અંક સાપ્તાહિક રાશિફળ : 21 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી 2024

કેવી રીતે જાણવો મુખ્ય અંક (મુલાંક)?

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મુલાંક નું મોટું મહત્વ હોય છે.મુલાંક ને લોકોના જીવનનું મહત્વપુર્ણ અંક માનવામાં આવે છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એને તમારો મુલાંક કહેવાય છે.મુલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે,ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈ મહિનાની 11 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ, અંક રાશિફળ, સાપ્તાહિક રાશિફળ, Numerology, Weekly horoscope, horoscope 2024

આજ રીતે કોઈપણ મહિનામાં 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (21 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી, 2024)

અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જન્મ તારીખ સાથે સબંધ હોય છે.નીચે આપવામાં આવેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ ના હિસાબે એનો એક મુલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.

જેમ કે મુલાંક 1 પર સુર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મુલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિ દેવને અંક 8 નો સ્વામી માનવામાં આવે છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહોના પરિવર્તન થી લોકોના જીવનમાં અલગ અલગ પરિવર્તન આવે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)

આ મુલાંક ના લોકોના ઘરમાં વૈભવ વધશે અને એમના વેવહાર માં વેવસાયિક ઝલક જોવા મળશે.આ સમયે તમે મુશ્કિલ થી મુશ્કિલ કામને પણ બહુ આસાનીથી કરી લેશો અને તમારી અંદર આત્મવિશ્વાસ વધશે.આ અઠવાડિયે તમે તમારા પ્રશાસનિક ગુણો ના કારણે મુશ્કિલ પરિસ્થિતિઓ થી નિપટવા સક્ષમ હસો અને તમે તમારા સકારાત્મક રવૈયા થી કઠિન નિર્ણય લેવામાં સફળ થશો.

પ્રેમ જીવન : તમારા બહુ વધારે પડતા પ્યાર ના કારણે તમે અને જીવનસાથી એકબીજા થી નજીક આવશો અને આના કારણે તમારી બંને ની વચ્ચે નજદીકીયાં વધશે.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર પ્રત્ય વધારે ભાવનાત્મક જુડાવ મહેસુસ કરશો.આ રીતે તમે તમારા સબંધ ને સફળ અને પ્યારથી ભરપુર બનાવી શકશો.

શિક્ષણ : આ અઠવાડિયે દવા,લો અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ તરક્કી મેળવી શકશે.તમારી એકાગ્રતા ક્ષમતા સારી રેહવાની છે અને આની મદદ થી તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માં સફળ થશો.આ મુલાંક વાળા વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ મોકો તમારા માટે બહુ ખાસ સાબિત થશે.

વ્યાવસાયિક જીવન: નોકરીમાં શાનદાર અને નવા મોકા મળવાના અસાર છે.કાર્યક્ષેત્ર માં તમે બહુ તરક્કી કરશો અને તમને વિદેશ માંથી પણ નોકરીનો અવસર મળી શકે છે.ત્યાં,વેપારીઓ ને પણ નફો કમાવા નો મોકો મળશે અને એ લોકો પોતાના કૌશલ થી પ્રગતિ કરશે.

આરોગ્ય : સાહસ અને દ્રઢ નિશ્ચય ની મદદ થી તમે તમારા આરોગ્ય ને સંતુલિત રાખવા માટે સક્ષમ હસો.અધીયાત્મ અને યોગ માં લિન રહીને તમે સારા આરોગ્ય નો આનંદ લઇ શકો છો.

ઉપાય : સુર્ય દેવ માટે રવિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક ના લોકોની લાંબી દુરી ની યાત્રા માં રુચિ વધી .અને આ એમના રચનાત્મક ગુણ ને વધારવાનું કામ કરે છે.આ લોકો વિપરીત લિંગ ના લોકો સાથે બહુ ભાવુક થાય છે અને બહુ આસાનીથી એમની નજીક ચાલ્યા જાય છે.પાણી માર્ગ થી થવાવાળી યાત્રાઓ થી આ લોકોની રુચિ વધી શકે છે.સિવાય,આ લોકો યાત્રા ના માધ્યમ થી પોતાના બિઝનેસ ને વધારવા વિશે પણ વિચારે છે.

પ્રેમ જીવન : તમારે આ અઠવાડિયે તમારા પાર્ટનર સાથે બહેસ કરવાથી બચવું જોઈએ.જો તમે તમારા સબંધ માં રોમાન્સ નો આનંદ લેવા માંગો છો,તો તમારે પાર્ટનર સાથે થોડો તાલમેલ બનાવીને ચાલવું જોઈએ.પરિવાર માં થોડી સમસ્યા આવી શકે છે પરંતુ તમે તમારી રીતે આ પારિવારિક સમસ્યા ને સુલજાવી શકો છો.પાર્ટનર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.જેનાથી તમે સારું મહેસુસ કરશો.કુલ મળીને,આ અઠવાડિયે તમારા જીવનમાં રોમાન્સ અને પ્યાર ઓછો રહી શકે છે.

શિક્ષણ : તમારે આ અઠવાડિયે વધારે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની જરૂરત હશે કારણકે આ સમયે તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે.પરીક્ષા માં સફળતા મેળવા માટે વિદ્યાર્થી ની પુરી મેહનત અને યોજના સાથે અભ્યાસ કરવો પડશે.પરંતુ,તમારે શિક્ષણ મામલા માં થોડા સાવધાન રેહવાની જરૂરત પડશે.કેમેસ્ટ્રી અને લો જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી માટે આ અઠવાડિયું મુશ્કિલ નો સામનો કરવો પડી શકે છે.તમારે ધ્યાન આપીને અભ્યાસ કરવો પડશે.તમે સાથી વિદ્યાર્થી વચ્ચે તમારી એક ખાસ જગ્યા બનાવાનો પ્રયાસ કરશો.

વ્યાવસાયિક જીવન : નોકરિયાત લોકોથી કામમાં ભુલ થઇ શકે છે જેના કારણે કાર્યક્ષેત્ર માં વિકાસ ના રસ્તા માં બાધા આવવાની શક્યતા છે.ત્યાં,ભુલો થવાના કારણે તમારા હાથમાંથી નોકરીના અવસર પણ છૂટી શકે છે.કામમાં તમારાથી જે ભુલ થઇ છે,એના માટે તમારા વરિષ્ઠ તમારાથી નારાજ થઇ શકે છે.વેપારી પોતાના બિઝનેસ ને સારી રીતે ચલાવશે અને એવા માં,તમને આ સમયે સામાન્ય રીતે નફો થવાની સંભાવના છે.તમારી સાથે એવું પણ થઇ શકે છે,કે તમને નહીતો કોઈ નફો થશે અને નહીતો કોઈ નુકસાન થશે.

આરોગ્ય : તમારે તમારા શારીરિક આરોગ્ય ઉપર ધ્યાન આપવાની જરૂરત હશે કારણકે તમને શરદી-ખાંસી થઇ શકે છે અને આના કારણે તમને ઊંઘ નહિ આવવાની આશંકા છે.તમારે તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવાની સાથે સાથે તમારા ફિટનેસ ને પાછું લાવવું પડશે.

ઉપાય : રોજ 21 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોની અધીયાત્મ તરફ વધારે રુચિ હોય છે અને આ લોકોને લાંબી દુરી ની યાત્રા નક્કી કરવું પણ સારું લાગે છે.આ લોકોને ઘણી ભાષા બોલવાનો અને શીખવાનો શોખ હોય છે અને આ લોકો ઘણી ભાષાઓ માં વાત કરી શકે છે.આ લોકો બહુ અભિમાની સ્વભાવ ના હોય છે,પરંતુ,આ અઠવાડિયે આ લોકોનો રવૈયો ફેરવીને વાત કરવાની જગ્યાએ સીધી વાત કરવાનો રહેશે.

પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર વચ્ચે રોમાન્સ વધશે.તમે બંને એકબીજા સાથે કંઈક એવી રીતે વાત કરશો કે તમારી વચ્ચે આપસી તાલમેલ નો વિકાસ થશે.પરિવારમાં થવાવાળા કોઈ કાર્યક્રમ ને લઈને તમે બંને એકબીજા સાથે વિચાર-વિમર્સ કરી શકો છો.તમે તમારા પાર્ટનર ની સામે જે પણ વિચાર રજુ કરશો,એની પાછળ કોઈને કોઈ ઉદ્દેશ છુપાયેલો હશે અને તમારી બંને વચ્ચે પ્યાર વધશે.તમે તમારા જીવનસાથી ની સાથે મળીને પોતાની પારિવારિક સમસ્યાઓ સુલજવાના પ્રયાસ કરશો.

શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઉતાર ચડાવ થી ભરેલું રહેશે અને તમે વેવસાયિક રીતે અભ્યાસ કરશો.મેનેજમેન્ટ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા વિષય તમારા માટે લાભકારી રહેશે.તમે ઉચ્ચ અભ્યાસ માટે પ્રોફેશનલ અભ્યાસ માં દાખલ થઇ શકો છો અને એમાં તમે ઉત્કૃષ્ટતા પણ મેળવશો.આ વિષય કે ક્ષેત્ર તમારી નિર્ણય લેવાની ક્ષમતા માં સુધારો કરશે અને આ રીતે તમે સારી રીતે તમારા નિર્ણયો ને લાગુ કરી શકશો.

વ્યાવસાયિક જીવન :આ અઠવાડિયે તમને નોકરીના નવા અવસર મળવાની સંભાવના છે અને આ અવસર ને મેળવીને તમે બહુ આનંદમય રેહશો.નોકરીના નવા અવસરમાં તમે પુરી મેહનત થી તમારા કામનું પ્રદશન કરશો.તમને ઓનસાઇટ નોકરી પણ મળી શકે છે જેને લઈને તમે સંતુષ્ટિ મહેસુસ કરશો.આ નોકરીમાં તમારે લાંબી દુરી ની યાત્રા પણ કરવી પડી શકે છે.વેપારીઓ કોઈ નવો ધંધો ચાલુ કરી શકે છે જેમાં એમને સારો નફો થવાની ઉમ્મીદ છે.વેપારમાં તમે તમારા વિરોધીઓ થી આગળ રેહશો અને એમના માટે એક ચુનોતી બનીને ઉભરસો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો.સકારાત્મક શક્તિ ના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.આશાવાદી રહેવાના કારણે તમારું આરોગ્ય સારું રહેશે અને એવા માં,તમે તમારા શારીરિક આરોગ્ય ને સારું બનાવીને રાખશો.

ઉપાય : રોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

મુલાંક 4 ના લોકો બહુ જૂનુની હોય છે અને મોંઘી વસ્તુઓ ખરીદવાના શોખીન હોય છે.આ લોકો પોતાના જીવનમાં બધાજ પ્રકારની સુખ-સુવિધાઓ નો આનંદ લેવા માંગે છે અને એવા માં,આ લોકો ક્યારેક ક્યારેક વધારે ખર્ચા કરીને પોતાને મુશ્કેલી માં નાખી દ્યે છે.સામાન્ય રીતે આ લોકો હરવા-ફરવા નો બહુ શોખ હોય છે અને આ લોકો એ દિશા માં આગળ વધવાનો પ્રયાસ કરે છે.ક્યારેક ક્યારેક આ લોકો જલ્દબાજી માં નિર્ણય લેવાથી મુશ્કેલી માં ફસાય શકે છે.

પ્રેમ જીવન : તમારા મગજ માં ચાલવાવાળી કલ્પનાઓ તમારી અને તમારા પાર્ટનર વચ્ચે વાદ-વિવાદ નું કારણ બની શકે છે.તમારા પાર્ટનર સાથે તમારા સબંધ મજબુત કરવા માટે તમારે કંઈક બદલાવ કરવાની જરૂરત છે.તમારે તમારા જીવનસાથી સાથે થોડો તાલમેલ બેસાડીને ચાલવું પડશે તેથી તમારું જીવન પ્રેમ અને ખુશીઓ થી ભરેલું રહે.તમારી બંને વચ્ચે ઘણી વાતો નહિ સુલજે અને આના કારણે તમારે બંને એ વારંવાર એકબીજા સાથે વાતચીત કરવાની જરૂરત પડશે.

શિક્ષણ : બની શકે છે કે તમે મન ભટકવાના કારણે કક્ષા માં ધ્યાન નહિ આપી શકો એટલા માટે આ અઠવાડિયે તમારે પોતાના અભ્યાસ માં ધ્યાન દેવાની જરૂરત પડશે.અભ્યાસ માં તમે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરશો એટલા માટે આ પ્રોજેક્ટ ને તમારે વધારે સમય આપવો પડશે.તમારી શીખવાની આવડત થોડી નબળી રહી શકે છે જેનાથી તમે અભ્યાસ માં ટોંચ ઉપર જવામાં અસમર્થ રહી શકો છો.

વ્યાવસાયિક જીવન : મેહનત અને પરિશ્રમ ના વખાણ નહિ થવાના કારણે નોકરિયાત લોકો પોતાની ચાલુ નોકરીને લઈને અસંતુષ્ટ મેહસૂસ કરી શકે છે.આના કારણે તમે થોડા નિરાશ રહી શકો છો.તમારે નોકરીમાં વધારે દબાણ ઉઠાવો પડી શકે છે અને આ વસ્તુ તમને પરેશાન કરી શકે છે.વેપારીઓ ને ડીલ ના માધ્યમથી વધારે નફો કરવામાં દિક્કત નો સામનો કરવો પડી શકે છે.એની સાથે ભાગીદારીમાં વેપાર કરતા લોકો ને પોતાના બિઝનેસ ભાગીદાર સાથે અનબન થઇ શકે છે.બની શકે છે કે તમને આ સમયે નહીતો કોઈ નફો થશે અને નહીતો કોઈ નુકસાન.

આરોગ્ય : આ અઠવાડિયે તમને પાચન સબંધિત સમસ્યા થઇ શકે છે એટલા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.આ અઠવાડિયે ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમે આ પ્રકારની સમસ્યા થઇ શકે છે.તમને કાંધો અને પગમાં દુખાવો પણ થઇ શકે છે.

ઉપાય : રોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 5 ના લોકોનો વેવહાર તર્કશીલ અને સારો રહેવાનો છે.આ સમયે આ લોકો મુશ્કિલ કામો ને પુરા કરવા ઉપર ધ્યાન આપશે.આ લોકો ની શેર માર્કેટ થી પૈસા કમાવાની રુચિ વધી શકે છે.આ લોકો જો એમના મનની વાત સંભાળશે,તો આ લોકોને વધારે સફળતા મળવાની સંભાવના છે.

પ્રેમ જીવન : તમારી અને પાર્ટનર ની વચ્ચે સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત થશે.તમે તમારા જીવનસાથી સાથે દિલ ખોલીને વાત કરશો અને બીજા માટે એક સારું ઉદાહરણ રજુ કરશો.જીવનસાથી સાથે તમારો સબંધ પ્યાર ભરો રહેવાનો છે.તમે બંને એકબીજા ની ખુશી નું કારણ બનશો.આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ને કોઈ જગ્યાએ બહાર પણ લઇ જય શકો છો.

શિક્ષણ : તમે શિક્ષણ ક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરશો અને કડી મેહનત ના કારણે તમે અઘરા વિષય ને પણ બહુ આસાનીથી વાંચી લેશો.મિકેનિકલ એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષય તમને બહુ સેહલા લાગશે.તમે નવા વિષયો જેવા કે બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ અને ઈકોનોમેટ્રિક્સમાં પણ સારો દેખાવ કરી શકશો.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમે તમારી ક્ષમતા અને કાબિલિયત ને ઓળખી શકશો અને ઉત્સાહ થી કામ કરશો.તમારા કામને લઈને તમે બહુ વધારે વેવસાયિક રહેવાના છો અને કાર્યક્ષેત્ર માં તમે જે મેહનત કરી છે,એના માટે તમને પ્રમોશન મળી શકે છે.વેપારીઓ પોતાના બિઝનેશ ને સફળતા ની ઊંચાઈ પર લઈને જઈ શકે છે અને વેપારમાં પોતાનો દબદબો કાયમ કરશે.તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો અને પોતાને એક સફળ ઉદ્યોગપતિ ના રૂપ માં સ્થાપિત કરશો.તમે તમારા બિઝનેસ માટે ઘણી રણનીતિઓ બનાવી શકો છો.

આરોગ્ય : શક્તિ નું ઉચ્ચ સ્તર અને નિયમિત કસરત કરવાના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે.તમારી સ્વભાવ હસમુખ રહેશે જેનાથી તમને તમારા આરોગ્યને સારું રાખવામાં મદદ મળશે.આના સિવાય,તમારી અંદર સાહસી બનવાની દ્રઢ ઈચ્છા હોઈ શકે છે અને આના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.

ઉપાય : રોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

મુલાંક 6 ના લોકો સફળતા મેળવા માટે પોતાની અંદર રચનાત્મકતા ને વધારવા ઉપર ધ્યાન આપશે.આ લોકોની રુચિ લાંબી દુરની યાત્રા કરવાની હોઈ શકે છે અને આ લોકોને આવી યાત્રા માં ભાગ લેવાનો મોકો પણ મળી શકે છે.આના સિવાય,આ લોકો પોતાને સર્વગુણ સંપન્ન બનાવા માંગે છે.આ અઠવાડિયે તમે લાંબી દુરી ની યાત્રા માં વ્યસ્ત રેહશો.

પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ વધશે.તમે હાલની પરિસ્થિતિ મુજબ પોતાને બનાવા નો અને પોતાના જીવનસાથી સાથે આગળ વધવામાં સફળ થશો.તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા પણ જઈ શકો છો અને આ દરમિયાન તમે બંને બહુ ખુશ રેહશો.આ દરમિયાન તમારા બંને ના સબંધ મજબુત થશે.

શિક્ષણ : ઉચ્ચ શિક્ષણ અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે તમે પુરી રીતે તૈયાર હશો.તમારી અંદર છુપાયેલી કાબિલિયત કે હુનર તમને અભ્યાસ માં ટોંચ ઉપર લઇ જવામાં મદદ કરશે.અભ્યાસમાં તમે તમારી ક્ષમતા અને પ્રયાસો ના કારણે સારા નંબર લાવવા માં સફળ થશો.તમારા આ ગુણ ના કારણે તમારા સાથી વિદ્યાર્થી વચ્ચે તમારી પ્રતિસ્થા વધશે.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરીના નવા અવસર મેળવીને તમે ખુશી મહેસુસ કરશો.તમને વિદેશ માંથી પણ સારા અવસર મળવાની સંભાવના છે અને આ અવસરો થી તમને બહુ સારો નફો થવાની ઉમ્મીદ છે.તમે તમારા કામમાં જે પણ પ્રયાસ કરી રહ્યા છો,એમાં તમે સફળતા મેળવા માં સક્ષમ હસો.એવા માં,વરિષ્ઠ અધિકારી અને સહકર્મીઓ ની વચ્ચે તમારી પ્રતિસ્થા વધશે.ત્યાં,વેપાર કરવાવાળા બિઝનેસ માં પોતાની સ્થિતિ ને બનાવી રાખવાની સાથે સાથે નફો કમાવા માં પણ સક્ષમ હશે.એની સાથે,તમે સહજ મહેસુસ કરશો.

આરોગ્ય : આત્મવિશ્વાસ વધવાના કારણે તમે ઉર્જા થી ભરેલા રહેવાના છો.આ અઠવાડિયે તમે માનસિક રીતે મજબુત અને દ્રઢ નિશ્ચય રેહશો.આના કારણે તમારું શારીરિક આરોગ્ય પણ સારું રહેવાનું છે.તમારો હિમ્મત નહિ હરવાવાળો સ્વભાવ તમને સકારાત્મક રાખશે અને તમે ફિટ રેહશો.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

મુલાંક 7 વાળા લોકો આ અઠવાડિયે સફળતા મેળવા માં સક્ષમ હશે અને તમારા કૌશલ માં વૃદ્ધિ જોવા મળશે.આ લોકોમાં અધિયાત્મિક પ્રવુતિ વધી શકે છે અને આ લોકોની રુચિ ભૌતિક સુખ-સાધનો માં વધારે નથી હોતી.આ લોકો તીર્થયાત્રા કે અધિયાત્મિક ઉદ્દેશ થી યાત્રા પર જઈ શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી જીવનસાથી સાથે કોઈ કારણ વગર બહેસ થઇ શકે છે અને આના કારણે તમારા બંને ના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે એટલા માટે તમારા જીવનસાથી સાથે થોડો સબંધ માં તાલમેલ બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માટે તમારે શાંત રેહવાની બહુ જરૂરત રહેશે.

શિક્ષણ : આ સમયે તમારી શીખવાની ક્ષમતા નબળી રહી શકે છે એટલા માટે અભ્યાસના વિષયમાં આ સમય તમારા માટે વધારે ફળદાયી નહિ રેહવાની આશંકા છે.તમે અભ્યાસ માં વધારે સારું પ્રદશન કરવાથી પાછળ રહી શકો છો.આના સિવાય,ઉચ્ચ પ્રતિયોગી પરીક્ષા માટે આ સમય વધારે સારો સાબિત નહિ થાય.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોની પોતાના વરિષ્ઠ સાથે બહેસ થવાની આશંકા છે એટલા માટે તમે એમનાથી થોડી સંભાળીને વાત કરો.વરિષ્ઠ અધિકારી તમારા કામની ગુણવતા ઉપર સવાલ ઉઠાવી શકે છે.ત્યાં,લાપરવાહી ના કારણે તમારાથી કામમાં ભુલ પણ થઇ શકે છે.વેપારીઓ એ નફા ને લઈને થોડું સાવધાન રેહવું પડશે કારણકે આ સમયે હાલત તમારા હાથમાંથી નીકળી શકે છે.

આરોગ્ય : તમને વાહન ચલાવતી વખતે બહુ વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ અઠવાડિયે તમારે દુર્ઘટના નો સામનો કરવો પડી શકે છે.ઘરમાં કોઈ વસ્તુમાં પણ આગ લાગવાની સંભાવના છે એટલા માટે સાવધાન રહો.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

મુલાંક 8 વાળા લોકો પોતાના કામને લઈને બહુ સતર્ક રહે છે.આ લોકોનો લક્ષ્ય કાર્યક્ષેત્ર માં સફળતા મેળવા અને નામ કમાવા નો હોઈ શકે છે.આ લોકો હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને કોઈ દિવસ પણ ખાલી બેસવાનું પસંદ નથી કરતા.આ લોકો પોતાના કામ પ્રત્ય પ્રતિબદ્ધ હોય છે અને આના કારણે આ લોકો સફળતા મેળવા માં સક્ષમ હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પારિવારિક સમસ્યા ના કારણે તમારી અને પાર્ટનર ની વચ્ચે દુરીઓ વધી શકે છે.આનાથી તમારા સબંધ માં સુખ-શાંતિ ભંગ થવાની આશંકા છે.તમને એવું મહેસુસ થઇ શકે છે કે તમે તમારું બધુજ ખોઈ નાખ્યું છે.તમારા માટે પાર્ટનર સાથે થોડો તાલમેલ બનાવીને ચાલવું અને મધુર સબંધ બનાવી રાખવું જરૂરી હશે.જો તમે સબંધ માં છો,તો તમે તમારા સબંધ ને લગ્નમાં ફેરવી શકો છો.

શિક્ષણ : આ સમયે તમારે શિક્ષણ ક્ષેત્ર માં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેનાથી તમને સફળતા મેળવા માં આસાની થશે.આ અઠવાડિયે તમે સફળતા મેળવા માટે પોતાને પોત્સાહિત કરશો અને તમારી મજબુત એકાગ્રતા ના કારણે તમે અભ્યાસ માં બહુ સારું પ્રદશન કરી શકશો.આ સમયે તમે પ્રતિયોગી પરીક્ષા માં પણ ભાગ લઇ શકો છો,પરંતુ આ પરીક્ષા તમને ચૂનૌતીપુર્ણ લાગશે.જો તમે પરીક્ષા માં સારું પ્રદશન કરવા માંગો છો,તો સારી રીતે તૈયારી કરો.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે કારકિર્દી માં તમને સારી સફળતા મેળવાના યોગ છે.તમને તમારા કામમાં ઓળખ મળવાની પ્રબળ સંભાવના છે.જો તમે વેપાર કરો છો,તો બિઝનેસ માં તમારો દબદબો બની રહી શકે છે.આ દરમિયાન તમે બહુ સારો નફો કમાશો.ભાગીદારીમાં વેપાર કરતા લોકો પણ સારું પ્રદશન કરશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારો દ્રઢ નિશ્ચય સ્વભાવ અને શક્તિ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.આણા સિવાય,જોશ અને ઉત્સાહ ના કારણે પણ તમારા આરોગ્યને ફાયદો થશે.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકોનું પૂરું ધ્યાન ઉચ્ચ ઉપલબ્ધીઓ મેળવા તરફ હશે.આ લોકોમાં કામને સારી રીતે પુરા કરવાનું કૌશલ હોઈ શકે છે જેનાથી આ લોકોને નોકરી કે વેપાર માં લાભ મળશે.આ સમયે આ લોકો બહુ વધારે વેવસ્થિત કે પાબંધ રહેશે અને આગળ વધશે.આ લોકો ચૂનૌતીપુર્ણ કામમાં સફળતા મેળવામાં પ્રતિબદ્ધ રહેશે.

પ્રેમ જીવન : તમારા સબંધ જીવનસાથી સાથે આનંદિત અને શાંતિપુર્ણ રહેશે.જો તમે કોઈને પ્યાર કરો છો,તો આ સમયે તમારા સબંધ માં સુખ શાંતિ બની રહેશે.ત્યાં જો તમે શાદીશુદા છો,તો તમારા જીવનમાં રોમાન્સ બનેલો રહેશે.તમે તમારા સબંધ માં પાર્ટનર પ્રત્ય બહુ વધારે સમર્પિત અને ઈમાનદાર રહેવાના છો.તમે પાર્ટનર સાથે રોમાન્સ નો ભારુપુર આનંદ લેશો અને એક સફળ સબંધ માનક સ્થાપિત કરશો.

શિક્ષણ : અભ્યાસના મામલો માં આ અઠવાડિયું તમારા માટે શાનદાર સાબિત થશે.તમે પરીક્ષા માં સારા નંબર લઈને આવશો.ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ વગેરે કોર્સ માં તમે બહુ સારું પ્રદશન કરશો.શિક્ષણ મામલો માં તમે કોઈ વિષેસતા મેળવી શકો છો.આ સમયે તમારું પૂરું ધ્યાન અભ્યાસમાં મેળવા પ્રપ્ત કરવા તરફ રહેશે.

વ્યાવસાયિક જીવન : જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો,તો તમને આ સમયે સારા અવસર મળવાની સંભાવના છે.ત્યાં જો તમે નોકરી કરો છો અને તમને પ્રમોશન મળવાની રાહ છે,તો આ સમય એના માટે બહુ સારો છે.તમને ઓનસાઇટ કામના મોકા પણ મળી શકે છે અને એમાં તમને નિશ્ચય સફળતા મળશે.વેપારીઓ પોતાના બિઝનેશ ને એક નવી ટોંચ ઉપર લઈને જઈ શકે છે અને બહુ નફો કમાશે.

આરોગ્ય : આ અઠવાડિયે સકારાત્મક રહેવાના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.તમારી ઈચ્છા શક્તિ મજબુત રહેશે અને તમે દ્રઢ નિશ્ચય રેહશો આની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.આના સિવાય ધ્યાન અને યોગ કરવાથી તમને ફાયદો થશે.

ઉપાય : રોજ 27 વાર ‘ઓમ ભુમી પુત્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer