અંક સાપ્તાહિક રાશિફળ : 30 જુન થી 06 જુલાઈ 2024

Author: Sanghani Jasmin | Updated Wed, 10 Apr 2024 02:30 PM IST

.


કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 30 જુન- 6 જુલાઈ, 2024

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, કે પછી 28 તારીખે થયો છે)

મુલાંક 1 માં જન્મેલા લોકો માટે સામાન્ય રીતે પોતાના જીવનમાં વેવસાયિક હોય છે અને મોટા નિર્ણય લઈને એની ઉપર ટકી રહેવા માટે સાહસ દેખાડે છે.તમારી પાસે વધારે પ્રશાસનિક ગુણ હોય છે અને આજ ગુણો ના કારણે તમે તમારા જીવનમાં તેજી થી આગળ વધી શકો છો.તમે રાજા ની જેમ દેખાવ છો અને એની જેમ પણ હોય છે ને તમારી ખાસિયત તમારા આજ ગુણ ને માનવામાં આવી છે.મુલાંક 1 ના લોકો માટે વધારે કામ માટે યાત્રાઓ કરવી પડી શકે છે.તમે મોટામાં મોટા કામને પુરુ કરવા માટે માહિર હોવ છો,પરંતુ તમે સ્વભાવ માં થોડા આવેગી હોવ છો.જેના કારણે ઘણી વાર તમારે મુસીબતો નો સામનો કરવો પડી શકે છે.મુલાંક 1 વાળા લોકો ફરવા ના બહુ શોખીન હોય છે અને આ લોકોનું મન હરવા-ફરવા માં વધારે લાગે છે.આ લોકો પોતાના ફાયદા માટે વિચારે છે અને એના પ્રમાણેજ કામ કરે છે અને પોતાના જીવનમાં બહુ જલ્દી નિર્ણય લેવા માટે ઓળખાય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા સબંધ માં તમારો મિલનસાર સ્વભાવ અને જીવનસાથી પ્રત્ય તમારી પ્રતિબદ્ધતા ના કારણે જીવનમાં ખુશીઓ બની રહેશે.પોતાના જીવનસાથી સાથે તમારો દ્રષ્ટિકોણ બહુ સમ્માનજનક અને સોંદર્યપૂર્ણ રહેશે.ત્યાં બીજી બાજુ જોયું જાય તો આ મુલાંક ના થોડા લોકોને પોતાના પાર્ટનર ની સાથે અભિમાન સાથે સબંધિત થોડી સમસ્યાઓ થવાની પ્રબળ આશા નજર આવી રહી છે.

શિક્ષણ : આ મુલાંક ના જે લોકો પ્રશાસનિક નોકરીઓ જેમકે સિવિલ સેવા કે બીજી સરકારી નોકરી માટે પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તો એમની તૈયારી પ્રમાણે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે કોઈ પણ પ્રકારના પરિણામ ની રાહ જોય રહ્યા છો તો આ વાત ની પ્રબળ સંભાવના બની રહી છે કે તમને સફળતા જરૂર મળશે અને તમે પરીક્ષા માં પાસ પણ થશો.આ અઠવાડિયે તમે અભ્યાસ માં વધારે વેવસાયિકતા દેખાડવામાં સફળ થશો અને સફળતા મેળવશો.

વ્યવસાયિક જીવન: તમને અધિકારી હોદ્દા ઉપર નવા મોકા મળી શકે છે.તમને ઉચ્ચ અધિકારી કે સરકાર પાસેથી પણ લાભ મળવાની સંભાવના છે.કાર્યસ્થળ પર તમારી અંદર એક નવી શક્તિ જોવા મળશે અને તમારા નેતૃત્વ વાળા ગુણ ના વખાણ કરવામાં આવશે.એક ટીમ લીડર તરીકે તમે પોતાના નામ ને બનાવા અને જીવનમાં આગળ વધવા માટે સફળ રેહશો.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ એ જોયું જાય તો આ અઠવાડિયું તમારા માટે બહુ અનુકુળ રહેવાનું છે.તમારી રોગપ્રતિરોધક આવડત અને શારીરિક શક્તિ શાનદાર રહેશે અને આને ઉત્તમ બનાવી રાખવા માટે તમારે સ્વસ્થ ખાવાનું ખાવું અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.તમારું પ્રતિરક્ષા સ્તર ઊંચો રહેશે જેના કારણે તમે સારા આરોગ્ય નો આનંદ ઉઠાવશો.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, કે 29 તારીખે થયો છે)

મૂલાંક 2 માં જન્મેલા લોકો સામાન્ય રીતે પોતાના પરિવારના લોકો સાથે અને પ્રિયજનો ની સાથે ભાવનાત્મક બહેસ માં શામિલ થઈને એમના મારે પરેશાની ઉભી કરવાનું કામ કરે છે.આ લોકો ની આવી પ્રવૃત્તિ ના કારણે આ લોકો પોતાને લોકો થી દુર રાખવાના પ્રયાસ કરે છે.ક્યારેક-કયારેક એમનું મગજ થોડું વધારે અસ્થિર નજર આવે છે જે આ મુલાંક ના લોકો થી દુર કરે છે અને આને જીવનમાં મોટી ઉપલબ્ધીઓ મેળવા માટે રોકી શકે છે.મુલાંક ના લોકો ની માનસિકતા ઘણી વાર એટલી સીમિત નજર આવે છે કે તમે કઈ પણ વ્યાપક વિચાર નથી કરી શકતા અને આ વિચાર ના કારણે તમે જીવનમાં પાછળ રહી શકો છો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે જેટલું બની શકે પોતાના સાથી સાથે કોઈપણ પ્રકાર ની વાતો ના સંદર્ભ માં બહેસ કરવા અને એની ઉપર દબાવ નાખવાથી બચો.જો કોઈ પરેશાની છે તો વાતચીત કરો અને એમને સમજવાની કોશિશ કરો.પોતાના પાર્ટનર ની વફાદરી પર થોડો પણ સંદેહ નહિ કરો અને એકબીજા ને ઉચિત જગ્યા દેવાનો પ્રયન્ત કરો.

શિક્ષણ : આ દરમિયાન તમને અભ્યાસ ના સબંધ માં ધ્યાન કેન્દ્રિત રાખવામાં મેહનત કરીને જરૂરત પડશે કારણકે આ ઉચ્ચ ઈચ્છાઓ ના કારણે છે તમારું ધ્યાન ભટકી શકે છે જેના કારણે જીવનમાં પરેશાની અને લક્ષ્ય ને મેળવા માં અસફળતા મળી શકે છે.અભ્યાસ માં તમારી એકાગ્રતા ઓછી હોવાના કારણે તમારા પ્રયાસ અસંતુલિત નજર આવવાના છે.આ અઠવાડિયે બહુ જરૂરી રહેશે કે તમે તમારા અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમના માટે આ સમય અનુકુળ રહેવાનો છે કારણકે તમારી પાસે જરૂરી રણનીતિઓ પણ હશે અને તમારા પ્રયાસ સારા પરિણામ લઈને આવશે જેનાથી તમને લાભ મળશે અને માન સમ્માન અને નામ માં વધારો થશે.જો તમે નોકરિયાત છો તો આ અઠવાડિયા દરમિયાન તમે કામમાં ઉચ્ચ પ્રતિસ્થા મેળવા ની સ્થિતિ માં નજર નહિ આવો અને આ રીતે નોકરીમાં પ્રમોશન કે પછી કોઈપણ પ્રકારના પ્રોત્સાહન મેળવા આ અઠવાડિયે તમારા માટે સંભવ નહિ રહે.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ અઠવાડિયે દરમિયાન તમે ગરમ ના કારણે થોડો આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે પોતાને વધારેમાં વધારે હાયડ્રેડેડ રાખો,વધારે પડતું તળેલું ખાવાનું ખાવ.આના સિવાય મુલાંક 2 ની સ્ત્રીઓ ના હાર્મન કે પછી મેનોપોઝ સાથે જોડાયેલી થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે આ દરમિયાન તમને શરદી અને ખાંસી થવાનો ડર છે.સાવધાન રહો.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ માટે 6 મહિનાની પુજા કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 3

( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, કે પછી 30 તારીખે થયો છે)

મુલાંક 3 ના લોકો સામાન્ય રીતે વ્યાપક વિચાર વાળા હોય છે.તમે વધારે અધિયાત્મિક હોવ છો અને આ નીતિ ને અપનાવા માં તમે તમારી માનસિક સ્થિતિ માં સુસંગત થાવ છો.આવા લોકો માટે પોતાના જીવનમાં કારકિર્દી ના સબંધ માં વધારે લાંબી દુરી ની યાત્રા સંભવ હોય છે.તમે તમારા અભિમાની સ્વાભાવ ના કારણે ક્યારેક-ક્યારેક વ્યક્તિગત મોર્ચા પર અસફળતા પણ મેળવી શકો છો અને તમે વધારે સપોર્ટી અને વ્યાપક વિચાર વાળા નથી હોતા.મુલાંક 3 ના લોકો મોટા નિર્ણય લેવામાં વધારે બુદ્ધિમાની દેખાડે છે જે તમારા માટે અનુકુળ સાબિત થઇ શકે છે.જો આ લોકો કોઈ નિર્ણય ઉપર આગળ વધે છે તો મુમકીન છે કે આ એમની કારકિર્દી,નાણાં વગેરે સાથે સબંધિત હોય છે.મુલાંક 3 ના લોકો છુપાયેલી આવડત ને ઓળખવા ની સ્થિતિ માં નજર આવે છે જે એમની આવડત ને વધારી શકે છે અને જીવનમાં કઠિન લક્ષ્ય ને મેળવા માટે માર્ગદર્શન કરી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી પાસે કોઈ પ્રતિબદ્ધતા કે સબંધ માં પ્રવેશ કરવાની સારી સંભાવનાઓ નજર આવે છે પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે તમારે તમારી બુદ્ધિ નો ઉપયોગ કરવો જોઈએ અને માત્ર ભાવનાઓ માં વહી ને કોઈ નિર્ણય નહિ લેવો જોઈએ.પોતાના જીવન સાથી ની સાથે સબંધ અનુકુળ બનાવી રાખવા અને સૌંદર્યપુર્ણ સબંધ માં મિસાલ કાયમ કરવા આ અઠવાડિયે માટે જરૂરી રહેવાનું છે.

શિક્ષણ : આ મુલાંક ના જે વિદ્યાર્થી માસ્ટર્સ અને પીએચડી માટે ઉચ્ચ શિક્ષણ ની યોજના બનાવી રહ્યા છે એમના માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમને તમારા જીવનમાં આગળ વધવાની દિશા મળશે,જીવનમાંથી બધોજ ભ્રમ દુર થશે અને તમે તમારા લક્ષ્ય વિશે વધારે સ્પષ્ટ થશો.

વ્યવસાયિક જીવન: તમને તમારી નોકરીના સબંધ માં પ્રમોશન વગેરે મળી શકે છે.નોકરીમાં કૌશલ માં વધારો જોવા મળશે.જો તમે વેપાર કરી રહ્યા છો તો આ ઉચિત સમય છે કે તમે વેવસાય મંડલીયા અને સહયોગીઓ ની વચ્ચે પોતાનું નામ વધારશો અને સારો નફો કરવાની સ્થિતિ માં નજર આવશો.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ અઠવાડિયે મુલાંક 3 ના લોકો યોગ અને ધ્યાન જેવી થોડી અધિયાત્મિક અને શારીરિક ગતિવિધિઓ માં શામિલ થતા નજર આવશે જેનાથી તમારું શરીર અને આત્મા પર અનુકુળ પરિણામ જોવા મળશે.તમારી તરફ થી પ્રતિરક્ષા સ્તર વધશે જેનો સીધો અને સાફ સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર નજર આવશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે પછી 31 તારીખે થયો છે)

મુલાંક 4 ના લોકો લાંબી દુરી ની યાત્રા કરવાનું પસંદ કરે છે અને તમને આવી યાત્રાઓ થી લાભ પણ મળશે અને તમારો ઉદ્દેશ પણ પુરો થશે.મુમકીન છે કે આ લોકો બહુ જુંનુની હોય છે અને તમારી આ પ્રવૃતિઓ તરફ વધારે વિક્સિત કરવા અને આગળ વધવાની કોશિશ આખું જીવન કરે છે.તમે દેખાવ માં થોડા નિરાશ જરૂર લાગી શકો છો પરંતુ સાથી જીવન પ્રતિ એમનો દ્રષ્ટિકોણ જુનુન અને ચુનોતીઓ થી ભરેલો રહેશે.તમે અટકળ લગાવા માં વધારે ઉત્કૃષ્ટતા દાર્શવે છે અને એને વધારે આકર્ષક ની સાથે લઇ જાય શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પ્રબળ સંભાવના નજર આવી રહી છે કે પોતાની સાથે પ્રેમ ના કારણે તમે તમારા સાથી ની અપેક્ષા કે અનાદર કરી શકો છો જેનાથી તમારી બંને ની વચ્ચે ટકરાવ થવાની આશંકા છે.આમાં તમને સલાહ આપવામાં આવે છે કે આ અઠવાડિયા દરમિયાન પોતાના સબંધ ને સામાન્ય રૂપ થી પ્રાથમિકતા આપો.તમને અભિમાની ભાવનાઓ થી બચવાની સલાહ આપવામાં આવે છે નહિ તો આનાથી તમારા જીવનસાથી સાથે તમારા સબંધ ખરાબ થઇ શકે છે.તમારા માટે વધારે મિત્રતાપુર્ણ થવું પણ જરૂરી રહેવાનું છે એટલે તમે તમારા જીવનમાં પ્રેમ ના સંદર્ભ માં સુખ નો અનુભવ કરી શકો.

શિક્ષણ : જો તમે ઉચ્ચ શિક્ષા કે વિદેશ માં અધ્યન ની ઉચ્ચ સંભાવના ની રાહ માં છો તો મુમકીન છે કે તમારી આ ઈચ્છા આ અઠવાડિયે પુરી નહિ થાય.એકાગ્રતા ની કમી અને અભ્યાસ માં ભટકાવ જેવી ભુલો તમારે આ અઠવાડિયે સામનો કરવો પડશે.આ તમારા માટે અભ્યાસ ના સંદર્ભ માં નિર્ણય લેવામાં ઉચિત સમય સાબિત નહિ થાય.તમારે તમારા અભ્યાસ માં પ્રયાસ કરીને પોતાની આશાઓ પર લગામ લગાવીને જરૂરત આ અઠવાડિયે પડશે અને ત્યારેજ તમે સફળતા મેળવી શકશો.

વ્યવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો તો મુમકીન છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામમાં પોતાનો દબદબો પુરી રીતે બનાવી રાખો.તમે વરિષ્ઠ ના વધારે કામના દબાવ થી પરેશાન થઇ શકો છો.એની સાથે તમારા સહકર્મીઓ પાસેથી પણ તમને વધારે મદદ અને સમર્થન નહિ મળે પરંતુ એનાથી ઉલટું તમને એમની તરફ થી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.મુમકીન છે કે તમારા સહકર્મી તમને કામમાં આગળ વધારવા માં મદદ નહિ કરે અને એના કારણે એમની અંદર હાજર ઈર્ષા હોઈ શકે છે.જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ સમય દરમિયાન ઉચ્ચ લાભ મેળવા ની સંભાવના બહુ ઓછી નજર આવી રહી છે.તમારા વેપારમાં પ્રતિસ્પર્ધા પ્રતિ ઈર્ષા રવૈયા વધારે રહેવાનો છે જેના કારણે તમે વધારે લાભ નહિ મેળવી શકો.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ અઠવાડિયે તમને વધારે તળેલી વસ્તુઓ અને ખાવાનું ખાવાથી ચામડીમાં ખંજવાળ ની પરેશાની આવી શકે છે.એવા માં જેટલું બની શકે એટલું તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.આના સિવાય તમને મોટાપા ની પરેશાની પણ આ અઠવાડિયે દિક્કત માં નાખી શકે છે એટલે વધારે તળેલું ખાવાથી બચો અને પોતાના આરોગ્ય નું ધ્યાન રાખો.

ઉપાય : દુર્ગા ચાલીસા નો પાઠ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે પછી 23 તારીખે થયો છે)

મુલાંક 5 ના લોકો બુક વાંચીને અને બીજી શોધ નિષ્કર્ષ ના માધ્યમ થી હંમેશા પોતાની બુદ્ધિ ને વધારવાનો પ્રયાસ કરતા નજર આવશે.આના સિવાય આ અઠવાડીયે તમારી માનસિકતા વધારે અધિયાત્મિક રેહવાની છે અને તમે તમારી રચનાત્મક શક્તિઓ ને વધારવા અને એના મુજબ જીવનમાં આગળ વધવા માં નજર આવશો.આ લોકો આ અઠવાડિયે દરમિયાન પોતાની આવડત નો ઉપયોગ કરીને પોતાની બુદ્ધિને સંપત્તિ કે પોતાના માટે ફાયદા પણ બદલી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે દરમિયાન તમે પોતાના જીવનસાથી ની સાથે સામાજિક વેવહાર સારો બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવશે.આનાથી સબંધ માં થોડા નૈતિક મુલ્યો ની વૃદ્ધિ જોવા મળશે જેનાથી તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે નજદીકયા વધશે.તમે અને તમારા સાથી પરિવાર કોઈ શુભ અવસર માં ભાગ લઇ શકો છો આનાથી પણ તમને ખુશીઓ મળશે.આ અઠવાડિયા દરમિયાન તમારા બંને ના સબંધ એવા જોવા મળશે જેમકે તમે બંને એકબીજા માટેજ બનેલા છો અને તમે આનો ખુલીને લાભ ઉઠાવશો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે વેવસાયિક અધ્યન જેમકે નાણાકીય લેખાંકન,લાગત અને પ્રબંધન સબંધિત અધ્યન કરવા માટે સારી સ્થિતિ માં નજર આવશો.આ અધ્યન ના તમારા પ્રયાસ ના સબંધ માં તમને સારી બઢત મળી શકે છે.તમે સારો સ્કોર કરવા અને એમના સબંધ માં વેવસાયિક માનક સ્થાપિત કરવા માં સફળ રેહશો.

વ્યવસાયિક જીવન: નોકરી અને વેપાર બંને માં તમે સારું પ્રદશન કરવા અને વધારે આવક પ્રાપ્ત કરવામાં આ અઠવાડીયે સક્ષમ નજર આવશો.જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો તમે તમારી જાતને પ્રોત્સાહિત કરવામાં અને તમારા દ્વારા કરવામાં આવેલા કામ માટે સન્માન મેળવવામાં સફળ થશો. તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેના સંબંધમાં તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારા માટે એક અનોખું સ્થાન બનાવશો અને તમારા સાથીદારો પર પ્રભુત્વ મેળવશો. તેનાથી વિપરિત, જો તમે વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમે જે પણ કરશો તેમાં તર્ક શોધવામાં સફળ થશો અને તમે તમારા વ્યવસાયમાં આનો અમલ કરી શકશો અને સારો નફો પણ મેળવી શકશો. તમારા વ્યવસાય માટે તમારા જુસ્સાને વિકસાવવા માટે આ શ્રેષ્ઠ સમય હશે.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારી અંદર હાજર ઉર્જા અને ઉત્સાહ ના કારણે તમારું આરોગ્ય ઠીક રહેવાનું છે.મુમકીન છે કે તમને નાના-મોટા માથાનો દુખાવો અને થોડી થકાવટ જીવનમાં ઉઠાવી પડી શકે છે.પરંતુ આનાથી મોટી કોઈ પરેશાની તમને આ અઠવાડિયે નહિ થાય.

ઉપાય : દરરોજ કાગડા ને ગોળ ખવડાવો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે પછી 24 તારીખે થયો છે)

મુલાંક 6 ના લોકો મનોરંજન માં વધારે રુચિ રાખે છે અને બીજા નું મનોરંજન કરવા માટે દરેક વખતે તૈયાર નજર આવો છો.તમે તમારા જીવનમાં ઉચ્ચ લક્ષ્ય રાખો છો અને ઉચિત માનક નિર્ધારિત કરે છે.બીજી બાજુ તમે હંમેશા પોતાના ઉપર ગર્વ કરો છો અને જે કરે છે એ હંમેશા સાચું સાબિત થાય છે.મુલાંક 6 ના લોકો પોતાના જીવનકાળ માં હંમેશા લાંબી યાત્રાઓ પર જાય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન તમને પોતાના જીવનસાથી ના આરોગ્ય અને ભાવનાત્મક જરૂરત પર વધારે ધ્યાન દેવાની જરૂરત પડવાની છે કારણકે જો તમે આ બંને જરૂરતો ને નજરઅંદાજ કરશો તો આનો નકારાત્મક અસર તમારા સબંધ ને ખરાબ કરી શકે છે.તમારા જીવનસાથી ની સાથે અંદર ની સમજણ ની કમી તમારે ઉઠાવી પડી શકે છે.જેનાથી તમારા જીવનસાથી ની સાથે પોતાના જીવનમાં ખુશીઓ થોડી ઓછી નજર આવશે.એની સાથે તમારા સાથી તમારા પ્રત્ય તાલમેલ કે રુચિ પણ થોડી ઓછી દેખાશે.

શિક્ષણ : આ અઠવાડીયા દરમિયાન તમને અભ્યાસ ને લઈને વધારે એકાગ્રતા દેખાડવાની જરૂરત પડશે.એના માટે તમારે સારો યોજના બનાવની જરૂરત પડી શકે છે અને આ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે તમે શું કરી રહ્યા છો?આ અઠવાડિયે તમે જે પણ અભ્યાસ કરશો એ યાદ નહિ રહે અને આ તમારા માટે એક બાધા તરીકે કામ કરશે.

વ્યવસાયિક જીવન: જો તમે કામ કરી રહ્યા છો કે નોકરિયાત છો તો મુમકીન છે કે તમે હાઈપ્રોફાઈલ જોવો છો જે કરી રહ્યા છો એના પ્રતિ વધારે દક્ષતા દેખાડવાની સ્થિતિ માં નજર નહિ આવો.તમારે આયોજન અને વ્યવસ્થિત રીતે કામ કરવાની જરૂર પડશે, તો જ તમે ઉચ્ચ ધોરણો સ્થાપિત કરી શકશો અને ટોચના હોદ્દા પર પહોંચી શકશો. જો તમે વ્યાપાર કરી રહ્યા હોવ તો સંભવ છે કે તમે તમારા વ્યવસાયમાં સમયમર્યાદા જોઈ શકતા નથી, ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરી શકતા નથી અને તેથી વધુ નફો મેળવવાની સ્થિતિમાં ન પણ હોઈ શકો. અહીં એ પણ શક્ય છે કે તમારો પ્રતિસ્પર્ધી કોઈ રીતે તમારા જીવનમાં ગુસ્સાનું કારણ હોય.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ અઠવાડિયે તમને હાડકા ને લગતી કોઈ પ્રકારની આરોગ્ય સમસ્યા જેમકે ગઠિયા કે પછી આંખ સાથે સબંધિત પરેશાની નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય,તમને મધુમેહ ની સમસ્યા નો ડર પણ લાગી શકે છે જે તમને પ્રતિરક્ષા ના સ્તર માં કમી ના કારણે થઇ શકે છે.પરિણામસ્વરૂપ તમને તમારા જીવનમાં ઉર્જા નું નુકશાન ઉઠાવું પડશે.

ઉપાય : દરરોજ 24 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે પછી 25 તારીખે થયો છે)

મુલાંક 7 ના લોકો ની પાસે જીવનમાં જીત મેળવા માટે દરેક પ્રકારના કૌશલ મુમકીન છે.એની સાથે તમે ટોંચ ઉપર પોતાનું નામ લખવા માટે આ કૌશલો નો પ્રયોગ કરે છે.મુલાંક 7 ના લોકો હંમેશા પોતાને એક ઉચ્ચ સ્તરીય વેવસાયિક જીવનમાં પરિવર્તિત કરવા માટે પોતાની અંદર હાજર કૌશલ નો ઉપયોગ કરે છે.આ લોકો દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક બને છે.મુલાંક 7 ના લોકો પોતાના જીવનમાં વધારે યાત્રા કરવી પડી શકે છે.આ લોકો પોતાની બહુમુખી કૌશલ ને ઉજાગર કરીને જીવન ભર પ્રયાસ પણ કરે છે.

પ્રેમ જીવન : તમારે તમારા ગુસ્સા અને અભિમાન ને લઈને સાવધાન રેહવાની જરૂરત પડવાની છે.નહીતો આનો તમારા લગ્ન જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે.તમારે આ અઠવાડિયા દરમિયાન પોતાના ગુસ્સા ઉપર પણ નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે અને પોતાના જીવનમાં ખુશીઓ બનાવી રાખવા માટે તમારે તમારા દ્રષ્ટિકોણ માં વધારે ધૈર્ય રાખવું પડશે.તમે તમારા જીવનસાથી ની સાથે વાતચીત કરીને પોતાના સબંધ ને ફરીથી દોસ્તાના અને ખુશાલ બનાવી શકો છો અને પોતાની વચ્ચે હાજર કોઈપણ પ્રકારના મતભેદ ને દુર કરી શકો છો.આવી વાતચીત કરીને તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે તાલમેલ શાનદાર બનેલો રહેશે.

શિક્ષણ : જો તમે રાજકારણ,વિજ્ઞાન,માનવ સંસાધન,ઇતિહાસ સાથે જોડાયેલા છો તો આ સમયગાળા માં તમે નિશ્ચિત રીતે ઉન્નતિ કરતા નજર આવશો પરંતુ તમને થોડી એકાગ્રતા મેળવા માં રુકાવટ નો સામનો કરવો પડી શકે છે અને આમાં ચુક હોવાના કારણે તમે એ લક્ષ્ય ને મેળવા માટે ચુકી શકો છો જેને તમે મેળવા નો લક્ષ્ય બનાવીને ચાલી રહ્યા છો.તમને તમારા અભ્યાસ ના સબંધ માં વેવસાયિક દ્રષ્ટિકોણ અપનાવાના કારણે આ અઠવાડિયે જરૂરત પડશે અને આજ એક માત્ર રીત રેહવાની છે જેનાથી તમે અભ્યાસ માં સફળતા મેળવી શકશો.

વ્યવસાયિક જીવન: જો તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં થોડી દિક્કત આવી શકે છે અનેઆ બાધાઓ તમારા સહકર્મીઓ સાથે મળવાની છેસહકર્મીઓ આ અઠવાડિયે તમારું નામ કલંકિત કરવાનો પ્રયાસ કરી શકે છે, જેના કારણે તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચશે. જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો આ અઠવાડિયું તમારા કાર્ય માટે થોડું અનુકૂળ રહેશે અને વધુ નફો મેળવવા માટે અને જો તમે વ્યવસાયને લગતી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છો તો આ અઠવાડિયે તમને વધુ વળતર મળશે નહીં.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે અનુકુળ નથી રહેવાનું.તમને ચામડીને લગતી એલર્જી અને સન બર્ન થવાની આશંકા નજર આવી રહી છે.રોગ પ્રતિરોધક આવડત માં કમી જોવા મળશે જેના કારણે તમે તમારા આરોગ્યને ઉત્તમ નહિ રાખી શકો.

ઉપાય : હનુમાનજી ને લાલ કલર ના ફુલ ચડાવો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે પછી 26 તારીખે થયો છે)

મુલાંક 8 માં જન્મેલા લોકો પોતાના કામ પ્રત્ય હંમેશા સાવધાન રહે છે અને આ અઠવાડિયે પોતાનું ધ્યાન એકગ્રા કરવામાં લાગવાનું છે.આ અઠવાડિયા દરમિયાન આ લોકોને સામાન્ય રીતે વધારે યાત્રાઓ કરવી પડશે.તમે તમારા કામ પ્રત્ય વધારે પ્રતિબદ્ધ નજર આવશો અને આ પ્રતિબદ્ધતા ને ચાલુ રાખવા માટે દરેક મુમકીન કોશિશ કરશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન તમારા જીવનસાથી ની સાથે ખાલી બહેસ કરવાની આશંકા છે અને એના કારણે તમારી બંને ની વચ્ચે આકર્ષણ ની કમી અને પરિવાર માં વિવાદ થઇ શકે છે.જેના કારણે તમને તમારા જીવનસાથી સાથે સબંધ માં પરિપક્વતા ને લઈને ભરોસા ની કમી થઇ શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ માં તમે રુચિ ઓછી રેહવાની છે અને એના કારણે તમારી એકાગ્રતા માં કમી રેહવાની છે એટલા માટે પોતાના પ્રતિ ધારણ કૌશલ ને વધારવા અને પોતાના અભ્યાસ ના સંદર્ભ માં લક્ષ્ય મેળવા વધારે વેવસાયિક દ્રષ્ટિકોણ વિક્સિત કરવા આ અઠવાડિયે તમારા માટે અનિવાર્ય રહેવાનું છે.

વ્યવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો તો મુમકીન છે કે તમે પોતાની ચાલુ નોકરી અને તમારી આસપાસ ના માહોલ થી સંતુષ્ટ નજર નહિ આવો.આના કારણે ઓછી સંતુષ્ટિ તમને કામમાં મળવાની છે અને તમે સારી સંભાવનાઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમને તમારા વિરોધીઓ થી કડી પ્રતિસ્પર્ધા નો સામનો કરવો પડશે અને વેપારમાં એક સારા વેપારમાં ઉભરવા માટે સંભાવના આ અઠવાડિયે થોડી ઓછી નજર આવશે.

આરોગ્ય : આ દરમિયાન તમારા પગ અને જાંઘ માં દુખાવો નો સામનો કરવો પડી શકે છે.આવું તમારી અંદર હાજર રોગ પ્રતિરોધક આવડત ની કમી ના કારણે આવું થઇ શકે છે.તમારા માટે પોતાના ડોક્ટર કરતા ઉચિત સારવાર કરવા માટે અનિવાર્ય રેહનું છે.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને દહીં ભાત નું દાન કરો.

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે પછી 27 તારીખે થયો છે)

મુલાંક 9 ના લોકોને પોતાના કામ અને વેવસાય માં સારી સફળતા અને લોકપ્રિયતા હાસિલ થઇ શકે છે,સમાજમાં તમારું માન સમ્માન અને રુતબા પણ વધી શકે છે.આ લોકોમાં નેતૃત્ત્વ અને નિર્ણય લેવાની આવડત શાનદાર હોય છે જે કોઈનેપણ પ્રભાવિત કરી શકે છે.

પ્રેમ જીવન : તમારા મનમાં સાથી ની સાથે થોડો ગુસ્સો અને અભિમાન ની સમસ્યાઓ થવાની આશંકા છે જેની અસર સીધી રીતે તમારા પ્રેમ જીવન ઉપર પડવાની છે એટલે આ અઠવાડિયે ખાસ તમને તમારા સાથી ની સાથે વાદ-વિવાદ અને ઝગડા થી બચવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણ : આ અઠવાડિયે ના પુરો ઉપયોગ તમે તમારા અભ્યાસ ને સારો કરવા માટે કરી શકે છે.એમાં સારી સમજણ અને યાદ રાખવાની ક્રિયા શક્તિ આ અઠવાડિયે નજર આવશે અને તમને કોઈપણ જગ્યા એ થી મદદ પણ મળશે.

વ્યવસાયિક જીવન: તમારા પૈસા માં થોડો વધારો,પ્રમોશન અને પગાર વધારો મુમકીન છે.તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી ઉર્જા જોશો અને તમારા નેતૃત્વના ગુણોની પ્રશંસા થશે. જો તમે વ્યવસાયના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો તમે તમારી જાતને એક સફળ ઉદ્યોગપતિ બનવાની સ્થિતિમાં જોશો અને આ રીતે ઉચ્ચ સ્તરનો નફો મેળવશો. આ અઠવાડિયે તમને મલ્ટિ-લેવલ બિઝનેસમાં પ્રવેશવાની અને વધુ નફો મેળવવાની તકો પણ મળવાની છે.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ અઠવાડિયે એવો સમય સાબિત થશે જયારે તમે બીજા ને બદલી શકો છો અને ફિટનેસ અને ઉર્જા ને ઉપર ના સ્તર ઉપર લઇ જઈ શકો છો એટલે તમને સુજાવ આપવામાં આવે છે કે આ સમય નો સદઉપયોગ પોતાના શરીર ને ઉત્તમ બનાવા પર કરો કારણકે આનાથી તમને નિશ્ચિત રીતે સકારાત્મક પરિણામ મળશે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer