આરોગ્ય રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Tue, 01 Oct 2024 05:20 PM IST

આરોગ્ય વ્યક્તિના જીવન ની સૌથી મોટી મિલકત હોય છે.વ્યક્તિ નું આરોગ્ય સારું છે તો જીવનમાં કઈ પણ મેળવું બહુ આસાન થઇ જાય છે.આરોગ્ય રાશિફળ 2025 એના કરતા ઉલટું જો આરોગ્ય સારું નહિ રહે તો એમને કોઈપણ જગ્યા એ મન નથી લાગતું અને આનો નકારાત્મક પ્રભાવ વ્યકતિના જીવનમાં બધીજ જગ્યા એ જોવા મળે છે.વર્ષ 2025 તમારા આરોગ્ય માટે કઈ રીત ના સમાચાર લઈને આવ્યું છે,આ વર્ષે કઈ રાશિના લોકોનું આરોગ્ય ઉત્તમ રહેશે અને ક્યાં લોકોએ થોડી પરેશાની નો સામનો કરવો પડી શકે છે આજ વાત ને જાણવા માટે અમારું આરોગ્ય રાશિફળ નો આ ખાસ લેખ અને જાણીએ કે મેષ થી લઈને મીન રાશિના લોકો નું આરોગ્ય નું કાચું ચિઠ્ઠી.


Read in English: Health Horoscope 2025

એસ્ટ્રોસેજ દ્વારા તૈયાર કરવામાં આવેલું આરોગ્ય રાશિફળ 2025 વૈદિક જ્યોતિષ પર આધારિત છે જે અમારા પ્રખ્યાત જ્યોતિષઓ દ્વારા વર્ષ 2025 માં થવાવાળા ગોચર,ગ્રહ,નક્ષત્ર ની દશા અને સ્થિતિ ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.આ રાશિફળ લોકોને નવા વર્ષ નો આનંદ લેવાની સાથે સાથે પોતાના આરોગ્ય ને ફિટ રાખીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રરિત કરશે.

हिंदी में पढ़े : आरोग्य राशिफल २०२५

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

આરોગ્ય સાથે જોડાયેલી જ્યોતિષ ની હકીકત

જ્યોતિષ ની નજર થી વાત કરીએ તો બધાજ નવ ગ્રહ પોતાની સ્થિતિ અને સ્વભાવ મુજબ સારા અને ખરાબ ફળ આપે છે.જેમકે કહેવામાં આવે છે કે માનવ નું શરીર પાંચ તત્વ થી બનેલું છે અને જ્યોતિષ મુજબ વાત કરીએ તો,

12 રાશિઓ નું રાશિફળ

મેષ રાશિ

મેષ રાશિના લોકોની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ સુધી શનિ ગ્રહ તમારા લાભ ભાવમાં રહેશે જે એક અનુકુળ સંકેત છે.પરંતુ બીજી બાજુ શનિ ની ત્રીજી નજર કુંડળી ના પેહલા ભાવ ઉપર રહેશે.એવા માં તમે તમારા આરોગ્ય માટે થોડું જાગરૂક રેહવાની સલાહ આપવામાં આવે છે.મેષ રાશિના લોકોને વર્ષ 2025 માં આરોગ્ય ના મોર્ચે મિશ્રણ પરિણામ મળશે.શનિ જયારે તમારા દ્રાદશ ભાવમાં ગોચર કરી લેશે ત્યારે તમારે તમારા આરોગ્ય નું વધારે અને ખાસ ધ્યાન રાખવું પડશે.

સલાહ દેવામાં આવે છે કે જેટલું બની શકે એટલા તણાવ માંથી મુક્ત રહો,સારી ઊંઘ લો,ભાગ દોડ ઓછી કરો,પોતાના શરીર ને આરામ આપો.આવું કરવાથી તમારું આરોગ્ય વર્ષ 2025 માં સારું રહેશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

રાશિ ચક્ર ની બીજી રાશિ ની વાત કરીએ તો માર્ચ પછી શનિ નો ગોચર તમારા લાભ ભાવમાં થવા જઈ રહ્યો છે.એવા માં,અત્યાર સુધી તમારા જીવનમાં જે પણ આરોગ્ય સબંધિત પરેશાનીઓ બનેલી હતી હવે એ ધીરે-ધીરે દુર થઇ જશે.વર્ષ ની શુરુઆત થી તમારા આરોગ્ય માં કંઈક પ્રતિકુળ પરિણામ મળવાના સંકેત જોવા મળી રહ્યા છે.એવા માં આ રાશિના જે લોકોને પહેલાથીજ હૃદય કે ફેફડા સાથે સબંધિત દિક્કત છે એમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આરોગ્ય રાશિફળ 2025 મુજબ મે પછી ચોથા ભાવમાં કેતુ નો પ્રભાવ નજર આવવા લાગશે.આ દરમિયાન આરોગ્ય ના સંદર્ભ માં નાની-મોટી પરેશાનીઓ તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.પરંતુ કોઈ મોટી સમસ્યા નહિ થાય એ વિશે આશ્વત રહો.

તમને સલાહ આપવામાં આવે છે કે આ વર્ષે વધારેમાં વધારે યોગ અને કસરત કરો,શુદ્ધ સાત્વિક ભોજન ખાવ.પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપો,જરૂરી માત્રા માં આરામ કરો.આવું કરવાથી વર્ષ 2025 માં તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃષભ રાશિફળ 2025

મિથુન રાશિ

રાશિ ચક્ર ની ત્રીજી રાશિ મિથુન ની વાત કરીએ તો આ વર્ષે ગુરુ નો ગોચર આરોગ્ય ના સંદર્ભ માં અનુકુળ સંકેત નથી આપી રહ્યા.ગુરુ ગોચર ના સમયગાળા દરમિયાન તમને પેટ અને જાંઘ સબંધિત કોઈ દિક્કત પરેશાની આપી શકે છે કે આ રાશિના જે લોકોને આ બંને વસ્તુ થી કોઈ પરેશાની પહેલાથીજ છે તો એમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.મે પછી પરંતુ આરોગ્ય સબંધિત પરેશાનીઓ દુર થવા લાગશે તો પણ આને આખું વર્ષ તમારે તમારા આરોગ્ય નો ઉત્તમ લાભ ઉઠાવા માટે તમારે યોગ ધ્યાન કરવાની,પોતાના રોજિંદા જીવન ને સંતુલિત બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.આરોગ્ય રાશિફળ 2025 મુજબ આ માર્ચ પછી તમારે તમારા આરોગ્ય ના સંદર્ભ માં સાવધાન રેહવું જોઈએ નહીતો અહીંયા છાતી ને લગતી સમસ્યા તમને પરેશાની માં નાખી શકે છે.રાહત ની વાત કરીએ તો કોઈ નવી સમસ્યા આ વર્ષે તમારા જીવનમાં નહિ આવે.

સલાહ ખાલી એટલી દેવામાં આવે છે કે પોતાની જુની દિક્કતોં ને યાદ રાખો અને ખાવા-પીવા નું ખાસ ધ્યાન રાખો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

રાશિ ચક્ર ની ચોથી રાશિ ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ ના મહિના સુધી આ સમયગાળા માં શનિ નો ગોચર તમારા આઠમા ભાવમાં હશે જે તમારા આરોગ્ય માટે અનુકુળ સંકેત નથી આપી રહ્યો.ખાસ કરીને જો તમને કમર,જાંઘ,કે મોઢા ને લગતી કોઈ દિક્કત છે તો તમારે અહીંયા વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે.માર્ચ પછી પરેશાનીઓ ધીરે-ધીરે દુર થવા લાગશે.મે મહિનામાં ગુરુ નો ગોચર તમારા દ્રાદશ ભાવમાં થઇ જશે જેંથી તમને પેટ અને કમર સબંધિત થોડી દિક્કતોં પરેશાની માં નાખી શકે છે એના પ્રત્ય સાવધાન રહો.

વર્ષ 2025 માં આરોગ્ય નો ઉત્તમ લાભ ઉઠાવા માટે તમારે જરૂરત પડવાથી તરત જ સારવાર કરાવી,તમારું ખાવા-પીવા ઉપર ધ્યાન દઈને,પોતાના શરીર નું ધ્યાન રાખીને,કોઈપણ પ્રકારની કોઈ લાપરવાહી નહિ રાખવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આવું કરો છો અને પોતાના આરોગ્ય પ્રત્ય જાગરૂક રહો છો તો વર્ષ 2025 માં તમારું આરોગ્ય અનુકુળ બની રહેશે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

હવે વાત કરીએ રાશિ ચક્ર ની પાંચમી રાશિ ની તો આ વર્ષે તમારે તમારા આરોગ્ય પ્રત્ય બહુ વધારે સજગ અને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આ વર્ષે તમારા શરીર માં આળસ ની ભાવના વધવાની છે.શરીર નો દુખાવો અને જોડો નો દુખાવો પણ તમને પરેશાન કરી શકે છે.માર્ચ પછી થી શનિ નો પ્રભાવ ધીરે-ધીરે પેહલા ભાવ માંથી દુર થવા લાગશે અને આ દરમિયાન શનિ તમારા આઠમા ભાવ માં ચાલ્યો જશે.એવા માં આરોગ્ય ઉપર આની નકારાત્મક અસર જોવા મળી શકે છે.શનિ ગોચર ના સમયગાળા દરમિયાન તમારે તમારા આરોગ્ય ના સંદર્ભ માં વધારે જાગરૂક રેહવું પડશે.મે પછી રાહુ કેતુ નો પ્રભાવ તમારા પેહલા ભાવ ઉપર રહેશે.આરોગ્ય રાશિફળ 2025 મુજબ આ દરમિયાન તમને પેટ સબંધિત પરેશાની,માથા નો દુખાવો વગેરે ઉઠાવું પડી શકે છે.

સલાહ આપવામાં આવે છે કે તમારા ખાવા-પીવા ને લઈને સંયમિત રહો.ગેસ વગેરે ની શિકાયત પણ તમને થઇ શકે છે.એવા માં એમના પ્રત્ય જાગરૂક રહો.મે પછી આરોગ્ય પરેશાનીઓ ધીરે-ધીરે થવા લાગશે.કુલ મળીને જોયું જાય તો સિંહ રાશિના લોકો માટે આરોગ્ય ના સંદર્ભ માં વર્ષ 2025 સામાન્ય રહેવાનું છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : સિંહ રાશિફળ 2025

કન્યા રાશિ

વાત કરીએ રાશિ ચક્ર ની છથી રાશિ કન્યા રાશિ ની તો આરોગ્યના દ્રષ્ટિકોણ થી આ વર્ષ થોડું કમજોર રહેશે.જાન્યુઆરી થી લઈને મે મહિના સુધી રાહુ કેતુ નો પ્રભાવ તમારા પેહલા ભાવ ઉપર રહેશે જેને આરોગ્યના સંદર્ભ માં અનુકુળ નહિ માનવામાં આવે.પરંતુ મે પછી આ પ્રભાવ પુરો થઇ જશે અને તમે પેહલાની તુલનામાં પોતાના આરોગ્ય નો વધારે લાભ ઉઠાવશો.આરોગ્ય રાશિફળ 2025 મુજબ માર્ચ પછી શનિ નો ગોચર સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એવા માં અહીંયા પણ તમારે આરોગ્ય સબંધિત થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.પાછળ નું વર્ષ કે જો તમને પહેલાથીજ કોઈ આરોગ્ય સબંધિત દિક્કત છે તો એ હવે દુર થઇ જશે પરંતુ ફરીથી આવી કોઈ દિક્કત નહિ આવે એના માટે ખાવા-પીવા નું ખાસ ધ્યાન રાખો.યોગ અને કસરત કરતા રહો.જો તમને કમર કે કમર ના નીચેના ભાગ માં કોઈ તકલીફ આવે છે તો કોઈપણ પ્રકારની લાપરવાહી અને કોતહિ વગર ડોક્ટર નો સંપર્ક કરો.નહીતો આ પરેશાની મોટું રૂપ લઇ શકે છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કન્યા રાશિફળ 2025

તુલા રાશિ

વાત કરીએ તુલા રાશિ ની તો જાન્યુઆરી થી લઈને મે મહિના મધ્ય સુધી ગુરુ નો ગોચર આઠમા ભાવમાં રહેશે જેનાથી તમને પેટ,કમર કે બાજુ સબંધિત થોડી પરેશાની થવાની આશંકા બનેલી છે.આની વચ્ચે જ બીજા શબ્દ માં માર્ચ ના મહિનામાં શનિ નો પણ ગોચર આવી જશે જે તમને પેટ,અને મોઢા ને લગતી પરેશાનીઓ દેવાનો સંકેત આપે છે.મે મધ્ય પછી તમારે આરોગ્ય ના સંદર્ભ માં અનુકુળ પરિણામ મળશે.સરળ ભાષા માં કહીએ તો વર્ષ ના પેહલા ભાગ માં તમારે તમારા આરોગ્ય નું વધારે ધ્યાન રાખવું પડશે અને જેમ જેમ વર્ષ આગળ જવા લાગશે તમારા આરોગ્ય માં સુધારો જોવા મળશે.નાની-મોટી પરેશાની નિશ્ચિત રીતે બની રહેશે પરંતુ કોઈ મોટી દિક્કત નજર નથી આવી રહી.

વર્ષ 2025 માં પોતાના આરોગ્ય નો ઉત્તમ લાભ ઉઠાવા માટે ખાવા-પીવા ઉપર ધ્યાન આપો અને કોઈપણ પરેશાની હોય તો ડોક્ટર ની સલાહ જરૂર લો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો ની વાત કરીએ તો માર્ચ ના મહિના સુધી શનિ નો ગોચર તમારા આરોગ્ય ના સંદર્ભ માં અનુકુળ સંકેત તો નથી આપી રહ્યો.આ દરમિયાન છાતી ને લગતી કોઈ બીમારી,ઘુટણ ને લગતી સમસ્યા,કમર કે માથા ના દુખાવા જેવી પરેશાની તમને દિક્કત માં નાખી શકે છે.આરોગ્ય રાશિફળ 2025 મુજબ આ રાશિના જે લોકોને પહેલાથીજ દિક્કત છે એમને વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.માર્ચ પછી નો સમય જુની આરોગ્ય સબંધિત પરેશાનીઓ દુર કરવા અને પોતાના આરોગ્ય ને ઉત્તમ બનાવી રાખવા માટે અનુકુળ છે.પરંતુ માર્ચ પછી શનિ નો ગોચર પેટ સાથે સબંધિત થોડી દિક્કતોં તમારા જીવનમાં લઈને આવી શકે છે.

વર્ષ 2025 માટે સલાહ આપવામાં આવે છે કે આ રાશિના જે લોકોને પેટ,માથું,કમર,કે છાતી ને લગતી સમસ્યા છે એ લોકો વધારે ધ્યાન રાખો અને જરૂરત પડવાથી તરત જ ડોક્ટર ની સલાહ લો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : વૃશ્ચિક રાશિફળ 2025

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો ની વાત કરીએ તો વર્ષ ની શુરુઆત થી માર્ચ સુધી નો સમય આરોગ્ય માટે અનુકુળ રહેશે.માર્ચ પછી શનિ ગ્રહ નો પ્રભાવ આરોગ્ય ના સંદર્ભ માં પ્રતિકુળ પરિણામ આપી શકે છે.ખાસ કરીને એ લોકો માટે જેમને પહેલાથીજ છાતી કે પછી હૃદય સબંધિત પરેશાની છે.એપ્રિલ થી લઈને મે મહિના મધ્ય સુધી આરોગ્ય નું વધારે ધ્યાન રાખો.આરોગ્ય રાશિફળ 2025 મુજબ ગુરુ નો ગોચર મે માં તમારા સાતમા ભાવમાં થશે અને અહીંયા થી ગુરુ ની નજર પેહલા ભાવ ઉપર રહેશે.એવા માં આરોગ્ય સબંધિત સમસ્યાઓ માં કમી આવશે.કુલ મળીને જોવામાં આવે તો આ વર્ષે તમારે વચ્ચે વચ્ચે આરોગ્ય સબંધિત સમસ્યા ઉઠાવી પડી શકે છે.

સલાહ ખાલી એટલીજ દેવામાં આવે છે કે વર્ષ 2025 માં આરોગ્ય ને ઉત્તમ રાખવા માટે સંયમ અને સમજદારી થી કામ લો અને પોતાના આરોગ્ય ને પ્રાથમિકતા આપો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : ધનુ રાશિફળ 2025

મકર રાશિ

મકર રાશિના આરોગ્ય ની વાત કરીએ તો વર્ષ 2025 માં તમને સારા પરિણામ મળશે.માર્ચ પછી શનિ ગ્રહ નો પ્રભાવ તમારા બીજા ભાવ થી દુર થઇ જશે.આ સમય આરોગ્ય માટે અનુકુળ રહેવાનો છે.પરંતુ તો પણ પોતાના આરોગ્ય ને હંમેશા ઉત્તમ બનાવી રાખવા માટે પોતાનું ખાવા-પીવા નું ખાસ ધ્યાન રાખો,સંયમિત જીવન જીવો કારણકે મે પછી બીજા ભાવ પર રાહુ તમને ખાવા પીવા ને લઈને થોડો સંયમિત બનાવી શકે છે.ગુરુ નો ગોચર આરોગ્ય માટે અનુકુળ સંકેત આપી રહ્યા છે કે આને આખું વર્ષ તમને નાની મોટી પરેશાનીઓ આવતી રહેશે જેની સાથે નિપટવા માટે તમે તમારું ખાવા પીવાનું ધ્યાન રાખો.તમારું રહેવાનું સંયમિત બનાવો તો વર્ષ 2025 માં કોઈ ગંભીર પરેશાની તમારા જીવનમાં નહિ આવે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મકર રાશિફળ 2025

કુંભ રાશિ

હવે વાત કરીએ કુંભ રાશિના લોકો ના આરોગ્ય ની તો આરોગ્ય રાશિફળ 2025 મુજબ જાન્યુઆરી થી લઈને માર્ચ સુધી લગ્ન સ્વામી શનિ પોતાનીજ રાશિમાં રહેવાનો છે જેનાથી તમને કોઈ મોટું નુકશાન નહિ થાય.બીજા શબ્દ માં કોઈ આરોગ્ય સબંધિત પરેશાની નહિ થાય.મે પછી નો સમય રાહુના ગોચર નો રહેશે અને આ પણ આરોગ્ય માટે અનુકુળ સંકેત નથી આપી રહ્યું.આ દરમિયાન તમને પેટ સાથે સબંધિત કે પછી મન મસ્તિષ્ક સબંધિત થોડી પરેશાનીઓ દિક્કત આપી શકે છે.મે મહિના ના મધ્ય ભાગ થી લઈને વર્ષ નો બાકી નો સમયગુરુ ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે જેનાથી તમારા આરોગ્ય ની રક્ષા થશે.સરળ ભાષા માં કહીએ તો આ વર્ષે તમારી થોડી આરોગ્ય સબંધિત દિક્કત થવાની આશંકા છે જેમાં મન મસ્તિષ્ક પ્રભાવિત નજર આવી શકે છે.પરંતુ મે મહિના પછી આરોગ્ય પરેશાનીઓ માં તમને રાહત મળશે.આવામાં કેહવું ખોટું નહિ હોયુ કે વર્ષ નો બીજો ભાગ આરોગ્ય ના લિહાજ થી તમારા માટે વધારે અનુકુળ રહેવાનો છે.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : કુંભ રાશિફળ 2025

મીન રાશિ

છેલ્લે વાત કરીએ મીન રાશિના લોકો ના આરોગ્ય ની તો આરોગ્ય રાશિફળ 2025 મુજબ આ વર્ષ આરોગ્ય ના સંદર્ભ માં થોડું કમજોર રહી શકે છે.એવા માં તમને આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.જાન્યુઆરી થી લઈને મે મહિના સુધી રાહુ કેતુ નો ગોચર તમારા પેહલા ભાવ ઉપર પ્રભાવ નાખશે જે તમારા આરોગ્ય માટે નકારાત્મક સંકેત આપે છે.ખાસ કરીને મીન રાશિના એ લોકો માટે એ લોકોને ગેસ વગેરે ની દિક્કતોં રહે છે.માર્ચ પછી થી શનિ નો ગોચર તમારા પેહલા ભાવમાં થઇ જશે અને શનિ આખું વર્ષ અહીંયા જ રહેશે જે તમારા આરોગ્ય ને વચ્ચે વચ્ચે કમજોર કરવાવાળો સાબિત થવાનો છે.આરોગ્ય રાશિફળ મુજબ એવા માં તમારે ખાવા પીવા માં ખાસ ધ્યાન રાખવું પડશે,સ્વભાવ ને સુધારવો પડશે અને પોતાના શરીર ઉપર ધ્યાન આપવું પડશે આ વર્ષે તમારે બાજુ અને કમર ને લગતી દિક્કતોં નો સામનો કરવો પડી શકે છે.એવા માં યોગ અને ધ્યાન ની મદદ લો તો પણ તમે તમારા આરોગ્ય ને ઉત્તમ બનાવી શકો છો.

વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : મીન રાશિફળ 2025

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં કઈ રાશિ ભાગ્યશાળી રહેશે?

આરોગ્ય ના સંદર્ભ માં મકર રાશિના લોકોને આ વર્ષે અનુકુળ પરિણામ મળશે અને તમારું આરોગ્ય પાછળ ના વર્ષ ની તુલનામાં સારું રહેશે.

2. કન્યા રાશિ નું આરોગ્ય 2025 માં કેવું રહેશે?

2025 માં કન્યા રાશિના લોકોને મિશ્રણ પરિણામ મળશે.આ વર્ષે તમને તમારી પાછળ ની બીમારીઓ અને પરેશાનીઓ થી રાહત મળશે.

3. કુંભ રાશિના લોકોને કઈ બીમારી થાય છે?

કુંભ રાશિના લોકોને હંમેશા પેટ દુખાવો,લોહીની કમી,ગેસ,ખંજવાળ,હૃદય રોગ,ગંજાપણ વગેરે સમસ્યા થઇ શકે છે.

4. 2025 માં મીન રાશિના લોકોનું આરોગ્ય કેવું રહેશે?

2025 આરોગ્ય રાશિફળ મુજબ આ વર્ષ મીન રાશિના લોકો માટે આરોગ્યના સંદર્ભ માં થોડું કમજોર રહેશે.

Talk to Astrologer Chat with Astrologer