ટેરો કાર્ડ એક જુની વિધા છે જેનો ઉપયોગ ભવિષ્ય જાણવા માટે કરવામાં આવતો હતો.આનો ઉપયોગ પ્રાચીન કાળ થીજ ટેરો કાર્ડ વાચક અને રહસ્યવાદીઓ દ્વારા અંતરજ્ઞાન મેળવા અને કોઈ વિષય ની ગહેરાઈ સુધી પોંહચવા માટે થતો હતો.જો કોઈ વ્યક્તિ બહુ આસ્થા અને વિશ્વાસ ની સાથે મનમાં ચાલી રહેલા સવાલ ના જવાબ શોધવા માટે કરે છે તો ટેરો કાર્ડ ની દુનિયા તમને હેરાન કરી શકે છે.ઘણા લોકો માને છે કે ટેરો એક મનોરંજન નું સાધન છે અને આને વધારે પડતું મનોરંજન ના રૂપમાં જોવામાં આવે છે.
વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
વર્ષ 2024 નો બારમો મહિનો ડિસેમ્બર નું આ પહેલું અઠવાડિયું એટલે કે ટેરો સાપ્તાહિક રાશિફળ 22 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર 2024 પોતાની શું સાથે કઈ લઈને આવ્યું છે?આ જાણતા પેહલા અમે ટેરો કાર્ડ વિશે વાત કરીશું.તમને જણાવી દઈએ કે ટેરો ની ઉત્પત્તિ આજ થી 1400 વર્ષ પેહલા થઇ હતી અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.મધ્યકાળ માં ટેરો ને જાદુ સાથે જોવા લાગ્યા અને એના પરિણામસ્વરૂપ સામાન્ય લોકો ભવિષ્ય બતાવા વાળી આ વિધા થી દુરી બનાવા લાગ્યા.
हिंदी में पढ़े : राशिफल २०२५
પરંતુ ટેરો કાર્ડ ની જર્ની અહીંયા રુકી નહિ અને આને ઘણા સમય પેહલા ફરીથી પ્રસિદ્ધિ મેળવી અને દુનિયા ની સામે આને ભવિષ્ય બતાવા ના રૂપમાં એક ઓળખ મળી.ભારત સાથે દુનિયા ભરમાં ટેરો ની ગણતરી ભવિષ્યવાણી કરવાવાળી વિધા માં થવા લાગી અને છેલ્લે ટેરો કાર્ડ એ સમ્માન મેળવા માં સફળ થયું છે જેનો એમને હક હતો.તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે 22 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર 2024 સુધી નો સમય 12 રાશિઓ માટે કેવો રેહવાની સંભાવના છે?
यह भी पढ़ें: टैरो कार्ड भविष्यवाणी 2024
આ પણ વાંચો : ટેરો કાર્ડ ભવિષ્યવાણી 2024
પ્રેમ જીવન : ટેન ઓફ કપ્સ
આર્થિક જીવન : ધ હર્મિટ
કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ
આરોગ્ય : ધ મેજિશિયન
આ રાશિના લોકોના પ્રેમ જીવનમાં ટેન ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જેના મુજબ તમારે પોતાના પરિવાર ની સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.તમે તમારા સબંધ ને આગળ વધારી શકો છો કે પોતાના પ્રેમી ને પરિવારના લોકો સાથે મળાવી શકો છો.ટેન ઓફ કપ્સ મુજબ તમારા સબંધ માં સ્થિરતા,શાંતિ અને સુખ બનેલું રહેશે.જો તમે સિંગલ છો તો આ અઠવાડિયે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઇ શકે છે.એની સાથે તમારા સબંધ લાંબા ચાલી શકે છે.
ધ હર્મિટ નું કાર્ડ તમને પૈસા ના મામલો માં પોતાની પ્રાથમિકતાઓ ઉપર વિચાર કરવાની સલાહ આપે છે.આ સમયે તમે પૈસા કમાવા માં બહુ વ્યસ્ત હોય શકો છો એટલે તમારે એ સમજવું પડશે કે એ વસ્તુ શું છે જે તમને ખરેખર ખુશી આપે છે.એના સિવાય તમારે વધારે પૈસા ની બચત કરવા અને પૈસા ખર્ચ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.
આ સમયે તમારી પાસે પોતાની કારકિર્દી માટે ઘણા બધા પ્લાન હોય શકે છે ને તમે ઉત્સાહ થી ભરેલા નજર આવશો.આ કાર્ડ નવા અનુભવ ને દર્શાવે છે જેનો મતલબ છે કે આ અઠવાડિયે તમે કોઈ નવું કામ ચાલુ કરી શકો છો કે નવી કારકિર્દી પસંદ કરી શકો છો કે કોઈ વસ્તુ નું પરીક્ષણ લઇ શકો છો.
આરોગ્યના મામલો માં તમને ધ મેજિશિયન નું કાર્ડ મળેલું છે જેના મુજબ જો તમારું આરોગ્ય ખરાબ ચાલી રહ્યું છે કે તમે કોઈ મુશ્કિલ પરિસ્થિતિ માંથી નીકળી રહ્યા છો તો હવે તમે આમાંથી બહાર આવવાની સંભાવના છે.આ કાર્ડ ઇન્વર્ટ થવાથી વધારે કામ કરવા અને તણાવ ના કારણે થોડી સમસ્યાઓ થવાના સંકેત આપે છે.
શુભ દિવસ : મંગળવાર
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
આર્થિક જીવન : નાઈન ઓફ કપ્સ
કારકિર્દી : સિક્સ ઓફ સવોડ્સ
આરોગ્ય : ધ હંગેડ મેન
પ્રેમ જીવનમાં આ રાશિના લોકોનેનાઈટ ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે.આ કાર્ડ મુજબ તમને તમારા પાર્ટનર માં ઓછી રુચિ હોય શકે છે.જો તમે તમારી લવ લાઈફ માં સ્થિરતા,સુરક્ષા અને પ્રતિબદ્ધતા ઈચ્છા રાખો છો તો આ કાર્ડ તમારા માટે ખુશખબરી લઈને આવી શકે છે.આ કાર્ડ સંકેત આપે છે કે તમે બંને મળીને પોતાના લાંબાગાળા ના લક્ષ્યો ને મેળવા માટે એકબીજા ની મદદ કરશો.
નાઈન ઓફ કપ્સ નું કાર્ડ સકારાત્મક સંકેત આપે છે જેના મુજબ તમે આ સમયે સુખ,સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા નો આનંદ લઇ શકશો.આ કાર્ડ ને કેહવું છે કે તમે કારકિર્દી માં સફળતા મેળવીને કે સમજદારી થી રોકાણ કરીને પોતાના નાણાકીય લક્ષયો અને ઉદ્દેશો ને પુરા કરી શકશો.
કારકિર્દી અને નાણાકીય સ્થિતિ ના મામલો માં સિક્સ ઓફ સવોડ્સ નું કાર્ડ સારા સંકેત આપે છે.આ કાર્ડ કારકિર્દી માં શાંતિપુર્ણ સ્થિતિ ની તરફ સંકેત કરી રહ્યું છે જ્યાં તમારા માટે વસ્તુઓ ને સંભાળવું સેહલું હશે.તમે બાધાઓ ને પાર કરી શકો છો કે પોતાના ઉદ્દેશો ને મેળવી શકો છો.આનાથી તમને તમારા કાર્યક્ષેત્ર માં વધારે સુરક્ષિત અને સંતુષ્ટ મહેસુસ કરશો.
ધ હંગેડ મેન નું કાર્ડ તમને તમારી આરોગ્ય સમસ્યાઓ ને સુલજાવા થી લઈને રચનાત્મકત રીતે વિચારવાની સલાહ આપે છે.તમારે એ સમજવું પડશે કે જીવનમાં ચાલવાવાળા હાલત અને અમારી સોચ કે દ્રષ્ટિકોણ આરોગ્ય ને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે.
શુભ દિવસ : શુક્રવાર
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
પ્રેમ જીવન : ટુ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : થ્રી ઓફ કપ્સ
કારકિર્દી : ફાઈવ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : ધ હીરોફન્ટ
આ રાશિના લોકોને પ્રેમ જીવનમાંટુ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે.આ કાર્ડ નું કેહવું છે કે તમને બેચેની મહેસુસ થઇ શકે છે કે તમે તમારા સબંધ ને લઈને અસંતુષ્ટ મહેસુસ કરી શકો છો.આ કાર્ડ નો એક મતલબ એ પણ થઇ શકે છે કે લોકોએ હવે નિર્ણય લેવાની જરૂરત નથી કે હવે બીજા પ્રેમ પ્રસ્તાવો ઉપર ધ્યાન આપવું જોઈએ કે ચાલુ સબંધ ની સાથે જ આગળ વધવું જોઈએ.
નાણાકીય જીવનમાં થ્રી ઓફ કપ્સ નું કાર્ડ કમાણી માટે સારા મોકા મળવાના સંકેત આપી રહ્યું છે.તમે જે પ્રોજેક્ટ માં કામ કરી રહ્યા છો,ભલે તમને એમાં કોઈ બીજું મદદ કરી રહ્યું હોય,તમને આ સમયે તમારી મેહનત ના ફળ જરૂર મળશે.તમારે પૈસા ને લઈને ચિંતા કરવાની જરૂરત નથી.પૈસા સાથે સબંધિત તમારી બધીજ સમસ્યાઓ હલ થઇ જશે.
ફાઈવ ઓફ વેન્ડ્સ નું કાર્ડ કારકિર્દી ના મામલો માં કાર્યક્ષેત્ર માં પ્રતિબદ્ધતા અને સંઘર્ષ મના સંકેત આપી રહ્યું છે.સંભાવના છે કે તમે એવી જગ્યા એ કામ કરી રહ્યા છો જ્યાં અભિમાન અને વ્યક્તિત્વ ની વચ્ચે મતભેદ ના કારણે પ્રગતિ માં બાધા આવી શકે છે.સફળતા મેળવા માટે આપસી મદદ અને અભિમાન ને પાછળ છોડવાની જરૂરત છે.
આરોગ્ય ના મામલો માં ધ હીરોફન્ટ નું કાર્ડ અપરાઇટ હોય,તો એનો મતલબ છે કે તમારે પારંપરિક સારવાર ની સલાહ અને ઉપચાર કરવો જોઈએ.નિયમિત કસરત અને ડોક્ટર ની સલાહ માનીને તમે તમારી જાત ને સ્વસ્થ રાખી શકો છો.જે રીતે જીતવા માટે નિયમો નું પાલન કરવાનું હોય છે આ કંઈક એવુજ છે.
શુભ દિવસ : બુધવાર
પ્રેમ જીવન : ધ હાઈ પ્રિસ્ટેસ
આર્થિક જીવન : ટુ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : સેવન ઓફ સવોડ્સ
આ રાશિના લોકો માટે ધ હાઈ પ્રિસ્ટેસ નું કાર્ડ દર્શાવે છે કે તમારા સબંધ બહુ ગહેરા છે અને તમે અને તમારા પાર્ટનર એકબીજા ની સાથે અધિયાત્મિક રૂપથી જોડાયેલા છો.આ કાર્ડ પ્રેમીઓ ની વચ્ચે એક મજબુત સબંધ નું પ્રતીક છે જેમાં સબંધ નો આધાર વિશ્વાસ છે અને પાર્ટનર એકબીજા ની સાથે ખુલીને પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરી શકે છે.એક મજબુત સબંધ નું નિર્માણ ત્યારે થાય છે જયારે બંને પાર્ટનર ને લાગે કે સામેવાળી વ્યક્તિ એમના મહત્વ ને સમજવા માંગે છે.
કોઈ વ્યક્તિની નાણાકીય અને વેવસાયિક જીવન વિશે બતાવા માટેટુ ઓફ પેટાકપ્સ નું કાર્ડ ગહેરાઈ થી વિચાર કરે છે.અપરાઇટ આવવાથી આ કાર્ડ દર્શાવે છે કે આ લોકો કાર્યક્ષેત્ર માં એક સાથે ઘણા કામ,અસાઈન્મેન્ટ કે જરૂરત ને સંભાળી શકે છે.
કારકિર્દી માં સેવન ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે.આ કાર્ડ વ્યક્તિગત અડચણો ને પાર કરવા,પ્રગતિ કરવા અને અતીત ની જે વસ્તુ ઉપર તમને પછતાવો છે,એને ભુલવાની તરફ સંકેત આપે છે.આ કાર્ડ તમને યાદ અપાવી રહ્યું છે કે તમારે તમારા અતીત ની જગ્યા એ વધારે આગળ મળવાવાળા મોકા ઉપર ધ્યાન આપવું જોઈએ.
શુભ દિવસ : સોમવાર
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
પ્રેમ જીવન : ફોર ઓફ સવોડ્સ
આર્થિક જીવન : ધ સન
કારકિર્દી : ધ ચેરિયટ
આરોગ્ય : ધ મેજિશિયન
ટેરો કાર્ડ રીડિંગ મુજબ અપરાઇટ ફોર ઓફ સવોડ્સ નું કાર્ડ કહે છે કે ઠીક થવું,સોચવું અને પોતાના સબંધ ને ફરીથી સ્થાપિત કરવા માટે તમારે અને તમારા પાર્ટનર એ થોડા સમય એકલા માં સમય પસાર કરવાની જરૂરત છે.જિંદગી ની જરૂરતો ને પુરા કરવાના કારણે તમે બંને બોજીલ અને વિમુખ મહેસુસ કરી શકે છે.
તમારે આર્થિક જીવનમાં ધ સન નું કાર્ડ મળેલું છે જેના મુજબ આ સમયે તમારી નાણાકીય સ્થિતિ શાનદાર રેહવાની છે કારણકે આ કાર્ડ સમૃદ્ધિ સાથે જોડાયેલું છે.તમારા બધાજ વેપારીક કામો,વધારે રોકાણ અને બીજા આવક ના સ્ત્રોત ખુબ ફળશે.આ અઠવાડિયે તમારા પગાર માં વધારો થવાની પણ સંભાવના છે.
કારકિર્દી માં તમારે ધ ચેરિયટ નું કાર્ડ મળેલું છે જેનું કેહવું છે કે તમારી મહત્વકાંક્ષા તમને તમારી કારકિર્દી માં બહુ આગળ લઈને જઈ શકે છે.જો તમે જાણો છો કે તમારે તમારી કારકિર્દી પાસેથી શું જોઈએ છે,તો તમે તમારા લક્ષ્ય ને લઈને ફોકસ કરી શકો છો.તમે કાર્યક્ષેત્ર માં બહુ પ્રરિત રહી શકો છો અને આનાથી તમારે સફળ થવા આત્મા-નિયંત્રણ,ઉત્સાહ અને સંકલ્પ ના ગુણ મળેલા છે.
આરોગ્ય ના મામલો માં તમને ધ મેજિશિયન નું કાર્ડ મળેલું છે જે બહુ શાનદાર કાર્ડ છે.આ કાર્ડ મુજબ તમારે માનસિક અને શારીરિક આરોગ્ય માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.તમને આ સમયે કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરશે.
શુભ દિવસ : રવિવાર
પ્રેમ જીવન : એટ ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : ધ વર્લ્ડ
કારકિર્દી : પેજ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : નાઈન ઓફ પેટાકપ્સ
તમે ભલે પાર્ટનર ની સાથે ઘણો સમય પસાર કરી ચુક્યા હોવ,તમને એવું લાગશે જેમ એ હંમેશા તમને સરપ્રાઈજ આપી રહ્યા છે.જો તમે એને નજીક થી જોશો તો તમને દરરોજ એમનું એક નવું પહેલું જોવા મળશે.તમે એને એમના દયાળુ સ્વભાવ ના કારણે પ્રેમ કરો છો પરંતુ જયારે એમની સામે કોઈ ડર આવે છે કે એમના નૈતિક મુલ્યો ની વિરુદ્ધ હોય છે,ત્યારે પછી એમને ગુસ્સો આવે છે.
ધ વર્લ્ડ નું કાર્ડ દર્શાવે છે કે આ અઠવાડિયે તમે લાંબાગાળા ના નાણાકીય ઉદેશો મેળવા માં સક્ષમ હસો,વેવસાયિક જીવનમાં કોઈ ઉપલબ્ધી મેળવી શકો છો અને પોતાની નાણાકીય સ્થિતિ માં સુધારો લાવી શકો છો.આ કાર્ડ નો એ મતલબ પણ હોય શકે છે કે દ્રઢતા અને પ્રયાસ ની મદદ થી સમૃદ્ધ અને આર્થિક રૂપથી સુરક્ષિત બની શકો છો.એના સિવાય આ કાર્ડ લોકોને વેવસાયિક ઉપલબ્ધીઓ નો જશ્ન મનાવા માટે પ્રરિત કરે છે.
ટેરો કાર્ડ રીડિંગ માં પેજ ઓફ વેન્ડ્સ નું કાર્ડ કારકિર્દી માટે નવા વિચારો અને સંભાવનાઓ ને દર્શાવે છે.આ કાર્ડ નો એ સંકેત પણ થઇ શકે છે કે તમારે આત્મવિશ્વાસ અને આશાવાદી બનીને કોઈ નવા કામ,બિઝનેસ કે નોકરી ચાલુ કરવી જોઈએ.
આરોગ્ય ના મામલો માં ટેરો રીડિંગ માં તમને નાઈન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે એક શુભ સંકેત આપે છે અને તમારા માટે સારા આરોગ્ય નો સંકેત આપે છે.આ કાર્ડ સફળતા તરફ ઇસારો કરી રહ્યું છે જેનો મતલબ છે કે જો તમે તમારું આરોગ્ય,ફિટનેસ કે જીવનશૈલી માં સુધારો કરવા માટે કડી મેહનત કરી રહ્યા છો તો હવે તમને એમાં સફળતા નો યોગ છે.
શુભ દિવસ : બુધવાર
પ્રેમ જીવન : ફાઈવ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : ટેન ઓફ કપ્સ
કારકિર્દી : ટેમ્પરેન્સ
આરોગ્ય : થ્રી ઓફ પેટાકપ્સ
આ રાશિના લોકોને ફાઈવ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે જણાવે છે કે તમને કોઈ પસંદ આવી ગયું છે અને તમે એની સાથે પોતાના સબંધ ને આગળ વધારવા માંગો છો.પરંતુ,એ વ્યક્તિ તમારી અંદર દિલચસ્પી નથી રાખતો.જો તમે એની સાથે પોતાના સબંધ ને આગળ વધારવા માંગો છો તો એના માટે તમારે પોતાને પ્રયાસ કરવા પડશે.
આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતિ માં સુધારો આવશે.તમે પેહલા જે રોકાણ કર્યું છે એનાથી તમને સારો નફો થવાની ઉમ્મીદ છે.આ કાર્ડ એ સારો સંકેત આપી રહ્યું છે અને આ ઉત્સાહ તમારી નાણાકીય સ્થિતિ સકારાત્મક કે સારી રહેશે.
ટેમ્પરેન્સ કાર્ડ જણાવે છે કે તમે જે ઈચ્છા રાખો છો એને મેળવા માટે તમારી અંદર જરૂરી ધૈર્ય અને દ્રઢતા છે એટલે પોતાના લક્ષ્ય ને નક્કી કરવા માટે આ અઠવાડિયું અનુકુળ રહેશે.કાર્યક્ષેત્ર માં લોકો તમારી કડી મેહનત અને નીસ્થા ઉપર ધ્યાન આપશે કે તમારા ઉચ્ચ અધિકારી તમને મદદ કરતા જોવા મળશે.
થ્રી ઓફ પેટાકપ્સ નું કાર્ડ એક બહુ સકારાત્મક કાર્ડ છે.એ દર્શાવે છે કે આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.જો તમે કોઈ આરોગ્ય સમસ્યા થી પરેશાન છો તો હવે તમારે એના માટે સારી સારવાર મળશે અને તમે આ સમસ્યા માંથી નીકળી શકશો.
શુભ દિવસ : શુક્રવાર
પ્રેમ જીવન : એસ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : થ્રી ઓફ સવોડ્સ
કારકિર્દી : ફાઈવ ઓફ કપ્સ
આરોગ્ય : ફોર ઓફ સવોડ્સ
પ્રેમ અને સબંધ ના મામલો માંએસ ઓફ વેન્ડ્સ નું કાર્ડ શુભ સંકેત આપે છે.સિંગલ અને એકલા રહ્યા પછી આ અઠવાડિયે તમે એક નવા સબંધ ની શુરુઆત કરી શકો છો.આ એક એવા સબંધ ની શુરુઆત થઇ શકે છે જે બહુ લાંબી ચાલશે અને મોજ-મસ્તી કે જોશ થી પરિપુર્ણ રહેશે.
આ રાશિના લોકોનેથ્રી ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જેનો મતલબ છે કે આ અઠવાડિયે તમારે આર્થિક સ્તર ઉપર પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આ અઠવાડિયે તમારી સામે પૈસા ના મામલો માં મોટી પરેશાનીઓ ઉભી થઇ શકે છે.તમે તમારી નાણાકીય સ્થિતિ ને લઈને ચિંતા માં રહી શકો છો પરંતુ જો તમે પૈસા સાથે જોડાયેલા મામલો માં સમજદારી થી નિર્ણય લેશો તો નકામા ખર્ચ બચી શકો છો તો તમારી સ્થિતિ સારી થવાની ઉમ્મીદ છે.
ફાઈવ ઓફ કપ્સ નું કાર્ડ જણાવે છે કે તમે આ સમયે તમારી કારકિર્દી થી અસંતુષ્ટ મહેસુસ કરી શકો છો.તમારી કારકિર્દી જે મુકામ ઉપર છે,એનાથી તમે ખુશ નથી.કાર્યક્ષેત્ર માં વસ્તુઓ તમારા હિસાબે નથી ચાલી રહી.આ સમયે તમારે આત્મનિરક્ષણ કરવું જોઈએ અને સારી રીતે વિચાર કર્યા પછી પોતાની કારકિર્દી ને એક નવી દિશા આપવું જોઈએ.
આરોગ્ય ના મામલો માંફોર ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે જણાવે છે કે તમે પાછળ ના ઘણા દિવસો માં જે માનસિક અને શારીરિક તણાવ થી ગુજરી રહ્યા છો એમાંથી બહાર નીકળવા માટે તમારે તમારા શરીર ને થોડો આરામ આપવો જોઈએ.
શુભ દિવસ : મંગળવાર
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
પ્રેમ જીવન : કવીન ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : કિંગ ઓફ કપ્સ
કારકિર્દી : ધ ચેરિયટ
આરોગ્ય : નાઈટ ઓફ સવોડ્સ
આ રાશિના લોકો આ સમયે લોકોની વચ્ચે રેહવાનું પસંદ કરે છે અને આ વાત ની ચિંતા કરવાનું છોડી દેશે કે તમે કેવા દેખાવ છો અને આ લોકો તમને કઈ નજરે જોવે છે.બીજા લોકો તમારી તરફ આકર્ષિત થશે અને તમારી બહાદુરી અને આત્મવિશ્વાસ થી તમારા પગલે ચાલવા ઉપર પ્રરિત થશે.જો તમે સબંધ માં છો તો પોતાના પાર્ટનર માટે પેહલા કરતા વધારે ઈમાનદાર થવું તમારા માટે સારું સાબિત થઇ શકે છે.
કિંગ ઓફ કપ્સ નું કાર્ડ આર્થિક સુરક્ષા ના સંકેત આપે છે.નિર્ણય લેવાના તમારા વિવેકપુર્ણ દ્રષ્ટિકોણ ના કારણે તમે આ નાણાકીય સ્થિરતા સુધી પોહચી ગયા છો.આ કાર્ડ તમને તમારી ભાવનાત્મક જરૂરતો ને પુરા કરવાની સાથે સાથે રોકાણ કે ખરીદારી કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ સમયે તમારી કારકિર્દી ની કમાન સંભાળવા,થોડા મહત્વપુર્ણ અને સાચા નિર્ણય લેવા અને જુની અડચણો ને દૂર કરવાના છે.ધ ચેરિયટ કાર્ડ વેવસાયિક જીવનમાં મહત્વકાંક્ષા અને દ્રઢતા ને દ્રશાવે છે.તમે તમારી સહજ પ્રવૃત્તિ અને આત્મા નિયંત્રણ ની મદદ થી પોતાના નિર્ધારિત કરવામાં આવેલા ઉદ્દેશો ને મેળવા માં સક્ષમ હશે.
આરોગ્ય ના મામલો માં તમને નાઈટ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જેના મુજબ તમારે તમારા આરોગ્ય માટે તરત કોઈ પગલું ભરવું અને સક્રિય દ્રષ્ટિકોણ રાખવાની જરૂરત છે.તમે તમારી જીવનશૈલી અપનાવા માટે વધારે પ્રરિત અને ઉર્જા થી ભરપૂર મહેસુસ કરશો.
શુભ દિવસ : ગુરુવાર
પ્રેમ જીવન : ટેમ્પરેન્સ
આર્થિક જીવન : ટુ ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ધ લવર્સ
આરોગ્ય : ટુ ઓફ સવોડ્સ
ધ અપરાઇટ ટેમ્પરેન્સ કાર્ડ રોમેન્ટિક લાઈફ માં આપસી સમજણ,સંયમ,ધૈર્ય અને સમસ્યાઓ સુલજાવા માટે વચ્ચે નો રસ્તો અપનાવાની સલાહ આપી રહ્યું છે.આ કાર્ડ તમને તમારા કામો પ્રત્ય સાવધાન અને વિચારશીલ રહેવા કે કોઈ વાત ને વધારે પડતી ખેંચવાના સંકેત આપે છે.પ્યાર ના મામલો માં તમે તમારા વેવહાર વિશે વિચારો અને એ પહેલુઓ ઉપર વિચાર કરો જ્યાં તમારો સ્વભાવ,ધારણા કે વિચાર હાવી થઇ જાય.શું તમે તમારા પાર્ટનર ની સાથે બહુ આક્રમકતા ની સાથે રજુ થશો કે બહુ ઓછું બોલો છો,તમારે એકવાર પોતાના વેવહાર ઉપર નજર નાખવી જોઈએ.
આર્થિક જીવનમાં તમનેટુ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે નાણાકીય જગ્યા એ સ્થિરતા ને દર્શાવે છે.તમે આર્થિક રૂપથી સંતુલિત થવામાં સક્ષમ હસો.તમારી આવક નો નવો સ્ત્રોત બની શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.આ કાર્ડ તમારા માટે નવી આવક ના ઘણા સ્ત્રોત ના સંકેત આપે છે.
ધ લવર્સ નું કાર્ડ કહી રહ્યું છે કે તમારે કારકિર્દી કે રોજગાર ના સબંધ માં થોડા વિકલ્પ પસંદ કરવા પડી શકે છે.તમે તમારા કારકિર્દી ને બદલવા કે પોતાની હાલ ની સ્થિતિ ને સુધારવા ઉપર વિચાર કરી શકો છો.તમને તમારા કાર્યક્ષેત્ર માં કોઈ એવા વ્યક્તિ કે સંસ્થાન નો સાથ મળી શકે છે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.
આરોગ્ય ના મામલો માંટુ ઓફ સવોડ્સ નું કાર્ડ તમને એ વાત ઉપર ધ્યાન દેવાની સલાહ આપે છે કે તમારે આ સમજવું જોઈએ કે તમારે પોતાની અને બીજા ની દેખભાળ ઉપર કેટલો સમય પસાર કરવો જોઈએ.જો તમે બીમાર લોકોની મદદ કરવા માટે બહુ વધારે ત્યાગ કરશો તો આનાથી તમે પોતે બીમાર પડી શકો છો.
શુભ દિવસ : શનિવાર
પ્રેમ જીવન : ધ મેજિશિયન
આર્થિક જીવન : એટ ઓફ સવોડ્સ
કારકિર્દી : સ્ટ્રેંથ
આરોગ્ય : સિક્સ ઓફ વેન્ડ્સ
ધ મેજિશિયન કાર્ડ સબંધ માં કન્ફ્યુઝન અને હિચકિચાટ ના સંકેત આપે છે.આ કાર્ડ મુજબ તમારે તમારી પ્રાથમિકતાઓ ઉપર વિચાર કરવાનો સમય જોઈએ કે પછી તમે પોતાને રોકેલા છે.
એટ ઓફ સવોડ્સ ના કાર્ડ નું કેહવું છે કે તમારી આવક ના રસ્તા બધીજ જગ્યા એ થી બંધ થઇ શકે છે.જો તમે આ સમયે તમારી આર્થિક સ્થિતિ ને લઈને ચિંતામાં છો,તો તમારે પરિસ્થિતિ ને એક અલગ નજર થી જોવું જોઈએ.જો તમે તમારી આવક ને વધારવા માંગો છો તો તમારી પાસે ઉમ્મીદ કરતા વધારે સ્ત્રોત હોય શકે છે.
કારકિર્દી માં તમનેસ્ટ્રેંથ નું કાર્ડ મળેલું છે જેના મુજબ આ સમય પોતાની ભાવનાઓ ને નિયંત્રણ કરવા અને આગળ વધવા માટે છે.તમારે ખાલી સાહસ થી કામ લેવા અને પોતાની ઉપર ભરોસો કરવાની જરૂરત છે.તમારી અંદર યોગ્યતા અને આવડત છે.અસફળતા કે મજાક બનવાનો ડર તમને તમારા સપના પુરા કરવાથી રોકી નહિ દે.ડર ને છોડો અને પોતાના લક્ષ્ય તરફ વધો.જો તમારી ઈચ્છા હોય તો તમે ઉન્નતિ મેળવી શકો છો.
સિક્સ ઓફ વેન્ડ્સ નું કાર્ડ કોઈ બીમારી થી ઠીક થવા કે ઉપચાર ના અનુકુળ પરિણામ મળવાના સંકેત આપી રહ્યું છે.આ કાર્ડ નો એ મતલબ પણ થાય છે કે પોતાના આરોગ્ય ને તંદુરસ્ત કરવા માટે પોતાના પ્રયાસો થી પોતાની તાકાત અને જોશ ને ફરીથી મેળવે છે.
શુભ દિવસ : શનિવાર
પ્રેમ જીવન : ટેન ઓફ સવોડ્સ
આર્થિક જીવન : પેજ ઓફ સવોડ્સ
કારકિર્દી : નાઈટ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : ધ હંગેડ મેન
આ અઠવાડિયે આ રાશિના લોકોને પ્રેમ જીવનમાં ટેન ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે એક ખરાબ સંકેત છે.સંભાવના છે કે હમણાંજ તમારું બ્રેકઅપ થયું છે.તમને ભલે લાગી રહ્યું હશે કે તમારી દુનિયા પુરી થઇ ગઈ છે પરંતુ એવું નથી.જલ્દી તમે પોતાની જિંદગી ના આ મુશ્કિલ સમય માંથી બહાર આવી જશો.
ભલે તમારી પાસે તમારા પૈસા વધારવા કે વધારે કમાવા ને લઈને ઘણા શાનદાર વિચાર હશે,પરંતુ,તમને જણાવી દઈએ કે વિચાર હજી પોતાના ચાલુ ચરણ માં જ હોય શકે છે.બની શકે ક્ટ એ લોકો પાસેથી શીખવાની કોશિશ કરો,જેને તમારા કરતા વધારે અનુભવ હોય.આ સમયે તમારી રુચિ પૈસા કમાવા માં હોય શકે છે પરંતુ આ એક મુશ્કિલ વસ્તુ છે અને તમે જેટલું વધારે આના વિશે જાણશો,એટલાજ વધારે પૈસા કમાશો.
કારકિર્દી માંનાઈટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ નોકરીમાં બદલાવ કે કોઈ નવા બિઝનેસ ની શુરુઆત ના સંકેત આપે છે.નાઈટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ આ રીતે બદલાવ અને નવી સંભાવનાઓ ને દર્શાવે છે.આ કાર્ડ નો એક મતલબ એ પણ થાય છે કે તમારે તમારા લક્ષ્ય ને સ્વીકારી ને નોકરી શોધવી જોઈએ જેને લઈને તમે ઉત્સાહિત હસો.
ટેરો રીડિંગ માંધ હંગેડ મેન નું કાર્ડ શારીરિક રૂપથી સ્વસ્થ રહેવા,સ્વસ્થ ગર્ભાવસ્થા અને નિયંત્રિત બ્લડ પ્રેસર તરફ ઇસારો કરી રહ્યું છે.કુલ મળીને આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.
શુભ દિવસ : ગુરુવાર
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
1. શું દુનિયાભર માં ટેરો લોકપ્રિય છે?
બધીજ જગ્યા એ તો નહિ પરંતુ ઘણા દેશો માં ટેરો લોકપ્રિય છે.
2. કોઈ એક પોપ્યુલર ટેરો પુસ્તક થી નામ જણાવો?
લીસા બોસવેલ
3. ટેરો નો ઉદ્ભવ કેટલા વર્ષ પેહલા થયો હતો?
ટેરો નો ઉદ્ભવ 1400 વર્ષ પેહલા થયો હતો.