રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)
આ મુલાંક ના લોકોને પોતાના રોજિંદા કામ નિપટવામાં મુશ્કેલી આવી શકે છે.આ સમયે તમારી અધિયાત્મિક કામ માં રુચિ વધશે જે તમારા માટે સકારાત્મક સાબિત થશે.
પ્રેમ જીવન : તમારી અને પાર્ટનર ની વચ્ચે આપસી સમજણ ની કમી ના કારણે મતભેદ ઉભા થવાની આશંકા છે.આના કારણે તમારા બંને ના સબંધ માં ખટાસ આવી શકે છે.આનાથી તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી માટે કોઈપણ કામને ધ્યાન લગાડીને કરવું મુશ્કિલ લાગી શકે છે.આના કારણે આ લોકો અભ્યાસ માં પાછળ રહી શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો માટે આ સમય અનુકુળ નથી.તમે તમારા કાર્યક્ષેત્ર માં પોતાના સહકર્મીઓ અને અધિકારીઓ ની સાથે સારા સબંધ સ્થાપિત કરવામાં અસફળ થઇ .ત્યાં વેપારીઓ એ ઓછા નફા થી જ સંતુષ્ટ થવું પડશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.જોશ અને ઉત્સાહ ઓછો થવાના કારણે તમારા આરોગ્ય માં ગિરાવટ આવવાના આસાર છે.
ઉપાય : દરરોજ 108 વાર “ઓમ ગં ગણપતેય નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય)
આ અઠવાડિયે તમે ઉત્સાહ થી ભરપુર રહેવાના છો અને એના કારણે સકારાત્મક પરિણામ મળવાની ઉમ્મીદ છે.તમે આ સમયે પોતાના હિત માટે ઘણા નિર્ણય લઇ શકો છો.
પ્રેમ જીવન : આ સમયે તમે ઘણા સંતુષ્ટ મહેસુસ કરશો અને આની સકારાત્મક અસર તમારા પ્રેમ જીવન ઉપર પણ જોવા મળશે.તમારી અને તમારા જીવનસાથી વચ્ચે સુખદ ભાવનાઓ રહેશે અને તમે બંને એકબીજા સાથે ખુલીને વાત કરશો.
શિક્ષણ : તમે શિક્ષણ માં પોતાના સ્કિલ્સ ને પ્રદશિત કરવા અને લોકોની વચ્ચે પોતાની એક ખાસ જગ્યા બનાવા માં સફળ થશો.આ સમયે તમારા માટે શિક્ષણ માં ઉચ્ચ અંક મેળવા સેહલું રહેશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને આ અઠવાડિયે ઉચ્ચ સફળતા મળવાનો યોગ છે.ત્યાં વેપારીઓ ને ઉમ્મીદ કરતા વધારે નફો મળવાના સંકેત છે.એની સાથે,તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશો.
આરોગ્ય : આ સમયે તમે જોશ અને ઉત્સાહ થી લબરેજ઼ રેહશો અને એની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.પરંતુ,માથા ના દુખાવા ની સમસ્યા રહી શકે છે.
ઉપાય : તમે દરરોજ 20 વાર “ઓમ સોમય નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહીનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય)
આ મુલાંક વાળા લોકો પોતાના પ્રયાસો માં વિશેષયજ્ઞતા મેળવા માં સક્ષમ હશે.અધિયાત્મિક કામોમાં ભાગ લેવા માં તમને સાચું માર્ગદર્શન મળી શકે છે.
પ્રેમ જીવન : લગ્ન જીવન માટે આ અઠવાડિયું અનુકુળ રહેવાનું છે.તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે ખુશીઓ બનેલી રહેશે.તમે બંને કોઈ જગ્યા એ તીર્થસ્થળ ઉપર યાત્રા ઉપર જઈ શકો છો અને આ યાત્રા તમારા સબંધ ને વધારે મુલ્યવાન બનાવાનું કામ કરશે.
શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં સારું પ્રદશન કરશો.ફાયનાન્સિયલ,એકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા કોર્ષ તમારા માટે વધારે સારા સાબિત થશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે તમારા કામો માં વધારે વિશેષયજ્ઞતા મેળવશો.ત્યાં બીજી બાજુ,આ વેપારીઓ માટે પણ અનુકુળ સમય રહેશે.એ લોકોને એમની ઉમ્મીદ કરતા વધારે નફો થવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી અંદર ઉચ્ચ સ્તર ની શક્તિ રેહવાની છે.તમે વધારે સકારાત્મકતા મહેસુસ કરશો અને એના કારણે તમારો ઉત્સાહ વધારે વધી જશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મુલાંક 4 z વાળા લોકોને તણાવ ઘેરી શકે છે.એનાથી બચવા માટે તમારે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.આ સમયે તમે બહુ વધારે જુનુન દેખાડી શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયું તમારા પ્રેમ જીવન માટે અનુકુળ નથી.તમને તમારા પાર્ટનર ની સાથે પોતાના સબંધ ને મજબુત કરવામાં દિક્કત આવી શકે છે.
શિક્ષણ : મુમકીન છે કે અભ્યાસ ના વિષય માં આ અઠવાડિયું થોડું મુશ્કિલ સાબિત થશે.વિદ્યાર્થી ને આ સમયે શિક્ષણ માં વધારે પ્રયાસ ની જરૂરત પડશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી ઉપર કામનું દબાણ વધવાના કારણે તમને ચિંતા થઇ શકે છે.વેપારીઓ ને પોતાના વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની આશંકા છે.
આરોગ્ય : આ સમયે સ્વસ્થ રહેવા માટે તમારે સાચા સમયે ખાવાનું ખાવા ની સલાહ આપવામાં આવે છે.જો તમે આવું નથી કરતા તો તમને પાચન સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મુલાંક 5 વાળા લોકોને સફળતા મળશે.એની સાથે જ તમે જે લક્ષ્ય નક્કી કર્યો હે એને મેળવા માં પણ તમને સફળતા મળવાની આશંકા છે.
પ્રેમ જીવન : આ સમયે તમારી અને પાર્ટનર ની વચ્ચે આપસી સમજણ સારી રેહવાની છે.તમે તમારા પાર્ટનર ને સમજવા માટે વધારે મેચ્યોરિટી દેખાડશો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી શિક્ષણ માં પોતાના કૌશલ ને સાબિત કરવામાં સક્ષમ હશે અને આ દિશા માં બહુ તેજી થી આગળ વધશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 5 વાળા લોકો પોતાના કાર્યક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરશે અને તમે તમારી જાત ને સાબિત કરવામાં સક્ષમ હશો.ત્યાં વેપારીઓ ને પોતાની અંદર સકારાત્મક પરિવર્તન જોવા મળશે.
આરોગ્ય : તમે આ સમયે ખુશ રેહશો અને તમારી અંદર જોશ અને ઉત્સાહ પણ વધી જશે.આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.
ઉપાય : દરરોજ 41 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય)
મુલાંક 6 વાળા લોકોને યાત્રા ના સંદર્ભ માં લાભકારી પરિણામ મળશે.આ અઠવાડિયે તમે બહુ પૈસા કમાશો અને પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હસો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે પોતાના સબંધ ને લઈને વધારે સંતુષ્ટ જોવા મળશો.
શિક્ષણ : તમે કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ,સોફ્ટવેર અને એકાઉન્ટિંગ જેવા ઘણા વિષયો માં વિશેષયજ્ઞતા મેળવી શકો છો.
વ્યાવસાયિક જીવન: તમને તમારી રુચિ પ્રમાણે નોકરીના નવા મોકા મળવાની ઉમ્મીદ છે.જો તમે વેપાર કરો છો અને પોતાના બિઝનેસ ના વિસ્તાર કરવા માટે વિચાર કરી રહ્યા છો તો આ કામ માટે આ સમય એકદમ અનુકુળ સમય છે.
આરોગ્ય : આરોગ્યના મામલો માં આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે ફિટ મહેસુસ કરશો અને તમને આ સમયે કોઈ મામૂલી આરોગ્ય સમસ્યા પણ પરેશાન નહિ કરે.
ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય)
આ અઠવાડિયે તમારા આકર્ષણ માં કમી આવવાની આશંકા છે.એની સાથે જ તમે અસુરક્ષિત પણ મહેસુસ કરી શકો છો.તમારે નાના નાના કામ કરતા પેહલા સારી રીતે સોચ વિચાર કરીને,યોજના બનાવી અને પછી એ મુજબ આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયું પ્રેમ જીવન માટે બહુ સારું નથી રહેવાનું.ઘણી પારિવારિક સમસ્યાઓ ના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે પ્રેમ નો આનંદ લેવામાં અસમર્થ રેહશો.
શિક્ષણ : અભ્યાસ ના વિષય માં આ સમયે વિદ્યાર્થી ની શીખવાની આવડત સામાન્ય રેહવાની છે અને એના કારણે તમે સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કોઈ નવો કૌશલ શીખી શકો છો.કાર્યક્ષેત્ર માં તમારા કામના વખાણ થશે.ત્યાં વેપારીઓ એ આ સમયે નુકશાન ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : તમને એલર્જી ના કારણે ચામડીને લગતી સમસ્યાઓ થવાના સંકેત છે.આના સિવાય તમને પાચન સાથે જોડાયેલી પરેશાનીઓ પણ થઇ શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય)
મુલાંક 8 વાળા લોકો પોતાની કારકિર્દી ને લઈને બહુ સચેત રહે છે.આ કાર્યક્ષેત્ર માં લગાતાર પ્રયાસ કરવા માટે તૈયાર રહે છે અને આમાંજ ઉત્કૃષ્ટતા મેળવે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ને મનાવામાં લાગેલા રેહશો અને આ સંદર્ભ માં તમારે બહુ વધારે પ્રયાસ કરવા પડી શકે છે.
શિક્ષણ : આ સમયે તમે સારી રીતે અભ્યાસ કરશો અને શિક્ષણ ના માનક ઉપર ખરા ઉતરશો.આ અઠવાડિયે તમે મરીન એન્જીન્યરીંગ,ઓટોમોબાઇલ એન્જીન્યરીંગ વગેરે જેવા વિષય નો અભ્યાસ કરવામાં સક્ષમ રેહશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો આ સમયે પોતાના કામને લઈને અસંતુષ્ટ મહેસુસ કરશે અને એના કારણે એમના મનમાં નોકરી બદલવાનો વિચાર આવી શકે છે.ત્યાં વેપારીઓ એ આ સમયે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 8 ના લોકોમાં પગ ના દુખાવા ની શિકાયત અને ચામડી ને લગતી સમસ્યાઓ થવાની આશંકા છે.આના કારણે તમે ચિંતા માં રહી શકો છો.
ઉપાય : દરરોજ 44 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય)
સામાન્ય રીતે આ મુલાંક વાળા લોકો પ્રતિબદ્ધ અને સાહસી સ્વભાવ ના હોય છે.
પ્રેમ જીવન : તમારી લવ લાઈફ ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમને તમારા નજીકના લોકો અને જીવનસાથી ની સાથે સબંધ ખરાબ થવાના સંકેત છે.આ સમયે તમારું મન ઉલજનો થી ભરેલું રહી શકે છે.
શિક્ષણ : તમે અભ્યાસ ના મામલો માં શિક્ષણ ના માનક ઉપર ખરા ઉતરવામાં સક્ષમ હસો.આ બધુજ તમારા ફોકસ અને પ્રતિબદ્ધતા ના કારણે સંભવ થયું છે.
વ્યાવસાયિક જીવન: જો તમે સરકારી નોકરી ની શોધ કરી રહ્યા છો તો આ સમયે તમને ઘણા સારા મોકા મળવાની સંભાવના છે.ત્યાં વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે.
આરોગ્ય : શારીરિક રૂપથી ફિટ રહેવાના લઈને તમારા અલગ વિચાર અને જોશ ના કારણે તમને સ્વસ્થ રહેવામાં મદદ મળશે.ત્યાં મજબુત માનસિકતા અને સાહસ ના કારણે તમે ઉર્જા થી ભરેલા મહેસુસ કરશો અને તમારું આરોગ્ય સારું પણ રહેશે.
ઉપાય : તમે દરરોજ 27 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
1. અંક જ્યોતિષ મુજબ કયો અંક ભાગ્યશાળી છે?
આંક જ્યોતિષ માં 3, 7, 13 અને 31 વગેરે અંક ને લક્કી માનવામાં આવે છે.
2. રાશિ નો શુભ અંક શું હોય છે?
મેષ રાશિ નો અંક 8,વૃષભ નો 7,મિથુન નો 5,કર્ક નો 9,સિંહ નો 7,તુલા નો 8,વૃશ્ચિક નો 1,ધનુ નો 7,મકર નો 7,અને કુંભ નો 4 નંબર લક્કી હોય છે.
3. ભાગ્ય અંક શું હોય છે?
કોઈ વ્યક્તિની જન્મ તારીખ,મહિનો અને વર્ષ ત્રણે ને સાથે જોડીને જે અંક મળે છે એને ભાગ્યનક કહે છે.