ટેરો સાપ્તાહિક રાશિફળ: 14 જુલાઈ થી 20 જુલાઈ 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 21 June, 2024 6:12 PM

ટેરો કાર્ડ,કાર્ડ નો એક એવો જુનો ડેક છે અને ભવિષ્ય બતાવાનો એટલો કારગર તરીકો છે જેનો ઉપયોગ ઘણા વર્ષો થી રહસ્યવાદીઓ અને ટેરો વાચક કરતા આવ્યા છે.અધિયાત્મિક વિકાસ અને આત્મા સમજણ માટે કાર્ડ નો પ્રયોગ ઘણા સમય થી ચાલી રહ્યો છે.જો કોઈ વ્યક્તિ પુરા વિશ્વાસ અને વિનમ્રતા ની સાથે પોતાના જીવન ને બદલવા સબંધિત અને પોતાના જીવન સબંધિત મહત્વપુર્ણ પ્રશ્નો ના જવાબ શોધવા માટે આવે છે તો ટેરો ની રહસ્યમય દુનિયામાં એમને આ સવાલ ના જવાબ જરૂર મળશે.ઘણા લોકો એવું માને છે કે ટેરો મિત્રો સાથે મનોરંજન કરવાવાળું સાધન છે તો હકીકતમાં એવું નથી.તમારા 78 કાર્ડ માં ટેરો કાર્ડ નું રાશિફળ સૌથી રહસ્યમય અને લોકોના ગમે તેવા ડર ને બહાર કાઢવાની આવડત રાખે છે.


આ ખાસ લેખ ના માધ્યમ થી આપણે જાણીશું કે જુલાઈ ના મહિનામાં આ અઠવાડિયે બધીજ 12 રાશિઓ માટે ટેરો ભવિષ્યવાણી શું કહે છે પરંતુ એની પેહલા ચાલો આપણે એ સમજી લઈએ કે આ શક્તિશાળી ઉપકરણ આવ્યું તો ક્યાંથી આવ્યું.હકીકતમાં તેરી ની ઉત્પત્તિ 1400 દશક ની માનવામાં આવે છે.આનો સૌથી પેહલો ઉલ્લેખ ઇટલી અને એની આજુબાજુ ની જગ્યા માં થયો હતો.શુરુઆત માં આને મોટા ઘરના લોકો તાસ ના પત્તા ની જેમ રમતા હતા અને કલાકાર ને પોતાના મિત્રો અને પાર્ટીઓ માં આવવા માટે મેહમાન તરીકે બોલાવા માટેનો નિર્દેશ આપે છે.

વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

માનવામાં આવે છે કે વાસ્તવમાં 16 મી સદી ની આસેપાસે જ ટેરો કાર્ડ નો ઉપયોગ ચાલુ થયો હતો જયારે યુરોપ ના રહસ્યવાદીઓ એ આનો અભ્યાસ કરવાનું અને શીખવાનું ચાલુ કર્યું કે કાર્ડ ને કઈ રીતે વેવસ્થિત રીતે વેચવામાં આવે છે અને એ જટિલ ચિત્ર ની પાછળ નું રહસ્ય કેવી રીતે સમજી શકાય છે .કહેવામાં આવે છે કે ત્યારથી ટેરો ખાલી તાસ ના પત્તા બનીને નથી રહ્યો.એના પછી પણ વચ્ચે ના સમયે ટેરો જાદુ-ટોના સાથે જોડાયેલો રહ્યો અને ઘણા પ્રકારના અંધવિશ્વાસ નો છાંયો એની ઉપર રહ્યો.એજ કારણ હતું કે ત્યારે ઘણા લોકો આ નસીબ બતાવા વાળા સાધન થી દુર ભાગવા લાગ્યા.

પરંતુ હાલમાંજ ઘણા સમય પેહલા જ ટેરો ને ફરીથી પોતાની ખોવાયેલી ઓળખ પાછી મળી અને હવે આ ભવિષ્ય બતાવા માં ફરીથી જોડાય ગયો છે.ટેરો ભવિષ્યવાણી નો ફરીથી એકવાર ભારત અને આખી દુનિયામાં ફરીથી ભવિષ્ય બતાવાવાળા ઉપકરણ ના રૂપે ઉપયોગમાં આવી ગયો અને નિશ્ચિત રૂપથી પોતાની ખોવાયેલી પ્રસિદ્ધિ અને માન-સમ્માન મેળવી રહ્યું છે.ચાલો હવે રાહ જોયા વગર ટેરો ની દુનિયામાં પ્પ્રવેશ કરીએ અને જાણીએ કે 7-13 જુલાઈ 2024 નું આ અઠવાડિયું બધીજ 12 રાશિઓ માટે કેટલું ખાસ રહેવાનું છે.

આ પણ વાંચો : ટેરો કાર્ડ ભવિષ્યવાણી 2024

રાશિ મુજબ ભવિષ્યવાણી

મેષ રાશિ

પ્રેમ જીવન : પેજ ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : નાઈટ ઓડ વેન્ડ્સ

કારકિર્દી : ટેન ઓફ પેટાકપ્સ

આરોગ્ય : એટ ઓડ સવોડ્સ

મેષ રાશિના લોકો પ્રેમ ના સંદર્ભ માં તમને પેજ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે એક સકારાત્મક કાર્ડ માનવામાં આવે છે.આ તમારા જીવનમાં ઉચિત ઉર્જા અને ઉત્સાહ લઈને આવશે.જો તમે કોઈ સબંધ માં છો તો આ વાત નો સંકેત આપે છે કે કોઈ સારી ખબર મળવાની છે.જો તમે હજી સુધી સિંગલ છો તો આ વાત ની પુરી સંભાવના છે કે કોઈ તમારો સંપર્ક કરી શકે છે કે તમે કોઈના પ્રત્ય આકર્ષિત થઇ શકો છો.

આર્થિક રીડિંગ માં નાઈટ ઓડ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે ઉચ્ચ ઉર્જા,ઉત્સાહ અને ચુનોતીઓ ને સંકેત આપે છે.મુમકીન છે કે જલ્દી તમારી પાસે કોઈ મોટી રકમ આવવાની છે.કોઈ યાત્રા ઉપર કોઈ પૈસા ખર્ચ કરવા માટે આ સમય અનુકુળ સાબિત થશે.યાત્રા માટે પૈસા નો ખર્ચ એક અનુકુળ સાબિત થશે કારણકે તમને તમારા રોકાણ ઉપર કોઈ રિટર્ન નહિ મળે પરંતુ તમે આનાથી શીખશો અને તમારા વેપાર નો વિસ્તાર કરશો.

કારકિર્દી રીડિંગ માં ટેન ઓફ પેટાકપ્સ નું કાર્ડ આવ્યું છે જે તમારી કારકિર્દી માટે એક આશાજનક સંકેત આપી રહ્યા છે કારણકે આ એક કંપની ના શાંતિ ના વિકાસ નું પ્રતિનિધિત્વ કરે છે.આના સિવાય,આ તમારી વર્તમાન કે નવી સ્થિતિ સુરક્ષિત છે અને તમને લાંબી સુરક્ષા મળવાની છે એ વાત ના પણ સંકેત આપી રહ્યા છે.

આરોગ્ય રીડિંગ માં એટ ઓડ સવોડ્સ નું કાર્ડ સંકેત આપે છે કે આ અઠવાડિયે ભલે તમે શારીરિક રૂપે ઠીક નહિ રહો પરંતુ માનસિક રૂપથી તમે બહુ પરેશાન રહેવાના છો અને તમને ચિંતા ઘેરી શકે છે.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : મંગળવાર

વૃષભ રાશિ

પ્રેમ જીવન : વ્હીલ ઓફ ફોર્ચ્યુન

આર્થિક જીવન : કિંગ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : કિંગ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : થ્રી ઓફ કપ્સ

વૃષભ રાશિના લોકોને પ્રેમ ના સંદર્ભ માં વ્હીલ ઓફ ફોર્ચ્યુન નું કાર્ડ મળેલું છે જે તમારા સબંધ માં મોટા બદલાવ ના સંકેત આપે છે.શાયદ કોઈ એવો બદલાવ જેની તમે જીવનમાં અપેક્ષા પણ નહિ કરી હશે.તમારા પાર્ટનર સાથે તમારી પ્રતિબદ્ધતા ની પરીક્ષા થઇ શકે છે અને એક સાથે રહેવા માટે તમારે બંને એ થોડા પ્રયાસ કે પછી ત્યાગ કરવો પડી શકે છે.

આર્થિક રીડિંગ માં તમને કિંગ ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે તમે તમારા પરિવારને સારી રીતે પાલવામાં સક્ષમ હસો.તમારી પાસે જીવનમાં જે પણ છે તેનું તમે સમ્માન કરો છો.આ અઠવાડિયે તમને આર્થિક સંતુષ્ટિ નો અનુભવ થશે.

કારકિર્દી રીડિંગ માં કિંગ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે.વેન્ડ્સ કોઈ નવી વસ્તુ ને તરતજ શુરુઆત નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં તમારી કારકિર્દી આ અઠવાડિયે સ્થિર રહેવાનું છે અને આ અઠવાડિયે તમે સંતુષ્ટ મહેસુસ કરશો.આ અઠવાડિયું તમારી કારકિર્દી માં કંઈક નવું પણ લઈને આવી શકે છે.મુમકીન છે કે તમને ઉચ્ચ પદ ઉપર પ્રમોશન પણ આપવામાં આવી શકે છે.

આરોગ્ય રીડિંગ માં થ્રી ઓફ કપ્સ તમને તમારા માટે થોડો સમય કાઢવા માટે અને સામાજિક ડાયરા માટે થોડો સમય સમર્પિત કરવાનો સંકેત આપે છે.જીવનમાં ખાલી કામ કરતુ રેહવું અને આરામ નહિ કરવું જીવન ને ઉબાઉ બનાવી શકે છે અને તમારા આરોગ્ય પર ખરાબ અસર પણ પડી શકે છે એટલે આ બહુ મહત્વપુર્ણ છે કે તમે બહાર હરવા-ફરવા જાવ અને તમારા મિત્રો સાથે મોજ મસ્તી પણ કરો.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : શુક્રવાર

મિથુન રાશિ

પ્રેમ જીવન : સેવેન ઓફ કપ્સ

આર્થિક જીવન : સેવેન ઓફ સવોડ્સ

કારકિર્દી : થ્રી ઓફ વેન્ડ્સ

આરોગ્ય : થ્રી ઓફ સવોડ્સ

મિથુન રાશિના લોકોને પ્રેમ ના સંદર્ભ માં સેવેન ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે જો તમે કોઈ સબંધ માં છો તો ખરેખર તમે બહુ વધારે સિરિયસ નથી.તમારી સામે ઘણા બધા વિકલ્પ છે અને તમે પણ મોજ મસ્તી કરવા માંગો છો.તમે પૂરું ધ્યાન તમારી અને આનંદ લેશો પરંતુ હજી કોઈ રીતે પ્રતિબદ્ધ નહિ થવા માંગો.

આર્થિક રીડિંગ માં સેવેન ઓફ સવોડ્સ નું કાર્ડ તમને આ અઠવાડિયા માટે તમારા પૈસા ની ઉચિત યોજના બનાવાના સંકેત આપે છે.કારણકે તમારો કોઈ કિંમતી સામાન ચોરી થઇ શકે છે,કે પછી તમે ખોટા લોકો ઉપર ભરોસો કરી શકો છો અને આનાથી ઘોટાળો થવાની સંભાવના છે.એવા માં પૈસા પ્રત્ય સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

કારકિર્દી રીડિંગ માં થ્રી ઓફ વેન્ડ્સ નું કાર્ડ આવ્યું છે જે કામ કે પછી વેપાર માટે વિદેશ કે લાંબી દુરી ની યાત્રા ના મોકા ને દાર્શવે છે.તમે કોઈ નવી નોકરી ની તલાસ માં પણ હોઈ શકો છો જે તમને બહુ જલ્દી મળવાની છે.

આરોગ્ય માટે થ્રી ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે તમને તમારાથી ભાવનાત્મક રૂપથી ઠીક કરવા અને જો તમારી ઈચ્છા હોય તો મદ્દદ લેવાના સંકેત આપે છે.પરંતુ નજીક ભવિષ્યમાં આવનારા સારા દિવસ નો આનંદ લેવા માટે તમારે માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પર ધ્યાન દેવાની બહુ જરૂરત છે.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : બુધવાર

કપલ રાશિફળ

કર્ક રાશિ

પ્રેમ જીવન : નાઈટ ઓફ કપ્સ

આર્થિક જીવન : પેજ ઓફ કપ્સ

કારકિર્દી : નાઈન ઓફ કપ્સ

આરોગ્ય : ટુ ઓફ કપ્સ

કર્ક રાશિના લોકો ના પ્રેમ સંદર્ભ માં નાઈટ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે તમારા સબંધ માટે સુખદ સમય આવવાના સંકેત આપે છે.તમારા સાથી તમારી વાત સ્પષ્ટ રૂપે તમારી સાથે વ્યક્ત કરશે અને તમને પ્રપોઝ કરીને પોતાના સબંધ ને આગળ લઇ જવાની પહેલ કરી શકે છે.

આર્થિક રીડિંગ માં તમને પેજ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે એ વાત નો સંકેત આપે છે કે આ અઠવાડિયે તમને પૈસા ની પ્રાપ્તિ થશે કે પૈસા કમાવા ના મોકા મળશે.આ અઠવાડિયે તમે આર્થિક પ્રચુરતા નો આનંદ લેશો.પૈસા કોઈપણ જગ્યા એ પણ તમારા માટે ચિંતા નું કારણ નહિ બને.

આ સમયે તમારી વેવસાયિક ઈચ્છાઓ પુરી થશે અને આ અઠવાડિયે તમારે માટે ઘણી બધી વેવસાયિક ઉપલબ્ધીઓ આવવાની છે.તમે આ પ્રમોશન,એ પરિયોજના કે પોતાના કૌશલ ને પ્રદશિત કરવા અને ઉચ્ચ પ્રશંસા અર્જિત કરવામાં માં સફળ થશે.

આરોગ્ય માટે તમને ટુ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે સામાન્ય રીતે તમે આખું અઠવાડિયું સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો પરંતુ જો તમે શારીરિક,ભાવનાત્મક કે માનસિક રૂપે કોઈ કઠિન સમય માંથી નીકળી રહ્યા છો,તો તમને એ પ્યાર દેખભાળ અને સમર્થન મળશે જેના તમે હકદાર છો અને જલ્દી તમે ઠીક પણ થઇ જશો.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : સોમવાર

સિંહ રાશિ

પ્રેમ જીવન : એસ ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : ફોર ઓફ પેટાકપ્સ

કારકિર્દી : ધ લવર્સ

આરોગ્ય : ફાઈવ ઓફ વેન્ડ્સ

લવ રીડિંગ માં એસ ઓફ વેન્ડ્સ નું કાર્ડ એક શાનદાર કાર્ડ માનવામાં આવે છે.આ એક રોમેન્ટિક ચરણ ની શુરુઆત ના સંકેત આપે છે જેમકે લગ્ન,સગાઇ કે પરિવાર ને ચાલુ કરવાના સંદર્ભમાં.આ રાશિના સિંગલ લોકો માટે આ સમય એક સાહસિક પગલું ભરવાનો અને પોતાની ભાવનાઓ ને કોઈ એવી વ્યક્તિની સામે રાખવા માટે પ્રોત્સાહિત કરશે જેમાં તમે રુચિ રાખો છો.

આર્થિક રીડિંગ માં ફોર ઓફ પેટાકપ્સ નું કાર્ડ આવ્યું છે જે સ્થિરતા અને આર્થિક સુરક્ષા નો સંકેત આપે છે.આના સિવાય આ કાર્ડ એ પણ દાર્શવે છે કે તમે તમારા પૈસા ને સુરક્ષિત કરવાનો પ્રયન્ત કરી રહ્યા છો.આ તમારી સેવા નિવૃત્તિ માટે પૈસા અલગ રાખવા કે પછી ઘર ની મોટી અટોમોબાઇલ જેવી મોટી બચત ના રૂપમાં કામ કરી શકો છો.

કારકિર્દી રીડિંગ માં ધ લવર્સ નું કાર્ડ સંકેત આપે છે કે તમારે કંઈક નિર્ણય લેવાનો છે.તમે નોકરી બદલવા કે ચાલુ નોકરી ને સારી કરવા માટેનો વિચાર કરી શકો છો.આનો મતલબ કાર્યસ્થળ પર એવી ભાગીદારી થી પણ થઇ શકે છે જે ખરેખર તમારા માટે અનુકુળ સાબિત થાય.તમે અને તમારા સહકર્મી એકબીજા ને સમજો છો અને એકબીજા ને સફળ થવામાં મદદ કરવાના છે.

આરોગ્ય રીડિંગ માં ફાઈવ ઓફ વેન્ડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે.પરંતુ,તાવ,ફ્લુ જેવી નાની-મોટી દિક્કત તમને પરેશાન કરી શકે છે.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : રવિવાર

કન્યા રાશિ

પ્રેમ જીવન : એટ ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ફાઈવ ઓફ સવોડ્સ

કારકિર્દી : થ્રી ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટુ ઓફ સવોડ્સ

કન્યા રાશિના લોકોને પ્રેમ રીડિંગ માં એટ ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે જો તમે કોઈને ખરેખર પ્યાર કરતા હોવ અને એના માટે ઉચિત પગલા ભરી રહ્યા હોવ તો તમારી અને તમારા સાથી વચ્ચે બધુજ અનુકુળ બનેલું રહેશે.તમે તમારા સબંધ માં બહુ પ્રયાસ,સમર્પણ અને ધ્યાન લગાડ્યું છે.તમારો પ્રયાસ નિશ્ચિત રૂપે સફળ થશે અને તમારો સબંધ સારો ચાલશે.તમારા સબંધ માં જે પણ મનમુટાવ કે ઝગડા ચાલી રહ્યા છે એ ધીરે ધીરે પુરા થઇ જશે.

આર્થિક રીડિંગ માં ફાઈવ ઓફ સવોડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે મહત્વપુર્ણ નાણકીયા નિર્ણય લેવા જોઈએ.આ અઠવાડિયે તમારે મહત્વપુર્ણ વસ્તુઓ નો ચુનાવ કરવો પડશે અને મહત્વપુર્ણ વસ્તુઓ નેજ પ્રાથમિકતા આપવી પડશે અને એના પ્રમાણેજ નિર્ણય લેવા પડશે.

કારકિર્દી રીડિંગ માં થ્રી ઓફ વેન્ડ્સ નું કાર્ડ આવ્યું છે જે કામના નવા મોકા ને પણ દાર્શવે છે એટલા માટે આ અઠવાડિયા માટે એક સ્થિર કારકિર્દી અને પૈસા તમને મળી શકે છે.તમને વિદેશ માંથી નોકરી નો મોકો પણ મળી શકે છે અને જો તમે વીજા ની રાહ જોઈ રહ્યા છો તો નિશ્ચિત રૂપે તમને સારા સમાચાર મળવાના છે.

આરોગ્ય રીડિંગ માં ટુ ઓફ સવોડ્સ નું કાર્ડ આવ્યું છે જે સંકેત આપે છે કે આ અઠવાડિયે તમારે કોઈ ભાવનાત્મક પરિસ્થિતિઓ માંથી નીકળવું પડશે એટલા માટે એવી જગ્યા એ ભાગ લેવ જ્યાં તમે તમારા જીવનના તણાવ ને દુર કરી શકો જેમકે કસરત,ઉચિત કસરત વગેરે.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : બુધવાર

આજ નું ગોચર

તુલા રાશિ

પ્રેમ જીવન : પેજ ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ધ ચેરિયટ

કારકિર્દી : ધ ટાવર

આરોગ્ય : એટ ઓફ કપ્સ

તુલા રાશિના લોકોને આ અઠવાડિયે પ્રેમ ના સંદર્ભ માં પેજ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે શાયદ વિચારી રહ્યા હસો કે તમારા સબંધ માં ગડબડ શું છે પરંતુ તમે એ નહિ જોઈ રહ્યા હોવ કે તમારો સાથી પોતાની પસંદ અને નાપસંદ વિશે બહુ વધારે ખુલીને વાત કરે છે અને આત્મ કેન્દ્રિત સ્વભાવ જોવા મળી રહ્યો છે.તમારે તમારા સાથીની ભાવનાઓ ને સમજવા અને વિચાર કરવામાં સાવધાની રાખવાની જરૂરત પડી શકે છે.

આર્થિક રીડિંગ માં ધ ચેરિયટ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે જ્યાં પણ છો ત્યાં સ્થિર અને સંતુષ્ટ મહેસુસ કરી રહ્યા છો.તમે તમારા જીવનમાં આર્થિક પક્ષ માં સ્થિર આધાર મેળવી લીધો છે અને કોઈ બીજી રીતે પૈસા કમાવા નો કોઈ ઈરાદો નથી રાખતા અને માત્ર નૈતિકતા નો જ રસ્તો પસંદ કરે છે.આ અઠવાડિયું તમારા માટે આર્થિક રીતે ફાયદામંદ રહેશે.

કારકિર્દી રીડિંગ માં ધ ટાવર નું કાર્ડ મળ્યું છે જે નોકરીની સુરક્ષા ની કમી નો સંકેત આપે છે.આને નોકરી છુટવાનો સૂચક પણ માનવામાં આવે છે.પરંતુ આ તમારી ચાલુ સ્થિતિ માં એક મોટા બદલાવ નો પણ સંકેત આપે છે જે તમને અચાનક તણાવ આપી શકે છે અને તમારા માટે મુશ્કિલ સાબિત થઇ શકે છે પરંતુ સ્થિતિ અને વધારે સુરક્ષા તમારા જીવનમાં દસ્તક આપશે.

આરોગ્યના સંદર્ભ માં એટ ઓફ કપ્સ નું કાર્ડ મળ્યું છે જે તમને એ વાત માટે ચેતાવણી આપી રહ્યું છે કે સૌથી બેસ્ટ બનવાની ભાગદોડ માં પોતાના આરોગ્યને નજરઅંદાજ નહિ કરો.યાદ રાખો જો તમે તમારી કારકિર્દી અને નાણાકીય લક્ષ્ય ને મેળવા માંગો છો તો એના માટે આરોગ્ય સારું બનાવી રાખવું બહુ મહત્વપુર્ણ સાબિત થશે.પછી પછતાવા કરતા અત્યારે ધ્યાન આપો.તરોતાજા થવા માટે જરૂરત પડે તો કોઈ બ્રેક લઇ લો.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : શુક્રવાર

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : ધ હાય પ્રિસ્ટેસ

આર્થિક જીવન : ધ હીરોફેન્ટ

કારકિર્દી : ક્રીન ઓફ પેટાકપ્સ

આરોગ્ય : કિંગ ઓફ સવોડ્સ

વૃશ્ચિક રાશિના લોકોને પ્રેમ રીડિંગ માં ધ હાય પ્રિસ્ટેસ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે તમે હજી પણ નિશ્ચિત નથી કે તમે તમારા પ્યાર માં શું ઇચ્ચો છો અને આ નિર્ણય પણ નથી કરી રહ્યા કે પ્રેમ રીડિંગ માં આ કાર્ડ સંકેત આપે છે કે તમારે રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ કારણકે જ્યાં સુધી તમારા રોમેન્ટિક જીવન નો સવાલ છે હજી ઘણું બધું સામે આવવાનું બાકી છે.

આર્થિક રીડિંગ માં ધ હીરોફેન્ટ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે તમારા પૈસા ઈમાનદારી થી કમાવા નું પસંદ કરશો.તમને તમારા પૈસા ને લઈને બહુ જોખમ લેવાનું પસંદ નથી.તમે આને લાપરવાહી થી ખર્ચ કરવાની જગ્યા એ બચત કરવાનું વધારે પસંદ કરો છો.

કરિયર રીડિંગમાં મળેલ ક્વીન ઓફ પેન્ટેકલ્સ કાર્ડ સૂચવે છે કે તમે તમારા વ્યાવસાયિક જીવનથી ખુશ છો અને અનુભવો છો કે તમે યોગ્ય કારકિર્દીની પસંદગી કરી છે. તમારી પાસે વૃદ્ધિ માટે પૂરતી તકો છે અને કામમાં મૂલ્યવાન લાગે છે. કાર્ય અને કરિયરની દ્રષ્ટિએ આ સમય તમારા માટે અનુકૂળ રહેશે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કિંગ ઓફ સ્વોર્ડ્સ કાર્ડ મળી આવ્યું છે, જે દર્શાવે છે કે જો તમે કોઈ બીમારીમાંથી સાજા થઈ રહ્યા છો તો તમને તેમાંથી બહાર આવવાની તાકાત મળશે. તમે થોડા જ સમયમાં ફરીથી તમારા પગ પર આવી જશો. જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે, આ સમય તમારા માટે સરેરાશ રહેવાનો છે.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : મંગળવાર

ધનુ રાશિ

પ્રેમ જીવન : ટુ ઓફ કપ્સ

આર્થિક જીવન : સિક્સ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : ક્રીન ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ટુ ઓફ વેન્ડ્સ

ધનુ: તમને તમારા જીવનમાં તે ખાસ વ્યક્તિ મળી છે જેની તમે ઈચ્છા કરતા હતા. તમને લાગે છે કે તમારો સાથી તમને પ્રેમ કરે છે અને તમારી કાળજી રાખે છે અને તમારી કદર કરે છે. પ્રેમની બાબતમાં વ્યક્તિ આનાથી વધુ શું ઈચ્છે છે? એકંદરે આ સમય તમારા માટે અદ્ભુત સાબિત થશે.

નાણાકીય રીડિંગમાં સિક્સ ઓફ પેન્ટેકલ્સનું કાર્ડ આવ્યું છે જે સામાન્યતા અને સંતુલન દર્શાવે છે. તમે તમારી નાણાકીય વ્યવસ્થા સારી રીતે કરવાનું અને મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લેવાનું શીખ્યા છો. તમે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાવાળા નથી અને તમારા નાણાકીય ખર્ચનું આયોજન કરવાનું પસંદ કરતા નથી. તમે આ અઠવાડિયે વધુ નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો.

કારકિર્દીના વાંચનમાં, ક્વીન ઓફ વાઉન્ડ્સ કાર્ડ સૂચવે છે કે તમારી કારકિર્દી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને તમે જે પણ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તે તમે ચોક્કસપણે પ્રાપ્ત કરશો. આ અઠવાડિયું કારકિર્દીના મોરચે ઘણા સકારાત્મક ફેરફારો લાવવાનું છે અને તેના અંતે તમે સિદ્ધિનો અહેસાસ પણ કરશો.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમને ટુ ઓફ વાઉન્ડ્સનું કાર્ડ મળ્યું છે જે આખા અઠવાડિયા માટે ઉત્તમ સ્વાસ્થ્ય સૂચવે છે. તમે જીવનના અન્ય મહત્વપૂર્ણ પાસાઓ પર પણ સંપૂર્ણ શક્તિ અને શક્તિ સાથે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : ગુરુવાર

માંગલિક દોષ કેલ્ક્યુલેટર - માંગલિક દોષ ના લક્ષ્ય

મકર રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ પેટાકપ્સ

કારકિર્દી : સિક્સ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : ધ હર્મિટ

મકર રાશિના લોકો માટે આ સપ્તાહ આનંદદાયક સાબિત થશે. આ 7 દિવસોમાં, જે લોકો પહેલેથી જ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ તેમના સંબંધને એક પગલું આગળ લઈ જવાનો નિર્ણય લઈ શકે છે. સિંગલ લોકોનું પણ હૃદય પરિવર્તન થઈ શકે છે અને છેવટે પ્રેમને તક આપવાનું નક્કી કરી શકાય છે.

ફાઇનાન્સ અથવા ઇકોનોમિક રીડિંગમાં તમને નાઈટ ઓફ પેન્ટેકલ્સનું કાર્ડ મળ્યું છે જે દર્શાવે છે કે ફાઇનાન્સ તમારા માર્ગે આવી રહ્યું છે. નાણાકીય વિપુલતાના આગમન સાથે, નોકરીમાં વૃદ્ધિ અથવા વ્યવસાયમાં નફાના મજબૂત સંકેતો પણ છે. તમે આખરે તમારા પ્રયત્નોને તમારી મહેનતનું ફળ આપતા જોઈ શકશો.

કરિયર રીડિંગમાં તમને સિક્સ ઓફ વાઉન્ડ્સનું કાર્ડ મળ્યું છે જે દર્શાવે છે કે આ અઠવાડિયે તમને વિજય મળવાનો છે. તમારા સમર્પણ અને પ્રયત્નો માટે આભાર, તમને પ્રમોશન, વૃદ્ધિ, નોકરીમાં નવી તકો મળી શકે છે. તમારી સિદ્ધિઓ તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓના ધ્યાન પર રહેશે જે તમને તમારા વ્યાવસાયિક જીવનમાં સ્થિરતા અને વૃદ્ધિ આપશે.

સ્વાસ્થ્ય માટે તમને આ અઠવાડિયે સંન્યાસીનું કાર્ડ મળ્યું છે જે તમારી અવરોધિત લાગણીઓ, ભ્રમણા અને વધુને રજૂ કરે છે. આ મનની અસ્થિર અથવા વ્યગ્ર સ્થિતિ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, તમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

આ અઠવાડિયા માટે ભાગ્યશાળી દિવસ : શનિવાર

કુંભ રાશિ

પ્રેમ જીવન : ધ વર્લ્ડ

આર્થિક જીવન : ટેન ઓફ વેન્ડ્સ

કારકિર્દી : ટેમ્પરેન્સ

આરોગ્ય : સેવેન ઓફ વેન્ડ્સ

કુંભ રાશિના લોકોને પ્રેમની બાબતમાં વર્લ્ડ કાર્ડ મળ્યું છે, જે દર્શાવે છે કે આ અઠવાડિયું લવ લાઈફની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે. તમારો સંબંધ તમને અત્યારે ઊંડી પરિપૂર્ણતા અને કૃતજ્ઞતાની ભાવના પ્રદાન કરે છે. જેમ જેમ તમે જીવનમાં આગળ વધો છો તેમ તેમ તમે અનુભવી શકો છો કે તમારો સંબંધ પણ આગળ વધી રહ્યો છે.

નાણાકીય રીડિંગમાં ટેન ઓફ વેન્ડ્સ કાર્ડ પ્રાપ્ત થયું છે, જે દર્શાવે છે કે આ અઠવાડિયે તમારા પર જવાબદારીઓનો બોજ આવી શકે છે અને તમે નાણાકીય બાબતમાં ચિંતિત રહી શકો છો. શક્ય છે કે આ અઠવાડિયે તમારે કેટલીક EMI અથવા લોન ચૂકવવી પડી શકે છે અને તેના કારણે તમે ભારે બોજ અનુભવો છો.

કારકિર્દીમાં ટેમ્પરન્સનું કાર્ડ મળ્યું છે જે ચોક્કસપણે કારકિર્દીની વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવે છે અને તે એ પણ સૂચવે છે કે તમે યોગ્ય રીતે પસંદ કરેલા ક્ષેત્રમાં છો અને લાંબા સમય સુધી તેમાં રહેશો. ભવિષ્ય અને આગામી સપ્તાહ બંને ઉજ્જવળ દેખાઈ રહ્યા છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમને સેવન ઓફ વાઉન્ડ્સનું કાર્ડ મળ્યું છે, જે દર્શાવે છે કે જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમે યોગ્ય દિનચર્યા અને યોગ્ય ડૉક્ટરની સલાહથી તમારું સ્વાસ્થ્ય સુધારવામાં સફળ થશો થવા જઈ રહ્યું છે.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : શનિવાર

મીન રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ સવોડ્સ

આર્થિક જીવન : ધ સન

કારકિર્દી : પેજ ઓફ વેન્ડ્સ

આરોગ્ય : કિંગ ઓફ પેટાકપ્સ

મીન રાશિના લોકો માટે, પ્રેમના સંદર્ભમાં થ્રી ઓફ સ્વોર્ડ્સ કાર્ડ મેળવવું એ સૂચવે છે કે કદાચ તમે હાર્ટબ્રેકમાંથી સાજા થઈ રહ્યા છો અને હજુ પણ બ્રેકઅપના આઘાતમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યા નથી. પરંતુ જુલાઈનું આ અઠવાડિયું ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે તમે જીવનની એક નવી બાજુ જોશો અને તમારી જાતને વધુ સારી રીતે સમજનાર વ્યક્તિ તરીકે શોધી શકશો. તમારી જાતને વધુ સારી વ્યક્તિ બનાવવા માટે કામ કરો.

નાણાકીય મોરચે તમારા માટે વસ્તુઓ સારી રીતે ચાલી રહી છે અને ધ સન કાર્ડ સ્પષ્ટપણે આ દર્શાવે છે. એવું લાગે છે કે તમે નાણાકીય વિપુલતાથી ભરપૂર છો અને પૈસાથી ખરીદી શકાય તેવી તમામ લક્ઝરીનો આનંદ માણી રહ્યા છો. જ્યાં સુધી નાણાકીય પરિસ્થિતિનો સંબંધ છે, તમારું અઠવાડિયું ઉજ્જવળ રહેવાનું છે.

કરિયર રીડિંગમાં પેજ ઓફ વાઉન્ડ્સ કાર્ડ મળ્યું છે જે દર્શાવે છે કે તમે નવી સફર શરૂ કરી રહ્યા છો અને ભવિષ્યને સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છો કારણ કે તે નિશ્ચિત છે કે ભવિષ્ય તમારા માટે ઉજ્જવળ હશે અને તમને ઈચ્છિત વિકાસ મળશે. લાવશે.

સ્વાસ્થ્યમાં, તમને પેન્ટેકલ્સના રાજાનું કાર્ડ પ્રાપ્ત થયું છે જે સૂચવે છે કે અઠવાડિયાના મોટાભાગના ભાગમાં તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે, તમે આ અઠવાડિયે કેટલાક ઉત્તમ તબક્કાઓનો આનંદ માણશો.

આ અઠવાડિયા માટે શુભ દિવસ : ગુરુવાર

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer