ગંગા દશેરા 2024 (Ganga Dasera 2024)

Author: Sanghani Jasmin | Updated Wed, 5 June, 2024 2:09 PM

ગંગા દશેરા નો તૈહવાર હિન્દુ ધર્મ માં આટલું મહત્વ કેમ રાખે છે?આ દિવસે શું શું કરવામાં આવે છે?વર્ષ 20245 માં ગંગા દશેરા 2024 નો આ તૈહવાર ક્યારે મનાવામાં આવશે?તમારા આ બધાજ સવાલ ના જવાબ લઈને એસ્ટ્રોસેજ નો આ લેખ તમારી સામે છે.


આગળ વધતા પેહલા વાત કરી લઈએ કે,આ વર્ષે ગંગા દશેરા ક્યારે મનાવામાં આવશે.તો ખરેખર વર્ષ 2024 માં ગંગા દશેરા નો આ પાવન તૈહવાર જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષ ની દસમી તારીખ એટલે 6 જુને ઉજવામાં આવશે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

હિન્દુ ધર્મ માં ગંગા નદીને એક પવિત્ર નદી નું સ્થાન મળેલું છે.ગંગા ને માં ગંગા નો દરજ્જો દેવામાં આવે છે.કહેવામાં આવે છે કે ગંગા નદી માં સ્નાન કરી લેવાથી વ્યક્તિના બધાજ પાપ ધોવાય જાય છે.ગંગા સ્નાન નું સનાતન ધર્મ માં ખાસ મહત્વ પણ બતાવામાં આવ્યું છે.ગંગા સ્નાન માટે આ તૈહવાર મનાવામાં આવે છે.આ દરેક વર્ષે શુક્લ પક્ષ ની દસમી તારીખ ના દિવસે મનાવામાં આવે છે.આ દિવસે પુરા ભારત ના લોકો ગંગા માં આસ્થા નું ડુબકી લગાવે છે.

વાત કરીએ વર્ષ 2024 ની તો આ વર્ષે જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષ ની દસમી તારીખ 16 જુન ની રાતે શુરુ થશે અને આ આગળ ના દિવસે 17 જુન ના દિવસે પુરી થશે.સુર્યોદય તારીખ ને મહત્વ દેવામાં આવશે અને એવા માં ગંગા દશેરા 2024 16 જુન ના દિબાસે ઉજવામાં આવશે.

હસ્ત નક્ષત્ર ચાલુ - જુન 15, 2024 ના દિવસે 08:14 વાગે સવારે.

હસ્ત નક્ષત્ર પુરુ - જુન 16, 2024 ના દિવસે 11:13 વાગે સવારે

વ્યતિપાત યોગ ચાલુ - જુન 14, 2024 ના દિવસે 07:08 વાગે રાતે

વ્યતિપાત યોગ પુરો - જુન 15, 2024 ના દિવસે 08:11 વાગે રાતે

ગંગા દશેરા ના દિવસે સ્નાન નું શુભ મુર્હત

સવારે 5:30 થી 8:30 સુધી

બપોરે 12:00 થી 1:30 વાગ્યા સુધી

સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી

આ વર્ષે ગંગા દશેરા માં બની રહ્યા છે ઘણા શુભ યોગ

જેમકે અમે પેહલા પણ જણાવ્યુ છીએ કે ગંગા દશેરા નો આ તૈહવાર પોતાનામાં બહુ શુભ અને પાવન હોય છે.આવામાં આ વર્ષ ની પેહલા વધારે ખાસ બનાવા આ દિવસે ઘણા શુભ યોગ નું નિર્માણ થઇ રહ્યું છે.ખરેખર ગંગા દશેરા ના દિવસે વરિયાન યોગ બની રહ્યો છે.આ યોગ સવાર થી લઈને સાંજે 9:03 સુધી રહેવાનો છે.

આ યોગ જેવો પુરો થશે તરતજ પરિધ યોગ નું નિર્માણ થઇ જશે.ગંગા દશેરા 2024 ના દિવસે આ બંને શુભ યોગ માં જો ગંગા માં સ્નાન કરવામાં આવે તો આ વ્યક્તિને શુભ ફળ મળે છે,એની સાથે એમના બધાજ પાપ અને દુઃખ દોષ પણ પુરા થઇ જાય છે.આના સિવાય ગંગા દશેરા ના દિવસે સિદ્ધિ યોગ,અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ગંગા દશેરા નું મહત્વ

હિન્દુ શાસ્ત્રો માં ગંગા માં ના ઘણા વર્ણન મળે છે.કહેવામાં આવે છે કે ભાગીરથી ની કઠોર તપસ્યા પછી ગંગા માં સ્વર્ગ માંથી ધરતી ઉપર આવી હતી.ધાર્મિક માન્યતાઓ મુજબ એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ સાચા મન અને શ્રદ્ધા થી ગંગા માં સ્નાન કરી લ્યે તો એમના બધાજ પાપ ધોવાય જાય છે.આજ કારણ છે કે ગંગા દશેરા ને સનાતન ધર્મમાં ખાસ મહત્વ હોય છે.

આ દિવસે બ્રહ્મા બેલા થી ગંગા માં સ્નાન માટે લોકો ની ભીડ થવા લાગે છે.ગંગા સ્નાન કરવાથી વ્યક્તિને પોતાના જીવનના બધાજ રોગ,શોક અને પાપો થી મુક્તિ મળી જાય છે.આના સિવાય ગંગા દશેરા ના દિવસે જો કોઈ વ્યક્તિ શુભ કામ કરવા માંગે છે તો એ કરી શકે છે.આનાથી એમને શુભ પરિણામ મળશે.

ગંગા દશેરા ના દિવસે કોની પુજા કરવામાં આવે છે?

વાત કરીએ પુજા પાઠ ની તો ગંગા દશેરા 2024 ના દિવસે માં ગંગા ની સાથે આઠે ભગવાન શંકર ની પુજા નું ખાસ મહત્વ બતાવામાં આવ્યું છે.કહેવામાં આવે છે કે ભગવાન શંકર અને માં ગંગા ની પુજા કરવાથી જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.આ દિવસે ગંગા માં સ્નાન કરે છે,દાન પુર્ણય કરે છે અને ઘણી જગ્યા એ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવે છે.

ભારતમાં હરિદ્વાર,પ્રયાગરાજ અને વારાણસી માં ખાસ રીતે ગંગા દશેરા નો તૈહવાર ઉજવામાં આવે છે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

શું આ જાણો છો તમે? ગંગા નદી ને મોક્ષદાયી નદી માનવામાં આવે છે.બીજા શબ્દ માં ગંગા માં સ્નાન કરવાથી લોકોને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે અને ગંગા દશેરા ના દિવસે ઘણી જગ્યા એ ગંગા જયંતી ના નામે ઓળખવામાં આવે છે.કહેવામાં આવે છે કે ગંગા દશેરા કે પછી ગંગા દશેરા ના દિવસે જે લોકો ગંગા સ્નાન કરે છે એમને અમોધ ફળ ની પ્રાપ્તિ થાય છે.

ગંગા દશેરા સાથે જોડાયેલી વાર્તા

ગંગા દશેરા ના દિવસે દેવી ગંગા નો ફરીથી જન્મ થયો હતો.કહેવામાં આવે છે કે એક સમય ની વાત છે મહર્ષિ જાનુ તપસ્યા કરી રહ્યા હતા.ત્યારે ગંગા નદીના પાણી થી એમનું ધ્યાન ભટકવા લાગ્યું.ત્યારે એમને બહુ ગુસ્સો આવ્યો અને એમને પોતાના તપ થી ગંગા ને પી લીધી પરંતુ પછી દેવતાઓ ના કેહવા ઉપર એમને પોતાના જમણા કાન માંથી ગંગા ને બહાર કાઢી.કહેવામાં આવે છે કે આ રીતે ગંગા ને ફરીથી જન્મ મળ્યો હતો.

હિન્દુ ધાર્મિક ગ્રંથો મુજબ,કહેવામાં આવે છે કે દેવી ગંગા નો પ્રવાહ એટલો તેજ અને શક્તિશાળી છે કે એના કારણે આખી પૃથ્વી નું સંતુલન બગડી શકે છે.ત્યારે દેવી ગંગા ના વેગ ને નિયંત્રણ કરવા માટે ભગવાન શંકરે એમને પોતાની જટા માં બાંધી લીધું હતું.ગંગા દશેરા ના દિવસેજ દેવી ગંગા ભગવાન શંકર ની જટા માં સમાય ગઈ હતી.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ગંગા દશેરા ના દિવસ ને અબુજ મુર્હત માં પણ ગણવામાં આવે છે.આ દિવસે લગ્ન વિવાહ જેવા કોઈપણ માંગલિક કામ કે શુભ કામ જેવા વેપાર વગેરે ની શુરુઆત કરવામાં આવી શકે છે.આના માટે કોઈ ખાસ મુર્હત જોવાની જરૂરત નથી પડતી.

કામ કે આર્થિક જીવનમાં આવી રહી છે પરેશાની તો ગંગા દશેરા ના દિવસે જરૂર અપનાવો આ ચોક્કસ જ્યોતિષય ઉપાય

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મેળવો જવાબ

ગંગા દશેરા ના આ રાશિ પ્રમાણે ઉપાય ચમકાવશે નસીબ અને દોષ કરશે દુર.

મેષ રાશિ : ગંગા દશેરા વાળા દિવસે ગંગા માં નું ધ્યાન કરો.મુમકીન હોય તો ગંગા સ્નાન કરો નહીતો તમારી આજુબાજુ માં કોઈ નદી,તળાવ હોય તો ત્યાં સ્નાન કરો અને બજરંગબાણ નો પાઠ કરો.

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે નાહવાના પાણી માં ગંગાજળ ભેળવીને સ્નાન કરો અને માં ભગવતી નું ધ્યાન કરો અને ગંગા સ્ત્રોત નો પાઠ કરો.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે સૂર્ય દેવને પાણી ચડાવો.એની સાથે પાંચ પુષ્પણજલી ચડાવો અને વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે સ્નાન કર્યા પછી પીપળ ના ઝાડ પર 10 રીતના ફૂલઃ,નેવેધ,તાંબુલ,માં ગંગા ને ધ્યાન કરીને ચડાવો.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે 10 બ્રાહ્મણ ને ભોજન કરાવો અને એમને 16 મુઠ્ઠી જવ અને તિલ દક્ષિણા માં આપો.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરે અને પછી ગંગા દશેરા 2024 ના દિવસે શ્રી સૂક્ત નો પાઠ કરો.મુમકીન હોય તો બ્રાહ્મણ અને જરૂરતમંદ લોકોને મટકા અને હાથ પંખા નું જરૂર દાન કરો.

તુલા રાશિ : ગંગા દશેરા ના દિવસે તુલા રાશિના લોકો સુર્ય દેવને પાણી ચડાવો અને આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો અને માં ગંગા ની પુજા કરો.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે સ્નાન પછી પોતાના આખા ઘરમાં ગંગાજળ છાંટો,હનુમાન ચાલીસા નો પાઠ કરો.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે શિવજી ઉપર ગંગાજળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરો.

મકર રાશિ : મકર રાશિના લોકો ગંગા દશેરા ના દિવસે ઘરમાં ગંગાજળ ને પિત્તળ ના લોટામાં ભરીને રાખો.પછી એને લાલ કપડાં માં લપેટીને પાણી માં બહાવી દો.

કુંભ રાશિ : ગંગા દશેરા ના દિવસે કુંભ રાશિના લોકો ગંગાજળ વાળા પાણી થી સ્નાન કરો અને પોતાની યથાશક્તિ મુજબ કોઈ વૃદ્ધ કે જરૂરતમંદ વ્યક્તિને દાન કરો.

મીન રાશિ : ગંગા દશેરા ના દિવસે મીન રાશિના લોકો ગંગા નું ધ્યાન કરો.મુમકીન હોય તો ભગવાન શંકર ને પાણી ચડાવો,એની ઉપર ચંદન,બેલપત્ર,ઘાસ અને નેવેધ ચડાવો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer