અંક સાપ્તાહિક રાશિફળ : 27 ઓક્ટોમ્બર થી 02 નવેમ્બર 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય)
મુલાંક 1 ના લોકો સમય ના બહુ પાબંદ હોય છે અને એવા માં,તમે તમારા લક્ષ્ય ને સમય ઉપર પુરા કરવાનું પસંદ કરશો.પરંતુ,આ લોકો બહુ સોચ વિચાર કરીને પગલાં ભરે છે જે એમના વ્યક્તિત્વ નો એક ખાસ ગુણ છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો મુલાંક 1 વાળા નો સબંધ પાર્ટનર ની સાથે મધુર બની રહેશે જેના કારણે સાથી પ્રત્ય તમે ઈમાનદાર રેહશો.
શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના લોકોની રુચિ મેનેજમેન્ટ ડિસિપ્લિન,બિઝનેસ સ્ટેટેસ્ટિક્સ વગેરે વિષયો માં હશે.એના પરિણામસ્વરૂપ,તમે આ વિષયો માં મહારત મેળવી શકશો.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનમાં મુલાંક 1 ના લોકો કાર્યસ્થળ પર પોતાની ચમક બિખેરતા જોવા મળશે.આ દરમિયાન તમે કામને બહુ સારી રીતે કરશો અને એવા માં,તમને વરિષ્ઠ પાસેથી સરહાના પણ મળશે.જો તમારો સબંધ વેપાર સાથે છે,તો બિઝનેસ માં તમારું પ્રદશન સારું રહેશે.એની સાથે,તમે તમારી આવડતો ને પણ ઉજાગર કરી શકશો.
આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો આ મુલાંક ના લોકોનું આરોગ્ય સારું રહેશે અને એના કારણે તમારો આત્મવિશ્વાસ અને મજબુત રોગ પ્રતિરોધક આવડત હશે.
ઉપાય : સુર્ય ગ્રહ માટે આગળ ના છ મહિના સુધી પુજા કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય)
મુલાંક 2 માં જન્મેલા લોકો આ અઠવાડિયે જીવન ના મોટા અને મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે કન્ફ્યુજ નજર આવે છે જે તમારી પ્રગતિ ના રસ્તા માં સમસ્યા ઉભું કરવાનું કામ કરશે.આ લોકોના કામમાં સકારાત્મક પરિણામ મેળવા માટે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.
પ્રેમ જીવન : મુલાંક 2 ના લોકો ની પાર્ટનર ની સાથે બહેસ કે પછી મતભેદ થવાની આશંકા છે અને આનાથી જેટલું બની શકે એટલું બચવાની કોશિશ કરવી જોઈએ.એની સાથે,આ દરમિયાન સાથી ની સાથે કોઈ તીર્થસ્થળ ઉપર યાત્રા પર જવાની સંભાવના છે અને આજ પ્રકારની યાત્રાઓ તમને સુકુન દેવાનું કામ કરશે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો મુલાંક 2 ના વિદ્યાર્થી ને આ અઠવાડિયે પોતાના અભ્યાસ ઉપર ખાસ રૂપથી ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ દરમિયાન તમારી એકાગ્રતા આવડત કમજોર થઇ શકે છે.એવા માં,તમારે મન લગાડીને અને સમર્પિત થઈને અભ્યાસ કરવાની જરૂરત હશે.
વ્યાવસાયિક જીવન: જે લોકો નોકરી કરે છે,એમના કામો ની ગતિ થોડી ધીમી પડી શકે છે કારણકે તમારી ઉપર કામનો બોજ વધી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.બીજી બાજુ જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બિઝનેસ માં સારી રીતે યોજના બનાવીને ચાલવું જોઈએ.
આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયું થોડું નાજુક રહી શકે છે કારણકે તમારે શરદી-તાવ જેવી આરોગ્ય ની સમસ્યા થી પરેશાન થવું પડી શકે છે.આ રોગો ના કારણે તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત થઇ શકે છે અને એવા માં,તમારું આરોગ્ય પ્રભાવિત થવાની આશંકા છે.
ઉપાય : દરરોજ “ૐ સો સોમાય નમઃ” નો 20 વાર જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય)
મુલાંક 3 ના લોકો સાહસ થી ભરેલા રહેશે અને એની ઝલક એમના દ્વારા લેવામાં આવેલા મહત્વપુર્ણ નિર્ણય માં પણ જોવા મળશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ,તો આ મુલાંક ના લોકોનો રવૈયો પાર્ટનર પ્રત્ય પ્રેમ કે રોમાન્સ થી પુર્ણ રહેશે.એવા માં,તમે બંને એકબીજા ની સાથે બેજિજક સાજા કરતા દેખાશો જેનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે.
શિક્ષણ : મુલાંક 3 ના વિદ્યાર્થી વેવસાયિક કોર્ષ જેમકે બિઝનેસ સ્ટેસ્ટટીક્સ,લોજિસ્ટિક્સ અને ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ વગેરે માં સારી એવી સફળતા મેળવશે.એની સાથે,તમારી સારી આવડતો તમારા સાથી વિદ્યાર્થી ની નજર માં લઈને આવશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનમાં આ મુલાંક ના લોકોને નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે અને એવા માં,આવા મોકા તમારી બધી ઈચ્છાઓ ને પુરુ કરવાનું કામ કરશે.આ દરમિયાન તમને ઉન્નતિ મળવાનો પણ યોગ બનશે.ત્યાં,જો તમારો પોતાનો ધંધો છે,તો તમે વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશો.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો મુલાંક 3 ના લોકોનું આરોગ્ય આ અઠવાડિયે સારું બની રહેશે જેનું કારણ તમારી પ્રસન્નતા હશે.એવા માં,તમે પોતાને ફિટ બનાવીને રાખશો.
ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય)
જે લોકોનો જન્મ મુલાંક 4 ની અંદર થયો છે,એ લોકો બહુ બુદ્ધિમાન અને જુંનુની હોય છે.આ લોકોનો ઝુકાવ ભૌતિક વસ્તુઓ કે પછી સુખ-સુવિધાઓ માં હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો સબંધ તમારા પાર્ટનર સાથે પ્રેમપુર્ણ રહેશે અને એવા માં,તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે.એની સાથે,આ લોકોના વેવહાર થી સાથી ખુશ દેખાશે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ મુલાંક વાળા વિદ્યાર્થી જે કોમ્પ્યુટર એપ્લિકેશન,સોફ્ટવેર ટેસ્ટિંગ વગેરે વિષયો નો અભ્યાસ કરી રહ્યા છે.એ લોકો પોતાની સ્કિલ્સ નું પ્રદશન કરતા જોવા મળશે.શિક્ષણ માં તમે તાર્કિક થઈને અભ્યાસ કરશો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 4 ના લોકો કાર્યસ્થળ માં પોતાને મળવાવાળા દરેક કામમાં તર્ક શોધવામાં સક્ષમ હશે અને એના પરિણામસ્વરૂપ,તમે કામો ને સફળતાપુર્વક પુરા કરી શકશો.જે લોકોનો સબંધ વેપાર સાથે છે એમના વ્યક્તિત્વ માં નેતૃત્વ ની આવડત હાજર હશે જે તમને તમારા વિરોધીઓ કરતા આગળ લઇ જવાનું કામ કરશે.
આરોગ્ય : આરોગ્યના મામલો માં આ લોકોને રાતે ઊંઘ મોડી આવવાની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ તમારું હદ કરતા વધારે વિચારવાનું હશે.સંભવ છે કે જો તમે આવી રીતે વિચારતા રેહશો તો તમે આગળ ચાલીને ભ્રમિત મહેસુસ કરશો.
ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા માટે યજ્ઞ-હવન કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય)
મુલાંક 5 વાળા ની રુચિ ચિત્ર,પેન્ટિંગ વગેરે માં હોય છે.સંભવ છે કે આ લોકોને હંમેશા થી આમાં દિલચસ્પી રહી છે એટલે આ આને આગળ લઈને જવા માંગે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે આ લોકોના સબંધ માં પાર્ટનર ની સાથે સૌંદર્ય અને પ્રેમ બનેલો રહેશે.આ દરમિયાન જીવનસાથી ની સાથે સબંધ મધુર હોવાના કારણે તમારા બંને ના આપસી તાલમેલ સારો રહેશે.
શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 5 ના વિદ્યાર્થી ડિજિટલ માર્કેટિંગ,એકાઉન્ટિંગ જેવા વિષયો માં પોતાની સ્કિલ્સ નું પ્રદશન કરવાની સાથે સાથે પોતાની એક અલગ જગ્યા બનાવા માં સક્ષમ હશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયા દરમિયાન મુલાંક 5 ના જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો પોતાના વરિષ્ઠ ની સાથે સારા સબંધ બનાવી રાખવામાં સફળ થશે.ત્યાં,જે લોકો વેપાર કરે છે એ લોકો પોતાના બિઝનેસ ને સારી રીતે આગળ લઈને જવાનું કામ કરશે.
આરોગ્ય : આરોગ્ય માટે આ અઠવાડિયું અનુકુળ રહેશે કારણકે આ દરમિયાન તમારું આરોગ્ય સારું બનેલું રહેશે જેના કારણે તમારું તેજ મગજ અને શાનદાર સેન્સ ઓફ હ્યુમર હશે.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)
મુલાંક 6 ની અંદર જન્મ લેવાવાળા લોકો માં રચનાત્મકતા કુટ કુટી ને ભરેલી હોય છે.આ લોકોને યાત્રાઓ કરવાનો બહુ શોખ હોય છે અને આ લોકો હંમેશા યાત્રા કરતા નજર આવે છે.
પ્રેમ જીવન : મુલાંક 6 ના લોકો ઘર-પરિવાર માં ચાલી રહેલા વિવાદો ના કારણે પોતાના સબંધ માં પાર્ટનર ને લઈને બહુ સંવેદનશિલ રહી શકે છે.એના પરિણામસ્વરૂપ,જીવનસાથી ની સાથે આપસી તાલમેલ વધારે સારો નહિ રેહવાની આશંકા છે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો તમે આ અઠવાડિયે વેવસાયિક કોર્ષ જેમકે વેબ ડિઝાઇનિંગ,મલ્ટીમીડિયા,વગેરે માં સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનમાં આ લોકો ઉપર આ અઠવાડિયે કામ નું દબાવ વધી શકે છે અને એના કારણે તમારું શિડ્યુઅલડ વ્યસ્ત હોય શકે છે.જો તમે વેપાર કરો છો તો બિઝનેસ માં તમે તમારા વિરોધીઓ ને પાછળ રાખી શકો છો.
આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો વસા વાળું ભોજન વધારે માત્રા માં ખાવાથી તમને કોલોસ્ટ્રોલ ની સમસ્યા થઇ શકે છે.એવા માં,તમને ખાવા-પીવા માં ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ શ્રી લક્ષ્મી ભયો નમઃ” નો 33 વાર જાપ કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય)
મુલાંક 7 ના લોકોનો અધીયાત્મ તરફ ઝુકાવ વધારે હોય છે અને એવા માં,તમે ધાર્મિક કામો કરતા જોવા મળી શકો છો.એની સાથે,આ દરમિયાન તમે કોઈ તીર્થસ્થળ ની યાત્રા ઉપર જઈ શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે આ લોકોના મનમાં સાથી માટે ખોટા વિચાર કે ભાવનાઓ આવી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમારા બંને ની વચ્ચે મતભેદ ઉભો થઇ શકે છે.આ બધીજ પરિસ્થિતિઓ ના કારણે તમારા સબંધ નકારાત્મક રૂપથી પ્રભાવિત થઇ શકે છે અને કંઈક એવું થઇ શકે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહિ હોય.
શિક્ષણ : મુલાંક 7 ના વિદ્યાર્થી નું મન અભ્યાસ માંથી હટી શકે છે અને એવા માં,શિક્ષણ માં તમારા પ્રદશન માં ગિરાવટ જોવા મળી શકે છે જેના કારણે તમારી પ્રગતિ ની ગતિ ધીમી થઇ શકે છે.એની સાથે,આત્મવિશ્વાસ ની કમી માટે તમારા માટે સમસ્યા નું કામ કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનમાં આ લોકો બેકાર ના કારણો ના કારણે નોકરીમાં બદલાવ કરવા માટે મજબૂર થઇ શકે છે અને આને તમારી પ્રગતિ માટે સારું નથી કહેવામાં આવતું.એના સિવાય જે લોકો વેપાર કરે છે એમને ભારી નુકશાન ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : મુલાંક 7 વાળા ને આ અઠવાડિયે કોઈ એલર્જી ના કારણે ચામડીના રોગ ની સમસ્યા થઇ શકે છે જે તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 41 વાર જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)
મુલાંક 8 ના લોકો ધૈર્યવાન હોય છે,પરંતુ એમના કામો ને કરવાની ગતિ થોડી ધીમી હોય છે.આ લોકોને હારવાનો ડર હોય છે જે ક્યારેક-ક્યારેક આની ઉપર હાવી થઇ જાય છે.
પ્રેમ જીવન : આ લોકોના પ્રેમ જીવનમાં પોતાના પાર્ટનર ની સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા બંને ની વચ્ચે દુરીઓ આવી શકે છે આ રીત ની પરિસ્થતિઓ તમારા જીવન માંથી ખુશીઓ ગાયબ કરવાનું કામ કરે છે જેને તમે બનાવી રાખવા માંગો છો.
શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 8 ના વિદ્યાર્થી ને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ દરમિયાન તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે જેનાથી તમારે બચવું પડશે,નહીતો આની અસર અભ્યાસ માં તમારા પ્રદશન ઉપર પડી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના નોકરી કરવાવાળા લોકો સારો પગાર અને પ્રગતિ માટે નોકરીમાં બદલાવ કરવા વિશે સોચ વિચાર કરી શકે છે.પરંતુ,સંભવ છે કે આ સમયગાળા માં તમને કામમાં મન પસંદ સફળતા નહિ મળે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમની સામે નહિ લાભ કે નહિ નુકશાન ની સ્થિતિ આવી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 8 વાળા ને પગ નો દુખાવો,ઘુટણ માં દુખાવો અને અકળન જેવી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમારે તળેલા ખાવાથી દુર રેહવું જોઈએ અને પોતાના ખાવા પીવા ઉપર નજર રાખવી જોઈએ.
ઉપાય : દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 44 વાર જાપ કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)
મુલાંક 9 માં જન્મેલા લોકો બહુ સક્રિય હોય છે અને એવા માં,આ લોકો પોતાના જીવન ના મોટા નિર્ણય આસાનીથી લઇ શકે છે.આ લોકોમાં નેતૃત્વ ના ગુણ હાજર હોય છે અને એના કારણે આ કાર્યક્ષેત્ર માં પોતાની એક અલગ જગ્યા બનાવા માં સક્ષમ હોય છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ લોકોનો સબંધ પાર્ટનર સાથે પ્રેમ,સૌંદર્ય અને ખુશીઓ થી પુર્ણ રહેશે.તમારી વાતો અને વિચારો બંને એકદમ સ્પષ્ટ હશે અને એના કારણે તમે બંને એકબીજા ની નજીક જશો.
શિક્ષણ : શિક્ષણ ની દ્રષ્ટિ એ,આ અઠવાડિયું તમારા માટે અનુકુળ રહેશે કારણકે આ સમયગાળા માં તમે અભ્યાસ માં સારા અંક મેળવા માં સફળ થઇ શકો છો.એની સાથે,આ મુલાંક ના વિદ્યાર્થી નું પ્રદશન ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ,કેમેસ્ટ્રી વગેરે માં શાનદાર રહેશે અને તમે નવા વિષય માં આસાનીથી મહારત મેળવી શકો છો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 9 ના જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે,એમના માટે આ અઠવાડિયું આ સબંધ માં કંઈક સારા મોકા લઈને આવી શકે છે.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે એ બિઝનેસ માં ડીલ કરીને દેખાઈ શકે છે જેનાથી તમને સારો લાભ મળશે.એની સાથે,તમારો મલ્ટીલેવલ નેટવર્કિંગ બિઝનેસ માં પ્રવેશ ની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે પુરી રીતે ફિટ દેખાશો કારણકે તમે સાહસી અને દ્રઢ બનેલા રેહશો.એની સાથે,મજબુત આત્મવિશ્વાસ તમારા આરોગ્ય ને ઉત્તમ બનાવી રાખશે.
ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. અંક જ્યોતિષ માં પોતાનો મુલાંક કેવી રીતે પસંદ કરવો?
અંક જ્યોતિષ માં મુલાંક અને ભાગ્યનક કાઢવો બહુ સહેલો છે.જન્મ તારીખ ને જોડવા માટે આવનારો અંક મુલાંક હોય છે,તો ત્યાં જન્મ તારીખ,મહિનો અને વર્ષ ને જોડીને જે અંક મળે છે એને ભાગ્યનક કહેવામાં આવે છે.
2. મુલાંક 4 નો સ્વામી કોણ છે?
અંક જ્યોતિષ માં મુલાંક 4 ને અધિપતિ દેવ છાયા ગ્રહ રાહુ છે.
3. અંક જ્યોતિષ થી પોતાનું ભવિષ્ય કેવી રીતે જાણી શકે છે?
અંકશાસ્ત્ર માં કોઈ વ્યક્તિના ભવિષ્ય એના ભાગ્યનક અને મુલાંક ની મદદ થી ઓળખવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025