ટેરો સાપ્તાહિક રાશિફળ: 16 જુન થી 22 જુન 2024

ટેરો કાર્ડ એક પ્રાચીન વિધા છે જેનો ઉપયોગ ભવિષ્ય જાણવા માટે કરવામાં .આનો પ્રયોગ પ્રાચીનકાળ થી ટેરો કાર્ડ રીડર અને રહસ્યવાદીઓ દ્વારા અંદર નું જ્ઞાન મેળવા અને કોઈ વિષય ની ગહેરાઈ સુધી પોંહચવા માટે કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ બહુ આસ્થા અને વિશ્વાસ ની સાથે મન માં ઉઠી રહેલા સવાલ ના જવાબ શોધવા માટે કરવામાં આવે છે,તો ટેરો કાર્ડ ની દુનિયા તમને હેરાન કરી શકે છે.ઘણા લોકો માને છે કે ટેરો એક મનોરંજન નું સાધન છે અને આને વધારે પડતા મનોરંજન ના રૂપમાં જોવામાં આવે છે.

ટેરો સાપ્તાહિક રાશિફળ

વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કૉલ/ચેટ પર કરો વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

વર્ષ 2024 ના છથા મહિના જુન નું આ ત્રીજું અઠવાડિયું એટલે કે ટેરો સાપ્તાહિક રાશિફળ 6 જુન થી 22 જુન 2024 પોતાની સાથે શું લઈને આવ્યું છે?આ જાણતા પેહલા અમે ટેરો કાર્ડ વિશે વાત કરીશું.તમને જણાવી દઈએ કે ટેરો નો ઉદ્ભવ આજ થી 1400 દશક પેહલા થયો હતો અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં થઇ હતી.શુરુઆત માં ટેરો ને તાસ ના રૂપમાં મોટા ઘર ની પાર્ટીઓ માં રમવામાં આવતું હતું પરંતુ,ટેરો કાર્ડ નો વાસ્તવિક ઉપયોગ 16 મી સદી માં યુરોપ ના ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે જયારે એ લોકો એ જણીયું અને સમજ્યું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે,એજ સમય થી આનું મહત્વ ઘણું વધી ગયું.મધ્યકાળ થી ટેરો ને જાદુ -ટોના સાથે જોડવામાં આવે છે અને એના પરિણામસ્વરૂપ સામાન્ય લોકો એ આને ભવિષ્ય બતાવા વાળી વિધા થી દૂરી બનાવી લીધી.

પરંતુ ટેરો કાર્ડ નો સફર અહીંયા અટક્યો નહિ અને આને થોડા સમય પેહલા ફરીથી પ્રસિદ્ધિ મેળવી કે દુનિયા ની સામે આને એક એવી ભવિષ્ય બતાવા વાળી વિધા ની ઓળખ મળી.ભારત ભર માં દુનિયા ભર માં ટેરો ની ગણતરી ભવિષ્ય બતાવા વાળી મહત્વપુર્ણ વિધા માં થવા લાગી અને છેલ્લે ટેરો કાર્ડ એ સમ્માન મેળવા માં સફળ થયું.જેના એ હકદાર હતા.તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જુન નું ત્રીજું અઠવાડિયું 16 જુન થી 22 જુન 2024 સુધી નો સમય બધીજ 12 રાશિઓ માટે કેવો રેહવાની સંભાવના છે?

રાશિ પ્રમાણે રાશિફળ

મેષ રાશિ

પ્રેમ જીવન : ધ લવર

આર્થિક જીવન : ધ હાયરોફેન્ટ

કારકિર્દી : કિંગ ઓફ સવોડ્સ

આરોગ્ય : નાઈન ઓફ કપ્સ

પ્રેમ સબંધ માટે ધ લવર નું કાર્ડ ને બહુ શાનદાર કાર્ડ માનવમાં આવે છે.આ તમારી અને તમારા સાથી વચ્ચે ખુશહાલ પ્રેમ ને દાર્શવે છે.આ સોલમેટ કાર્ડ પણ છે અને એ વાત નો સંકેત આપે છે કે તમે બંને તમારા સબંધ માં બહુ ખુશ અને સંતુષ્ટ જોવા મળશો.જો તમારા સબંધ માં કોઈ ગલતફેમી છે તો એ આ અઠવાડિયે જરૂર દૂર થઇ જશે.

ધ હાયરોફેન્ટ કાર્ડ દાર્શવે છે કે હમણાં તમે તમારી આર્થિક સ્થિતિ થી સંતુષ્ટ છો.આ કાર્ડ એ પણ દાર્શવે છે કે તમે તમારા પૈસા ને પોતાની જુની જગ્યા એ સુરક્ષિત રાખવા મસંદ કરો છો અને કોઈપણ ધોખાડાડી કે શોર્ટકટ વગર સીધી રીતે પૈસા કમાવા માંગો છો.તમે તમારા જીવનમાં પૈસા નું સમ્માન કરો છો અને એને મહત્વ આપવા પણ શીખી ગયા છો.

કિંગ ઓફ સવોડ્સ દાર્શવે છે કે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબુત અને પ્રભાવશાળી બનેલી છે.એમતો તમે મતલબી પણ થઇ શકો છો પરંતુ તમને નવા અવસર ની પ્રાપ્તિ માટે પોતાના સેફ જોન માંથી નીકળી ને ઘણી ચુનોતીઓ ને સ્વીકાર કરવો પડશે.આ તમને કારકિર્દી માં આગળ વધવા અને ઉત્કૃષ્ટતા મેળવા માં મદદ કરશે.

નાઈન ઓફ કપ્સ આ કાર્ડ સારા આરોગ્ય ને દાર્શવે છે.તમે આ સમયે ફિટ મહેસુસ કરશો અને જો તમે કોઈ બીમારી થી ગ્રસ્ત છો તો આ અઠવાડિયે તમને આનાથી રાહત મળી શકે છે અને તમે પેહલા કરતા વધારે મહેસુસ કરશો.આના સિવાય,તમે ઉર્જા થી ભરપુર રેહશો અને બહાર ફરસો અને બધાજ કામમાં સક્રિય હશો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : મંગળ

વૃષભ રાશિ

પ્રેમ જીવન : નાઈન ઓફ સવોડ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ કપ્સ

કારકિર્દી : પેજ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : ફોર ઓફ કપ્સ

આ માઈનર આરકાના કાર્ડ,નાઈન ઓફ સવોડ્સ અફસોસ,ચિંતા અને પ્રશ્ચયતાપ ને દાર્શવે છે.સરળ ભાષા માં કહીએ તો આ એ બતાવે છે કે તમે તમારા સબંધ માં ખુશ નથી અને કોઈના કોઈ એવી વાત છે કે જે તમે નથી જાણતા.આના સિવાય,આ અઠવાડિયે તમને એવું પણ મહેસુસ થઇ શકે છે કે તમારો પાર્ટનર તમને ધોખો આપી રહ્યો છે.

આર્થિક પક્ષ પ્રમાણે,નાઈટ ઓફ કપ્સ નું કાર્ડ દાર્શવે છે કે તમને નવા મોકા ની પ્રાપ્તિ થઇ શકે છે.આના સિવાય,જો તમે પેહલા કોઈપણ પ્રકાર નું રોકાણ કર્યું હતું,તો આ સમયે તમને બહુ મોટો લાભ થઇ શકે છે.જો તમે પૈસા ને લઈને પરેશાન છો તો આ અઠવાડિયે તમારી પરેશાની દુર થઇ શકે છે.

તમારી કારકિર્દી ના લિહાજ થી પેજ ઓફ પેટાકપ્સ નું કાર્ડ દાર્શવે છે કે તમને નવા મોકા મળી શકે છે જે તમારી કારકિર્દી માં ચાર ચાંદ લાગી શકે છે અને આનાથી તમને સંતુષ્ટિ મહેસુસ થશે.આ અઠવાડિયે તમે તમારી કારકિર્દી માં તેજી થી આગળ વધો.આના સિવાય,કાર્યસ્થળ માં તમને ઉપર નો હોદ્દો પણ મળી શકે છે.પેજ ઓફ પેટાકપ્સ આવનારા ભવિષ્ય માં તરક્કી નો સંકેત આપે છે.જે તમારી કારકિર્દી ને નવી ઊંચાઈ પર લઇ જશે.

ફોર ઓફ કપ્સ આરોગ્યને લઈને દાર્શવે છે કે આ અઠવાડિયે તમે તમારા આરોગ્યને નજરઅંદાજ કરી રહ્યા છો અને પોતાના શરીર ઉપર થોડુંપણ ધ્યાન નથી આપી રહ્યા.એની પેહલા તમારી ચિંતા અને તણાવ મોટું રૂપ લઇ લ્યે અને ગંભીર આરોગ્ય સ્થિતિ માં બદલી જશે,તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત છે અને આવનારી સમસ્યા ને તમે અટકાવી શકો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : શુક્ર

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

મિથુન રાશિ

પ્રેમ જીવન : ધ વર્લ્ડ

આર્થિક જીવન : ધ સ્ટાર

કારકિર્દી : નાઈટ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : પેજ ઓફ વેન્ડ્સ

મિથુન રાશિના લોકોના પ્રેમ જીવનમાં ધ વર્લ્ડ નું કાર્ડ મળેલું છે અને આ તમારા માટે અદભુત કાર્ડ પ્રતીત થઇ રહ્યું છે,જે દર્સાવી રહ્યું છે કે આ અઠવાડિયું બધીજ જગ્યા એ થી શાનદાર રહેવાનું છે.તમારી બંને વચ્ચે સબંધ વધારે ગહેરા થવાની સંભાવના છે.તમે તમારા સબંધ ને લઈને બહુ ખુશ રહેવાના છો અને પોતાના પાર્ટનર સાથે આનંદમય સમય પસાર કરશો.

નાણાકીય રીડિંગ ની વાત કરીએ તો ધ સ્ટાર નું કાર્ડ એક ઉત્કૃષ્ટ કાર્ડ છે.મિથુન રાશિના લોકોને એમના જુના રોકાણ થી બહુ મોટો નફો થવાની સંભાવના છે.આના પ્રભાવ થી તમારી આર્થિક સ્થિતિ બહુ મજબુત થશે અને પૈસા સાથે જોડાયેલા વિષય માં નસીબ તમારો બહુ સાથ આપશે.

નાઈટ ઓફ પેટાકપ્સ નું કાર્ડ,તમારી કારકિર્દી માં આવનારા શાનદાર અવસરો નો ઇસારો કરી રહ્યો છે.આ અઠવાડિયે તમને નવા મોકા મળશે અને તમે તમારી કારકિર્દી માં નવી ઊંચાઈઓ પર જવામાં સફળ થશો.આ દરમિયાન તમને કોઈ મોટી બિઝનેસ ડીલ મળી શકે છે કે પછી નોકરીમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે.

પેજ ઓફ વેન્ડ્સ એક માઈનર આરકાના નું કાર્ડ છે એ દાર્શવે છે કે તમારું આરોગ્ય શાનદાર રહેવાનું છે.જો તમે કોઈ બીમારી કે ચોટ થી પરેશાન છો તો હવે તમે જલ્દી સારા થઇ જશો.આ તમને પોતાના આરોગ્યને સારું રાખવાની દિશા માં પગલું ભરી રહ્યા છે અને બહુ જલ્દી સારું આરોગ્ય મેળવશો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : બુધ

કર્ક રાશિ

પ્રેમ જીવન : ધ ફુલ

આર્થિક જીવન : ધ ચેરિયટ

કારકિર્દી : ટેન ઓફ સવોડ્સ

આરોગ્ય : સેવેન ઓફ વેન્ડ્સ

કર્ક રાશિના પ્રેમ જીવન ની વાત કરીએ તો ધ ફુલ નું કાર્ડ તમારા માટે સકારાત્મક કાર્ડ લાગી રહ્યું છે.પરંતુ,આ કાર્ડ તમને ત્યારેજ સારા પરિણામ આપશે જ્યાં સુધી તમે કોઈ વસ્તુ ને લઈને ગંભીર નથી.આ તમને તમારા પ્રેમ જીવનમાં એક સબંધ નો સંકેત આપે છે કે જો તમે સબંધ માં હોવ તો એક નવો અધ્યાય ચાલુ કરી શકો છો.તમે તમારા પાર્ટનર સાથે પ્રેમ કરવાની નવી રીત શોધશો.

આર્થિક જીવન માટે ધ ચેરિયટ નું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે આ અઠવાડિયે તમને દ્રઢ સંકલ્પ અને ફોકસ લગાડીને પોતાના આર્થિક જીવન ઉપર ધ્યાન આપવું પડશે.હવે સમય આવી ગયો છે કે તમે તમારી નાણાકીય સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો,સમજદારી થી રોકાણ કરો અને નાણાકીય ચુનોતીઓ થી છુટકારો મેળવો.આ અઠવાડિયું તમારા માટે પૈસા ની યોજના બનાવા અને સ્થિરતા મેળવા ની દિશા માં કામ કરવાનો એક સારો સમય હોઈ શકે છે.

ટેન ઓફ સવોડ્સ નું કાર્ડ તમારા માટે શુભ સાબિત થશે,જે સંકેત આપી રહ્યું છે કે આ અઠવાડિયે તમે તમારી કારકિર્દી ના સૌથી કઠિન સમય માંથી નીકળવા માં સક્ષમ હસો અને તમે મહેસુસ કરશો કે વસ્તુઓ તમારા માટે પાટા ઉપર પાછી આવી રહી છે.જો તમારી નોકરી ચાલી જશે તો આ સમય છે કે તમે નોકરી શોધવામાં સફળ થશો.

આરોગ્ય રીડિંગ માં સેવેન ઓફ વેન્ડ્સ નું કાર્ડ તમને પોતાના આરોગ્ય ની દેખભાળ કરવા અને પોતાને ફિટ રાખવામાં મદદ કરશે.તમને સલાહ આપવામાં આવે છે કે પોતાની દિનચર્યા અને જીવનશૈલી માં યોગ અને કસરત ને શામિલ કરો.જીવનને સંતુલન બનાવી રાખવા માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : ચંદ્રમા

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

સિંહ રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ધ ટાવર

કારકિર્દી : ક્રીન ઓફ સવોડ્સ

આરોગ્ય : ટેમ્પરેન્સ

તમારા પ્રેમ સબંધ ના લિહાજ થી થ્રી ઓફ સવોડ્સ નું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે તમે તમારા પહેલાના સબંધ ને લઈને પરેશાન છો અને એમાંથી ઉભરવાનો પ્રયાસ કરી રહ્યા છો.હવે તમે કોઈપણ રિલેશનશિપ માં જવા માટે તૈયાર નથી અને બહુ સાવધાની રાખી રહ્યા છો.ટેરો સાપ્તાહિક રાશિફળ મુજબ તમારે નવા લોકો સાથે મુલાકાત કરવી જોઈએ અને જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.

આર્થિક જીવન માટે ધ ટાવર તમને ચેતાવણી આપી રહ્યું છે કે આવનારા સમયમાં તમારે આર્થિક રૂપથી કઠિન સમય નો સામનો કરવો પડી શકે છે એટલે હવે તમારે તમારા ખર્ચ ઉપર રોક લગાવાની જરૂરત છે અને કઠિન સમય થી બચવા માટે યોજના બનાવીને ચાલવું જોઈએ.

કારકિર્દી ના લિહાજ થી જોયું જાય તો આ અઠવાડિયે તમને નવા મોકા મળવાની સંભાવના છે.તમે તમારી તેજ બુદ્ધિના કારણે પોતાની કારકિર્દી માટે સાચા નિર્ણય લેવામાં સક્ષમ હસો.તમારી અંદર નેતૃત્વ કરવાની આવડત છે અને તમે કાર્યસ્થળ પર વસ્તુઓ ને પ્રબંધિત કરવાનું જાણો છો.તમે સફળતા ના રસ્તા માં છો.

આરોગ્ય કાર્ડ ના રૂપમાં ટેમ્પરેન્સ એક અત્યંત સકારાત્મક કાર્ડ છે,જે દર્સાવી રહ્યું છે કે આવનારા દિવસ માં તમે સારા આરોગ્ય નો આનંદ લેશો.આ અઠવાડિયે તમે શારીરિક,માનસિક અને ભાવનાત્મક રીતે વધારે સ્વસ્થ રેહશો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : સુર્ય

કન્યા રાશિ

પ્રેમ જીવન : ધ સન

આર્થિક જીવન : ટેન ઓફ કપ્સ

કારકિર્દી : ફોર ઓફ પેટાકપ્સ

આરોગ્ય : ટુ ઓફ સવોડ્સ

કન્યા રાશિના પ્રેમ જીવન ની વાત કરીએ તો ધ સન કાર્ડ તમારા માટે એક સારું કાર્ડ છે.જે દાર્શવે છે કે આ અઠવાડિયે તમે પરિવાર ની સાથે સારો સમય પસાર કરશો.તમારો પ્રેમ સબંધ પણ આ અઠવાડિયે બહુ શાનદાર રહેશે.આના સિવાય,તમારા જીવનમાં તમારા પાર્ટનર એક મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે.તમારા બંને નો સબંધ પેહલા કરતા વધારે મજબુત થશે.

આર્થિક દ્રષ્ટિ થી જોયું જાય તો,આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેવાનું છે.આ અઠવાડિયે તમે આરામદાયક જીવન જીવવામાં સફળ થશો.એની સાથે,તમે તમારા પરિવાર ને બધાજ એસો-આરામ દેવમાં સક્ષમ હસો.તમે આર્થિક રીતે બહુ તેજી થી આગળ વધશો.આના સિવાય તમારે પૈસા કમાવા માટે મોકો મળવાની સંભાવના છે.કુલ મળીને આ અઠવાડિયું તમારા માટે ફળદાયક રહેશે.

આ અઠવાડિયે તમે તમારી કારકિર્દી માં ઉત્તમ પ્રદશન કરવામાં સફળ થશો.પરંતુ,તમને સલાહ આપવામાં આવે છે કે કાર્યસ્થળ પર પોતાના હોદ્દા ને લઈને પરેશાન થાવ અને પુરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો.સફળતા મેળવા તરફ તૈયારી કરો કારણકે તમારી અંદર કંઈક મોટું કરવાની આવડત છે.

આરોગ્ય ના લિહાજ થી વાત કરીએ તો,તમને વધારે સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.તમારા દિલ ની વાત ખુલી ને કરો અને જો જરૂરી હોય તો ડોક્ટર ની સારવાર લો,પરંતુ પેહલા તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : બુધ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

તુલા રાશિ

પ્રેમ જીવન : ધ હરમીટ

આર્થિક જીવન : સિક્સ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : ફોર ઓફ વેન્ડ્સ

આરોગ્ય : સેવન ઓફ કપ્સ

તુલા રાશિના લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ તો ધ હરમીટ નું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે આ અઠવાડિયે તમે પારિવારિક મુદ્દા ને સંભાળવા માટે બહુ વધારે ધ્યાન કેન્દ્રિત કરશો.આ અઠવાડિયે તમારો પરિવાર તમારા માટે પેહલી પ્રાથમિકતા હોઈ શકે છે.આશંકા છે કે તમારો કે પરિવારના કોઈ સદસ્ય બીમાર પડી જાય અને એને હંમેશા દેખભાળ અને ધ્યાન આપવાની જરૂરત પડી શકે છે.

આર્થિક જીવન માટે સિક્સ ઓફ વેન્ડ્સ આવનારી વૃદ્ધિ તરફ ઇસારો કરે છે.આ કાર્ડ તમારા માટે બહુ શાનદાર સાબિત થશે.આ સમયે તમારા માટે આવક ના સ્ત્રોત આવી શકે છે અને તમારું રોકાણ પણ તમને સારું રિટર્ન આપશે,જેનાથી તમારી નાણાકીય સ્થિરતા વધારે સારી થશે.

કારકિર્દી માં ફોર ઓફ વેન્ડ્સ તમારું આવનારું પ્રમોશન તરફ ઇસારો કરે છે.જો તમે વેપાર સાથે જોડાયેલા છો,તો નિશ્ચિત રૂપથી તમને આ સમયે સારો નફો થશે અને તમને વેપારમાં સારું પ્રદશન કરવામાં સક્ષમ હસો.નોકરી કરવાવાળા માટે આ કારકિર્દી માં પ્રગતિ અને શીખવાનો સમય છે.આ અઠવાડિયે તમે કાર્યક્ષેત્ર માં કામનો આનંદ લેતા નજર આવશો.

આરોગ્ય રીડિંગ માં સેવન ઓફ કપ્સ એ સંકેત આપે છે કે આ અઠવાડિયે ઘણા પ્રકારની આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે.પરંતુ,ચિંતા ની કોઈ વાત નથી કારણકે કોઈ મોટી સમસ્યા તમને પરેશાન નહિ કરે.શરદી કે તાવ જેવી કોઈ સામાન્ય સમસ્યા થઇ શકે છે.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : શુક્ર

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : પેજ ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ટુ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : એસ ઓફ કપ્સ

આરોગ્ય : ફાઈવ ઓફ સવોડ્સ

પ્રેમ જીવનમાં પેજ ઓફ પેટાકપ્સ નું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે આ અઠવાડિયે તમને તમારા મિત્ર ગ્રુપ માં કોઈ પાસેથી પ્રેમ નો પ્રસ્તાવ મળી શકે છે.આનો મતલબ એ પણ હોઈ શકે છે કે તમે ઉમ્મીદ કરી શકો છો કે કોઈ તમને ડેટ પર લઇ જવાનું કહી શકે છે અને ખરેખર આવું થઇ શકે છે.આ અઠવાડિયું પ્રસ્તાવ થી ભરેલું હોઈ શકે છે અને તમારું પ્રેમ જીવન આ અઠવાડિયે આગળ વધી શકે છે.

પૈસા માં ટુ ઓફ વેન્ડ્સ નો અર્થ છે કે તમને પૈસા કમાવા ના ઘણા નવા મોકા મળી શકે છે.તમે નવા લોકોને મળી શકો છો જેના કારણે તમે અવાક ના નવા સ્ત્રોત શોધવામાં સફળ થશો.આ અઠવાડિયે આર્થિક જીવન ની ચિંતા કરવાની જરૂરત નથી.પરંતુ,તમને સલાહ આપવામાં આવે છે કે પૈસા ને લઈને પહેલાથીજ પ્લાન બનાવીને ચાલો અને એ હિસાબે જ આગળ વધો.

કારકિર્દી ના સબંધ માં જોયું જાય તો આ અઠવાડિયે તમને ઘણા નવા મોકા મળવાની સંભાવના છે.એની સાથે તમારી નોકરીમાં બદલાવ પણ થઇ શકે છે કે તમે એક નવી શુરુઆત કરી શકો છો કે બની શકે કે તમે કોઈ નવો બિઝનેસ ચાલુ કર્યો છે.જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમને આ અઠવાડિયે નવા મોકા મળી શકે છે અને કુલ મળીને જોયું જાય તો,આ અઠવાડિયું કારકિર્દી માં સારી ઉન્નતિ મેળવા માટે ફળદાયી સાબિત થશે.

આરોગ્ય રીડિંગ માં ફાઈવ ઓફ સવોડ્સ નું કાર્ડ તમારા માટે અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યું.આ અઠવાડિયે કોઈ જુની ચોટ કે બીમારી ફરીથી ઉભરીને તમને પરેશાન કરી શકે છે.એવા માં,સામાન્ય રોજનું કામ કરવા પણ તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : મંગળ

ધનુ રાશિ

પ્રેમ જીવન : ટુ ઓફ કપ્સ

આર્થિક જીવન : કિંગ ઓફ કપ્સ

કારકિર્દી : ક્રીન ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટેન ઓફ કપ્સ

પ્રેમ સબંધ વિશે વાત કરીએ તો,આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થશે.તમારો સબંધ બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે અને તમારી બંને વચ્ચે તાલમેલ શાનદાર રહેશે.આ એક સોલમેટ કાર્ડ છે અને એવા માં,તમને પણ લાગે છે કે તમારા સાથી ખરેખર તમારા સોલમેટ છે.આ સમયે તમારી બંને ની વચ્ચે એક શાનદાર શાંતિ જોવા મળશે અને આ આનંદમય સમય આવનારા સમય માં પણ ચાલુ રહેશે.

જ્યાં સુધી વાત છે પૈસા સાથે જોડાયેલા વિષય ની,તો તમે બહુ વિચારીને આગળ વધજો અને તર્ક સાથે નિર્ણય લેવામાં સક્ષમ હસો.આ અઠવાડિયું તમારા માટે સકારાત્મક સાબિત થવાની સંભાવના છે.તમારે પૈસા કમાવા માં કોઈ મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે અને તમે આસાનીથી તમારી આર્થિક સ્થિતિ ને સારી બનાવા માં સફળ થશો.ધનુ રાશિના લોકો આ સમય નો શાનદાર આનંદ લેતા નજર આવશે.

કારકિર્દી ના લિહાજ થી આ અઠવાડિયું તમારા માટે થોડા મહત્વપુર્ણ બદલાવ લઈને આવશે.આ અઠવાડિયે લોકોને વિદેશ જવાનો મોકો મળવાની સંભાવના છે.આ કાર્ડ જીવનમાં વૃદ્ધિ અને આવનારું અઠવાડિયું કે નજીકના ભવિષ્ય માં તમારા માટે આવનારી કારકિર્દી નો પણ સંકેત આપે છે.જો તમે નોકરિયાત છો તો તમને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે.

ટેન ઓફ કપ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આરોગ્યના લિહાજ થી આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થશે.તમારું આરોગ્ય સારું બનેલું રહેશે અને તમારે કોઈ મોટી પરેશાની નો સામનો નહિ કરવો પડે.પરંતુ,તો પણ તમારા આરોગ્ય નું ધ્યાન રાખો અને તમારું ખાવા-પીવા નું સારું રાખો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : ગુરુ

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મકર રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ટુ ઓફ સવોડ્સ

કારકિર્દી : નાઈન ઓફ વેન્ડ્સ

આરોગ્ય : એટ ઓફ વેન્ડ્સ

મકર રાશિના પ્રેમ જીવનમાં થ્રી ઓફ પેટાકપ્સ નું કાર્ડ સંકેત આપે છે કે તમે અને તમારા સાથી એકબીજા ને બહુ સમ્માન આપશો અને એકબીજા પાસેથી ઘણી વસ્તુઓ શીખશો.તમને બંને મળીને તમારા સબંધ ને બહુ વધારે મજબુત બનાવશો અને આદર્શ સબંધ ને મેળવા ની દિશા માં કામ કરશો.

નાણાકીય રીડિંગ માં ટુ ઓફ સવોડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આ સમયે તમારી સામે બે મોટા પૈસા ના નિર્ણય આવી શકે છે અને તમે ભ્રમિત થઇ શકો છો કે તમારે પેહલા કોની ઉપર ધ્યાન આપવું જોઈએ.આ સમયે તમે અચાનક પોતાને નાણાકીય સંકટ માં જોઈ શકો છો અને આને સંભાળવું તમારા માટે મુશ્કિલ લાગી શકે છે.

કારકિર્દી રીડિંગ માં નાઈન ઓફ વેન્ડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે તમે તમારા નોકરિયાત જીવનમાં પરેશાન થઇ ચુક્યા છો અને આનાથી પુરી રીતે અસંતુષ્ટ છો.તમે ફસાયેલા મહેસુસ કરી શકો છો.એવું બની શકે છે કે તમે એકજ કંપની માં એકજ હોદ્દા પર કામ કર્યું હોય અને હવે તમે બદલાવ માંગો છો.પરંતુ,આગળ વધવા અને નોકરી બદલવા માટે ભ્રમિત થઇ રહ્યા છો કે પોતાને પરિસ્થિતિઓ માં ફસાયેલા મહેસુસ કરી શકો છો.

આરોગ્ય રીડિંગ માં તમને એટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મેળેલું છે,જે સંકેત આપી રહ્યું છે કે આરોગ્યના લિહાજ થી આ એક બહુ સારું અઠવાડિયું છે અને નિશ્ચિત રૂપથી આ સમયે તમે ફિટ મહેસુસ કરશો અને તમને સારો ઉપચાર અને આરોગ્ય લાભ ની પ્રાપ્તિ થશે.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : શનિ

કુંભ રાશિ

પ્રેમ જીવન : કિંગ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ટુ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : કિંગ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટેન ઓફ વેન્ડ્સ

કિંગ ઓફ સવોડ્સ નું કાર્ડ તમારા માટે સામાન્ય પ્રતીતિ થઇ રહ્યું છે.આ અઠવાડિયે તમે તમારા કર્તવ્ય ને બહુ સારી રીતે નિભાવસો,પરંતુ તમારે એ પણ સમજવાની જરૂરત છે કે સબંધ ભાવનાઓ ઉપર આધારિત હોય છે અને આ વસ્તુ તમારા સબંધ થી નડારાડ છે.તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે તમારા સાથી સાથે વધારે સમય પસાર કરો અને મધુર વાણી નો ઉપયોગ કરો,એ પછી તમને તમારા સબંધ માં સુધાર જોવા મળશે.

આર્થિક જીવનમાં ટુ ઓફ પેટાકપ્સ નું કાર્ડ ઇસારો કરે છે કે તમે તમારી જરૂરતો ને પુરા કરવાની કોશિશ કરી રહ્યા છો.આશંકા છે કે તમે તમારા સપનાના લક્ષ્ય ને પુરા કરવા માટે એક સાથે ઘણા કામ કરી રહ્યા છો કે આર્થિક સ્થિતિ ને સ્થિર બનાવા માટે નોકરી અને વેપાર એક સાથે કરી રહ્યા છો.કામકાજ ના લિહાજ થી આ અઠવાડિયે તમે બહુ મેહનત કરી શકો છો.

કિંગ ઓફ વેન્ડ્સ સંકેત આપે છે કે તમને તમારી કારકિર્દી માં વિકાસ ના નવા મોકા મળશે અને તમે તેજી થી તરક્કી કરશો પરંતુ તમને પરિણામ ધીરે-ધીરે મળી શકે છે.સારી ખબર એ છે કે તમારે ચિંતા કરવાની જરૂરત નથી કારણકે ભલે તમને લાગી રહ્યું હોય કે તમારી કારકિર્દી ધીરે-ધીરે વધી રહી છે પરંતુ ભવિષ્યમાં આનાથી તમને જરૂર ફાયદો થશે.

ટેન ઓફ વેન્ડ્સ તમને ચેતાવણી આપે છે કે આ સમયે તમને પોતાના આરોગ્ય ની દેખભાળ કરવાની જરૂરત પડી શકે છે.આ સમયે જિમ માં ભરતી થવાનો સારો સમય છે.હવે તમારે પોતે ફિટનેસ ઉપર ધ્યાન આપવું જોઈએ.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : શનિ

મીન રાશિ

પ્રેમ જીવન : નાઈન ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : કિંગ ઓફ કપ્સ

કારકિર્દી : ધ સ્ટાર

આરોગ્ય : પેજ ઓફ કપ્સ

મીન રાશિના પ્રેમ જીવન ની વાત કરીએ તો નાઈન ઓફ પેટાકપ્સ નું કાર્ડ સૂચવે છે કે તમે આ સમયે સબંધ માં નથી રહેવા માંગતા અને તમે એકલા રહીને ખુશ અને સુરક્ષિત મહેસુસ કરી શકો છો.તમે નિશ્ચિત રૂપથી એકલા રહેવાનો આનંદ ઉઠાવી રહ્યા છો અને અત્યારે કોઈપણ સબંધ માં રહેવા વિશે ના મુળ માં પણ નથી.

પૈસા માં કિંગ ઓફ કપ્સ તમારા માટે એક શાનદાર કાર્ડ છે,જે ભવિષ્યવાણી કરી રહ્યું છે કે તમે આર્થિક રૂપથી સ્થિર છે પરંતુ આ કાર્ડ ચેતાવણી પણ આપે છે કે તમારે પૈસા બચાવતી વખતે સાવધાની રાખવાની જરૂરત પડી શકે છે અને તમારે તમારા દિલ ઉપર મગજ પર હાવી નહિ થવા દેવું જોઈએ.પોતાની ભવિષ્ય ની જરૂરતો ને ધ્યાન માં રાખીને પુરા દિલ અને મગજ થી નિર્ણય લો.

કારકિર્દી માં ધ સ્ટાર એક સ્વાગત કાર્ડ છે અને એ દાર્શવે છે કે તમારી કારકિર્દી સાચી દિશા માં આગળ વધી રહી છે.તમે તમારી કારકિર્દી નો આનંદ લઇ રહ્યા છો અને કાર્યસ્થળ મેં મજબુત મહેસુસ કરી રહ્યા છો.તમારું સંગઠન તમારી મેહનત ને મહત્વ આપે છે અને તમે એના માટે બહુ વધારે માયને રાખો છો.

આરોગ્ય રીડિંગ માં પેજ ઓફ કપ્સ નું કાર્ડ આરોગ્યના લિહાજ થી એક સારા અઠવાડિયા નો સંકેત આપે છે પરંતુ ભાવનાત્મક મુદ્દા તમને પરેશાન કરી શકે છે.કુલ મળીને તમે સારા આરોગ્યનો આનંદ લેશો અને તમારા આરોગ્ય નું ધ્યાન રાખો.

ભાગ્યશાળી જ્યોતિષય ગ્રહ : ગુરુ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. કન્યા રાશિને આ અઠવાડિયે કયું કાર્ડ મળ્યું છે?

જવાબ 1. કન્યા રાશિ માં પ્રેમ જીવન: ધ સન, આર્થિક જીવન: ટેન ઓફ કપ્સ, કારકિર્દી: ફોર ઓફ પેટાકપ્સ, આરોગ્ય: ટુ ઓફ સવોડ્સ.

પ્રશ્ન 2. ટેરો નો મતલબ શું થાય છે?

જવાબ 2. ટેરો,કાર્ડ ની રહસ્યમય દુનિયા અને ભવિષ્ય આંકલન ની સૌથી પ્રિય વિધા છે.

પ્રશ્ન 3. ટેરો કાર્ડ ક્યાંથી આવે છે?

જવાબ 3. ટેરો કાર્ડ નો આવિષ્કાર ઇટલી માં થયો હતો.

પ્રશ્ન 4. ટેરો રીડિંગ ક્યારે ચાલુ થઇ?

જવાબ 4. ટેરો ની ઉત્પત્તિ 1400 ના દશક માં માનવામાં આવે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer