પ્રેમ રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Tue, 01 Oct 2024 04:59 PM IST
પ્રેમ એક બહુ સરસ અનુભવ છે જેનાથી યકીન નથી કે કોઈપણ અડ્યા વગર નહિ રહે.પ્રેમ રાશિફળ 2025 હવે જયારે નવું વર્ષ ચાલુ થઇ ગયું છે એવા માં અમે બધાના મનમાં પ્રેમ સાથે સબંધિત તમામ પ્રકારના સવાલ જરૂર આવી રહ્યા હશે.જેમકે શું આ વર્ષે મારા જીવનમાં પ્રેમ આવી શકે છે કે પછી હજી પણ થોડી રાહ જોવી પડશે?પ્રેમ જીવન ની સમસ્યાઓ નો અંત ક્યારે થશે?પ્રેમ જીવનમાં નવી બહાર ક્યારે આવશે?તમારા આજ બધા સવાલ ના જવાબ નો આધાર બનીને અમે તૈયાર કર્યો છે પ્રેમ રાશિફળ 2025 નો આ ખાસ લેખ જેમાં તમે તમારા બધાજ સવાલ ના જવાબ મેળવી શકશો.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને


આગળ વધતા પેહલા તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અમારો આ લેખ વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને અમારા પ્રખ્યાત અને જાણકાર જ્યોતિષઓ સ્વરા બધાજ ગ્રહો નક્ષત્ર ની ચાલ,સ્થિતિ અને ગોચર વગેરે ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ અમારું પ્રેમ રાશિફળ 2025 નો આ ખાસ લેખ અને જાણી લઈએ કે મેષ થી લઈને મીન રાશિના લોકો માટે નવું વર્ષ પ્રેમ ના સંદર્ભ માં થોડી નવી સોગાત અને ચુનોતીઓ લઈને આવશે.

Read in English: Love Horoscope 2025

જ્યોતિષ મુજબ પ્રેમ ના ગ્રહો સાથે સબંધ

જ્યોતિષ માં શુક્ર ગ્રહ ને પ્રેમ સાથે સબંધિત ગ્રહ નો દરજ્જો દેવામાં આવ્યો છે.જ્યોતિષ ના જાણકાર માને છે કે જયારે કુંડળી માં શુક્ર ગ્રહ મજબુત સ્થિતિ માં હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં પ્રેમ બની રહે છે.એનાથી ઉલટું જયારે શુક્ર અને રાહુ,શુક્ર અને મંગળ,શુક્ર અને શનિ,ની સ્થિતિ બને છે આને સબંધ ના લિહાજ થી પ્રતિકુળ માનવામાં આવે છે.અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે જયારે શુક્ર ની સાથે રાહુ,મંગળ અને શનિ નજર આવે છે ત્યારે એવા માં સબંધ માં અલગાવ ની આશંકા વધી જાય છે.વૈદિક જ્યોતિષ માં શુક્ર ગ્રહ ને પ્રેમ નો કારક માનવામાં આવે છે અને કુંડળી માં પાંચમા ભાવ પ્રેમ નું પ્રતિનિધિત્વ કરે છે.

हिंदी में पढ़ें: प्रेम राशिफल 2025

આના સિવાય શનિ,રાહુ અને કેતુ જ્યાં સબંધ માં અવરોધ નાખવા માટે ઓળખવામાં આવે છે ત્યાં કુંડળી માં ત્રીજો,સાતમો,અને એકાદશ ભાવ ઈચ્છા નો ભાવ અને બારમો ભાવ યૌન સુખ નો ભાવ કહેવામાં આવે છે.જ્યોતિષ મુજબ જો કુંડળી ના છથા ભાવમાં શુક્ર,મંગળ અને રાહુ સ્થિત હોય તો આનાથી વ્યક્તિ ને પોતાના પાર્ટનર સાથે બ્રેકઅપ થવાની સંભાવના વધી જાય છે.આના સિવાય,જયારે પાંચમા ભાવમાં કેતુ હોય તો પ્રેમ સબંધ તુટવાની નોબત આવી શકે છે.જેમકે અમે પેહલા જ જણાવ્યુ હતું કે શુક્ર ને પ્રેમ સબંધિત ગ્રહ માનવામાં આવ્યો છે.આવામાં શુક્ર ની કુંડળી માં સારી સ્થિતિ સફળ પ્રેમ ને દ્રશાવે છે.આના સિવાય શુક્ર ની સાથે ચંદ્રમા ની સ્થિતિ પણ પ્રેમ સબંધ માટે બહુ જરૂરી હોય છે.

મેષ રાશિ

આ રાશિફળ 2025 મુજબ,મેષ રાશિના લોકોને આ વર્ષે મિશ્રણ પરિણામ મળશે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી શનિ ગ્રહ ની પાંચમા ભાવ ઉપર નજર એ લોકો માટે પરેશાની ઉભી કરી શકે છે જે લોકો પોતાના સબંધ ને લઈને ગંભીર નથી.આના સિવાય મે પછી નો સમય તમારા સબંધ માં થોડી ગલતફેમીઓ લઈને આવી શકે છે.અહીંયા તમારા પોતાના સબંધ ઉપર અને પોતાના પાર્ટનર પર વિશ્વસનીયતા બનાવી રાખવાની જરૂરત પડશે.

વાત કરીએ શાદીશુદા લોકોની તો જો તમારા લગ્ન થઇ ગયા છે તો વર્ષ 2025 માં તમને સારા પરિણામ મળશે.ત્યાં જો આ રાશિના લોકોની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ વર્ષે તમને આ સંદર્ભ માં શુભ સમાચાર મળી શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

આ રાશિફળ 2025 મુજબ,પ્રેમ રાશિફળ 2025 વૃષભ રાશિના લોકોને પણ આ વર્ષે મિશ્રણ પરિણામ મળવાના છે.જાન્યુઆરી થી લઈને મે સુધી કેતુ તમારા પાંચમા ભાવમાં સ્થિત રહેશે જે સબંધો માં વચ્ચે વચ્ચે ગલતફેમીઓ લઈને આવી શકે છે.મે માં વચ્ચે સુધી ગુરુ પાંચમી નજર થી પાંચમા ભાવ ને જોશે જે આ ગલતફેમીઓ દુર કરાવી શકે છે એટલે કે પ્રેમ જીવનમાં થોડી સમસ્યાઓ તો આવશે પરંતુ સમય ની સાથે એ દુર પણ થઇ જશે.આ વર્ષે તમારે તમારા પ્રેમ ને સ્પષ્ટ રૂપથી પોતાના પાર્ટનર પ્રત્ય જાહીર કરવાની જરૂરત પડશે.એની સાથે એમના પ્રત્ય પોતાનો વિશ્વાસ બનાવી રાખો.

વાત કરીએ આ રાશિના શાદીશુદા લોકો ની તો તમારા માટે આ વર્ષ અનુકુળ રહેશે.તમે દાંપત્ય જીવનમાં પોતાની અપેક્ષા કરતા સારા પરિણામ ની ઉમ્મીદ કરી શકો છો.ત્યાં આ રાશિના જે લોકો ની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે કે જે લોકો લગ્ન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે એમને આ વર્ષે શુભ પરિણામ મળશે.2025 સગાઇ કે પછી લગ્ન માટે અનુકુળ માનવામાં આવે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃષભ રાશિફળ 2025

મિથુન રાશિ

વાત કરીએ રાશિ ચક્ર ની ત્રીજી રાશિ મિથુન ની તો પ્રેમ રાશિફળ 2025 મુજબ મિથુન રાશિના લોકોને આ વર્ષે સામાન્ય કરતા સારા પરિણામ મળશે.પાંચમા ભાવ ઉપર કોઈપણ ગ્રહ નો નકારાત્મક પ્રભાવ નથી જેના કારણે તમારું પ્રેમ જીવન અનુકુળ બની રહેશે.પરંતુ જાન્યુઆરી થી લઈને મે વચ્ચે સુધી તમારે થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે પરંતુ બાકી નો સમય અનુકુળ રહેશે.

વાત કરીએ આ રાશિના શાદીશુદા લોકોની તો આ રાશિના જે લોકોના લગ્ન થઇ ગયા છે એમને શનિ નો ગોચર થોડી પરેશાનીઓ આપી શકે છે.આ દરમિયાન તમે નાની-નાની વાતો ને તુલ દેતા નજર આવશો.કુલ મળીને જયારે માર્ચ પછી જયારે શનિ ની દસમી નજર તમારા સાતમા ભાવ ઉપર રહેશે ત્યારે તમને વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.ત્યાં આ રાશિના જે લોકોની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને જે લોકો લગ્ન કરવા ની કોશિશ કરી રહ્યા છે એમના માટે આ વર્ષ અનુકુળ રહેશે.મે પછી તમે પ્રેમ લગ્ન કે પછી પોતાના ઘર ના લોકોની પસંદગી ના વ્યક્તિ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ શકો છો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

આ રાશિફળ 2025 મુજબ,કર્ક રાશિના લોકો ની વાત કરીએ તો વર્ષ 2025 માં તમને પ્રેમ સંદર્ભ માં અનુકુળ પરિણામ મળશે.માર્ચ મહિના પછી શનિ નો પ્રભાવ પાંચમા ભાવ માંથી દુર થઇ જશે.એવા માં તમારા સબંધ માં પણ જે નાની નાની પરેશાનીઓ ચાલી રહી છે એ આ સમયગાળા માં દુર થઇ જશે.મે ના મહિનામાં ગુરુ નો ગોચર હશે જે તમારા સબંધ માં વધારે અનુકુળતા લઈને આવશે.આ વર્ષે તમે તમારા પ્રેમ જીવનમાં ખુલીને આનંદ લેશો.

વાત કરીએ લગ્ન સબંધ ની તો આ રાશિના જે લોકો લગ્નના બંધન માં બંધાઈ ગયા છે એમના માટે વર્ષ નો પેહલો ભાગ તુલનાત્મક રૂપથી વધારે અનુકુળ રહેશે.ત્યાં વાત કરીએ એ લોકોની જેમની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે એમને વર્ષ ના શુરુઆતી મહિનામાં આ સંદર્ભ માં શુભ સમાચાર મળી શકે છે.એવા માં જો તમે કોઈને પ્રેમ કરતા હોવ કે કોઈની સાથે પ્લગ્ન કરવા માંગો છો તો આ સંદર્ભ માં તમને આગળ પગલું ભરવાની સલાહ આપવામાં આવે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

આ રાશિફળ 2025 મુજબ,પ્રેમ રાશિફળ 2025 પ્રેમી લોકો માટે આ વર્ષ સામાન્ય કરતા સારા પરિણામ લઈને આવશે.જાન્યુઆરી થી લઈને મે મહિનાની વચ્ચે ના ભાગ સુધી ગુરુ તમારા કર્મ ભાવમાં રહેશે.એવા માં જે લોકો પોતાના પાર્ટનર ને સાચો પ્યાર કરે છે કે જેમનો સબંધ પોતાના સહકર્મી સાથે છે એમને અનુકુળ પરિણામ મળશે.એના પછી મે મહિનાની વચ્ચે ગુરુ નો ગોચર થઇ જશે જે તમારા સબંધ માં અનુકુળતા લઈને આવશે.વચ્ચે વચ્ચે પરેશાનીઓ આવશે પરંતુ તમારા સબંધ પાર્ટનર ઉપર વિશ્વાસ રાખવાની સલાહ આપે છે જેનાથી બધુજ ઠીક થઇ જશે.

વાત કરીએ આ રાશિના શાદીશુદા લોકોની તો જે લોકોના લગ્ન થઇ ગયા છે એમના જીવનમાં એમતો બધુજ અનુકુળ રહેશે પરંતુ વચ્ચે વચ્ચે થોડી થોડી પરેશાનીઓ આવી શકે છે.આને તમારે ધીરજ પુર્વક સુલજાવાની સલાહ આપવામાં આવે છે.ત્યાં જે લોકો ની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો એમને મે મહિનાની વચ્ચે પછી અનુકુળ પરિણામ મળી શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

આ રાશિફળ 2025 મુજબ કન્યા રાશિના લોકોની વાત કરીએ તો વર્ષ 2025 માં પ્રેમી લોકોને મિશ્રણ પરિણામ મળશે.શનિ વર્ષ ની શુરુઆત માં માર્ચ ના મહિના સુધી તમારા છથા ભાવમાં રહેશે જે પ્રેમ માટે એમતો અનુકુળ સમય ના સંકેત આપે છે.પરંતુ વચ્ચે વચ્ચે તમારે થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.એના પછી મે ના મહિનામાં ગુરુ નો ગોચર તમારા સબંધ માં અનુકુળતા લઈને આવશે.તમે તમારા પ્રેમ જીવનનો ખુલીને આનંદ લેશો.

ત્યાં વાત કરીએ આ રાશિના શાદીશુદા લોકોની તો આ વર્ષે આ લોકોને મિશ્રણ પરિણામ મળશે.આ વર્ષે થવાવાળો રાહુ કેતુ નો ગોચર તમારી ગલતફેમીઓ ને દુર કરશે અને સબંધ ને મધુર બનાવશે.ત્યાં આ રાશિના જે લોકો લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એમને વર્ષના પેહલા ભાગ માં અનુકુળ પરિણામ મળી શકે છે.આવામાં જો તમે કોઈની સાથે લગ્ન કરવા માંગો છો કે પોતાના પાર્ટનર ને ઘર ના લોકો સાથે મળવા માંગો છો તો આના માટે વર્ષ નો પેહલો ભાગ માં તમને આવું કરવાની સલાહ આપવામાં આવે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કન્યા રાશિફળ 2025

તુલા રાશિ

આ રાશિફળ 2025 મુજબ,પ્રેમ રાશિફળ 2025 તુલા રાશિના લોકોની વાત કરીએ તો આમને આ વર્ષે મિશ્રણ પરિણામ મળશે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી પાંચમા ભાવ ઉપર શનિ નો પ્રભાવ જોવા મળશે.એવા માં તમારા પ્રેમ સબંધ માં નીરસતા નજર આવી શકે છે.માર્ચ પછી શનિ નો પ્રભાવ પાંચમા ભાવમાંથી દુર થઇ જશે ત્યારે સબંધ માં ગલતફેમીઓ અને પરેશાનીઓ દુર થવા લાગશે.મે મહિનાની વચ્ચે પછી થી ગુરુ નો ગોચર પાંચમા ભાવમાં હશે જે ફરીથી ગલતફેમીઓ દુર કરવાનું કામ કરશે અને આ સમય તમારા પ્રેમ જીવન માટે અનુકુળતા લઈને આવશે.

વાત કરીએ શાદીશુદા લોકો ની તો આ વર્ષે તમારે માર્ચ સુધી થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.પરંતુ માર્ચ પછી સબંધ માં અનુકુળતા જોવા મળશે.ત્યાં વાત કરીએ એ લોકોની જેમની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે તો એમના માટે આ વર્ષ વધારે મદદગાર સાબિત નહિ થાય.બીજા શબ્દ માં તમારે સગાઇ ને લગતી થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

આ રાશિફળ 2025 મુજબ પ્રેમ રાશિફળ 2025 વાત કરીએ વૃશ્ચિક રાશિના લોકોની તો આ વર્ષે પ્રેમ સાથે સબંધિત પરિણામો માં તમને થોડી કમી જોવા મળી શકે છે.મે મહિના પછી પરંતુ તમારા સબંધ માં ગલતફેમીઓ દુર થશે અને તમારા સબંધ મજબુત બનશે પરંતુ માર્ચ પછી થી શનિ નો ગોચર જયારે પાંચમા ભાવમાં જશે ત્યારે પ્રેમ સબંધ માં કંઈક રૂખાપણ જોવા મળશે.જે લોકો પોતાના પાર્ટનર ને લઈને સિરિયસ છે એમના માટે આ વર્ષ અનુકુળ રહેશે.ગુરુ નો ગોચર તમારા માટે પ્રેમ જીવન સાથે સબંધિત અનુકુળ પરિણામ લઈને આવશે.આ દરમિયાન તમે તમારી લવ લાઈફ નો સારો આનંદ ઉઠાવશો.

વાત કરીએ શાદીશુદા લોકો ની તો જે લોકોના લગ્ન થઇ ગયા છે એમને આ વર્ષે પેહલા ભાગ માં વધારે શુભ પરિણામ મળશે.ત્યાં વાત કરીએ એ લોકો ની જેમની લગ્ન ની ઉંમર થઇ ગઈ છે તો એમના માટે પણ વર્ષ 2025 એક યાદગાર વર્ષ રહેશે અને આ વર્ષે તમે પ્રેમ લગ્ન ના બંધન માં બંધાઈ શકો છો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃશ્ચિક રાશિફળ 2025

ધનુ રાશિ

આ રાશિફળ 2025 મુજબ ધનુ રાશિના લોકોની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે થોડું કમજોર નજર આવી રહ્યું છે.પરંતુ મે મહિનાની વચ્ચે થી જયારે ગુરુ નું ગોચર સાતમા ભાવમાં થઇ જશે ત્યારે તમારા સબંધ માં અનુકુળતા મળશે.તમને સામાન્ય પરિણામ આપશે અને શુક્ર ગ્રહ આ આખું વર્ષ તમને અનુકુળ પરિણામ આપશે.સલાહ આપવામાં આવે છે કે નાનો મોટો કોઈપણ વિવાદ થાય તો એને સુલજાવાની કોશિશ કરો.

વાત કરીએ શાદીશુદા લોકો ની તો જે લોકોના લગ્ન પેહલા થીજ થઇ ગયા છે એ 2025 પેહલા ભાગ ની તુલનામાં બીજા ભાગ માં વધારે અનુકુળ સબંધ પોતાના પાર્ટનર સાથે સાજા કરશે.ત્યાં વાત કરીએ લગ્ન યોગ્ય લોકો ની તો પણ વર્ષ નો બીજો ભાગ વધારે મહત્વપુર્ણ રહેશે અને તમે આ દરમિયાન શુભ સમાચાર મેળવી શકશો.મે પછી પ્રેમ લગ્ન નો યોગ પ્રબળ થશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : ધનુ રાશિફળ 2025

મકર રાશિ

આ રાશિફળ 2025 મુજબ,મકર રાશિના લોકો માટે વર્ષ નો પેહલો ભાગ યાદગાર રહેશે.જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી તમને તમારા પ્રેમ જીવનમાં અનુકુળ પરિણામ મળતા રહેશે,તમારા સબંધ મજબુત થશે.પરંતુ,નાની-મોટી પરેશાનીઓ આવશે જેને સમજદારી થી સુલજાવ્યાં પછી તમે સબંધ ને વધારે મજબુત બનાવી શકો છો.મે મધ્ય પછી ગુરુ નો ગોચર તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે અને અહીંયા થી પાંચમા ભાવ ઉપર શનિ ની નજર લગાતાર બનેલી રહેશે જેનાથી તમારા બંને ના સબંધ માં થોડી બેરુખી આવી શકે છે.

હવે વાત કરીએ આ રાશિ ના શાદીશુદા લોકો ની તો એમને પણ આ વર્ષે વધારે જાગરૂક રેહવાની જરૂરત પડશે નહીતો શાંતિ ની કમી તમારા સબંધ માં અડચણ બની શકે છે.ત્યાં આ રાશિના જે લોકો ઉંમર લગ્ન ની થઇ ગઇ છે એમને વર્ષ નો પેહલા ભાગ માં કોશિશ કરવી અને લગ્ન સબંધિત મામલો ને પુરા કરવાની સલાહ દેવામાં આવી રહી છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મકર રાશિફળ 2025

કુંભ રાશિ

વાત કરીએ રાશિ ચક્ર ની 11 મી રાશિ ની તો પ્રેમ રાશિફળ 2025 મુજબ પ્રેમી લોકોને આ વર્ષે સામાન્ય કરતા સારા પરિણામ મળશે.શુક્ર ગ્રહ નો ગોચર તમને આ વર્ષે અધિકાંશ સમય માં અનુકુળ પરિણામ જ આપશે.પાંચમા ભાવ ઉપર કોઈપણ ગ્રહ નો નકારાત્મક પ્રભાવ નથી એવા માં આનો પણ તમારા પ્રેમ સબંધ ઉપર શુભ પ્રભાવ માનવામાં આવે છે.મે પછી સબંધ માં પરંતુ થોડા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.પરંતુ,નિશ્ચિત રહો,કોઈ મોટી પરેશાની નહિ થાય.ગુરુ ગોચર પછી પ્રેમ જીવનના સંદર્ભ માં તમે સારા પરિણામ મેળવી શકશો.

વાત કરીએ શાદીશુદા લોકો ની તો આ રાશિના જે લોકો લગ્ન ની કોશિશ કરી રહ્યા છે એમને આ વર્ષ સારા પરિણામ આપશે.પરંતુ પેહલા ભાગ ની તુલનામાં વર્ષ નો બીજો ભાગ વધારે ખાસ માનવામાં આવે છે.એપ્રિલ થી લઈને મે સુધી થોડા અનુકુળ લગ્ન લોકોના સબંધ માં નજર આવશે પરંતુ પછી સાતમા ભાવ ઉપર રાહુ કેતુ નો પ્રભાવ રહેશે જેનાથી સબંધ માં થોડી પરેશાનીઓ જોવા મળશે.કુલ મળીને આ વર્ષે પોતાના લગ્ન જીવન ને અનુકુળ બનાવી રાખવા માટે તમારેજ થોડા વધારે પ્રયાસ કરવા પડશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કુંભ રાશિફળ 2025

મીન રાશિ

આ રાશિફળ 2025 મુજબ,પ્રેમ રાશિફળ 2025 પાંચમા ભાવ ઉપર કોઈપણ ગ્રહ નો નકારાત્મક પ્રભાવ નથી જેના કારણે વર્ષ નો અધિકાંશ ભાગ પ્રેમ સબંધ માટે અનુકુળ માનવામાં આવે છે.મે મહિનાના મધ્ય ભાગ સુધી રાહુ નો પ્રભાવ સ્વરૂપ થોડી થોડી ગલતફેમી અને નાની-મોટી પરેશાનીઓ સબંધ માં આવી શકે છે પરંતુ કોઈ મોટી સમસ્યા નહિ આવે અને તમે તમારી લવ લાઈફ ને એન્જોય કરશો.મે મહિના પછી રાહુ નો પ્રભાવ પાંચમા ભાવ થી દુર થઇ જશે ત્યારે તમે પોતાના પ્રેમ જીવન ને વધારે અનુકુળ ખુશાલ રીતે જીવશો.

વાત કરીએ આ રાશિના શાદીશુદા લોકો ની તો આ રાશિના જે લોકોના લગ્ન થઇ ગયા છે એને આ વર્ષે સાવધાનીપુર્વક રેહવાની સલાહ આપવામાં આવે છે.વર્ષ ના પેહલા ભાગ માં રાહુ કેતુ નો પ્રભાવ સાતમા ભાવ ઉપર રહેશે જે તમારા દાંપત્ય જીવનમાં થોડી પરેશાનીઓ લઈને આવી શકે છે.પરંતુ ગુરુ ની દ્રષ્ટિના કારણે સમસ્યાઓ સારી પણ થઇ જશે પરંતુ એના માટે તમારે પ્રયાસ કરવા પડશે.આના સિવાય વાત કરીએ આ રાશિના લગ્ન યોગ્ય લોકોની તો જો તમારી ઉંમર લગ્ન ની થઇ ગઈ છે તો આ વર્ષે અનુકુળ મેળવા માટે તમારે કઠિન મેહનત કરવી પડશે અને ત્યારેજ તમે લગ્ન કરવામાં સફળતા મેળવી શકશો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. પ્રેમ ના સંદર્ભ માં વર્ષ 2025 માં કઈ રાશિ નસીબવાળી છે?

કર્ક રાશિ,મકર રાશિ અને મીન રાશિ વર્ષ 2025 માટે નસીબવાળી રાશિ છે.

2. તુલા રાશિના નસીબ માં શું છે?

આ રાશિફળ 2025 મુજબ તુલા રાશિના લોકો માટે વર્ષ 2025 મિશ્રણ પરિણામ લઈને આવશે,ત્યાં,શાદીશુદા લોકોના જીવનમાં પરેશાનીઓ ઉભી થવાની આશંકા છે.

3. મેષ રાશિના લોકોનું પ્રેમ જીવન વર્ષ 2025 કેવું રહેશે?

પ્રેમ ના સંદર્ભ માં મેષ પ્રેમી લોકોને એકબાજુ મિશ્રણ પરિણામ મળશે ત્યાં આ રાશિના શાદીશુદા લોકો ને શાનદાર પરિણામ મળવાની સંભાવના બની રહી છે.

4. જ્યોતિષ માં પ્રેમ નો કારક ગ્રહ ક્યાં ગ્રહ ને માનવામાં આવ્યો છે?

જ્યોતિષ માં શુક્ર ગ્રહ ને પ્રેમ નો કારક ગ્રહ માનવામાં આવે છે.

Talk to Astrologer Chat with Astrologer