એમતો નવરાત્રી દિવસ 9 દિવસ બહુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે પરંતુ અષ્ઠમી ને સૌથી ખાસ માનવામાં આવે છે.સૌથી ખાસ કેમ માનવામાં આવ છે અને આનું મહત્વ શું છે?ચાલો આ લેખના માધ્યમ થીચૈત્ર નવરાત્રી આઠમો દિવસ વિશેજાણી લઈએ કે કઈ વાતો નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે.
ખાલી આટલુંજ નહિ અમારા આ લેખ માં આજે આપણે જાણીશુંચૈત્ર નવરાત્રી આઠમો દિવસ ની તારીખ જેને દુર્ગા અષ્ટમી ના નામે પણ ઓળખવામાં આવે છે એની સાથે જોડાયેલી બહુ દિલચસ્પ વાતો ની જાણકારી,આ દિવસે કરવામાં આવતા ઉપાયો ની જાણકારી,એની સાથે આ દિવસે જો તમે પણ કન્યા પુજન કરવા જઈ રહ્યા છો,તો તમારે કઈ વાતો નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પાર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
સૌથી પેહલા વાત કરી લઈએ માં ના રૂપ ની તોચૈત્ર નવરાત્રી આઠમો દિવસમાં ના મહાગૌરી રૂપ ની પુજા કરવામાં આવે છે.કહેવામાં આવે છે કે જે કોઈ સાચા મન થી માં ની પ્રાર્થના કરે છે માં એને જરૂર સ્વીકાર કરે છે.મહાગૌરી નો મતલબ થાય છે મહા એટલે મોટા અને ગૌરી મતલબ ગોરી.આના સિવાય દેવી નો કલર બહુ સફેદ છે જેના કારણે આને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે.
વાત કરીએ રૂપ ની તો મહાગૌરી ના ચાર હાથ છે અને એ વૃષભ ઉપર સવારી કરે છે.માં એ જમણા હાથ ને અભય મુદ્રા માં રાખેલો છે,બીજા જમણા હાથ માં ત્રિશુળ છે,ડાબા હાથ માં ડમરુ છે અને બીજા ડાબા હાથ વરદ મુદ્રા માં છે.
માં મહાગૌરી ની પુજા નું જ્યોતિષય સંદર્ભ ની વાત કરીએ તો દેવી મહાગૌરી રાહુ ને નિયંત્રણ કરે છે.એવા માં જે લોકો ની કુંડળી માં રાહુ પરેશાન કરે છે કે તમારો રાહુ નબળો છે કે કમજોર છે તો આ લોકોએ ખાસ રૂપે આ પુજા કરવી જોઈએ.દેવી ની પુજા કરવાથી રહી નો ખરાબ પ્રભાવ દુર થાય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
સૌથી પેહલા વાત કરી લઈએ માં મહાગૌરી ની પુજા ના મહત્વ વિશે તો ધાર્મિક શાસ્ત્રો મુજબ પેહલી વાત તો નવરાત્રી ના છેલ્લા બે દિવસ છે.એટલે અષ્ટમી અને નવમી ને બહુ ખાસ માનવામાં આવે છે.આવું એટલા માટે કેમકેચૈત્ર નવરાત્રી આઠમો દિવસ માંદેવી દુર્ગા એ ચંદ,મુંડ નો સંઘાર કર્યો હતો અને નવમી ના દિવસે મહિષાસુર નો વધ કર્યો હતો.એવામાં બંને તારીખ ખાસ રૂપે ખાસ માનવામાં આવે છે.આના સિવાય ઘણા બધા લોકો આ મહત્વ ના કારણે અષ્ટમી તારીખ ના દિવસે અને નવમી ના દિવસે કન્યા પુજન પણ કરે છે.
કહેવામાં આવે છે કે જો તમે નવરાત્રી ના નવ દિવસ ઉપવાસ નથી કરી શક્યા તો પણ પરેશાની વાળી કોઈ વાત નથી જો તમે અષ્ટમી અને નવમી ના દિવસે વ્રત કરી લેશો તો પણ તમને નવ દિવસ ની પુજા નું ફળ મળી જશે.
માં મહાગૌરી ની પુજા થી મળવાવાળા મહત્વ ની વાત કરીએ તો કહેવામાં આવે છે કે જે કોઈપણ ભક્ત મહાગૌરી ની પુજા કરે છે એમની બધીજ મનોકામના પુરી થાય છે અને જીવનના બધાજ દુઃખો થી છુટકારો મળે છે.આના સિવાય આ માં એ ભગવાન શિવ ને પતિ તરીકે મેળવા માટે કઠોર તપસ્યા કરી હતી એવા માં જે લોકો એ લગ્ન ને લગતી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે કે લગ્ન નથી થતા તો એમને મહાગુરી ની પુજા કરવાથી શુભ પરિણામ મળે છે.
દેવી મહાગૌરી નું રૂપ બહુ શાંત છે.વાત કરીએ એમના મનપસંદ પ્રસાદ ની તો માં મહાગૌરી ને નારિયેળ થી બનેલી વસ્તુઓ,મીઠાઈ,કે નારિયેળ નો પ્રસાદ ચડાવા માં આવે છે.એવા માંચૈત્ર નવરાત્રી આઠમો દિવસ માંપોતાની પુજા માં નારિયેળ,કે નારિયેળ થી બનેલી વસ્તુઓ ને શામિલ કરો.આનાથી માં તરતજ પ્રસન્ન થાય છે આના સિવાય માં મહાગૌરી ને કાળા ચણા નો પ્રસાદ પણ ચડાવા માં આવે છે.આ દિવસે કન્યા પુજન કરે છે અને એમાં પણ કાળા ચણા ને શામિલ કરવામાં આવે છે.તમે આ કાળા ચણા નો ભોગ માં ને જરૂર ચડાવો .આનાથી માં પ્રસન્ન થાય છે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
ઓમ દેવી મહાગૌરાય નમઃ ।
પ્રાર્થના મંત્ર
શ્વેતે વૃષેશમારુધા શ્વેતામ્બરધરા શુચિઃ ।
મહાગૌરી શુભમ દદ્યાન્મહાદેવ પ્રમોદાદા ॥
સ્તુતિ
અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી.
નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
ઘણા બધા લોકો નવરાત્રી માં અષ્ટમી ના દિવસે કન્યા પુજન કરે છે.દેવી ભાગવત પુરાણ માં ઉલ્લેખ છે કે આઠમો દિવસ માં દુર્ગા ના મુળ ભાવ ને દાર્શવે છે.મહાગૌરી દેવી ભગવાન શિવ સાથે એમની અર્ધાંગી ના રૂપમાં બિરાજમાન રહે છે એટલા માટે મહાગૌરી દેવીને શિવા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.માનવામાં આવે છે કે દેવી મહાગૌરી એ ભગવાન શિવ ને પતિ તરીકે મેળવા માટે કથોટ તપસ્યા કરી હતી અને પોતાની તપસ્યા થીજ માતા એ ગૌર દેખાવ મેળવ્યો હતો.
જે લોકોએ મનપસંદ વાર કે પત્ની જોઈએ છે કે જે લોકો પોતાના દામ્પત્ય જીવનમાં સુખ જાળવી રાખવા માંગે છે,જે લોકો પોતાના વેપારને તરક્કી અને વિસ્તાર કરવા માંગે છે,એમને ખાસ રૂપે આ પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે માં મહાગૌરી ની પુજા કરવાથી બધીજ મનોકામના પુરી થાય છે.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
માં મહાગૌરી સાથે સબંધિત જુની વાર્તા મુજબ જાણવામાં આવ્યું છે કે ભગવાન શિવ ને પોતાના પતિ તરીકે મેળવા માટે કઠોર તપસ્યા કરી હતી.ચૈત્ર નવરાત્રી આઠમો દિવસદરમિયાન એમને માત્ર કંદમુળ,ફળ,અને પાંદડા નું ભોજન કર્યું હતું એના પછી માં એ ખાલી હવા પર જ તપસ્યા કરવાનું ચાલુ કર્યું હતું.તપસ્યા થી મહાગૌરી ને મહાન ગૌરવ મળ્યું અને ત્યારેજ એમનું નામ મહાગૌરી પડ્યું.
માતાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને ગંગામાં સ્નાન કરવા કહ્યું. જ્યારે માતા ગંગામાં સ્નાન કરવા ગયા, ત્યારે દેવી કૌશિકી નામના શ્યામ સ્વરૂપમાં અને મહાગૌરી નામના તેજસ્વી ચંદ્ર જેવા સ્વરૂપમાં પ્રગટ થયા. માતા મહાગૌરી તેમના ભક્તોનું કલ્યાણ કરે છે અને તેમની બધી સમસ્યાઓ દૂર કરે છે.
જો તમે પણ નવરાત્રી ની અષ્ટમી તારીખ પર હવન અને કન્યા પુજન કરવા માંગો છો તો અનૈ સાથે સબંધિત નિયમ અને વસ્તુઓ ની જાણકારી લઇ લઈએ.
નવરાત્રી હવન વસ્તુઓ: હવન કુંડ,કેરી ની લાકડીઓ,ભાત,કળવા,ખાંડ,ગાય નું શુદ્ધ ઘી,પાન ના પાંદડા,કાળા તલ,સુકા નારિયેળ,લવિંગ,કપુર અને પતાસા.
ઘણા લોકોચૈત્ર નવરાત્રી આઠમો દિવસ માંકન્યા પુજન લારે છે.એવા માં જો તમે આ દિવસે પુજન કરવા જઈ રહ્યા છો તો ચાલો જાણીએ કે આની સાથે જોડાયેલા નિયમ વિશે.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!