નામકરણ મુર્હત 2025

Author: Sanghani Jasmin | Updated Fri, 14 June, 2024 5:53 PM

આ મુર્હત ના માધ્યમ થી અમે તમને વર્ષ 2025 માં પડવાવાળા નામકરણ કરવામાં શુભ મુર્હત વિશે જાણકારી આપીશું.એસ્ટ્રોસેજ દ્વારા આ ખાસ લેખ દિવસ,તારીખ કે સમય ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે,જેના કારણે તમે નવા વર્ષ માં પડવાવાળા નામકરણ મુર્હત 2025 ની તારીખ કે સમય જાણીને પોતાના કાર્યક્રમ ની યોજના બનાવી શકો છો અને આ સમય ને યાદગાર સમય બનાવી શકો છો.તો ચાલી હવે જાણીએ આ લેખ વિશે.બધીજ જાણકારી માટે લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

Read in English: Namkaran Muhurat

નામકરણ મુર્હત નું મહત્વ

સનાતન ધર્મ ની પ્રાચીન સંસ્કૃતિ સંસ્કારો ઉપર આધારિત છે,જ્યાં ઘણા બધા સંસ્કાર કે અનુસ્થાનો કરવામાં આવે છે અને આનું બહુ મોટું યોગદાન બતાવામાં આવ્યું છે.હિન્દુ ધર્મ માં વ્યક્તિ ના જીવનમાં ટોટલ 16 સંસ્કાર બતાવામાં આવ્યા છે,જે એના ગર્ભાશય સમય થી લઈને વૃદ્ધાશ્રમ સુધી હોય છે,આજ સંસ્કારો માં એક છે નામકરણ.નામકરણ સંસ્કાર કે નામકરણ સમારોહ એક મહત્વપુર્ણ મોકો હોય છે જેમાં નવજાત બાળક ને નામ આપવામાં આવે છે,જેના માટે એક શુભ નામકરણ મુર્હત 2025 નું ચયન કરવામાં આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

हिंदी में पढ़े : नामकरण मुहूर्त २०२५

નામકરણ મુર્હત 2025

નામકરણ સંસ્કાર નું મહત્વ જાણ્યા પછી ચાલો હવે આગળ વધીએ કે વર્ષ 2025 માં ક્યાં ક્યાં મહિનામાં ક્યાં ક્યાં દિવસ પર નામકરણ મુર્હત 2025 ક્યારે સુધી રહેવાનું છે.આ વાત સાથે સબંધિત લિસ્ટ અમે તમને નીચે આપ્યું છે:

તારીખ

ચાલુ કાળ

સમાપ્તિ કાળ

બુધવાર, 01 જાન્યુઆરી

07:13:55

31:13:56

ગુરુવાર, 02 જાન્યુઆરી

07:14:11

23:11:21

રવિવાર, 05 જાન્યુઆરી

20:18:29

31:14:47

સોમવાર, 06 જાન્યુઆરી

07:14:57

31:14:57

શુક્રવાર, 10 જાન્યુઆરી

13:46:36

31:15:18

રવિવાર, 19 જાન્યુઆરી

07:14:31

31:14:31

સોમવાર, 20 જાન્યુઆરી

07:14:18

31:14:19

બુધવાર, 22 જાન્યુઆરી

07:13:48

15:21:09

શુક્રવાર, 24 જાન્યુઆરી

07:13:10

31:08:29

બુધવાર, 29 જાન્યુઆરી

18:08:09

31:11:09

શુક્રવાર, 31 જાન્યુઆરી

07:10:10

28:15:09

રવિવાર, 02 ફેબ્રુઆરી

09:16:39

31:09:07

સોમવાર, 03 ફેબ્રુઆરી

07:08:32

31:08:32

શુક્રવાર, 07 ફેબ્રુઆરી

07:06:01

31:06:01

શુક્રવાર, 14 ફેબ્રુઆરી

23:10:40

31:00:51

સોમવાર, 17 ફેબ્રુઆરી

06:58:20

30:58:19

ગુરુવાર, 20 ફેબ્રુઆરી

13:30:55

30:55:41

શુક્રવાર, 21 ફેબ્રુઆરી

06:54:45

12:00:33

સોમવાર, 24 ફેબ્રુઆરી

19:00:12

30:51:54

બુધવાર, 26 ફેબ્રુઆરી

06:49:56

11:11:31

શુક્રવાર, 28 ફેબ્રુઆરી

06:47:56

13:41:12

રવિવાર, 02 માર્ચ

06:45:52

21:04:28

સોમવાર, 03 માર્ચ

18:04:34

28:30:29

બુધવાર, 05 માર્ચ

25:09:09

30:42:41

ગુરુવાર, 06 માર્ચ

06:41:38

30:41:38

રવિવાર, 09 માર્ચ

23:56:05

30:38:21

સોમવાર, 10 માર્ચ

06:37:14

24:52:10

શુક્રવાર, 14 માર્ચ

06:32:44

30:32:44

રવિવાર, 16 માર્ચ

06:30:28

30:30:28

સોમવાર, 17 માર્ચ

06:29:18

19:36:19

બુધવાર, 19 માર્ચ

20:50:54

30:26:59

ગુરુવાર, 20 માર્ચ

06:25:50

23:32:11

સોમવાર, 24 માર્ચ

06:21:12

30:21:11

ગુરુવાર, 27 માર્ચ

06:17:42

23:06:16

રવિવાર, 30 માર્ચ

06:14:13

30:14:13

સોમવાર, 31 માર્ચ

06:13:05

13:45:48

બુધવાર, 02 એપ્રિલ

08:50:45

30:10:45

ગુરુવાર, 03 એપ્રિલ

06:09:38

30:09:37

રવિવાર, 06 એપ્રિલ

19:26:04

30:25:44

ગુરુવાર, 10 એપ્રિલ

12:25:16

25:03:33

રવિવાર, 13 એપ્રિલ

05:58:27

29:58:27

સોમવાર, 14 એપ્રિલ

05:57:24

24:13:56

બુધવાર, 16 એપ્રિલ

05:55:17

13:20:06

રવિવાર, 20 એપ્રિલ

11:48:59

29:51:08

સોમવાર, 21 એપ્રિલ

05:50:09

19:02:03

બુધવાર, 23 એપ્રિલ

12:08:56

29:48:11

ગુરુવાર, 24 એપ્રિલ

05:47:12

10:50:29

શુક્રવાર, 25 એપ્રિલ

08:54:29

29:46:15

બુધવાર, 30 એપ્રિલ

05:41:44

14:15:06

રવિવાર, 04 મે

05:38:21

12:54:44

બુધવાર, 07 મે

18:17:51

29:36:01

ગુરુવાર, 08 મે

05:35:17

29:35:17

શુક્રવાર, 09 મે

05:34:34

29:34:33

રવિવાર, 11 મે

20:04:43

30:17:41

બુધવાર, 14 મે

05:31:14

11:47:24

રવિવાર, 18 મે

05:28:57

29:28:57

સોમવાર, 19 મે

05:28:25

19:30:45

ગુરુવાર, 22 મે

17:48:30

29:26:58

શુક્રવાર, 23 મે

05:26:32

29:26:32

રવિવાર, 25 મે

05:25:45

11:13:20

બુધવાર, 28 મે

05:24:42

24:30:22

ગુરુવાર, 05 જુન

05:22:57

29:22:57

શુક્રવાર, 06 જુન

05:22:48

29:22:48

રવિવાર, 08 જુન

05:22:39

12:42:48

શુક્રવાર, 13 જુન

23:21:37

29:22:36

રવિવાર, 15 જુન

15:54:22

25:00:56

સોમવાર, 16 જુન

25:14:40

29:22:50

બુધવાર, 18 જુન

24:23:52

29:23:06

ગુરુવાર, 19 જુન

05:23:14

11:58:23

શુક્રવાર, 20 જુન

09:52:15

29:23:25

સોમવાર, 23 જુન

15:17:54

22:12:30

શુક્રવાર, 27 જુન

07:23:13

29:25:09

બુધવાર, 02 જુલાઈ

05:26:52

29:26:52

ગુરુવાર, 03 જુલાઈ

05:27:15

14:08:45

શુક્રવાર, 04 જુલાઈ

16:33:43

29:27:40

રવિવાર, 06 જુલાઈ

22:42:40

29:28:30

સોમવાર, 07 જુલાઈ

05:28:57

25:12:39

શુક્રવાર, 11 જુલાઈ

05:56:56

29:30:48

બુધવાર, 16 જુલાઈ

05:47:31

29:33:17

ગુરુવાર, 17 જુલાઈ

05:33:49

29:33:49

શુક્રવાર, 18 જુલાઈ

05:34:20

17:04:12

રવિવાર, 20 જુલાઈ

22:54:12

29:35:25

સોમવાર, 21 જુલાઈ

05:35:57

29:35:57

શુક્રવાર, 25 જુલાઈ

05:38:09

16:01:51

બુધવાર, 30 જુલાઈ

05:40:58

29:40:58

ગુરુવાર, 31 જુલાઈ

05:41:31

29:41:31

શુક્રવાર, 01 ઓગષ્ટ

05:42:05

27:41:17

રવિવાર, 03 ઓગષ્ટ

09:44:13

29:43:14

શુક્રવાર, 08 ઓગષ્ટ

14:14:12

29:46:02

રવિવાર, 10 ઓગષ્ટ

13:53:34

29:47:10

સોમવાર, 11 ઓગષ્ટ

05:47:43

13:01:19

બુધવાર, 13 ઓગષ્ટ

06:38:20

29:48:49

ગુરુવાર, 14 ઓગષ્ટ

05:49:21

29:49:21

રવિવાર, 17 ઓગષ્ટ

19:26:32

29:51:00

સોમવાર, 18 ઓગષ્ટ

05:51:32

26:06:43

બુધવાર, 20 ઓગષ્ટ

24:27:48

29:52:35

ગુરુવાર, 21 ઓગષ્ટ

05:53:07

12:46:51

સોમવાર, 25 ઓગષ્ટ

05:55:13

29:55:12

બુધવાર, 27 ઓગષ્ટ

15:46:06

29:56:15

ગુરુવાર, 28 ઓગષ્ટ

05:56:46

29:56:46

શુક્રવાર, 29 ઓગષ્ટ

05:57:15

11:39:25

રવિવાર, 31 ઓગષ્ટ

05:58:16

17:28:13

બુધવાર, 03 સપ્ટેમ્બર

23:09:25

29:59:46

ગુરુવાર, 04 સપ્ટેમ્બર

06:00:16

30:00:16

શુક્રવાર, 05 સપ્ટેમ્બર

06:00:47

23:39:29

રવિવાર, 07 સપ્ટેમ્બર

06:01:46

21:42:19

સોમવાર, 08 સપ્ટેમ્બર

20:03:33

30:02:15

બુધવાર, 10 સપ્ટેમ્બર

06:03:15

15:39:48

રવિવાર, 14 સપ્ટેમ્બર

06:05:12

27:08:10

બુધવાર, 17 સપ્ટેમ્બર

06:26:48

30:06:39

સોમવાર, 22 સપ્ટેમ્બર

06:09:07

30:09:07

બુધવાર, 24 સપ્ટેમ્બર

06:10:07

31:07:16

બુધવાર, 01 ઓક્ટોમ્બર

19:02:53

30:13:44

ગુરુવાર, 02 ઓક્ટોમ્બર

06:14:14

30:14:15

સોમવાર, 06 ઓક્ટોમ્બર

12:25:38

30:16:24

બુધવાર, 08 ઓક્ટોમ્બર

06:17:30

22:45:41

શુક્રવાર, 10 ઓક્ટોમ્બર

19:40:11

30:18:38

રવિવાર, 12 ઓક્ટોમ્બર

06:19:47

13:37:03

રવિવાર, 19 ઓક્ટોમ્બર

06:24:00

13:53:20

બુધવાર, 22 ઓક્ટોમ્બર

06:25:53

25:51:48

શુક્રવાર, 24 ઓક્ટોમ્બર

06:27:12

25:20:47

બુધવાર, 29 ઓક્ટોમ્બર

06:30:35

30:30:35

શુક્રવાર, 31 ઓક્ટોમ્બર

18:51:48

30:31:59

રવિવાર, 02 નવેમ્બર

17:04:18

30:33:26

સોમવાર, 03 નવેમ્બર

06:34:09

26:07:29

શુક્રવાર, 07 નવેમ્બર

06:37:06

30:37:06

સોમવાર, 10 નવેમ્બર

18:48:33

30:39:23

શુક્રવાર, 14 નવેમ્બર

21:21:11

30:42:30

રવિવાર, 16 નવેમ્બર

06:44:05

30:44:05

સોમવાર, 17 નવેમ્બર

06:44:52

31:13:34

ગુરુવાર, 20 નવેમ્બર

12:18:22

30:47:15

શુક્રવાર, 21 નવેમ્બર

06:48:03

13:56:13

બુધવાર, 26 નવેમ્બર

06:52:02

25:33:24

ગુરુવાર, 27 નવેમ્બર

26:32:35

30:52:51

શુક્રવાર, 28 નવેમ્બર

06:53:38

24:17:06

રવિવાર, 30 નવેમ્બર

06:55:11

30:55:12

સોમવાર, 01 ડિસેમ્બર

06:55:59

30:55:58

ગુરુવાર, 04 ડિસેમ્બર

14:54:55

30:58:15

શુક્રવાર, 05 ડિસેમ્બર

06:59:01

30:59:00

સોમવાર, 08 ડિસેમ્બર

16:05:33

26:53:23

શુક્રવાર, 12 ડિસેમ્બર

07:03:58

14:59:31

રવિવાર, 14 ડિસેમ્બર

07:05:17

31:05:17

સોમવાર, 15 ડિસેમ્બર

07:05:55

31:05:55

બુધવાર, 17 ડિસેમ્બર

17:11:44

26:34:43

સોમવાર, 22 ડિસેમ્બર

07:09:52

31:09:53

ગુરુવાર, 25 ડિસેમ્બર

08:19:21

31:11:17

રવિવાર, 28 ડિસેમ્બર

07:12:29

12:01:37

સોમવાર, 29 ડિસેમ્બર

10:14:32

31:12:51

બુધવાર, 31 ડિસેમ્બર

25:30:45

31:13:30

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

નામકરણ મુર્હત માટે શુભ તારીખો,નક્ષત્ર અને મહિના

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી ઈચ્છા મુજબ કરાવો ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1: નામકરણ માટે કયો દિવસ સારો છે?

દિવસોની વાત કરીએ તો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર જેવા શુભ દિવસોમાં નામકરણ વિધિનું આયોજન કરી શકાય છે.

2: બાળકનું નામ ક્યારે રાખવું જોઈએ?

આ વિધિ બાળકના જન્મના સાત કે આઠ દિવસ પછી થાય છે.

3: કુંડળી પ્રમાણે નામ કેવી રીતે રાખવું?

જન્મના નામ તારા અને રાશિ પ્રમાણે રાખવામાં આવે છે જેમાં જન્મ સમયે ચંદ્ર હોય છે અને આ જન્મ રાશિ છે.

Talk to Astrologer Chat with Astrologer