માધ પછી ફાલ્ગુન મહિનો આવે છે.ફાલ્ગુન ની વાત થવાથી જ લોકોને હોળી ની યાદ આવે છે.ખુશીઓ તૈહવાર માં બધાને રંગોમાં ભાગ લેવાનો મોકો મળે છે.હોળીનું દહન 2024 તૈહવાર ની શુરુઆત ખરેખર હોળીના દહન થી થાય છે.ફાલ્ગુન મહિનામાં પુર્ણિમા ની રાતે હોળીનું દહન કરવામાં આવે છે અને એના પછીના દિવસે હોળીનો તૈહવાર ઉજવામાં આવે છે.ધાર્મિક માન્યતાઓ મુજબ,હોળીના આ તૈહવાર ને સારા ની ખરાબ પર જીત ની ખુશીમાં મનાવામાં આવે છે.પુરાણોમાં હોળીના દહન વિશે નારાયણ ભક્ત પ્રહલાદ ની વાર્તા માં જણાવામાં આવ્યું છે.જેમાં લખવામાં આવ્યું છે કે એક રાજા હિરણકશ્યપ ને પોતાના પુત્ર પ્રહલાદ ની હત્યા માટે ષડયંત્ર બનાવ્યુ હતું,જે ભગવાન નારાયણ ની કૃપાથી અસફળ થતા રહ્યા.ભારત ની અલગ અલગ જગ્યા એ હોળીના દહન ને નાની હોળી અને હોળીના દિવા તરીકે ઓળખવામાં આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
તો ચાલો એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં જાણીએ કે હોળીનું દહન કેમ કરવામાં આવે છે?આનું મહત્વ શું હોય છે?આ વખતે હોળીના દહન ની તારીખ અને મુર્હત શું છે? જાણીશું હોળીના દહન ને રાશિ મુજબ અગ્નિમાં કઈ વસ્તુઓ ને ચડાવી જોઈએ.
આ પણ વાંચો : રાશિફળ 2024
હિન્દુ પંચાંગ મુજબ,વર્ષ 2024 માં હોળીના દહન માટે 24 માર્ચ ની રાતે 11 વાગીને 15 મિનિટ થી મોડી રાતે 12 વાગીને 23 મિનિટ સુધી શુભ મુર્હત છે.શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત પછી હોળીની પુજા કરીને એને સળગાવામાં આવે છે.હોળીના દિવસે ભદ્ર પણ લાગી રહી છે.આ ભદ્ર 24 માર્ચ ની રાતે 06 વાગીને 49 મિનિટ એ શુરુ થશે અને આ પુરા થવાની રાત 08 વાગીને 09 મિનિટ પર થશે.હોળીના દહન નો સમય ભદ્ર નો છાયો નથી.એવામાં પુજા માં કઈ વાંધો નહિ આવે.
હોળીનું દહન મુર્હત : 24 માર્ચ ની રાતે 11 વાગીને 15 મિનિટ થી 12 વાગીને 23 મિનિટ સુધી
સમય : 1 કલાક થી 7 મિનિટ
ભદ્રા પુંછ : 06 વાગીને 49 મિનિટ થી 08 વાગીને 09 મિનિટ સુધી
ભદ્રા મુખા : 08 વાગીને 09 મિનિટ થી 10 વાગીને 22 મિનિટ સુધી
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ કિતાબ
હિન્દુ ધર્મ માં હોળીના દહન ની પેહલા ખરાબ ઉપર સારા ની જીત ના રૂપમાં મનાવામાં આવે છે.જુની વાર્તાઓ મુજબ,આજ દિવસે રાક્ષશ રાજા હરણકશ્યપ ની બહેનહોળીનું દહન 2024એ પ્રહલાદ ને આગમાં બાળવાની કોશિશ કરી હતી પરંતુ ભગવાન વિષ્ણુ એ ભકત પ્રહલાદ ની રક્ષા કરીને એને આગ માં હોળીને સળગાવીને રાખ કરી દીધી હતી.એવા માં,આ દિવસે અગ્નિ દેવની પુજા ની વિધાન છે અને એને અગ્નિમાં અનાજ અને મીઠાઈ વગેરે નાખવામાં આવે છે.હોળીના દહન ની રાખ ને બહુ પવિત્ર અને શુદ્ધ માનવમાં આવે છે.લોકો હોળીના દહન પછી રાખ ને પોતાના ઘરે લાવે છે અને એને કોઈ મંદિર કે પવિત્ર સ્થાન પર રાખે છે.માનવામાં આવે છે કે આબુ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને આ રીત ની નકારાત્મક ઉર્જા દુર થાય છે.હિન્દુ પંચાંગ મુજબ,ફાલ્ગુન મહિનાની પુર્ણિમા ની રાતે હોળીનું દહન કરવામાં આવે છે.હોળીના દહન પછી આગળ ના દિવસે લાલ રંગ વાળી હોળી મનાવામાં આવે છે અને એકબીજા ને રંગ લગાવે છે.
જેમકે ઉપર જણાવામાં આવ્યું છે હોળી નું દહન દર વર્ષે ફાલ્ગુન મહિનામાં શુક્લ પક્ષ ની પુર્ણિમા તારીખ પર પ્રદોષ કાળ માં કરવામાં આવે છે.હોળીનું દહન 2024 ખુલ્લા સ્થાન માં કરવામાં આવે છે.એના માટે લાકડીઓ ભેગી કરવામાં આવે છે જેને ગુલારી ના નામે ઓળખવામાં આવે છે.એના પછી હોળીકા પાસે ગોબર થી બનેલી ઢાળ બનાવામાં આવે છે અને તેમાં ચાર માળા રાખવામાં આવે છે, જે ગાયના છાણમાંથી બનેલી મોલી, ફૂલ, ગુલાલ અને રમકડાંથી બનેલી હોય છે. આ પછી હોલિકા દહનના શુભ સમયે પૂજા શરૂ કરવામાં આવે છે. આ માટે ગાયના છાણથી બનેલી ઢાલ પર પૂર્વજોના નામે એક માળા અર્પણ કરવી જોઈએ, બીજી માળા હનુમાનજીને અર્પણ કરવી જોઈએ, ત્રીજી માળા શીતળા માતાને અને ચોથી માળા પરિવાર માટે રાખવી જોઈએ.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
સનાતન ધર્મ માં હોળીના દહન નું ખાસ મહત્વ છે.એવા માં,આ દિવસે લોકો પોતાના ઘરમાં અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે હોળીનું પુજન કરે છે.માન્યતા છે કેહોળીનું દહન 2024 કરવાથી ઘર માંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે.હોળીના દહન ની તૈયારી ઘણા દિવસ થી ચાલુ થઇ જાય છે.લોકો લાકડીઓ,ગોબર વગેરે ભેગા કરવાનું ચાલુ કરી દ્યે છે અને એન પછી હોળી વાળા દિવસે એને સળગાવીને ખરાબ ઉપર સારા ની જીત નો જશ્ન મનવામાં આવે છે.હોળીના દહન ની લપટે બહુ લાભકારી હોય છે.માનવામાં આવે છે કે હોળીના દહન ની આગમાં દરેક સમસ્યા કે મુશ્કેલીઓ બળીને દુર થઇ જાય છે.એના સિવાય,લોકોની બધીજ મનોકામના પુરી થાય છે અને દેવી દેવતાઓ ની ખાસ કૃપા બની રહે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
હોલિકા દહન ના દિવસે રાતે હોળીનું દહન હોય છે.આ સમય દરમિયાન રાત્રે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન હનુમાનની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા સંવત્સરના રાજા અને મંત્રી બંને મંગળ છે. મંગળના કર્તા ભગવાન હનુમાન છે. આવી સ્થિતિમાં જો હોલિકા દહનના દિવસે હનુમાનજી સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવામાં આવે તો લોકોની મોટી-મોટી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.હોળીનું દહન 2024ની રાત્રે હનુમાનજીની પૂજા અને સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ પ્રાપ્ત કરે છે.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ
ઘર ને પરિવાર ની સુખ-સમૃદ્ધિ માટેહોળીનું દહન 2024 ના દિવસે થોડા કામો ને ભુલ થી પણ નહિ કરો અને થોડા કામો જરૂર કરવા જોઈએ.ચાલો જાણીએ આના વિશે.
હોળીના દહન પછી તમને તમારા પુરા પરિવાર ની સાથે મળીને ચંદ્ર દેવના દર્શન કરવા જોઈએ.આવું કરવાથી અકાળ મૃત્યુ ની બીક દુર થાય છે.
આના સિવાય,હોળીના દહન પેહલાહોળીનું દહન સાત કે 11 વાર પરિક્રમા કરીને એમાં મીઠાઈ,ઉપલે,ઈલાયચી,લવિંગ,અનાજ,વગેરે વસ્તુઓ નાખવી જોઈએ એમાં પરિવારના સુખમાં વધારો થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ,હોળીના દહન માં હંમેશા રાષીઉ મુજબ આહુતિ આપવું જોઈએ.જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ સિવાય શાંતિ પણ બની રહેશે.ચાલો જાણીએ હોળીના દહન માં કોઈ રાશિના વ્યક્તિને કઈ વસ્તુઓ આગમાં નાખવાને શુભ માનવામાં આવ્યું છે.
મેષ રાશિના લોકો એ હોળીના દહન માં ગોળ નાખવો જોઈએ.આ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે.
વૃષભ રાશિના લોકો ને હોળીના દહન માં પતાસા નાખવા જોઈએ.આવું કરવાથી તમને લાભ થશે.
મિથુન રાશિના લોકો હોળીના દહનમાં કપુર નાખવું જોઈએ.આવું કરવાથી તમને શુભ ફળ મળશે.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
સિંહ રાશિના લોકો માટે ગોળ નાખવો લાભકારી રહેશે..આવું કરવાથી તમારી બધીજ મનોકામાન પુરી થશે.
કન્યા રાશિના લોકો એ કપુર નો ભોગ ચડાવો જોઈએ.આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ થશે.
તુલા રાશિના લોકો એ અક્ષત ની આહુતિ આપવી જોઈએ.આવું કરવાથી તમને વેપાર અને કાર્યક્ષેત્ર બંને માં તરક્કી મળશે.
વૃશ્ચિક રાશિના લોકો એ સુકા નારિયેળ ચડાવા જોઈએ.આવું કરવાથી ભગવાન વિષ્ણુ ની ખાસ કૃપા બનેલી રહેશે.
ધનુ રાશિના લોકોને હોળીના દહનમાં પીળા કલર ની રાય નાખવી જોઈએ.જો તમને બાળક નથી થતા અને બાળક ની પ્રાપ્તિ કરવા માંગો છો તો આમાં તમને સફળતા મળશે.
મકર રાશિના લોકોએહોળીનું દહન 2024ની અગ્નિમાં લવિંગ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમને વેપારના ક્ષેત્રમાં ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે.
કુંભ રાશિના લોકોનેહોળીનું દહનમાં કાળા તલ અગિનમાં નાખવા જોઈએ.આવું કરવાથી તમને ગ્રહ દોષ માંથી મુક્તિ મળશે.
મીન રાશિના લોકો એ હોળીમાં રાય નાખવી જોઈએ.તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ નું આગમન થશે અને તમે બધીજ ચુનોતીઓ ને આસાનીથી પાર કરવામાં સક્ષમ થશો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!