રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (05 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી, 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો દરેક વખતે પોતાના કામમાં જ લિન રહે છે અને પોતાના કામો પ્રત્ય વધારે સતર્ક રહો.આ લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને સોચ-વિચાર કર્યા પછી જ કોઈ કામ કરે છે.
પ્રેમ જીવન : આ સમયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે સબંધ માં પ્યાર બનેલો રહેશે.તમે તમારા પાર્ટનર થી જો વાદો કરો છો એને પુરો કરવા માટે સમર્પિત રહેશે.
શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ માં સારું પ્રદશન કરશો.તમે પ્રગતિ મેળવા અને પોતાના પ્રદશન નું મુલ્યાંકન કરવામાં સક્ષમ હશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કડી મેહનત અને પોતાના કામ પ્રત્ય સમર્પિત રહીને સફળતા મેળવા કરી શકે છે.ત્યાં વેપારીઓ ને આ અઠવાડિયે ઉચ્ચ નફો કમાવા નો મોકો મળશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉર્જા થી ભરેલા રેહશો અને તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.તમે શારીરિક રૂપથી ફિટ રેહશો.
ઉપાય : તમે રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે યજ્ઞ-હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો હંમેશા ચિંતા કરતા રહે છે અને બહુ વધારે વિચારે છે.એમની એવી પ્રવૃત્તિ એના હિતો ના વિરુદ્ધ કામ કરી શકે છે.આ લોકો વધારે યાત્રાઓ કરી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે સુખદ સાબિત થાય છે.
પ્રેમ જીવન : વૈચારિક મતભેદ ના કારણે તમારા અને તમારા જીવનસાથી ના સબંધ માં ખટાસ આવી શકે છે.તમારે તમારા સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માટે પોતાના પાર્ટનર ની સાથે તાલમેલ બેસાડવાની જરૂરત છે.
શિક્ષણ : ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને વધારે ધ્યાન આપીને અભ્યાસ કરવો અને ઉત્કૃષ્ટતા મેળવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે.જો તમે આવું નથી કરતા તો તમને સફળતા મળવાની સંભાવના બહુ ઓછી છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને પોતાના કામમાં થોડી ભુલો થઇ શકે છે અને એની અસર તમારા પ્રદશન ઉપર પડી શકે છે.ત્યાં આ સમયે વેપારીઓ નું પ્રદશન પણ સારું નથી રહેવાનું અને એ ઉચ્ચ નફો કમાવા માં અસમર્થ રહી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને શરદી અને ખાંસી વધારે પરેશાન કરી શકે છે.તમારી ઇમ્યુનીટી નું કમજોર હોવાનું કારણ થી આવું થઇ શકે છે.
ઉપાય : તમે દરરોજ 108 વાર “ઓમ સોમાય નમઃ” નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો અધિયાત્મિક પ્રવૃત્તિ નો હોય છે અને એના વિચાર શ્રદ્ધા અને ભક્તિ થી પુર્ણ હોય છે.આ લોકોની ઈશ્વર ની ભક્તિ માં વધારે આસ્થા હોય છે.ત્યાં બીજી અને એ લોકો અભિમાની પણ હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પોતાના પાર્ટનર ની સાથે ખુશ મહેસુસ કરશે.તમારા બંને નો સબંધ મજબુત હશે અને સબંધ માં તમે ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરી શકશે.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં તમે ઊંચાઈઓ મેળવશો અને ખાસ કરીને પ્રોફેશનલ સ્ટડીઝ જેમકે માસ્ટર ઓફ બિઝનેસ અડ્મિનિસ્ટ્રેશન,ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ વગેરે માં સારું પ્રદશન કરશે.તમે અભ્યાસ માં પ્પ્રગતિ કરવા અને ઉત્કૃષ્ટતા મેળવા ના પ્રયાસ કરશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના કાર્યક્ષેત્ર માં ઉત્કૃષ્ટ પ્રદશન કરશો અને પોતાના માટે ઓફિસ માં સારો માહોલ બનાવશો.તમે કારકિર્દી માં સફળતા મેળવશે.તમને ઉચ્ચ ઈન્સેન્ટિવ,બોનસ કે કોઈ બીજા પુરસ્કાર મળવાની સંભાવના છે.વેપારીઓ પોતાના વિરોધીઓ ને કડી ટક્કર આપશે અને વધારે નફો કમાશે.
આરોગ્ય : તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર રેહશો અને એની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળશે.એનાથી તમારી ફિટનેસ પણ બહુ સારી રહેશે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.
ઉપાય : તમે દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો પોતાના લક્ષ્યો ને લઈને વધારે જુનુન રાખે છે અને એની સાથે જીવે છે.આ લોકો દુર દરાજ ની જગ્યા એ યાત્રાઓ વધારે કરે છે અને એની વિદેશ યાત્રા કરવામાં વધારે રુચિ હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ને લઈને અસુરક્ષિત મહેસુસ કરી શકો છો.એ તમારા થી પારિવારિક મસલો ને લઈને ઝગડા કરી શકે છે.એવા માં તમને તમારા પાર્ટનર ની સાથે તાલમેલ બેસાડવાની જરૂરત છે.
શિક્ષણ : અભ્યાસ માં તમારી એકાગ્રતા ઓછી થઇ શકે છે અને તમારું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે.એના કારણે તમે શિક્ષણ માં ઓછું પ્રદશન કરી શકો છો.એના કારણે તમારે વધારે પ્રદશન કરવું અને વેવસ્થિત રીતે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: ફોકસ ની કમી ના કારણે તમારા થી કામમાં ભુલો થઇ શકે છે.આ સમયે તમારી તમારા કામમાં રુચિ ઓછી થઇ શકે છે.વેપારીઓ પોતાની ઉમ્મીદ મુજબ નફો કમાવા માં પાછળ રહી શકે છે.
આરોગ્ય : ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને ચામડીને લગતી સમસ્યા થઇ શકે છે.ચામડીને લગતી સમસ્યા થી બચવા માટે તમારે તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો બહુ તાર્કિક હોય છે અને પોતાના જીવનમાં આની ઉપર આગળ વધે છે.એના વિચારો માં પણ તર્ક જોવા મળી શકે છે.આ લોકોની શેર માર્કેટ માં રુચિ હોય છે.
પ્રેમ જીવન: તમારા અને તમારા પાર્ટનર ના સબંધ મજબુત થશે અને તમે બંને એકબીજા સાથે ખુશ રેહશો.આ અઠવાડિયે તમારા બંને ની વચ્ચે પ્યાર વધશે અને તમારા સબંધ સ્નેહપુર્ણ રહેશે.
શિક્ષણ : તમને કાસ્ટિંગ ,ચાર્ટર્ડ અકાઉન્ટન્સી જેવા વિષયો માં ઉચ્ચ અભ્યાસ મેળવા માં સારા મોકા મળી શકે છે.તમે આમાં ઉત્કૃષ્ટતા મેળવશો.આ અઠવાડિયે સફળતા તમારા પગે પડશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને વિદેશ જઈને નોકરી કરવાના મોકા મળી શકે છે અને આ મોકા તમારા માટે ફાયદામંદ સાબિત થશે.વેપારીઓ ને નફો થવો અને ઉચ્ચ સ્તર ની સફળતા મળવાના યોગ છે.
આરોગ્ય : તમને આ અઠવાડિયે કોઈ બીજી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ વારંવાર શરદી-તાવ થઇ શકે ચેર.આવું તમારી કોમ્યુનિટી કમજોર હોવાના કારણે થઇ શકે છે.
ઉપાય : તમે દરરોજ પ્રાચીન ગ્રંથ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો મજાકિયા સ્વભાવ વાળા હોય છે અને આ લોકો પોતાની અંદર આ ગુણ ને એટલે રાખે છે કેમકે એ લોકો સકારાત્મક પગલાં ભરી શકો.આ લોકો પોતાના ભવિષ્ય ને લઈને બહુ વધારે ઉત્સાહિત હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે વધારે ખુશ રેહશો અને તમે બંને એકબીજા ની સાથે થોડા ખુશી નો સમય પસાર કરશો.તમે એકબીજા ની સાથે પોતાની ભાવનાઓ અને સારા વિચારો ને સાજા કરશો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી પોતાના ખાસ કૌશલ ને જોઈ શકે છે અને પ્રોફેશનલ અભ્યાસ જેમકે સોફ્ટવેર એન્જીન્યરીંગ અને વિજ્યુઅલ કોમ્યુનિકેશન વગેરે માં પ્રગતિ મેળવશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાની કડી મેહનત અને લગન ના કારણે પ્રમોશન મળી શકે છે.એની સાથે તમને કોઈ નોકરી મળવાનો યોગ છે.વેપારીઓ એ નવો બિઝનેસ ચાલુ કરવાનો મોકો મળી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી મજબુત રહેવાના કારણે તમારી ફિટનેસ બહુ સારી રેહવાની છે.આ તમને મજબુત બનાવા નું કામ કરે છે.
ઉપાય : તમે દરરોજ 33 વાર “ ઓમ ભાર્ગવય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો છે)
મુલાંક 7 વાળા લોક વધારે અધિયાત્મિક પ્રવૃત્તિ વાળા હોય છે.આ અઠવાડિયે તમને ધાર્મિક યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે.
પ્રેમ જીવન: આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે ગલતફેમીઓ થવાની આશંકા છે.આના કારણે તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમારા માટે વધારે આશાવાદી નથી રહેવાનો કારણકે તમારા થી અભ્યાસ માં ભુલો થઇ શકે છે.તમારો અભ્યાસ જરૂરી સ્તર કરતા ઓછો રહી શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને આ સમયે પોતાના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.એના કારણે તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે.ત્યાં વેપારીઓ ને અસફળતા મળવાના સંકેત છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમને ચામડીને લગતી એલર્જી થઇ શકે છે અને એના કારણે તમારું આરોગ્ય ખરાબ રહેવાનું છે.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો પોતાના કામને લઈને પ્રતિબદ્ધ રહે છે અને પોતાના જીવનમાં આની ઉપરજ આગળ વધે છે.
પ્રેમ જીવન : જો તમે તમારા પાર્ટનર થી નારાજ છો તો આ અઠવાડિયે તમે એને મનાવામાં અસફળ રહી શકો છો.તમારા બંને ની વચ્ચે દુરીયા આવવાની આશંકા છે.
શિક્ષણ : વિદ્યાર્થી ની એકાગ્રતા માં કમી આવવાના સંકેત છે અને એના કારણે ઉચ્ચ અંક મેળવા માં અસફળ રહી શકે છે.એના કારણે તમે ઉદાસ મહેસુસ કરી શકો છો.
વ્યાવસાયિક જીવન નોકરિયાત લોકો ઉપર આ સમયે કામનું દબાવ વધી શકે છે.એના કારણે તમારી કાર્યક્ષમતા ઓછી થવાની આશંકા છે.ટી વેપારીઓ એ પોતાને ઓછા નફા થી સંતુષ્ટ કરવા જોઈએ.
આરોગ્ય : તમારે આ સમયે પગ,જાંઘ અને કંધા માં દુખાવો વગેરે ની શિકાયત થઇ શકે છે.આવું તણાવ ના કારણે થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ દેવ માટે યજ્ઞ/હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો સબંધો ને વધારે મહત્વ આપે છે.
પ્રેમ જીવન : તમારા અને પાર્ટનર ના સબંધ સારા રહેશે અને તમે સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.તમે સબંધ માં પ્રેમ બનાવી રાખશો.
શિક્ષણ : વિદ્યાર્થી સારી રીતે અભ્યાસ કરશે અને ઉત્કૃષ્ટતા મેળવશો.વેપારીઓ આ સમયે વધારે નફો કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરીમાં તમે સારું પ્રદશન કરશો અને ઉત્કૃષ્ટતા મેળવશો.વેપારીઓ આ સમયે વધારે નફો કમાઈ શકે છે.
આરોગ્ય : તમારી ઇમ્યુનીટી મજબુત રહેવા અને ઉર્જા નો સ્તર વધારે રહેવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.તમને વધારે આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
1. મુલાંક 4 ઉપર ક્યાં ગ્રહ નું આધિપત્ય છે?
મુલાંક 4 નો સ્વામી રાહુ ગ્રહ છે.
2. મુલાંક 6 નો સ્વામી ગ્રહ કયો છે?
6 મુલાંક નો સ્વામી શુક્ર ગ્રહ છે.
3. મુલાંક 2 વાળા લોકો કેવા હોય છે?
આ લોકો કલ્પનાશીલ અને ભાવુક સ્વભાવ વાળા હોય છે.