C નામ વાળા નું રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Tue, 03 Dec 2024 03:43 PM IST

વૈદિક જ્યોતિષ ઉપર આધારિતC નામ વાળા નું રાશિફળ 2025 એ લોકો માટે બહુ મહત્વ રાખે છે જેને પોતાની જન્મ તારીખ યાદ નથી પરંતુ એમનું નામ અંગ્રેજી ના C અક્ષર થી ચાલુ થાય છે.આ અક્ષર નો સબંધ ગુરુ ગ્રહ ની સાથે છે અને આ ગ્રહ વિસ્તાર ને દર્શાવે છે.


C અક્ષર ગુરુ ગ્રહ સાથે સબંધિત છે જેની ઉપર 3 અંક નું આધિપત્ય છે.એટલે એવું કહેવામાં આવે છે કે જે લોકોનું નામ અંગ્રેજી અક્ષર C થી ચાલુ થાય છે,એની ઉપર ગુરુ ગ્રહ નું ખાસ મહત્વ રહે છે.આ અંક અધિયાત્મિક અને પવિત્રતા ને દર્શાવે છે અને એના કારણે આ અંક સાથે સબંધ રાખવાવાળા લોકોની અધિયાત્મિક મામલો માં વધારે રુચિ હોય છે.

નીચે જણાવેલ ઘણા તથ્યો ની મદદ થી તમે જાણી શકશો કે આવનારું વર્ષ 2025 C નામ ના લોકો માટે કેવું રહેશે.2025 નો જોડ કરવાથી 09 અંક આવે છે,જેનો સબંધ મંગળ ગ્રહ સાથે છે.આ વર્ષ તમને ક્રિયાશીલ બનવા અને દ્રઢ સંકલ્પ ની સાથે જીવવા માટે સક્ષમ બનાવશે.વર્ષ 2025 ગ્રહ મંગળ C અક્ષર નો ગ્રહ ગુરુ ની વચ્ચે મૈત્રી નો સબંધ છે અને મંગળ ની પ્રવૃત્તિ કામ કરવાની છે તો ત્યાં, ગુરુ અધિયાત્મિક પ્રવૃત્તિ નો છે.મંગળ અને ગુરુ ના આ મેલ થી બહુ લાભકારી ગુરુ મંગળ યોગ બને છે.આ યોગ તમને સફળતા ની ઊંચાઈઓ સુધી લઈને જાય છે.

हिंदी में पढ़ें: राशिफल 2025

2025 માં બદલશે તમારી કિસ્મત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત

C નામ વાળા નું રાશિફળ 2025 નું કેહવું છે કે વર્ષ 2025 દરમિયાન તમારી બુદ્ધિમાં વધારો તાહશે જેના કારણે તમે સફળતા મેળવી શકશો.આ વર્ષ પ્રગતિ કરવા માટે સારું રહેવાનું છે.તમે આ વર્ષે મહત્વપુર્ણ નિર્ણય લઇ શકો છો.આની સાથે મંગળ નું પ્રભુત્વ અને પ્રભાવ ના કારણે તમારા આવેગ માં આવીને કોઈપણ મોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ.

એસ્ટ્રોસેજ બૃહત કુંડળી જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

જાન્યુઆરી થી લઈને એપ્રિલ 2025 ની વચ્ચે તમને કારકિર્દી,આર્થિક જીવન,પ્રેમ જીવન,અને આરોગ્ય ને લઈને પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ મે 2025 પછી તમને નોકરી,પૈસા,સબંધો અને આરોગ્ય ના મામલો માં અનુકુળ પરિણામ મળવાનું ચાલુ થઇ જશે.આ લેખ માં C નામ વાળા લોકો માટે વર્ષ 2025 વિશે વિસ્તારપુર્વક જાણકરી આપવામાં આવી છે.

Click Here To Read In English: C Letter Horoscope 2025

C નામ વાળા નું રાશિફળ: કારકિર્દી અને વેપાર

કારકિર્દી અને બિઝનેસ ના મામલો માં આ વર્ષે તમારે એપ્રિલ 2025 પછી થી પોતાની જગ્યા એ સુધારા ની સાથે વિકાસ દેખાતો ચાલુ થઇ જશે.વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે.ત્યાં પાર્ટ્નરશિપ માં બિઝનેસ કરવાવાળા લોકો ને પોતાના પાર્ટનર નો સારો સહયોગ મળશે અને એના કારણે તમે સારો નફો કમાવા માં સક્ષમ થઇ શકશો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મે 2025 થી તમને ગુરુ ની કૃપા મળવાનું ચાલુ થઇ જશે અને તમે સાચી દિશા માં આગળ વધશો અને પોતાની કારકિર્દી કે બિઝનેસ ને ગતિ આપશો.કારકિર્દી હોય કે બિઝનેસ તમે તમારી જગ્યા એ મનપસંદ પરિણામ મેળવી શકશો.C નામ વાળા નું રાશિફળ 2025 કહે છે કે કારકિર્દી ના મામલો માં તમને મે 2025 પછી થી પોતાના કાર્યક્ષેત્ર માં સકારાત્મક પરિણામ મળવાનું ચાલુ થઇ જશે અને ધીરે-ધીરે પગાર માં વધારો કે પ્રમોશન મળી શકે છે.તમને મે 2025 પછી નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે અને આ મોકા તમારા આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે.મે 2025 પછી તમને નોકરીના જે નવા મોકા મળશે,એ તમારી પ્રગતિ ને નવી જગ્યા એ લઈને જવાનું કામ કરશે.તમારા માટે આ પ્રગતિ નો યોગ સપ્ટેમ્બર 2025 સુધી બની રહે છે.ત્યાં વેપારીઓ ને સપ્ટેમ્બર 2025 સુધી સારા પરિણામ મળવાના સંકેત છે.આ સમયગાળા સુધી તમે સારો નફો કમાશો અને તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો.

સપ્ટેમ્બર 2025 માં તમે તમારી કારકિર્દી માં ઉપલબ્ધીઓ અને કાર્યક્ષેત્ર માં મોટા લક્ષ્ય મેળવા માં સક્ષમ હશે.એપ્રિલ થી સપ્ટેમ્બર 2025 ની વચ્ચે તમે તમારા કાર્યક્ષેત્ર માં લક્ષ્યો ને નક્કી પણ કરી શકશો.સપ્ટેમ્બર 2025 થી ડિસેમ્બર 2025 સુધી કારકિર્દી માં તમારી સ્થિતિ માં થોડો બદલાવ આવી ગયો છે અને એ બદલાવ સકારાત્મક નહિ હોય.

ત્યાં બીજી બાજુ સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2025 દરમિયાન તમને બિઝનેસ માં અસફળતા મળી શકે છે અને તમે તમારા બિઝનેસ ને વધારવા અને નવી ઊંચાઈ ઉપર લઇ જવામાં અસમર્થ રહી શકો છો.ત્યાં જાન્યુઆરી થી લઈને ઓગષ્ટ સુધી નો મહિનો બિઝનેસ માં નફો કમાવા ની દ્રષ્ટિ થી તમારા માટે સફળતા લઈને આવશે.

C નામ વાળા નું રાશિફળ 2025 કહે છે કે વેપારીઓ ને પોતાની જગ્યા એ સ્થિરતા મળવાની ઉચ્ચ સંભાવના છે અને તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો.જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 સુધી તમને તમારા કાર્યક્ષેત્ર માં પ્રગતિ જોવા મળી શકે છે.

સપ્ટેમ્બર થી ડિસેમ્બર 2025 ની વચ્ચે વેપારીઓ સારો નફો કરવામાં પાછળ રહી શકે છે.આના કારણે તમને નુકશાન થઇ શકે છે અને તમને તમારા વિરોધીઓ પાસેથી કડી ટક્કર જોવા મળી શકે છે.માર્કેટ માં તમારી જગ્યા એ જે તમારા વિરોધી છે,એ તમને નફો કરવા માં દિક્કત આપી શકે છે અને એનાથી પાછળ રહી શકે છે.એના કારણે તમને ભારી નુકશાન થવાની આશંકા છે.ખાસ રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બર 2025 સુધી નો સમય નવી પાર્ટ્નરશિપ માં કામ ચાલુ કરવા માટે અનુકુળ નથી રહેવાનો.

જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે તમે તમારા બિઝનેસ ને લઈને નવા નિર્ણય લઇ શકો છો અને આ નિર્ણય તમારા માટે લાભકારી સિદ્ધ થશે.જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે તમે નવી ભાગીદારી માં કામ ચાલુ કરી શકો છો અને નફો કમાઈ શકો છો.એની સાથે તમે તમારા વિરોધીઓ ને ટક્કર દેવામાં સક્ષમ હસો.તમને જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે નફો થવાની ઉમ્મીદ છે.

..C નામ વાળા નું રાશિફળ: લગ્ન જીવન

વર્ષ 2025 માં જાન્યુઆરી થી લઈને ઓગષ્ટ 2025 સુધી નો સમય તમારી શાદીશુદા ઝીંદગી માટે બહુ સારો નથી રહેવાનો.તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે આપસી સમજણ સારી રહેશે અને તમે તમારા પાર્ટનર ની સાથે ખુશ રેહશો.આ દરમિયાન તમે તમારા પાર્ટનર ની ઈચ્છાઓ ને પુરી કરી શકશો અને તમારા બંને ના સબંધ સ્નેહપુર્ણ રહેશે.તમે તમારા જીવનસાથી ને ખુબ પ્યાર કરશો અને તમારા સબંધ ને નવી ઊંચાઈઓ સુધી લઈને જઈ શકો છો.

C નામ વાળા નું રાશિફળ 2025 મુજબ સપ્ટેમ્બર થી ડિસેમ્બર 2025 ની વચ્ચે તમારી શાદીશુદા ઝીંદગી માં સુખ-શાંતિ માં કમી આવી શકે છે.C નામ વાળા નું રાશિફળ 2025 જણાવે છે કે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે વાતચીત ઓછી હોવાના કારણે તમારા બંને ની વચ્ચે ભાવનાત્મક સ્તર ઉપર થોડી સમસ્યાઓ થઇ શકે છે.અહીંયા સુધી કે ઓછી વાત કરવાના કારણે તમારા બંને ની વચ્ચે બહેસ થઇ શકે છે અને તમારા સબંધ ખરાબ થઇ શકે છે.

C નામ વાળા નું રાશિફળ: શિક્ષણ

જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે C નામ વાળા વિદ્યાર્થીઓ નું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે અને આ લોકોની એકાગ્રતા માં કમી આવી શકે છે.વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન દેવા અને ઉચ્ચ અંક મેળવા માટે વધારે મેહનત કરવાની જરૂરત છે.જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે અભ્યાસ ને લઈને તમારા ઉત્સાહ માં કમી જોવા મળી શકે છે અને એના કારણે તમારા ઓછા નંબર આવવાની આશંકા છે.

તમારે તમારા પ્રદશન ઉપર લગાતાર નજર રાખવી અને ઉચ્ચ અંક મેળવા ની દિશા માં કામ કરવાની જરૂરત છે.આ રીતે તમે શિક્ષણ માં ટોંચ ઉપર જઈ શકશો.એના પછી સપ્ટેમ્બર થી લઈને ડિસેમ્બર 2025 ની વચ્ચે સારું પ્રદશન કરશો અને તમે તમારા લક્ષ્ય ને મેળવી શકશો.

C નામ વાળા નું રાશિફળ: પ્રેમ જીવન

જો તમારું નામ અંગ્રેજી નાC અક્ષર થી ચાલુ થશે,તો જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે નો સમય પ્યાર ના મામલો માં તમારા માટે વધારે અનુકુળ નથી રહેવાનો.બની શકે છે કે તમારા બંને ની મુલાકાત,તો થશે પરંતુ,અત્યારે વાત નહિ બને.જો તમે લગ્ન ના સબન્ધ માં બંધાવા માંગો છો તો જાન્યુઆરી થી લઈને ઓગષ્ટ 2025 સુધી નો સમય એના માટે ઠીક નથી અને આ સમયે તમારે પોતાના સબંધ માં સુખ-શાંતિ નહિ મળી શકે.

એના પછી સપ્ટેમ્બર થી લઈને ડિસેમ્બર 2025 સુધી નો સમય તમારા માટે અનુકુળ રહેવાનો છે.તમારા અને તમારા પાર્ટનર નો સબંધ સ્નેહપુર્ણ રહેશે અને તમે બંને એકબીજા માટે મિસાલ બનસો.તમે તમારા સબંધ માં વધારે મેચ્યોરિટી દેખાડશો અને પોતાના પાર્ટનર ને સમજી શકશો.

શનિ રિપોર્ટ ના માધ્યમ થી જાણો પોતાના જીવનમાં શનિ નો પ્રભાવ

C નામ વાળા નું રાશિફળ: આર્થિક જીવન

સપ્ટેમ્બર થી ડિસેમ્બર 2025 સુધી નો સમય વધારે પૈસા કમાવા અને પોતાના પૈસા ને વધારવા માટે વધારે અનુકુળ નથી રહેવાનો.એના કારણે તમે પૈસા ની બચત કરવામાં અસક્ષમ રેહશો.આ સમયે તમે પૈસા સાથે સબંધિત મોટા નિર્ણય લઇ શકો છો.કોઈ મોટું રોકાણ કરી શકો છો કે કોઈ નવી સ્કીમ માં પૈસા લગાડી શકો છો.

પરંતુ,જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 સુધી નો સમય વાહડરે પૈસા કમાવા અને પૈસા ની બચત કરવા માટે સારો નથી.એના કારણે તમે ભવિષ્ય માં સારા પૈસા કમાવા અને એના બનાવી રાખવા માટે ચિંતામાં રહી શકો છો.કુલ મળીને વર્ષ 2025C નામ ના લોકો માટે ચૂનૌતીપુર્ણ સાબિત થશે.

પ્રેમ સબંધિત સમસ્યાઓ માટે સમાધાન માટે લો પ્રેમ સબંધિત સલાહ

C નામ વાળા નું રાશિફળ: આરોગ્ય

તમારા માટે સ્વસ્થ રેહવું અને પોતાના આરોગ્ય ને બનાવી રાખવું બહુ મુશ્કિલ થઇ શકે છે.C નામ વાળા નું રાશિફળ 2025 ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારી ફિટનેસ માં ગિરાવટ આવવાની આશંકા છે.એના કારણે તમે બહુ જલ્દી બીમાર થઇ શકો છો અને પરિસ્થિતિ ને સંભાળવી તમારા માટે મુશ્કિલ થઇ શકે છે.જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 ની વચ્ચે આરોગ્ય ના મામલો માં આ રીત ના પરિણામ મળી શકે છે.સારું રહેશે કે તમે આ સમયગાળા માં ધ્યાન અને યોગ કરો.

સ્પટેમ્બર થી ડિસેમ્બર 2025 ની વચ્ચે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમને શરદી-તાવ જેવી નાની બીમારી થઇ શકે છે અને એના કારણે તમારી ખુશીઓ માં કમી આવી શકે છે.ખુશીઓ માં કમી આવવના કારણે તમારા આરોગ્ય માં પણ ગિરાવટ જોવા મળી શકે છે.

આર્થિક સમસ્યાઓ ના સમાધાન માટે લો પૈસા સબંધિત સલાહ

C નામ વાળા નું રાશિફળ: સેહલા ઉપાય

ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણો ને દહીં ભાત નું દાન કરો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાનો માટે મુલાકાત કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને જન્માક્ષર 2025 થી સંબંધિત એસ્ટ્રોસેજનો આ લેખ ગમ્યો હશે અને તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ લેખ પસંદ કરવા અને વાંચવા અને એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. C નામ વાળા ની રાશિ કઈ હોય છે?

આ લોકોની રાશિ મેષ હોય છે.

2. C નામ વાળા નો સ્વભાવ કેવો હોય છે?

આ લોકોની રુચિ સામાજિક કામોમાં વધારે હોય છે.

3. C નામ વાળા લોકો ભાવુક હોય છે કે નહિ?

આ નામ વાળા લોકો બહુ ભાવુક હોય છે.

Talk to Astrologer Chat with Astrologer