ચૈત્ર નવરાત્રી પાંચમો દિવસ

Author: Sanghani Jasmin | Updated Thu, 04 Apr 2024 02:29 PM IST

અને જોતા જોતા આવી ગયા છીએ નવરાત્રી ના પાંચમા દિવસે. ચૈત્ર નવરાત્રી પાંચમો દિવસમાં દુર્ગા ના સ્કંદમાતા રૂપ ની પુજા કરવામાં .દેવી ના રૂપ નો મતલબ જોઈએ તો સ્કંદ નો મતલબ થાય છે ભગવાન કાર્તિકેય અને માં નો મતલબ થાય છે માતા.બીજા શબ્દ માં માતા નું આ રૂપ સ્કંદ દેવીની માતા છે.


આજે આપણે આ લેખમાંચૈત્ર નવરાત્રી પાંચમો દિવસસાથે જોડાયેલી મહત્વપુર્ણ વાતો ની જાણકારી મેળવીશું.એની સાથે જાણીશું આ દિવસે માં ને કઈ વસ્તુનો પ્રસાદ ચડાવા માં આવે છે જેનાથી લોકોને શુભ પરિણામ મળે.આના સિવાય જાણીશું આ દિવસે પુજા નું જ્યોતિષય સંદર્ભ અને પુજા મહત્વ શું છે,માં નું રૂપ કેવું છે અને આ દિવસે શું ઉપાય કરીને તમે સ્કંદમાતા દેવી નો શુભ પ્રભાવ પોતાના જીવનમાં મૅડવી શકો છો.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પિતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

માં સ્કંદમાતા નું રૂપ

સૌથી પેહલા વાત કરીએ માં નું રૂપ કેવું છે તો કહેવામાં આવે છે કે દેવી સ્કંદમાતા ના ચાર હાથ છે જેમાં દેવી એ બે હાથમાં કમળ,એક હાથમાં કાર્તિકેય ભગવાન ને લીધેલા છે અને એક હાથ અભય મુદ્રા માં છે.દેવી સ્કંદમાતા કમળ ઉપર પણ બિરાજમાન થાય છે જેના કારણે એમનું નામ પદ્માસન પણ છે.

કહેવામાં આવે છે કે માતા ની પુજા કરવાથી ભક્તો નું સુખ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.જો કોઈપણ ભક્ત દેવીની સાચા માંથી પુજા કરે છે તો એમને મોક્ષ મળે છે.આના સિવાય દેવી ના રૂપને અગ્નિ દેવી ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.

માં સ્કંદમાતા ના પુજા નું જ્યોતિષય સંદર્ભ

હવે વાત કરીએ દેવી ની પુજા ના જ્યોતિષય સંદર્ભ ની તો જ્યોતિષય માન્યતા મુજબ કહેવામાં આવે છે કે દેવી સ્કંદમાતા બુધ ગ્રહ ને નિયંત્રણ કરે છે. ચૈત્ર નવરાત્રી પાંચમો દિવસમાં,જો કોઈની કુંડળી માં બુધ ગ્રહ કમજોર સ્થિતિ માં છે તો કે પીડિત અવસ્થા માં છે તો દેવી ની પુજા કરવાથી એમને બુધ ગ્રહ સબંધિત શુભ પરિણામ મળી શકે છે એની સાથે બુધ ગ્રહના ખરાબ પ્રભાવ જીવનમાં ઓછો થવા લાગે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

માં સ્કંદમાતા નું પુજા મહત્વ

વાત કરીએ માં સ્કંદમાતા ની પુજા થી મળવાવાળા મહત્વ ની તો કહેવામાં આવે છે કે માં દુર્ગા ના બધાજ નવ રૂપ માં સ્કંદમાતા રૂપ સૌથી વધારે મમતામય છે. ચૈત્ર નવરાત્રી પાંચમો દિવસ માંપુજા કરવાથી લોકોની બુદ્ધિ નો વિકાસ થાય છે અને જ્ઞાન ની અસિમિતિ મળે છે.

આના સિવાય કહેવામાં આવે છે કે જો કોઈપણ ભક્ત બાળકહીન છે કે બાળક લેવા માંગે છે તોચૈત્ર નવરાત્રી પાંચમો દિવસ માંવ્રત કરે,માં નો પુજા પાઠ કરે તો એમનો ખોળો ભરાઈ શકે છે.આના સિવાય માં પોતાના ભક્તો ની ઈચ્છા પુરી કરે છે અને એમના જીવનમાંથી દુઃખ દુર કરે છે.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

માં સ્કંદમાતા ને જરૂર ચડાવો આ પ્રસાદ

હવે વાત કરીએ માં ના પ્રિય પ્રસાદ ની તો માં ના આ રૂપ ને પીળા કલર ની વસ્તુઓ સૌથી વધારે પસંદ હોય છે.આવામાંચૈત્ર નવરાત્રી પાંચમો દિવસ માંતમે માતા ને પીળા કલર ના ફળ,મીઠાઈ,પ્રસાદ તરીકે ચડાવી શકો છો.આના સિવાય જો તમારી ઈચ્છા હોય તો કેસર નો પ્રસાદ પણ ચડાવી શકો છો.જો તમે વિધા કે બુદ્ધિ માટે માં ની પુજા કરી રહ્યા છો,તો આ દિવસે માં પાંચ લીલી ઈલાયચી જરૂર ચડાવો.એની સાથે એક લવિંગ નો જોડો પણ ચડાવી દયો.

દેવી સ્કંદમાતા નું પુજા મંત્ર

ઓમ દેવી સ્કન્દ મતાય નમઃ ।

અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા સ્કન્દમાતા.

નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

નવરાત્રી ના પાંચમા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય

સર્વ બંધ નિવારણ મંત્ર

સર્વબાધા વિનીમુક્તો ધન ધાન્ય સુતાન્વિતાઃ ।

મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ ।

શું આ જાણો છો તમે ?

કહેવામાં આવે છે કે માં સ્કંદમાતા ની પુજા કરવી કે એની સાથે સબંધિત કથા વાંચવા કે સાંભળવા થી સુખ મળે છે. આના સિવાય સ્કંદમાતા ની કૃપાથી મૂર્ખ થી મુર્ખ માણસ પણ જ્ઞાની થઇ જાય છે.કાલિદાસ દ્વારા રચવામાં આવેલા રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદુત સુધી રચનામાં સ્કંદમાતા ની કૃપાથી મુમકીન થઇ શકશે.

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

આ લોકોએ ખાસ રૂપે કરવી જોઈએ માં સ્કંદમાતા ની પુજા

વાત કરીએ ખાસ રૂપે સ્કંદમાતા ની પુજા ની તો આરોગ્ય સબંધિત સમસ્યા છે,લગ્ન માં રુકાવટ આવી રહી છે કે પછી બાળક પ્રાપ્તિ સબંધિત કોઈ પરેશાની આવી રહી છે તો આ લોકોએ ખાસ રૂપે દેવી સ્કંદમાતા ની પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.

બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી ઈચ્છા મુજબ કરાવો ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

માં સ્કંદમાતા સાથે સબંધિત જુની વાર્તા

માં સ્કંદમાતા સાથે જોડાયેલી જુની વાર્તા મુજબ કહેવામાં આવે છે કેચૈત્ર નવરાત્રી પાંચમો દિવસ માંએકવાર તારકાસુર રાક્ષશ નો આંતક બહુ વધી ગયો હતો પરંતુ આ અસુર નો કોઈપણ અંત નોતા કરી શકતા કારણકે ભગવાન કાર્તિકેય ના હાથ થીજ એનો અંત મુમકીન હતો.એવા માં,માં પાર્વતી એ પોતાના પુત્ર સ્કંદ એટલે કાર્તિકેય દેવ ને યુદ્ધ માટે તૈયાર કરવા માટે સ્કંદમાતા નું રૂપ ધારણ કર્યું.સ્કંદમાતા પાસેથી યુદ્ધિ ની તાલીમ લીધા પછી ભગવાન કાર્તિકેય એ તારકાસુર નો અંત કર્યો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer