અંક સાપ્તાહિક રાશિફળ : 10 નવેમ્બર થી 16 નવેમ્બર 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 18 Oct 2024 03:13 PM IST

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (10 નવેમ્બર - 16 નવેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 વાળા સમય ના પાબંદ હોય છે અને આ આદત નું પાલન પોતાની રોજિંદી જીવનમાં પણ કરે છે.આ લોકોને કોઈપણ કામમાં મોડું પસંદ નથી અને એની સાથે,આ લોકોમાં નેતૃત્વ ના ગુણ પણ હાજર હોય છે.

પ્રેમ જીવન : મુલાંક 1 ના લોકો પોતાના પ્રેમ જીવનમાં પાર્ટનર ની સાથે મધુર અને ઈમાનદાર બની ને રહેશે જેનું કારણ તમારા બંને ની વચ્ચે મજબુત આપસી સમજણ હશે.

શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના વિદ્યાર્થી લો,મેનેજમેન્ટ અને લિટરેચર વગેરે વિષયો માં પોતાની ચમક બિખરસે.એની સાથે,આ લોકો સારા અંક મેળવા માં સક્ષમ હશે અને પોતાના સાથી વિદ્યાર્થી ને ટક્કર આપી શકશે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો મુલાંક 1 ના નોકરિયાત લોકો પોતાને મળવાવાળા મુશ્કિલ કામો ને આસાનીથી પૂરા કરવામાં સફળ રહેશે.જો તમારો પોતાનો વેપાર છે તો તમે આ સમયે એક સાથે વધારે બિઝનેસ કરવાની સાથે સાથે વધારે નફો કરવામાં સમર્થ હસો.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિથી મુલાંક 1 વાળા આ અઠવાડિયે એકદમ ફિટ નજર આવશે જેનું કારણ તમારી દ્રઢ ઇચ્છાશક્તિ હશે અને આ દરમિયાન તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય - દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 ના લોકોને હરવા ફરવા નું બહુ પસંદ હોય છે અને આ લોકો આને પોતાના શોખ તરીકે લ્યે છે.એની સાથે,આ લોકોને ખાવા પીવા નો આંનદ ઉઠાવતા જોવા આવે છે.

પ્રેમ જીવન : મુલાંક 2 ના લોકો ઘર પરિવાર માં ચાલી રહેલા વિવાદ ના કારણે સબંધ માં પાર્ટનર ની સાથે ખુશીઓ બનાવી રાખવામાં અસફળ રહી શકે છે.એવા માં,રિલેશનશિપ માં ખુશીઓ બરકરાર રાખવા માટે તમારે આપસી તાલમેલ સારો કરવો પડશે.

શિક્ષણ : આ મુલાંક ના લોકો અભ્યાસ માં સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકે છે જેનું કારણ તમારું ધ્યાન ભટકવું હોય શકે છે.એવા માં,આ અભ્યાસ માં એક બાધા નું કામ કરે છે.તમારા માટે સારું હશે કે આ દરમિયાન શિક્ષણ સાથે જોડાયેલા મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો તમારી ઉપર કામ નું દબાણ વધારે હોવાથી તમારા થી કામમાં ભુલો થઇ શકે છે.આ પરિસ્થિતિઓ થી બચવા માટે તમારે બહુ ધ્યાન થી કામ કરવું જોઈએ.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બિઝનેસ માં પાર્ટનર ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિથી,મુલાંક 2 ના લોકો માટે આ અઠવાડિયું વધારે ખાસ નહિ રેહવાની આશંકા છે કારણકે તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર રહી શકે છે.એવા માં,તમારા માટે ધ્યાન અને યોગ કરવું ફળદાયી સાબિત થશે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ ની પુજા કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 ના લોકો વધારે પડતા ખુલ્લા વિચાર વાળા હોય છે અને આ લોકો પોતાના જીવનમાં સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકોનો સ્વભાવ ધાર્મિક અને ઈમાનદાર હોય છે.સામાન્ય રૂપથી આ મુલાંક વાળા તીર્થસ્થળ ની યાત્રાઓ કરતા જોવા મળશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 3 વાળા સાથી ના પ્રત્ય વફાદાર રહે છે અને એમનો વેવહાર સબંધ માં ખુશીઓ કે પ્રેમ બનાવા માં મદદ કરે છે.એવા માં,તમારો સબંધ મજબુત થશે.

શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના વિદ્યાર્થી વેવસાયિક રીતે અભ્યાસ કરતા જોવા મળશે.એના પરિણામસ્વરૂપ,તમે શિક્ષણ માં સારા નંબર મેળવા માં સક્ષમ હસો અને એની સાથે પોતાની યોગ્યતાઓ નું પ્રદશન પણ કરશો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો મુલાંક 3 ના નોકરી કરવાવાળા લોકો કાર્યક્ષેત્ર માં પોતાના મગજ ને શાંત રાખીને કામમાં આસાનીથી ઉત્કૃષ્ટતા મેળવા માં સક્ષમ હશે.જે લોકો વેપાર કરે છે,એ લોકો બિઝનેસ માં પોતાની યોજનાઓ ના કારણે સારો એવો નફો કરવામાં સફળ થશે.

આરોગ્ય : મુલાંક 3 વાળા નું આરોગ્ય આ અઠવાડિયે સંતુલિત ખાવા પીવા ના કારણે ઉત્તમ બની રહેશે.આ દરમિયાન તમે સમય ઉપર ભોજન કરશો જેની સીધી અસર તમારા ફિટનેસ ઉપર જોવા મળશે.

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

મુલાંક 4 માં જન્મેલા લોકો કોઈ વસ્તુ કે જગ્યા પ્રતિ જૂનુની હોય છે અને આને પોતાના જીવનમાં લઈને આગળ વધે છે.આ લોકો પોતાના જીવનમાં થવાવાળી ઘટનાઓ થી મોટીવેટ થઈને પોતાના માટે ઉચ્ચ લક્ષ્ય નિર્ધારિત કરે છે.એની સાથે,આ લક્ષ્ય ને મેળવા ની રાહ માં આગળ વધશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો મુલાંક 4 ના લોકો નો સબંધ પાર્ટનર ની સાથે પ્રેમ કે રોમાન્સ થી ભરેલો રહેશે અને એવા માં,તમારા બંને ના સબંધ બહુ મજબુત થશે.આ દરમિયાન સાથી માટે તમારા મનમાં પ્રેમ અને આકર્ષણ માં વધારો થશે.

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 4 ના વિદ્યાર્થી સારા નંબર મેળવા માં સક્ષમ હશે.એની સાથે,જે વેવસાયિક કોર્ષ નો અભ્યાસ કરી રહ્યા છે એ શિક્ષણ માં ટોંચ ઉપર પોંહચવાની સાથે સાથે આગળ વધવામાં સફળ થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો નોકરી કરે છે એ લોકો પોતાના કામની સ્કિલ્સ ને વધારવામાં સક્ષમ હશે અને એવા માં,તમને કામમાં કરવામાં આવેલી કડી મેહનત ના વખાણ પણ થશે.જે લોકોનો પોતાનો ધંધો છે એ આ સમયે સારો એવો નફો કરવાની સ્થિતિ માં હશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો મુલાંક 4 વાળા પોતાના ઉત્સાહ ના બળ ઉપર પોતાના આરોગ્ય ને સારું બનાવીને રાખશે.આ લોકોને નાની મોટી આરોગ્ય સમસ્યાઓ જેમકે પેટ નો દુખાવો અને પાચન સબંધિત પરેશાનીઓ પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકોનું સેન્સ ઓફ હ્યુમર બહુ સારું હોય છે અને આ લોકો બહુ બુદ્ધિમાન હોય છે.આ લોકોની સોચ તાર્કિક હોય છે જેની ઝલક એમના કામમાં જોવા મળે છે.એની સાથે,આ લોકોની રુચિ વેપાર કરવાની હોય છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ અઠવાડિયે તમારા સબંધ પાર્ટનર ની સાથે મધુર નહિ રેહવાની આશંકા છે જેના કારણે તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ માં કમી રહી શકે છે.

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 5 ના વિદ્યાર્થી ને અભ્યાસ માં ગિરાવટ નો અનુભવ થઇ શકે છે જે ધ્યાન ભટકવાનું કારણ હોય શકે છે.એવા માં,તમારે અભ્યાસ માં ધ્યાન દેવાની જરૂરત હશે.એની સાથે,આ દરમિયાન તમારે શિક્ષણ ને લગતા મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું પડશે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ તો આ લોકોની કામમાં રુચિ નહિ હોવાના કારણે તમારી પકડ ચાલુ નોકરીમાં કમજોર પડી શકે છે અને એવા માં,તમને સફળતા નહિ મળવાની આશંકા છે.જો તમે વેપાર કરો છો તો તમારે લાપરવાહી ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : મુલાંક 5 ના લોકોએ ચામડીને લગતી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ તમારી રોગ પ્રતિરોધક આવડત અને સમય ઉપર ખાવા પીવા નું નહિ હોય શકે છે.એવા માં,તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

મુલાંક 6 માં જન્મેલા લોકો નો ઝુકાવ આર્ટસ અને સાહિત્ય માં હશે.એની સાથે એની સાથે,આ લોકોની દૂરી લાંબી દુરી યાત્રા માં હોય શકે છે.આ ગૂઢ વિજ્ઞાન માં મહારત મેળવે છે.

પ્રેમ જીવન : સંભવ છે કે મુલાંક 6 વાળા લોકો પોતાના પાર્ટનર ની સાથે ખુશીઓ બનાવી રાખવામાં અસફળ થઇ શકે છે.આવું એટલા માટે થશે કારણકે તમારા મનમાં અસુરક્ષા ની ભાવના પેદા થઇ શકે છે જેનાથી તમારે બચવાની જરૂરત હશે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ તો આ વિદ્યાર્થી ને બહુ મન લગાડીને અભ્યાસ કરવો પડશે કારણકે આ દરમિયાન શિક્ષણ થી તમારી પકડ કમજોર હોય શકે છે.એવા માં,તમારા માટે એકગ્રચિત થઈને અને દ્રઢતા ની સાથે અભ્યાસ કરવો જરૂરી રહેશે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો આ અઠવાડિયે તમારી ઉપર કામ નું દબાવ વધવાની સંભાવના છે.એની સાથે,આ લોકોની કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ ની સાથે બહેસ થઇ શકે છે એટલે તમને ધૈર્ય બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.વરિષ્ઠ ની નજર માં એક અલગ ઓળખ બનાવાની જરૂરત છે.બીજી બાજુ,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બિઝનેસ ને સારી રીતે ચલાવા માટે એક યોજના બનાવીને આગળ વધવું પડશે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી મુલાંક 6 વાળા ને આ અઠવાડિયે ખંજવાળ જેવી સમસ્યા પરેશાન કરી શકે છે અને એવા માં,તળેલું ખાવાથી દુર રેહવાની સલાહ આપવામાં આવે છે એટલે તમારું આરોગ્ય સારું બની રહે.

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે)

મુલાંક 7 વાળા પોતાના જીવનમાં સંતુષ્ટિ મેળવા માટે કોઈ ધાર્મિક તીર્થસ્થળ ની યાત્રા પર જઈ શકે છે.પરંતુ,આ લોકો અધિયાત્મિક પ્રગતિ અને અંદર ની શાંતિ ની રાહ માં રહેશે.

પ્રેમ જીવન : મુલાંક 7 ના લોકોને સાથી ની સાથે સબંધ માં ધૈર્ય બનાવી ને રાખવું પડશે કારણકે તમારા ઘર પરિવાર માં તણાવપુર્ણ સ્થિતિઓ જન્મ લઇ શકે છે જેનાથી તમારે બચવું પડશે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ તો આ મુલાંક ના વિદ્યાર્થી ને પેહલા કરતા અભ્યાસ માં વધારે સમય આપવો પડશે કારણકે તમે શિડ્યુઅલ કરતા પાછળ રહી શકો છો અને એવા માં,તમને અભ્યાસ માં ગિરાવટ જોવા મળી શકે છે.

વ્યાવસાયિક જીવન: મુલાંક 7 ના નોકરિયાત લોકોની ખ્યાતિ માં કમી આવી શકે છે જે તમારી લાપરવાહી નું પરિણામ હશે.એવા માં,તમારા થી કામમાં ભુલ થઇ શકે છે.ત્યાં,જે લોકો વેપાર કરે છે એમને બિઝનેસ પાર્ટનર ની સાથે બહુ સાવધાન રેહવું પડશે કારણકે તમારા માટે સમસ્યાઓ ઉભી કરવાનું કામ કરી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે આ લોકોનું આરોગ્ય ઉતાર-ચડાવ થી ભરેલું રહી શકે છે અને એના ફળસ્વરૂપ તમને સનબર્ન અને સોજા જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.આ રોગો નું કારણ તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.

ઉપાય - દરરોજ “ઓમ ગં ગણપતેય નમઃ” નો 43 વાર જાપ કરો.

કાળસર્પ દોષ રિપોર્ટ - કાળસર્પ યોગ કેલ્ક્યુલેટર

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

મુલાંક 8 ની અંદર જન્મેલા લોકો કામો પ્રત્ય બહુ સજગ રહે છે અને કામને પુરુ કરીનેજ શ્વાસ લ્યે છે.આ અઠવાડિયે આ લોકો કામમાં બહુ વ્યસ્ત રહે છે અને એવા માં,આ લોકોનું બધુજ ધ્યાન કામ ઉપર કેન્દ્રિત થશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ લોકોના સબંધ માં થી મીઠાસ ગાયબ થઇ શકે છે અને એના ફળસ્વરૂપ તમારે પાર્ટનર ને ખુશ કરવું મુશ્કિલ લાગી શકે છે.એવા માં,તમને ધૈર્ય રાખવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 8 ના વિદ્યાર્થી ના મન અભ્યાસ માંથી હટી શકે છે જેનું કારણ સાચી યોજના નહિ હોવાનું હોય શકે છે.એવા માં,તમારે આ સમયે યોજના બનાવીને ચાલવું સૌથી વધારે જરૂરત હશે.એની સાથે,હમણાં શિક્ષણ સાથે જડાયેલા મોટા નિર્ણય લેવાથી બચો.

વ્યાવસાયિક જીવન: જે લોકો નોકરી કરે છે એમને કાર્યક્ષેત્ર માં એક પછી એક કામ આપવામાં આવે છે જેના કારણે તમે થકાવટ મહેસુસ કરી શકો છો.એવા માં,તમે આ બધાજ કામો ને પુરા કરવામાં અસફળ રહી શકો છો.બીજી બાજુ,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને વિરોધીઓ પાસેથી કાળી ટક્કર દેવામાં સમસ્યાઓ આવી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ લોકો તણાવ ના કારણે પગ ના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ હોય શકે છે.એવા માં,આ લોકોએ પોતાના આરોગ્ય નું પુરુ પુરું ધ્યાન રાખવા અને કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 9 ના લોકો સમય ના મહત્વ ને સમજી ને બહુ જાગરૂક રહેશે અને પોતાના કામો ને સારા કરવાની દિશા માં પ્રયાસરત રહેશે.આ લોકોમાં વસ્તુઓ કે કામો ને મેનેજ કરવાની આવડત હોય છે જે એમને સફળતા ના શિખર ઉપર લઈને જાય છે.

પ્રેમ જીવન : આ મુલાંક વાળા લોકો પોતાના સાથી સાથે ખુશ જોવા મળશે અને એનું કારણ સબંધ માં તમારી વફાદારી રહેશે.એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ તો મુલાંક 9 ના વિદ્યાર્થી નું પ્રદશન અભ્યાસ માં સારું રહેશે,ખાસ રૂપથી ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ જેવા વિષયો માં.આ સમયે તમે તાર્કિક થઈને અભ્યાસ કરશો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 9 ના જે લોકો નોકરી કરે છે,એ પોતાના દરેક કામને તાર્કિક રૂપથી કરશે.એવા માં,તમે તમારા કામો માં સફળતા મેળવશો.જે લોકોનો પોતાનો ધંધો છે,એ બિઝનેસ માં સારી રીતે મેનેજ કરવાની સાથે સાથે જરૂરી માત્રા માં નફો કરવામાં સક્ષમ હશે.

આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,આ અઠવાડિયું તમારા માટે અનુકુળ રહેશે કારણકે આ દરમિયાન તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત રહેશે.એવા માં,તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે અને એની સાથે,તમે ઉર્જાવાન બનેલા રેહશો.

ઉપાય : દરરોજ “ઓમ રાહવે નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. અંક 1 નો સ્વામી કોણ છે?

અંક જ્યોતિષ માં અંક 1 પર સુર્ય દેવ નું શાસન છે.

2. મુલાંક 5 વાળા ની કારકિર્દી કેવી રહેશે?

મુલાંક 5 વાળા ને આ અઠવાડિયે કારકિર્દી માં થોડી સાવધાની રાખવાની જરૂરત છે.

3. ભાગ્યનક શું છે?

જન્મ તારીખ,મહિનો અને વર્ષ ને અંદર જે અંક મળે છે એને ભાગ્યનક કહેવામાં આવે છે.

Talk to Astrologer Chat with Astrologer