાલ કરી લીધી છે તો તમારે નુકશાન નો સામનો નહિ કરવો પડે.આરોગ્ય ની દ્રષ્ટિ થી મનપસંદ પરિણામ મેળવા માટે આ સમય તમારી પરીક્ષા લઇ શકે છે.તમારા દ્વારા કરવામાં આવેલો કાર્ટ ટેસ્ટ આરોગ્ય ને સારું બનાવા માં મદદગાર સાબિત થશે કે પછી આ રાશિની સ્ત્રીઓ જે ગર્ભધારણ કરવા માંગે છે,એમને આમાં સફળતા મળવાની સંભાવના છે.

શિક્ષણ : શિક્ષણ માં તુલા રાશિના લોકો નવી નવી વસ્તુઓ શીખશે અને તમારું આખું ધ્યાન અભ્યાસ માં કેન્દ્રિત થશે.તમારો દાખલો કોલેજ માં થઇ શકે છે અને એવા માં,તમે તેજી થી અભ્યાસ માં આગળ વધશો.

વ્યાવસાયિક જીવન: ટેરો કાર્ડ રાશિફળ 2025 તમારા વેવસાયિક જીવન માટે કહે છે કે આ લોકોને નવા મોકા મળશે અને એની સાથે,કારકિર્દી માં તમારું પ્રદશન સારું રહેશે.જો તમે કારકિર્દી બદલવા માંગો છો તો આવું કરવા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ રહેશે.હવે તમે પોતાને મળવાવાળા મોકા વિશે ગંભીરતા થી સોચ-વિચાર કરશો.

શુભ કલર : સફેદ

શુભ દિવસ : શુક્રવાર

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ ના લોકોને વર્ષ 2025 માટે સિક્સ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે.આ લોકોના વ્યક્તિત્વ માં ચુમ્બકીય આકર્ષણ જોવા મળી શકે છે જેના કારણે આ લોકો બધા નું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.તમારી તેજ બુદ્ધિ અને સારો સંચાર કૌશલ ના દમ ઉપર આસાનીથી ઈમ્પ્રેસ થઇ જાય છે.તમારી સંગત બીજા લોકોને બહુ પસંદ આવે છે અને બધાજ તમારી સંગત નો આનંદ લેય છે.તમે એક બહુ સારા પ્રેમી છો,કારણકે તમે ભાવુક અને વફાદાર છો.આ લોકો ભાવુક હોવાની સાથે સાથે વફાદાર પણ હોય છે જેના કારણે આ લોકો એક સારા પ્રેમી બને છે.જ્યાં સુધી કોઈ તમારી ભાવનાઓ ને ઠેસ નહિ પોંહચાડે ત્યાં સુધી તમે લોકોની મદદ કરવામાં પાછળ નહિ હટો.

પ્રેમ જીવન : વૃશ્ચિક રાશિના લોકો પ્રેમ જીવન માટે ટેરો કાર્ડ રાશિફળ 2025 કહે છે કે આ લોકોને પોતાના પ્રેમી કે જુના પ્યાર ની સાથે ફરીથી મળવાનું થશે.પરંતુ,તમારે આ વાત ધ્યાન માં રાખવી પડશે કે એમની સાથે તમારા સબંધ હંમેશા બનેલો રહે,એ જરૂરી નથી.આ દરમિયાન વૃશ્ચિક રાશિના સિંગલ લોકો ને જશ્ન મનાવાના ઘણા મોકા મળશે એટલે આગળ વધો અને નવા નવા લોકો સાથે મળો કારણકે તમારી મુલાકાત કોઈ ખાસ સાથે થઇ શકે છે.

આર્થિક જીવન ને આરોગ્ય : વર્ષ 2025 માં પૈસા તમારા માટે એક મોટી સમસ્યા બની રહેશે.આ દરમિયાન તમે સારા એવા પૈસા કમાશો,પરંતુ આશંકા છે કે તમે આની બચત નહિ કરી શકો.આ વર્ષે તમારી સામે એક પછી એક અચાનક ખર્ચ આવી શકે છે.એનાથી ઉલટું,વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના આરોગ્ય પ્રત્ય સતર્ક રેહવું પડશે કારણકે તમને પાચન,પેટ સંક્રમણ અને ફેફળો સાથે જોડાયેલી સમસ્યાઓ થી જુજવું પડી શકે છે.

શિક્ષણ : વર્ષ 2025 માં,વૃશ્ચિક રાશિના વિદ્યાર્થી ને પોતાનો સમય ખોટો કામો માં બરબાદ કરવાથી બચવું પડશે.એની સાથે,પોતાની શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.આ લોકોને પોતાની કડી મેહનત નું ફળ જરૂર મળશે.આના સિવાય યોગ અને સંતુલિત જીવનશૈલી નું પાલન કરવું તમારી એકાગ્રતા માટે સારું રહેશે.

વ્યાવસાયિક જીવન: તમને વેવસાયિક જીવનમાં સિક્સ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે કાર્યક્ષેત્ર માં તમને ઘણા સુનહેરા મોકા મળશે.પરંતુ,આ રીતના મોકા તમારા માટે ઉતાર-ચડાવ લઈને આવી શકે છે.તમારે ઓફિસ ની પોલિટિક્સ જેલવી પડી શકે છે જેના કારણે ગકતફેમીઓ ઉભી થવાની આશંકા છે.જયારે વાત આવે છે મોટો નિર્ણય લેવાની તો તમે પરેશાન નજર આવી શકો છો.ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,વૃશ્ચિક રાશિના લોકો દરેક પગલે પોતાના બોસ કે વરિષ્ઠ નો સહયોગ પ્રાપ્ત કરશે અને આ તમારી આ પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવા માટે મદદ કરશે.

શુભ કલર : કાળો સફેદ

શુભ દિવસ : મંગળવાર

ધનુ રાશિ

ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,ધનુ રાશિ વાળા ને પોતાના જીવનમાં વર્ષ 2025 માં અચાનક થી કોઈ બદલાવ જોવા મળી શકે છે કારણકે આ દરમિયાન તમારો સ્વભાવ ગુસ્સા વાળો રહી શકે છે.જીવનમાં થવાવાળા આ પરિવર્તન ના કારણે તમે તણાવ માં આવી શકો છો અને શુરુઆત માં તમારે આને સ્વીકાર કરવામાં પરેશાની આવી શકે છે.પરંતુ,જેમ જેમ આ વર્ષ આગળ વધશે તમે સમજી જશો કે આ બધું તમારી તરક્કી વધારે સારી કરવા માટે છે.આ લોકોને વર્ષ 2025 માં નાઈટ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે અને એવા માં,તમારે નોકરી કે આર્થિક જીવનમાં ગિરાવટ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,મિત્રતા પણ નકારાત્મક રૂપથી પ્રભાવિત થઇ શકે છે.પરંતુ,પરિસ્થિતિઓ થી તમે નિરાશ નહિ થાવ પરંતુ તમે આ હાલતો ને પોતે મજબુત કરવા ના રૂપમાં જોશો.

પ્રેમ જીવન : વર્ષ 2025 માં આ લોકો પાસે પ્રેમ કે રોમાન્સ માટે ઘણો સમય હશે કારણકે તમને પસંદ કરવાવાળા નું લિસ્ટ લાબું હશે.પરંતુ આ થોડા સમય માટે હોય શકે છે.એની સાથે,તમારા બંને ની આપસી સમજણ પણ મજબુત રહી શકે છે.જે લોકો પેહલાથી કોઈ સબંધ માં છે એમને પોતાના સબંધ માં ત્રીજા વ્યક્તિ ની દખલગીરી થી બચવું પડશે કારણકે એ વાત ની પણ સંભાવના છે કે તમારી ઉંમર થી કોઈ નાની વ્યક્તિ તમારા જીવનમાં દખલ આપી શકે છે.

આર્થિક જીવન ને આરોગ્ય : આર્થિક જીવન ની વાત કરીએ તો,આ લોકો માટે વર્ષ 2025 બહુ સારું રહેશે.આ સમયગાળા માં તમને અલગ અલગ સ્ત્રોત થી પૈસા કમાવા નો લાભ મળશે અને એવા માં,તમારે આ મોકાને ઓળખીને એમનો ફાયદો ઉઠાવો પડશે.પરંતુ,તમારે નકામી જગ્યા એ પૈસા ખર્ચ કરવાથી બચવું પડશે.આરોગ્ય ને જોઈએ તો તમારું આરોગ્ય સારું બનેલું રહેશે અને તમે ફિટ રેહશો.જો તમે પાછળ ના ઘણા સમય થી બીમાર ચાલી રહ્યો છો તો હવે તમે સ્વસ્થ અને ઉર્જાવાન રેહશો.પરંતુ,તમને આગળ વધવા માટે કોઈપણ રીતનો શોર્ટકટ નહિ અપનાવાની સલાહ આપવામાં આવે છે નહીતો પછી તમારે પછતાવું પડી શકે છે.

શિક્ષણ : ધનુ રાશિના વિદ્યાર્થી માસ્ટર અને ઉચ્ચ શિક્ષણ મેળવા માટે વિદેશી યુનિવર્સીટી માં એડમિસન લેવા માંગે છે,તો એમના માટે વર્ષ 2025 આશાજનક રહેશે.પરંતુ,આ લોકોને વર્ષ ના પેહલા ભાગ એટલે કે શુરુઆત ના છ મહિનામાં અભ્યાસ ઉપર ધ્યાન આપવું પડશે કારણકે એકાગ્રતા ની કમી હોવાના કારણે તમે તમારા લક્ષ્ય પર થી ભટકી શકો છો.

વ્યાવસાયિક જીવન: ધનુ રાશિના લોકો પોતાના વેવસાયિક જીવનમાં અસંતુષ્ટ જોવા મળશે.સંભવ છે કે આ દરમિયાન તમે કારકિર્દી માં પોતાની ફિલ્ડ કે એ કંપની જ્યાં એક લાંબા સમય થી કામ કરી રહ્યા છો,એને છોડીને પોતાનું કંઈક નવું ચાલુ કરી શકો છો.એવા માં,તમે પોતાના બોસ બની શકો છો.ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,આ વર્ષ તમારા જીવનમાં કંઈક આ પ્રકારે બદલાવ લઈને આવી શકે છે.આ વર્ષ માટે કાર્ડ નવા વેપાર,નવી નોકરી,પ્રોજેક્ટ કે રોકાણ વગેરે તરફ ઇસારો કરી રહ્યું છે.એના ફળસ્વરૂપ,તમે આ સમયગાળા માં એક નવી શુરુઆત માટે બીજ વાવીને કે મહેનત ની સાથે એને સીંચો.તમારી મેહનત નું ફળ તમને જરૂર મળશે.

શુભ કલર : ગોલડન

શુભ દિવસ : ગુરુવાર

મકર રાશિ

મકર રાશિ વાળા ને વર્ષ 2025 માટે સેવન ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે.ટેરો કાર્ડ રાશિફળ 2025 કંઈક મોટા પરિવર્તન લઈને આવશે.બતાવી દઈએ કે મકર પૃથ્વી તત્વ ની રાશિ છે અને આ રાશિના લોકો સ્વભાવ થી વેવહારિક,બુદ્ધિમાન અને તેજ હોય છે.આ લોકોનો શોખ ભૌતિક વસ્તુઓ જેમકે પૈસા-દોલત વગેરે માં હોય છે અને આ લોકો પોતાના વિચારો માં સ્પષ્ટ હોય છે.

પ્રેમ જીવન : વર્ષ 2025 માં મકર રાશિ વાળા નું પ્રેમ જીવન વધારે ખાસ નહિ રેહવાની આશંકા છે.પરંતુ,આ રાશિના લોકોના જીવનમાં એક કરતા વધારે લોકો હોય શકે છે એટલે તમારે ચુનાવ કરવો પડશે કે તમે કોની સાથે તમારું જીવન આગળ વધારવા માંગો છો.જો તમે સબંધ માં જલ્દબાજી કરશો તો આશંકા છે કે તમારો સબંધ વધારે સમય નહિ ટકે.મકર રાશિના શાદીશુદા લોકોને પોતાના પાર્ટનર ની ભાવનાઓ નું ધ્યાન રાખવું પડશે કારણકે એમની ભાવનાઓ ને અનદેખી કરવાથી એ એકલા મહેસુસ કરી શકે છે જેની અસર તમારા સબંધ ઉપર નકારાત્મક રૂપથી પડી શકે છે.

આર્થિક જીવન ને આરોગ્ય : વર્ષ 2025 માં મકર રાશિના લોકોને આર્થિક જીવન ને મજબુત બનાવા માટે કડી મેહનત કરવી પડશે.આ દરમિયાન રોકાણ તમને ઉમ્મીદ કરતા ઓછું રિટર્ન આપી શકે છે જેનાથી તમે તણાવ માં આવી શકો છો.એવા માં,તમારે આર્થિક સ્થિતિ ને સ્થિર બનાવી રાખવા માટે ઘણા પ્રયાસ કરવા પડશે.એની સાથે,નોકરીમાં પગાર વધારો કે વેપારમાં મળતો નફો ઓછો લાગી શકે છે.જયારે વાત આવે છે આરોગ્ય ની તો વર્ષ 2025 માં તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે અને કોઈપણ પ્રકારની લાપરવાહી થી બચવું પડશે.તમારા ખાવા-પીવા માં ધ્યાન રાખો અને જંક ફુડ ની સેવન ઓછોમાં ઓછું કરો.અનુશાસન માં રહીને એક સ્વસ્થ જીવનશૈલી નું પાલન કરો.પરંતુ,નાની-મોટી ખરોચ તમને પરેશાન કરી શકે છે એટલે યાત્રાઓ ની યોજના બનાવીને આગળ વધો અને એવી રમત જેમાં જોખમ હોય એનાથી દુર રહો.

શિક્ષણ : ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ શિક્ષણ માં મકર રાશિના વિદ્યાર્થી ને 2025 ના બીજા ભાગ માં અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત પડી શકે છે.એવા માં,આ તમારી મેહનત અને પરીક્ષા માં તમારા અંકો ને પ્રભાવિત કરી શકે છે.જો વિદ્યાર્થી મેડિકલ નો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આ વર્ષ શાનદાર રહેશે.

વ્યાવસાયિક જીવન: મકર રાશિના લોકોની કારકિર્દી માં વર્ષ 2025 મોટા બદલાવ લઈને આવશે.આ લોકોને નોકરીમાં કે એક ડિપાર્ટમેન્ટ માં થી બીજા ડિપાર્ટમેન્ટ માં ટ્રાન્સફર થઇ શકે છે કે પછી તમારે કામકાજ માટે વિદેશ માં જવું પડી શકે છે.પરંતુ,આ લોકોએ સાવધાની રાખવી પડશે કારણકે કોઈ તમને ધોખો આપી શકે છે કે પછી તમારો પ્લાન ચોરી કરી શકે છે.આ વર્ષે તમારા થી બળવા વાળા લોકો તમારી આજુબાજુ માં વધારે રહેશે.

શુભ કલર : જાંબલી

શુભ દિવસ: શનિવાર

કુંભ રાશિ

ટેરો કાર્ડ રાશિફળ 2025 કહે છે કેકુંભ રાશિ ના લોકોને 2025 માટે ટેન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળે છે.આ લોકો બહુ બુદ્ધિમાન અને રચનાત્મક હોય છે.આ લોકોને આઝાદી પસંદ હોય છે એટલે આમને કોઈનું બોલવું કે તમારે શું કરવાનું છે ને શું નહિ,આ રાસ નથી આવતું.પરંતુ,આ લોકોને સમાજમાં મેલજોલ વધારવો બહુ સારું લાગે છે પરંતુ આ સામાજિક ગતિવિધિઓ માં ભાગ ત્યાં સુધી નહિ લેશે જ્યાં સુધી આ લોકો નું મન નહિ હોય.કુંભ રાશિ વાયુ તત્વ ની રાશિ છે અને આ રાશિના લોકોને બહુ બુદ્ધિમાન અને જીજ્ઞાશુ પ્રવૃત્તિ ના હોય છે.

પ્રેમ જીવન : કુંભ રાશિ વાળા ના પ્રેમ જીવન માટે વર્ષ 2025 માં પ્રેમ અને ભાવનાત્મક થી પુર્ણ રહેશે.આ રાશિના જે લોકો સબંધ માં છે એ લોકો બહુ ભાવુક રહેશે.વર્ષ 2025 માં કુંભ રાશિના લૂરુષ એક પગલું આગળ ભરીને પોતાના સબંધ ની દોરી હાથ માં લેશે અને પોતાના પાર્ટનર ઉપર પ્રેમ નો વરસાદ કરશે.જે લોકોના લગ્ન થઇ ગયા છે એ લોકો પરિવાર ની સાથે ઘણી ખુબસુરત જ=યાદ બનાવશે.જયારે આ રાશિના સિંગલ લોકો ની મુલાકાત કોઈ ખાસ સાથે થઇ શકે છે.

આર્થિક જીવન ને આરોગ્ય : ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,વર્ષ 2025 માં કુંભ રાશિના લોકો માટે પૈસા કોઈ સમસ્યા નહિ હોય કારણકે આ દરમિયાન તમે આસાનીથી પૈસા કમાઈ શકશો અને પોતાના આર્થિક જીવનના લક્ષ્ય ને પુરા કરી શકશો.તમે સારો એવો લાભ કરવામાં સક્ષમ હશો અને એની સાથે,તમારા પગાર માં પણ વધારો થશે.કુંભ રાશિના ઘણા લોકો આ વર્ષે ટ્રેડિંગ,બિઝનેસ વગેરે ના માધ્યમ થી પૈસા કમાવા માં સફળ થશે.ત્યાં,કુંભ રાશિના લોકોનું આરોગ્ય આ વર્ષે ના વધારે પડતા ભાગ માં સારું રહેશે,પરંતુ તમે થોડી સમસ્યા નો અનુભવ નહિ કરો તો તમને ડોક્ટર ને આપવામાં આવે છે કારણકે આ વાત ની આશંકા છે કે તમે થોડા લાંબા સમય સુધી બની રેહવાની બીમારી ની ચપેટ માં આવી શકે છે.

શિક્ષણ : વર્ષ 2025 માં કુંભ રાશિના વિદ્યાર્થી દ્વારા શિક્ષણ માં કરવામાં આવેલા પ્રયાસ તમને મનપસંદ પરિણામ દેવાનું કામ કરી શકે છે અને આ ભવિષ્ય માં તમને લક્ષ્યો ને હાસિલ કરવા માટે પ્રરિત કરે છે.આ સમયગાળા માં ડેટા સાયિન્સ,એકાઉન્ટ,માસ કોમ્યુનિકેશન,થિયેટર એક્ટિંગ,કે કોઈ ભાષા વગેરે નો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી માટે ફળદાયી રહેશે.જે લોકો પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા જઈ રહ્યો છે એમનું પ્રદશન શાનદાર રહેવાનું છે.

વ્યાવસાયિક જીવન: કુંભ રાશિ વાળાને પૈસા ના પ્રવાહ માં થવાવાળા બદલાવો ના કારણે થોડો ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમે બીજા ફિલ્ડ માં કારકિર્દી ના નવા મોકા ની રાહ માં જોવા મળશો કે પછી પોતાના હાલ ના પદ નો આનંદ લેતા નજર આવશો.કાર્યક્ષેત્ર માં તમને નવા કામ કે અસાઇમેન્ટ દેવામાં આવી શકે છે અને આ તમારા માટે આશા ની એક નવી કિરણ લઈને આવશે.સંભવ છે કે આ લોકો એ મેળવા માં સફળ રહી શકે છે જેને એ મેળવા માંગે છે.

શુભ કલર : પર્પલ

શુભ દિવસ : શનિવાર

મીન રાશિ

ટેરો કાર્ડ રાશિફળ 2025 કહી રહ્યું છે કેમીન રાશિ ના લોકો માટે વર્ષ 2025 શાનદાર રહેશે.આ સમયગાળા માં તમને જીવનમાં બધીજ જગ્યા એ શુભ સમાચાર મળવાની સાથે સાથે નવા મોકા પણ મળશે.વર્ષ 2025 માટે મીન રાશિ વાળા ને એસ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે.આ રાશિના લોકો બહુ રચનાત્મક કલ્પનાશીલ,દયાળુ અને પ્રેમ થી પુર્ણ હોય છે.આ લોકો બહુ ભાવુક હોય છે અને એના પરિણામસ્વરૂપ,આ લોકોનો તાલમેલ બીજા સાથે સારો હોય છે.પરંતુ,આ લોકો નથી શકતા અને આ લોકો ને એ વાત ની બહુ ચિંતા હોય છે કે એમના કામથી બીજા ની ઉપર કેવી અસર પડે છે.આ વર્ષે મીન રાશિ વાળા ના સ્વભાવ ની કોમળતા નો મિશ્રણ ઉત્સાહ અને સકારાત્મકતા ની સાથે જોવા મળશે.

પ્રેમ જીવન : વર્ષ 2025 મીન રાશિ વાળા ના પ્રેમ જીવન માટે અનુકુળ રહેશે અને આ દરમિયાન તમારા સબંધ સકારાત્મક કે પ્રેમ પુર્ણ બની રહેશે.જેમ જેમ આ વર્ષ આગળ વધશે એમ એમ તમારા પ્રેમ માં વધારો થશે.સંભાવના છે કે મીન રાશિના સિંગલ લોકોના જીવનમાં કોઈ નવી વ્યક્તિ દસ્તક આપી શકે છે.આ રાશિના જે લોકો પહેલાથીજ કોઈ સબંધ માં છે,પણ પોતાના સબંધ પ્રત્ય વફાદાર રહેશે તો તમારા માટે આ પરિસ્થિતિઓ સારી બનેલી રહેશે જેનાથી તમારો સબંધ આગળ ના પડાવ ઉપર જઈ શકે છે.વિવાહિત લોકોનું જીવન પ્યાર થી ભરેલું રહેશે.

આર્થિક જીવન ને આરોગ્ય : ટેરો કાર્ડ રાશિફળ 2025 મુજબ,મીન રાશિ વાળા વર્ષ 2025 માં કોઈપણ પરેશાની વગર પોતાના આર્થિક જીવન ના લક્ષ્ય ને હાસિલ કરાવી શકશે.ભલે તમે નોકરી કરતા હોવ કે વેપાર આ દરમિયાન તમે સારા પૈસા કમાવા માં સક્ષમ હસો.એસ ઓડ વેન્ડ્સ આવક ના નવા સ્ત્રોત તરફ સંકેત કરી રહ્યું છે.જ્યાં સુધી વાત છે તમારા આરોગ્ય ની તો મીન રાશિ વાળા ને ભારી અને તળેલા ભોજન થી બચવું જોઈએ કારણકે તમારે આ વર્ષે પાચન સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે એટલે નિયમિત રૂપથી કસરત કરો અને ખુબ પાણી પીવો.

શિક્ષણ : મીન રાશિના વિદ્યાર્થી આ વર્ષે ગહેરાઈ થી વિષયો નો અભ્યાસ કરતા નજર આવશે અને આખું વર્ષ ધૈર્યવાન રહેશે.એવા માં,આ રાશિના જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે કે રિસર્ચ કરી રહ્યા છે કે પછી પીએચડી કરવા માટે ઈચ્છા રાખે છે એમના માટે આ વર્ષ બહુ સારું રહેશે.જે લોકો જ્યોતિષ વિજ્ઞાન,ગુઢ વિજ્ઞાન વગેરે માં રુચિ રાખે છે,એ મન લગાડીને આ વિષયો નો અભ્યાસ કરશે.

વ્યાવસાયિક જીવન: મીન રાશિ વાળા વર્ષ 2025 માં કારકિર્દી માં કામ નો બોજ વધારી શકે છે કે પછી કામકાજ માટે તમારે યાત્રાઓ કરવી પડી શકે છે.પરંતુ,આવું કરીને તમે ખુશ રેહશો.આ રાશિના જે લોકો પ્રમોશન ની રાહ જોઈ રહ્યા છે એમને આ વર્ષે શુભ સમાચાર સાંભળવા મળી શકે છે.એની સાથે,આ વર્ષ તમારા માટે શક્તિ,પ્રગતિ,અને વરિષ્ઠ ની સાથે લઈને આવી શકે છે.પરંતુ,તમને તમારા વેવહાર ઉપર નજર બનાવીને રાખવી પડશે અને ઘમંડી થવાથી બચવું પડશે કારણકે તમારા રવિયા બીજા ને પ્રભાવિત કરી શકે છે.એવા માં,તમારા માટે સમસ્યા ઉભી થઇ શકે છે.નવા વેપાર ની શુરુઆત કરવી તમારા માટે ફળદાયી રહેશે.

શુભ કલર : પીળો

શુભ દિવસ : ગુરુવાર

તમામ જ્યોતિષ સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. ટેરો અને અંક જ્યોતિષ વચ્ચે શું અંતર છે?

ટેરો અને અંક જ્યોતિષ,ભવિષ્યવાણી કરવા માટે આ બંને જ પોતાની પોતાની જગ્યા એ સટીક અને અનુઠા માનવામાં આવે છે.જ્યાં અંકશાસ્ત્ર અંકો પર આધારિત છે.તો ત્યાં ટેરો માં કાર્ડ દ્વારા ભવિષ્ય બતાવામાં આવે છે.

2. ટેરો માં કેટલા કાર્ડ હોય છે?

78

3. મેજર અને માઈનર અર્કના કાર્ડ ને કેવી રીતે વેંચવામાં આવે છે?

ટેરો માં મેજર અર્કના ને 22 અને માઈનર અર્કના ને 56 કાર્ડ હોય છે.

Talk to Astrologer Chat with Astrologer