અંક સાપ્તાહિક રાશિફળ : 08 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર 2024

Author: Sanghani Jasmin | Updated Wed, 20 Nov 2024 09:56 PM IST
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (08 ડિસેમ્બર - 14 ડિસેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)

આ મુલાંક વાળા લોકો પોતાના લક્ષ્ય પ્રત્ય વધારે સમર્પિત હોય છે અને એને જલ્દી મેળવા માં સક્ષમ હોય છે.આ લોકો પોતાની આસેપાસે દરેક નાની મોટી વસ્તુ ઉપર ધ્યાન આપે છે અને પોતાના આજ ગુણ ને લઈને જીવનમાં આગળ વધે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે મનમુટાવ અને બહેસ વધી શકે છે એટલે સારું રહેશે કે તમે આ દરમિયાન પોતાના જીવનસાથી ની સાથે વધારે સાવધાન રહો.તમારે એની સાથે સ્નેહપુર્ણ વેવહાર કરવો જોઈએ.

શિક્ષણ : મુલાંક 1 વાળા વિદ્યાર્થી ના અભ્યાસ માં રુચિ ઓછી હોય શકે છે અને મુમકીન છે કે તમે વેવસાયિક રીતે અભ્યાસ નહિ કરી શકો.આના કારણે તમે પાછળ રહી શકો છો અને નિરાશા ની ભાવનાઓ તમને ઘેરી શકે છે.તમારે આનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો ઉપર કામનું દબાણ બહુ વધારે વધી શકે છે અને એના કારણે એ પાછળ રહી શકે છે કે એમની પ્રગતિ માં કમી આવવાની આશંકા છે.ત્યાં વેપારીઓ પણ વધારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે તણાવ લેવાના કારણે આંખો સાથે સબંધિત સમસ્યાઓ થવાની આશંકા છે.તમને તણાવ થી બચવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : તમે દરરોજ 19 વાર “ઓમ સુર્યાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)

આ મુલાંક વાળા લોકોની યાત્રા હરવા-ફરવા માં વધારે દિલચસ્પી હોય છે અને આ આને પોતાના શોખ ના રૂપમાં અપનાવીને આગળ વધી શકે છે.એના સિવાય આ લોકોને શોધ કે અધ્યન ઉપર ધ્યાન રહી શકે છે.

પ્રેમ જીવન : તમારા મગજ માં ચાલી રહેલા કોઈ કોન્ફ્યુજન ના કારણે તમારી અને પાર્ટનર ની વચ્ચે નો ભાવનાત્મક સબંધ કમજોર રહી શકે છે.તમારે આનાથી બચવાની જરૂરત છે.

શિક્ષણ : જો તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે એન્જીન્યરીંગ કે દવા નો અભ્યાસ કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમારે આવું કરવાથી બચવું જોઈએ.આ સમયે તમારે આ મામલો માં અનુકુળ પરિણામ મળવાની સંભાવના બહુ ઓછી છે.

વ્યાવસાયિક જીવન: મુશ્કિલ શિડ્યુઅલ ના કારણે તમારી ઉપર કામનું દબાણ બહુ વધારે વધી શકે છે.ત્યાં વેપારીઓ ને નુકશાન થવાની આશંકા છે.આ લોકોની ઉપર વિરોધીઓ નું દબાણ વધી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને એની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળશે.તમને મામુલી માથા ના દુખાવા સિવાય કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા માટે યજ્ઞ/હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)

આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો ખુલ્લા વિચાર વાળા હોય છે.મુમકીન છે કે આ લોકોની અધીયાત્મ માં વધારે રુચિ રહે અને આ લોકો પોતાને વધારે સકારાત્મક બનાવા ઉપર કામ કરી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ઈમાનદાર રેહશો અને ફેરવીને વાત કરવાની જગ્યા એ સીધી વાત કરવાનું પસંદ કરશો.આના કારણે તમે બંને એકબીજા માટે વધારે પ્રતિબદ્ધ નજર આવશો.

શિક્ષણ : અભ્યાસ ના મામલો માં,તમારી સ્થિતિ સારી બનેલી છે.તમે શિક્ષણ માં પોતાની અમીટ છાપ છોડવા માટે ણ સફળતા મેળવા માં સક્ષમ હશે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને કામકાજ માટે વિદેશ જવાનો મોકો મળી શકે છે અને એ તમને સફળતા પણ આપશે.વેપારીઓ ની ઘણી નેટવર્કિંગ બિઝનેસ મળી શકે છે અને આ લોકોને મોટો નફો થવાની ઉમ્મીદ છે.તમે તમારા વેવસાયિક જગ્યા એ એક સારા વિરોધી ના રૂપમાં ઉભરીને સામે આવશો.

આરોગ્ય : આ દરમિયાન તમારું ફિટનેસ સારું રહેવાનું છે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.પરંતુ,તમને તાવ અને માથા નો દુખાવો થઇ શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)

આ મુલાંક વાળા લોકો જુંનુની હોય છે અને જીવનમાં આની સાથેજ આગળ વધે છે.પરંતુ,આ લોકો આશાવાદી હોય છે અને જલ્દી નિરાશ નથી થતા.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા જીવનસાથી ની સાથે મધુર સબંધ રાખતા જોવા મળશો.તમારી અંદર ના જુનુન ના કારણે આવું થઇ શકે છે.તમને બંને ને એકબીજા સાથે ખુશી નો સમય પસાર કરવાનો મોકો મળશે.

શિક્ષણ : વિદ્યાર્થી પોતાના શોખ સાથે અભ્યાસ માં સફળતા અને પ્રતિસ્થા મેળવશે.આ અઠવાડિયે તમે તમારા પ્રયાસો થી પોતાની છાપ છોડવામાં સફળ થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને કામકાજ માટે લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે સુખદ રહેશે.વેપારીઓ જે કામ પદ્ધતિ મુજબ કરી રહ્યા છે એના કારણે વધારે નફો કમાવાનો મોકો મળશે.

આરોગ્ય : સકારાત્મક રહેવા માટે તમારી પાસે જરૂરી ઉર્જા અને ઇમ્યુનીટી રહેશે.આના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)

આ મુલાંક વાળા લોકો ટ્રેડ અને સ્ટૉક સાથે જોડાયેલા વેપાર કરવામાં રુચિ રાખે છે અને આનાથી નફો કમાય છે.આ લોકોનું ધ્યાન તર્ક ઉપર રહે છે.

પ્રેમ જીવન : તમારો તમારા પાર્ટનર પ્રત્ય આશાવાદી સ્વભાવ રહેશે.આ અઠવાડિયે પોતાના પાર્ટનર પ્રત્ય સારું સેન્સ ઓફ હ્યુમર દેખાડવું તમારા સબંધ ને સારું બનાવી શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસ માં સફળતા અને આસાનીથી ઉચ્ચ અંક મેળવા માટે સક્ષમ હશે.તમે શિક્ષણ માં પોતાની એક અમીટ છાપ છોડી શકો છો.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો વધારે વેવસાયિક રીતે સફળતા મેળવશે.આ તમારા સમર્પણ અને નીસ્થા નું પરિણામ હશે.વેપારીઓ સ્ટોક માં સારું પ્રદશન કરશે.

આરોગ્ય : તમારા અંદર ના ઉત્સાહ ના કારણે તમારું આરોગ્ય પણ તંદુરસ્ત બની રહેશે.તમારો આત્મવિશ્વાસ તમને ફિટ રાખવાનું કામ કરશે.

ઉપાય : દરરોજ 41 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઇપ્ણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)

આ મુલાંક વાળા લોકોને લાંબી દુરીની યાત્રા કરવાનો મોકો મળી શકે છે અને એમાં આ લોકોની રુચિ અને વધારે વધી શકે છે.એના સિવાય આ લોકોની રુચિ રચનાત્મક વસ્તુઓ માં વધારે હોય શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમે પોતાના પાર્ટનર પ્રત્ય ઈમાનદાર રહેવા ઉપર ધ્યાન આપશો.વધારે સકારાત્મક સ્વભાવ દેખાડીને તમે આવું કરી શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે વેબ ડિઝાઇનિંગ,વિજ્યુઅલ કોમ્યુનિકેશન અને એન્જીન્યરીંગ વગેરે જેવી પ્રોફેશનલ અભ્યાસ માં સારું પ્રદશન રહેશે.સફળતા તમારા પગે પડશે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્ર માં જે વધારે પ્રયાસ કર્યા છે એના કારણે એમને પ્રમોશન મળવાનો યોગ છે.વેપારી આ સમયે લાભ કમાવા માટે સુચારુ અભિયાન ચાલુ કરી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારા દ્રઢ સંકલ્પ ના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.આરોગ્યના મામલો માં તમે પોતાને શીર્ષ ઉપર લઈને જઈ શકો છો.

ઉપાય : દરરોજ “ઓમ ભાર્ગવાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)

આ અઠવાડિયે તમારા અધિયાત્મિક કામોમાં વધારે રુચિ હોવાની સંભાવના છે અને તમે આને વધારવાનું કામ કરી શકો છો.આ સમય તમને નાની મોટી વસ્તુઓ ને લઈને સોચ-વિચાર કરીને યોજના બનાવાનું કામ કરવાની જરૂરત છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા બંને ની વચ્ચે બહેસ થઇ શકે છે અને એના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થવાની આશંકા છે.એનાથી બચવા માટે તમારે આ સમયે પોતાના જીવનસાથી ની સાથે સબંધ માં તાલમેલ બેસાડવાની જરૂરત છે.

શિક્ષણ : તમારી સમજાવાની આવડત માં કમી હોવાના કારણે આ અઠવાડિયે અભ્યાસ ના મામલો માં તમારા માટે અનુકુળ નહિ રેહવાની છે.એના કારણે તમે અભ્યાસ માં સારું પ્રદશન નહિ કરી શકે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી તમારા વરિષ્ઠ અધિકારીઓ ની સાથે બહેસ કે મતભેદ હોવાની આશંકા છે એટલે સારું રહેશે કે એની સાથે વાત કરતી વખતે સાવધાની રાખો.વેપારીઓ માટે ક્યારેક-ક્યારેક સ્થિતિ એમના કંટ્રોલ માંથી બહાર જઈ શકે છે એટલે એમને પોતાના બિઝનેસ માં નફા ને લઈને સાવધાન રેહવાની જરૂરત છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારા માટે દુર્ઘટના નો યોગ બની રહ્યો છે એટલે તમે ગાડી ચલાવતી વખતે સાવધાની રાખો.

ઉપાય : દરરોજ “ઓમ ગણેશાય નમઃ” નો 41 વાર જાપ કરો.

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલસર્પ યોગ કેલ્ક્યુલેટર

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)

આ અઠવાડિયે યાત્રા દરમિયાન તમારો કોઈ મોંઘો સામાન ખોવાની આશંકા છે.એના કારણે તમે ચિંતા માં આવી શકો છો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પારિવારિક ચિંતાઓ ના કારણે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે દુરીઓ વધારે વધી શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે આશાવાદી બની રહેવાથી તમને તાકાત મળશે અને તમે અભ્યાસ માં આગળ વધશો.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાની ચાલુ નોકરી ને લઈને અસંતુષ્ટ મહેસુસ કરી શકે છે અને એના કારણે એમના મનમાં નોકરી બદલવાનો વિચાર આવી શકે છે.આ વાત તમને થોડી પરેશાની કરી શકે છે.ત્યાં વેપારીઓ માટે નફો કમાવો સહેલો નહિ હોય.

આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ માં દુખાવો અને અકડન મહેસુસ થઇ શકે છે.પોતાને ફિટ રાખવા માટે તમારે ધ્યાન કે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ વાયુપુત્રાય નમઃ” નો જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઇપ્ણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)

મુલાંક 9 વાળા લોકો પોતાના થોડા નિર્ણય લેવાનો સાહસ દેખાડી શકે છે જે એમના જીવન માટે અનુકુળ હશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો તમારા પાર્ટનર ની સાથે મધુર અને સ્નેહપુર્ણ સબંધ રહેશે.જો તમે પ્રેમ સબંધ માં હસો તો તમે તમારા પાર્ટનર ની સાથે ખુશ રહેવાના છો.ત્યાં વિવાહિત લોકો ને પોતાના જીવનસાથી ની સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.

શિક્ષણ : તમે અભ્યાસ ના મામલો માં પોતાની એક અલગ જગ્યા બનાવા માં સફળ હશે.આ અઠવાડિયે તમે તમારા સાથી મિત્રો ને પછાડીને આગળ વધી શકો છો.એના સિવાય તમે એમની સાથે પ્રતિસ્પર્ધા કરશો અને શાનદાર પ્રદશન પણ આપશો.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક વાળા લોકોને કારકિર્દી માં નોકરીના નવા મોકા મળવાની ઉમ્મીદ છે.ત્યાં વેપારીઓ ને પ્રતિસ્પર્ધા છતાં મોટો નફો કમાવા નો મોકો મળી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારી અંદર ઉચ્ચ સ્તર ની ઉર્જા અને આત્મવિશ્વાસ રેહવનના કારણે તમારું આરોગ્ય બનું સારું રહેવાનું છે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. મુલાંક 1 નો સ્વામી કોણ છે?

આ અંક નો સ્વામી સુર્ય ગ્રહ છે.

2. મુલાંક 7 વાળા લોકો કેવા હોય છે?

આ લોકોની રુચિ ધાર્મિક કામોમાં વધારે હોય છે.

3. મુલાંક 4 ઉપર કેણું આધિપત્ય છે?

આ મુલાંક ઉપર રાહુ ગ્રહ નું શાસન છે.

Talk to Astrologer Chat with Astrologer