ટેરો સાપ્તાહિક રાશિફળ: 16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી 2025
ટેરો સાપ્તાહિક રાશિફળ16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી 2025 દુનિયાભર ના ઘણા લોકપ્રિય ટેરો વાચક અને જ્યોતિષીઓ નું માનવું છે કે ટેરો વ્યક્તિ ની ઝીંદગી માં ભવિષ્યવાણી કરવાનુંજ કામ નથી કરતુ પરંતુ આ લોકોનું માર્ગદર્શન પણ કરે છે.કહે છે કે ટેરો કાર્ડ પોતાની દેખભાળ કરવા અને પોતાના વિશે જાણવાનો એક રસ્તો છે.

ટેરો આ વાત ઉપર ધ્યાન રાખે છે કે તમે ક્યાં છો,અત્યારે તમે ક્યાં છો કે કઈ સ્થિતિ માં છો અને આવનારા કાલ માં તમારી સાથે શું થઇ શકે છે.આ તમને ઉર્જાથી ભરપુર માહોલમાં પ્રવેશ કરવાનો મોકો આપે છે અને પોતાના ભવિષ્ય માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો મોકો આપે છે.જેવી રીતે એક ભરોસામંદ કાઉન્સિલર તમને પોતાની અંદર ઝાંકવાનું શીખવાડે છે એજ રીતે તમને પોતાની આત્મા સાથે વાત કરવાનો મોકો આપે છે.
તમને લાગી રહ્યું છે કે જેમ તમે ઝીંદગી ના રસ્તે થી ભટકી ગયા છો અને તમને દિશા કે મદદ ની જરૂરત છે.પેહલા તમે ટેરો નો મજાક ઉડાવતા હતા પરંતુ હવે તમે આની સટીકતા થી પ્રભાવિત થઇ ગયા છો કે પછી તમે એક જ્યોતિષી છો જેને માર્ગદર્શન કે દિશા ની જરૂરત છે.કે પછી તમે તમારો સમય પસાર કરવા માટે કોઈ નવો શોખ શોધી રહ્યા છો.આજ કારણો થી કે બીજા કોઈ કારણ થી ટેરો માં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ છે.ટેરો ડેક માં 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણી શકાય છે.આ કાર્ડ ની મદદ થી તમને તમારા જીવનમાં માર્ગદર્શન મળી શકે છે.
ટેરો ની ઉત્પત્તિ 15 મી સદી માં ઇટલી માં થઇ હતી. અને આનું સૌથી પહેલું વાત ઇટલી માં મળે છે.શુરુઆત માં ટેરો ને તાસ રૂપે મોટા ઘરના લોકોની પાર્ટી માં રમવામાં આવતો હતો પરંતુ,ટેરો કાર્ડ નો ખરેખર ઉપયોગ 16 મી સદી માં યુરોપ માં ઘણા લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જયારે એ લોકો એ જાણિયું અને સમજીયું કે કેવી રીતે 78 કાર્ડ ની મદદ થી ભવિષ્ય વિશે જાણવામાં આવે છે એજ સમય થી એનું મહત્વ ઘણું વધી ગયું.
ટેરો એક રસ્તો છે જેની મદદ થી માનસિક અને અધિયાત્મિક પ્રગતિ મેળવી શકાય છે.તમે થોડા સ્તર ઉપર અધીયાત્મ સાથે,થોડી તમારી અંતરઆત્મા થી અને થોડા અંદર ના જ્ઞાન થી અને આત્મા સુધાર લેવાથી કે બહાર ની દુનિયા સાથે જોડાવ છો.
તો ચાલો હવે સાપ્તાહિક રાશિફળ ની શુરુઆત કરીએ અને જાણીએ કે જાન્યુઆરી નું આ અઠવાડિયું એટલે કે16 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી 2025 સુધી નો સમાય બધીજ 12 રાશિઓ માટે કેવા પરિણામ લઈને આવશે?
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત ટેરો વાચકો સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
રાશિ પ્રમાણે રાશિફળ
મેષ રાશિ
પ્રેમ જીવન : ધ હીરોફેન્ટ
આર્થિક જીવન : એટ ઓફ સવોડ્સ
કારકિર્દી : ટુ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : પેજ ઓફ કપ્સ
પ્રેમ જીવનમાં ધ હીરોફેન્ટ અપરાઇટ કાર્ડ એ જણાવે છે કે ધર્મ રોમેન્ટિક સબંધો અને જીવનસાથી પસંદ કરવાને કેવી રીતે પ્રભાવિત કરે છે.લવ લાઈફ માં આ કાર્ડ અધિયાત્મિક પહેલુઓ ને દર્શાવે હસે અને એ યાદ અપાવે છે કે અમે પોતાના જીવનસાથી ની સાથ સમ્માન અને નૈતિકતા ની સાથે રજુ થવું જોઈએ.ક્યારેક-ક્યારેક આ કાર્ડ લગ્ન નો પણ સંકેત આપે છે.
આર્થિક જીવનમાં મેષ રાશિના લોકોને એટ ઓફ સવોડ્સ કાર્ડ મળેલું છે જે જણાવે છે કે તમે તમારી વર્તમાન સ્થિતિ થી પરેશાન કે તંગી મહેસુસ કરી શકો છો પરંતુ તમને જણાવી દઈએ કે હકીકત માં આવું કઈ નથી અને તમને તમારી ચિંતા નું કારણ આવું મહેસુસ થઇ શકે છે.જો તમે તમારી આવકને વધારવા માંગો છો તો તમારા રચનાત્મક અને કંઈક અલગ વિચારવાની જરૂરત છે.
કારકિર્દી ના મામલો માં ટુ ઓફ સવોડ્સ કાર્ડ બતાવે છે કે આ સમય તમને પોતાના લાંબાગાળા ના વેવસાયિક લક્ષ્યો વિશે વિચારવું જોઈએ અને એને મેળવાની તૈયારી કરવી જોઈએ.આ કાર્ડ નું એ પણ કેહવું છે કે તમે કોઈ જોખમ અને કોઈ મહત્વપુર્ણ નિર્ણય લઇ શકો છો.જે તમને નાણાકીય સુરક્ષા અને કારકિર્દી માં પ્રગતિ આપી શકે છે.
આ કાર્ડ નું કેહવું છે કે તમારે કોઈ એવી થેરપી કે ઉપચાર વિશે જાણકારી મળી શકે છે જે તમને સંપુર્ણ રૂપથી સારું મહેસુસ કરવામાં મદદ કરી શકે છે.
કેમપેટિબલ રાશિ : મિથુન
Read in English : Horoscope 2025
વૃષભ રાશિ
પ્રેમ જીવન : એસ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : નાઈન ઓફ વેન્ડ્સ
કારકિર્દી : ટેન ઓફ કપ્સ
આરોગ્ય : થ્રી ઓફ સવોડ્સ
પ્રેમ જીવનમાં વૃષભ રાશિના લોકોને એસ ઓફ વેન્ડ્સ કાર્ડ અપરાઇટ મળેલું છે જે સબંધ માં એક નવી શુરુઆત ના સંકેત આપે છે.તમારા માટે આ રોમાંચક ચરણ હોય શકે છે જેમકે તમારી સગાઇ કે લગ્ન થઇ શકે છે કે તમે પરિવાર ચાલુ કરવા વિશે વિચાર કરી શકો છો.આ કાર્ડ સિંગલ લોકોને જોખમ ઉઠાવીને કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરવા માટે પ્રરિત કરે છે જેમાં એમને દિલચસ્પી હોય.
નાઈન ઓફ વેન્ડ્સ કાર્ડ આર્થિક જીવનમાં પરેશાનીઓ ના સંકેત આપે છે.પરંતુ,બની શકે છે કે તમે કોઈ નાણાકીય સંકટ નો સામનો કરી રહ્યા છો પરંતુ કોઈ રીતના દબાવ માં છો.મુમકીન છે કે તમે તમારી બચત માંથી પૈસા કાઢવા અને આવાજ કોઈ બીજા સ્ત્રોત જેમકે ઉધારી કે ઉધાર લઈને પૈસા ભેગા કરવા વિશે વિચાર કરી રહ્યા છો.તમારે તમારી બચત ને ઘટના કે કોઈપણ રીતે પોતાની આર્થિક સ્થિતિ ને ખતરા માં નાખવા છતાં આવક નો સ્ત્રોત બનાવા વિશે વિચાર કરવો જોઈએ.
તમને આ અઠવાડિયે પ્રગતિ ના નવા મોકા મળશે એટલે તમારે તમારી કારકિર્દી ને લઈને ચિંતા કરવાની કોઈ જરૂરત નથી.તમારે તમારા ઓફિસ નો માહોલ સહાયક અને ઉત્સાહજનક લાગશે અને તમે કે તમારા સહકર્મી એકબીજા સાથે ખુશ રહેશે.આ સમયે નહિ તમે ખાલી પોતાના કામ ઉપર અને નિજી જીવનની વચ્ચે સંતુલન બનાવી શકશો પરંતુ તમને તમારા પરિવાર ની સાથે પણ સમય પસાર કરવાનો મોકો મળશે.
થ્રી ઓફ સવોડ્સ કાર્ડ આરોગ્યના મામલો માં કોઈ બીમારી,સર્જરી કે ભાવનાત્મક ઉતાર-ચડાવ ના સંકેત આપે છે.આની અસર તમારા શારિરીક આરોગ્ય ઉપર પડી શકે છે.એના સિવાય આ કાર્ડ એ વસ્તુ ને લઈને પણ ચેતવણી આપે છે જેનાથી તમે કે એને સ્વીકાર કરવામાં ડર લાગી રહ્યો હોય.
કેમપેટિબલ રાશિ : તુલા
બૃહત કુંડળી માં છુપાયેલ છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મિથુન રાશિ
પ્રેમ જીવન : ધ હીરોફેન્ટ
આર્થિક જીવન : પેજ ઓફ કપ્સ
કારકિર્દી : વ્હીલ ઓફ ફોર્ચ્યુન
આરોગ્ય : પેજ ઓફ સવોડ્સ
પ્રેમ જીવનમાં મિથુન રાશિ ના લોકોને ધ હીરોફેન્ટ કાર્ડ એ સંકેત આપે છે કે તમારા પાર્ટનર તમારી ધાર્મિક માન્યતાઓ ઉપર વિશ્વાસ રાખે છે.સંભવ છે કે એક સ્થિર અને લાંબાગાળા ના સબંધ ની શોધ માં છો.આ કાર્ડ સબંધ પ્રત્ય મજબૂત પ્રતિબદ્ધતા,સબંધ માં સ્થિરતા ની ઈચ્છા,બંને પાર્ટનર એકબીજા જેવા મુલ્ય રાખવા અને લગ્ન ના બંધન માં બંધાવા કે પોતાના હાલ ના સબંધ ને વધારે મજબુત કરવા ને પણ દર્શાવે છે.
ટેરો કાર્ડ માં પેજ ઓફ કપ્સ કાર્ડ નાણાકીય સ્તર ઉપર શુભ સમાચાર ના સંકેત આપે છે પરંતુ કોઈપણ આર્થિક નિર્ણય લેતી વખતે સાવધાની રાખો અને સારી રીતે જાંચ પડ઼તાલ કરો.પેજ ઓફ કપ્સ કાર્ડ નું કેહવું છે કે સાવધાનીપુર્વક યોજના બનાવીને ચાલવું અને સમજદારી થી નિર્ણય લેવા તમારા આર્થિક સ્તર ઉપર અનુકુળ પરિણામ મળી શકે છે.
વેવસાયિક જીવનમાંવ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ નવા મોકા આવવાનો સંકેત આપે છે.વ્હીલ ઓફ ફોર્ચ્યુન કાર્ડ એ પણ દર્શાવે છે કે આખો બ્રહ્માંડ તમને નવી કારકિર્દી પસંદ કરવાને પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે પ્રરિત કરે છે.
આરોગ્યના મામલો માં તમને પેજ ઓફ સવોડ્સ નું કાર્ડ મળેલું છે જેના મુજબ આ અઠવાડિયે તમારું આરોગ્ય અનુકુળ રહેવાનું છે.આ કાર્ડ માનસિક સ્પષ્ટતા અને સારવાર ના પણ સંકેત આપે છે.આનો મતલબ એ પણ થાય છે કે તમે જે પણ માનસિક બાધાઓ કે પરેશાનીઓ નો સામનો કરી રહ્યા છો એને પાર કરવામાં તમે સક્ષમ હસો.
કેમપેટિબલ રાશિ : મેષ
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
કર્ક રાશિ
પ્રેમ જીવન : ધ મેજિશિયન
આર્થિક જીવન : ફોર ઓફ પેટાકપ્સ
કારકિર્દી : ટેન ઓફ કપ્સ
આરોગ્ય : નાઈન ઓફ વેન્ડ્સ
કર્ક રાશિના લોકોને પ્રેમ જીવનમાં ધ મેજિશિયન કાર્ડ મળેલું છે જે તમને પ્રેમ ની ભાવનાઓ ને સામે રાખવા માટે કહી રહ્યું છે.પ્યાર ના મામલો માં સફળતા સાહસ,જુનુન અને સપનો ની હકીકત માં બદલવાથી મળે છે.જેની તમારી ઈચ્છા છે કે પસંદ કરે છે.એને મળવાની કોશિશ કરો.આ કાર્ડ પ્રતિભા અને સમસ્યાઓ ને પુરી કરવાનું પ્રતીક છે પરંતુ તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે તમારા સબંધ માં ભ્રમ ની સ્થિતિ ઉભી નહિ થાય.આ કાર્ડ સિંગલ અને કપલ બંને નેજ નવી વસ્તુઓ ને અજમાવા માટે પ્રરિત કરે છે કે જિજ્ઞાસા પેદા કરે છે.
ટેરો રાશિફળ ,આ કર્ક રાશિને અપરાઇટ ફોર ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે સ્થિરતા અને આર્થિક મજબુતી નો સંકેત આપે છે.આ કાર્ડ નું એ પણ કેહવું છે કે તમે પૈસા બચાવાનો પ્રયાસ કરી રહ્યા છો.તમે ઘર કે કાર જેવી મોટી વસ્તુઓ ની ખરીદારી માટે પૈસા ની બચત કરી શકો છો કે આ પૈસા ને પોતાની રિટાયરમેન્ટ માટે રાખી શકો છો.
સામાન્ય રીતે ટેન ઓફ કપ્સ કાર્ડ નો સબંધ કામ કરતા પરિવાર સાથે હોય છે પરંતુ તો પણ આ કાર્ડ તમારી કારકિર્દી માં પ્રગતિ ના સંકેત આપે છે.આ કાર્ડ મુજબ તમે તમારી હાલ ની ભુમિકા કે પદ ને લઈને સુરક્ષિત અને સ્વીકૃત મહેસુસ કરી શકો છો.તમારે તમારા વેવસાયિક જીવનના પહેલુઓ ને લઈને ચિંતા કરવાની જરૂરત નથી કારણકે તમને પ્રગતિ ના ઘણા મોકા મળશે.તમને તમારી ઓફિસ નો માહોલ સહાયક અને ઉત્સાહજનક લાગશે અને તમે કે તમારા સહકર્મી એકબીજા સાથે ખુશ રહેશે.
આરોગ્યના મામલો માં નાઈન ઓફ વેન્ડ્સ કાર્ડ તમને રોકાય ને થોડું કામ કરવા માટે કહે છે એના કરતા પેહલા તમારું શરીર બગડી જશે.તમે શારીરિક અને માનસિક રૂપથી થાકી ગયા છો એટલે હવે તમે થોડો આરામ કરો.
કેમપેટિબલ રાશિ : વૃશ્ચિક
મેળવો પોતાની કુંડળી આધારિત શનિ રિપોર્ટ
સિંહ રાશિ
પ્રેમ જીવન : એસ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : ફાઈવ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : એસ ઓફ પેટાકપ્સ
આરોગ્ય : ધ મુન
સિંહ રાશિના લોકોને પ્રેમ જીવનમાં એસ ઓફ વેન્ડ્સ કાર્ડ અપરાઇટ મળેલું છે જે સબંધ માં એક નવી શુરુઆત નો સંકેત આપે છે.તમારા માટે આ એક રોમાંચક ચરણ હોય શકે છે જેમકે તમારી સગાઇ કે લગ્ન થઇ શકે છે કે તમે આખો પરિવાર ચાલુ કરવા વિશે વિચારી શકો છો.આ કાર્ડ સિંગલ લોકોને જોખમ ઉઠાવીને એવી વ્યક્તિ સાથે વાત કરવા માટે પ્રરિત કરે છે જેમાં એને દિલચસ્પી હોય.
ફાઈવ ઓફ પેટાકપ્સ કાર્ડ આવવાથી હંમેશા આ સંકેત મળે છે કે વ્યક્તિ ની સ્થિતિ કે નજરિયા બદલી ગયા છે.આ કાર્ડ નાણાકીય પરેશાનીઓ થી ઉભરીને,આરોગ્ય નું સારું થવું કે આશા રાખવા અને આશાવાદી બનવાને દર્શાવે છે.
ટેરો રાશિફળ મુજબ એસ ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે જેનું કેહવું છે કે આ અઠવાડિયે તમારે પોતાના વેવસાયિક જીવનમાં વિકાશ કરવા અને ઉપલબ્ધી મેળવા માટે નવા મોકા મળવાની સંભાવના છે.તમારું પ્રમોશન કે નવી નોકરી મળી શકે છે કે તમે પોતાની કંપની ચાલુ કરી શકો છો.
ધ મુન કાર્ડ માનસિક આરોગ્ય સાથે સબંધિત પરેશાનીઓ માં કમી આવવી અને સારવાર સબંધિત સમસ્યા થી ઉભરવાના સંકેત આપે છે.આ કાર્ડ મુજબ સંભવ છે કે તમે એક સમય માંથી નીકળી ગયા છો જ્યાં તમે ધોખા,ભ્રમ અને તણાવ ના શિકાર થઇ શકો છો.
કેમપેટિબલ રાશિ : ધનુ
કન્યા રાશિ
પ્રેમ જીવન : ધ સન
આર્થિક જીવન : ધ લવર્સ
કારકિર્દી : કિંગ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : ટુ ઓફ વેન્ડ્સ
ધ સન કાર્ડ નો પ્યાર અને સબંધ ના મામલો માં કેહવું છે કે તમે આ અઠવાડિયે પોતાના સબંધ માં ખુશી અને પ્યાર નો અનુભવ કરશો.જો તમે પ્રેમ સબંધ માં છો તો આ કાર્ડ મુજબ બધુજ સારું ચાલી રહ્યું છે અને તમે બંને એકબીજા ની સાથે વધારે સ્પષ્ટ અને ઈમાનદાર રેહશો.
ધ લવર્સ કાર્ડ પૈસા સાથે જોડાયેલા નિર્ણય તરફ સંકેત કરે છે.તમને બે મોટા કે મહત્વપુર્ણ ખર્ચા માં થી કોઈ એક ને પસંદ કરવું પડી શકે છે કારણકે બંને ને સંભાળવું તમારા માટે મુશ્કિલ થઇ શકે છે.તમારા નિર્ણય ના કારણે તમારી આર્થિક સ્થિતિ લાંબા સમય સુધી પ્રભાવિત રેહવાની છે.તમે પોતાના કાર્યક્ષેત્ર માં કોઈ સહકર્મી સાથે મળીને મદદ કે ભાગીદારી માં કામ કરી શકો છો.
કિંગ ઓફ વેન્ડ્સ કાર્ડ નું કેહવું છે કે પોતાના કાર્યક્ષેત્ર માં ઉત્કૃષ્ટતા મેળવા માટે તમારી અંદર પ્રેરણા અને નેતૃત્વ કરવાનો ગુણ હાજર છે.આ કાર્ડ નો એ પણ મતલબ છે કે તમે તમારા પૈસા ને સંભાળીને અને સમજદારીથી નાણાકીય નિર્ણય લેવામાં સક્ષમ છો.
તમે એવી ખરાબ આદતો થી દુર રહો જે તમારા શારિરીક અને ભાવનાત્મક આરોગ્યને નુકશાન પોહચાડી શકે છે.પોતાના આરોગ્ય ને સારું બનાવા અને પેહલાથી હાજર બીમારી થી નિપટવા માટે તમારે પોતાની દિનચર્યા માં સુધારો કરવાની જરૂરત છે.
કેમપેટિબલ રાશિ : મકર
તુલા રાશિ
પ્રેમ જીવન: ધ સ્ટાર
આર્થિક જીવન : સેવન ઓફ સવોડ્સ
કારકિર્દી : ટેન ઓફ વેન્ડ્સ
આરોગ્ય : કિંગ ઓફ કપ્સ
પ્રેમ જીવનમાં, તુલા રાશિના લોકોને ધ સ્ટાર કાર્ડ મળ્યું છે જે સંબંધમાં નવી શરૂઆત, આશા અને ઉપચાર દર્શાવે છે. આ કાર્ડ તમને સકારાત્મક વલણ અપનાવવા, ભૂતકાળની મુશ્કેલીઓ ભૂલી જવા અને તમારા જીવનસાથી સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર રહેવાની સલાહ આપી રહ્યું છે. આ અઠવાડિયે તમારો પ્રેમ સંબંધ મજબૂત રહેશે. જો તમે સિંગલ છો, તો પ્રેમ તમારા જીવનમાં દસ્તક આપી શકે છે.
સેવન ઓફ સવોડ્સ કાર્ડ મુજબ તમારે તમારી પરિસ્થિતિને સંભાળવા માટે વ્યવસાયિક રીતે કાર્ય કરવાની જરૂર છે. આ કાર્ડ કહે છે કે તમારે વધુ નિખાલસ અને પ્રમાણિક બનવું જોઈએ અને કપટપૂર્ણ ક્રિયાઓ જેમ કે ઉત્પાદનનું વધુ વર્ણન કરવું અથવા ખોટા વચનો આપવાથી બચવું જોઈએ.
ટેન ઓફ વેન્ડ્સ કાર્ડ નું કેહવું છે કે તમારા કામનો બોજ ઘણો વધી ગયો છે અને તમે તમારી કારકિર્દીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. આ કાર્ડ સામાન્ય રીતે વધુ પડતા કામ અને અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચેના અસંતુલનની નિશાની માનવામાં આવે છે.
કિંગ ઓફ કપ્સ કાર્ડ નું કેહવું છે કે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારે શરદી, ફ્લૂ, પાણીજન્ય વાયરલ રોગો વગેરેથી બચવા માટે સાવચેતી રાખવી પડશે. તેથી, આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ છે.
કમ્પૅતિબલઃ રાશિ : કુંભ
વૃશ્ચિક રાશિ
પ્રેમ જીવન : પેજ ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : ધ ટાવર
કારકિર્દી : નાઈન ઓફ કપ્સ
આરોગ્ય : ફોર ઓફ કપ્સ
પ્રેમ જીવનમાં તમને પેજ ઓફ વેન્ડ્સ અપરાઇટ કાર્ડ મળેલું છે જે રોમાન્સ ની શુરુઆત તરફ સંકેત આપે છે.આ અઠવાડિયે તમારી પાસે નવા મોકા ની સાથે સાથે પોતાના દાયરા ને વધારવા નો મોકો મળશે.તમારી નવા લોકો સાથે મુલાકાત થશે અને તમારા હાલ ના સબંધ પણ મજબુત થશે.
ધ ટાવર કાર્ડ નાણાકીય સંકટ જેમકે નોકરી જવી,સ્ટોક માર્કેટ પડવું કે કોઈ પ્રાકૃતિક આફત આવવાના સંકેત આપે છે.તમારે તમારા કોઈ નિર્ણય ના કારણે થોડું નુકશાન થઇ શકે છે.
નાઈન ઓફ કપ્સ અપરાઇટ થવા ઉપર વેવસાયિક જીવનમાં સફળતા,સમ્માન અને ઉપલબ્ધી મળવાના સંકેત આપે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમારે તમારી કડી મેહનત અને સમર્પણ નું ફળ મળવાનું છે અને હવે તમે એનો આનંદ લઇ રહ્યા છો.
ફોર ઓફ કપ્સ કાર્ડ નું કેહવું છે કે લોકોને આરોગ્ય ની સમસ્યા ના કારણે ભાવનાત્મક થકાવટ અને નિરાશા મહેસુસ થઇ રહી છે.આ કાર્ડ એ ભાવનાઓ નું પ્રતિનિધિત્વ કરે છે જેની સાથે તમે પોતે અંજાન છો કે જેના વિશે તમને કઈ નથી ખબર.
કેમપેટિબલ રાશિ : મીન
ધનુ રાશિ
પ્રેમ જીવન : સેવન ઓફ પેટાકપ્સ
આર્થિક જીવન : ફોર ઓફ સવોડ્સ
કારકિર્દી : પેજ ઓફ પેટાકપ્સ
આરોગ્ય : એટ ઓફ પેટાકપ્સ
ધનુ રાશિના લોકોને પ્રેમ જીવનમાં સેવન ઓફ પેટાકપ્સ કાર્ડ મળેલું છે જેનું કેહવું છે કે તમારી ભાગીદારી સાચી દિશા માં આગળ વધી રહી છે.આ કાર્ડ જણાવી રહ્યું છે કે તમારે એક એવા સબંધ ને વિક્સિત કરવા માટે પોતાનો સમય અને ઉર્જા દેવા માટે તૈયાર રહેવાનું છે જે લાંબા સમય સુધી ચાલશે અને તમને સંતુષ્ટિ આપશે.
ફોર ઓફ સવોડ્સ કાર્ડ નું કેહવું છે કે તમે થોડા સમય થી નાણાકીય દબાવ નો સામનો કરી રહ્યા છો અને આ દબાવ ના કારણે હવે તમારા સુધારા ની હવે કોઈ આશા નથી દેખાઈ રહી.
કારકિર્દી ના મામલો માં પેજ ઓફ પેટાકપ્સ કાર્ડ એક સકારાત્મક કાર્ડ છે.આ કાર્ડ સફળતા મેળવા માટે નાવ રાખવી,લક્ષ્ય નક્કી કરવો અને કારકિર્દી પાસેથી તમારે શું જોઈએ છે એ જાણવા અને એને મેળવા ની દિશા માં પગલું વધારવાનું પ્રતીક છે.
એટ ઓફ પેટાકપ્સ કાર્ડ નું કેહવું છે કે આ સમયે પોતાના આરોગ્યમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ રહેવા અને વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.તમારે તમારું ખાવાનું અને કસરત ને લઈને સતર્ક રેહવાની જરૂરત છે.
કેમપેટિબલ રાશિ : સિંહ
મકર રાશિ
પ્રેમ જીવન : ધ ઈમ્પ્રેસ
આર્થિક જીવન : સેવન ઓફ સવોડ્સ
કારકિર્દી : પેજ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : નાઈટ ઓફ પેટાકપ્સ
મકર રાશિના પ્રેમ જીવનમાં ધ ઈમ્પ્રેસ કાર્ડ મળેલું છે અને આ સબંધ માં એક શુરુઆત ને દર્શાવે છે.સામાન્ય શબ્દો માં કહીએ તો તમારી સગાઇ થઇ શકે છે કે પછી તમે લગ્ન ના બંધન માં બંધાઈ શકો છો કે તમે નવું ઘર લઇ શકો છો કે એક સાથે નવી જગ્યા એ રહેવા જઈ શકો છો.સંભવ છે કે તમે પાર્ટનર સાથે રજાઓ ઉપર જઈ શકો છો કે પછી તમારા ઘરે બાળક નો જન્મ થઇ શકે છે.આ કાર્ડ ગર્ભાવસ્થા કે ગર્ભધારણ નું પ્રતિનિધિત્વ કરે છે તો જો તમે પરિવાર વધારવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમયગાળા ને શુભ માનવામાં આવે છે.
સેવન ઓફ સવોડ્સ પૈસા સાથે જોડાયેલા મામલો માં લેણદેણ ને લઈને ધોખો પ્રત્ય સાવધાન રેહવાની સલાહ આપે છે.એવા માં,તમને છળકપટ,ધોખો અને ચોરી વગેરે થી સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,આ કાર્ડ તમારા પૈસા ને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવાથી બચવાં માટે કહી રહ્યું છે.એટલે તમારે રોકાણ કરવું કે કોઈ નવી ડીલ કરવાથી બચવું પડશે.પરંતુ,જો તમે કોઈની સાથે ખોટું કે બેઈમાની કરી રહ્યા છો તો તમારે યાદ રાખવું જોઈએ કે કર્મ ફરીને પાછો હંમેશા આવે છે.
કારકિર્દી ની વાત કરીએ તો પેજ ઓફ વેન્ડ્સ આ લોકોના જીવનમાં મળવાવાળા નવા નવા અનુભવો અને મોકા નું સ્વાગત કરવા માટે કહી રહ્યું છે.એની સાથે,તમને તમારા દ્વારા પસંદ કરવાંમાં આવેલા કારકિર્દી માં સાહસ અને જિજ્ઞાસા ની સાથે આગળ વધવું જોઈએ.આ સમયગાળા માં તમે આત્મવિશ્વાસ અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને એવા માં,તમે લક્ષ્ય ને મેળવી શકશો.જે લોકો પોતાનો ધંધો કરવાનો વિચાર કરી રહ્યા છે એ આ દિશા માં પગલું ભરવા માટે ઉર્જાવાન જોવા મળશે.
નાઈટ ઓફ પેટાકપ્સ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે અને એના ફળસ્વરૂપ,તમે તમારા સારા આરોગ્ય નો આનંદ લેતા જોવા મળશો.તમે કોઈ આરોગ્ય છો તો હવે તમે એમાંથી ઉભરી શકશો.
કેમપેટિબલ રાશિ: વૃષભ
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કુંભ રાશિ
પ્રેમ જીવન : ટુ ઓફ સવૉડસ
આર્થિક જીવન : કિંગ ઓફ પેટાકપ્સ
કારકિર્દી : નાઈટ ઓફ વેન્ડ્સ
આરોગ્ય : કવીન ઓફ વેન્ડ્સ
ટુ ઓફ સવૉડસ કાર્ડ નું કેહવું છે કે આ અઠવાડિયે તમારા સબંધ માં એક મહત્વપુર્ણ મોડ આવી શકે છે.આ કાર્ડ સંકેત આપી રહ્યું છે કે વ્યક્તિને પોતાના પાર્ટનર અને પોતાની ઈચ્છાઓ ની વચ્ચે સંતુલન બનાવા માં સંઘર્ષ કરવો પડી શકે છે કે એ બે વિકલ્પ ની વચ્ચે ફસાયેલો છે જેમકે સબંધ માં રેહવું જોઈએ કે આને છોડ આપવો જોઈએ.
નાણાકીય સ્તર ઉપર કિંગ ઓફ પેટાકપ્સ કાર્ડ કોઈ મોટી ઉપલબ્ધી મેળવા ના સંકેત આપી રહ્યું છે.આ કાર્ડ જણાવી રહ્યું છે કે તમે સાવધાની અને વિવેક થી કરવામાં આવેલા રોકાણ કે બચત ના કારણે આર્થિક રૂપથી સુરક્ષિત થઇ શકે.તમે તમારા પ્રિયજનો ની આર્થિક મદદ કરી શકો છો.એની સાથે તમે સુખ સુવિધાઓ નો આનંદ લઇ રહ્યા છો જેને તમે બચત કરતી વખતે નથી જોઈ શકતા,તમે આ વિલાસિતા ના હકદાર છો.
નાણાકીય અને વેવસાયિક મામલો માં નાઈટ ઓફ વેન્ડ્સ કાર્ડ બદલાવ અને નવા મોકા ને દર્શાવે છે.આ કાર્ડ પોતાનો બિઝનેસ ચાલુ કરવા કે કારકિર્દી માં બદલાવ નો સંકેત આપે છે.આ કાર્ડ મુજબ તમે ચુનોતીઓ નો સામનો કરવા માટે તૈયાર રેહશો કે ઉર્જા અને ઉત્સાહ થી ભરપુર જોવા મળશો.
આરોગ્યના મામલો માં તમારે કવીન ઓફ વેન્ડ્સ અપરાઇટ કાર્ડ મળેલું છે જે જોશ અને ઉત્તમ આરોગ્ય નું પ્રતીક છે કે તમે આંતરિક અને બાહરી રૂપથી તાજગી અને નવી ઉર્જા મહેસુસ કરી શકો છો.
કેમપેટિબલ રાશિ : કન્યા
મીન રાશિ
પ્રેમ જીવન : થ્રી ઓફ વેન્ડ્સ
આર્થિક જીવન : સિક્સ ઓફ સવોડ્સ
કારકિર્દી : કિંગ ઓફ સવોડ્સ
આરોગ્ય : થ્રી ઓફ પેટાકપ્સ
મીન રાશિના લોકો માટે થ્રી ઓફ વેન્ડ્સ કાર્ડ એક સકારાત્મક ચરણ ને દર્શાવે છે.એના મુજબ તમે પોતાના સબંધ માં આગળ વધશો.આ સમયે તમે પોતાના ભવિષ્ય માટે યોજના બનાવશો,પોતાના પાર્ટનર ની સાથે મળીને નવા પહેલુઓ વિશે જાણીશું અને પોતાના જીવનસાથી ની સાથે પોતાના સબંધ ને મજબુત કરવા માટે પુરો આત્મવિશ્વાસ ની સાથે પગલું ઉઠાવશો.
પૈસા ના મામલો માં સિક્સ ઓફ સવોડ્સ કાર્ડ સકારાત્મક સંકેત આપે છે.આ કાર્ડ નું કેહવું છે કે તમે નાણાકીય પરેશાનીઓ ને પાર કરીને હવે રાહત મહેસુસ કરી શકો છો.આ કાર્ડ વેવસાયિક જીવનમાં શાંતિપુર્ણ સમય ની તરફ ઇસારો કરે છે,જ્યાં તમે પોતાના લક્ષ્યો ને મેળવા કે ચુનોતીઓ ને પાર કરી શકશો.
કિંગ ઓફ સવોડ્સ નું કેહવું છે કે આ લોકો ઉચ્ચ મુલ્ય કે સિદ્ધાંતો વાળા હોય છે.આ જોવામાં થોડું કઠોર લાગી શકે છે પરંતુ આ લોકો પોતાના કામ ના બળ ઉપર વેવસાયિક જીવનના ઉદ્દેશો ને મેળવા માં સક્ષમ હોય છે.પરંતુ,આ પોતાના જીવન પ્રત્ય ઈમાનદાર રહીને સારું પ્રદશન કરવાનું પસંદ કરે છે.
જો તમે આરોગ્યને સ્વસ્થ કે એક્ટિવ થવાની કોશિશ કરી રહ્યા છો તો થ્રી ઓફ પેટાકપ્સ કાર્ડ એક શુભ સંકેત આપે છે.આ કાર્ડ મુજબ તમારે પોતાના બધાજ પ્રયાસો અને દ્રઢ રહેવાનું ફળ મળી શકે છે અને તમને લાભ થશે.
કેમપેટિબલ રાશિ : કર્ક
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. ટેરો રીડિંગ નો શું લાભ છે?
આ ખાસ કરીને મુશ્કિલ સમય માં પરિસ્થિતિ ને સમજવામાં માર્ગદર્શન આપે છે.
2. ટેરો ના વિકાશ નો શ્રેય ક્યાં દેશ ને જાય છે?
ઇટલી માં ટેરો નો વિકાશ થયો હતો.
3. ધ ડેવિલ કાર્ડ શું દર્શાવે છે?
આ કાર્ડ ગંભીર લત,ઈર્ષા વગેરે ને દર્શાવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Saturn Retrograde Sadesati Effects: Turbulent Period For Aquarius Zodiac Sign!
- Venus Transit In Rohini Nakshatra: Delight & Prosperity For 3 Lucky Zodiac Signs!
- Mercury Retrograde In Cancer: A Time To Heal The Past & Severed Ties!
- AstroSage AI: 10 Crore Questions Already Answered!
- Saturn-Mercury Retrograde 2025: Troubles Ahead For These 3 Zodiac Signs!
- Mars Transit July 2025: Transformation & Good Fortunes For 3 Zodiac Signs!
- Weekly Horoscope From 14 July To 20 July, 2025
- Numerology Weekly Horoscope: 13 July, 2025 To 19 July, 2025
- Saturn Retrograde In Pisces: Trouble Is Brewing For These Zodiacs
- Tarot Weekly Horoscope From 13 July To 19 July, 2025
- बुध कर्क राशि में वक्री, शेयर मार्केट और देश-दुनिया में आएंगे बड़े बदलाव!
- एस्ट्रोसेज एआई के एआई ज्योतिषियों का बड़ा कमाल, दिए 10 करोड़ सवालों के जवाब
- इस सप्ताह पड़ेगा सावन का पहला सोमवार, महादेव की कृपा पाने के लिए हो जाएं तैयार!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 13 जुलाई से 19 जुलाई, 2025
- गुरु की राशि में शनि चलेंगे वक्री चाल, इन राशियों पर टूट सकता है मुसीबत का पहाड़!
- टैरो साप्ताहिक राशिफल: 13 से 19 जुलाई, 2025, क्या होगा खास?
- सावन 2025: इस महीने रक्षाबंधन, हरियाली तीज से लेकर जन्माष्टमी तक मनाए जाएंगे कई बड़े पर्व!
- बुध की राशि में मंगल का प्रवेश, इन 3 राशि वालों को मिलेगा पैसा-प्यार और शोहरत!
- साल 2025 में कब मनाया जाएगा ज्ञान और श्रद्धा का पर्व गुरु पूर्णिमा? जानें दान-स्नान का शुभ मुहूर्त!
- मंगल का कन्या राशि में गोचर, इन राशि वालों पर टूट सकता है मुसीबतों का पहाड़!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025