અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 02 જુન થી 08 જુન, 2024: આ અઠવાડિયું અલગ-અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવશે. મુલાંક ના આધારે પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષીચાર્ય હરિહરન જી એ મુલાંક ના આધારે અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 02 જુન થી 08 જુન માટે સટીક ભવિષ્યવાણી કરી છે.
તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ? અનુભવી જ્યોતીષયો પાસેથી જાણો આનો જવાબ
તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો છે,તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને તમે તમારું રાશિફળ જાણી શકો છો.
અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી હોય છે.તમારી જન્મ તારીખ ના આધાર પરજ તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી અંક જ્યોતિષ ની અંદર તમારા વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકરી પણ લઇ શકો છો.
1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુ નો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને આમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ,02 જુન થી 08 જુન સુધી નો સમય તમારા માટે કેવો રહેવાનો છે.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો બહુ વેવસ્થિત અને વેવસાયિક હોય છે અને પોતાના આ ગુણો ના કારણેજ સફળતા મેળવે છે.આ અઠવાડિયે તમારે કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે અને આના કારણે તમે આ સમયે બહુ વ્યસ્ત રહેવાના છો.તમારા માટે ધાર્મિક યાત્રા નો યોગ પણ બની રહ્યા છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.તમે જીવનના અલગ-અલગ જગ્યા એ પોતાની ખાસિયત નું પ્રદશન કરશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે બધુજ સારું રહેવાનું છે.તમારી બંને ની વચ્ચે અંદર નો તાલમેલ સારો રહેશે.પાર્ટનર સાથે સારી વાતચીત થવાના કારણે તમે પ્રસન્ન મહેસુસ કરશો.તમને બંને ને એકસાથે બહાર ફરવા જવાનો મોકો પણ મળી શકે છે અને તમારા બંને માટે આ સમય યાદગાર સાબિત થશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે પરિવાર ની જીમ્મેદારીઓ વધી શકે છે અને તમે બંને મળીને કોઈ મુશ્કેલી નું સમાધાન કરશો.તમે તમારા પાર્ટનર ને વધારે મહત્વ આપશો.તમે અને તમારા જીવનસાથી સુખી લગ્ન જીવન નું સારું ઉદાહરણ રજુ કરશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે તમારા શિક્ષણ ને બઢાવો દેવા માટે વેવસાયિક રીતે કોઈ સકારાત્મક પગલું ભરી શકો છો.મેનેજમેન્ટ અને ફિજીક્સ જેવા વિષયો તમને સેહલા લાગશે એટલા માટે આ સમયે આ વિષયો માં તમારી રુચિ વધી શકે છે.પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે પણ અનુકુળ સમય છે.આમાં તમને ઉચ્ચ અંક મેળવા ની પ્રબળ સંભાવના છે.તમે તમારા મિત્રો અને સાથી વિદ્યાર્થીઓ કરતા વધારે નંબર મેળવશો.
વેવસાયિક જીવન : તમે નોકરીમાં ઉત્કૃષ્ટ પ્રદશન કરશો.જો તમે પબ્લિક સેક્ટર માં નોકરી કરો છો,તો આ અઠવાડિયું તમારા માટે શાનદાર સાબિત થશે.ત્યાં વેપારીઓ ને ઓઉટસોર્સ ડીલ થી સારો નફો થવાની આશા છે.તમે ભાગીદારી માં નવો બિઝનેસ પણ ચાલુ કરી શકો છો અને તમારું આ પગલું ફળદાયી સાબિત થશે.આ સમયે વેપારીઓ ને ઉમ્મીદ કરતા વધારે નફો થઇ શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા મહેસુસ કરશો.નિયમિત કસરત થી તમે પોતાને વધારે ફિટ બનાવી શકો છો.આનાથી તમે સ્વસ્થ જીવન નો આનંદ લઇ શકશો.
ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકોને નિર્ણય લેતી વખતે મુંજવણ થઇ શકે છે જે એમના વિકાસ માં રુકાવટ કરવાનું કામ કરે છે.જો તમે સારા પરિણામ મેળવા માંગો છો,તો યોજના બનાવીને ચાલો.તમે આ અઠવાડિયે મિત્રો થી દુર રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે એના કારણે તમારે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમારે આ સમયે લાંબી દુરીની યાત્રા કરવાથી પણ બચવું જોઈએ કારણકે આ સમયે એમના ઉદેશ ની પુર્તિ થવાની સંભાવના બહુ ઓછી છે.
પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર વચ્ચે બહેસ થવાની આશંકા છે.સારું રહેશે કે આ સમયે તમે તમારા જીવનસાથી ની સાથે કોઈપણ પ્રકારના ઝગડા થી બચવાનો પ્રયાસ કરો.જો તમે તમારા અને તમારા પાર્ટનર માટે આ અઠવાડિયા ને રોમેન્ટિક બનાવા માંગો છો,તો તમારે તમારી તરફ થી શાંત બેસવાની જરૂરત છે.તમારા બંને માટે ધાર્મિક યાત્રાઓ પર જવાનો યોગ પણ બની રહ્યો છે અને આ યાત્રા થી તમે બંને બહુ રાહત મહેસુસ કરશો.કુલ મળીને,આ અઠવાડિયું પ્રેમ અને રોમાન્સ માટે વધારે અનુકુળ નથી રહેવાનું.
શિક્ષણ : આ સમયે મુલાંક 2 વાળા લોકોનું પોતાના કામમાંથી ધ્યાન ભટકી શકે છે એટલા માટે એમને પોતાના કામ પર વધારે ધ્યાન દેવાની અને પુરી એકાગ્રતા સાથે કામ કરવાની સલાહ આપવામાં આવે છે.તમારે કડી મેહનત અને વેવસાયિક રીતે મેહનત કરવાની જરૂરત છે.જો તમે કેમેસ્ટ્રી કે કાનુન જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છો,તો તમને સારું પ્રદશન કરવામાં થોડી અડચણો આવી શકે છે.તમે તાર્કિક થઈને અભ્યાસ કરશો અને પોતાના સાથી વિદ્યાર્થી ની વચ્ચે પોતાની જગ્યા બનવાનો પ્રયાસ કરશો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોથી પોતાના કામમાં કંઈક ભુલ થઇ શકે છે જે કાર્યસ્થળ માં એમના વિકાસ માટે બાધા નું કામ કરશે.ભુલ ના કારણે તમારા હાથમાંથી નોકરીના ઘણા નવા મોકા છુટી શકે છે.જો તમે આ સ્થિતિ થી બચવા માંગો છો,તો તમારા કામમાં સુધારો લાવો અને કાર્યસ્થળ માં સફળતા નું ઉદાહરણ રજુ કરવાનો પ્રયાસ કરો.આનાથી તમે તમારા સહકર્મીઓ થી આગળ નીકળવા માં પણ સફળ થઇ શકશો.ત્યાં વેપારીઓ માટે નુકશાન ની સ્થિતિ બનેલી છે.પોતાના વિરોધીઓ પાસેથી મળી રહેલા દબાણ ના કારણે તમારે બિઝનેસ માં નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : આ સમયે તમને ખાંસી થવાની આશંકા છે એટલા માટે તમારે તમારા શારીરિક આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ.તમને રાતે સુવામાં દિક્કત થઇ શકે છે.તમને ઘુટણ મહેસુસ થવાના કારણે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : દરરોજ 20 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)
આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો મહત્વપુર્ણ નિર્ણય લેવાનો સાહસ દેખાડશે અને આ નિર્ણયો એમના હિતો ને બઢાવો દેવાનું કામ કરશે.આ સમયે તમે આત્મવિશ્વાસ થી ભરપુર અને સંતુષ્ટ મહેસુસ કરશો.તમારી અધિયાત્મિક રુચિ વધવાની આશા છે.આત્મા-પ્રેરણા એ ગુણ છે જેનાથી તમે તમારું માન-સમ્માન વધારવામાં સક્ષમ હસો.આ અઠવાડિયે તમે ખુલ્લા વિચાર વાળા રેહશો અને આનાથી તમને તમારા હિતો ને બઢાવો દેવામાં મદદ મળશે.તમારે આ સમયે બહુ વધારે યાત્રાઓ કરવી પડી શકે છે પરંતુ સારી વાર એ છે કે યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ભાવનાઓ ને વ્યક્ત કરી શકશો.તમે અને તમારા જીવનસાથી એકબીજા સાથે પોતાના વિચારો ને એવી રીતે રજુ કરશો,જેનાથી તમારી બંને ની વચ્ચે અંદર નો તાલમેલ વિકસિત થશે.તમે બંને પોતાના પરિવારમાં થવાવાળા કાર્યક્રમ ની વાતચીત પણ કરી શકો છો.એકબીજા ને જાણવાથી અંદર નો તાલમેલ સારો થશે ને તમારી બંને ની વચ્ચે પ્યાર વધશે.
શિક્ષણ : આ અઠવાડિયું વિદ્યાર્થી માટે શાનદાર રહેવાનું છે.તમે પ્રોફેશનલ રીતે પોતાના શિક્ષણ ને આગળ લઇ જવામાં સફળ થશો.મેનેજમેન્ટ અને બિઝનેસ જે વિષયો તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ વિષય તમારી નિર્ણય લેવાની આવડત માં સુધારો લાવવાનું કામ કરશે.
વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમને નોકરી નો કોઈ એવો નવો મોકો મળી શકે છે જેને મેળવીને તમે બહુ સંતુષ્ટ અને પ્રસન્ન મહેસુસ કરશો.આ નવી નોકરીમાં તમે પુરી મેહનત સાથે કામ કરશો.વેપારીઓ કોઈ નવો ધંધો ચાલુ કરી શકે છે જેમાં એમને ઉચ્ચ નફો થવાની આશા છે.વેપારમાં તમે તમારા વિરોધીઓ કરતા આગળ નીકળી જશો અને એમને કડી ટક્કર આપશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું શારીરિક આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ બહુ વધી જશે અને આની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.તમારી આજુબાજુ માં આ સમયે બહુ સકારાત્મકતા રેહવાની છે જેનાથી તમારા આરોગ્યને પણ લાભ થશે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોનું મન અસુરક્ષાઓ ની ભાવનાઓ થી ઘેરાયેલું રહી શકે છે અને આ લોકો કોઈ મોટા નિર્ણય લેવામાં અસફળ થાય છે.આ સમયે લાંબી યાત્રા ના ઉદેશ ની પુર્તિ થવાની સંભાવના બહુ ઓછી છે એટલા માટે તમારે આ સમયગાળા માં લાંબી યાત્રા કરવાથી બચવું જોઈએ.આના સિવાય તમારે મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે વડીલો ની સલાહ જરૂર લેવી જોઈએ.
પ્રેમ જીવન : આ અઠવાડિયે કોઈ ગલતફેમી ના કારણે તમારી ને તમારા પાર્ટનર વચ્ચે બહેસ થવાની આશંકા છે.પોતાના પાર્ટનર ની સાથે સબંધ ને મજબુત કરવા માટે તમારે તમારી તરફ થી તાલમેલ બેસાડવાની જરૂરત છે.અભિમાન ના કારણે તમારા બંને નો ઝગડો થઇ શકે છે અને આના કારણે તમારા સબંધ માં ખટાસ આવવાના પણ સંકેત છે.
શિક્ષણ : ધ્યાન ભટકવાના કારણે આ સમયે વિદ્યાર્થીઓ ને એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં દિક્કત આવી શકે છે.તમારે આ અઠવાડિયે તમારા અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.તમારી પાસે નવા પ્રોજેક્ટ આવી શકે છે એને પુરા કરવામાં તમે વ્યસ્ત રહેવાના છો.આ અઠવાડિયે શિક્ષણ માં વિદ્યાર્થી સામે મુશ્કેલીઓ ઉભી થવાના સંકેત છે અને આના કારણે તમે ટોંચ ઉપર પોંહચવામાં અસફળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન : કાર્યસ્થળ માં તમારી કડી મેહનત ને નજરઅંદાજ કરવાના કારણે પોતાની ચાલુ નોકરીને લઈને થોડા અસંતુષ્ટ મહેસુસ કરી શકો છો.આના કારણે તમારું મન નિરાશા થી ઘેરાય શકે છે.વેપારીઓ ને ચાલુ ડીલ થી વધારે નફો થવાની સંભાવના ઓછી છે.ત્યાં ભાગીદારીમાં કામ કરતા લોકોને પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે.આ સમયે નવી ભાગીદારી માં બિઝનેસ ચાલુ કરવાનો નિર્ણય નહિ લેતા.
આરોગ્ય : તમને આ સમયે પાચન સમસ્યા થવાનો ડર છે અને આનાથી બચવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.તમારા પગ અને કંધો માં દુખાવા ની શિકાયત થઇ શકે છે.આનાથી રાહત મેળવા માટે તમે શારીરિક કસરત ની મદદ લઇ શકો છો.તમને રાતે સારી ઊંઘ આવવાની પરેશાની થઇ શકે છે અને આના કારણે તમે થોડા નાખુશ રહી શકો છો.
ઉપાય : માં દુર્ગા ને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)
આ અઠવાડિયે તમે તમારા છુપાયેલા સ્કિલ્સ ના કારણે સારો નફો કમાવા ના છો.તમારું દરેક પગલું તમને આગળ લઈને જશે અને આ કામમાં તમારી તાર્કિક શક્તિ કામ આવશે.મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે આ અઠવાડિયું તમારા માટે ફળદાયી સાબિત થશે.
પ્રેમ જીવન : તમારા સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત થશે અને સબંધ માં મધુરતા આવશે.આનાથી તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે અને તમે તમારા પાર્ટનર સાથે સુખી લગ્ન જીવન ની મિસાલ કાયમ કરશો.જીવનસાથી પ્રત્ય તમારા પ્યાર માં વધારો થશે અને તમે બંને સબંધ માં ખુશ રેહશો.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા જઈ શકો છો.
શિક્ષણ : તમે અભ્યાસમાં બહુ સારું પ્રદશન કરશો અને તમે મુશ્કિલ વિષયો ને પણ આસાનીથી પાસ કરી લેશો.તમને મિકેનિકલ એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ સ્ટડીઝ જેવા વિષયો સરળ લાગશે.તમે જે પણ અભ્યાસ કરશો અને જે પણ વિષય ને પસંદ કરશો એનો અભ્યાસ તાર્કિક થઈને કરવામાં સક્ષમ હસો.
વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમે તમારી કાબિલિયત અને આવડત વિશે જાણી શકશો અને પુરા ઉત્સાહ સાથે કામ કરશો.તમે કર્યસ્થળ માં વધારે વેવસાયિક થઈને કામ કરશો.તમને તમારા સારા પ્રદશન માટે કોઈ પુરસ્કાર પણ આપવામાં આવી શકે છે.ત્યાં વેપારીઓ ટોંચ ઉપર પોંહચવામાં સફળ થશે અને પોતાને અગ્રણી બનાવશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉત્તમ સ્વાસ્થ્ય નો આનંદ લેશો.શારીરિક રીતે ફિટ અને એનર્જી થી ભરપુર રહેવાના કારણે તમારું આરોગ્ય આ સમયે બહુ સારું રહેવાનું છે.તમારું સેન્સ ઓફ હ્યુમર ના કારણે પણ તમારું આરોગ્ય સારું રહેશે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)
આ અંક ના લોકો પોતાની અંદર છુપાયેલી સ્કિલ્સ ને સારી રીતે ઓળખે છે અને એના કારણે એમની રચનાત્મકતા માં વધારો થશે,જે એમને ટોંચ ઉપર પોંહચવા માં માર્ગદર્શન આપે છે.બુદ્ધિમાની થી કામ કરવાના કારણે તમને પુરષ્કાર મળી શકે છે.આ અઠવાડિયે તમારી આજુબાજુ માં બધુજ ઠીક હોવાના કારણે તમે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.
પ્રેમ જીવન : આ સમયે તમારી અને પાર્ટનર ની વચ્ચે આપસી તાલમેલ બહુ સારો રહેવાનો છે.મહત્વપુર્ણ નિર્ણયો ને લઈને અને તમારા જીવનસાથી ની સોચ-વિચાર એકબીજા સાથે મળશે.તમને તમારા પાર્ટનર સાથે બહાર ફરવા જવાનો મોકો પણ મળી શકે છે અને તમે બંને જ આનો ભરપુર લાભ ઉઠાવશો.આના સિવાય.તમારા પરિવારમાં કોઈ શુભ કામ થઇ શકે છે અને તમને પરિવારના સભ્યો સાથે મળવાનો મોકો મળશે.
શિક્ષણ : આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ મેળવા અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવાં અસક્ષમ હસો.તમે તમારા કોઈ ખાસ કૌશલ ના કારણે શિક્ષણ માં ટોંચ ઉપર જવામાં સફળ થઇ શકો છો.તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે અને આ મોકો તમારા માટે ફળદાયી સાબિત થશે.
વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરીના નવા મોકા મેળવીને બહુ સંતુષ્ટ મહેસુસ કરશો.તમને કામકાજ માટે વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ મોકા થી તમને બહુ મોટો નફો થવાના સંકેત છે.વેપારીઓ પોતાની સ્થિતિ ની સારી કરવા અને ઉચ્ચ નફો કમાવા માં સક્ષમ હશે ને સહજ મહેસુસ કરશે.તમે કોઈ નવી બિઝનેસ ડીલ પણ લઇ શકો છો જેનાથી તમને મોટો નફો તો થશેજ પરંતુ એની સાથેજ તમે તમારા વેપારમાં પોતાની સકારાત્મક ઓળખ પણ બનાવશો.
આરોગ્ય : આ અઠવાડિયે આત્મવિશ્વાસ વધવાના કારણે તમે ઉર્જા અને જોશ થી ભરપુર મહેસુસ કરશો.આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.તમારી અંદર જોશ અને આત્મવિશ્વાસ બહુ વધી જશે.જેનાથી તમારું આરોગ્ય પણ તંદુરસ્ત રહેશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોને આ સમયે પોતાના કામ ઉપર વધારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ લોકો થી પોતાના કામમાં લાપરવાહી થઇ શકે છે અનેઇ આની નકારાત્મક અસર મળવાવાળા પરિણામ ઉપર પડી શકે છે.આ અઠવાડિયે અધિયાત્મિક કામમાં તમારો શોખ વધશે.
પ્રેમ જીવન : તમારે તમારા જીવનસાથી સાથે સબંધ માં તાલમેલ બેસાડવાની જરૂરત છે.આ અઠવાડિયે તમારી બંને ની વચ્ચે નાની-નાની-વાતો પર બહેસ કે ઝગડા થવાની આશંકા છે.આનાથી તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.આનાથી બચવા માટે અને પ્રેમ સબંધ માં સુખ-શાંતિ જાળવી રાખવા માટે તમને શાંત રેહવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી ની શીખવાની આવડત કમજોર હોય શકે છે અને એના કારણે વિદ્યાર્થી શિક્ષણ માં સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકે છે.આના કારણે આ અઠવાડિયું વિદ્યાર્થી માટે વધારે અનુકુળ નથી રહેવાનું.આના સિવાય,પ્રતિયોગી પરીક્ષા માભગ લેવા માટે પણ આ સમય સારો નથી.જો તમે આ સમયે આ પરીક્ષા માં ભાગ લેશો,તો તમને નુકશાન થશે કે સારું પ્રદશન નહિ થવાનો સામનો કરવો પડી શકે છે.
વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમારે વરિષ્ઠ અધિકારી સાથે વાત કરતી વખતે સાવધાન રેહવાની જરૂરત છે નહીતો તમારી એની સાથે બહેસ થઇ શકે છે.તમારા વરિષ્ઠ તમારા કામ ઉપર સવાલ કરી શકે છે.આનાથી તમે ગભરાઈ શકો છો અને આ વાત ને તમારે ગંભીરતાથી લેવાની જરૂરત છે અને ઉચ્ચ અધિકારીઓ સામે પોતના નામ ને જાળવી રાખવા માટે તમારે તમારા કામ ઉપર થોડું નિયંત્રણ કરવું પડશે.વેપારીઓ એ પોતના બિઝનેસ માં નફા ને લઈને થોડું સાવધાન રેહવાની જરૂરત છે કારણકે ક્યારેક-ક્યારેક સ્થિતિ નિયંત્રણ માંથી બહાર પણ જઈ શકે છે.આના સિવાય તમારે આ અઠવાડિયે ભાગીદારીમાં બિઝનેશ કરવાથી બચવું જોઈએ નહીતો તમે મુશ્કેલી માં ફસાય શકો છો.
આરોગ્ય : તમને આ અઠવાડિયે લાગવાની આશંકા છે એટલા માટે વાહન ચલાવતી વખતે સાવધાની રાખે.તમને કોઈ ભારી વાહન ચલાવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)
આ અઠવાડિયું મુલાંક 8 ના લોકો માટે વધારે અનુકુળ નથી રહેવાનું.સારું અને લાભકારી પરિણામ મેળવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.તમારી અધિયાત્મિક કામોમાં રુચિ વધશે અને તમને કોઈ એવી જગ્યા પર યાત્રા જવાનો મોકો મળશે જ્યાં તમને અધીયાત્મ પ્રતિ લગાવ વધશે.આ અઠવાડિયે તમે બહુ વધારે વ્યસ્ત રહેવાના છો.તમારે આ સમય ધીરજ સાથે કામ લેવાની જરૂરત છે અને પોતાના કામને યોજના કરીને કરો.
પ્રેમ જીવન : પારિવારિક સમસ્યા ના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે દુરીઓ આવવાની આશંકા છે.આના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે અને તમને એવું લાગી શકે છે કે તમે તમારું બધુજ ખોય નાખ્યું.તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ બેસાડવો અને સ્નેહપુર્ણ સબંધ બનાવી રાખવાની જરૂરત છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમારી એકાગ્રતાજ તમારી તાકાત હશે અને તમે મન લગાડીને અભ્યાસ કરશો.આ સમયે તમને પ્રતિયોગી પરીક્ષા અઘરી લાગી શકે છે.આમાં સારા નંબર લાવવા માટે તમારે સારી રીતે તૈયારી કરવાની જરૂરત છે.તમે તમારી સ્કિલ્સ ના કારણે દ્રઢ સંકલ્પિત થઈને અભ્યાસ કરશો અને સફળતા મેળવશો.
વ્યાવસાયિક જીવન : નોકરિયાત લોકો પોતાની ચાલુ નોકરીને લઈને અસંતુષ્ટ મહેસુસ કરવાના કારણે નોકરી બદલવાનો વિચાર કરી શકે છે અને આ વાત એમને પરેશાન કરી શકે છે.ક્યારેક-ક્યારેક તમે કાર્યસ્થળ પર સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકો છો અને આની અસર તમારા કામ ઉપર પડવાની છે.ત્યાં વેપારીઓ માટે નફો કરવો સેહલું નહિ રહે અને તમારે ઓછમાં ઓછા રોકાણ ઉપર પણ બિઝનેસ ચલાવો પડશે અને તમારે બિઝનેસ માં નુકશાન ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ નો દુખાવો અને જોડા નો દુખાવો મહેસુસ થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમને ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો માટે આ અઠવાડિયું અનુકુળ રહેવાનું છે.તમને આ સમયે આવા ઘણા સારા મોકા મળવાના સંકેત છે જે તમારા ભવિષ્ય ને સવારવાનું કામ કરશે.તમને કારકિર્દી માં સારા મોકા મળી શકે છે કે પછી તમને પૈસા નો લાભ થવાની પણ સંભાવના છે કે પછી નવા મિત્રો પણ મળી શકે છે.તમને આ અઠવાડિયે યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર ના સબંધ માં પ્યાર અને સુખ-શાંતિ બની રહેશે.જો તમે પ્રેમ સબંધ માં છો,તો તમારા સબંધ માં ખુશીઓ વધશે.ત્યાં શાદીશુદા લોકો માટે પણ રોમેન્ટિક સમય છે.
શિક્ષણ : અભ્યાસ માટે આ અઠવાડિયું તમારા માટે બહુ સારું રહેવાનું છે અને તમે સારા નંબર લાવશો.તમે ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અને કેમેસ્ટ્રી વગેરે વિષયોમાં તેજસ્વી પ્રદર્શન કરશો. શિક્ષણના ક્ષેત્રમાં તમે તમારા માટે એક અલગ સ્થાન બનાવી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના લોકો ને નોકરી માટે નવા મોકા મળવાની સંભાવના છે.જો તમે સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છો,તો તમને આ સમયે સારા મોકા મળવાની તક છે.ત્યાં વેપારીઓ ને કોઈ નવી બિઝનેસ ડીલ મળી શકે છે જેનાથી તમને સારો નફો કમાવા નો મોકો મળશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે સકારાત્મકતા મહેસુસ કરવાના કારણે શારીરિક રૂપથી મજબુત રેહશો.તમે દ્રઢ નિશ્ચયી અને અંદર થી મજબુત રેહશો જેનાથી તમે પોતાને સ્વસ્થ રાખવામાં સક્ષમ થઇ શકશો.
ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભુમિપુત્ર નમઃ’ મંત્ર નો જાપ કરો.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા કરીએ છીએ કે તમને અમારો લેખ ગમ્યો હશે.જો આવું છે તો આને તમારા શુભચિંતક સાથે જરૂર શેર કરો.આભાર!