એસ્ટ્રોસેજ ના આ ખાસ બ્લોગ માં અમે તમને મકર સંક્રાંતિ 2024 વિશે જણાવીશું અને એની સાથે આ વિશે વાત પણ કરીશું કે આ દિવસે રાશિ પ્રમાણે ક્યાં પ્રકારના ઉપાય કરવા જોઈએ એટલે તમે આ ઉપાયો ને અપનાવીને સૂર્ય ની ખાસ કૃપા મેળવી શકો છો.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને જાણીયે વિસ્તાર થી મકર સંક્રાંતિ ના તૈહવાર વિશે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
મકર સંક્રાંતિ 2024 હિન્દુ ધર્મ નો એક મહત્વપૂર્ણ તૈહવાર માનવામાં આવે છે.આ દિવસે ગંગા સ્નાન અને દાન નું ખાસ મહત્વ છે.હકીકતમાં સૂર્ય બધાજ માશ મહિનામાં મેષ થી લઈને મીન રાશિ માં ગોચર કરે છે એટલા માટે બધાજ મહિને સંક્રાંતિ હોય છે.સનાતન ધર્મ માં આ દિવસ ને તૈહવાર તરીકે મનાવામાં આવે છે.માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ના પ્રભાવ માં તેજી આવે છે.મકર સંક્રાંતિ નો તૈહવાર પોષ મહિનામાં શુક્લ પક્ષ માં દ્રાદશી તારીખે મનાવામાં આવે છે.પરંતુ મકર સંક્રાંતિ ને દેશ માં અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામો થી જેમકે - લોહરી,ઉતરાયણ,ખીચડી,ટિહરી,પોનગલ,વગેરે ઘણા નામથી ઓળખ વામાં આવે છે.આ દિવસ થી ખરમાસ પૂરો થઇ જાય છે અને શુભ અને માંગલિક કામો જેવા કે લગ્ન,સગાઇ,મુંડન,ગૃહ પ્રવેશ,વગેરે ની શુરુઆત થાય છે.હવે જાણીએ કે મકર સંક્રાંતિ ની તારીખ અને મુર્હત.
મકર સંક્રાંતિ તારીખ: 15 જાન્યુઆરી 2024, સોમવાર
પૂર્ણય કાળ મુર્હત : 15 જાન્યુઆરી 2024 ની સવારે 07 વાગીને 15 મિનિટ થી બપોરે 12 વાગીને 30 મિનિટ સુધી.
સમય : 5 કલાક 14 મિનિટ
મહાપૂર્ણય કાળ મુર્હત : 15 જાન્યુઆરી 2024 ની સવારે 07 વાગીને 15 મિનિટ થી સવારે 09 વાગીને 15 મિનિટ સુધી
સમય: 2 કલાક 0 મિનિટ
સંક્રાંતિ નો ક્ષણ: બપોરે 02 વાગીને 31 મિનિટ.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
ધાર્મિક માન્યતા છે કે મકર સંક્રાંતિ 2024 ના દિવસ થી સૂર્ય દેવ પોતાના રથ થી ઘર એટલે ગધેડા ના કાઢીને સાત ઘોડા માં ફરીથી સવાર થઇ જાય છે અને પછી ફરીથી એમની મદદ થી ચારો દિશા માં ફરે છે.આ દરમિયાન સૂર્ય ની ચમક તેજ થઇ જાય છે એટલા માટે આ દિવસે સૂર્ય ની પૂજા નું ખાસ મહત્વ છે અને આ દિવસ સૂર્ય ને સમર્પિત હોય છે.હિન્દુ ધર્મ માં સૂર્ય ગ્રહ ને બધાજ ગ્રહો નો અધિપતિ માનવામાં આવે છે.સૂર્ય બળ,યશ-સમ્માન અને ગૌરવ નું પ્રતીક છે.
એ પણ માન્યતા છે કે મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિ ને મળવા પોતે એમના ઘરે જાય છે.જણાવી દઈએ કે શનિ દેવ મકર રાશિના સ્વામી છે.એમના ભાવથી સૂર્ય નો પ્રવેશ માત્ર થી શનિ નો નકારાત્મક પ્રભાવ પૂરો થઇ જાય છે.સૂર્ય ના પ્રકાશ ની સામે કોઈપણ નકારાત્મકતા નથી ટકતી એટલા માટે આ દિવસે ભગવાન સૂર્ય ની આરાધના કરવી જોઈએ.એની સાથે,અડદ ની દાળ ને શનિ દેવ સાથે જોડવામાં આવી છે.આવામાં આ દિવસે અડદ દાળ ની ખીચડી ખાવાથી અને દાન કરવાથી લોકોનો સૂર્ય દેવ અને શનિ દેવ ની ખાસ કૃપા મળે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ
મકર સંક્રાંતિ 2024 ના દિવસે સૂર્ય ની કૃપા મેળવા માટે ભક્ત પુરા વિધિ વિધાન થી પુજા કરે છે.આવો જાણીએ ક્યાં વિધિ-વિધાન થી કરીએ પુજા.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
દર વર્ષે પડવામાં આવતો મકર સંક્રાંતિ નો તૈહવાર ને નવી ફસલ અને નવી ઋતુ ના આગમન ના રૂપમાં માનવામાં આવે છે.આ દિવસે ઉત્તર પ્રદેશ,પંજાબ,બિહાર સાથે તમિલનાડું માં નવી ફસલ ને કાપવામાં આવે છે.અલગ અલગ રાજ્યો માં આને અલગ અલગ નામો ને અલગ અલગ માન્યતાઓ સાથે મનાવામાં આવે છે.
મકર સંક્રાંતિ 2024 ના તૈહવાર ના એક દિવસ પેહલા લોહરી મનાવામાં આવે છે.આ તૈહવાર ને ઉત્તર ભારત માં બહુ ધામધૂમ થી મનાવામાં આવે છે.આ દિવસે મિત્રો કે પરિવાર ના સભ્યો એકબીજા ને બધાઈ આપે છે અને ગલે મળે છે.એની સાથે,ઘર ની બહાર ખુલી જગ્યા માં આગ સળગાવામાં આવે છે અને બધા મળીને નાચે છે.લોહરી નો તૈહવાર ફસલ સાથે જોડાયેલો છે,એટલા માટે આ તૈહવાર ખેડૂતો માટે બહુ ખાસ છે,આને ખેડૂતો નો નવું વર્ષ માનવામાં આવે છે.
આ દક્ષિણ ભારત ના લોકોનો ખાસ તૈહવાર છે.આ ખાસ કરીને કેરળ,તમિલનાડું,અને આંધ્ર પ્રદેશ રાજ્યો માં બહુ ધામધુમ થી મનાવામાં આવે છે.પોંગલ નો તૈહવાર પણ ખાસ કરીને ખેડુતો નો તૈહવાર માનવામાં આવે છે.આ દિવસે સૂર્ય દેવ કે ઇન્દ્ર દેવ ની પુજા કરવી જોઈએ.
ગુજરાત માં મકર સંક્રાંતિ ના તૈહવાર ને ઉતરાયણ ના રૂપમાં મનાવામાં આવે છે.આ પુર્વ ગુજરાત ના લોકો માટે બહુ ખાસ હોય છે.આ દિવસે પતંગ ઉડાડવાનો રિવાજ છે એટલા માટે આને પતંગ મહોત્સવ ના નામે પણ લોકો ઓળખે છે.આ તૈહવાર માટે ગુજરાત એમના પતંગ મહોત્સવ માટે આખી દુનિયામાં જાણીતો છે.ઘણા લોકો આ ખાસ દિવસે વ્રત પણ રાખે છે અને તલ ના લાડવા,મગફળી ની ચીકી બનાવીને રિસ્તેદારીઓમાં વેચે છે.
ક્યાં વર્ષે 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 જણાવશે જવાબ
મકર સંક્રાંતિ ના તૈહવાર ને અસમ માં બિહુ ના નામે ઉજવામાં આવે છે.આ તૈહવાર નવા વર્ષ ના તૈહવાર નું પ્રતીક છે અને આ દિવસે ખેડુત ફસલ ને કાપે છે.આ દિવસે ઘણા પ્રકારના પકવાન બને છે અને લાકડી સળગાવીને તલ અને નારિયેળ થી બનેલી વસ્તુઓ ને અગ્નિ દેવતા ને પ્રસાદ ચડાવામાં આવે છે.
ઉત્તરાખંડ માં મકર સંક્રાંતિ ના તૈહવાર ને ગુધુતી ના નામે ઉજવામાં આવે છે.આને પ્રવાસી પક્ષીઓ ના સ્વાગત નો તૈહવાર તરીકે ઓળખવામાં આવે છે.આ દિવસે લોકો લોટ અને ગોળ ની બનેલી મીઠાઈ બનાવે છે અને કાગડાઓ ને ખવડાવે છે.આના સિવાય,આ દિવસે ઘરમાં પુરી,પૌવા,હલવો વગેરે બનાવામાં આવે છે.
મેષ રાશિના લોકો માટે આ સમયગાળો બહુ અનુકુળ સાબિત થશે.આ દરમિયાન તમે પોતાની ઈચ્છઓ ને પુરી કરવામાં પણ સફળતા મેળવશો..કારકિર્દી ની વાત કરીએ તો તમે સફળતા ની ટોંચ ઉપર પોહ્ચવા અને કાર્યક્ષેત્ર ના પુરસ્કાર અને ઉન્નતિ પ્રાપ્ત કરવાની સ્થિતિ માં નજર આવશો.જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમારા માંથી ઘણા લોકોને નવા મોકા મળશે.કારકિર્દી ના સંદર્ભ માં વિદેશ યાત્રા ના પણ યોગ બની રહ્યા છે.જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને ઉચ્ચ લાભ રિટર્ન મળવાની સંભાવના છે.જો તમે ભાગીદારીમાં વેપાર કરશો તો તમને સારી સફળતા મળી શકે છે.
વૃષભ રાશિના લોકોને સુર્યનો ગોચર સારા પરિણામ આપશે.આ દરમિયાન તમને વિદેશ માં સંપત્તિ ખરીદવા માટે ઘણા સારા મોકા મળશે.એની સાથે,આ રાશિના ઘણા લોકો વિદેશ માં અભ્યાસ કરવાના પણ ઘણા મોકા મેળવી શકે છે.વૃષભ રાશિના લોકોને વિદેશી રિટર્ન ના માધ્યમ થી સારો નફો અને સંતુષ્ટિ મેળવાના ઘણા મોકા મળશે.કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે બહુ ભાગ્યશાળી રહેવાના છો.તમને તમારી નોકરીના સંબંધમાં નવા મોકા મળી શકે છે.આના સિવાય આ રાશિના ઘણા લોકો નોકરીના કામકાજ માટે વિદેશ જઈ શકે છે.તમારું પ્રેમ જીવન બહુ શાનદાર રહેશે.તમે અને તમારા જીવનસાથી બંને તમારા પરિવારના કોઈ શુભ અવસર માં ભાગ લેશો.તમારી બંને વચ્ચે મીઠા સબંધ બનશે.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો સારી સફળતા લઈને આવશે.કાર્યક્ષેત્ર માં તમારું માં-સમ્માન વધશે.તમને એ તરક્કી મળી શકે છે જેની તમે ઉમ્મીદ કરી રહ્યા છો.તમે તમારી નોકરીમાં કરી રહેલા પ્રયાસો ના કારણે ઉન્નતિ અને પ્રોત્સાહન મેળવામાં સફળ થઇ શકો છો.વેવસાયિક મોર્ચા ઉપર વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમે વંચિત નફો કરવામાં સફળ થશો અને સટ્ટાબાજી ના માધ્યમ થી સારી કમાણી પણ કરશો.તમે નવા વેપારીક સૌદા તમારે નામે કરવામાં સફળ રેહશો.જો તમે ભાગીદારી માં વેપાર કરો છો તો તમને વેવસાયિક ભાગીદારી થી મદદ મળશે અને મુમકીન છે કે તમને આ દરમિયાન કોઈપણ પરેશાની,રુકાવટ,કે બાધા નો સામનો નહિ કરવો પડે.એની સાથેજ જો તમે મોટા નફા ની ઉમ્મીદ કરી રહ્યા છો તો આ પણ પ્રાપ્ત કરવું તમારા માટે સંભવ નહિ હોય.
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો બહુ શાનદાર સાબિત થવાનો છે.આ દરમિયાન તમે જે પણ યાત્રાઓ કરશો એમાં તમને લાભ મળશે અને તમારી બધીજ ઈચ્છાઓ પુરી થશે.આના સિવાય,તમને તમારા ભાઈ-બહેનો નું સમર્થન અને પ્યાર પણ મળશે.કારકિર્દી ના મોર્ચા ની વાત કરીએ તો આ દરમિયાન તમારે તમારી કારકિર્દી સબંધિત યાત્રાઓ કરવી પડશે અને આ યાત્રાઓ તમારા માટે લાભદાયક સાબિત થશે.કાર્યક્ષેત્ર માં તમારી મેહનત રંગ લાવતી દેખાશે અને આના કારણે તમને ઉન્નતિ પણ મળશે અને તમારા પગાર માં વધારો પણ થશે.આ સમયગાળા માં તમને વિદેશ માં નવા મોકા ની સાથે નવી નોકરીના ના અવસર પણ મળી શકે છે અને આ મોકા તમને સંતુષ્ટિ આપશે.તમારી આર્થિક સ્થિતિ આ દરમિયાન મજબુત અને સ્થિર રહેશે.એની સાથે,નિવેશ થી પણ તમને સારું રિટર્ન મળશે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!