ટેરો સાપ્તાહિક રાશિફળ: 28 જુલાઈ થી 03 ઓગષ્ટ 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 21 June, 2024 6:12 PM

ટેરો કાર્ડ,કાર્ડ નો એક એવો જુનો ડેક છે અને ભવિષ્ય બતાવાનો એટલો કારગર તરીકો છે જેનો ઉપયોગ ઘણા વર્ષો થી રહસ્યવાદીઓ અને ટેરો વાચક કરતા આવ્યા છે.અધિયાત્મિક વિકાસ અને આત્મા સમજણ માટે કાર્ડ નો પ્રયોગ ઘણા સમય થી ચાલી રહ્યો છે.જો કોઈ વ્યક્તિ પુરા વિશ્વાસ અને વિનમ્રતા ની સાથે પોતાના જીવન ને બદલવા સબંધિત અને પોતાના જીવન સબંધિત મહત્વપુર્ણ પ્રશ્નો ના જવાબ શોધવા માટે આવે છે તો ટેરો ની રહસ્યમય દુનિયામાં એમને આ સવાલ ના જવાબ જરૂર મળશે.ઘણા લોકો એવું માને છે કે ટેરો મિત્રો સાથે મનોરંજન કરવાવાળું સાધન છે તો હકીકતમાં એવું નથી.તમારા 78 કાર્ડ માં ટેરો કાર્ડ નું રાશિફળ સૌથી રહસ્યમય અને લોકોના ગમે તેવા ડર ને બહાર કાઢવાની આવડત રાખે છે.


આ ખાસ લેખ ના માધ્યમ થી આપણે જાણીશું કે જુલાઈ ના મહિનામાં આ અઠવાડિયે બધીજ 12 રાશિઓ માટે ટેરો ભવિષ્યવાણી શું કહે છે પરંતુ એની પેહલા ચાલો આપણે એ સમજી લઈએ કે આ શક્તિશાળી ઉપકરણ આવ્યું તો ક્યાંથી આવ્યું.હકીકતમાં તેરી ની ઉત્પત્તિ 1400 દશક ની માનવામાં આવે છે.આનો સૌથી પેહલો ઉલ્લેખ ઇટલી અને એની આજુબાજુ ની જગ્યા માં થયો હતો.શુરુઆત માં આને મોટા ઘરના લોકો તાસ ના પત્તા ની જેમ રમતા હતા અને કલાકાર ને પોતાના મિત્રો અને પાર્ટીઓ માં આવવા માટે મેહમાન તરીકે બોલાવા માટેનો નિર્દેશ આપે છે.

વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

માનવામાં આવે છે કે વાસ્તવમાં 16 મી સદી ની આસેપાસે જ ટેરો કાર્ડ નો ઉપયોગ ચાલુ થયો હતો જયારે યુરોપ ના રહસ્યવાદીઓ એ આનો અભ્યાસ કરવાનું અને શીખવાનું ચાલુ કર્યું કે કાર્ડ ને કઈ રીતે વેવસ્થિત રીતે વેચવામાં આવે છે અને એ જટિલ ચિત્ર ની પાછળ નું રહસ્ય કેવી રીતે સમજી શકાય છે .કહેવામાં આવે છે કે ત્યારથી ટેરો ખાલી તાસ ના પત્તા બનીને નથી રહ્યો.એના પછી પણ વચ્ચે ના સમયે ટેરો જાદુ-ટોના સાથે જોડાયેલો રહ્યો અને ઘણા પ્રકારના અંધવિશ્વાસ નો છાંયો એની ઉપર રહ્યો.એજ કારણ હતું કે ત્યારે ઘણા લોકો આ નસીબ બતાવા વાળા સાધન થી દુર ભાગવા લાગ્યા.

પરંતુ હાલમાંજ ઘણા સમય પેહલા જ ટેરો ને ફરીથી પોતાની ખોવાયેલી ઓળખ પાછી મળી અને હવે આ ભવિષ્ય બતાવા માં ફરીથી જોડાય ગયો છે.ટેરો ભવિષ્યવાણી નો ફરીથી એકવાર ભારત અને આખી દુનિયામાં ફરીથી ભવિષ્ય બતાવાવાળા ઉપકરણ ના રૂપે ઉપયોગમાં આવી ગયો અને નિશ્ચિત રૂપથી પોતાની ખોવાયેલી પ્રસિદ્ધિ અને માન-સમ્માન મેળવી રહ્યું છે.ચાલો હવે રાહ જોયા વગર ટેરો ની દુનિયામાં પ્પ્રવેશ કરીએ અને જાણીએ કે 7-13 જુલાઈ 2024 નું આ અઠવાડિયું બધીજ 12 રાશિઓ માટે કેટલું ખાસ રહેવાનું છે.

यह भी पढ़ें: टैरो कार्ड भविष्यवाणी 2024

આ પણ વાંચો : ટેરો કાર્ડ ભવિષ્યવાણી 2024

રાશિ મુજબ ભવિષ્યવાણી

મેષ રાશિ

પ્રેમ જીવન : ધ ફુલ

આર્થિક જીવન : કિંગ ઓફ સવોડ્સ

કારકિર્દી : ધ હર્મિટ

આરોગ્ય : નાઈટ ઓફ સવોડ્સ

પ્રેમ રીડિંગ માં ધ ફુલ નું કાર્ડ એ વાત નો સંકેત આપે છે કે મેષ રાશિના લોકો માટે આ અઠવાડિયું સાહસિક રહેવાનું છે.આ અઠવાડિયે મનપસંદ રોમાન્સ મેળવા માટે નવી વસ્તુઓ નો અનુભવ કરવા માટે જરૂરત પડશે.સલાહ આપવામાં આવે છે કે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માટે તૈયાર રહો.સાહસી બનો અને દુનિયા વિશે તમારો દ્રષ્ટિકોણ બદલો.આ અઠવાડિયે તમને અચાનક પણ પ્રેમ મળી શકે છે.આના સિવાય કારણકે ટેરો માં ધ ફુલ નું કાર્ડ નવી યાત્રાઓ ની શુરુઆત નું પ્રતીક માનવામાં આવે છે એટલે મુમકીન છે કે આ અઠવાડિયે તમારા જીવનમાં પ્યાર દસ્તક આપી શકે છે.

નાણાકીય રીડિંગ માં કિંગ ઓફ સવોડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારે વસ્તુઓ ને સારી રીતે યોજના બનાવીને અને સ્પષ્ટતા ની સાથે આગળ વધવાની જરૂરત પડશે.આ કાર્ડ સોચ વિચાર કરીને પોતાનો નિર્ણય અને દ્રષ્ટિકોણ અપનાવા ના મહત્વ ને દાર્શવે છે.આના સિવાય આ કાર્ડ સંકેત આપે છે કે પોતાની બુદ્ધિ નો ઉઓયોગ કરીને અને સોચ વિચાર કરીને તમે નાણાકીય નિર્ણય લો તો તમારા માટે વધારે અનુકુળ રહેશે.

કારકિર્દી રીડિંગ માં ધ હર્મિટ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે અત્યારે તામ્રુ ધ્યાન તમારી કારકિર્દી ઉપર બહુ વધારે રહેવાનું છે.આના સિવાય આ કાર્ડ આ વાત ઉપર વિચાર કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે અને મૌદ્રિક લાભ અને ભૌતિકવાદ થી ઉપર પૂર્ણતા ની શોધ કરો રહ્યું છે.તમારું આત્મનિરક્ષણ તમારી કારકિર્દી ના પરિવર્તન નું કારણ બની શકે છે.

આરોગ્ય રીડિંગ માં નાઈટ ઓફ સવોડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત પડશે કારણકે ખરાબ વાતાવરણ ના કારણે તમે બીમાર પડી શકો છો.સામાન્ય ફલૂ,શરદી,તાવ જેવી બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.એવા માં એમના પ્રત્ય સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

ભાગ્યશાળી નંબર : 1 અને 10

વૃષભ રાશિ

પ્રેમ જીવન : એસ ઓફ કપ્સ

આર્થિક જીવન : એટ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : ક્રીન ઓફ પેટાકપ્સ

આરોગ્ય : થ્રી ઓફ પેટાકપ્સ

વૃષભ રાશિના લોકો પ્રેમ ના સંદર્ભ માં એસ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સબંધ માં નવુંપણ નો મોકો દાર્શવે છે.જ્યાં તમે અને તમારા સાથી પાછળ ની ભુલ ને ભુલીને અને ખુશી,સદ્ભાવ અને સંતુષ્ટિ ની સાથે એકબીજા ની નજીક આવે છે.આ કાર્ડ એ વાત ને સ્પષ્ટ રીતે દાર્શવે છે કે તમે તમારા જીવનસાથી ની સાથે થોડો સારો સમય પસાર કરશો અને પ્યાર ભરેલો સમય પસાર કરશો.

આગળ નું કાર્ડ એટ ઓફ પેટાકપ્સ નું કાર્ડ છે જે સંકેત આપે છે કે તમે તમારા બિલ વગેરે ને ભરવા અને તમારું જીવન આરામ થી જીવવા ની સ્થિતિ માં રહેવાના છો.આ અઠવાડિયે તમે તમારા પૈસા ના વિષય માં સંયિમિત રેહશો અને તમારા માટે વસ્તુઓ ને સહેલી બનાવા માટે એક બજેટ બનાવશો.તમારું ધ્યાન તમારી પૈસા ની સ્થિતિ માં સુધારો લાવવાનું છે અને તમે આવું કરવા માટે દ્રઢ સંકલ્પિત છો.તમે નિશ્ચિત રૂપથી તમારા લક્ષ્ય ને મેળવી પણ શકશો.

કારકિર્દી રીડિંગ માં ક્રીન ઓફ પેટાકપ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે મુખ્ય રૂપથી કામમાં વ્યસ્ત રહેવાના છો અને આવનારા અઠવાડિયા માટે તમારા જીવનનો આધાર બનશો.પરંતુ એ વાત નું ધ્યાન રાખો કે તમે કામમાં બહુ વધારે વ્યસ્ત થઈને વધારે અનુકુળ બનાવીને વાતચીત માંથી ચુકી નહિ જાવ.

આરોગ્ય રીડિંગ માં થ્રી ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જેને એક શુભ કાર્ડ માનવામાં આવે છે કારણકે એ સંકેત આપે છે કે તમે આ અઠવાડિયે તમારા પરિવાર અને મિત્રતા ની મદદ થી સારું આરોગ્ય મેળવા માં સફળ રેહશો.તમે સારા આરોગ્ય નો આનંદ લેશો અને કોઈપણ મોટી પરેશાની તમને નથી થવાની.

ભાગ્યશાળી નંબર : 33, 63

મિથુન રાશિ

પ્રેમ જીવન : ધ લવર્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : ટેન ઓફ કપ્સ

આરોગ્ય : ધ વર્લ્ડ

મિથુન રાશિના લોકોને પ્રેમ ના સંદર્ભ માં ધ લવર્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે નિશ્ચિત રૂપથી પોતાના જીવનમાં ઘણો બધો પ્યાર અને અપમાન ને મહેસુસ કરશો.તમે તમારા જીવન ની એક નવા ચરણ ની શુરુઆત માં હોઈ શકો છો અને દરેક સમય નો ખુલીને આનંદ ઉઠાવશો.પ્યાર ના સંદર્ભ માં આ અઠવાડિયું બહુ અનુકુળ રહેવાનું છે.

નાણાકીય રીડિંગ માં નાઈટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે તમે તમારા પૈસા ને સંભાળવા માં લાપરવાહી કરી રહ્યા છો.એ વાત નું ધ્યાન રાખો કે તમારી બચત ને પુરી રીતે પુરી નહિ કરો નહીતો પછી તમારા માટે આ પરેશાની નું કારણ બની શકે છે.બચત ચાલુ કરી દો અને તમારા પૈસા ને સારી રીતે બચાવો.

કારકિર્દી રીડિંગ માં ટેન ઓફ કપ્સ નું કાર્ડ એ વાત નો સંકેત આપે છે કે તમે તમારા કામમાં ખુશ અને સંતુષ્ટ છો.મુમકીન છે કે તમે અહીંયાજ તમારું કામ ચાલુ રાખવા માંગો છો.તમારી ચાલુ પરિસ્થિતિ માં ઘણા બધા એવા મોકા છે કે જેનો ઉપયોગ કરીને તમે નવી વસ્તુ શીખી શકો છો અને પોતાને એક વ્યક્તિ ના રૂપમાં વિક્સિત કરી શકો છો.

આરોગ્ય રીડિંગ માં ધ વર્લ્ડ નું કાર્ડ આવ્યું છે જેને એક સકારાત્મક કાર્ડ માનવામાં આવે છે.આ કાર્ડ નો અર્થ છે કે તમને કોઈપણ આરોગ્ય સબંધિત સમસ્યા આ અઠવાડિયે નહિ મળવાની છે અને તમે તમારા આરોગ્ય ની ચિંતા કર્યા વગર આ અઠવાડિયા ને ખુલીને જીવશો.

ભાગયશાળી નંબર : 56, 5

જડી કેલ્ક્યુલેટર - જન્મ કુંડળી આધારિત જડી સુજાવ

કર્ક રાશિ

પ્રેમ જીવન : એટ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : સેવેન ઓફ વેન્ડ્સ

કારકિર્દી : નાઈટ ઓફ કપ્સ

આરોગ્ય : સ્ટ્રેંથ

કર્ક રાશિના લોકોને પ્રેમ સંદર્ભ માં એટ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે તમારા કે તમારા સબંધ વિશે નકારાત્મક વિચાર અને આત્મ સંદેશ થી ઘેરાયેલા રહેવાના છો.આનાથી તમારો આત્મવિશ્વાસ અને તમારા સબંધ માં તમારું 100% દેવામાં રુકાવટ આવી શકે છે

નાણાકીય રીડિંગ માં સેવેન ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમને તમારી નાણાકીય સ્થિતિ ને સ્થિર કરવા માટે કઠિન પ્રયાસ કરવો પડશે.તમે નિશ્ચિત રૂપથી આવું કરવામાં સફળ થશો પરંતુ એના માટે તમારે હંમેશા સમર્પણ અને પ્રયાસ ની જરૂરત પડશે.

કારકિર્દી રીડિંગ માં નાઈટ ઓફ કપ્સ નું કાર્ડ તમને નવી કારકિર્દી ના મોકા આપવાનો સંકેત આપે છે.તમને આ અઠવાડિયે નવી ભુમિકા અને જીમ્મેદારીઓ પણ મળવાની સંભાવના છે.જો તમે લાંબા સમય થી પ્રમોશન ની રાહ જોઈ રહ્યા છો તો તમારી આ ઈચ્છા પણ હવે પુરી થવાની છે.

આરોગ્ય રીડિંગ માં સ્ટ્રેંથ નું કાર્ડ સંકેત આપે છે કે તમને આ અઠવાડિયે સારું આરોગ્ય અને મજબુત જીવન શક્તિ નો આર્શિવાદ મળશે અને તમે એક સારું જીવન જીવવા માં સફળ થશો.

ભાગ્યશાળી નંબર 4 અને 13

સિંહ રાશિ

પ્રેમ જીવન : ધ એમ્પ્રેસ

આર્થિક જીવન : કિંગ ઓફ કપ્સ

કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ

આરોગ્ય : ફોર ઓફ સવોડ્સ

સિંહ રાશિના લોકોને પ્રેમ ના સંદર્ભ માં ધ એમ્પ્રેસ નું કાર્ડ મળેલું છે જે એક સકારાત્મક કાર્ડ માનવામાં આવે છે.આ વાત નો સંકેત આપે છે કે તમારો ચાલુ સબંધ બહુ ઉચ્ચ પ્રકૃતિ નો છે.ધ એમ્પ્રેસ નું કાર્ડ તમારો ચયનાત્મક સ્વભાવ માટે ઓળખવામાં આવે છે.મુમકીન છે કે આ સમયે તમે સક્રિય રૂપથી સબંધો ને પસંદ કરવા નહિ પરંતુ ધૈર્ય પુર્વક નસીબ ના ભરોસે છે અને સાચા સાથીના જીવનમાં રાહ કરી રહ્યા છો.

આર્થિક જીવનમાં કિંગ ઓફ કપ્સ નું કાર્ડ તમારી બુદ્ધિમતા ના કારણે આર્થિક રૂપથી સહજ અને સ્થિર જીવન નો સંકેત આપે છે.પરંતુ જયારે ભૌતિક સમૃદ્ધિ ની વાત આવે છે ત્યારે તમારી અંદર પ્રેરણા ની કમી જોવા મળી શકે છે.આ અઠવાડિયે તમે તણાવ મુક્ત જીવન જીવશો.

પેજ ઓફ સવોડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે તમે કામમાં કંઈક નવું શીખી રહ્યા છો કે હવે આવું કરવાનો સમય આવી ગયો છે જયારે તમારે કંઈક નવું કરવું જોઈએ.આ સમય તમારા માટે કંઈક શીખવા ના લિહાજ થી બહુ અનુકુળ સાબિત થવાનો છે.

આરોગ્ય રીડિંગ માં ફોર ઓફ સવોડ્સ નું કાર્ડ પોતાના પોતાના આરોગ્ય અને ફિટનેસ ને અત્યારે અને ભવિષ્ય માં સારું બનાવી રાખવા માટે રહસ્ય વિશે જાણકારી આપે છે.તમારી દિનચર્યામાં ખાવા-પીવા માં જરૂરી બદલાવ કરો.આના સિવાય આરામ તમારા માટે બહુ જરૂરી છે.પરંતુ તમે અત્યારે આરામ માટે સમય નથી કાઢી શકતા.

ભાગ્યશાળી નંબર 28 અને 1

કન્યા રાશિ

પ્રેમ જીવન : ધ હીરોફેન્ટ

આર્થિક જીવન : કિંગ ઓફ કપ્સ

કારકિર્દી : સિક્સ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : ડેથ

લવ રીડિંગ માં ધ હીરોફેન્ટ નું કાર્ડ મળેલું છે અને સંકેત આપે છે કે તમારો અત્યાર નો સબંધ લાંબા સમય માટે ચાલવાનો છે.તમે તમારા સબંધ ઉપર કામ કરવા માંગો છો.આ સબંધ એક પારંપરિક પરંતુ મોર્ડન સબંધ છે જ્યાં તમે બંને એકબીજા ને વ્યક્તિગત રૂપથી વિક્સિત થવા માટે સાથ અને સમર્થન આપશો.એની સાથે,તમે એ મુલ્ય ને પણ ચાલુ રાખો છો જેની ઉપર તમારો સબંધ આધારિત છે.

આર્થિક રીડિંગ માં કિંગ ઓફ કપ્સ નું કાર્ડ આ વખતે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે તમારા પૈસા ને લાપરવાહી સાથે નહિ લો.આ દરમિયાન તમે તમારી ભાવનાઓ ને પોતાના મગજ ઉપર હાવી નહિ થવા દો અને પૈસા ને સારી રીતે સાચવશો.

કારકિર્દી રીડિંગ માં સિક્સ ઓફ પેટાકપ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આ અઠવાડિયે કાર્યસ્થળ પર કોઈ અનુભવી વૃદ્ધિ વ્યક્તિ તમારી સાથે એમનું જ્ઞાન સાજા કરીને તમને સફળતા ના રસ્તે લઇ જશે.આ વ્યક્તિના દિલ માં સાફ વિચાર છે અને આ માત્ર તમને સફળ થવા માટે જોવા માંગે છે.

આરોગ્ય રીડિંગ માં ડેથ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારે આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડશે.પરંતુ,તમે છેલ્લે સુધી એની ઉપર કાબુ મેળવી લેશો અને ઠીક પણ થઇ જશો.પરંતુ તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે.

ભાગ્યશાળી નંબર 22 અને 43

કપલ રાશિફળ

તુલા રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ સવોડ્સ

આર્થિક જીવન : એસ ઓફ સવોડ્સ

કારકિર્દી : જજમેન્ટ

આરોગ્ય : સેવેન ઓફ સવોડ્સ

તુલા રાશિના લોકોને પ્રેમ સંદર્ભ માં ટેન ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે આખિરકાર છેલ્લું બ્રેકઅપ કે ખરાબ અનુભવ થી નીકળી ગયા છો અને તમે નવા જીવન તરફ નીકળી ચુક્યા છો.આ કાર્ડ સંકેત આપી રહ્યું છે કે હવે તમે જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ રાખવા માટે તૈયાર છો અને તમારી ચાલુ સ્થિતિ માં બદલાવ માટે ઇચ્છુક છો.

નાણાકીય ટેરો રીડિંગ માં એસ ઓફ સવોડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારે બહુ વધારે સોચ-વિચાર કરીને આગળ વધવાની જરૂરત પડશે.જયારે વાત પૈસા ની આવે છે ત્યારે તમારા દિલ અને મગજ ની ઈચ્છા અલગ-અલગ હોય છે.એવા માં,આ અઠવાડિયે જલ્દીબાજી માં આવીને કોઈપણ કામ નહિ કરો અને સોચ-વિચાર કરીને જ નિર્ણય લો.

કારકિર્દી રીડિંગ માં જજમેન્ટ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારા વરિષ્ઠ તમારા કામનું મુલ્યાંકન કરવાના છે.એવા માં સલાહ આપવામાં આવે છે કે તમારા દરેક પગલાં સોચ-વિચાર કરીને રાખો,વસ્તુઓ ઉપર ધ્યાન આપો કારણકે તમારી ઉપર કડી નજર રાખવામાં આવી રહી છે અને તમારું મુલ્યાંકન બહુ ઝીણાવટ અને સાવધાની થી કરવામાં આવે છે.એમતો નિશ્ચિત રૂપથી તમે આ પરીક્ષા માં સફળ થવાના છો અને એ ઉપલબ્ધી ને પણ મેળવા ના છો જેના તમે હકદાર છો.

આરોગ્ય રીડિંગ માં તમને સેવેન ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જેને એક અપશુકન નું કાર્ડ માનવામાં આવે છે.તમારું ખરાબ આરોગ્ય તમને પરેશાન કરી શકે છે.કોઈ લાંબા સમય થી ચાલી રહેલી પરેશાની તમારી ચિંતા નું કારણ બની શકે છે કે પછી કોઈ જુની સમસ્યા ફરીથી થઇ શકે છે.એવા માં આરોગ્ય પ્રત્ય સાવધાની રાખો અને જરૂરત પડવાથી ડોક્ટર ની સલાહ લો.

શુભ નંબર : 16 અને 6

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : ટુ ઓફ કપ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : સિક્સ ઓફ કપ્સ

આરોગ્ય : નાઈન ઓફ સવોડ્સ

વૃશ્ચિક રાશિના લોકો માટે આ અઠવાડિયું એક સાથે મળીને પોતાના પ્યાર નો જશ્ન મનવાવાળું અઠવાડિયું સાબિત થશે.મુમકીન છે કે આ દરમિયાન તમે કોઈ નવું પગલું ભરીને પોતાના જીવન ને એક નવી શુરુઆત આપી શકો છો.આ રાશિના થોડા લોકોના લગ્ન થઇ શકે છે કે પછી તમે કોઈ ગરીબ સબંધી ના લગ્નમાં પણ જઈ શકો છો.

નાઈટ ઓફ પેટાકપ્સ નું કાર્ડ નાણાકીય જીવનમાં આ વાત નો સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે તમારા પૈસા પર ધ્યાન દેવાનું ચાલુ કરવાના છો અને બચત પણ ચાલુ કરશો.જો તમે અત્યાર થીજ પૈસા ભેગા કરવાનું ચાલુ કરી દેશો તો ભવિષ્ય માં સારા પરિણામ ની પ્રાપ્તિ થશે.આર્થિક દ્રષ્ટિ થી આ અઠવાડિયું સારું રહેશે.

કારકિર્દી રીડિંગ માં સિક્સ ઓફ કપ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આ અઠવાડિયે નોકરી શોધવામાં કે વેવસાય ચાલુ કરવામાં તમારે કોઈ મિત્ર કે સહકર્મી ની મદદ લેવી પડશે.એ પણ સંકેત મળી રહ્યા છે કે તમે કોઈ વેપાર વગેરે ચાલુ કરવા માટે તમારું મુળ શહેર કે દેશ ફરીથી જવાનો નિર્ણય આ અઠવાડિયે લઇ શકો છો.

આરોગ્ય રીડિંગ માં નાઈન ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે પેહલા લીધેલા કોઈ નિર્ણય ના કારણે પરેશાની ની સ્થિતિ માં આવી શકો છો.એના પરિણામસ્વરૂપ તમારા જીવનમાં માનસિક તણાવ અને અરાજકતા વધવાની છે જે તમારા માટે માનસિક પરેશાની હોય કે માનસિક બીમારીઓ નું કારણ બનશે.આવામાં આ સમયે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.

ભાગ્યશાળી નંબર 8 અને 17

ધનુ રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ધ હેન્ડ મેન

કારકિર્દી : ટેન ઓફ સવોડ્સ

આરોગ્ય : નાઈન ઓફ પેટાકપ્સ

ધનુ રાશિના લોકોને આ અઠવાડિયે પ્રેમ ના સંદર્ભ માં ટેન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે એ વાત નો સંકેત આપે છે કે તમે તમારા ઘરમાં અને પોતાના સાથી ની સાથે થોડો અપ્રિય અને અસ્થિર ઉર્જા નો અનુભવ કરવાના છો.આ અઠવાડિયે લગાતાર ઝગડા અને કલેસ થવાના છે જેનાથી તમારા ઘર નો માહોલ બહુ નકારાત્મક રહેવાનો છે.એવામાં તમને કોઈપણ જગ્યા એ વાતચીત કરવાની સલાહ આપવામાં આવે છે.

આર્થિક સંદર્ભ માં ધ હેન્ડ મેન નું કાર્ડ આવ્યું છે જે ફરીથી એક અનુકુળ કાર્ડ નથી.મુમકીન છે કે આ અઠવાડિયે તમે આ મોર્ચે અઘરા સમય માંથી નીકળવાના છો.તમારું પુરુ ધ્યાન તમારા પૈસા ને વધારવા પર રહેશે પરંતુ તમે ગમે એટલી કોશિશ કરી લ્યો પરંતુ તમે આર્થિક રીતે સુરક્ષિત મહેસુસ નહિ કરી શકો.

કારકિર્દી રીડિંગ માં ટેન ઓફ સવોડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે તમે તમારી કારકિર્દી ફરીથી બનાવાની કોશિશ કરી રહ્યા છો.મુમકીન છે કે તમારા અતીતે બહુ સારું પ્રદશન નહિ કર્યું હોય જેના કારણે તમારી કારકિર્દી ખરાબ થઇ ગયી છે,નોકરી કે વેપારમાં અસફળતા મળી હોય, કે પછી તમારી નોકરીજ ગુમાવી દીધી હોય પરંતુ તમે તમારી જાત ને ફરીથી રસ્તા ઉપર લાવ્યા છો અને તમારી કારકિર્દી ને ફરીથી ટોંચ ઉપર લઇ જવામાં મેહનત કરી રહ્યા છો.

આરોગ્ય માં નાઈન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે બહુ લાંબા સમય થી એકલા છો અને આ અઠવાડિયે તમારે આનો ખરાબ પ્રભાવ ઉઠાવો પડી શકે છે.એની પેહલા તમને તમારું આ એકલાપન અંધારામાં લઇ જાય તમને તમારા પરિવારના લોકો અને મિત્રો ની સલાહ લેવા માટે કહેવામાં આવે છે.

ભાગ્યશાળી નંબર 9 અને 12

મકર રાશિ

પ્રેમ જીવન : કિંગ ઓફ કપ્સ

આર્થિક જીવન : ટેમ્પરેન્સ

કારકિર્દી : ક્રીન ઓફ સવોડ્સ

આરોગ્ય : ફાઈવ ઓફ કપ્સ

આજ ગોચર

મકર રાશિના લોકો પ્રેમ ના સંદર્ભ માં આ અઠવાડિયું તમારા માટે બહુ સેહલું રહેવાનું છે કારણકે તમારા સાથી તમારી બધીજ ઈચ્છા પુરી કરશે અને તમારા સબંધ માં શાંતિ અને પ્રતિબદ્ધતા આવશે.આ રાશિના સિંગલ લોકોને કોઈ સારા કે ઈમાનદાર પ્રસ્તાવ મળી શકે છે.

નાણાકીય મોર્ચે આ અઠવાડિયું તમારા માટે બહુ સારું સાબિત થશે કારણકે તમે એ લોકો સાથે પૈસા ની સલાહ લેવા માટે તૈયાર છો જેની ઉપર તમે પુરી રીતે ભરોસો કરો છો.તમારી કારકિર્દી એવી રીતેજ ચાલી રહી છે જેવી રીતે તમે વિચાર્યું હતું પરંતુ આની અસર તમારા આરોગ્ય ઉપર પડી રહી છે અને આરોગ્ય સબંધિત મુદ્દા ને નજરઅંદાજ કરવા ભવિષ્ય માં તમારા માટે કોઈ મોટી પરેશાની નું કારણ બની શકે છે.એવામાં આ જગ્યા ઉપર ધ્યાન આપો.

કારકિર્દી માં ક્રીન ઓફ સવોડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારે તમારી પ્રાથમિકતાઓ સુનિશ્ચિત કરવાની જરૂરત છે એટલે તમે જે પણ ચાહો છો એને મેળવા માટે પગલું ભરી શકો.આ અઠવાડિયે તમે એવા અનુભવ સાથે પણ રૂબરૂ થશો જે તમારી કારકિર્દી ના સંદર્ભ માં સ્પષ્ટતા મેળવા માં મદદગાર સાબિત થશે.

આરોગ્ય રિંડિંગ માં ફાઈવ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે તમને એ ભાવનાત્મકતાઓ પરેશાનીઓ અને તણાવ સબંધી પરેશાનીઓ તરફ ઇસારો કરી રહ્યું છે જેની સાથે તમારે આ અઠવાડિયે નિપટવું પડી શકે છે.ભાવનાત્મક તણાવ માંથી બહાર નીકળવાનો રસ્તો શોધો નહીતો નકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળી શકે છે.

ભાગ્યશાળી નંબર 2 અને 63

કુંભ રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : ફાઈવ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : એટ ઓફ પેટાકપ્સ

આરોગ્ય : જજમેન્ટ

કુંભ રાશિના લોકો પોતાના સબંધ ને આગળ ના પડાવ ઉપર લઇ જવાનો વિચાર કરી રહ્યા છે અને જો તમે તમારા પાર્ટનર ને તમારા પરિવાર સાથે મળાવાનો વિચાર કરી રહ્યા છો તો એના માટે અનુકુળ સમય સાબિત થવાનો છે.આ રાશિના સિંગલ લોકોને અચાનક પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે.

પૈસા માં ફાઈવ ઓફ પેટાકપ્સ નું કાર્ડ નાણાકીય પરેશાનીઓ ના સમય નો સંકેત આપી રહ્યા છે.એવા માં તમે નાણાકીય સુરક્ષા વિશે વિચારવામાં આ અઠવાડિયું નીકળી શકે છે અને મુમકીન છે કે આ દરમિયાન તમને કોઈ સમ્માન પણ નહિ મળે.તમારી ચાલુ નાણાકીય પરેશાનીઓ વિશે નકારાત્મક વિચાર તમને વધારે વિચારવા માટે મજબૂર કરી શકે છે અને તમે તમારા જીવનમાં દબાવ નો મહેસુસ કરી શકે છે.

કારકિર્દી માં એટ ઓફ પેટાકપ્સ નું કાર્ડ આવ્યું છે જે આ વાત નો સંકેત આપે છે કે તમારું ધ્યાન તમારી કારકિર્દી ને સારી બનાવા ઉપર છે અને તમે આજ કરવા માંગો છો.આ અઠવાડિયે તમે તમારી કારકિર્દી માં સૌથી બેસ્ટ પ્રયાસ કરશો અને પૈસા ના વિષય માં તમે એ બધુજ મેળવશો જે તમારી ઈચ્છા છે.

આરોગ્ય ના મોર્ચે જજમેન્ટ નું કાર્ડ મળેલું છે જે એક ચૂનૌતીપુર્ણ સમયગાળા પછી ઉપચાર નું પ્રતીક માનવામાં આવે છે.આ સમય નકારાત્મકતા ને પુરી કરવા અને પોતાની ભલાઈ ને અપનાવાનો સમય છે.ખરેખર તમે પહેલાના તમારા આરોગ્ય મુદ્દા થી ઘણું બધું શીખી ચુક્યા છો.

શુભ નંબર : 11, 34

મીન રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : ધ એમ્પરર

કારકિર્દી : ધ સન

આરોગ્ય : જસ્ટિસ

મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું શાનદાર સાબિત થવાનું છે કારણકે તમને અત્યારે બહુ સારા કાર્ડ મળેલા છે જેનાથી તમે બધાજ મોર્ચે અનુકુળ સમય પસાર કરતા નજર આવશો.તમારી અંદર ઘણા લોકો સબંધ ને લગ્ન સુધી લઇ જશે અને ઘરમાં ખુશીઓ નો માહોલ બનશે.

તમે એવી સ્થિતિ માં છો જ્યાં તમારી પાસે ઘણા પૈસા છે અને તમે સુરક્ષિત મહેસુસ કરવાના છો.આ કાર્ડ નિશ્ચિત રૂપથી તમને બધાજ પૈસા ને નિયંત્રણ કરવાની પ્રવૃત્તિ તરફ સંકેત કરે છે.તમારા જીવનમાં પૈસા પ્રચુર માત્ર માં બનેલા છે અને પૈસા કોઈપણ જગ્યા એ થી તમારા માટે ચિંતા નું કારણ નહિ બને.

કારકિર્દી રીડિંગ માં તમને ધ સન નું કાર્ડ મળેલું છે જે પ્રમોશન નો સંકેત આપે છે.એની સાથે આ દરમિયાન તમારી કારકિર્દી તેજી થી આગળ વધશે.તમને વરિષ્ઠ ની મદદ મળશે.સુર્ય કાર્ડ સંકેત આપે છે કે આ અઠવાડિયે તમે સફળતા નો અનુભવ કરશો અને પોતાના પૈસા ના સંદર્ભ માં તમારી બધીજ મનોકામના પુરી થતી જોશો.

આરોગ્ય ની વાત કરીએ તો તમે પોતાના શારીરિક અને માનસિક આરોગ્ય ની સાથે ઉચિત તાલમેલ બેસાડવામાં સફળ થશો.સ્વસ્થ જીવન જીવવા માટે તમારે જે પણ વસ્તુ ની જરૂરત હશે એ બધીજ વસ્તુ આ અઠવાડિયે તમારી પાસે હાજર રેહવાની છે.જેના બળ પર તમે એક શાનદાર અઠવાડિયા નો આનંદ ઉઠાવશો.

ભાગ્યશાળી નંબર : 3 અને 30

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer