ટેરો સાપ્તાહિક રાશિફળ: 23 જુન થી 29 જુન 2024

ટેરો કાર્ડ એક પ્રાચીન વિધા છે જેનો ઉપયોગ ભવિષ્ય જાણવા માટે કરવામાં આવે છે.આનો ઉપયોગ પ્રાચીન કાળ થી ટેરો કાર્ડ વાચક અને રહસ્યવાદીઓ દ્વારા અંદર નું જ્ઞાન પ્રાપ્ત કરવા અને કોઈ વિષય ની ગહેરાઈ સુધી પોંહચવા માટે થતો. જો કોઈ વ્યક્તિ બહુ આસ્થા અને વિશ્વાસ ની સાથે મનમાં ઉઠી રહેલા સવાલ શોધવા માટે આવે છે,તો ટેરો કાર્ડ ની દુનિયા તમને હેરાન કરી શકે છે.ઘણા લોકો માને છે કે ટેરો એક મનોરંજન નું સાધન છે અને આને વધારે પડતું મનોરંજન ના રૂપમાં જોવામાં આવે છે.

ટેરો સાપ્તાહિક રાશિફળ

વિશ્વભરના પ્રખ્યાત ટેરો વાચકો સાથે કૉલ/ચેટ પરકરો વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

વર્ષ 2024 ના છથા મહિના જુન નું આ અઠવાડિયું એટલે કે ટેરો સાપ્તાહિક રાશિફળ 23 જુન થી 29 જુન 2024 તમારી સાથે શું લઈને આવ્યું છે?એ જાણતા પેહલા અમે ટેરો કાર્ડ વિશે વાત કરીશું.તમને જણાવી દઈએ કે ટેરો ની ઉત્પત્તિ આજ થી 1400 વર્ષ પેહલા થઇ હતી અને આની સૌથી પેહલા વાત ઇટલી માં થઇ હતી.શુરુઆત માં ટેરો ને મોટા ઘરના લોકો તાસ ના પત્તા તરીકે રમતા હતા.પરંતુ,ટેરો કાર્ડ નો સાચો ઉપયોગ 16 મી સદી માં યુરોપ ના થોડા લોકો દ્વારા થયો હતો જયારે એ લોકો એ જણીયું અને સમજ્યું કે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે,એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.મધ્યકાળ માં ટેરો ને જાદુ ટોના સાથે જોડવામાં આવવા લાગ્યું અને એના પરિણામસ્વરૂપ,સામાન્ય લોકોએ ભવિષ્ય બતાવા વાળી વિધા થી દુરી બનાવા નું સાચું સમજ્યું.

પરંતુ ટેરો કાર્ડ નો સફર અહીંયા અટકીયો નહિ અને આને ઘણા વર્ષ પેહલા ફરીથી પ્રસિદ્ધિ મેળવી કે દુનિયા ની સામે ભવિષ્ય બતાવા વાળી વિધા તરીકે ઓળખ મળી.ભારત સાથે આખી દુનિયામાં ટેરો ની ગણતરી ભવિષ્યવાણી કરવાવાળી મહત્વપુર્ણ વિધા માં થવા લાગી અને છેલ્લે ટેરો કાર્ડ એ સમ્માન મેળવા માં સફળ થયું જેના એ હકદાર હતા.તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે 23 જુન થી 29 જુન 2024 સુધી નો સમય બધીજ 12 રાશિઓ માટે કેવો રેહવાની સંભાવના છે?

રાશિ પ્રમાણે રાશિફળ

મેષ રાશિ

પ્રેમ જીવન : ફાઈવ ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : ધ હેરોફન્ટ

કારકિર્દી : કિંગ ઓફ સવોડ્સ

આરોગ્ય : નાઈન ઓફ કપ્સ

મેષ રાશિના લોકોને ફાઈવ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળ્યું છે અને આ કાર્ડ પોતાની સાથે બે મતલબ લઈને આવે છે.પેહલો,આ સમયે તમે તમારા પ્રેમ માટે દુનિયા સાથે લડતા નજર આવશો પછી ભલે આના માટે તમારે પરિવાર ની વિરુદ્ધ જ જવું પડે કે પછી તમારા પાર્ટનર સાથે તીખી બહેસ થઇ શકે છે.પરંતુ,અઠવાડિયા ના અંત સુધી આનો અંત થઇ જશે.

આર્થિક જીવન ને લઈને ધ હેરોફન્ટ કહે છે કે આ સમયગાળા માં તમે આર્થિક રૂપથી સ્થિર મહેસુસ કરશો અને એવા માં,તમે સંતુષ્ટ જોવા મળશો.એ દર્સાવી રહ્યું છે કે સંભવ છે કે તમે પૈસા ની બચત કરવા માટે જુની રીતનો ઉપયોગ કરો છો અને તમે ઈમાનદારી થી પૈસા કમાવા માં વિશ્વાસ રાખો છો.તમે સમય ની સાથે જીવનમાં પૈસા ના મહત્વ ને સમજી ગયા છો.

તમારી કારકિર્દી માં કિંગ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે અને સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે સૌથી સારી સ્થિતિ માં હસો અને એવા માં,તમે મજબુત બનીને ઉભરસો.જયારે બુદ્ધિ,અનુભવ અને આવડત ના બળ પર ગંભીર વિષય પર સમાધાન કરવાની વાત આવે છે ત્યારે કંપની તમારી ઉપર વિશ્વાસ કરે છે.આ અઠવાડિયે તમને વરિષ્ઠ પાસેથી માન -સમ્માન મળશે.

આરોગ્ય ની દ્રષ્ટિ થી,નાઈન ઓફ કપ્સ તમારા સારા આરોગ્ય તરફ ઇસારો કરે છે.આ દરમિયાન તમે સ્ફૂર્તિલા અને તરોતાજા મહેસુસ કરશો.તમે બધાજ કામને આગળ આવીને કરશો અને બહાર ફરવા પણ જઈ શકો છો.

શુભ કલર : ક્રીમસન

વૃષભ રાશિ

પ્રેમ જીવન : સેવેન ઓફ સવોડ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ કપ્સ

કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ

આરોગ્ય : ફાઈવ ઓફ સવોડ્સ

વૃષભ રાશિ વાળા ને પ્રેમ જીવનમાં દિલ તુટવું કે બ્રેકઅપ નો દુખાવો સહન કરવો પડી શકે છે.આ કાર્ડ બતાવી રહ્યું છે કે તમારાથી સચ્ચાઈ ને છુપાવામાં આવી રહી છે કે તમને સબંધ માં ધોખો વગેરે નકારાત્મક પરિસ્થિતિઓ માંથી પસાર થવું પડશે કારણકે આ અઠવાડિયે સચ્ચાઈ તમારી સામે આવી શકે છે.સંભવ છે કે તમે કે તમારા પાર્ટનર બંને માંથી કોઈ એક સબંધ માં ધોખો આપી રહ્યા છો.

કારકિર્દી ની વાત કરીએ તો શું તમે નોકરી બદલવા વિશે વિચાર કરી રહ્યા છો?તો તમને જણાવી દઈએ કે જલ્દી સારા અવસર મળશે.જો તમે આર્થિક સમસ્યા નો સામનો કરી રહ્યા છો,તો તમે પૈસા ને પ્રબંધ કરવા માટે કોઈ રચનાત્મક રસ્તો શોધી શકો છો.આ લોકોએ કારકિર્દી ના રૂપમાં એવી ફિલ્ડ પસંદ કરી છે કે જ્યાં તમને ઓછી મેહનત માં પણ સારી કમાણી મળશે.

કારકિર્દી માં પેજ ઓફ સવોડ્સ નું કાર્ડ કહે છે કે આ અઠવાડિયે તમને નોકરીના સારા મોકા મળશે અને આ તમારી કારકિર્દી માં પ્રગતિ લઈને આવશે.આ રાશિના લોકોને કોઈ ઉંચુ પદ મળવાની સંભાવના છે.કારકિર્દી માં મળવાવાળી તરક્કી તમને સફળતા ના રસ્તા પર લઇ જશે.

વૃષભ રાશિના લોકો ઘણા સમય થી પોતાના આરોગ્ય ને નજરઅંદાજ કરી રહ્યા છે અને પોતાના આરોગ્ય ઉપર ધ્યાન નથી આપી રહ્યા.આ લોકોને સલાહ આપવામાં આવે છે કે આની પેહલા તમારો તણાવ કોઈ મોટી સમસ્યા બની જાય,એની પેહલા જરૂરી પગલાં ભરો.

શુભ કલર : હલકો પીળો

બૃહત કુંડળી માં છુપાયેલા છે. તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ કપ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : સેવેન ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટુ ઓફ પેટાકપ્સ

પ્રેમ જીવન ની વાત કરીએ તો ટેન ઓફ કપ્સ નું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે તમારો સબંધ પાર્ટનર સાથે મજબુત થશે અને તમે બંને ખુશહાલ જીવન નો આનંદ લેતા નજર આવશો.પરંતુ,તમારા સબંધ દિખાવટી નહિ હશે,પરંતુ જમીન સાથે જોડાયેલા હશે.આ સમયગાળા માં તમે સાથી અને પરિવાર સાથે યાદગાર સમય પસાર કરશો.

આર્થિક જીવન માટે નાઈટ ઓફ વેન્ડ્સ ને એક શાનદાર કાર્ડ કહેવામાં આવે છે અને એ દાર્શવે છે કે તમે બહુ આરામદાયક સ્થિતિ માં હસો.આ દરમિયાન તમને પૈસા સાથે જોડાયેલી કોઈ સારી ખબર મળી શકે છે.એની સાથે,તમને પૈસા નો લાભ થવાના યોગ બનશે જે પગાર વધારો કે કોઈ બીજી રીતે મળવાની સંભાવના છે.મિથુન રાશિના જે લોકો વેપાર કકરે છે એ એક નવા વેપાર ની શુરુઆત કરી શકે છે.જેનાથી તમને પૈસા ની પ્રાપ્તિ થશે.

કારકિર્દી માં સેવેન ઓફ વેન્ડ્સ નું કાર્ડ બતાવી રહ્યું છે કે નોકરીના સબંધ માં તમારા ખરાબ દિવસ નો અંત થશે અને હવે તમે સફળતા તરફ આગળ વધવામાં સક્ષમ હસો.આ દરમિયાન તમને તમારી મેહનત અને ધીરજ નું ફળ મળશે.

તમારા આરોગ્ય માટે ટુ ઓફ પેટાકપ્સ ને નકારાત્મક કાર્ડ માનવામાં આવે છે.આ દરમિયાન તમને એક સાથે ઘણી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.તમારી અંદર ઉર્જા ની કમી રહી શકે છે અને તમારું માનસિક આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.

શુભ કલર : લીલો કલર

કર્ક રાશિ

પ્રેમ જીવન : પેજ ઓફ કપ્સ

આર્થિક જીવન : પેજ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : નાઈટ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટેન ઓફ પેટાકપ્સ

કર્ક રાશિ વાળા ના પ્રેમ જીવન માટે આ અઠવાડિયું ખુશીઓ થી ભરેલું રહેશે કારણકે આ સમયે તમને જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળશે.તમારું પ્રેમ જીવન મધુર બની રહેશે અને જો તમે કોઈને પસંદ કરો છો એટલે આગળ વધો અને એની સામે પોતાના દિલ ની વાત રાખો.

આર્થિક જીવનમાં તમને પેજ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે.એવા માં,જો તમે કોઈ નવી નોકરી,પ્રોજેક્ટ કે વેપાર ની શુરુઆત કરો છો,તો તમારે આશા અને પુરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.પેજ ઓફ વેન્ડ્સ તમને કંઈક મોટું કરવા વિચારવા અને નવી-નવી એક્ટિવિટી વિશે વિચાર કરવા માટે કહે છે.

નાઈટ ઓફ વેન્ડ્સ કહે છે કે આ લોકો કારકિર્દી માં નવી-નવી વસ્તુઓ વિશે જાણવા અને શીખવા માટે પુરા જોશ કે આત્મવિશ્વાસ સાથે આગળ વધશે.જો તમે રાતો-રાત સફળતા મેળવા માંગો છો,તો એવું થવું મુશ્કિલ બની શકે છે.ક્યાંક ને ક્યાંક આની અસર તમારી કારકિર્દી પર નકારાત્મક રૂપથી પડી શકે છે.

ટેન ઓફ પેટાકપ્સ ને આરોગ્ય માટે સકારાત્મક કાર્ડ કહેવામાં આવે છે અને એવા માં,આ આખું અઠવાડિયુ તમારા માટે સારું રહેશે.તમે આ સમયે પરિવાર અને મિત્ર ની સાથે રેહશો જેના કારણે તમે સ્વસ્થ અને ખુશ રેહશો.

શુભ કલર : સિલ્વર/સફેદ

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : જજમેન્ટ

કારકિર્દી : એસ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : નાઈટ ઓફ સવોડ્સ

સિંહ રાશિ વાળા ના પ્રેમ જીવન માટે ફોર ઓફ વેન્ડ્સ ને સ્વાગત કાર્ડ કહેવામાં આવે છે જે પ્રપોઝલ,મળવાનુ,અને લગ્ન નું પ્રતિનિધિત્વ કરે છે.પરંતુ,આ અઠવાડિયા માં આ લોકો નો સબંધ પ્યાર થી ભરેલો રહેશે અને આના સિવાય,આવનારું અઠવાડિયું પણ તમારા માટે મીઠાસપુર્ણ રહેશે.

આર્થિક જીવન ને જોઈએ તો તમને જજમેન્ટ કાર્ડ મળેલું છે.જો તમે આર્થિક રૂપથી મજબુત થવામાંગો છો,તો આ તમને પૈસા ના મહત્વ ને સમજવા માટે કહી રહ્યું છે.સામાન્ય શબ્દ માં કહીએ તો આ લોકોએ પોતાના પૈસા ને નકામા ખર્ચ કરવાથી બચાવા પડશે કે ખોટા રસ્તે થી પૈસા કમાવા નું બંધ કરવું પડશે.પૈસા સાથે જોડાયેલા વિષય માં તમને ઈમાનદાર રેહવાની સલાહ આપવામાં આવે છે.

એસ ઓફ પેટાકપ્સ ને સિંહ રાશિના લોકો ની કારકિર્દી માટે શુભ માનવામાં આવે છે.આ કાર્ડ દાર્શવે છે કે તમે કારકિર્દી માં જે પણ સ્થિતિ માં હસો પછી ભલે એ તમારું કાર્યસ્થળ હોય,કારકિર્દી માં હાસિલ કરેલી ઉપલબ્ધી હોય કે કોઈ ઉંચુ પદ હોય.આ દરમિયાન તમે કારકિર્દી માં સ્થિરતા મેળવી ચુક્યા હશો અને તમે તરક્કી ના રસ્તે આગળ વધશો.

તમારા આરોગ્ય ને લઈને નાઈટ ઓફ સવોડ્સ નું કાર્ડ બતાવી રહ્યું છે કે હવે તમારું આરોગ્ય જલ્દી સુધારા તરફ જશે.શાયદ તમે તમારી જિંદગી માં વધારે વ્યસ્ત થઇ ગયા હતા અને તમે તણાવ પણ લઇ રહ્યા છો તો આ અઠવાડિયું તમારા માટે રાહત લઈને આવશે.આ લોકોને જરૂરત પડવાથી કોઈ પાસેથી મદદ લેવાની સલાહ આપવામાં આવે છે.

શુભ કલર : હલકો સંતરા

કન્યા રાશિ

પ્રેમ જીવન : ક્રીન ઓફ કપ્સ

આર્થિક જીવન : સિક્સ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : ધ ઈમ્પ્રેસ

આરોગ્ય : ધ ફુલ

કન્યા રાશિના લોકોના પ્રેમ જીવન માટે ક્રીન ઓફ કપ્સ ને શાનદાર કાર્ડ માનવામાં આવે છે.જો તમે કોઈ નવા સબંધ ની શુરુઆત કરવા માંગો છો,તો તમારું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે.તમારા બંને ના સબંધ બહુ મજબુત હશે અને એની સાથે તમારા પાર્ટનર તમારી પરવાહ કરતા હશે.એવા માં,તમે સબંધ માં સુરક્ષિત મહેસુસ કરશો જેનો તમે આનંદ લેતા નજર આવશો.

આર્થિક રૂપથી સિક્સ ઓફ પેટાકપ્સ ને એક સારું કાર્ડ માનવામાં આવે છે.જયારે વાત આવે છે પૈસા ને મેનેજ કરવાની,તો આ કાર્ડ આવક અને વ્યય ને સંતુલિત કરીને પૈસા સબંધિત વિષય માં તમને જાગરૂક કરવાનું કામ કરે છે.એની સાથે તમને પૈસા ની બચત કરવા માટે સલાહ આપી રહ્યું છે.એવા માં,ક્યારેક-ક્યારેક તમે તમારી ઈચ્છાઓ ની પુર્તિ કરવા માટે સક્ષમ હસો.

કારકિર્દી ની વાત કરીએ,તો ધ ઈમ્પ્રેસ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ લોકો પોતાની કારકિર્દી માં એક નવી ઉર્જા સાથે તેજી થી આગળ વધશે,પછી ભલે એ કોઈપણ જગ્યા એ હોય.એની સાથે એ એમના કામના માધ્યમ થી એક મોટી ઉપલબ્ધી મેળવશે.એવા માં,આ કાર્ડ ને શુભ માનવામાં આવે છે જે પ્રગતિ નો સંકેત આપી રહ્યો છે.

આરોગ્ય ને જોઈએ તો આ અઠવાડિયે તમારા આરોગ્ય માટે આ કાર્ડ સકારાત્મક રહેશે અને એના પરિણામસ્વરૂપ,તમે સારા આરોગ્ય નો આનંદ લેતા જોવા મળશો કારણકે આ દરમિયાન કોઈ મોટી સમસ્યા તમને પરેશાન નહિ કરે.

શુભ કલર : પ્રસતેલ લીલો

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

તુલા રાશિ

પ્રેમ જીવન : ધ વર્લ્ડ

આર્થિક જીવન : સિક્સ ઓફ કપ્સ

કારકિર્દી : ક્રીન ઓફ સવોડ્સ

આરોગ્ય : ધ મુન

તુલા રાશિના લોકોના પ્રેમ જીવનમાં ધ વર્લ્ડ નું કાર્ડ મળેલું છે જે એક નવો રોમાન્ચ સફર તરફ ઇસારો કરી રહ્યો છે.આ લોકોને પોતાનો મનપસંદ પ્યાર મેળવા માટે નવી વસ્તુઓ નો અનુભવ લેવો પડશે.એવા માં,તમે સાહસી બનો અને જોખમ ઉઠાવા માટે તૈયાર રહો.એની સાથે,દુનિયા માટે પોતાના દ્રષ્ટિકોણ માં બદલાવ લઈને આવો.સંભવ છે કે આ લોકોને એમનો સાચો પ્યાર એ સમયે મળશે જે તમે વિચાર્યું પણ નહિ હોય.

સિક્સ ઓફ કપ્સ તમારા આર્થિક જીવન માટે કહી રહ્યું છે કે આ અઠવાડિયે તમને પૈસા સાથે જોડાયેલા વિષય માં કોઈ વ્યક્તિ નું માર્ગદર્શન મળી શકે છે.એની સાથે,તમારા કોઈ સબંધી મિલકત તમારા નામ ઉપર કરી શકે છે.સરળ શબ્દ માં કહીએ તો તમને પિતૃ ની મિલકત મળી શકે છે.આ કાર્ડ દર્સાવી રહ્યું છે કે એક વસિયત લખવા વિશે વિચારી રહ્યા હશો કે પછી લખી રહ્યા હસો.

કારકિર્દી ને લઈને ક્રીન ઓફ સવોડ્સ કહી રહ્યું છે કે કાર્યક્ષેત્ર માં તમને તમારા થી કોઈ મોટી સ્ત્રી ની મદદ,સપોર્ટ કે કોઈ કામ પર આલોચનાત્મક ટિપ્પણી સાંભળવા મળી શકે છે જે તમારા માટે મદદગાર સાબિત થશે.આ સ્ત્રી જ્ઞાન થી પુર્ણ અને વિશ્વાસ ને લાયક રહેશે અને કારકિર્દી માં આનું જ્ઞાન.અને અનુભવ તમને કારકિર્દી માં પ્રગતિ હાસિલ કરવામાં મદદરૂપ થશે.

ધ મુન આરોગ્યના સબંધ માં કહે છે કે આ લોકોને મનમાં દબાયેલી કે અનકહી ભાવનાઓ ના કારણે માનસિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમને આની ઉપર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે અને જરૂરત પડવાથી ડોક્ટર ની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે.

શુભ કલર : ફુસીયા

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : ક્રીન ઓફ કપ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : કિંગ ઓફ કપ્સ

આરોગ્ય : કિંગ ઓફ સવોડ્સ

વૃશ્ચિક રાશિ વાળા ના પ્રેમ જીવન પર નજર નાખીએ તો આ અઠવાડિયું તમારા માટે પ્રેમ,સંતુષ્ટિ અને ભાવનાત્મક રૂપથી સ્થિર રહેશે.પરંતુ,તમારા બંને નો સબંધ કેટલો મજબુત છે,આ વાત નિર્ભર કરે છે કે તમે પાર્ટનર ની સાથે સબંધ માં કેટલા ઈમાનદાર છો અને તમારી ભાવનાઓ કેટલી સાચી છે.

આર્થિક જીવનના લિહાજ થી,તમને નાઈટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે દાર્શવે છે કે આ અઠવાડિયે તમને સારી માત્રા માં પૈસા ની પ્રાપ્તિ થવાની સંભાવના છે જેના કારણે તમે ખુશ અને ઉર્જાવાન રેહશો.નાઈટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ બતાવી રહ્યું છે કે આ સમય કોઈ જગ્યા એ ફરવા જવા માટે સારો રહેશે અને એવા માં,તમે યાત્રાઓ ઉપર પૈસા ખર્ચ કરી શકો છો.

કારકિર્દી માં તમને કિંગ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે અને આને એક શાનદાર કાર્ડ કહેવામાં આવે છે.કાર્યક્ષેત્ર માં માહોલ સારો રહેશે અને તમને તરક્કી ના પણ ઘણા મોકા મળશે.ઓફિસ માં તમારાથી કોઈ મોટી વ્યક્તિ તમને માર્ગદર્શન કે મદદ કરી શકે છે.આ સમયે તમે વેવસાયિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ને સંભાળવા માટે પોતાની બુદ્ધિ અને ધીરજ નો ઉપયોગ કરી શકો છો.

કિંગ ઓફ સવોડ્સ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વૃશ્ચિક રાશિના લોકોને આ અઠવાડિયે તાવ કે કોઈ વાયરલ ઇન્ફેક્સન ની સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમને એક સંતુલિત જીવનશૈલી જીવવાની સલાહ આપવામાં આવે છે.

શુભ કલર : ડાર્ક ગ્રે

ધનુ રાશિ

પ્રેમ જીવન : ધ વર્લ્ડ

આર્થિક જીવન : સિક્સ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : ધ ચેરિયટ

આરોગ્ય : કિંગ ઓફ વેન્ડ્સ

ધનુ રાશિ વાળા ના પ્રેમ જીવન માટે ધ વર્લ્ડ નું કાર્ડ કહી રહ્યું છે કે આ લોકોને પાર્ટનર ના રૂપમાં પોતાનો સંસાર મળી ગયો છે અને એવા માં,તમે પ્રેમ થી પુર્ણ મહેસુસ કરશો.એની સાથે,જીવનસાથી તમારા મહત્વ ને સમજે છે અને એ તમારી ભાવનાઓ પણ ખ્યાલ રાખે છે.આના સિવાય,તમારે બીજું શું જોઈએ.

સિક્સ ઓફ પેટાકપ્સ સમાનતા અને સંતુલન નું પ્રતિનિધિત્વ કરે છે.આ રાશિના લોકો પોતાના પૈસા ને સારી રીતે પ્રબંધન કરવા નું જાણે છે અને એવા માં,તમે સોચ-વિચાર કરીને નિર્ણય લઇ શકશો.આ લોકો નકામી વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ નથી કરતા.એવા માં,તમે આર્થિક રૂપથી સ્થિરતા મેળવા માં સક્ષમ હસો.

કારકિર્દી ના સબંધ માં ધ ચેરિયટ બતાવી રહ્યું છે કે આ લોકો નો કારકિર્દી સાચી દિશા માં આગળ વધી રહી હશે.એવા માં,તમે તમારા દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્ય ને મેળવા માં સફળ થઇ શકશો.આ અઠવાડિયું તમારી કારકિર્દી માં બહુ બદલાવ લઈને આવશે અને એવા માં,તમે કામયાબી નો અનુભવ કરશો.

આરોગ્ય માટે કિંગ ઓફ વેન્ડ્સ ને સારું કાર્ડ માનવામાં આવે છે અને આ અઠવાડિયે તમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે.એવા માં,તમે પુરા જોશ અને ઉત્સાહ સાથે જીવનના બીજા મહત્વપુર્ણ પહેલુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

શુભ કલર : ઘાટો પીળો

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ऑनलाइन पूजा और पाएं उत्तम परिणाम!

મકર રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : એસ ઓફ સવોડ્સ

કારકિર્દી : ક્રીન ઓફ કપ્સ

આરોગ્ય : સિક્સ ઓફ વેન્ડ્સ

મકર રાશિ વાળા ના પ્રેમ જીવન માટે ફોર ઓફ વેન્ડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આ લોકો જો પોતાના સબંધ ને હલકા માં લઇ રહ્યા છે કે સબંધ પ્રત્ય ગંભીર નથી,તો હવે તમારે સમય કાઢીને પોતાના સબંધ ને આગળ લઇ જવા માટે વિચાર કરવા જોઈએ,નહીતો સબંધ તુટી શકે છે.આ સમયગાળા માં તમને રિલેશનશિપ સાથે જોડાયેલા દરેક પહેલુઓ માં ધ્યાન આપવું પડશે અને પાર્ટનર ની સાથે સબંધ ને મજબુત કરવાની કોશિશ કરવી પડશે.

આર્થિક જીવન ને લઈને એસ ઓફ સવોડ્સ નું કાર્ડ કહી રહ્યું છે કે મકર રાશિ વાળા ની આર્થિક સ્થિતિ આ અઠવાડિયે બહુ મજબુત રહેશે અને તમે નાણાકીય રૂપથી સુરક્ષિત મહેસુસ કરશો.જે લોકો પૈસા સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરી રહ્યા છે તો તમે ચિંતા નહિ કરો કારણકે આ અઠવાડિયું તમારા પગારમાં વધારો લઈને આવશે.બની શકે છે કે તમે આવક નો નવો સ્ત્રોત શોધવામાં સફળ રહો.જે લોકોનો પોતાનો ધંધો છે અને એ લોકો કોઈ નવો બિઝનેસ ચાલુ કરવા માંગે છે તો આવું કરવા માટે આ ઉત્તમ સમય છે.

ક્રીન ઓફ કપ્સ એક સ્થિર કારકિર્દી તરફ ઇસારો કરી રહ્યું છે.પરંતુ,આ નોકરીમાં બદલાવ ને પણ દર્સાવી રહ્યું છે જે આ અઠવાડિયે તમારા માટે લઈને આંબી શકે છે.આ સમયે તમે કારકિર્દી ને લઈને પોતાના વિચારોમાં સ્પષ્ટતા મેળવી શકશો અને પોતાના માટે નવો લક્ષ્ય નક્કી કરી શકશો.

સિક્સ ઓફ વેન્ડ્સ તમારા આરોગ્યને લઈને કહે છે કે આ અઠવાડિયું તમારા આરોગ્ય માટે શાનદાર રહેશે.આ સમયે તમે ભાવનાત્મક સમસ્યાઓ માંથી બહાર આવી શકશો જેનો સામનો તમે ઘણા સમય થી કરી રહ્યા હતા.એવા માં,તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે.

શુભ કલર : લવેંડર

કુંભ રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : ધ મેજિશિયન

કારકિર્દી : એટ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : ટુ ઓફ વેન્ડ્સ

કુંભ રાશિના લોકો પોતાના સબંધ માં એક ખરાબ સમય માંથી નીકળી રહ્યા છે.ટેન ઓફ વેન્ડ્સ નું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે આશંકા છે કે આ લોકો પોતાના સબંધ માં પાર્ટનર ની સાથે સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે.પરંતુ,હવે જલ્દી આ પરેશાનીઓ નું સમાધાન કરીને તમે ફરીથી એક થઇ જશો અને ખુશી-ખુશી આ અઠવાડિયા ને પસાર કરશો.

ધ મેજિશિયન નું કાર્ડ બતાવી રહ્યું છે કે આ અઠવાડિયે આર્થિક રૂપથી પરિસ્થિતિઓ તમારા પક્ષ માં રહેશે અને તમે તમારી ઈચ્છાઓ પુરી કરવામાં સક્ષમ હસો.આ દરમિયાન તમે તરક્કી મેળવશો.આ સમયે તમે એક શાનદાર જીવન જીવતા દેખાશો અને આર્થિક રૂપથી મજબુત હસો.

કારકિર્દી ના સબંધ માં એટ ઓફ પેટાકપ્સ બતાવી રહ્યું છે કે કુંભ રાશિના લોકો કામમાં વ્યસ્ત રહેશે અને આવનારા સમય માં પણ તમારું પુરુ ધ્યાન કામ ઉપરજ રહેશે.પરંતુ,એક વાત નું તમારે ધ્યાન રાખવું પડશે કે કામમાં એટલા પણ ડુબી નહિ જતા કે જીવનના મહત્વપુર્ણ સમય તમારા હાથ માંથી નીકળી જાય.

ટુ ઓફ વેન્ડ્સ તમારા આરોગ્ય માટે અશુભ કાર્ડ માનવામા આવે છે જે આ વાત તરફ સીધો સંકેત આપે છે કે આ સમયે તમારું આરોગ્ય ઉતાર-ચડાવ ભરેલું રહેશે.એવા માં,તમારે ડોકટર ની સલાહ લેવી પડી શકે છે કારણકે સંભવ છે કે તમે એક સાથે ઘણી આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો.

શુભ કલર : પર્પલ

મીન રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ કપ્સ

આર્થિક જીવન : ધ સન

કારકિર્દી : પેજ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : પેજ ઓફ પેટાકપ્સ

મીન રાશિના પ્રેમ જીવન માટે થ્રી ઓફ કપ્સ નું કાર્ડ કહી રહ્યું છે કે વર્તમાન સમય માં આ લોકો માનસિક રૂપથી કોઈ સબંધ માં આવવાની તૈયારી નથી એટલે હમણાં તમે કોઈ પાર્ટનર ને નથી શોધી રહ્યા.આ દરમિયાન તમે મિત્રો સાથે હરવા-ફરવા નું પસંદ કરી શકો છો અને એવા માં,તમારું પુરુ ધ્યાન પોતાની ઉપર કેન્દ્રિત થશે.

એવું કહેવામાં આવે છે કે પૈસા થી ખુશી પણ ખરીદી શકાય છે અને આ વાત મીન રાશિ વાળા માટે બિલકુલ સાચી સાબિત થશે.આ લોકો ની આર્થિક સ્થિતિ ઘણા સમય થી બહુ સારી રહી છે અને આજ ક્રમ માં,આ અઠવાડિયું પણ તમારે માટે ઉત્તમ રહેશે.આ દરમિયાન તમે લગજરી અને સુખ-સુવિધાઓ નો આનંદ લેતા નજર આવશો.

કારકિર્દી ને લઈને પેજ ઓફ વેન્ડ્સ નું કાર્ડ બતાવી રહ્યું છે કે મીન રાશિ વાળા લોકો એક યાત્રા ની શુરુઆત કરી રહ્યા છે.સંભવ છે કે તમે સારા અવસર ની રાહ માં નોકરી પરિવર્તન કરો કે પછી તમારું પ્રમોશન થઇ શકે છે.આ કાર્ડ એક સ્થિર કારકિર્દી તરફ સંકેત કરી રહ્યું છે.

પેજ ઓફ પેટાકપ્સ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે અને તમારું આરોગ્ય શાનદાર રહેશે.આ સમયગાળા માં તમે તમારી જીમ્મેદારીઓ અને આરોગ્ય ની વચ્ચે સંતુલન કાયમ કરતા નજર આવશો.

શુભ કલર : મસ્ટર્ડ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્ર્ન

પ્રશ્ન 1. ટેરો શું છે?

જવાબ 1. ટેરો 78 કાર્ડ નો એક સમુહ છે જે ટેરો વાચક દ્વારા ભવિષ્યવાણી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 2. ટેરો તમારી મદદ કેવી રીતે કરે છે?

જવાબ 2. ટેરો જીવન ના અલગ-અલગ આયામો માં અને આગળ નો રસ્તો નક્કી કરવા અંતે માર્ગદર્શન કરે છે.

પ્રશ્ન 3. શું ટેરો ની ભવિષ્યવાણી સટીક હોય છે?

જવાબ 3. હા, જો ટેરો વાચક અનુભવી હોય,તો ભવિષ્યવાણી સટીક સાબિત થાય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer