જુન ના મહિનામાં ગરમી ચરમ પર હોય છે.આ દરમિયાન લોકો સુરજ ના તાપ થી પરેશાન થઈને ત્રસ્ત નજર આવે છે.હવે જલ્દી મે મહિનો આપણ ને અલવિદા કહેવાનો છે અને જુન ઓવરવ્યૂ 2024પોતાના આગાજ માટે પુરી રીતે તૈયાર છે.આ વર્ષ નો છથો મહિનો હોય છે અને આ મહિનાના વાતાવરણ ની વાત કરીએ તો જુન નો મહિનો થોડો ઉગ્ર હોય છે કારણકે જ્યેષ્ઠ મહિનો હોવાના કારણે સુરજ પોતાના સૌથી ઉપર ના તાપમાને હોય છે.પરંતુ,દરેક મહિનાની જેમ આ મહિને પણ તમારા મનમાં ઉત્કૃષ્ટતા હશે કે કેવો રહેશે જુન મહિનો?નોકરી હોય કે વેપાર,શું કારકિર્દી ગતિ પકડશે?આ બધાજ સવાલ ના જવાબ તમને મળશે એસ્ટ્રોસેજ ના આ લેખ માં.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
આ લેખ ખાસ રૂપથી વાચકો ને ધ્યાન માં રાખીને બનાવામાં આવ્યો છે એમાં નહિ ખાલી તમને તમારા મગજ માં ઉભા થતા પ્રશ્ન ના જવાબ મળશે,પરંતુ જુન ઓવરવ્યૂ 2024 માં આવનારા મુખ્ય વ્રત-તૈહવાર,ગ્રહણ અને ગોચર ની સાથે સાથે આ મહિનામાં પાડવાવાળી બેંક રજાઓ ની તારીખ વિશે જાણકારી મળશે.આના સિવાય,જુન માં જન્મેલા લોકો નું વ્યક્તિત્વ કેવું હોય છે અને કઈ વાત આ લોકોને બનાવે છે સૌથી અલગ,એ પણ અમે તમને બતાવીશું.તો ચાલો શુરુઆત કરીએ “જુન 2024” ના આ લેખ વિશે.
હવે આપણે આગળ વધીએ અને નજર નાખીએ જુન 2024 પર આધારિત આ લેખ વિશે.
જુન 2024 ના પંચાંગ મુજબ,વર્ષ 2024 ના છથા મહિના નો આરંભ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર સાથે કૃષ્ણ પક્ષ ની નવમી તારીખ એટલે 01 જુન 2024 ના દિવસે થશે અને આ પુરો અશ્વિની નક્ષત્ર ની અંદર કૃષ્ણ પક્ષ ની દસમી તારીખ એટલે બીજા શબ્દ માં 30 જુન 2024 ના દિવસે થશે.આ મહિનાના પંચાંગ થી તમને જાણ કરાવ્યા પછી આપણે એ લોકો વિશે વાત કરીશું જેનો જન્મ જુન મહિનામાં થયો છે.
આ પણ વાંચો : રાશિફળ 2024
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
આપણે બધા આ વાત ને સારી રીતે જાણીએ છીએ કે “નોબડી ઇસ પેર્ફેકટ” એટલે કે કોઈ વ્યક્તિ પેર્ફેકટ નથી હોતું.બધાજ લોકોમાં સારા અને ખરાબ બંને પ્રકારના જ ગુણ હોય છે જે એ લોકોને બીજા કરતા અલગ બનાવે છે.જુન ઓવરવ્યૂ 2024 માં આજ ગુણો અને અવગુણો ના આધારે આપણે કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થાય છીએ પરંતુ શું તમને ખબર છે કે દરેક વ્યક્તિના સ્વભાવ અને વેવહાર ના નીર્ધાર માં એ મહિનો મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે.જેમાં એમનો જન્મ થયો હોય છે.આજ ક્રમ માં,જુન માં જન્મેલા લોકોમાં કઈ ખાસિયત જોવા મળે છે,ચાલો જાણીએ આના વિશે.
જ્યોતિષ ના લિહાજ થી,જો તમારો જન્મ દિવસ જુન મહિનામાં આવે છે,તો આ વર્ષ નો છથો મહિનો હોય છે.આ વર્ષમાં જન્મેલા લોકો ની રાશિ મિથુન કે કર્ક હોય છે.આ લોકોનો સ્વભાવ બહુ સારો હોય છે અને આ લોકો હંમેશા જુનુન થી ભરેલા રહે છે.એમના સ્વભાવ ની આ વાત આ લોકોને ખાસ બનાવે છે એ છે વિનમ્રતા અને દયાળુતા.આ લોકોમાં દયા બહુ ભરેલી હોય છે જેના કારણે આ લોકો બીજા ની મદદ કરવા હંમેશા આગળ રહે છે અને કોઈપણ દિવસ કોઈની મદદ કરવા માટે પોતાનો પગ પાછો નથી મુકતા.એવા માં,આ લોકો પોતાના નજીકના લોકો સાથે બહુ લોકપ્રિય હોય છે.
જુનમાં જન્મેલા લોકો બહુ મિલનસાર હોય છે અને આ લોકોને બીજા લોકો સાથે મળવા માટે વધારે સમય નથી લાગતો.બીજા લોકો આ લોકોના સારા સ્વભાવ ના કારણે જલ્દી પ્રભાવિત થઇ જાય છે.જુન ઓવરવ્યૂ 2024 હંમેશા આ લોકો પોતાની કલ્પના ની દુનિયામાં ખોવાયેલા રહે છે.જો અમે કહીએ કે જુન માં જન્મેલા લોકોને દિવસ માં સપના જોવાનું પસંદ હોય છે,તો આને ખોટું નહિ કહેવાય.શાંત બેસવું આ લોકો માટે બહુ મુશ્કિલ હોય છે કારણકે આ લોકોના મગજ માં હંમેશા કંઈક ના કંઈક ચાલતું રહે છે.એની સાથે,આ લોકો પાસે ઘણા બધા નવા આઈડિયા હોય છે જેના કારણે આ લોકોને કોઈપણ દિવસ આઈડિયા ની કમી નથી આવતી.આ લોકો જે પણ કામ કરે છે,એને બહુ સોચ-વિચાર કરીને અને યોજના બનાવ્યા પછીજ કરે છે.
જયારે વાત આવે છે આ લોકોના મુળ ની તો જુન માં જન્મેલા લોકો બહુ મુડી હોય છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોનું મુડ ક્યારે બદલી જાય,એ કેહવું બહુ મુશ્કિલ હોય છે કારણકે એક સમયે આ લોકો હસતા નજર આવે છે,તો થોડા સમય પછીજ તમારા થી રૂઠી શકે છે.આ લોકો પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ કરવામાં માહિર હોય છે.
જ્યાં સુધી સવાલ છે એની પસંદ-નાપસંદ ની,તો આ લોકોને મોંઘા કપડાં ખરીદવાનું બહુ પસંદ છે.એની સાથે,આ લોકો ગાયિકા અને ડાન્સ માં પણ રુચિ રાખે છે.આ લોકોનું સંચાર કૌશલ બહુ શાનદાર હોય છે અને આ લોકો પોતાની વાતો થી દિલ જીતવામાં માહિર હોય છે.નકારાત્મક પક્ષ ની વાત કરીએ તો જે લોકોનો જન્મ જુન મહિનામાં થયો છે,એ લોકોને વાત વાત માં ગુસ્સો આવે છે પરંતુ જેટલો જલ્દી આ લોકોને ગુસ્સો આવે છે એટલોજ જલ્દી સારો પણ થઇ જાય છે.આ લોકો બહુ જિદ્દી હોય છે અને એક વાત ઉપર રહે છે જેના કારણે આ લોકોએ ઘણી વાર નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
જુન માં જન્મેલા લોકો પોતાની કારકિર્દી ના રૂપમાં ડોક્ટર,પત્રકાર,ટીચર,મેનેજર અને અધિકારી વગેરે બનવાનું પસંદ કરે છે.આના સિવાય,આ લોકોને નાચવાનું,ગાવાનું,પેન્ટિંગ કે કલા સબંધિત કામ કરવા સારું લાગે છે અને આનેજ આ લોકો પોતાની કારકિર્દી ના રૂપમાં પસંદ કરે છે.
જુન માં જન્મ લેવાવાળા લોકોનો ભાગ્યશાળી અંક : 6, 9
જુન માં જન્મ લેવાવાળા લોકોનો ભાગ્યશાળી કલર : લીલો,પીળો,મજેન્ટા
જુન માં જન્મ લેવાવાળા માટે શુભ દિવસ : મંગળવાર,શનિવાર,શુક્રવાર
જુન માં જન્મ લેવાવાળા માટે ભાગ્યશાળી પથ્થર : રુબી
જુન માં પેદા થવાવાળા લોકોના વ્યક્તિત્વ વિશે રોચક વાતો જાણ્યા પછી હવે અમને આ મહિનામાં આવનારી બેંક રજાઓ વિશે વાત કરીશું.
દિવસ | બેંક રજાઓ | ક્યાં રાજ્ય માં માન્ય રહેશે. |
9 જુન 2024, રવિવાર | મહારાણા પ્રતાપ જયંતિ | હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન |
10 જુન 2024, સોમવાર | શ્રી ગુરુ અર્જુન દેવ શહીદ દિવસ | પંજાબ |
14 જુન 2024, શુક્રવાર | પ્રથમ રાજા ઉત્સવ | ઓરિસ્સા |
15 જુન 2024, શનિવાર | રાજા સંક્રાંતિ | ઓરિસ્સા |
15 જુન 2024, શનિવાર |
વાયએમએ દિવસ | મિઝોરમ |
17 જુન 2024,સોમવાર | ઈદ-ઉલ-અદહા (બકરીદ) | સમગ્ર દેશમાં (અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, સિક્કિમ સિવાય) |
18 જુન 2024, મંગળવાર | ઈદ-ઉલ-અદહા (બકરીદ)ની રજા | જમ્મુ અને કાશ્મીર |
22 જુન 2024,શનિવાર | સંત કબીર જયંતિ | છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજા |
30 જુન 2024, રવિવાર | રેમના ને | મિઝોરમ |
તારીખ | તૈહવાર |
02 જુન 2024, રવિવાર | અપરા એકાદશી |
04 જુન 2024, મંગળવાર | માસિક શિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
06 જુન 2024, ગુરુવાર | જ્યેષ્ઠ અમાવસ્યા |
15 જુન 2024, શનિવાર | મિથુન સંક્રાંતિ |
18 જુન 2024, મંગળવાર | નિર્જલા એકાદશી |
19 જુન 2024, બુધવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
22 જુન 2024, શનિવાર | જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત |
25 જુન 2024, મંગળવાર | સંકષ્ટી ચતુર્થી |
વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ તૈહવાર ને ઉત્સવ ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024
જુન માં આવનારી બેંક રજાઓ અને વ્રત-તૈહવારો ની તારીખો જાણ્યા પછી હવે અમે આ મહિને મનાવામાં આવતા તૈહવારો નું મહત્વ જાણીશું.
અપરા એકાદશી (02 જુન 2024, રવિવાર): વર્ષ ભર આવનારી બધીજ એકાદશી તારીખો માંથી અપરા એકાદશી પર ભગવાન ત્રિવિક્રમ ની પુજા અર્ચના કરવામાં આવે છે.જુન ઓવરવ્યૂ 2024 આ એકાદશી ને મોટી કૃષ્ણ એકાદશી અને અચલા એકાદશી ના નામે ઓળખવામાં આવે છે.અપરા એકાદશી નો અર્થ જોઈએ તો અપાર પુર્ણય વાળી એકાદશી થાય છે.માન્યતા છે કે આ એકાદશી નું વ્રત કરવાથી પુર્ણય,પૈસા-ધાન્ય અને કીર્તિ ની પ્રાપ્તિ થાય છે.એની સાથે,આ વ્રત લોકોને બ્રહ્મ,હત્યા અને પ્રેત જેવા ઘોર પાપ માંથી મુક્તિ આપે છે.
માસિક શિવરાત્રી (04 જુન 2024, મંગળવાર) : ભગવાન શિવ ને સનાતન ધર્મ માં “શિવ શંકર” અને દેવો ના દેવ મહાદેવ ના નામે ઓળખવામાં આવે છે કારણકે શિવ ભગવાન પોતાના ભક્તો ની સામે પ્રસન્ન થવામાં ટાઈમ નથી લાગતો.મહાશિવરાત્રી નો તૈહવાર દરેક વર્ષે ભક્તો દ્વારા બહુ આસ્થા અને શ્રદ્ધા સાથે મનાવામાં આવે છે.ત્યાં,દરેક મહિનામાં આવનારી માસિક શિવરાત્રી નું પણ બહુ મહત્વ છે જે કૃષ્ણ પક્ષ ની ચતુર્થ તારીખે આવે છે.આવું માનવામાં આવે છે કે ભક્ત માસિક શિવરાત્રી નું વ્રત કરે છે,તો એમના જીવનમાંથી બધીજ સમસ્યા ને કષ્ટ દુર થઇ જાય છે.
જ્યેષ્ઠ અમાવસ્યા (06 જુન 2024, ગુરુવાર): અમાવસ્યા તારીખ ને પિતૃ નું તર્પણ અને દાન-પુર્ણય વગેરે કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.એની સાથે,મોટા મહિનાની અમાવસ્યા ને શનિ જયંતી ના રૂપે પણ મનાવામાં આવે છે જેનાથી આના મહત્વ માં ઘણી વૃદ્ધિ થાય છે.શનિ જયંતી હોવાના કારણે આ દિવસે શનિ દેવ ની પુજા કરવી ફળદાયી સાબિત થશે.આનાથી ઉલટું,ઉત્તર ભારત માં આ દિવસે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ ની લાંબી ઉંમર ની કામના માટે સાવિત્રી વ્રત કરે છે.
મિથુન સંક્રાંતિ (15જુન 2023): સુર્ય ગ્રહ ને નવગ્રહ નો રાજા કહેવામાં આવે છે અને આ જયારે એક રાશિ માંથી બીજી રાશિ માં ગોચર કરે છે,ત્યારે એને સંક્રાંતિ કહેવામાં આવે છે.જણાવી દઈએ કે સુર્ય નો આ ગોચર દરેક મહિને થાય છે અને આ પ્રકારે,એક વર્ષ માં ટોટલ 12 સંક્રાંતિ આવે છે.પરંતુ,મિથુન સંક્રાંતિ ને મહત્વપુર્ણ માનવામાં આવે છે.જે દાન,તર્પણ,અને નાહવું વગેરે કરવા માટે શુભ માનવામાં આવે છે.હવે જુન મહિનામાં સુર્ય મહારાજ વૃષભ રાશિ થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે એટલે આને મિથુન સંક્રાંતિ ના નામે ઓળખવામાં આવે છે.
નિર્જલા એકાદશી (18 જુન 2024, મંગળવાર): હિન્દુ ધર્મ માં નિર્જલા એકાદશી ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.જુની માન્યતાઓ મુજબ,ભીમસેને નિર્જલા એકાદશી નું વ્રત કર્યું હતું એટલે આને ભીમસેન એકાદશી ના નામે પણ ઓળખવામાં આવે છે.કહેવામાં આવે છે કે આ એકાદશી નું વ્રત કરવાથી આખા વર્ષ માં આવનારી બધીજ એકાદશી ના સમાન શુભ ફળ મળે છે.આ વ્રત માં સુર્યોદય થી લઈને બીજા સુર્યોદય સુધી નિર્જલા રહેવાનું હોય છે એટલે આને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે.આ તારીખે ભગવાન વિષ્ણુ ની પુજા અર્ચના કરવામાં આવે છે.
પ્રદોષ વ્રત (કૃષ્ણ) (19 જુન 2024, બુધવાર): પ્રદોષ વ્રત ને બહુ શુભ માનવામાં આવે છે અને પંચાંગ મુજબ,આ વ્રત દરેક મહિનાની ત્રયોદશી તારીખ પર કરવામાં આવે છે.પરંતુ,પ્રદોષ વ્રત એક મહિનામાં બે વાર કૃષ્ણ એટલે શુક્લ પક્ષ ની ત્રયોદશી પર આવે છે.આ વ્રત માં ભગવાન શિવ ની ઉપાસના કરવામાં આવે છે.ધર્મ ગ્રંથો માં જણાવેલું છે કે આ દિવસે ભોલેબાબા પ્રસન્ન થઈને કૈલાશ પર્વત પર નાચ કરે છે.
જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત (22 જુન 2024, શનિવાર): જ્યેષ્ઠ મહિનાને બહુ શુભ ને મંગલકારી માનવામાં આવે છે અને આ તારીખ,સ્નાન,દાન અને બીજા ધાર્મિક કામો કરવા માટે શ્રેષ્ઠ રહે છે.જ્યેષ્ઠ પુર્ણિમા ના સબંધ માં કહેવામાં આવે છે કે આ પુર્ણિમા ના દિવસે જે વ્યક્તિ ગંગા નદી માં સ્નાન કરે છે,એમની બધીજ મનોકામના પુરી થાય છે.એની સાથે,વ્યક્તિ ના બધાજ પાપ નષ્ટ થઇ જાય છે.જણાવી દઈએ કે જ્યેષ્ઠ પુર્ણિમા એ લોકો માટે પણ ખાસ મહત્વ રાખે છે જે લોકોના લગ્ન માં મોડું થઇ રહ્યું છે કે પછી લગ્ન માં બાધા આવી રહી છે.
સંકષ્ટી ચતુર્થી (25 જુન 2024, મંગળવાર): સંકષ્ટિ ચતુર્થી ગૌરી પુત્ર ભગવાન ગણેશ ને સમર્પિત હોય છે જે પેહલા પુજ્ય કહેવામાં આવે છે.જુન ઓવરવ્યૂ 2024 માં હિન્દુ ધર્મ માં દરેક શુભ અને માંગલિક કામ કરવા માટે સૌથી પેહલા ગણેશ ભગવાન ની પુજા કરવાનું વિધાન છે.જે લોકો વિધ્નહર્તા ગણેશ જી ની કૃપા મેળવા માંગે છે એમના માટે આ વ્રત સૌથી સારું માનવામાં આવે છે કારણકે આ દિવસે ભગવાન ગણેશ જી ની પુજા નું વિધાન છે.પંચાંગ મુજબ,દરેક મહિનામાં પ્રદોષ વ્રત કૃષ્ણ,અને શુક્લ પક્ષ ની ચતુર્થી તારીખ પર કરવામાં આવે છે.માન્યતા છે કે વ્રત કરવાથી ગણેશ જી પોતાના ભક્તો ના જીવનમાંથી બધાજ દુઃખ દૂર કરે દ્યે છે.
જુન 2024 ના વ્રત-તૈહવાર પછી હવે જાણીયે આ મહિનાનું ધાર્મિક મહત્વ.
એક વર્ષ માં આવનારા બધાજ દિવસ,મહિના અને વાર નું પોતાનું મહત્વ હોય છે જે વિષેસતાઓ ની સાથે આવે છે.જુન ઓવરવ્યૂ 2024 દરેક વર્ષ માં બાર મહિના આવે છે અને દરેક મહિનાને સનાતન ધર્મ માં બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.પંચાંગ ની વાત કરીએ તો જુન મહિનાની શુરુઆત જ્યેષ્ઠ મહિનાની સાથે થશે પરંતુ આ પુરો અષાઢ મહિનામાં થશે.હિન્દુ કેલેન્ડર માં જુન નો મહિનો જ્યેષ્ઠ નો હોય છે અને ગ્રેગોરિયન કેલેન્ડર માં,આ મહિનો સામાન્ય રૂપથી મે અને જુન માં આવે છે.આ મહિનાને જ્યેષ્ઠ અને જેટ ના નામે પણ ઓળખવામાં આવે છે.પરંતુ,વર્ષ 2024 માં જ્યેષ્ઠ મહિનાની શુરુઆત 24 મે 2024 થશે અને ત્યાં,એ પુરો 22 જુન 2024 ના દિવસે જ્યેષ્ઠ પુર્ણિમા ની સાથે થશે.
જ્યેષ્ઠ ના ધાર્મિક મહત્વ ની વાત કરીએ,તો આ મહિનામાં સુર્ય પુજા ને ખાસ માનવામાં આવી છે કારણકે જ્યેષ્ઠ માં સુર્ય બહુ મજબુત અને શક્તિશાળી સ્થિતિ માં હોય છે એટલે ધરતી પરનું સામાન્ય જનજીવન ગરમીથી ત્રસ્ત જોવા મળી રહ્યું છે. તેમની વરિષ્ઠતાને કારણે આ મહિનાને જ્યેષ્ઠ કહેવામાં આવે છે. ઉપરાંત, આ મહિનામાં સૂર્ય મહારાજ વૃષભ રાશિમાંથી બહાર નીકળીને મિથુન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે આ દિવસ મિથુન સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવશે. બીજી તરફ, જ્યેષ્ઠ મહિનો માનવીને જીવનમાં પાણીનું મહત્વ સમજાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન તીવ્ર ગરમીને કારણે તળાવો અને જળાશયો સુકાઈ જાય છે. જો કે મંગળવારે જ્યેષ્ઠમાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી ફળ મળે છે.
જુન માંજ અષાઢ મહિનાની પણ શુરુઆત થશે.જણાવી દઈએ કે હિન્દુ વર્ષ માં અષાઢ ચોથો મહિનો હોય છે અને આ જુન કે જુલાઈ માં આવે છે.જેવી રીતે જ્યેષ્ઠ પુરો થશે એની સાથેજ અષાઢ મહિનો ચાલુ થયો છે.વર્ષ 2024 માં અષાઢ ની શુરુઆત 23 જુન થી થશે અને આ પુરો અષાઢ પુર્ણિમા ના દિવસે 21 જુલાઈ 2024 થશે.અષાઢ મહિનાની પુર્ણિમા ના નામે ઓળખવામાં આવે છે.
અમે તમને પેહલા પણ જણાવી ચુક્યા છીએ કે હિન્દુ ધર્મ માં મહિના ના નામે નક્ષત્ર ના આધારે રાખવામાં આવે છે.જુન ઓવરવ્યૂ 2024 માં સામાન્ય શબ્દો માં કહીએ તો મહિનો બદલવા ઉપર ચંદ્રમા જે નક્ષત્ર માં હાજર રહેશે એ નક્ષત્ર ના નામ પરજ મહીનાં નું નામ પડે છે.આ રીતે આ પુર્ણિમા ના દિવસે પૂર્વાષાઢ અને ઉત્તરાષાઢ નક્ષત્ર ની વચ્ચે હોય છે એટલે આ મહિનો અષાઢ ના નામે ઓળખવામાં આવે છે.આ મહિનો પોતાની સાથે ગરમી થી રાહત લઈને આવે છે અને વરસાદ ની બુંદે ઠંડક પોહ્ચાડવાનું કામ કરે છે.
ધાર્મિક દ્રષ્ટિ થી,અષાઢ મહિનો જગત ના પાલનકર્તા શ્રી હરિ વિષ્ણુ ને સમર્પિત હોય છે અને આ મહિનામાં આની પુજા કલ્યાણકારી સિદ્ધ થાય છે.અષાઢ માં દાન,પૂર્ણંય,તપ અને પુજન વગેરે કરવાથી લોકોને શુભ ફળ મળે છે.આ મહિને મિથુન સંક્રાંતિ,ગુપ્ત નવરાત્રી,જગન્નાથ રથયાત્રા,વગેરે મોટા તૈહવાર આવે છે.આ રથયાત્રા માં ભાગ લેવા માટે દુનિયા ના ક્યાં ક્યાં લોકો આવે છે.અષાઢ માં દેવશયની એકાદશી પણ આવે છે અને આ એકાદશી થી વિષ્ણુજી ચાર મહિનાની ઊંઘ માં ચાલ્યા જાય છે અને એવું એમાં,આ ચાર મહિના દરમિયાન બધાજ પ્રકારના માંગલિક કામ કે શુભ કામો પર રોક લાગી જાય છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
વ્રત-તૈહવારો,બેંક રજાઓ અને જુન નું ધાર્મિક મહત્વ જાણવા માટે,હવે અમે આ મહિનામાં થવાવાળો ગોચર અને લાગવાવાળા ગ્રહણ વિશે વાત કરીશું.જુન ઓવરવ્યૂ 2024 માં ટોટલ 9 વાર ગ્રહો ની સ્થિતિ અને દસા માં પરિવર્તન જોવા મળશે જેમાં 5 મોટા ગ્રહ ગોચર કરશે અને એમાં એક ગ્રહ 2 વાર પોતાની રાશિ બદલશે જયારે 4 વાર ગ્રહો ની ચાલ ને દશા માં બદલાવ આવશે.તો ચાલો રાહ જોયા વગર જાણીએ આ ગ્રહો ના ગોચર વિશે.
મંગળ નો મેષ રાશિ માં ગોચર (01 જુન 2024): લાલ ગ્રહ ના નામે પ્રસિદ્ધ મંગળ મહારાજ 01 જુન 2024 ની બપોરે 03 વાગીને 27 મિનિટ પર પોતાની રાશિ મેષ માં ગોચર કરશે.
બુધ વૃષભ રાશિ માં અસ્ત (02 જુન 2024): બુધ ને ગ્રહો નો રાજકુમાર ના નામે ઓળખવામાં આવે છે જે હવે 02 જુન 2024 ની સાંજે 06 વાગીને 10 મિનિટ પર વૃષભ રાશિ માં અસ્ત થવા જઈ રહ્યો છે.
ગુરુ નો વૃષભ રાશિ માં ઉદય (03 જુન 2024): ગુરુ ગ્રહ ને દેવતાઓ ના ગુરુ નો દરજ્જો મળેલો છે અને એનો ઉદય કે અસ્ત થવાથી સંસાર પર પ્રભાવ પડે છે.હવે આ 03 જુન 2024 ની રાતે 03 વાગીને 21 મિનિટ પર ઉદય થવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિ માં ગોચર (12 જુન 2024): પ્રેમ,વિલાસિતા અને ભૌતિક સુખો નો કારક ગ્રહ શુક્ર દેવ 12 જુન 2024 ની સાંજે 06 વાગીને 15 મિનિટ પર મિથુન રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ નો મિથુન રાશિ માં ગોચર (14 જુન 2024): બુદ્ધિ,વાણી અને તર્ક નો કારક ગ્રહ ના રૂપે પ્રસિદ્ધ બુધ મહારાજ 14 જુન 2024 ની રાતે 10 વાગીને 55 મિનિટ પર મિથુન રાશિ માં ગોચર કરશે.
સુર્ય નો મિથુન રાશિ માં ગોચર (15 જુન 2024): જ્યોતિષ માં સુર્ય દેવ ને નવગ્રહો નો રાજા માનવામાં આવે છે અને હવે આ 15 જુન 2024 ની રાતે 12 વાગીને 16 મિનિટ પર મિથુન રાશિ માં પ્રવેશ કરવાનો છે.
બુધ નો મિથુન રાશિ માં ઉદય (27 જુન 2024): જુન માં એક વાર ફરીથી બુધ ગ્રહ ની દશા માં સવારે બદલાવ જોવા મળશે અને આ પોતાની અસ્ત અવસ્થા થી બહાર જઈને 27 જુન 2024 ની સવારે 04 વાગીને 22 મિનિટ પર મિથુન રાશિ માં ઉદય થશે.
બુધ નો કર્ક રાશિ માં ગોચર (29 જુન 2024): જ્યોતિષ માં બુધ ગ્રહ ને તેજ ગતિ થી ચાલવાવાળો ગ્રહ માનવામાં આવે છે અને એવા માં,જુન ઓવરવ્યૂ 2024 માં આ ફરીથી પોતાની રાશિ માં પરિવર્તન કરીને 29 જુન 2024 બપોરે 12 વાગીને 13 મિનિટ પર કર્ક રાશિ માં ગોચર કરશે.
શનિ કુંભ રાશિ માં વક્રી (29 જુન 2024): ન્યાય અને કર્મફળ દાતા નામ થી પ્રખ્યાત સુર્ય પુત્ર શનિ પોતાનીજ રાશિ માં કુંભ માં 29 જુન 2024 ની રાતે 11 વાગીને 40 મિનિટ પર વક્રી થઇ જશે.
નોંધ : જુન 2024 માં કોઈ ગ્રહણ નહિ લાગે.
ઉપાય : શનિવાર ના દિવસે સવારે મંદિર માં જઈને સાફ -સફાઈ કરો.
ઉપાય : શુક્રવાર ના દિવસે માતા મહાલક્ષ્મી ની પુજા કરો.
ઉપાય : બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ઘાસ કે લીલા શાકભાજી ખવડાવો.
ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ના મંદિર માં પાકેલા લાલ દાડમ ચડાવો.
ઉપાય : દરરોજ શ્રી આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો.
ઉપાય : શુક્રવાર ના દિવસે નાની બાળકીઓ ને સફેદ મીઠાઈ આપો.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ
ઉપાય : નિયમિત રૂપથી દેવી દુર્ગા ની પુજા અને શ્રી દુર્ગા ચાલીસા નો પાઠ કરો.
ઉપાય : મંગળવાર ના દિવસે શ્રી બજરંગ બાણ નો પાઠ કરો.
ઉપાય : ગુરુવાર ના દિવસે બ્રાહ્મણ કે વિદ્યાર્થીઓ ને ભોજન કરાવો.
ઉપાય : શનિવાર ના દિવસે શ્રી શનિ ચાલીસા નો પાઠ કરો.
ઉપાય : નાની છોકરીઓ ને પગે લાગીને એમના આર્શિવાદ લો.
ઉપાય : અમાવાસ્ય પર નાગ-નાગિન ના જોડા શિવલિંગ ઉપર ચડાવો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!