અંક સાપ્તાહિક રાશિફળ : 29 સપ્ટેમ્બર થી 05 ઓક્ટોમ્બર 2024

Author: Sanghani Jasmin | Updated Thu, 12 Sep 2024 11:25 AM IST
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)

આ મુલાંક વાળા લોકો વધારે દ્રઢ નિશ્ચયી અને આત્મવિશ્વાસ થી ભરેલા હોય છે.આનાથી તમારા વિચારો માં ઉન્નતિ થશે અને આની સકારાત્મક અસર તમારા જીવન ઉપર પડશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી ની સાથે સબંધ બહુ સારા રહેવાના છે.તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ અને વાતચીત બહુ સારી રહેશે.આનાથી તમે બહુ પ્રસન્ન મેહુસસ કરશો.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થી વધારે વેવસાયિક રીતે અભ્યાસ કરવા માટે થોડા સકારાત્મક પગલાં ભરી શકે છે.

વ્યાવસાયિક જીવન: તમે નોકરીમાં ઉત્કૃષ્ટ પ્રદશન કરશો.જો તમે પબ્લિક સેક્ટર માં કામ કરો છો તો આ સમય તમારા માટે બહુ સારો રહેવાનો છે.ત્યાં વેપારીઓ ને બહાર ની ડીલ થી સારો નફો થવાની સંભાવના છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે અને તમે ઉર્જા થી ભરેલા રેહશો.આ સમયે નિયમિત કસરત ના કારણે તમે વધારે ફિટ મહેસુસ કરશો અને સારા આરોગ્ય નો આનંદ લેશો.

ઉપાય : દરરોજ 19 વાર “ઓમ સુર્યાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)

આ મુલાંક ના લોકો નિર્ણય લેતી વખતે ભ્રમિત થઇ શકે છે અને એના કારણે તમારી પ્રગતિ અને વિકાસ માં બાધા આવી શકે છે.તમને આ અઠવાડિયા ની યોજના બનાવીને ચાલવાની અને આશાવાદી બની રેહવાની જરૂરત છે.

પ્રેમ જીવન : તમને આ અઠવાડિયે પોતાના જીવનસાથી સાથે બહેસ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થીઓ નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે એટલે એમને અભ્યાસ માં વધારે ધ્યાન આપવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો તમે તમારા કામમાં થોડી ભુલો થઇ શકે છે અને આ વસ્તુ કાર્યક્ષેત્ર માં તમારા વિકાસ ના રસ્તા માં બાધા બની શકે છે.ત્યાં વેપારીઓ એ પોતાના વિરોધી પાસેથી મળી રહેલા દબાવ ના કારણે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : તમને આ સમયે ખાંસી થવાની આશંકા છે એટલે સારું રહેશે કે તમે તમારા શારીરિક આરોગ્ય પર વધારે ધ્યાન આપો.

ઉપાય : ચંદ્રમા ના પ્રસન્ન કરવા માટે સોમવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)

આ અઠવાડિયે લોકો પોતાના કલ્યાણ ને બઢાવો દેવા માટે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં વધારે સાહસ દેખાડી શકશો.આ લોકોમાં અધિયાત્મિક પ્રવૃત્તિ વધારે રહેશે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ભાવનાઓ ને વ્યક્ત કરી શકશો.તમે અને તમારા જીવનસાથી એકબીજા થી પોતાના વિચારો ને કંઈક એવી રીતે વ્યક્ત કરશો કે જેનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ વિકસિત થશે.

શિક્ષણ : આ અઠવાડિયું વિદ્યાર્થી માટે શાનદાર રહેવાનું છે.તમે પ્રોફેશનલ રીતે પોતાના શિક્ષણ ને આગળ લઇ જવામાં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરી નો એવો મોકો મળી શકે છે જેને મેળવીને તમે બહુ સંતુષ્ટ અને પ્રસન્ન મહેસુસ કરશો.વેપારીઓ કોઈ નવો બિઝનેસ ચાલુ કરી શકે છે જેનાથી એમને ઉચ્ચ નફો થવાની ઉમ્મીદ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું શારીરિક આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ બહુ વધી જશે અને આનાથી તમારા આરોગ્ય ઉપર પણ સકારાત્મક અસર જોવા મળશે.

ઉપાય : દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” નો જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)

મુલાંક 4 વાળા આ અઠવાડિયે અસુરક્ષા ની ભાવના થી પીડિત રહી શકે છે અને આ કારણે તમે જરૂરી નિર્ણય લેવામાં અસમર્થ રહી શકો છો.આ સમયે લાંબી યાત્રાઓ ના ઉદ્દેશ ની પુર્તિ થવાની સંભાવના બહુ ઓછી છે એટલે તમારે આ સમયે લાંબી યાત્રાઓ કરવાથી બચવું જોઈએ.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 4 ના વિદ્યાર્થી ઓ ને પાર્ટનર ની સાથે બહેસ થઇ શકે છે જે તમારી બંને ની વચ્ચે પેદા થવાવાળી ગલતફેમી નું પરિણામ હોય શકે છે.

શિક્ષણ : અભ્યાસ માં એકાગ્રતા ની કમી ની સંભાવના છે અને આ તમારા મન ના ભટકાવ ના કારણે થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન: કાર્યક્ષેત્ર માં તમારી કડી મેહનત ને નજરઅંદાજ કરવાના કારણે તમે તમારી ચાલુ નોકરીને લઈને અસંતુષ્ટ મહેસુસ થઇ શકો છો.જે લોકો વેપાર કરે છે સંભવ છે કે તમારા દ્વારા કરવામાં આવેલા સોદા થી તમને લાભ નહિ મળે કે પછી તમારે બિઝનેસ પાર્ટનર ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : તમને આ અઠવાડિયે પાચન સબંધિત સમસ્યાઓ થવાનો ડર છે અને એનાથી બચવા માટે તમારે સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્ત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)

મુલાંક 5 ના લોકો માટે આ અઠવાડિયું અલગ પહેલુઓ માં વધારે અનુકુળ રેહવાની આશંકા છે.આ અઠવાડિયે તમારી અંદર આત્મવિશ્વાસ ની કમી થઇ શકે છે,જે તમારી તરક્કી માં અડચણ ઉભી કરી શકે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં પાર્ટનર ની સાથે સબંધ માં તમને પ્રેમ નો અભાવ મહેસુસ થઇ શકે છે જેનું કારણ ઘર-પરિવાર માં ચાલી રહેલા વિવાદ ની સાથે સાથે આપસી સમજણ ની કમી હોય શકે છે.

શિક્ષણ : જો તમે એન્જીન્યરીંગ કે સોફ્ટવેર નો અભ્યાસ કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમને વધારે ઉત્સાહવર્ધક પરિણામ નહિ મળવાના સંકેત છે.સંભવ છે કે તમે આ વિષય માં પોતાની સ્કિલ્સ ને સારી રીતે ઉપયોગ કરી શકશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને કાર્યસ્થળ પર પોતાના સિનિયર્સ અને સાથીઓ પાસેથી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ત્યાં બિઝનેસ કરતા લોકોને આ સમય થોડો કમજોર રહી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે સ્ટ્રેન્થ ના કારણે તમારા પગો અને પીઠ ના દુખાવા નો સામનો કરવો પડી શકે છે એટલા માટે વધારે તણાવ લેવાથી બચો એની સાથે યોગ અને ધ્યાન કરો.

ઉપાય : દરરોજ 41 વાર “ઓમ બુધાય નમઃ” નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)

મુલાંક 6 ના લોકો પોતાની આંતરિક શક્તિ ને જાણવા માં સક્ષમ હશે અને એમની મદદ થી તમે તમારી રચનાત્મકતા માં વધારો કરી શકશો.આ ટોંચ ઉપર પોંહચવામાં તમને માર્ગદર્શન કરશે.

પ્રેમ જીવન : જીવનસાથી ની સાથે તમારો આપસી તાલમેલ બહુ સારો રહેવાનો છે.મહત્વપુર્ણ નિર્ણય લેવાને લઈને તમારી અને પાર્ટનર ની સોચ એકબીજા સાથે ઘણી હદ સુધી મળતી રહેશે.

શિક્ષણ : શિક્ષણ માં આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ મેળવા ની દિશા માં પગલું ભરશો કે પછી તમે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવામાં સક્ષમ હશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના નવા મોકા મળવાથી તમે પ્રસન્ન રેહશો.જે લોકો પોતાનો વેપાર કરે છે,તો તમે બિઝનેસ માં સુધારો કરવાની સાથે સાથે સારો એવો લાભ કરવામાં સફળ રેહશો.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી મુલાંક 6 ના લોકો આત્મવિશ્વાસ થી પુર્ણ હોવાના કારણે ઉર્જાવાન રહેશે.એવા માં,તમારું આરોગ્ય સારું બનેલું રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)

આ અઠવાડિયે મુલાંક 7 ના લોકોને પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરત છે.તમારું કામ માંથી ધ્યાન ભટકી શકે છે.આશંકા છે કે આના પરિણામ તમારા માટે બિલકુલ પણ સારા નહિ રહે.

પ્રેમ જીવન : જીવનસાથી ની સાથે તમારે શાંતિ રાખીને બેસવાની કારુરત છે.સબંધ માં પ્રેમ ને બનાવી રાખવા માટે તમારે આ પ્રયાસ જરૂર કરવા જોઈએ કારણકે આ અઠવાડિયે તમારી બંને ની વચ્ચે અનબન કે બહેસ થવાની સંભાવના છે.

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 7 ના વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યો કારણકે શીખવાની આવડત માં કમી આવશે અને એના કારણે શિક્ષણ માં સારું પ્રદશન નહિ કરી શકો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરતી વખતે તમારે વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે નહીતો તમારી એની સાથે બહેસ થઇ શકે છે.જો તમે વેવસાય માં છો,તો તમારા દ્વારા અપનાવામાં આવેલી ખોટી નીતિ ના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રેહવું પડશે.મુલાંક 7 ના લોકો સાથે કોઈ રસ્તા નું એક્સીડેન્ટ થવાની સંભાવના છે.આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય ને લઈને લાપરવાહ રહેવાથી બચવું જોઈએ.

ઉપાય : દરરોજ 41 વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)

આ અઠવાડિયે મુલાંક 8 ના લોકોની ધીરજ ખોવાય શકે છે અને તમે સફળતા કરતા પાછળ રહી શકો છો.

પ્રેમ જીવન : પારિવારિક મામલો ના કારણે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે દુરીઓ વધવાની આશંકા છે.એના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે અને તમને એવું લાગી શકે છે કે તમે તમારું બધુજ ગુમાવી દીધું છે.

શિક્ષણ : આ અઠવાડિયે તમારા માટે આશાવાદી જ એ શબ્દ છે જે તમને શસક્ત બનાવશે અને તમને તમારા અભ્યાસ માં આગળ વધારવા માટે મદદ કરશે.તમે આ દરમિયાન પ્રતિયોગી પરીક્ષા માં શામિલ થઇ શકો છો અને આ પરીક્ષા તમને મુશ્કિલ લાગી શકે છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાની ચાલુ નોકરીને લઈને અસંતુષ્ટ મહેસુસ કરવાના કારણે નોકરી બદલવા વિશે વિચારી શકે છે અને આ વાત એમને પરેશાન કરી શકે છે.ત્યાં વેપારીઓ માટે નફો કમાવો સહેલો નહિ રહે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ નો દુખાવો અને જોડા માં દુખાવો મહેસુસ થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમારે ધ્યાન કે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)

મુલાંક 9 ના લોકો આ અઠવાડિયે વસ્તુઓ ને પોતાના પક્ષ માં કરવા માટે સંતુલિત સ્થિતિ માં નજર આવશે.તમારા જીવનમાં આકર્ષણ વધશે.

પ્રેમ જીવન : પાર્ટનર સાથે તમારા સબંધ માં મધુરતા અને શાંતિ બનેલી રહેશે.પ્રેમ સબંધ માં તમને પોતાના પાર્ટનર ની સાથે સુખ ની અનુભુતી થશે જેનાથી તમારા સબંધ માં મજબુતી આવશે.

શિક્ષણ : શિક્ષણ ના લિહાજ થી આ સમય તમારા માટે આશાજનક સાબિત થશે કારણકે તમે ઉચ્ચ અંક મેળવા માં સફળ રેહશો.તમે ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ,રસાયણ વિજ્ઞાન,વગેરે જેવા વિષયો માં સારું પ્રદશન કરશો.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક વાળા લોકોને નોકરી માટે નવા મોકા મળવાની સંભાવના છે.જો તમે સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમને શાનદાર મોકા મળવાની સંભાવના છે.ત્યાં વેપારીઓ એ આ અઠવાડિયે મોટો નફો થવાના સંકેત છે.જો તમે ભાગીદારી માં કામ કરો છો તો [પણ તમને સફળતા મળશે.

આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 9 ના વિદ્યાર્થીઓ નું આરોગ્ય બહુ અનુકુળ રેહવાના સંકેત છે જેના કારણે તમારી પાસે હાજર ઉર્જા સ્તર અને બહુ સારો આત્મવિશ્વાસ હોવાનો છે.

ઉપાય : દરરોજ 27 વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. અંક જ્યોતિષ કેટલા પ્રકારના હોય છે?

અંક જ્યોતિષ વ્યક્તિના જીવન ને ત્રણ રીતે પ્રભાવિત કરે છે.મુલ્યાંક,ભાગ્યનક,અને નામાંક.

2. પોતાનો અંક જ્યોતિષ નંબર કેવી રીતે જાણવો?

મુલાંક અને ભાગ્યનક ને કાઢવો બહુ સેહલું છે અને એના માટે તમારે સૌથી પેહલા પોતાની જન્મ તારીખ,મહિનો અને વર્ષ ને લખીને જોડવાનું છે જે અંક આવશે એ તમારો ભાગ્યનક છે.

3. મુલાંક 7 નો સ્વામી કોણ છે?

અંક જ્યોતિષ મુજબ,મુલાંક 7 નો સ્વામી ગ્રહ કેતુ છે.જે લોકોનો જન્મ 7, 16, કે 25 તારીખે થયો છે,એમનો મુલાંક 7 છે.

Talk to Astrologer Chat with Astrologer