રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (15 ડિસેમ્બર - 21 ડિસેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)
મુલાંક 1 વાળા લોકો નિર્ણય લેવામાં સક્ષમ હોય છે અને પોતાના નિર્ણય ઉપર ટકેલા રહે છે.આ લોકો પોતાના દ્રષ્ટિકોણ ને લઈને સચેત રહે છે.જે લોકો આ મુલાંક સાથે સબંધ રાખે છે એ હંમેશા લક્ષ્ય મેળવા વધારે અગ્રસર રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી પ્રત્ય ઈમાનદાર રેહશો.તમે એમની સાથે દરેક સમયે આનંદ લેશો અને એકબીજા ને સમજી શકશો.
શિક્ષણ : તમે શિક્ષણ માં પ્રતિસ્થા મેળવા કે પોતાની આવડત થી સફળતા મેળવા માં સક્ષમ હસો.આ અઠવાડિયે તમે બિઝનેસ અડ્મિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ સ્ટડીઝ માં સારું પ્રદશન કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોનેનોકરીના નવા મોકા મળવાની સંભાવના છે.તમે પોતાના કાર્યક્ષેત્ર માં જબરદસ્ત સફળતા મેળવશો અને કામમાં ઉચ્ચ માનક સ્થાપિત કરશે.ત્યાં વેપારીઓ માટે નફો કમાવો સેહલું હશે.
આરોગ્ય : આ અઠવાડિયે સાહસ અને દ્રઢ સંકલ્પ ના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધશે.
ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ દેવ માટે યજ્ઞ/હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો વધારે કંફ્યૂઅજ઼ રહે છે અને એના કારણે આ કોઈ નિર્ણય લેવામાં અસક્ષમ હોય શકે છે.એના કારણે એમને નુકશાન થઇ શકે છે.
પ્રેમ જીવન : તમે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે વધારે ભાવુક હોય શકે છે અને એના કારણે તમે આસાનીથી આગળ નહિ વધી શકશો.એના કારણે નાખુશ રહી શકો છો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી શિક્ષણ માં પ્રગતિ કરવામાં અસફળ રહી શકો છો.એના કારણે તમારા અભ્યાસ માં રુચિ ઓછી થઇ શકે છે.રુચિ નહિ હોવાના કારણે તમે અભ્યાસ માં સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને પોતાના કામ ઉપર વધારે નિયંત્રણ રહેવાનું છે અને પોતાના કાર્યક્ષેત્ર માં પ્રગતિ હાસિલ કરશે.ત્યાં વેપારીઓ આ સમયે ઉચ્ચ નફો થવાની ઉમ્મીદ માં છે.
આરોગ્ય : આ સમયે તમે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો અને એની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.
ઉપાય : સોમવાર ના દિવસે માતા પાર્વતી માટે યજ્ઞ/હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો વધારે વેવસ્થિત અને સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો સમય સમય ઉપર પોતાના સિદ્ધાંતો માં બદલાવ પણ કરી શકે છે.
પ્રેમ જીવન : અભિમાન ના કારણે આ અઠવાડિયે તમારા સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.આના કારણે તમે પાર્ટનર ની સાથે ખુશ નજર નહિ આવો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ની અભ્યાસ માં રુચિ ઓછી થઇ શકે છે જેના કારણે એ ઉચ્ચ નંબર મેળવા માં પાછળ રહી શકે છે.આનાથી અભ્યાસ માં તમારી પ્રગતિ થોડા સમય માટે રોકાય શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકોને પોતાના કાર્યક્ષેત્ર માં સામાન્ય પ્રગતિ મળવાના સંકેત છે.તમારે તમારા કામને લઈને સાવધાન રેહવાની જરૂરત છે.વેપારીઓ ના નફા માં કમી આવવાની આશંકા છે.
આરોગ્ય : શારીરિક આરોગ્ય ની વાત કરીએ તો તમને આ અઠવાડિયે કોલોસ્ટ્રોલ ની શિકાયત રહી શકે છે એટલે તમે આ સમયે વસાયુક્ત વસ્તુઓ થી દુર રહો.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો વધારે બુદ્ધિમાન અને જુનૂની પ્રવૃત્તિ ના હોય છે.એના કારણે આ લોકોને કંઈક પરેશાની થઇ શકે છે.તમારી બુદ્ધિમાની તમને આગળ વધવા અને લક્ષ્યો ને મેળવા માં માર્ગદર્શન કરશે અને તમે તમારા લક્ષ્યો ને સારી રીતે મેળવી શકશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો તમારા જીવનસાથી માટે પ્યાર વધશે અને તમારા બંને ના મનમાં આ રીત ની ભાવનાઓ ક્યારેક-ક્યારેક આવે છે.
શિક્ષણ : વિદ્યાર્થી આ અઠવાડિયે વેવસાયિક થઈને અભ્યાસ કરશે અને શિક્ષણ માં ટોંચ ઉપર પોંહચવામાં સક્ષમ હશે.વિજ્યુઅલ કોમ્યુનિકેશન અને સોફ્ટવેર એન્જીન્યરીંગ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ને લાભ મળવાની આશંકા છે.
વ્યાવસાયિક જીવન: તમે તમારા વરિષ્ઠ અધિકારીઓ ની સામે પોતાના અનોખા હુનર ને દેખાડી શકે છે અને એના માટે તમને સમ્માન પણ મળશે.ત્યાં વેપારીઓ ને આ અઠવાડિયે નવા બિઝનેસ ને લઈને ઘણા મોકા મળવાની સંભાવના છે અને એનાથી તમને ઉચ્ચ નફો થવાની ઉમ્મીદ છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી સ્વસ્થ રહેશે.તમારી આસપાસ ની સારી વસ્તુઓ અને મોજ મસ્તી ના કારણે તમે ઉત્સાહ અને ઉર્જા થી ભરેલા રેહશો.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.
હવે વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો તમારી ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)
આ અઠવાડિયે મુલાંક 5 વાળા લોકો દરેક કામમાં તર્ક શોધશે અને બહુ સોચ વિચાર કરીને કામમાં આગળ વધશે.આ લોકોની રુચિ સટ્ટાબાજી અને બીજા સ્ત્રોતો થી લાભ કમાવા ની રહેશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પોતાના પાર્ટનર ની સાથે સબંધ માં સદભાવના વિકસિત કરવીજ તમારો ઉદ્દેશ રહેવાનો છે.આનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે અને તમારી લવ લાઈફ માં ખુશીઓ આવશે.
શિક્ષણ : અભ્યાસ ના વિષય માં તમે સંચાર કૌશલ,નેતૃત્વ કરવાના ગુણ કે સમસ્યાઓ ને સુલજાવા જેવી સ્કિલ્સ શીખી શકો છો.આ અઠવાડિયે તમે પ્રતિયોગી પરીક્ષા માં સારા નંબર મેળવા માં સક્ષમ હસો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીના મામલો માં શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.આનાથી તમારા કાર્યક્ષેત્ર માં પોતાના પ્રદશન માટે સારો ફીડબેક મળી શકે છે.વેપારીઓ ઓઉટસોર્સ બિઝનેસ કરી શકે છે જેનાથી વેપારમાં એમનું પ્રદશન સારું હશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, या 24 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો આ અઠવાડિયે આકર્ષક દેખાશે.આ લોકોની હરવા-ફરવા ની,કલા,સંગીત,અને બીજા રચનાત્મક કામો માં વધારે રુચિ રહી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે સારા સેન્સ ઓફ હ્યુમર વિકસિત કરશો.આનાથી તમારું મુળ સારું રહેશે અને તમારા બંને ના સબંધ પણ મજબુત થશે.
શિક્ષણ : અભ્યાસ ના વિષય માં તમારા ટીચર અને પરીક્ષક તમારા કૌશલ ના વખાણ કરી શકે છે.પ્રશંશા મળવાના કારણે તમે વધારે પ્રયાસ કરશો અને ઉચ્ચ નંબર મેળવા માં સક્ષમ હસો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને કામકાજ માટે વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ યાદગાર સમય તમારા માટે લાભકારી સાબિત થશે.વેપારીઓ ની નવી ડીલ મેળવા ના મોકા તમને મળી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી પાસે વધારે સારું સ્વસ્થ કે મજબુત થવા માટે સંકલ્પ અને ઇચ્છાશક્તિ હશે.
ઉપાય : દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકોને અધિયાત્મિક કામો પ્રત્ય વધારે ઝુકાવ રહેશે.તમે ધાર્મિક યાત્રાઓ માં વ્યસ્ત રહી શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પ્રેમ સબંધ માં આકર્ષણ ઓછું થઇ શકે છે અને એના કારણે તમારી ખુશીઓ માં કમી આવવાની આશંકા છે.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી ની એકાગ્રતા માં કમી આવવાના સંકેત છે અને એના કારણે શિક્ષણ માં તમારું પ્રદશન ખરાબ થઇ શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકો ઉપર કામનું દબાણ વધી શકે છે.વેપારીઓ ને પોતાના વિરોધી પાસેથી કડી ટક્કર જોવા મળી શકે છે.
આરોગ્ય : મુલાંક 7 વાળા લોકોની શારીરિક ફિટનેસ માં કમી આવી શકે છે.તમે સંતુલિત ભોજન નહિ લેવાના કારણે તમને પાચન સબંધિત સમસ્યા થવાની આશંકા છે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો પોતાના કામ પ્રત્ય પ્રતિબદ્ધ રહેશે અને વધારે પડતા આના વિશે જ વિચારતા જોવા મળશે.આ અઠવાડિયે તમારી કારકિર્દી માં એવા મોકા ની રાહ જોશો જે તમને સંતુષ્ટિ આપશે અને તમારી ઈચ્છાઓ ને પુરી કરી શકશે.
પ્રેમ જીવન : પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ અને તમારી અને પાર્ટનર ની વચ્ચે આપસી સમજણ ની કમી ના કારણે તમારા સબંધ માં પ્યાર ની કમી જોવા મળી શકે છે.
શિક્ષણ : જો તમે એન્જીન્યરીંગ અને એરોનોટિક્સ જેવા વિષયો નો અભ્યાસ કરી રહ્યા ચો તો આ અઠવાડિયે તમારા પ્રદશનમાં ગિરાવટ અને પોતાની સ્કિલ્સ નો પ્રયોગ કરવામાં દિક્કત આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારે તમારા કાર્યક્ષેત્ર માં પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ના કારણે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.વેપારીઓ નું પ્રદશન બિઝનેસ માં ખરાબ થઇ શકે છે.
આરોગ્ય : આ સમયે તમને તણાવ ના કારણે પગો અને પીઠ નો દુખાવો થઇ શકે છે.તમે પોતાને તણાવમુક્ત રાખવાનો પ્રયાસ કરો.
ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો પોતાના વિકાસ ને લઈને ઉત્સુક રહેશે અને આ દિશા માં કામ કરી શકે છે.સંપત્તિ ખરીદવા અને પોતાની સંપત્તિ ને વધારવા માં તમારી વધારે રુચિ રહી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ ઉભી થઇ શકે છે.એના કારણે તમારા સબંધ માં પ્યાર ની કમી જોવા મળી શકે છે.એના કારણે તમારે અને તમારા જીવનસાથી ને એકબીજા ને સમજવા માટે દિક્કત આવી શકે છે.
શિક્ષણ : આ સમયે તમે શિક્ષણ માં પોતાની બુદ્ધિમાની દેખાડવા અને આગળ વધવામાં વિફળ રહી શકો છો.બની શકે છે કે તમે એ બધું ભુલી જાવ જે તમે યાદ કર્યું છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કામના દબાવ ના કારણે તમારા થી કંઈક ભુલ થવાની સંભાવના છે.ત્યાં,યોજનાઓ ની કમી અને વેવસાયિક થઈને કામ નહિ કરવાના કારણે વેપારીઓ ને પણ નફો થવાનો સંકેત છે.
આરોગ્ય : આ મુલાંક વાળા લોકોને આ અઠવાડિયે વધારે તણાવ ના કારણે બહુ માથા નો દુખાવો થઇ શકે છે.તમને હાય બીપી ની શિકાયત પણ રહી શકે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
1. મુલાંક 9 નો સ્વામી કોણ છે?
આ મુલાંક નો સ્વામી મંગળ ગ્રહ છે.
2. મુલાંક 5 પર ક્યાં ગ્રહ નું આધિપત્ય છે?
આ ગ્રહ ઉપર બુધ ગ્રહ નું શાસન છે.
3. મુલાંક 2 વાળા લોકો કેવા હોય છે?
આ કલ્પનાશીલ અને ભાવુક હોય છે.