એસ્ટ્રોસેજ ના આ લેખ દ્વારા તમને વર્ષ 2025 માં ઘટિત થવાવાળું અલગ અલગ સુર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ વિશે ખબર પડશે.અમે અમારા બધાજ વાચકો ને નવું વર્ષ 2025 ની શુભકામનાઓ ની સાથે વર્ષ 2025 ના બધાજ ગ્રહણ વિશે લગભગ બધાજ પ્રકારની જાણકારી આપીશું.તમને આ ગ્રહણ 2025 ના લેખ માં એ જાણવા મળશે કે વર્ષ 2025 માં ટોટલ કેટલા ગ્રહણ થવાના છે અને કેટલા ચંદ્ર ગ્રહણ થશે,એમાંથી કેટલા પુરા એટલે કે ખગ્રાસ ગ્રહણ હશે અને કેટલા આંશિક એટલે કે ખંડગ્રાસ હશે.એની સાથેજ એ પણ જાણવા નો મોકો મળશે કે વર્ષ 2025 માં જેટલા પણ ગ્રહણ માં લાગશે,એ ક્યાં દિવસે અને કઈ તારીખે ચાલુ થશે અને ક્યારે પુરા થશે.દુનિયામાં કઈ કઈ જગ્યા એ જોવા મળશે એટલે કે જોવા મળશે.ખાસ રૂપથી ભારત માં એ દેખાશે કે નહિ,એ ગ્રહણ નું સુતકકાળ શું હશે છતાં ગ્રહણ શું હોય છે.સુર્ય ગ્રહણ શું હોય છે,ચંદ્ર ગ્રહણ શું હોય છે અને એ ગ્રહણ દરમિયાન કઈ કઈ સાવધાની રાખવી જોઈએ અને ક્યાં ક્યાં ઉપાય કરવા જોઈએ,જેનાથી ગ્રહણ ના અશુભ પ્રભાવ થી બચી શકાય.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
આ રીતે,ગ્રહણ 2025 ને ખાસ રૂપથી ધ્યાન માં રાખીને આ વિસ્તૃત લેખ એસ્ટ્રોસેજ ના જાણીતા જ્યોતિષ ડોક્ટર મૃગાંક શર્મા એ તમારા માટે તૈયાર કર્યો છે અને અમે તમારી પાસે એજ આશા કરીએ છીએ કે આ લેખ તમારા માટે બહુ મહત્વપુર્ણ સાબિત થશે અને 2025 માં આવનારા બધાજ ગ્રહણ વિશે જાણકારી આપશે.અમે આશા કરીએ છીએ કે પોતાના જીવનને વધારે સારી દિશા માં આગળ વધારવામાં સફળ થશે.
Click Here to Read in English: Eclipse 2025
વર્ષ 2025 માં ટોટલ ગ્રહણ ની સંખ્યા કેટલી હશે,કેટલા સુર્ય ગ્રહણ થશે,કેટલા ચંદ્ર ગ્રહણ થશે,આ બધુજ જાણવા ની ઈચ્છા તો તમારી અંદર જરૂર હશે.ચાલો એ ઈચ્છા ને વધારે આગળ વધારીએ અને સૌથી પેહલા એ જાણીએ કે વાસ્તવમાં ગ્રહણ શું હોય છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
આપણે આ બધા એ સ્થિતિ ને જાણીએ છીએ કે પૃથ્વી અને બીજા બધાજ ગ્રહ સુર્ય ના ચક્કર લગાવે છે અને ચંદ્રમા પૃથ્વી ના ચક્કર લગાડે છે.ઘણી વાર પૃથ્વી,સુર્ય અને ચંદ્રમા ની ગતિઓ ના કારણે ઘણી એવી ખાસ સ્થિતિઓ સમય સમય ઉપર બને છે જે ખગોળીય રૂપથી મહત્વપુર્ણ હોય છે,પરંતુ,જ્યોતિષ માં પણ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.એમાંથી એક છે ગ્રહણ.
આપણે બધા સુર્ય ના પ્રકાશ થી રોશની મેળવીએ છીએ.પૃથ્વી ને પણ સુર્ય નો પ્પ્રકાશ મળે છે અને ચંદ્રમા ને પણ સુર્ય નિજ રોશની મળે છે.ઘણીવાર પૃથ્વી ની પરિક્રમા ના કારણે આવી પરિસ્થિતિઓ ઉભી થાય છે કે ઘણા સમય માટે સુર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર અથવા ચંદ્રમા ઉપર પડે છે.આવી સ્થિતિ નેજ આપણે ગ્રહણ કહીએ છીએ.અલગ અલગ પરિસ્થિતિઓ માં આ અલગ અલગ રૂપથી થાય છે અને અનાથીજ સુર્ય અને ચંદ્ર આકાર લેય છે.આ એક પ્રકારની ખગોળીય ઘટના છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ભારતીય વૈદિક જ્યોતિષ માં ગ્રહણ નું બહુ વધારે મહત્વ માનવામાં આવે છે.જ્યોતિષ મુજબ કુંડળી માં બિરાજમાન અલગ પ્રકારના ગ્રહો નો અમારા જીવનના અલગ અલગ દ્રષ્ટિકોણ થી અલગ અલગ શુભ અથવા અશુભ પ્રભાવ પડે છે.આમાં સુર્ય અને ચંદ્રમા નવગ્રહ માં મુખ્ય માનવામાં આવે છે.જ્યાં સુર્ય આત્મા અને જગત નો કારક માનવામાં આવે છે.તો ત્યાં ચંદ્રમા અમારા મનનો કારક માનવામાં આવે છે.આજ કારણ છે કે સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ લાગે છે.તો વૈદિક જ્યોતિષ માં આનું મહત્વ વધારે વધી જાય છે.ગ્રહણ કાળ માં જન્મ લેવાવાળા બાળક ને ગ્રહણ દોષ પણ લાગે છે.
જ્યોતિષ મુજબ ગ્રહણ નો આકાર લેતા પેહલા એનો પ્રભાવ દેખાતો ચાલુ થઇ જાય છે અને ગ્રહણ પુરા થયા પછી ઘણા દિવસો સુધી એની અસર જોવા મળી શકે છે.આ ખાલી મનુષ્ય ઉપર નહિ પરંતુ અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ અને પર્યાવરણ ના બીજા ઘટકો ઉપર પણ પોતાનો પ્રભાવ દેખાડે છે અને સંપુર્ણ પ્રાણી માત્રા ને અલગ અલગ રૂપથી પ્રભાવિત કરે છે.
હિન્દુ ધર્મ ની ઘણી જુની કથાઓ અમે જીવનમાં ઘણી વાતો વિશે જણાવે છે.એમાંથી એક કથા ગ્રહણ વિશે પણ ખાસ રૂપથી પ્રચલિત માનવામાં આવે છે.આ જુની કથા મુજબ સુર્ય અને ચંદ્ર ગ્રહણ માટે રાહુ અને કેતુ નો ઉત્તરદાયી માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મોહિની સ્વરૂપમાં આવ્યા અને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. જે અમૃત રાક્ષસોએ દેવતાઓ પાસેથી છીનવી લીધું હતું, મોહિનીએ ધીમે ધીમે તે જ અમૃત દેવતાઓમાં વહેંચવાનું શરૂ કર્યું. પરંતુ, આ સમય દરમિયાન સ્વરભાનુ નામના રાક્ષસે દેવતાનો વેશ ધારણ કર્યો અને દેવતાઓની પંક્તિમાં બેસીને અમૃત મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો. સૂર્ય અને ચંદ્રએ તેમની આ યુક્તિ જોઈ અને મોહિનીના અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને તેનું સત્ય કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુની ગરદનને ધડથી અલગ કરી દીધી, પરંતુ તેણે પહેલા જ અમૃતના થોડા ટીપા પી લીધા હતા જેના કારણે તેના પર અમૃતની અસર થઈ હતી અને તે મૃત્યુ પામ્યો ન હતો. આમ, તેમનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે જાણીતું બન્યું અને તે ગ્રહોમાં છાયા ગ્રહ તરીકે ઓળખાયો. આ જ કારણ છે કે રાહુ અને કેતુને સૂર્ય અને ચંદ્ર સાથે દુશ્મનાવટ છે અને તેથી તેઓ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને પરેશાન કરે છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
જો અમે આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી ગ્રહણ ની વ્યાખ્યા કરીએ તો આના મુજબ આ એક ખગોળીય ઘટના કહેવામાં આવે છે,જયારે કોઈ ખગોળીય પિંડ ની છાયા બીજા ખગોળીય પિંડ ઉપર પડવા લાગે છે,ત્યારે ગ્રહણ થાય છે.આ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ના રૂપમાં હોય છે અને સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ પણ અલગ અલગ પ્રકારના હોય છે.
જો અમે સૌથી પેહલા સુર્ય ગ્રહણ ની વાત કરીએ તો ખગોળીય રૂપથી જયારે પૃથ્વી અને ચંદ્રમા પોતાની પરિક્રમા ના રસ્તા માં ગતિ કરીને એવી સ્થિતિ માં આવી જાય છે કે સુર્ય અને પૃથ્વી ની વચ્ચે ચંદ્રમા આવી જાય છે અને એવા માં,પૃથ્વી ઉપર પડવાવાળી સુર્ય પ્રકાશ ના કિરણો ને સીધો પૃથ્વી ઉપર આવવાથી થોડા સમય માટે ચંદ્રમા રોકે છે આ સ્થિતિ ને સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે.એવા સુર્ય ગ્રહણ 2025 માં પણ જોવા મળશે જેના વિશે આપણે આગળ જાણીશું.
જે રીતે સુર્ય ગ્રહણ આકર લેય છે,એજ રીતે ચંદ્ર ગ્રહણ પણ આકાર લેય છે.ફરક ખાલી એટલો છે કે જયારે પૃથ્વી અને ચંદ્રમા ગતિ કરીને એવી સ્થિતિ માં આવી જાય છે કે ચંદ્રમા ઉપર પડવાવાળો પ્રકાશ ને પૃથ્વી થોડા સમય માટે રોકી દેય છે કારણકે એ સુર્ય અને ચંદ્રમા ની વચ્ચે આવે છે.તો આવી સ્થિતિ માં ચંદ્રમા ઉપર પૃથ્વી ની છાયા બને છે.આ સ્થિતિ ને ગ્રહણ કહેવામાં આવે છે.
અત્યારે અમે ઉપર જણાવ્યુ છે કે સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ શું હોય છે,હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કેટલા પ્રકારના હોય છે.
જયારે ચંદ્રમા દ્વારા સુર્ય ના પ્રકાશ ને પૃથ્વી ઉપર આવવાથી પુર્ણ રૂપથી ઢાંકી લેય છે,ત્યારે પુર્ણ રૂપથી સુર્ય ગ્રહણ ઉજવામાં આવે છે.આને ખગ્રાસ સુર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે.
જયારે ચંદ્રમા દ્વારા સુર્ય નો પ્રકાશ આંશિક રૂપથી પૃથ્વી ઉપર આવવાથી રોકાય છે,તો એવા માં સુર્ય આંશિક રૂપથી ગ્રસિત થઈને દેખાઈ છે.આને આંશિક સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે.અથવા ખંડગ્રાસ સુર્ય ગ્રહણ ના રૂપથી પણ ઓળખવામાં આવે છે.
જયારે ચંદ્રમા દ્વારા સુર્ય ને ખાલી કેન્દ્ર નો ભાગ જ ધાકે છે અને ચારો બાજુ થી એની રોશની ચમકે છે તો એને વલયાકાર સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે જેમકે સરળ ભાષા માં રિંગ ઓફ ફાયર પણ કહે છે.આ સુર્ય ગ્રહણ ને કંકણાકૃતિ સુર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે.
આ પોતાનામાં સુર્ય ગ્રહણ નો દુર્લભ પ્રકાર છે.આ સ્થિતિ માં સુર્ય ગ્રહણ ઘણા સ્થાનો થી જોવાથી વલયાકાર આકાર માં દેખાઈ છે અને ઘણી જગ્યા એ થી પુર્ણ રૂપથી ગ્રહણ ના રૂપમાં દેખાઈ છે.આને હાયબ્રીડ સુર્ય ગ્રહણ કહેવામાં આવે છે.
જયારે પૃથ્વી દ્વારા ચંદ્રમા નો પુરો ભાગ ઢાંકી લેવામાં આવે છે ત્યારે પુર્ણ ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.પુર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન હંમેશા ચંદ્રમા લાલ કલર નો દેખાય છે આને બ્લડ મુન ના નામે ઓળખવામાં આવે છે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
જયારે પૃથ્વી દ્વારા માત્ર આંશિક ભાવ જ ઢાંકી શકે છે તો એ આંશિક ચંદ્ર કહેવાય છે.
જયારે પૃથ્વી નીઉપચછાયા થી લઈને ચંદ્રમા ગુજરે છે તો આ દરમિયાન ચંદ્રમા પર પડવાવાળી રોશની થોડી અપુર્ણ હોય છે અને ચંદ્રમા નો પ્રકાશ થોડો મધ્યમ થઇ જાય છે.આ ખગોળીય દ્રષ્ટિ થી તો ગ્રહણ કહે છે.પરંતુ જ્યોતિષય દ્રષ્ટિકોણ કે ધાર્મિક દ્રષ્ટિકોણ થી આ ગ્રહણ ની સંજ્ઞા નથી આપવામાં આવી કારણકે આમાં ચંદ્રમા ગ્રસિત નથી હોતું અપતી માત્ર એની ક્રાંતિ મલિન હોય છે.
આ રીતે અમે જાણી શકીએ છીએ કે અલગ અલગ પ્રકારના ગ્રહણ ક્યાં ક્યાં હોય છે અને એના કેટલા પ્રકાર જોવા મળે છે.આધુનિક વિજ્ઞાન માટે ગ્રહણ એક ખગોળીય ઘટના છે જયારે વૈદિક જ્યોતિષમાં ગ્રહણને લઈને ઘણી માન્યતાઓ છે અને તેનો પોતાનો ધાર્મિક દ્રષ્ટિકોણ પણ છે. પરંતુ, દરેક વ્યક્તિ માને છે કે ગ્રહણના સમયગાળા દરમિયાન નકારાત્મક અને હાનિકારક શક્તિઓ ઉત્પન્ન થાય છે, તેથી આપણે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતી રાખવી જોઈએ. ગ્રહણની વાત કરીએ તો એ પણ નિયમ માનવામાં આવે છે કે એક વર્ષમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ સાત ગ્રહણ થઈ શકે છે, જેમાંથી મહત્તમ પાંચ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હોઈ શકે છે. વધુમાં, કેટલીકવાર ચાર સૂર્યગ્રહણ અને ત્રણ ચંદ્રગ્રહણ પણ શક્ય બની શકે છે.
ગ્રહણ 2025 ની વાત કરીએ તો ગ્રહણ વિશે જાણવા માટે અમારી જેટલી ઈચ્છા રહે છે એટલીજ ઈચ્છા સુતક કાળ ની પણ રહે ચ્ચે.સુતક કાળ એક ખાસ સમય હોય છે જે કોઈપણ ગ્રહણ ના થોડા સમય પેહલા ચાલુ થાય છે અને ગ્રહણ પુરા થવાની સાથે સુતક કાળ પુરો થઇ જાય છે.આને એક અશુભ સમય માનવામાં આવે છે અને આ દરમિયાન સુતક નો નિયમ બધાને માનવો જોઈએ.આ વિષય માં સૌથી પેહલા નિયમ એ છે કે સુતક કાળ ખાલી ત્યાંજ માન્ય થાય છે એટલે ગ્રહણ દેખાઈ છે.
જો ગ્રહણ એક જગ્યા એ દેખાઈ રહ્યું છે અને બીજી જગ્યા એ નથી દેખાઈ રહ્યું તો એ ગ્રહણ નું સુતક કાળ ખાલી એજ જગ્યા એ માનવામાં આવે છે,જ્યાં ગ્રહણ દેખાઈ રહ્યું છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંનેના સુતક સમયગાળામાં પણ તફાવત છે. સૂર્યગ્રહણનો સુતક સમયગાળો સૂર્યગ્રહણના ચાર કલાક પહેલા શરૂ થાય છે અને ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ચંદ્રગ્રહણની શરૂઆતના ત્રણ કલાક પહેલા શરૂ થાય છે. સામાન્ય રીતે કહીએ તો, સુતકનો સમયગાળો સૂર્યગ્રહણના લગભગ 12 કલાક પહેલા શરૂ થાય છે અને સૂર્યગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. બરાબર એ જ ક્રમમાં, ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો ચંદ્રગ્રહણની શરૂઆતના લગભગ 9 કલાક પહેલા શરૂ થાય છે, જે ચંદ્રગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે.
સુતક કાળ ને બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણકે આ સમય માં કોઈપણ શુભ અને ખાસ કામ નહિ કરવા જોઈએ.આવું કરવાથી એ કામ માં સફળતા મળવાની સંભાવના ઓછી દેખાઈ છે.પરંતુ,આ દરમિયાન મંત્ર નો જાપ કરવામાં આવે છે.સુર્ય ગ્રહણ દરમિયાન જગત ની આત્મા અને જગત ના પિતા કહેવામાં આવતા સુર્ય અને ચંદ્ર ગ્રહણ દરમિયાન જગત નું મન કેહવાવાળું ચંદ્રમા ની ઉપર ગ્રહણ નો પ્રભાવ નકારાત્મકતા ને વધારવાનું કામ કરે છે અને એમાં સક્ષમ હોય છે એટલે આ સમય ને સારો નથી માનવામાં આવતો.કોઈપણ પ્રકારનું ગ્રહણ હોય પછી ભલે સુર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ હોય,એના સુતક કાળ પહેલાજ સ્નાન અને ધ્યાન કરી લેવું જોઈએ અને પુજા પાઠ પણ આ સમયે કરી લેવા જોઈએ.સુતક કાળ દરમિયાન મંદિર ના દરવાજા પણ બંધ હોય છે અને આ દરમિયાન મૂર્તિઓ ને અડવું પણ નહિ જોઈએ.ગ્રહણ નું પુરા થયા પછી સુતક કાળ પણ પુરો થઇ જાય છે એટલે ફરીથી નાહવું જોઈએ અને શુભ કામ ચાલુ કરવા જોઈએ.મૂર્તિઓ ને પણ સ્નાન કરાવું જોઈએ અને પછી પુજા પાઠ કરવા જોઈએ અને દાન પુર્ણય કરવું જોઈએ.આનું શાસ્ત્ર માં ખાસ મહત્વ માનવામાં આવ્યું છે.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
સુર્ય ગ્રહણ ની અંદર વાત કરીએ તો વર્ષ 2025 માં આવીને આકાર લેવાવાળો સુર્ય ગ્રહણ ની તો વર્ષ 2025 દરમિયાન કુલ ટોટલ બે સુર્ય ગ્રહણ લાગવાના છે.
આમાંથી વર્ષ 2025 નું પહેલું સુર્ય ગ્રહણ શનિવાર 29 માર્ચ 2025 માં લાગશે.આ ખંડગ્રાસ સુર્ય ગ્રહણ હશે.આ સુર્ય ગ્રહણ ભારત માં નહિ દેખાઈ એટલે ધાર્મિક દ્રષ્ટિકોણ થી આની કોઈ માન્યતા નથી અને કોઈ સુતક કાળ પણ માન્ય નહિ રહે.
આના પછી રવિવાર 20 સપ્ટેમ્બર 2025 ના દિવસે વર્ષ નું બીજું સૂર્ય ગ્રહણ લાગશે.આ ખંડગ્રાસ સુર્ય ગ્રહણ હશે.આ સુર્ય ગ્રહણ પણ ભારત માં નહિ દેખાઈ એટલે ભારત માં આનું ધાર્મિક દ્રષ્ટિકોણ થી કોઈપણ મહત્વ નથી.
આ રીતે,વર્ષ 2025 માં ટોટલ બે સુર્ય ગ્રહણ આકાર લેશે.ચાલો હવે આ બે સૂર્યગ્રહણ વિશે વિગતવાર માહિતી મેળવીએ જેથી કરીને તમે વિશ્વમાં ક્યાંય પણ રહો છો, તમે આ સૂર્યગ્રહણ 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો:
પહેલું સુર્ય ગ્રહણ 2025 - ખંડગ્રાસ સુર્ય ગ્રહણ | ||||
તારીખ | દિવસ છતાં તારીખ |
સુર્ય ગ્રહણ ચાલુ થવાનો સમય (ભારતીય ટાઈમ મુજબ) |
સુર્ય ગ્રહણ પુરુ થવાનો સમય | દેખાવાની જગ્યા |
ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ અમાવસ્ય તારીખ |
શનિવાર 29 માર્ચ, 2025 |
બપોરે 14:21 વાગા થી |
સાંજના 18:14 સુધી |
બર્મુડા, બાર્બાડોસ, ડેનમાર્ક, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ઉત્તરી બ્રાઝિલ, ફિનલેન્ડ, જર્મની, ફ્રાન્સ, હંગેરી, આયર્લેન્ડ, મોરોક્કો, ગ્રીનલેન્ડ, પૂર્વી કેનેડા, લિથુઆનિયા, હોલેન્ડ, પોર્ટુગલ, ઉત્તરી રશિયા, સ્પેન, સુરીનામ, સ્વીડન, પોલેન્ડ, પોર્ટુગલ, નોર્વે , યુક્રેન, સ્વિત્ઝર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને યુ.એસ.ના પૂર્વીય પ્રદેશ. (ભારત માં નહિ દેખાઈ) |
નોંધ: જો ગ્રહણ ની વાત કરીએ તો ઉપર દેવામાં આવેલા સુર્ય ગ્રહણ નો સમય ભારતીય સમય મુજબ છે.
આ વર્ષ 2025 નું પહેલું સુર્ય ગ્રહણ હશે,પરંતુ ભારત માં નહિ દેખાવા ના કારણે કોઈ ધાર્મિક મહત્વ નહિ રહે અને નહીતો આના સુતક કાળ નું કોઈ મહત્વ રહે.
સુર્ય ગ્રહણ 2025 (LINK) વિશે વિસ્તાર થી જાણો
બીજું સુર્ય ગ્રહણ 2025 - ખંડગ્રાસ સુર્યગ્રહણ | ||||
તારીખ | દિવસ છતાં તારીખ |
સુર્ય ગ્રહણ ચાલુ થવાનો સમય (ભારતીય ટાઈમ મુજબ) |
સુર્ય ગ્રહણ પુરુ થવાનો સમય | દેખાવાની જગ્યા |
અશ્વિન મહિનો કૃષ્ણ પક્ષ અમાવસ્ય તારીખ |
રવિવાર, 21 સપ્ટેમ્બર, 2025 |
રાતે 22:59 વાગા થી |
મધ્યરાત્રિ પછી 27:23 વાગા સુધી (22 સપ્ટેમ્બર ની સવારે 03:23 વાગા સુધી) |
ન્યુઝીલેન્ડ, ફીજી, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ ભાગ (ભારત માં નહિ દેખાઈ) |
નોંધ: જો ગ્રહણ મુજબ જોઈએ,તો ઉપર જણાવેલો સમય ભારતીય સમય મુજબ છે.
આ સુર્ય ગ્રહણ પણ ભારત માં નહિ દેખાય અને આજ કારણ છે કે ભારત માં આ સુર્ય ગ્રહણ નો કોઈપણ ધાર્મિક પ્રભાવ અથવા સુતક કાળ નહિ માનવામાં આવે.બધાજ લોકો પોતાના કામ પ્રમાણે સંપાદિત કરી શકે છે.
જો અમે ચંદ્ર ગ્રહણ 2025 ની વાત કરીએ તો આ વર્ષે ટોટલ બે ચંદ્ર ગ્રહણ થવાના છે.
આમાંથી વર્ષ 2025 નું પહેલું ચંદ્ર ગ્રહણ શુક્રવાર,14 માર્ચ,2025 ના દિવસે લાગશે.આ એક ખગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે.આ ચંદ્ર ગ્રહણ ભારત માં નહિ દેખાય એટલે ભારત માં ધાર્મિક દ્રષ્ટિકોણ થી આનું કોઈ મહત્વ નહિ હશે અને ભારત માં આનો સુતક કાળ પણ માન્ય નહિ રહે.
વર્ષ નું બીજી ચંદ્ર ગ્રહણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે.આ ભાદ્રપદ મહિનો શુક્લ પક્ષ પુર્ણિમા,રવિવાર/સોમવાર, 7/8 સપ્ટેમ્બર, 2025 એ લાગશે.આ ભારત સાથે દુનિયા ના ઘણા દેશો માં દ્રષ્ટિગોચર થઈને દેખાશે.આ ચંદ્ર ગ્રહણ કુંભ રાશિ ની અંદર પૂર્વાભાદ્રપદ નક્ષત્ર માં લાગશે.ભારત માં દેખાશે એટલે આનો સુતક કાળ પણ માન્ય રહેશે.
પહેલું ચંદ્ર ગ્રહણ 2025 - ખગ્રાસ ચંદ્રગ્રહણ | ||||
તારીખ | દિવસ છતાં તારીખ |
ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનો સમય (ભારતીય ટાઈમ મુજબ) |
ચંદ્ર ગ્રહણ પુરુ થવાનો સમય | દેખાવાની જગ્યા |
ફાલ્ગુન મહિનો શુક્લ પક્ષ પુર્ણિમા તારીખ |
શુક્રવાર, 14 માર્ચ, 2025 |
વહેલી સવારે 10: 41 વાગા થી |
બપોરે 14:18 વાગા સુધી |
ઓસ્ટ્રેલિયા ના મોટાભાગના ભાગ, યુરોપ, આફ્રિકાનો મોટાભાગનો ભાગ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મહાસાગર, પૂર્વ એશિયા અને એન્ટાર્કટિકા (ભારત માં નહિ દેખાઈ) |
નોંધ: જો ગ્રહણ 2025 ની અંદર ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ,તો ઉપર ટેબલ માં જણાવેલો ચંદ્ર ગ્રહણ નો સમય ભારતીય સમય મુજબ છે.
ચંદ્ર ગ્રહણ (LINK) વિશે વિસ્તાર થી જાણો
બીજું ચંદ્ર ગ્રહણ 2025 - ખગ્રાસ ચંદ્રગ્રહણ | ||||
તારીખ | દિવસ છતાં તારીખ |
ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનો સમય (ભારતીય ટાઈમ મુજબ) |
ચંદ્ર ગ્રહણ પુરુ થવાનો સમય | દેખાવાની જગ્યા |
ભાદ્રપદ મહિનો શુક્લ પક્ષ પુર્ણિમા તારીખ | રવિવાર/સોમવાર, 7/8 સપ્ટેમ્બર, 2025 | રાતે 21:57 વાગા થી | મધ્યરાત્રિ પછી 25:26 વાગા સુધી (8 સપ્ટેમ્બર ની સવારે 01:26 વાગા સુધી) | ભારત, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ન્યુઝીલેન્ડ, પશ્ચિમ અને ઉત્તર અમેરિકા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના પૂર્વીય પ્રદેશો સહિત સમગ્ર એશિયા |
નોંધ: ગ્રહણ મુજબ ઉપર ટેબલ માં જણાવેલો સમય ભારતીય સમય મુજબ છે.
અમે આશા કરી રહ્યા છીએ કે આ લેખ ના માધ્યમ થી ગ્રહણ 2025 વિશે અમે જે પણ જાણકારી આપી છે,એ તમારા માટે ઉપયોગી કે મહત્વપુર્ણ સાબિત થશે અને આ જાણકારી મુજબ પોતાના જીવનને સારું છતાં સુખી બનાવી શકશો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે વર્ષ 2025 તમારા જીવનમાં ખુશીઓ અને પ્રગતિ લાવે અને તમે હંમેશા જીવનમાં સફળતા તરફ આગળ વધતા રહો. અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
1. ગ્રહણ કેટલા પ્રકારના હોય છે?
ગ્રહણ બે પ્રકારના હોય છે,સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ.
2. સુર્ય ગ્રહણ નું સુતક ક્યારે લાગશે?
જ્યોતિષ મુજબ,સુર્ય ગ્રહણ નો સુતક 12 કલાક પેહલા લાગે છે.
3. ક્યાં ગ્રહ ગ્રહણ લગાડે છે?
જુની માન્યતાઓ મુજબ,છાયા રાહુ ગ્રહ અને કેતુ ને ગ્રહણ માટે જિમ્મેદાર માનવામાં આવે છે.