Talk To Astrologers

મિથુન રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Thu, 05 Sep 2024 10:03 PM IST

આ વર્ષે મિથુન રાશિફળ 2025 ના માધ્યમ થી અમે જાણીશું કે વર્ષ 2025 મિથુન રાશિ વાળા નું આરોગ્ય,શિક્ષા,વેપાર-વેવસાય,નોકરી,આર્થિક પક્ષ,પ્રેમ,લગ્ન,લગ્ન જીવન,જમીન,ગાડી,વગેરે માટે કેવું રહેવાનું છે?આના સિવાય આ વર્ષ ના ગોચર ના આધારે અમે તમને થોડા ઉપાય પણ જણાવીશું,જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધા નો હલ મેળવી શકો.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે મિથુન રાશિના લોકો માટે રાશિફળ 2025 શું કહે છે.

મિથુન રાશિફળ 2025

Read in English: Gemini Horoscope 2025

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા નું આરોગ્ય

મિથુન રાશિ વાળા,આરોગ્યના દ્રષ્ટિકોણ થી,વર્ષ 2025 તુલનાત્મક રૂપથી બહુ સારું રહેવાનું છે.પાછળ ની તુલનામાં આ વર્ષે ગ્રહો નો ગોચર બહુ સારો રહેવાનો છે.ગુરુ નો ગોચર વર્ષ ની શુરુઆત માં થોડો કમજોર રહેશે.મે મધ્ય પેહલા પેટ અને જાંઘ ને લગતી સમસ્યા જો પહેલાથીજ છે તો એ મામલો માં સાવધાની રાખવી જરૂરી છે.આના સિવાય બીજી કોઈ આરોગ્ય સમસ્યા આવવાનો યોગ નથી.ત્યાં મે પછી આ પ્રકારની સમસ્યા થશે તો ધીરે-ધીરે ઠીક થવા લાગશે.પરંતુ સંતુલિત જીવન જીવવું ત્યારે પણ જરૂરી હશે.શનિ નો ગોચર પણ સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે પરંતુ છાતી ની તકલીફ જો પહેલાથીજ છે તો માર્ચ પછી એ થોડી વધી શકે છે.બીજા શબ્દ માં આ વર્ષે બધું ઠીક રહે એવુંતો નથી પરંતુ પેહલા કરતા સમસ્યાઓ ઓછી થશે અને નવી સમસ્યાઓ નહિ આવે.આજ કારણે અમે આ વર્ષ ને આરોગ્યના દ્રષ્ટિકોણ થી તુલનાત્મક ટુપથી સારું કહી શકીએ છીએ.

हिंदी में पढ़ें: मिथुन राशिफल 2025

કોઈપણ નિર્ણય લેવામાં આવી રહી છે સમસ્યા,તો અત્યારે કરો અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા ની શિક્ષા

મિથુન રાશિ વાળા શિક્ષા ના દ્રષ્ટિકોણ થી મિથુન રાશિફળ 2025 એવરેજ કરતા સારું પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મધ્ય સુધી ઉચ્ચ શિક્ષા ના કારક ગુરુ ગ્રહ તમારા દ્રાદશ ભાવમાં રહેશે.જે વિદેશ અથવા જન્મ સ્થળ થી દુર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારી મદદ કરી શકે છે.પરંતુ બીજા વિદ્યાર્થીઓ ને તુલનાત્મક રૂપથી વધારે મેહનત કરવાની જરૂરત હશે.ત્યાં મે મધ્ય પછી ગુરુ તમારા પેહલા ભાવમાં આવી જશે.ગોચર શાસ્ત્ર ના સામાન્ય નિયમ પેહલા ભાવમાં ગુરુ ના ગોચર ને સારો નથી માનતા પરંતુ મોટા વડીલો અને શિક્ષકો ના આદર કરવાવાળા વિદ્યાર્થીઓ ને ગુરુ સારા પરિણામ આપે છે.આવી સ્થિતિ માં જો તમે પુરી ઈચ્છા થી વિષય વસ્તુ ઉપર ધ્યાન આપશો તો ગુરુ તમારી બુદ્ધિ ને શીખવાની આવડત ને વધારે મજબુત કરીને તમને સારા પરિણામ આપશે.બીજા શબ્દ માં થોડી સાવધાનીઓ અપનાવાની સ્થિતિ માં આ વર્ષે તમે શિક્ષા ના વિષય માં બહુ સારા પરિણામ મેળવી શકશો.

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા નો વેપાર

મિથુન રાશિ વાળા,વેપાર-વેવસાય સાથે જોડાયેલા મામલો માં વર્ષ 2025 તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી પોતાના જન્મ સ્થાન થી દુર રહીને વેપાર-વેવસાય કરતા લોકો અથવા વિદેશ સાથે સબંધિત લોકો બહુ સારા પરિણામ મેળવી શકશે.ત્યાં મે મધ્ય પછી નો સમય બધાજ પ્રકારના વેપાર વેવસાય કરવાવાળા લોકોને સારા પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.સારી યોજના બનાવીને કામ કરવાની સ્થિતિ માં સામાન્ય રીતે તમને સારા પરિણામ મળતા રહેશે.બુધ નો ગોચર પણ વર્ષ નો અધિકાંશ સમય તમને ફેવર કરતો પ્રતીત થઇ રહ્યો છે.માર્ચ પછી શનિ નો ગોચર અપેક્ષા મુજબ વધારે મેહનત કરવાનો સંકેત આપે છે.એટલે કે આ વર્ષે મેહનત તુલનાત્મક રૂપથી વધારે કરવી પડી શકે છે પરંતુ મેહનત ના પરિણામ તમને મળી જશે.ભલે કોઈ કામમાં તુલનાત્મક રૂપથી વધારે સમય લાગે પરંતુ કામમાં સફળ થવાની સંભાવનાઓ પ્રતીત થઇ રહી છે.આ રીતે અમે કહી શકીએ છીએ કે વેપાર વેવસાય સાથે જોડાયેલા વિષય માં વર્ષ 2025 સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે.

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા ની નોકરી

મિથુન રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણ થી,મિથુન રાશિફળ 2025 મિશ્રણ પરિણામ આપી શકે છે.પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને મધ્ય સુધી ગુરુ તમારા નોકરી ના સ્થાન ને જોશે.નોકરીમાં કોઈપણ પ્રકારની કોઈ મોટી સમસ્યા નહિ આવે.છતાં પણ પોતાની નોકરીને લઈને અને નોકરી થી મળતી ઉપલબ્ધીઓ થી મન અસંતુષ્ટ રહી શકે છે.ત્યાં મે મધ્ય ની વચ્ચે તમે તમારી જીમ્મેદારીઓ ને સારી રીતે નિભાવી શકશો અને તુલનાત્મક રૂપથી સારા પરિણામ પણ મેળવી શકશો.નોકરીમાં પરિવર્તન વગેરે કરવા માટે વર્ષ 2025 અનુકુળ રહેશે.પરંતુ આ બધાની વચ્ચે ધ્યાન આપવાવાળી વાત એ રહેશે કે માર્ચ પછી શનિ નો ગોચર તમારા કર્મ સ્થાન ઉપર જશે જે તમને વધારે મેહનત કરાવી શકે છે.જો તમે માર્ચ પછી નોકરી બદલો છો તો તમારો બોસ કે તમારા સિનિયર તમારી સાથે થોડો ખરાબ વેવહાર કરી શકે છે.આ વાત તમને શાયદ પસંદ નહિ આવે.નોકરી બદલતા પેહલા આ બધીજ વાત ની પડ઼તાલ કરીને પોતાના દિલ અને મગજ નું સાંભળીને પરિવર્તન કરવું ઉચિત રહેશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા નો આર્થિક પક્ષ

મિથુન રાશિ વાળા,મિથુન રાશિફળ 2025 તમારા આર્થિક પક્ષ માટે મિશ્રણ પરિણામ આપી શકે છે.જો આ વર્ષે આર્થિક મામલો માં કોઈ મોટી પરેશાની આવવાનો યોગ નથી,છતાં પણ તમે તમારી ઉપલબ્ધીઓ ને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો.તમે જે લેવલ ની મેહનત કરી રહ્યા છો અને તમને જે પરિણામ મળવા જોઈએ શાયદ તમને એવા પરિણામ નહિ મળે આજ કારણ છે કે તમે તમારી ઉપલબ્ધીઓ ને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી પૈસા નો કારક ગુરુ તમારા દ્રાદશ ભાવમાં રહેશે.જે તુલનાત્મક રૂપથી ખર્ચ ને વધારી રાખી શકે છે.ત્યાં મે મહિનાની મધ્ય ની વચ્ચે ગુરુ નો ગોચર તુલનાત્મક રૂપે સારો રહેશે.ફળસ્વરૂપ,તમારા ખર્ચા ધીરે-ધીરે કરીને નિયંત્રણ માં આવવા લાગશે અને તમે તમારી આર્થિક વેવ્સથા ને મજબુત કરી શકશો.એટલે કે વર્ષ 2025 માં તમે આર્થિક મામલો માં મિશ્રણ પરિણામ મેળવી શકશો.

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા ની લવ લાઈફ

મિથુન રાશિ વાળા,પ્રેમ પ્રસંગ માટે મિથુન રાશિફળ 2025 તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.આ વર્ષે તમારા પાંચમા ભાવમાં કોઈપણ નકારાત્મક ગ્રહ નો પ્રભાવ લાંબા સમય સુધી નહિ રહે.પાંચમા ભાવ નો સ્વામી શુક્ર પણ વર્ષે નો વધારે પડતો સમય અનુકુળ સ્થિતિ માં રહેવાનો છે.ગુરુ ના ગોચર નો સપોર્ટ પણ મે મહિનાની મધ્ય ની વચ્ચે પ્રેમ સબંધો ના મામલો માં સારો એવો રહેશે.પરંતુ વર્ષ ની શુરુઆત થી મે મહિનાના મધ્ય સુધી ગુરુ નો ગોચર પ્રેમ સબંધ ના મામલો માં કોઈ મદદ નથી કરી રહ્યો પરંતુ એના પછી પોતાની પવિત્ર નજર નાખીને ગુરુ તમારા પ્રેમ સબંધો માં અનુકુળતા આપશે.નવા નવા યુવા બની રહેલા લોકોના મિત્રો અને પ્રેમ કરવાવાળા લોકો ખાસ કરીને પ્રેમી,પ્રેમિકા સાથે જૂડાવ માટે યોગ મજબુત કરવા માટે ગુરુ મદદગાર બનશે.ગુરુ પવિત્ર પ્રેમ નો સમર્થક છે એટલે આવા લોકો જે લગ્નના ઉદ્દેશ થી પ્રેમ સાથે જોડાયેલા રહે છે એમની મનોકામના ની પુર્તિ સંભવ થઇ શકશે.

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા ના લગ્ન અને લગ્ન જીવન

મિથુન રાશિ વાળા,જેની ઉંમર લગ્નની થઇ ગઈ છે અને લગ્ન ની કોશિશ પણ કરી રહ્યા છે,એમના માટે આ વર્ષ બહુ મદદગાર રહી શકે છે.ખાસ કરીને મે મહિનાની મધ્ય ની વચ્ચે દેવગુરુ ગુરુ નો ગોચર તમારા પ્રેમ ભાવમાં થઈને સાતમા ભાવ ઉપર પ્રભાવ નાખશે.જ્યાં ગુરુ ની પોતાની રાશિ છે,આવી સ્થિતિ માં લગ્નના યોગ મજબુત થશે.આ વર્ષે જેમના લગ્ન થશે એમનો જીવનસાથી યોગ્ય અને બુદ્ધિક સ્તર પર મજબુત રહેશે.એ કોઈ ખાસ વિભાગ ને સારી રીતે જાણીને થઇ શકે છે.શનિ ગ્રહ નો ગોચર પણ લગ્ન કરાવા માં મદદગાર બનશે પરંતુ લગ્નજીવન ના વિષય માં શનિ ગ્રહ નો ગોચર કમજોર પરિણામ આપી શકે છે.માર્ચ પછી શનિ ની દસમી નજર તમારા સાતમા ભાવ ઉપર રહેશે,જે નાની નાની વાતો ને બતાડગંજ બનાવાનું કામ કરે છે પરંતુ મે મહિનાની મધ્ય ની વચ્ચે ગુરુ નો પ્રભાવ પણ સાતમા ભાવ ઉપર ચાલુ થઇ જશે જે પરેશાનીઓ ને દુર કરવાનું કામ કરશે.બીજા શબ્દ માં પરેશાનીઓ આવશે અને દુર પણ થઇ જશે એવા માં તમારી કોશિશ એજ હોવી જોઈએ કે પરેશાનીઓ નહિ આવે.આજ રીતે અમે તમને કહી શકીયે છીએ કે લગ્નના મામલો માં આ વર્ષ અમુક હદ સુધી અનુકુળ તો છે અને લગ્ન જીવનના વિષય માં આ વર્ષ એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજ યોગ રિપોર્ટ

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા નું પારિવારિક જીવન

મિથુન રાશિ વાળા,પારિવારિક મામલો માં પણ મિથુન રાશિફળ 2025 તમને તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.પારિવારિક સબંધો નો કારક ગ્રહ ગુરુ વર્ષ ની શુરુઆત થી મે મહિનાની મધ્ય સુધી કમજોર સ્થિતિ માં રહેશે.આની વચ્ચે પારિવારિક સમસ્યા ફરીથી ઉભી નહિ થઇ શકે એ વાત ની કોશિશ કરવી પડશે.ત્યાં મે મહિનાની મધ્ય ની વચ્ચે ફરીથી કોઈ સમસ્યા ઉભી નહિ થાય.આવા યોગ બની રહ્યા છે.એની સાથે ધીરે ધીરે કરીને જુની સમસ્યાઓ પણ ઠીક થવા લાગશે.ત્યાં ઘર સબંધી મામલો ની વાત કરીએ તો આ મામલો માં આ વર્ષે મિશ્રણ પરિણામ મળી શકે છે.એકબાજુ અહીંયા મહિના પછી રાહુ-કેતુ નો પ્રભાવ ચોથા ભાવમાંથી દુર થઇ રહ્યો છે તો માર્ચ પછી શનિ નો પ્રભાવ ચાલુ થઇ જશે.આવી સ્થિતિ માં પારિવારિક જીવન સાથે સબંધિત થોડી પરેશાનીઓ વચ્ચે વચ્ચે જોવા મળી શકે છે.પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને મે મધ્ય સુધી ગુરુ વચ્ચે વચ્ચે તમને થોડો સપોર્ટ આપતો રહેશે છતાં આ બધું છતાં પારિવારિક જીવનમાં આ વર્ષે કોઈપણ પ્રકારની લાપરવાહી ઉચિત નહિ રહે.મતલબ એ છે કે પારિવારિક દ્રષ્ટિકોણ થી આ વર્ષ તુલનાત્મક રૂપથી સારું તો પારિવારિક મામલો માં મિશ્રણ પરિણામ આપી શકે છે.

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા ની જમીન,ભવન,વાહન નું સુખ

મિથુન રાશિ વાળા,જમીન અને ભવન સાથે સબંધિત મામલો માં આ વર્ષે એવરેજ કે એવરેજ કરતા થોડું કમજોર રહી શકે છે.મિથુન રાશિફળ 2025 ખાસ કરીને વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી રાહુ કેતુ નો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે.ફળસ્વરૂપ વિવાદ વાળી જમીન વગેરે ખરીદવી સમજદારી વાળું કામ રહેશે.આજ રીતે વિવાદ વાળા ફ્લેટ કે ઘર પણ ખરીદવું ઉચિત નહિ રહે પછી ભલે તમને ઓછી કિંમત માં મળતો હોય.ઓછી કિંમત ની લાલચ માં આવીને પૈસા ફસાવા ઉચિત નહિ રહે.પરંતુ મે પછી પણ શનિ ની નજર ચોથા ભાવ ઉપર રહેશે પરંતુ ઈમાનદારી વાળી ડીલ માં શનિ સારા પરિણામ આપશે.વાહન સુખ ની વાત કરીએ તો આ મામલો માં પણ આ વર્ષ મિશ્રણ પરિણામ આપી શકે છે.એટલે જો સંભવ હોયતો નવું વાહન ખરીદવું સમજદારી વાળું કામ હશે.જુના વાહન ખરીદતી વખતે એમની કન્ડિશન અને કાગળ વગેરે ચેક કરીને લેવા ઉચિત રહેશે.

વર્ષ 2025 માં મિથુન રાશિ વાળા માટે ઉપાય

રત્ન,યંત્ર સાથે બધાજ જ્યોતિષય સમાધાન માટે મુલાકાત લો.: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં મિથુન રાશિના સારા દિવસ ક્યારે આવશે?

વર્ષ 2025 તમારા જીવનમાં ઘણા બધા અનુકુળ બદલાવ લઈને આવશે.તમારું આ વર્ષ દરેક રીતે ઉન્નતિ વાળું અને ભાગ્યશાળી રહેશે.

2. શું 2025 મિથુન રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે?

મિથુન રાશિના લોકો માટે વર્ષ 2025 સારું રહેવાનું છે.આ વર્ષ ની શુરુઆત માંજ ગ્રહોના ગોચર તમારા જીવનમાં ઘણા સુખદ પરિણામ લઈને આવશે.

3. મિથુન રાશિના લોકોની પરેશાની ક્યારે પુરી થશે?

મિથુન રાશિ ઉપર શનિ ની સાડાસાતી 8 ઓગષ્ટ 2029 થી 27 ઓગષ્ટ 2036 સુધી રહેશે.ત્યાં શનિ ની ઢૈયા 22 ઓક્ટોમ્બર 2038 થી 29 જાન્યુઆરી 2041 સુધી રેહવાની છે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer