I નામ વાળા નું રાશિફળ 2025
I નામ વાળા નું રાશિફળ 2025 એ લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ I અક્ષર થી ચાલુ થાય છે.જો તમારું નામ અંગ્રેજી ના I અક્ષર થી ચાલુ થાય છે પરંતુ તમને તમારી જન્મ તારીખ નથી ખબર તો આ લેખ ના માધ્યમ થી તમે તમારું રાશિફળ જાણી શકો છો.એસ્ટ્રોસેજ હંમેશા સટીક અને ઉત્કૃષ્ટ ભવિષ્યવાણી કરવામાં ઉપર રહે છે અને આ વખતે I નામ વાળા નું રાશિફળ 2025 ના લીધે I નામ વાળા લોકોનું ભવિષ્ય જાણી શકો છો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
અહીંયા અમે તમારા જીવનની દરેક જગ્યા કે પહેલું ની વાત કરીશું એટલે તમે તમારા લક્ષ્ય મુજબ પોતાના ભવિષ્ય ની યોજના બનાવી શકો.અહીંયા તમે જાણો શકો છો કે વર્ષ 2025 માં તમારો બિઝનેસ,સબંધ,પરિવાર,આરોગ્ય અને જીવનમાં દરેક જગ્યા એ તમને કેવા પરિણામ મળશે.જો તમને તમારા ભવિષ્ય ને લઈને કોઈ સવાલ પરેશાન કરી રહ્યો છે તો આ લેખ માં તમને એનો જવાબ જરૂર મળશે.વર્ષ 2025 માં થવાવાળી ઘટનાઓ વિશે જાણવા માટે આ લેખ ને ધ્યાન થી વાંચો.
हिंदी में पढ़ें: राशिफल 2025
2025 માં બદલશે તમારી કિસ્મત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત
I અક્ષરમેષ રાશિ ની અંદર આવે છે.રાશિચક્ર ની પેહલી રાશિ મેષ છે જેનું પ્રતીક રામ છે.આ અક્ષર રાશિચક્ર માં મેષ રાશિ થી ચાલુ થઈને પેહલા 30 ડિગ્રી ને કવર કરે છે.આગળ જાણો I નામ વાળા નું રાશિફળ 2025 ના લોકો નું વ્યક્તિત્વ સાથે જોડાયેલી મહત્વપુર્ણ વાતો વિશે.
- તેમનામાં સ્વાભાવિક રીતે જ નવી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા અને શીખવાની ઈચ્છા હોય છે.
- I થી શરૂ થતા નામવાળા લોકો તેમના વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખૂબ મહત્વાકાંક્ષી હોય છે.
- તેઓ તેમની આસપાસની દુનિયા વિશે જાણવા માટે ઉત્સુક છે અને સતત નવા પડકારો અને વિકાસની તકો શોધી રહ્યા છે.
- જે લોકોનું નામ અંગ્રેજી અક્ષર I થી શરૂ થાય છે તે લોકો ખૂબ જ કલ્પનાશીલ હોય છે અને તેઓ પોતાના કામમાં નવી-નવી શોધ કરતા રહે છે. આ લોકો મિલનસાર, લોકો સાથે વાત કરવામાં પારંગત અને બહિર્મુખી હોય છે.
- આ નામના લોકો આકર્ષક, મનમોહક, પ્રભાવશાળી અને પ્રેરણાદાયી હોય છે.
- તેઓ સ્વભાવે વાચાળ અને મહેનતુ હોય છે. તેઓ અન્ય લોકો સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે.
ચાલ્ડીયન અંકજ્યોતિષ મુજબ I નામ વાળા નું રાશિફળ 2025 નો સબંધ 1 અંક સાથે છે જેનો સ્વામી ગ્રહ સુર્ય છે.સુર્ય ગ્રહ અભિમાન,આત્મા-સમ્માન,વીરતા અને સાહસ નું પ્રતીક છે.જ્યોતિષશાસ્ત્ર મુજબ I અક્ષર નો સબંધ મેષ રાશિ સાથે છે અને આ રાશિ નો સ્વામી ગ્રહ મંગળ છે.
વર્ષ 2025 નો જોડ કરવાથી 9 અંક આવે છે જેનો સ્વામી ગ્રહમંગળ છે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે I નામ વાળા લોકો માટે વર્ષ 2025 શું લઈને આવશે.અંકજ્યોતિષ મુજબ I અક્ષર નો સબંધ સુર્ય શાસતિ અંક 1 સાથે છે.સુર્ય શક્તિ અને અધિકાર નો કારક છે કે આને ગ્રહો નો રાજા કહેવામાં આવે છે.I અક્ષરપુષ્ય નક્ષત્ર ની અંદર આવે છે જેનો સ્વામી શનિ દેવ છે.
Click Here To Read In English: I Letter Horoscope 2025
I નામ વાળા નું રાશિફળ: કારકિર્દી અને વેપાર
તમને આ વર્ષે તમારી કારકિર્દી માં સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.તમે વર્ષ ના શુરુઆતી સમય નો આનંદ લેશો અને આ દરમિયાન તમને તમારા કામોમાં સફળતા મળશે.પરંતુ,તમારે આ સમયે કોઈની સાથે પણ બહેસ કરવી કે બીજા ના ઝગડા માં શામિલ થવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આવું નથી કરતા તો એના કારણે તમારી કારકિર્દી ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને તમારે તમારા કામમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
તમે પોતાને એક સારા સર્વિસમેન ની જેમ જોશો.જો તમે મેહનત અને ઈમાનદારી થી કામ કરશો તો તમને સફળતા જરૂર મળશે.તમારા માટે જાન્યુઆરી થી લઈને જુલાઈ સુધી પ્રમોશન ના યોગ બની રહ્યા છે.તમારા તમારા વરિષ્ઠ અધિકારી સાથે સારા સબંધ રહેશે જેનાથી આખું વર્ષ તમને મદદ મળતી રહેશે.
સપ્ટેમ્બર થી લઈને ડિસેમ્બર દરમિયાન તમે નવા કામો ને સંભાળશો અને તમારી નીચે નવા લોકો પણ કામ કરી શકે છે.એના માટે તમારા વરિષ્ઠ તમારા પ્રત્ય આભાર પ્રગટ કરશે.વેપારીઓ માટે વર્ષ ની શુરુઆત થોડી કમજોર રહી શકે છે.આ લોકોને પોતાના બિઝનેસ ને આગળ વધારવા માટે અડચણો નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય વેવસાયિક જગ્યા એ કંઈક અચાનક પરિસ્થિતિઓ તમને પરેશાન કરી શકે છે.ત્યાં તમારો સરકાર કે પ્રશાસન સાથે કોઈ વિવાદ થવાની પણ આશંકા છે.પરંતુ,જુલાઈ સુધી તમે આ સમસ્યાઓ માંથી બહાર નીકાળવામાં સફળ થશો.એના પછી તમારી સ્થિતિ માં ધીરે ધીરે સુધારો આવશે અને તમે તમારા વેવસાય માં નવી ઊંચાઈઓ સુધી જશો.
એસ્ટ્રોસેજ બૃહત કુંડળી જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
I નામ વાળા નું રાશિફળ: લગ્ન જીવન
લગ્ન જીવન ની વાત કરીએ તો I નામ વાળા નું રાશિફળ 2025 મુજબ વર્ષ ની શુરુઆત માં તમારી અને પાર્ટનર ની વચ્ચે મતભેદ થવાની આશંકા છે.આ મતભેદ ગંભીર રૂપ લઇ શકે છે.તમે તમારા પાર્ટનર ની કોઈ હરકત ના કારણે પરેશાન થઇ શકો છો.તમારા બંને ની વચ્ચે ઘણીવાર બહેસ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.તમારા જીવનસાથી ને કોઈ આરોગ્ય સમસ્યા થવાની સંભાવના છે એટલે આ દરમિયાન તમે બહુ વધારે સાવધાન અને સંયમિત રહો.માર્ચ પછી ધીરે-ધીરે સમસ્યાઓ માં સફળતા મળશે અને જીવન પ્રત્ય એક નવો દ્રષ્ટિકોણ અપનાવશે.
એના સિવાય તમારો પ્રયાસ કરવાથી તમારા સબંધ માં મધુરતા આવવાની સંભાવના છે.જો તમે સબંધ ને સુખદ અને પ્રેમપુર્ણ બનાવા માટે પ્રયાસ કરશો તો તમને એમાં પોતાના પાર્ટનર નો સાથ મળશે અને પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઇ જશે.જુલાઈ અને ઓગષ્ટ ને લઈને તમારા જીવનસાથી પાસે કંઈક અનોખી યોજનાઓ હોય શકે છે.એના સિવાય તમે તમારા પરિવાર સાથે પણ કઈ યોજનાઓ બનાવી શકો છો.એના પછી વર્ષમાં છેલ્લે તમારી અને પાર્ટનર ની વચ્ચે આપસી સમજણ વધશે અને તમે લગ્ન જીવનનો આનંદ લઇ શકશો.તમને તમારા ભાઈ-બહેન તરફ થી કોઈ શુભ સમાચાર મળી શકે છે.
જીવનમાં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્ન પુછો
I નામ વાળા નું રાશિફળ: શિક્ષણ
વર્ષ નો શુરુઆતી સમય વિદ્યાર્થી માટે ચિંતા નો વિષય બની શકે છે કારણકે આ દરમિયાન તમારે શીખવા માટે જરૂરી માહોલ નહિ મળી શકે.પરંતુ,વર્ષ ના બીજા ભાગ માં તમારી બધીજ ખામી દુર થઇ જશે અને તમને શિક્ષણ માં જબરદસ્ત સફળતા મળશે.તમે તમારા અભ્યાસ ને લઈને બહુ જુનુન દેખાડશો અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપશો.તમે સોચ-વિચાર કર્યા પછી એક પ્લાન બનાવશો કે તમારા મિત્રો અને સાથી વિદ્યાર્થી આને પુરુ કરવામાં તમારી મદદ કરશે.આનાથી તમને શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.
જુલાઈ થી સપ્ટેમ્બર સુધી નો સમય પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે સારો રહેવાનો છે.પરંતુ,મનપસંદ પરિણામ મેળવા માટે તમારે શુરુઆત થીજ ફોકસ કરવાની જરૂરત છે.જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવા માંગે છે એ એમના રસ્તા માં આવતી અડચણો ને દુર કરી શકશે.આ સમયે એમને વધારે ક્લાસ લેવા પડી શકે છે.શિક્ષણ માં બાધાઓ આવવા છતાં તમે મે ના અંત સુધી સમસ્યાઓ ઉપર પુરી રીતે નિયંત્રણ મેળવી લેશો.જો તમે વિદેશ માં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો તો વર્ષ ના અંત સુધી માં આ સમય અનુકુળ રહેશે અને તમારી ઈચ્છાઓ પુરી થશે.પરંતુ,તમારે દરેક જરૂરતો માટે તૈયાર રેહવું જોઈએ એટલે સમય આવવાથી અપમાનિત મહેસુસ નહિ થાય.
I નામ વાળા નું રાશિફળ: આર્થિક જીવન
આર્થિક સ્તર ઉપર I નામ વાળા નું રાશિફળ 2025 ના લોકોને આ વર્ષે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.તમને પૈસા નું નુકશાન થવાની પણ સંભાવના છે.તમને વર્ષ ની શુરુઆત માં કોઈપણ પ્રકારનું કોઈપણ રોકાણ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.આ સમયે તમારી નાણાકીય સ્થિતિ થોડી કમજોર રેહવાની છે પરંતુ તમારી આવકમાં બહુ વધારો જોવા મળશે.વર્ષ ની વચ્ચે તમારી આવક વધવાથી તમારી આર્થિક સ્થિતિ થોડી સારી થતી જોવા મળશે.
આ દરમિયાન કરવામાં આવેલા રોકાણ થી પૈસા નો લાભ થવાના યોગ બની રહ્યા છે.વેપારીઓ ને ઓગષ્ટ થી નવેમ્બર ની વચ્ચે બહુ મોટો નફો થવાની આશંકા છે.ત્યાં નોકરિયાત લોકો માટે જુલાઈ થી સપ્ટેમ્બર સુધી નો સમય લાભકારી સિદ્ધ થશે.આ વર્ષે તમને કુટુંબિક મિલકત મળવાના આસાર છે.મુમકીન છે કે આ વર્ષે તમને કોઈ ખજાનો મળી જાય.
પ્રેમ સંબન્ધિત સમસ્યાઓ ના સમાધાન માટે લો પ્રેમ સબંધિત સલાહ
I નામ વાળા નું રાશિફળ: પ્રેમ જીવન
આ વર્ષે I નામ વાળા લોકોની લવ લાઈફ સારી રેહવાની છે.વર્ષ 2025 નો બીજો ભાગ એટલે જુન થી સપ્ટેમ્બર સુધી તમને તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક પરિણામ મળવાની ઉમ્મીદ છે.ત્યાં જાન્યુઆરી થી એપ્રિલ 2025 દરમિયાન તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે તણાવ રહેશે અને તમારા સબંધ માં ખાલીપણ આવી શકે છે.
આના કારણે વર્ષ 2025 ના પેહલા ભાગ માં તમારે તમારા સબંધ માં સ્નેહ ની કમી મહેસુસ થઇ શકે છે.જો તમે પ્રેમ સબંધ માં છો કે આની શુરુઆત કરવા માંગો છો તો વર્ષ નો બીજો ભાગ તમારા માટે સારો રહેશે.નવા પ્રેમ સબંધ ની શુરુઆત કરવાથી તમે એક સફળ પ્રેમ કહાની લખી શકો છો અને પોતાના પાર્ટનર ની સાથે પોતાના સબન્ધ ને મજબુત કરી શકશો.
આનાથી તમારી અને તમારા પાર્ટનર વચ્ચે પ્યાર વધવાની ઉમ્મીદ છે.સંભાવના છે કે તમે તમારા પાર્ટનર ની સમસ્યાઓ ને સુલજાવા અને એમની ઈચ્છાઓ ને પુરી કરવામાં સક્ષમ હસો.જુન થી ડિસેમ્બર 2025 ની વચ્ચે તમને તમારા જીવનસાથી ની સાથે આનંદમય સમય પસાર કરવા અને સુખદ યાદો બનાવાનો મોકો મળશે.પરંતુ,જાન્યુઆરી થી જુન 2025 સુધી નો સમય તમારી રોમેન્ટિક લાઈફ માટે વધારે અનુકુળ નથી રહેવાનો.તમારા બંને ની વચ્ચે વાતચીત ઓછી થવાના કારણે આવું થઇ શકે છે.આ દરમિયાન પોતાના સબંધ માં આકર્ષણ અને સ્નેહ બનાવી રાખવા માટે તમારે તમારા પાર્ટનર કે પ્રેમી સાથે શાંતિ બનાવી રાખવાની જરૂરત છે.
આર્થિક સમસ્યાઓ ના સમાધાન માટે લો પૈસા સબંધિત સલાહ
I નામ વાળા નું રાશિફળ: આરોગ્ય
તમારા આરોગ્ય ની વાત કરીએ તો,જાન્યુઆરી થી ઓગષ્ટ 2025 સુધી નો સમય તમારા માટે સામાન્ય રહેવાનો છે.I નામ વાળા નું રાશિફળ 2025 માં આ દરમિયાન તમને કોઈ એલર્જી થવાની આશંકા છે.એના સિવાય આ સમયગાળા માં તમે સનબર્ન,ચામડીને સબંધિત સમસ્યાઓ કે બહુ તાવ ના ચપેટ માં આવી શકો છો.
આરોગ્ય ના મામલો માં ઓગષ્ટ થી ડિસેમ્બર 2025 નો સમય આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી અનુકુળ રહેશે.આ સમયગાળા માં તમારી શારીરિક સ્થિતિ સારી રહેશે અને તમે બીજા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ રજુ કરશો.
પોતાના આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે તમારે યોગ અને અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.વર્ષ 2025 માં તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.ત્યાં બીજી બાજુ કમજોર ઇમ્યુનીટી ના કારણે તમે એલર્જી પ્રત્ય વધારે સંવેદનશિલ થઇ શકો છો.
I નામ વાળા નું રાશિફળ: સેહલા ઉપાય
- દરેક મંગળવારે હનુમાન ચાલીસા નો પાથ કરો.
- આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને જન્માક્ષર 2024 થી સંબંધિત એસ્ટ્રોસેજનો આ લેખ ગમ્યો હશે અને તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ લેખ પસંદ કરવા અને વાંચવા અને એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. મંગળ ને કઈ રાશિઓ નું સ્વામિત્વ મળેલું છે?
મેષ અને વૃશ્ચિક રાશિ નો સ્વામી મંગળ છે.
2. સુર્ય ગ્રહ કઈ રાશિ નો સ્વામી છે?
સુર્ય નું સિંહ રાશિ ઉપર આધિપત્ય છે.
3. ગુરુ ક્યાં નક્ષત્ર નો સ્વામી ગ્રહ છે?
વિશાખા,પુનવર્સ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- 10 Crore AI Answers, ₹10 Chats: Celebrate with AstroSage AI!
- Mercury Retrograde In Cancer & The Impacts On Zodiac Signs Explained!
- Mars transit in Virgo July 2025: Power & Wealth For 3 Lucky Zodiac Signs!
- Saturn Retrograde in Pisces 2025: Big Breaks & Gains For 3 Lucky Zodiacs!
- Mercury Transit In Pushya Nakshatra: Cash Flow & Career Boost For 3 Zodiacs!
- Karka Sankranti 2025: These Tasks Are Prohibited During This Period
- Sun Transit In Cancer: Zodiac-Wise Impacts And Healing Insights!
- Saturn Retrograde Sadesati Effects: Turbulent Period For Aquarius Zodiac Sign!
- Venus Transit In Rohini Nakshatra: Delight & Prosperity For 3 Lucky Zodiac Signs!
- Mercury Retrograde In Cancer: A Time To Heal The Past & Severed Ties!
- जश्न-ए-बहार ऑफर, सिर्फ़ 10 रुपये में करें मनपसंद एआई ज्योतिषी से बात!
- बुध कर्क राशि में वक्री, इन राशि वालों को फूंक-फूंक कर रखने होंगे कदम!
- मित्र चंद्रमा की राशि में सूर्य का गोचर, भर देगा इन राशि वालों की झोली ख़ुशियों से!
- कर्क संक्रांति से चार महीने के लिए शयन करेंगे भगवान विष्णु, मांगलिक कार्यों पर लग जाएगी रोक, जानें उपाय!
- मित्र चंद्रमा की राशि में सूर्य का गोचर, भर देगा इन राशि वालों की झोली ख़ुशियों से!
- बुध कर्क राशि में वक्री, शेयर मार्केट और देश-दुनिया में आएंगे बड़े बदलाव!
- एस्ट्रोसेज एआई के एआई ज्योतिषियों का बड़ा कमाल, दिए 10 करोड़ सवालों के जवाब
- इस सप्ताह पड़ेगा सावन का पहला सोमवार, महादेव की कृपा पाने के लिए हो जाएं तैयार!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 13 जुलाई से 19 जुलाई, 2025
- गुरु की राशि में शनि चलेंगे वक्री चाल, इन राशियों पर टूट सकता है मुसीबत का पहाड़!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025