શનિ જયંતી 2024

Author: Sanghani Jasmin | Updated Wed, 29 May, 2024 9:36 AM

હિન્દુ ધર્મ માં શનિ દેવ ના તૈહવાર નું ખાસ મહત્વ માનવામાં આવે છે.આ દિવસે શનિ દેવ ની વિધિ પ્રમાણે પુજા કરે છે.શનિ જયંતી 2024 તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શનિ જયંતી વર્ષ માં બે-બે વાર મનાવામાં આવે છે ,એક વૈશાખ ના મહિનામાં અને એક જ્યેષ્ઠ ના મહિનામાં.પોતાના આ ખાસ લેખમાં આપણે જાણીશું કે આ વર્ષે શનિ જયંતિ ક્યારે મનાવામાં આવે છે,આ દિવસે ક્યાં કામ ભુલ થી પણ નહિ કરવા જોઈએ,રાશિ પ્રમાણે ક્યાં ઉપાયો કરીને તમે શનિ દેવની પ્રસન્નતા મેળવી શકો છો.એની સાથે,જાણો શનિ જયંતી સાથે જોડાયેલી થોડી દિલચસ્પ અને રોચક વાતો ની પણ જાણકારી.


શનિ જયંતી ક્યારે છે?

જેમકે અમે પેહલા પણ જણાવ્યુ છે કે શનિ જયંતી વર્ષ માં બે વાર મનાવામાં આવે છે.ઘણી જગ્યા એ શનિ જયંતી વૈશાખ અમાવસ્ય ના દિવસે મનાવામાં આવે છે અને ઘણી જગ્યા એ શનિ જયંતી જ્યેષ્ઠ મહિનાની અમાવસ્ય ના દિવસે મનાવામાં આવે છે.આ વર્ષે વૈશાખ અમાવસ્ય 8 મે ના દિવસે છે અને જ્યેષ્ઠ અમાવસ્ય 0 6 જુને છે.એવા માં,આ બંને દિવસ પરજ અલગ-અલગ જગ્યા એ શનિ જયંતી મનાવામાં આવે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ અને જાણો બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

શનિ જયંતી નું મહત્વ

શાસ્ત્રો મુજબ,શનિ જયંતી ના તૈહવાર નું ખાસ મહત્વ મનાવામાં આવે છે.આ દિવસે સુર્ય પુત્ર શનિદેવ ની જયંતી મનાવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્રો માં શનિ જયંતી 2024 ને ન્યાય નો દેવતા કહેવામાં આવે છે બીજા શબ્દ માં આ વ્યક્તિને એમના કર્મો હિસાબે જ ફળ આપે છે.જે લોકોના કર્મ સારા હોય છે એમને શનિ દેવ થી બિલકુલ ડરવાની જરૂરત નથી હોતી પરંતુ શનિ એમની મેહનત ને ચાર-ચાંદ લગાડીને એમને રંક માંથી રાજા બનાવી દયે છે ત્યાં એનાથી ઉલટું જે લોકોના કર્મ સારા નથી હોતા એમને શનિ થી હંમેશા ડરીને ચાલવું જોઈએ અને આવા લોકો ઉપર શનિ નો પ્રકોપ હંમેશા જોવા મળી શકે છે.

તમારી કુંડળી માં કેવી છે શનિ ની સ્થિતિ? શનિ રિપોર્ટ થી જાણો જવાબ

હવે આગળ વધીએ અને જાણી લઈએ કે શનિ ના ખરાબ ભાવ ને ઓછો કરવા માટે કઈ વિધિ થી શનિ જયંતી 2024 પર શનિ દેવ ની પુજા કરવી જોઈએ.આના સિવાય ઘણા લોકો શનિ જયંતી ના દિવસે શનિ દેવ માટે વ્રત પણ રાખે છે.જો વ્યક્તિની કુંડળી માં શનિ નો દોષ હોય છે કે પછી શનિ ની સ્થિતિ ખરાબ હોય છે તો ખાસ કરીને આવા લોકો શનિ જયંતી ના દિવસે વ્રત રાખે છે,પછી ભગવાન શનિ ના મંદિર માં જઈને એમને સરસો નું તેલ,કાળા તિલ,લીલા ફુલ,ચડાવાની સલાહ આપવામાં આવે છે.આનાથી એમને નિશ્ચિત રૂપથી શનિ ના પ્રકોપ થી બચવામાં રાહત મળે છે.

સનાતન ધર્મ માં શનિ જયંતી નું ખાસ મહત્વ છે.આ દિવસે શનિ દેવ ની પુજા કરવાથી શનિ ની સાડાસાતી,શનિ ની ઢૈયા નો ખરાબ પ્રભાવ થી વ્યક્તિ ને છુટકારો મળે છે.એની સાથેજ શનિ દેવ ની પુજા કરવાથી વ્યક્તિને વેપારમાં,અને નોકરીમાં તરક્કી અને સફળતા પણ મળે છે.

શનિ દેવ જયંતી 2024: શુભ મુર્હત

સૌથી પેહલા વાત કરીએ તો શુભ મુર્હત ની તો આ વર્ષે અમાવસ્ય 7 મે 2024 ની સવારે 11 વાગીને 40 મિનિટ થી ચાલુ થશે અને આ પુરી થશે 8 મે ના દિવસે સવારે 8 વાગીને 40 મિનિટ પર.આજ કારણ છે કે શનિ જયંતી 8 મે ના દિવસે મનાવામાં આવે છે.શનિ પુજા કરવા માટે સમય ની વાત કરીએ તો આ સાંજે 5 થી 7 વાગા સુધી રહેવાનું છે.

ત્યાં જ્યેષ્ઠ મહિનાની શનિ જયંતી બીજા શબ્દ માં 6 જુન ની શનિ જયંતી ની વાત કરીએ તો આનું મુર્હત અલગ હશે.જુન મહિનાની અમાવસ્ય 5 જુન 2024 ના દિવસે 7 વાગીને 54 મિનિટ પર ચાલુ થશે.અને આ પુરી 6 જુન ના દિવસે 6 વાગીને 7 પર થશે.

શનિ જયંતી કથા

સુર્ય દેવ ના લગ્ન રાજા દક્ષ ની પુત્રી સંજ્ઞા ની સાથે થયા હતા.સુર્ય દેવના ત્રણ બાળક છે મનુ,યમરાજ અને યમુના.જુની વાર્તાઓ મુજબ એકવાર સંજ્ઞા એ પોતાના પિતા દક્ષ સાથે સુર્ય ના તેજ થી થવાવાળી દિક્કત ની વાત કરી હતી.ત્યારે રાજા દક્ષ એ પોતાની પુત્રી ની વાત ઉપર ધ્યાન નહિ આપ્યું.એમને કહ્યું કે તમે હવે સૂર્ય ની અર્ધાંગિની છો.પિતા ના આવું કહેવાથી સંજ્ઞા ને પોતાના તપોબળ થી પોતાના છાયા ને પ્રગટ કર્યો અને એનું નામ સવર્ણ રાખ્યું.

આગળ ચાલીને સુર્ય દેવ ની પત્ની સંજ્ઞા ની છાયા ના ગર્ભ થી શનિ દેવ નો જન્મ થયો.શનિ દેવ બહુ શ્યામ હતા.જયારે સુર્ય દેવને આ ખબર પડી કે સવર્ણ એમની અર્ધાંગિની નથી તો સુર્ય દેવે શનિ દેવ ને પોતાનો પુત્ર માનવાની ના પાડી દીધી.આનાથી શનિ દેવ ગુસ્સા થઇ ગયા અને એમની દ્રષ્ટિ સુર્ય દેવ ઉપર પડી જેના કારણે સુર્ય દેવ કાળા પડી ગયા અને આખા જગત માં અંધકાર થવા લાગ્યો.પરેશાન થઈને સુર્ય દેવ ભગવાન શિવ પાસે ગયા ત્યારે ભગવાન શિવે એમને છાયા પાસે માફી માંગવાનું કીધું ત્યારે સુર્ય દેવે છાયા ને માફી માંગી અને ત્યારે એ શનિ ના ક્રોધ થી મુક્ત થયા.

શનિ જયંતી ની સાચી પુજા વિધિ

પુજા વિધિ ની વાત કરીએ તો,

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શનિ જયંતી ના દિવસે ભુલ થી પણ નહિ કરો આ ભુલો

શનિ જયંતી નું ધાર્મિક મહત્વ

શનિ જયંતી નો તૈહવાર બહુ ખાસ માનવામાં આવે છે.શનિ દેવ ભગવાન શિવ ના પરમ ભક્ત કહેવામાં આવે છે.શનિ જયંતી 2024 એમને સેવા અને વેપાર કામનો સ્વામી માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે જ્યાં પણ શનિ દેવ સીધી નજર નાખે છે ત્યાં ઉથલ પુથલ મચી જાય છે.એકવાર જયારે રાવણે ભગવાન શનિ ને કેદ કરી લીધા હતા ત્યારે હનુમાનજી એ એમને છોડાવ્યા હતા.ત્યારે શનિ દેવે પ્રસન્ન થઈને કીધું હતું કે જે પણ બજરંગબલી ની પુજા ભક્તિભાવ થી કરશે એની ઉપર ક્યારેય શનિ દોષ નહિ આવે.એની સાથે આવા લોકો ઉપર શનિ દેવ ની કૃપા હંમેશા બની રહેશે.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શનિ જયંતી પર રાશિ પ્રમાણે કરો આ જ્યોતિષય ઉપાય

મેષ રાશિ : મેષ રાશિના લોકો શનિ જયંતી ના દિવસે સરસો નું તેલ કે પછી કાળા તિલ નું દાન કરો.

વૃષભ રાશિ : શનિ જયંતી ના દિવસે વૃષભ રાશિના લોકો ગરીબ અને જરૂરતમંદ લોકોને કાળા કંબલ નું દાન કરો.

મિથુન રાશિ : શનિ જયંતી ના દિવસે મોટા વડીલો ને પ્રણામ કરો,એને કોઈ ભેટ જરૂર આપો.આના સિવાય શનિ મંદિર જઈને શનિ દેવ સબંધિત વસ્તુઓ નું દાન કરો.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકો શનિ જયંતી ના દિવસે ગરીબો ને કાળા તિલ,સરસો નું તેલ,અને કપડાં નું દાન કરો.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો શનિ જયંતી ના દિવસે હનુમાનજી ની પુજા કરો એના પછી શનિ દેવ ની પુજા કરો અને છાયા દાન કરો.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો શનિ જયંતી ના દિવસે શનિ મંદિર જઈને પુજા પાઠ કરો અને શનિ મંત્ર નો જાપ કરો.

તુલા રાશિ : તુલા રાશિના લોકો શનિ જયંતી ના દિવસે શનિ દેવ ની પુજા કરો.એના પછી લીલા કપડાં,તિલ,કંબલ વગેરે નું જરૂરતમંદ લોકોને દાન કરો.

વૃશ્ચિક રાશિ : શનિ જયંતી ના દિવસે ભગવાન હનુમાનજી ની પુજા કરો.પુજા પછી કાળા કુતરા ની સેવા કરો.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકો શનિ જયંતી ના દિવસે પીપળ ના ઝાડ ની પુજા કરો અને સરસો ના તેલ નો દીવો સળગાવો.

મકર અને કુંભ રાશિ : મકર અને કુંભ રાશિના લોકોના સ્વામી ગ્રહ સ્વાયં શનિ છે.એવા માં શનિ જયંતી ના દિવસે વિધિવત પુજા કર્યા પછી શનિ ની પ્રિય વસ્તુઓ નું જરૂરતમંદ લોકોને દાન કરો.

મીન રાશિ : મીન રાશિના લોકો શનિ જયંતી 2024 ના દિવસે પીળા કપડાં,હળદર,કેસર નું દાન કરો અને બની શકે તો વિષ્ણુ ચાલીસા નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer