Talk To Astrologers

અંક સાપ્તાહિક રાશિફળ : 14 જુલાઈ થી 20 જુલાઈ 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 21 June, 2024 6:12 PM
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

( જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 ના લોકોના વ્યક્તિત્વ માં વિશ્વાસ,સમર્પણ અને ઈમાનદાર વગેરે ની ઝલક જોવા મળશે અને તમે આવીજ અપેક્ષા બીજા ની સાથે પણ રાખી શકો છો.પરંતુ,આ લોકોનો સ્વભાવ દ્રઢતા થી ભરેલો રહેશે.

પ્રેમ જીવન : મુલાંક 1 વાળા નો સબંધ પાર્ટનર ની સાથે ભાવનાત્મક રૂપથી બહુ સંવેદનશિલ રહી શકે છે જે તમારા માટે સમસ્યા ઉભી કરવાનું કામ કરી શકે છે.

શિક્ષા : શિક્ષા માં તમારી એકાગ્રતા કમજોર રહી શકે છે અને એવા માં,અભ્યાસ માં ગિરાવટ આવવાની આશંકા છે.આ લોકોએ ટોપમાં રહેવા માટે મેહનત કરવાની જરૂરત પડશે.

વ્યાવસાયિક જીવન: આ લોકો પર કાર્યસ્થળ માં કામનો બોજ વધી શકે છે જેના કારણે તમારો સમય અને ખુશીઓ બંને છીણી શકે છે.આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.જો તમે વેપાર કરો છો,તો તમારે કડી ટક્કર નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ લોકોને એલર્જી ના કારણે ચામડી ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,તમારે તમારી રોગ પ્રતિરોધક આવડત ને મજબુત કરવા ઉપર ધ્યાન આપવું પડશે.

ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 108 વાર જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 ના લોકો સ્વભાવ થી મુડી હોય શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમારા હાથ માંથી સફળતા ના ઘણા સારા મોકા નીકળી શકે છે.એની સાથે,તમારે લાંબી દુરીની યાત્રા પર જવું પડી શકે છે.આ મુલાંક ના લોકોના મગજ માં હંમેશા કંઈક નું કંઈક ચાલતું રહે છે.

પ્રેમ જીવન : જયારે વાત આવે છે તમારા પ્રેમ જીવન ની,તો તમે સબંધ માં પાર્ટનર સાથે થોડા મુડી રહી શકો છો અને આ સ્વભાવ તમારા માટે વિપરીત પરિસ્થિતિ ઉભી કરી શકે છે.એવા માં,તમારા બંને નો સબંધ કમજોર પડી શકે છે.

શિક્ષા : આ અઠવાડિયે મુલાંક 2 ના વિદ્યાર્થી નું મન અભ્યાસ માંથી હટી શકે છે.પરંતુ,જો તમે પ્રોફેશનલ અભ્યાસ કરવાની ઈચ્છા રાખો છો,તો હમણાં તમને એનાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમય તમારા માટે અસફળતા લઈને આવી શકે છે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં નોકરી કરતા લોકો નું મન કામ માંથી ભટકી શકે છે.એની સાથે,તમારા મનમાં નોકરી બદલવાનો વિચાર આવી શકે છે.એનાથી ઉલટું,જે લોકોનો પોતાનો ધંધો છે એમને નુકશાન થવાની સંભાવના છે.

આરોગ્ય : આ લોકોને પાચન સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે જેનું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોવાની સંભાવના છે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 ના લોકો વધારે પડતા ખુલા વિચાર વાળા હોય છે.પરંતુ,આ લોકોમાં થોડું અભિમાન જોવા મળે છે.આ જીવન ને સિદ્ધાંતો ઉપર જીવવાનું પસંદ કરે છે અને આ મુલાંક વાળા ધાર્મિક પ્રવૃત્તિ વાળા લોકો હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પાર્ટનર ની સાથે પોતાના સબંધ ને પરિપક્વ બનાવા માટે ઈચ્છા રાખો છો અને એવા માં,તમે બંને એકબીજા ની નજીક આવી શકો છો.એની સાથે,તમારો સબંધ મજબુત હશે.

શિક્ષા : મુલાંક ના લોકો મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ સાથે જોડાયેલા વિષય માં આ અઠવાડિયે સારું પ્રદશન કરશે.શિક્ષા ના સબંધ માં તમારી એકાગ્રતા સાથે ઘણી આવડત સારી હશે જેનાથી આત્મવિશ્વાસ વધશે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો મુલાંક 3 ના લોકો ને કામમાં પ્રશંસા મળશે અને આ તમારી ઈમાનદારી નું ફળ હશે.જો તમારો પોતાનો વેપાર છે,તો તમે સારો નફો કમાશો.

આરોગ્ય : આ લોકોના આરોગ્ય માં આ અઠવાડિયે સુધારો આવવાની સંભાવના છે જેને તમારા માટે સકારાત્મક કહેવામાં આવે છે.એની સાથે,તમારી ઇમ્યુનીટી પણ સારી રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ની પુજા કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

મુલાંક 4 ના લોકો ભાવુક સ્વભાવ ના હોય છે અને આ અઠવાડિયે આ લોકોનો વધારે પડતો સમય યાત્રા માં નીકળશે.એની સાથે,આ લોકો બહુ જુનૂની હોય છે.

પ્રેમ જીવન : આ લોકોનો સબંધ પાર્ટનર સાથે મીઠો બની રહેશે.આ સમયગાળા માં તમે બંને એકબીજા ની નજીક આવશો જેનાથી તમારા સબંધ ને મજબુતી મળશે.

શિક્ષા : શિક્ષા માં તમારી સ્કિલ્સ માં વધારો થશે અને એની સાથે,તમે સમય ની સાથે અભ્યાસ ને વેવસાયિક રીતે કરતા નજર આવશો.આ લોકોની રુચિ સોફ્ટવેર ટેસ્ટિંગ જેવા વિષય માં વધી શકે છે અને તમે આગળ પણ આ રુચિ ને બનાવીને રાખશો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો કાર્યસ્થળ માં આ લોકોને કામમાં કરવામાં આવી રહેલા પ્રયાસ ના કારણે સરહાના મળશે.જો તમે વેપાર કરતા હોવ તો તમને સારો નફો મળશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો મુલાંક 4 વાળા લોકોને ચામડીને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.પરંતુ,કોઈ બીજી મોટી સમસ્યા નહિ થાય.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકો વધારે પડતા તાર્કિક હોય છે અને એ દરેક જગ્યા એ તર્ક શોધી લ્યે છે.આ લોકો સર્વગુણ સંપન્ન હોય છે.

પ્રેમ જીવન : આ મુલાંક વાળા લોકો ખુલા વિચાર વાળા હોય છે અને આજ ક્રમ માં,પોતાના વિચાર પાર્ટનર ની સામે નીડરતા થી રાખે છે.આના કારણે સાથી ની સાથે આપસી સહયોગ સારો થશે.બની શકે છે કે તમે બંને એકબીજા માટે બનેલા છો.

શિક્ષા : આ અઠવાડિયે આ વિદ્યાર્થી ની બુદ્ધિ બહુ તેજ રહેશે એટલે અભ્યાસ માં તમારું પ્રદશન સારું રહેશે.મન લગાડીને અભ્યાસ કરવો તમારા માટે ફળદાયી સાબિત થશે અને આ તમારા માટે સફળતા લઈને આવશે.

વ્યાવસાયિક જીવન : મુલાંક 5 ના લોકોને ઉચ્ચ સફળતા ની પ્રાપ્તિ થશે.એની સાથે,તમને પ્રમોશન ની સાથે સાથે બીજા લાભ મળવાનો પણ યોગ બનશે.જો તમારો પોતાનો વેપાર છે તો તમને વિરોધીઓ ને ટક્કર દેવાની આવડત મજબુત હશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો મુલાંક 5 વાળા નું આરોગ્ય બહુ સારું રહેશે જેનું કારણ તમારી સક્રિયતા હશે.એવા માં,તમે ખુશ રેજવા માટે આની ઉપર બનેલા રેહશો.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

મુલાંક 6 માં જન્મેલા લોકો બહુ રચનાત્મક હોય છે અને આ લોકો દુનિયા ની સામે આ ગુણ નું પ્રદશન કરવામાં પાછળ નથી રહેતા.આ લોકો સૌથી અલગ અને ખાસ હોય છે.

પ્રેમ જીવન : પાર્ટનર ની સાથે મુલાંક 6 વાળા લોકો સ્નો સ્વભાવ હશમુખ રહેશે અને તમારો આ વેવહાર બધાને પસંદ આવશે.એવા માં,તમે એક બીજા ની નજીક જશો.

શિક્ષા : તમે પુરા જોશ સાથે અભ્યાસ ને અલગ સ્તર પર લઈને જશો જેનું કારણ તમારી મહત્વકાંક્ક્ષા હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 6 ના લોકોનું કામમાં પ્રદશન શાનદાર રેંજસે.એની સાથે,તમે કામમાં ઉત્કૃષ્ટતા મેળવા માં સક્ષમ હસો.તમારું વ્યક્તિત્વ તમને સૌથી અલગ બનાવે છે અને આ ખાસિયત તમને સફળતા ના રસ્તે લઇ જવાનું કામ કરશે.જે લોકોનો પોતાનો ધંધો છે એમને નવી ડીલ મળી શકે છે.જેનાથી તમને લાભ ની પ્રાપ્તિ થશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને ફિટ રેહવાની પ્રેરણા મળી શકે છે અને એના પરિણમસ્વરૂપ,તમારું આરોગ્ય સારું બનેલું રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

મુલાંક 7 માં જન્મ લેવાવાળા લોકો બધાજ ગુણ માં હાજર હોય છે અને આ લોકો પોતાના જીવનમાં આજ ગુણ ને લઈને આગળ વધે છે.એવા માં,એ પોતાની યોગ્યતાઓ અને આવડતો ને મજબુત કરવામાં સક્ષમ હોય છે અને એના બળ ઉપર સફળતા મેળવે છે.આ લોકોનો ઝુકાવ અધીયાત્મ પ્રત્ય હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે આ લોકોનું પોતાના પાર્ટનર સાથે કોઈ વિવાદ કે બહેસ થવાની આશંકા છે જેના કારણે તમે પરેશાન નજર આવી શકો છો.એની સાથે,તમને એમની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં પરેશાની નો અનુભવ થઇ શકે છે.

શિક્ષા : સંભાવના છે કે આ અઠવાડિયે અભ્યાસ માં તમારું ધ્યાન નહિ હોય જેની અસર તમારા અભ્યાસ ઉપર પડી શકે છે.એવા માં,આ લોકો અભ્યાસમાં ટોંચ ઉપર પોંહચવામાં અસફળ રહે છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ મુલાંક ના નોકરિયાત લોકો પોતાના સહકર્મીઓ ની સાથે મતભેદ કે બહેસ થઇ શકે છે.એની સાથે,તમે થોડા અસંતુષ્ટ પણ જોવા મળી શકે છો.જે લોકોનો પોતાનો વેપાર છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,મુલાંક 7 વાળા ને આ અઠવાડિયે સ્કિન રેસીસ ની સમસ્યા પરેશાન કરી શકે છે જે કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે એટલે તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” મંત્ર નો 41 વાર જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

મુલાંક 8 માં જન્મેલા લોકો કાર્યોન્મુખ હોય છે અને આ લોકો હંમેશા કામમાં લાગેલા રહે છે એટલે આ લોકો વધારે પડતા વ્યસ્ત રહે છે.એના પરિણામસ્વરૂપ,આ લોકો પોતાના જીવનમાં સફળતા ની કહાની લખે છે.આ લોકોનું પુરુ ધ્યાન કામમાંજ કેન્દ્રિત હોય છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ના લિહાજ થી,મુલાંક 8 વાળા લોકો પોતાની ભાવનાઓ ને નિયંત્રણ કરવામાં અસફળ રહી શકે છે જેના કારણે તમે પાર્ટનર સાથે ખુશીઓ બનાવી રાખવા માટે કઠિનાઈ નો અનુભવ કરી શકો છો.આ દરમિયાન તમારી અને પાર્ટનર વચ્ચે દુરી આવી શકે છે.

શિક્ષા : મુલાંક 8 વાળા ને શિક્ષા માં આ અઠવાડિયે પ્રોફેશનલ અભ્યાસ થી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયગાળા માં તમને આનો કોઈ ફાયદો નહિ મળવાની આશંકા છે.

વ્યાવસાયિક જીવન: આ લોકોએ નોકરીમાં નુકશાન ઉઠાવું પડી શકે છે જેનું કારણ તમારાથી કામમાં થયેલી ભુલ હોય શકે છે.

આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,આ અઠવાડિયે મુલાંક 8 વાળા ની રોગ પ્રતિરોધક આવડત કમજોર રહી શકે છે અને એવા માં,આ લોકો ને ચામડી ની સમસ્યા પરેશાન કરી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમે પરેશાન નજર આવી શકો છો.

ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 8 માં જન્મેલા લોકો સ્વભાવ થી ગુસ્સા વાળા અને તેજી થી આગળ વધવા વાળા હોય છે.પરંતુ આ લોકો બહુ વેવસ્થિત હોય છે.

પ્રેમ જીવન : મુલાંક 9 વાળા લોકો આ અઠવાડિયે પોતાના પાર્ટનર થી બહુ નજીક જશે જેના કારણે તમારો સબંધ સાથી સાથે પરિપક્વ રહેશે.

શિક્ષા : શિક્ષા ની વાત કરીએ,તો જે વિદ્યાર્થી નો સબંધ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વગેરે વિષય સાથે છે,એ લોકો આ અઠવાડિયે સફળતા ના રસ્તે આગળ વધશે.તમે શિક્ષણ માં ઉત્કૃષ્ટતા મેળવશો અને બહુ સફળતા પ્રાપ્ત કરશો.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં મુલાંક 9 વાળા લોકો નોકરીમાં જે પણ કામ કરશે,એમાં તમારી સારી ગુણવતા ની ઝલક જોવા મળશે.એની સાથે,નોકરીમાં તમારું પ્રદશન સારું હોવાથી પ્રમોશન ના પણ યોગ બનશે.જે લોકો વેપાર કરે છે,એ લોકો આ સમયે પોતાની અપેક્ષા થી વધારે લાભ મેળવશે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયે મુલાંક 9 ના લોકોનું આરોગ્ય સારું રહેશે.આ લોકોની ઇમ્યુનીટી મજબુત હોવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે અને આ દરમિયાન તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer