જુલાઈ ઓવરવ્યુ 2024

Author: Sanghani Jasmin | Updated Wed, 12 June, 2024 3:59 PM

વર્ષ નો સાતમો મહિનો બીજા શબ્દ માં જુલાઈ ઓવરવ્યુ 2024 નો મહિનો ચાલુ થવાનો છે.એવા માં જો તમે પણ આના વિશે જાણકારી મેળવા માંગો છો,તો આ મહિને ક્યાં-ક્યાં વ્રત અને તૈહવાર ક્યારે-ક્યારે મનાવામાં આવશે,કયું ગ્રહણ અને કેટલા ગોચર આ મહિનામાં આવવાના છે.આ મહિનામાં કઈ બેંક રજા ક્યારે રહેશે તો આ બધીજ વાત નો જવાબ તમને એસ્ટ્રોસેજ ના આ લેખ માં અમે તમને આપીશું.


ખાલી આટલુંજ નહિ ખાસ લેખ માં બધીજ 12 રાશિઓ ની વિસ્તારપુર્વક જાણકારી પણ આપવાના છીએ.તો ચાલો રાહ જોયા વગર જાણીએ કે જુલાઈ ઓવેરવ્યુ નો અમારો આ લેખ અને જાણીયે લે વર્ષ ના સાતમા મહિના સાથે જોડાયેલી થોડી રોચક અને દિલચસ્પ વાતો ની જાણકારી.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો તમારા બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકરી.

જુલાઈ નો હિન્દુ મહિનો

સૌથી પેહલા વાત કરીએ જુલાઈ ઓવરવ્યુ 2024 ના મહિના માં હિન્દુ મહિનો પડે છે પેહલો અષાઢ નો મહિનો અને અષાઢ નો મહિનો પુરા થયા પછી સાવન નો મહિનો શરૂ થાય છે.હિન્દુ ધર્મ માં આ બંને મહિનાનું ખાસ મહત્વ બતાવામાં આવ્યું છે.જયારે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રા અવસ્થા માં ચાલ્યા જાય છે અને ચતુર મહિનો ચાલુ થાય છે અને ત્યાં બીજી બાજુ સાવન નો મહિનો ખાસ કરીને ભગવાન શંકર ના ભક્ત માટે બહુ ખાસ હોય છે.ભગવાન વિષ્ણુ જયારે નિંદ્રા અવસ્થા માં ચાલ્યા જાય છે ત્યારે સુષ્ટિ નું બધુજ કામ ભગવાન શંકર ના માથે આવી જાય છે.આવામાં આ બંને મહિનાનું પોતાનું ખાસ મહત્વ બતાવામાં આવ્યું છે.

ચાતુર્માસ શરૂ - 17 જુલાઈ 2024 (દેવશયની એકાદશી થી)

ચાતુર્માસ પુરો - 12 નવેમ્બર 2024 (દેવુથની/દેવુથની એકાદશી પર)

આના સિવાય જ્યાં અષાઢ ના મહિનામાં દેવશયની એકાદશી જેવા મોટા અને મહત્વપુર્ણ વ્રત કરવામાં આવે છે સાવન ના મહિનામાં 16 સોમવાર નું વ્રત બહુ ખાસ હોય છે.અષાઢ ના મહિનામાં ભગવાન વિષ્ણુ,સુર્ય દેવ ની પુજા નું ખાસ મહત્વ હોય છે ત્યાં સાવન ના મહિનામાં ભગવાન શિવ અને એમની અર્ધાંગિની માં ગૌરી ની પુજા ખાસ રૂપથી શુભ અને ફળદાયી રહે છે.

આના સિવાય આ બંને મહિનામાં દાન પુર્ણ્ય કરવું,પુજા પાઠ કરવું,સંયમિત ખાવાનું ખાવું,વગેરે નું ખાસ મહત્વ હોય છે.જો કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે અને એમની સાથે લગ્ન કરવા માંગે છે કે કોઈ ને વર-વધુ ની કામના હોય છે તો એમને ખાસ કરીનેસાવન ના આ મહિનામાં મહાદેવ અને માં ગૌરી ની પુજા કરવાનું વિધાન બતાવામાં આવ્યું છે.

અષાઢ અને સાવન મહિના નું મહત્વ

મહત્વ ની વાત કરીએ તો સૌથી પેહલા અષાઢ મહિનાની વાત કરીએ,

હવે વાત કરીએ સાવન ના મહિના ના મહત્વ ની તો,

જુલાઈ માં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ

હવે વાત કરીએ જુલાઈ ના મહિનામાં જન્મ લેવાવાળા લોકોના વ્યક્તિત્વ વિશે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ જે પણ નક્ષત્ર ગ્રહ માં જે સમયે જે કારણે પેદા થાય છે વ્યક્તિના જીવનમાં એનો પ્રભાવ જરૂર જોવા મળે છે.એવા માં વાત કરીએ જુલાઈ ઓવરવ્યુ 2024 ના મહિનામાં પેદા થવાવાળા લોકોનું વ્યક્તિત્વ વિશે તો આ મહિનામાં પેદા થવાવાળા લોકો બહુ મુડી અને રહસ્યમય સ્વભાવ ના હોય છે.આ લોકો બહુ શાંત હોય છે પરંતુ જીવનમાં આશાવાદી હોય છે અને બધાજ નિર્ણય ને બહુ સોચ વિચાર કરીને લ્યે છે.આના સિવાય જુલાઈ ના મહિનામાં જન્મ લેવાવાળા ને ખબર હોય છે કે એમને ક્યાં અને કેટલું બોલવાનું છે.સ્વભાવ માં આ ડિપ્લોમેટિક હોય છે પરંતુ આ લોકો નું મન બહુ શાંત હોય છે અને આ લોકો કોઈ પ્રત્ય છલ કપટ નો કોઈ ભાવ નથી રાખતા.

કારકિર્દી ની વાત કરીએ તો આ લોકો પોતાની કારકિર્દી લઈને એકદમ ફોક્સડ હોય છે.જે જગ્યા એ આ લોકો પગ મુકે છે ત્યાં હંમેશા સફળ થાય છે કારણકે આ લોકો કોઈપણ દિવસ મેહનત કરવાથી પાછળ નથી પડતા.આ લોકોને બીજા પાસેથી પોતાનું કામ કઢાવતા પણ આવડે છે અને કડી મેહનત કરીને લોકોને પોતાના મુરીદ બનાવે છે.આ મહિનામાં જન્મેલા લોકો જે પણ સંસ્થા કે કંપની માં કામ કરે છે એને કોઈપણ દિવસ નિરાશ નથી કરતા અને પોતાના સ્વભાવ થી કાર્યસ્થળ નું વાતાવરણ હંમેશા અનુકુળ બનાવી રાખે છે.

આરોગ્ય ની વાત કરીએ તો જુલાઈ ઓવરવ્યુ 2024 માં જન્મેલા લોકોને બહુ જલ્દી ગુસ્સો આવે છે પરંતુ,જયારે એમને ગુસ્સો આવે છે ત્યારે કોઈ બચી નથી શકતું.પરંતુ જો એમને લાગે છે કે ભુલ એમની છે તો બીજા પાસે માફી માંગવા માટે તૈયાર રહે છે.પોતાના આરોગ્ય ને લઈને આ લોકો હંમેશા લાપરવાહ નજર આવે છે અને પોતાના કામના કારણે પોતાના પરિવાર ઉપર ધ્યાન નથી આપી શકતા.ઘણી વાર આ લોકોને પોતાના શારીરિક અને માનસિક પરેશાનીઓ થી પણ નિપટવું પડી શકે છે.

આના સિવાય કહેવામાં આવે છે કે જુલાઈ માં જન્મેલા લોકો દિલ થી બહુ નરમ હોય છે,પોતાના પરિવાર પાસેજ રહેવા માંગે છે અને આ વાત ની પણ કોશિશ કરે છે કે એમને કોઈ દિવસ કોઈપણ વસ્તુ ની કમી નહિ થાય.પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકો જલ્દી પ્રેમ સબંધ નથી બનાવતા કારણકે એમને દિલ તુટવાનો ડર લાગે છે પરંતુ જયારે એકવાર સબંધ માં આવે છે તો એને પુરી રીતે નિભાવે છે અને પોતાના પાર્ટનર પ્રત્ય બહુ વફાદાર રહે છે.

મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો તમારી કુંડળી નો પુરો હિસાબ-કિતાબ

શું તમે આ જાણો છો કે જુલાઈ ના મહિનામાં જ પ્રિયંકા ચોપડા,ટોમ હેંક્સ,નેલસન મંડેલા,સંજય દત્ત,મહેન્દ્ર સિંહ ધોની અને કિયારા આડવાણી જેવા સેલિબ્રિટીએ જન્મ લીધો હતો.

જુલાઈ માં જન્મેલા લોકો માટે ભાગ્યશાળી અંક : 2 અને 9 અંક

જુલાઈ માં જન્મેલા લોકો માટે ભાગ્યશાળી કલર : ઓરેન્જ અને લીલો કલર

જુલાઈ માં જન્મેલા લોકો માટે ભાગ્યશાળી દિવસ : સોમવાર અને શુક્રવાર

જુલાઈ માં જન્મેલા લોકો માટે ભાગ્યશાળી પથ્થર : સ્ત્રી ની વાત કરીએ તો સામાન્ય રીતે જોવામાં આવે છે કે જુલાઈ ઓવરવ્યુ 2024 ના મહિનામાં જન્મેલા લોકો નો શુભ પથ્થર મણિકીયા અથવા રુબી હોય છે.આના સિવાય કારણકે જુલાઈ ના મહિનામાં જન્મેલા લોકો શનિ ના આધીન છે એટલે બ્લ્યુ સેફિયર અથવા નીલમ પથ્થર પણ એમના માટે લાભદાયક સાબિત થાય છે.અમે સલાહ એજ આપીએ છીએ કે કોઈપણ પથ્થર પહેરતા પેહલા જ્યોતિષ ની સલાહ જરૂર લો.

ઉપાય/ઉકેલ

જુલાઈ 2024 મહિના ની બેંક રજાઓ

તારીખ અને દિવસ

રજા

રાજ્ય

5 જુલાઈ 2024, શુક્રવાર

ગુરુ હરગોવિંદ જી ની જન્મ જયંતિ

જમ્મુ અને કાશ્મીર

6 જુલાઈ 2024, શનિવાર

એમએચઆઈપી દિવસ

મિઝોરમ

7 જુલાઈ 2024, રવિવાર

રથયાત્રા

ઓડિશા

8 જુલાઈ 2024, સોમવાર

બેહાદિનખાલમ ફેસ્ટિવલ

મેઘાલય

13 જુલાઈ 2024, શનિવાર

ભાનુ જયંતી

સિક્કિમ

13 જુલાઈ 2024, શનિવાર

શહીદ દિવસ

જમ્મુ અને કાશ્મીર

17 જુલાઈ 2024, બુધવાર

યુ તિરોટ સિંગ ડે

મેઘાલય

17 જુલાઈ 2024, બુધવાર

મોહરમ

અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગોવા, હરિયાણા, કેરળ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પોંડિચેરી, પંજાબ, સિક્કિમ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સિવાય રાષ્ટ્રીય રજા.

31 જુલાઈ 2024, બુધવાર

શહીદ ઉધમ સિંહનો શહીદ દિવસ

હરિયાણા

31 જુલાઈ 2024, બુધવાર

બોનાલુ

તેલંગાણા

જુલાઈ 2024 ના મહત્વપુર્ણ વ્રત અને તૈહવાર

તારીખ

દિવસ

તૈહવાર

2 જુલાઈ 2024

મંગળવાર

યોગિની એકાદશી

3 જુલાઈ 2024

બુધવાર

પ્રદોષ વ્રત (કૃષ્ણ)

4 જુલાઈ 2024

ગુરુવાર

માસિક શિવરાત્રી

5 જુલાઈ 2024

શુક્રવાર

અષાઢ અમાવસ્યા

6 જુલાઈ 2024

શનિવાર

અષાઢ ગુપ્ત નવરાત્રી

7 જુલાઈ 2024

રવિવાર

જગન્નાથ રથયાત્રા

9 જુલાઈ 2024

મંગળવાર

વિનાયક ચતુર્થી

16 જુલાઈ 2024

મંગળવાર

કર્ક સંક્રાંતિ

17 જુલાઈ 2024

બુધવાર

દેવશયની એકાદશી, અષાઢી એકાદશી

19 જુલાઈ 2024

શુક્રવાર

પ્રદોષ વ્રત (શુક્લ)

20 જુલાઈ 2024

શનિવાર

કોકિલા વ્રત

21 જુલાઈ 2024

રવિવાર

ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા

22 જુલાઈ 2024

સોમવાર

સાવન મહિનો શરૂ, પહેલો સાવન સોમવાર

22 જુલાઈ 2024

મંગળવાર

પ્રથમ મંગળા ગૌરી વ્રત, પંચક શરૂ

24 જુલાઈ 2024

બુધવાર

ગજાનન સંકષ્ટી ચતુર્થી

29 જુલાઈ 2024

સોમવાર

બીજો સાવન સોમવાર

30 જુલાઈ 2024

મંગળવાર

બીજું મંગળા ગૌરી વ્રત

31 જુલાઈ 2024

બુધવાર

કામિકા એકાદશી

જુલાઈ 2024 માં ગ્રહો નું પરિવર્તન

ગ્રહોના ગોચર ની વાત કરીએ તો જુલાઈ ઓવરવ્યુ 2024 માં ગ્રહોના ટોટલ 6 મહત્વપુર્ણ પરિવર્તન થવાના છે.

એમાંથી પહેલું શુક્ર નો કર્ક રાશિ માં ગચર થશે.આ ગોચર 7 જુલાઈ ના દિવસે 4 વાગીને 15 મિનિટ પર થશે.

બીજું પરિવર્તન શુક્ર નો કર્ક રાશિમાં ઉદય થશે.આ પરિવર્તન 11 જુલાઈ ના દિવસે 7 વાગીને 59 મિનિટ પર થશે.

ત્રીજું પરિવર્તન મંગળ નો વૃષભ રાશિ માં ગોચર થશે.12 જુલાઈ ના દિવસે 19 વાગીને 3 મિનિટ પર થશે.

ચોથું પરિવર્તન સુર્ય નો કર્ક રાશિમાં ગોચર થશે.આ 15 જુલાઈ ના દિવસે 11 વાગીને 8 મિનિટ પર થશે.

પાંચમું પરિવર્તન બુધ નો સિંહ રાશિમાં ગોચર થશે.આ 19 જુલાઈ ના દિવસે 20 વાગીને 31 મિનિટ પર થશે.

છઠ્ઠું પરિવર્તન શુક્ર નો સિંહ રાશિ માં ગોચર થશે.આ 31 જુલાઈ ઓવરવ્યુ 2024 ના દિવસે 14 વાગીને 15 મિનિટ પર થશે.

આવામાં અહીંયા એ જોવું પણ દિલચસ્પ રહેશે કે જુલાઈ ના મહિનામાં 2 મહત્વપુર્ણ યુતિ થવાની છે,એક કર્ક રાશિમાં,જ્યાં શુક્ર અને સુર્ય કર્ક રાશિમાં યુતિ કરશે.બીજી સિંહ રાશિમાં જ્યાં બુધ અને શુક્ર ની યુતિ થવાની છે.

ગ્રહણ : ત્યાં ગ્રહણ ની વાત કરીએ તો આ મહિનામાં કોઈપણ ગ્રહણ નહિ લાગે.

બધીજ 12 રાશિઓ માટે જુલાઈ 2024 ની સટીક ભવિષ્યવાણી

મેષ રાશિ

મેષ રાશિ જુલાઈ ઓવરવ્યુ 2024 ના મહિનામાં કારકિર્દી ના લિહાજ થી સમય અનુકુળ રહેશે.પરંતુ વચ્ચે-વચ્ચે ચુનોતીઓ આવશે પરંતુ,તમે કડી મેહનત થી એની ઉપર સફળતા મેળવી લેશો.શિક્ષા ના સંદર્ભ માં થોડી ચુનોતીઓ મળવાની છે.આવામાં કડી મેહનત કરતા રહો એવી સલાહ આપવામાં આવે છે.પારિવારિક જીવનમાં તનતાની થવાની આશંકા છે.એટલા માટે સબંધ પ્રત્ય ઈમાનદાર રહો આર્થિક જીવન ની વાત કરીએ તો જુલાઈ નો મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.એના માટે શાંતિ બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.આરોગ્ય અનુકુળ પરિણામ આપશે.જો તમે પહેલાથીજ કોઈ પરેશાની થી પરેશાન છો,તો આ મહિનામાં આ પરેશાની પુરી થવાની પ્રબળ સંભાવના છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ કારકિર્દી ના લિહાજ થી જુલાઈ ના મહિનામાં તમારે બહુ મેહનત કરવી પડશે ત્યારેજ તમે સફળતા મેળવી શકશો.શિક્ષા ના સંદર્ભ માં તમારે ઉત્તર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આવામાં તમારા અભ્યાસ નું ખાસ ધ્યાન રાખો.પારિવારિક જીવન ની વાત કરીએ તો આ ઠીક થાક રહેશે પરંતુ તમારા પિતા નું આરોગ્ય ઘણી હદ સુધી પ્રભાવિત રહી શકે છે એમનું ખાસ ધ્યાન રાખો.પ્રેમ અને લગ્ન જીવનના સંદર્ભ માં આ મહિનો અનુકુળ રહેશે.તમે તમારા પાર્ટનર સાથે કોઈ મંદિર કે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.આર્થિક જીવનના લિહાજ થી આ મહિનો અનુકુળ રહેશે બસ ખાલી પોતાના ખર્ચ અને આવક માટે સંતુલન બનાવીને રાખો.આરોગ્ય ની વાત કરીએ તો આ મહિનામાં કોઈ મોટી આરોગ્ય સમસ્યા તમારા જીવનમાં નહિ આવે.મુમકીન હોય તો ધ્યાન અને યોગ કરો.

મિથુન રાશિ

મિથુન રાશિ કારકિર્દી ના લિહાજ થી જુલાઈ ઓવરવ્યુ 2024 માં આ મહિને તમારા માટે ઘણું બધું સારું થવાનું છે.તમે આ દરમિયાન જેટલી કડી મેહનત કરશો એટલુંજ અનુકુળ પરિણામ તમને મળશે.શિક્ષા ના લિહાજ થી વાત કરીએ તો આ મહિને તમને સુર્ય દેવ ની કૃપા મળશે અને અભ્યાસ પ્રત્ય તમારી રુચિ વધશે.તમે મેહનત કરશો અને આનાથી તમને અનુકુળ પરિણામ પણ મળશે.પારિવારિક જીવનમાં થોડી ઉથલ-પુથલ રેહવાની સંભાવના છે.પરંતુ અને શાંતિ અને ધીરજ પુર્વક વાત કરીને તમે આની સાથે પણ લડી શકો છો.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો એના માટે આ મહિનો અનુકુળ રહેશે પરંતુ કહાસુની થઇ શકે છે.પરંતુ સમજદારી થી તમે પરેશાનીઓ સાથે લડી શકો છો.આર્થિક જીવન ની વાત કરીએ તો તો તમારી આવક વધશે જેનાથી તમારું આર્થિક જીવન અનુકુળ રહેશે.આરોગ્ય ની વાત કરીએ તો તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે,તમારી રોગ પ્રતિરોધક આવડત વધશે અને જો કોઈ જુની પરેશાની છે તો એનાથી તમને છુટકારો મળી જશે.

કર્ક રાશિ

કર્ક રાશિ કારકિર્દી ના લિહાજ થી વાત કરીએ તો કર્ક રાશિના લોકોને જુલાઈ ના મહિનામાં અનુકુળ પરિણામ મળશે.તમે તમારી ટિમ નું અનુકુળ નેતૃત્વ કરશો અને કાર્યસ્થળ માં સારી ઓળખાણ બનાવશો.શિક્ષા ના સંદર્ભ માં વાત કરીએ તો આ મહિનો અનુકુળ રહેશે.તમે અભ્યાસ માં બહુ મેહનત કરશો અને પ્રતિયોગી પરીક્ષા માં સફળતા મેળવશો.પારિવારિક જીવન સામાન્ય રહેવાનું છે.તમે કોઈ જગ્યા એ ફરવા જવાની યોજના બનાવી શકો છો.પરંતુ વચ્ચે-વચ્ચે લડાઈ-ઝગડા અને કલેસ થવાની પણ શંકા છે.તમારા અભિમાન પર કાબુ રાખો એવી તમને સલાહ આપવામાં આવે છે.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો એના માટે જુલાઈ નો મહિનો અનુકુળ સંકેત આપી રહ્યું છે.પરંતુ વચ્ચે-વચ્ચે ગરમાહટ ઉભી થઇ શકે છે અને તમે તમારા સાથી ને કંઈક આદાહવડુ કહી શકો છો એવા માં તમને સોચ-વિચાર કરીને બોલવાની સલાહ આપવામાં આવી શકે છે.આર્થિક જીવન ની વાત કરીએ તો આવક વધશે પરંતુ એની સાથે તમારા ખર્ચા માં પણ વધારો થવાની સંભાવના છે.તમારા ખર્ચ ઉપર ધ્યાન રાખો નહીતો પછી પરેશાની થઇ શકે છે.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ મહિને તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવું પડશે.કામની સાથે સાથે આરોગ્ય માટે ઉચિત તાલમેલ બનાવીને રાખો.નહીતો પરેશાની થઇ શકે છે.

સિંહ રાશિ

જુલાઈ ના મહિનામાં તમારી કારકિર્દી ની વાત કરીએ તો જુલાઈ ઓવરવ્યુ 2024 ના આ મહિને તમને ઉન્નતિ મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.કાર્યસ્થળ માં તમારી સ્થિતિ મજબુત થશે અને તમે અઘરામાં અઘરી પરિસ્થિતિ ની સંભાળવા માં તમે સફળ રેહશો.શિક્ષા ની વાત કરીએ તો આ મહિને તમે તમારા અભ્યાસ માટે વેવસ્થિત રહેવાના છો.એકાગ્રતા માં વધારો થશે અને તમે તમારા અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપશો જેનાથી તમને અનુકુળ પરિણામ મળશે.પારિવારિક જીવન મિશ્રણ પરિણામ લઈને આવશે.તમે કોઈ મિલકત ખરીદી શકો છો અને એની સાથે તમે પરિવાર પ્રત્ય તમારી જિમ્મેદારી ને પણ મહેસુસ કરશો.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો એના માટે આ મહિનો રોમાન્સ થી ભરેલો રહેવાનો છે.તમે તમારા પાર્ટનર સાથે અનુકુળ સમય પસાર કરશો.પરંતુ વચ્ચે-વચ્ચે અભિમાન ઓ ટકરાવ થઇ શકે છે પરંતુ તમે તમારી સમજદારી થી એની સાથે નિપટવા માં સફળ રેહશો.આર્થિક જીવન ની વાત કરીએ તો શુરુઆત માં તમારા ખર્ચ અને આવક બંને વધારે રહેવાના છે.પરંતુ પછી કોઈ રોકાણ તમને આર્થિક સંકટ માં ફસાવી શકે છે.એવા માં રોકાણ કરવા માટે સાવધાન રહો.આરોગ્ય ની વાત કરીએ તો આ મહિને તમારું આરોગ્ય અનુકુળ રહેશે.સલાહ આપવામાં આવે છે કે અસંતુલિત અને વાસીખાવાનું ખાવા થી બચો નહીતો પરેશાની વધી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે જુલાઈ ઓવરવ્યુ 2024 નો મહિનો કારકિર્દી ના લિહાજ થી ઠીક થાક રહેશે.તમે કારકિર્દી માં બહુ મેહનત કરશો જેનાથી તમને અનુરૂપ લાભ મળશે.શિક્ષા ના સંદર્ભ માં વાત કરીએ તો અભ્યાસ માં તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે.સલાહ આપવામાં આવે છે કે આ મહિને અભ્યાસ ની સાથે સાથે આરામ ને પણ તક આપો અને નિયમિત રૂપથી આરામ પણ કરો.પારિવારિક જીવન ની વાત કરીએ તો આ મોર્ચે તમને અનુકુળ પરિણામ મળશે.આ મહિને પરિવારના લોકો તમને વેપારમાં માર્ગદર્શન આપશે જેના બળ થી તમે ઉન્નતિ અને લાભ કમાશો.પ્રેમ અને લગ્ન જીવન ના સંદર્ભ માં આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે.તમે તમારા દિલ ની વાત ખુલીને તમારા પાર્ટનર ને કેજો.તમારા બંને ની વચ્ચે સારી બોન્ડિંગ બનશે.વચ્ચે વચ્ચે કંઈક સમસ્યા આવી શકે છે એની સાથે તમને સાવધાનીપુર્વક નિપટવાની સલાહ આપવામાં આવે છે.આર્થિક જીવન ની વાત કરીએ તો આ મહિનો તમને લાભ અપાવશે,તમારી આવક માં વધારો થશે અને તમે પૈસા ભેગા કરવામાં સફળ થશો.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ મહિનો આરોગ્યના સંદર્ભ માં થોડો નાજુક રહેવાનો છે.આ દરમિયાન પોતાના આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો અને બહાર નીકળતી વખતે કે ખાતી વખતે પોતાનું ખાસ ધ્યાન રાખો.

તુલા રાશિ

કારકિર્દી ના લિહાજ થી જુલાઈ ઓવરવ્યુ 2024 ના આ મહિનો અનુકુળ રહેશે.પરંતુ નોકરીમાં કોઈપણ પ્રકારનો બદલાવ આવી શકે છે.હવે આ નોકરી બદલવાના સંદર્ભ માં પણ હોય શકે છે કે સ્થાનાન્તર ના રૂપમાં પણ હોય શકે છે.શિક્ષા માટે વાત કરીએ તો આ મહિને તમારે બહુ વધારે મેહનત કરવાની જરૂરત પડશે.કડી મેહનત કર્યા વગર તમે આ મહિને સફળતા નહિ મેળવી શકો.પારિવારિક જીવનના સંદર્ભ માં આ મહિનો અનુકુળ રહેશે.સલાહ ખાલી એટલીજ આપવામાં આવે છે કે કોઈને ખરાબ નહિ બોલો એટલે તમારા પરિવારનું વાતાવરણ ખરાબ નહિ થાય.પ્રેમ અને લગ્ન જીવનના સંદર્ભ માં આ મહિનો ચૂનૌતીપુર્ણ રહેવાનો છે.તમે તમારા પરિવાર અને પ્યાર વચ્ચે ઉલઝેલા મહેસુસ કરશો.આર્થિક જીવન ની વાત કરીએ તો આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.પરંતુ આ મહિને તમારા જીવનમાં રાજયોગ સરીખે પરિણામ પણ મળી શકે છે.સલાહ આપવામાં આવે છે કે તમારા જીવનમાં જે પણ મોકા આવશે એનો લાભ સાચી રીતે ઉઠાવો.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો અચાનક તમને કોઈ આરોગ્ય સમસ્યા થઇ શકે છે પરંતુ આ તમારા જીવનમાં જેટલી અચાનક આવશે એટલી જલ્દી પુરી થઇ જશે.પરંતુ થોડા સમય માટે આ તમને પરેશાની અને પીડા આપી શકે છે.આના માટે સાવધાન રહો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે જુલાઈ ઓવરવ્યુ 2024 નો મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમારા કાર્યસ્થળ માં કોઈપણ પગલું સાવધાની પુર્વક ઉઠાવાની સલાહ આપવામાં આવે છે.તમને કોઈ મોટી સમસ્યા થઇ શકે છે.શિક્ષા ના સંદર્ભ માં વાત કરીએ તો આ મહિને તમે તમારા અભ્યાસ માટે બહુ સાવધાન રેહશો,તમારી બુદ્ધિ બહુ તેજ થશે અને તમે નાની-મોટી બધીજ વાતો આસાનીથી સમજી લેશો.પારિવારિક જીવન મિશ્રણ પરિણામ લઈને આવશે.ભાઈ-બહેનો ને તમારો સહયોગ મળશે,અનુકુળ વાર્તાલાપ થશે અને પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો આ મહિનો તમારો પ્રેમ બહુ વધારે મજબુત થવાનો છે.પરંતુ વચ્ચે-વચ્ચે કોઈ ગલતફેમી કે સમસ્યા પણ આવવાની છે જેની તમને સમજદારી અને સુજ્બુજ થી હલ કાઢવાની સલાહ આપવામાં આવે છે.આર્થિક જીવન ની વાત કરીએ તો આર્થિક સ્થિતિ મિશ્રણ પરિણામ આપશે જો તમે વેપાર કરો છો કે નોકરી કરો છો તો તમને પૈસા નો લાભ થશે અને સમજદારીપુર્વક પૈસા ભેગા કરશો તો તમને ભવિષ્ય માં કોઈ પરેશાની નહિ આવે.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે.પરંતુ તમે તમારી ઇચ્છાશક્તિ અને ઉર્જા સ્તર થી પરેશાનીઓ સાથે લડવા માટે સફળ પણ થઇ શકો છો.યોગ ધ્યાન માં વધારે સમય આપો તમને લાભ મળશે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો વિશે વાત કરીએ તો જુલાઈ ના મહિનામાં કારકિર્દી ના લિહાજ થી આ સમય મધ્ય રૂપથી ફળદાયક સાબિત થશે.આ દરમિયાન તમારે થોડી સાવધાની રાખવી પડશે.એની સાથે કડી મેહનત પણ ચાલુ રાખવી પડશે ત્યારેજ તમે તમારા લક્ષ્ય સુધી પોહચી શકશો.શિક્ષા ના સંદર્ભ માં વાત કરીએ તો આ સમયે તમે જલ્દી જલ્દી તમારા વિષયો ને વાંચીને એને સમજવાની સ્થિતિ માં રેહશો.પરંતુ પારિવારિક માહોલ અને થોડી એકાગ્રતા તમારી પરેશાનીઓ દુર કરી શકે છે આના માટે સાવધાન રહો.પારિવારિક જીવન ની વાત કરીએ તો જુલાઈ ના મહિનામાં આમાં ઉતાર-ચડાવ જોવા મળશે.ભાઈ-બહેન સાથે સબંધ અનુકુળ રહેશે,તમે એની ઉપર ખર્ચ કરતા નજર આવશો.એટલે પૈસા તો ખર્ચ થશે પરંતુ પુજા પાઠ અને ધાર્મિક વસ્તુઓ ઉપર થશે ચુનોતીઓ સમય સમય ઉપર ભી થઇ શકે છે.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો આ સમયે તમે તમારા પ્રેમ માટે કંઈપણ કરવા માટે તૈયાર રેહવું પડશે ખાલી એ વાત ની સાવધાની રાખવાની છે કે જલ્દીબાજી નહિ કરો નહીતો તમારે પરેશાની ઉઠાવી પડી શકે છે.આર્થિક જીવન ની વાત કરીએ તો આ મહિનો ઉતાર-ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમે સારા કામ ઉપર પૈસા ખર્ચ કરતા નજર આવશો.એટલે પૈસા ખર્ચ તો થશે પરંતુ પુજા ને ધાર્મિક કામો ઉપર થશે જેમાં તમારી સંતુષ્ટિ બની રહેશે.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્યના લિહાજ થી આ મહિનો થોડો કમજોર રહેવાનો છે.આ સમયે તમને લીવર કે કિડની સબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.એની સાથે વાહન ચલાવતી વખતે પણ કંઈક દુર્ઘટના થવાની આશંકા છે.એવામાં આ બધા માટે સાવધાન રહો.

મકર રાશિ

મકર રાશિના લોકોની કારકિર્દી ની વાત કરીએ તો જુલાઈ ઓવરવ્યુ 2024 ના મહિનામાં તમને અનુકુળ પરિણામ મળશે.કામ ઉપર તમારા વિરોધી વચ્ચે-વચ્ચે તમારી વિરુદ્ધ કોઈ મોટું પગલું ભરી શકે છે પરંતુ તમે તમારી સુજબુજ થી એની ઉપર પાર પાડી લેશો.કડી મેહનત ચાલુ રાખો અને ઓફિસ પોલિટિક્સ માં નહિ પડો એવી તમને સલાહ આપવામાં આવે છે.શિક્ષા ની વાત કરીએ તો આ રાશિના વિદ્યાર્થી લોકોને જુલાઈ ના મહિનામાં અનુકુળ પરિણામ મળશે.તમારી એકાગ્રતા વધશે અને તમે અભ્યાસ માં વધારે ધ્યાન આપશો.એની સાથે તમારા શિક્ષક,તમારા પરિવારના લોકો,આ મહિનામાં તમારું માર્ગદર્શન કરશે જેનાથી તમને સફળતા મળશે.પારિવારિક જીવનના સંદર્ભ માં આ મહિને તમને મિશ્રણ પરિણામ મળશે.તમને લોકોની વાત બહુ જલ્દી ખરાબ કે કડવી લાગી શકે છે જેનાથી તમારા પરિવારનું વાતાવરણ ખરાબ થઇ શકે છે.આ મહિને તમારા માતાજી ના આરોગ્યમાં પણ બદલાવ આવવાની આશંકા છે પરંતુ પિતાજી ની મદદ તમને આ આખો મહિનો મળતી રહેશે.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો આ મહિને તમારો અને તમારા પ્રેમી નો પ્યાર ઘણો વધવાનો છે.તમે કોઈપણ કિંમત ઉપર જઈને તમારા પ્રેમી તરફ પોતાના સબંધ ની રક્ષા કરતા નજર આવશો અને તમારા સબંધ ને મજબુત બનાવશો.આર્થિક જીવનના સંદર્ભ માં આ મહિનો મિશ્રણ પરિણામ આપશે.મહિનાની શુરુઆત માં તમે પૈસા ભેગા કરવામાં સફળતા મેળવશો અને આ આખો મહિનો કોઈના કોઈ રીતે પૈસા કમાઈ ને અને તમારી આવક વધતી નજર આવશે.આરોગ્ય ની વાત કરીએ તો આ મહિને તમારું આરોગ્ય અનુકુળ રહેશે પરંતુ,નાની-મોટી પરેશાનીઓ સમય સમય પર આવતી રહેશે જેનાથી બચવા માટે તમારે તમારા રોજિંદા જીવનમાં બદલાવ કરવો પડશે.યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ રાશિ

કુંભ રાશિની કારકિર્દી ની વાત કરીએ તો જુલાઈ ઓવરવ્યુ 2024 ના મહિનામાં તમારી કારકિર્દી શાનદાર રેહવાની છે.તમારા કાર્યસ્થળ માં લોકો તમારી મદદ કરશે.પરંતુ,વચ્ચે-વચ્ચે થોડી પરેશાનીઓ આવી શકે છે જેનાથી નિપટવા માટે તમારે સુજબુજ અને સમજદારી દેખાડવી પડશે.શિક્ષા ની વાત કરીએ તો આ મહિને શિક્ષા ના સંદર્ભ માં તમને અનુકુળ પરિણામ મળશે,તમારી એકાગ્રતા વધશે,તમને તમારા મિત્રો ની મદદ મળશે અને જો તમે કોઈ સ્પર્ધા વગેરે માં શામિલ છો તો તમને અનુકુળ સ્પર્ધા પણ મળશે જેનાથી તમે કુલ મળીને સારું પ્રદશન કરતા નજર આવશો.આ મહિને કુંભ રાશિના ઘણા લોકો નું કોઈ સારી પરીક્ષા માં સિલેકશન પણ થઇ શકે છે.પારિવારિક જીવન ના સંદર્ભ માં વાત કરીએ તો આ સમય અનુકુળ રહેશે તો પણ તમારે તમારી વાણી,પોતાના શબ્દ નો ઉપયોગ સોચ વિચાર કરીને કરવાની સલાહ આપવામાં આવે છે.તમારી કરેલી વાત કોઈને ખરાબ લાગી શકે છે અને જેનાથી તમારા પરિવાર નું વાતાવરણ ખરાબ થઇ શકે છે.આના સિવાય પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને પ્રેમ વધશે.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો પ્રેમ જીવન શાનદાર રહેશે.તમારી અને તમારા સાથી વચ્ચે રોમાન્સ માં વધારો થશે.પરંતુ વચ્ચે વચ્ચે અભિમાન નો ટકરાવ પણ થઇ શકે છે પરંતુ તમે તમારા મજબુત પ્રેમ ને મેળવા માં સફળ રેહશો.આર્થિક જીવન ની વાત કરીએ તો મહિનાની શુરુઆત સારી રહેશે.તમારા ઘરમાં ખુશીઓ આવશે.તમારી આવકમાં સારો વધારો થશે,પરંતુ,પૈસા ભેગા કરવામાં તમારે થોડી મુશ્કેલી ઉઠાવી પડી શકે છે.એની સાથે,તમને સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચા ઉપર ખાસ ધ્યાન રાખો અને બહુ જરૂરી હોય ત્યાંજ ખર્ચ કરો નહીતો ભવિષ્ય માં તમને પરેશાનીઓ થવાની આશંકા છે.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ મહિને તમારું આરોગ્ય અનુકુળ રહેશે.પરંતુ જો તમે લાપરવાહી દેખાડી તો તમારે પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.નહીતો બધુજ બરાબર છે.આ મહિને નાની-મોટી પરેશાનીઓ જેમકે શરદી,તાવ થવાનો ડર છે.આના માટે સાવધાન રહો.

મીન રાશિ

મીન રાશિના લોકોના કારકિર્દી ની વાત કરીએ તો જુલાઈ ઓવરવ્યુ 2024 ના આ મહિને તમને મિશ્રણ પરિણામ મળશે.પરંતુ કાર્યસ્થળ માં તમારા સહકર્મી તમને પુરી મદદ કરશે જેનાથી તમારા પ્રદશન માં સુધારો આવશે.ત્યાં જે લોકો નોકરી કરી રહ્યા છે,એમને પણ નોકરી મળી શકે છે.વચ્ચે-વચ્ચે કઠિન ચુનોતીઓ આવશે પરંતુ તમે આનાથી હાર નહિ માનો અને આ પરેશાનીઓ માંથી નીકળવા માં સફળ રેહશો.શિક્ષા ની વાત કરીએ તો આ મહિને તમારા જીવનમાં સારા મોકા આવવાના છે.તમે તમારી બુદ્ધિમાની અને ચતુરાઈ થી તમારા વિષયમાં સારી પકડ બનાવી શકશો.તમે મેહનત કરશો અને તમને આનાથી સફળતા મળશે.પરંતુ આ રાશિના જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે મેહનત કરી રહ્યા છે એમને હજી વધારે રાહ જોવી પડશે. પારિવારિક જીવન ની વાત કરીએ તો એમતો તમારું પારિવારિક જીવન સારું રહેશે,ઘરના લોકો વચ્ચે પ્રેમ બની રહેશે,વચ્ચે-વચ્ચે લડાઈ-ઝગડા અને કહાસુની થઇ શકે છે પરંતુ ણથી તમે સમજદારી થી નિપટવા માં સફળ રેહશો.પ્રેમ અને લગ્ન જીવન ની વાત કરીએ તો તમે તમારા દિલ ની વાત તમારા પાર્ટનર ને કહેવામાં આ દરમિયાન હિચકિચાટ મહેસુસ કરી શકો છો.પરંતુ જો તમે હિમ્મત દેખાડશો તો આનો તમારા સબંધ ઉપર અનુકુળ પ્રભાવ પડશે.તમે તમારા પાર્ટનર સાથે વધારે સમય પસાર કરશો જેનાથી તમારો સબંધ મજબુત થશે અને તમે તમારા સબંધ માં પ્રેમ ના વધારા નો અનુભવ કરશો.આર્થિક જીવન ની વાત કરીએ તો તમારે બહુ વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે કારણકે તમારા ખર્ચ હદ કરતા વધારે વધવાના છે.એની સાથે તમારી પૈસા ભેગા કરવા માટે પણ રુચિ દેખાશે.આ રાશિના ઘણા લોકોને વિદેશી મુદ્રા મળી શકે છે.પરંતુ તમારા ખર્ચ આખો મહિનો નિરંતર બનીને રહેવાનો છે.છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્ય ઉપર પણ તમને ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.આ મહિને આંખ ની સમસ્યા,પગનો દુખાવો,એડી નો દુખાવો લાગવા જેવી સમસ્યા તમારા જીવનમાં આવી શકે છે.કુલ મળીને તમારે તમારા આરોગ્ય અને ચામડી પ્રત્ય આ આખો મહિનો ખાસ રૂપે સાવધાન રેહવાની જરૂરત છે નહીતો તમે સમસ્યાઓ થી ઘેરાય શકો છો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer