અંક સાપ્તાહિક રાશિફળ : 13 ઓક્ટોમ્બર થી 19 ઓક્ટોમ્બર 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 04 Oct 2024 03:30 PM IST
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે તો)

મુલાંક 1 માં જન્મેલા લોકો માં પ્રશાસનિક આવડત નો ગુણ હાજર હોય છે અને પોતાના આજ ગુણો ના કારણે આ લોકો ટોંચ ઉપર પોહ્ચવામાં સક્ષમ હોય છે.આ લોકો વધારે પડતા કામમાં ડુબેલા રહે છે અને આ લોકો નું પુરુ ધ્યાન કામ ઉપર કેન્દ્રિત હોય છે.

પ્રેમ જીવન : આ મુલાંક ના લોકો પાર્ટનર ની સાથે પોતાના સબંધ માં વફાદાર રહેશે અને એવા માં,તમે રિલેશનશિપ માં મધુરતા બનાવી રાખવામાં સક્ષમ થશો.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો મેનેજમેન્ટ,ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ જેવા વિષય તમારા માટે ફળદાયી રહેશે.એવા માં,તમે મન લગાડીને અભ્યાસ કરી શકશો અને સારા નંબર મેળવા માં સક્ષમ હસો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો મુલાંક 1 ના નોકરિયાત લોકો આ અઠવાડિયે કાર્યક્ષેત્ર માં સફળતા ની કહાનીઓ લખતા નજર આવશે.એની સાથે,બીજા લાભ પણ મેળવશો.જો તમારો પોતાનો ધંધો છે,તો તમે પ્રગતિ ના રસ્તે આગળ વધશો અને એના પરિણામસ્વરૂપ,તમે સારો એવો લાભ કરી શકશો.આ દરમિયાન તમે વિરોધીઓ ને ટક્કર દેવામાં સક્ષમ હસો.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિથી,આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેશે.પરંતુ,આ સમયગાળા માં તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યાઓ પરેશાન નહિ કરે,પરંતુ માથા નો દુખાવો અને ચામડીમાં બળવું વગેરે ની શિકાયત રહી શકે છે.

ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ ની પુજા કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)

મુલાંક 2 ની અંદર જન્મ લેવાવાળા લોકો હંમેશા પરિવારના લોકો અને નજીકના લોકો સાથે બહેસ માં પડીને પોતાના માટે સમસ્યાઓ ને વધારવાનું કામ કરે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો મુલાંક 2 વાળા સબંધ માં જીવનસાથી સાથે આપસી તાલમેલ બનાવી રાખશે અને એવા માં,તમારા બંને ની વચ્ચે ખુશીઓ બનેલી રહેશે.

શિક્ષણ : આ અઠવાડિયે જે લોકોનો સબંધ કેમિકલ એન્જીન્યરીંગ,મરીન એન્જીન્યરીંગ વગેરે વિષયો સાથે છે તો તમે આ બધા વિષય માં ઉત્કૃષ્ટતા મેળવા માં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરતા હોવ,તો તમારે બહુ સાવધાની થી યોજના બનાવીને ચાલવું પડશે કારણકે કાર્યક્ષેત્ર માં તમારો મકસદ માન-સમ્માન મેળવા નો હશે.બીજી બાજુ,આ મુલાંક ના વેપાર કરતા લોકો બિઝનેસ માં બહુ પ્રસિદ્ધિ મેળવશે.

આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકોને કોઈ મોટી સમસ્યા પરેશાન નહિ કરે,પરંતુ તમને શરદી-જુકામ થઇ શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો 11 વાર જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે તો)

મુલાંક 3 ના લોકો સામાન્ય રૂપથી ખુલ્લા વિચાર વાળા હોય છે અને આ લોકોનો ઝુકાવ અધીયાત્મ પ્રત્ય હોય છે.એવા માં,આ પરિસ્થિતિ માં થવાવાળા કોઈપણ બદલાવ ને આસાનીથી સ્વીકાર કરી લ્યે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં તમારી અને પાર્ટનર ની વચ્ચે થી આપસી તાલમેલ અને સહયોગ બંને ગાયબ થઇ શકે છે જેના કારણે સબંધ માં પેદા થવાવાળી અભિમાન ની સમસ્યા હોય શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે તણાવ ના કારણે તમારું મન અભ્યાસ માંથી ભટકી શકે છે.એવા માં,તમારે શિક્ષણ માં ટોંચ ઉપર પોહ્ચવા માટે સારી રીતે યોજના બનાવીને ચાલવું પડશે.એની સાથે,અભ્યાસ ને લઈને તમારે સાવધાની રાખવી જોઈએ.

વ્યાવસાયિક જીવન: મુલાંક 3 વાળા ઉપર કાર્યક્ષેત્ર માં કામનું દબાવ વધી શકે છે અને આના કારણે તમે કારકિર્દી માં બુલંદિયા મેળવશો.ત્યાં,વેપારમાં તમારે નુકશાન નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ તમારી જુની નીતિઓ હોય શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ મુલાંક વાળા ને અસમય ભોજન કરવાના કારણે પેટ સબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે તો)

જે લોકોનો મુલાંક 4 હોય છે,એમનો સ્વભાવ બીજા કરતા એકદમ અલગ હોય છે.આવા લોકો સાહસ થી ભરેલા હોય છે અને આની ઝલક એમના નિર્ણય મેં દેખાય છે જેમના વખાણ બીજા દ્વારા પણ કરવામાં આવે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આશંકા છે કે આ અઠવાડિયે મુલાંક 4 ના લોકો સાથી પ્રત્ય વફાદાર નહિ રહે કારણકે તમે પાર્ટનર થી કંઈક સિક્રેટ સંતાડી શકો છો એની અસર સબંધ માં તમારી ખુશી ઉપર પડી શકે છે.આ પરિસ્થિતિઓ થી તમારે બચવું જોઈએ.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો મુલાંક 4 ના વિદ્યાર્થી કોમ્પ્યુટર એપ્લિકેશન,મરીન એન્જીન્યરીંગ અને સોફ્ટવેર ટેસ્ટિંગ જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છે એમનું પ્રદશન એમાં સારું રહેશે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો તમને ઓનસાઇટ નોકરીના મોકા મળી શકે છે.આ રીતના મોકા તમને નોકરીમાં સંતુષ્ટિ દેવાનું કામ કરી શકે છે.

આરોગ્ય : મુલાંક 4 વાળા ની ફિટનેસ આ અઠવાડિયે સારી બનેલી રહેશે અને એનું કારણ તમારી અંદર નો ઉત્સાહ અને ઉર્જા હશે.આ લોકોની દ્રઢતા સ્વસ્થ રાખવામાં તમને મદદ કરશે.

ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા માટે યજ્ઞ/હવન કરો.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

..મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય)

મુલાંક 5 ના લોકો આ અઠવાડિયે પોતાની આવડતો અને યોગ્યતાઓ ને વધારવાનું કામ કરશે.એની સાથે,તમે આનું પ્રદશન કરવામાં પણ સક્ષમ હશો.સામાન્ય રૂપથી આ લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને એમનો ઝુકાવ વેપારમાં વધારે હોય છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 5 વાળા જીવનસાથી ની સાથે યાત્રાઓ કરતા દેખાશે અને એવા માં,તમે એની ઉપર પ્યાર નો વરસાદ કરશો.તમારા સકારાત્મક વેવહાર ના કારણે પાર્ટનર ની સાથે તમારા સબંધ પરિપક્વ અને મજબુત બનશે.

શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના વિદ્યાર્થી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ,બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન જેવા વિષયો માં વિશેષયજ્ઞતા મેળવશે અને એમાં તમારું પ્રદશન સારું રહેશે.શિક્ષણ ના સબંધ માં સારા નંબર ની સાથે સાથે પોતાના લક્ષ્ય ને મેળવા તમારી આવડતો તરફ ઇસારો કરી રહ્યો છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 5 વાળા પોતાની નોકરીમાં બહુ સારું પ્રદશન કરવામાં સક્ષમ હશે.એવા માં,તમને તમારી પસંદ મુજબ નોકરી માટે નવા મોકા મળશે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો આ લોકોને આ અઠવાડિયે તંત્રિક તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.પરંતુ,આ બીમારીઓ મોટી નહિ રહે,પરંતુ તમને જણાવી દઈએ કે આ રોગોના કારણે તણાવ નું વધતું સ્તર હોય શકે છે જેનાથી તમારે બચવું પડશે.

ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો પાઠ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય)

મુલાંક 6 માં જન્મેલા લોકો માટે આ અઠવાડિયે સકારાત્મક પરિણામ દેવાનું કામ કરશે જેનાથી તમે સંતુષ્ટ દેખાશો.એની સાથે,તમે નવી નવી વસ્તુઓ શીખશો અને આનો ઉપયોગ એક સાચી રીતે કરશો.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં આ અઠવાડિયે સબંધ માં પાર્ટનર ની સાથે પ્રેમ બનેલો રહેશે અને એના ફળસ્વરૂપ,તમારા બંને ના સબંધ રોમાન્સ થી ભરેલા રહેશે.એવા માં,તમે સાથી સાથે દિલ ખોલીને વાત કરતા નજર આવશો.

શિક્ષણ : મુલાંક 6 ના વિદ્યાર્થી ના મનમાં વિજ્યુઅલ કોમ્યુનિકેશન,કાસ્ટિંગ જેવા વિષયો પ્રત્ય રુચિ પેદા થઇ શકે છે.આ વિદ્યાર્થી શિક્ષણ ના સબંધ માં લક્ષ્યો નો નક્કી કરવા ની સાથે સાથે સારા નંબર મેળવા માં સક્ષમ હશે.એની સાથે,તમે પોતાના માટે ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો આ સમયગાળા માં નોકરી કરવાવાળા લોકો ને ઉન્નતિ મળવાની અને બીજી રીતે લાભ મળવાની સંભાવના છે.એવા માં,તમે નોકરીમાં સંતુષ્ટ દેખાઈ દેશો.જે લોકોનો પોતાનો વેપાર છે એ વિરોધીઓ ને ટક્કર આપી સક્સે અને એની સામે એક સારું ઉદાહરણ બનીને આવશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો મુલાંક 6 ના લોકો આ અઠવાડિયે ખુશ દેખાશે અને આના કારણે તમારી ફિટનેસ પણ સારી રહેશે.એવા માં,તમે આને આગળ પણ ચાલુ રાખશો.

ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ-

.મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય)

મુલાંક 7 માં જન્મ લેવાવાળા લોકોમાં આ અઠવાડિયે આકર્ષણ ની કમી રહી શકે છે અને એની સાથે,તમે અસુરક્ષિત મહેસુસ કરી શકો છો.એવા માં,આ લોકો પોતાના ભવિષ્ય ને લઈને પોતાને સવાલ-જવાબ કરતા નજર આવે છે.આ બધીજ પરિસ્થિતિઓ ના કારણે તમારા જીવનમાં સ્થિરતા મેળવા માં સમસ્યાઓ થી બે ચાર થવું પડી શકે છે.

પ્રેમ જીવન : મુલાંક 7 વાળા પ્રેમ જીવનમાં આ અઠવાડિયે પોતાના પાર્ટનર ની સાથે સબંધ માં આનંદ લેવામાં નાકામ રહી શકે છે જેનું કારણ ઘર-પરિવાર માં ચાલી રહેલી સમસ્યાઓ હોય શકે છે.એવા માં,આ બધાની અસર તમારા સબંધ માં ખુશીઓ ઉપર પડી શકે છે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો મુલાંક 7 ના લોકોને આ અઠવાડિયે એકાગ્રચિત થઈને અભ્યાસ કરવા અને સારા નંબર મેળવા માં સમસ્યાઓ આવી શકે છે.એની સાથે,તમારી યાદશક્તિ સામાન્ય રહી શકે છે જેની અસર આ અઠવાડિયે પરીક્ષા માં તમારા નંબર ઉપર પડી શકે છે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં આ લોકો કંઈક નવી-નવી વસ્તુઓ સીખવામાં સક્ષમ હશે.એના પરિણામસ્વરૂપ,તમને વરિષ્ઠ પાસેથી વખાણ મળવાના યોગ બનશે.જો તમે વેપાર કરો છો તો તમને પૈસા નું નુકશાન થઇ શકે છે.

આરોગ્ય : આરોગ્યના લિહાજ થી,આ લોકોને આ અઠવાડિયે કોઈ એલર્જી ના કારણે ચામડી માં બળવાની સમસ્યાઓ રહી શકે છે.એની સાથે,તમને પાચન ને લગતી સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે.એવા માં,તમારા આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે ખાવાનું સમય ઉપર ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 41 વાર જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય)

મુલાંક 8 ના લોકો આ અઠવાડિયે પોતાનું ધૈર્ય ખોઈ શકે છે અને એના કારણે તમે સફળતા મેળવા માં પાછળ રહી શકો છો.એની સાથે,આ વાત ની પ્રબળ સંભાવના છે કે કોઈપણ યાત્રા દરમિયાન તમારાથી કોઈ કિંમતી વસ્તુ ગાયબ થઇ શકે છે જે તમારા માટે પરેશાની નું સબક બની શકે છે.

પ્રેમ જીવન : મુલાંક 8 વાળા આ અઠવાડિયે ઘર-પરિવાર માં ચાલી રહેલી સમસ્યાઓ સાથે જોડાયેલા વિવાદ ના કારણે તણાવ માં નજર આવી શકે છે જેની અસર તમારા સબંધ ઉપર પડી શકે છે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ વિદ્યાર્થી માટે આ અઠવાડિયું શિક્ષણ માં ગિરાવટ લઈને આવી શકે છે અને એના ફળસ્વરૂપ,તમને શિક્ષણ માં કડી મેહનત કર્યા પછી પણ સફળતા મેળવા માટે ઘણા સંઘર્ષ કરવા પડી શકે છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 8 ના નોકરિયાત લોકોને આ અઠવાડિયે કામ માં કરવામાં આવેલી મેહનત છતાં સરહાના મળવાની આશંકા છે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.જે લોકોનો સબંધ વેપાર સાથે છે એમના માટે સારી રીતે બિઝનેસ ચલાવાની સાથે સાથે સારો નફો કમાવો થોડો મુશ્કિલ રહી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયું તમારા માટે થોડું કઠિન રહી શકે છે કારણકે તમારા પગ અને જોડો માં દુખાવો રહી શકે છે.આનું કારણ તમારી ઉપર તણાવ નું હાવી થવું હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય)

મુલાંક 9 ના લોકો માટે સ્થિતિ અનુકુળ રહેશે અને એના ફળસ્વરૂપ,આ હાલતો ને પોતાના પક્ષ માં કરવામાં સક્ષમ હશે.પરંતુ,આ અઠવાડિયું એક અલગ આકર્ષણ ની સાથે આગળ વધશે અને તમારું વ્યક્તિત્વ સર્વગુણ સંપન્ન હોય છે.આ ગુણો નો ઉપયોગ તમે જીવનમાં કરતા નજર આવશો.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ,તો મુલાંક 9 વાળા લોકો પોતાના સબંધ માં પાર્ટનર ની સાથે સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરશે.એવા માં,તમે રિલેશનશિપ માં ઉચ્ચ મુલ્ય બનાવીને રાખશો.એના પરિણામસ્વરૂપ,તમારી અને જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ મજબુત થશે છતાં એક નવી પ્રેમ કહાની લખશો.

શિક્ષણ : મુલાંક 9 ના વિદ્યાર્થી જેનો સબંધ મેનેજમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ જેવા વિષય સાથે છે,એ લોકો આ અઠવાડિયે સારું પ્રદશન કરવા માટે દ્રઢ રહેશે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ,તો કાર્યસ્થળ માં તમારું પ્રદશન શાનદાર રહેશે અને તમે સરહાના મેળવા માં સક્ષમ હશો.પરંતુ,આ પ્રશંશા તમારી પાસે પ્રમોશન ના રૂપમાં આવી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો સારો નફો કમાવા ની સાથે સાથે વિરોધીઓ ની નજર માં માન-સમ્માન મેળવશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો મુલાંક 9 વાળા નું આરોગ્ય સારું બની રહેશે જેનું કારણ તમારી અંદર ની શક્તિ હશે.પરંતુ,આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ “ઓમ ભુમી પુત્રાય નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. કેવી રીતે જોવામાં આવે છે અંક જ્યોતિષ?

અંક જ્યોતિષ માં ઘણા પ્રકારના અંકો જેમકે જન્મ તારીખ ની સંખ્યા,કર્મ ચક્ર ની સંખ્યા,જીવન પથ ની સંખ્યા,સુર્ય સંખ્યા,વગેરે થી વિશ્લેષણ કરવામાં આવે છે.

2. મુલાંક 7 નો સ્વામી કોણ છે?

મુલાંક 7 નો સ્વામી ગ્રહ કેતુ દેવ છે.

3. અંક 7 સૌથી ભાગ્યશાળી કેમ છે?

અંક 7 ને શુભ અંક કહેવામાં આવે છે કારણકે આ અધિયાત્મિક અને ધાર્મિકતા નું પ્રતિનિધિત્વ કરે છે.

Talk to Astrologer Chat with Astrologer