અંક સાપ્તાહિક રાશિફળ : 23 માર્ચ થી 29 માર્ચ 2025
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (23 માર્ચ થી 29 માર્ચ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે સિદ્ધાંતો સફળતા તરફ આગળ વધી શકે છે.આ લોકો વધારે વેવસ્થિત હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે જીવનસાથી ની સાથે વધારે મિલનસાર રહેવાના છો.આનાથી તમને ખુશી મળશે અને તમે પાર્ટનર ની સાથે આ ખુશી સાજા કરશો.
શિક્ષણ : જો તમે ઉચ્ચ શિક્ષણ લઇ રહ્યા છો,તો આ અઠવાડિયે તમારે વધારે અંક મેળવા માં દિક્કત આવી શકે છે. તમારે આ સમયે અભ્યાસ ને લઈને કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું જોઈએ.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો કામના મામલો માં ઉચ્ચ લક્ષ્ય મેળવા અને લક્ષ્યો ને નિર્ધારિત કરવા માં અસમર્થ થઇ શકે છે.ત્યાં વેપારીઓ ને આ સમાયે વધારે નફો કમાવા માં દિક્કત આવી શકે છે.
આરોગ્ય : આ સમય તમને કમજોરી ના કારણે કંપીકંપી ની શિકાયત થઇ શકે છે.તમારે પોતાની ઇમ્યુનીટી ને મજબુત કરવાની જરૂરત છે.
ઉપાય : 6 મહિના સુધી રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે પુજા કરો.
Read in English : Horoscope 2025
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકોના વિચારો માં દ્રન્દ્ય જોવા મળી શકે છે.આને યાત્રા કરવા દરમિયાન અડચણો નો સામનો કરવો પડી શકે છે.આ લોકો કોઈ મોટા નિર્ણય લેવામાં અસક્ષમ હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે અભિમાન સબંધિત સમસ્યા હોવાના કારણે તમારા સબંધ ની સુખ શાંતિ ભંગ થઇ શકે છે.એનાથી તમારા બંને ની વચ્ચે દુરીયો આવવાની આશંકા છે.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી ના અભ્યાસ માં રુચિ ઓછી થઇ શકે છે અને એના કારણે તમે અભ્યાસ માં વધારે પ્રગતિ નહિ કરી શકશો.તમારી એકાગ્રતા માં કમી આવવાના સંકેત છે અને એના કારણે તમે માનસિક રૂપથી પરેશાન રેહશો.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોના કામમાં પ્રદશન ખરાબ થઇ શકે છે અને એના કારણે તમારા વરિષ્ઠ અધિકારીઓ નો તમારા માંથી ભરોસો ઓછો થઇ શકે છે.વેપારીઓ ને સામાન્ય નફો કે એને કોઈ લાભ કે નુકશાન નહિ થાય.
આરોગ્ય : તમારે આ સમયે પગ અને જાંઘ માં દુખાવો થઇ શકે છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારે આ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : તમે સોમવાર ના દિવસે દેવી પાર્વતી માટે કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો સાહસી,નીડર અને દ્રઢ નિશ્ચયી હોય શકે છે.આ લોકો પોતાના જીવનમાં થોડી નીતિઓ નું પાલન કરે છે અને એની ઉપર ટકી રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પરિવારમાં કોઈ સમસ્યા ઉભી થવાની આશંકા છે.તમારે આ સમસ્યાઓ નો સુલજાવા માટે સમય લાગી શકે છે.એના કારણે તમે પોતાના જીવનસાથી થી દુર રેહશો.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી વધારે નંબર મેળવા માટે પોતાના કૌશલ ને દેખાડવામાં અસમર્થ રહે છે.અભ્યાસ ના મામલો માં તમે પોતાની આવડતો નું પ્રદશન કરવામાં સક્ષમ હસો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો ની ઉપર કામનું દબાવ વધી શકે છે.એના કારણે તમારા કામની ગુણવતા પ્રભાવિત થઇ શકે છે.વેપારીઓ ની જુની રણનીતિઓ ઉચ્ચ નફો દેવામાં અસમર્થ રહી શકે છે.
આરોગ્ય : આરોગ્યના મામલો માં તમારે કોલોસ્ટ્રોલ અને પાચન સાથે સબંધિત સમસ્યાઓ થવાની આશંકા છે.એના કારણે તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર થઇ શકે છે.
ઉપાય : તમે નિયમિત રૂપથી 11 વાર “ઓમ શિવા ઓમ” નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો વધારે ચતુર હોય છે.મુલાંક 4 વાળા પોતાના ભવિષ્ય ને લઈને વધારે ચિંતામાં રહી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી થી અલગાવ મહેસુસ કરી શકો છો.એના કારણે તમે એનાથી અલગ થઇ શકો છો.તમારા સબંધ માં સુખ શાંતિ ની કમી આવવાની સંભાવના છે.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી ના અભ્યાસ માં ખરાબ પ્રદશન થઇ શકે છે.આ અઠવાડિયા માં કામમાં વધારે પ્રયાસ કરવાથી તમારા ઉદ્દેશો ની પુર્તિ નહિ થઇ શકે.
વેવસાયિક જીવન : કામના દબાવ ના કારણે તમારો ઘણો સમય બરબાદ થઇ શકે છે અને એના કારણે કાર્યક્ષેત્ર માં તમારા પ્રદશન માં ગિરાવટ આવવાની આશંકા છે.જો તમે વેપાર કરો છો,તો તમારે તમારા ચાલુ સેટઅપ કે બિઝનેસ ને વિક્સિત કરવામાં વધારે સમય લાગી શકે છે પરંતુ તો પણ તમારે મનપસંદ પરિણામ નહિ મળી શકે.
આરોગ્ય : આ અઠવાડિયે રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે તમને ચામડીને લગતી સમસ્યા થઇ શકે છે.તમારે આ સમયે નસો ને લગતી સમસ્યાઓ ના કારણે પણ પરેશાની ઉઠાવી પડી શકે છે.
ઉપાય : તમે દરરોજ 13 વાર “ઓમ મહાકાળી નમઃ” નો જાપ કરો.
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકોનો વેપાર,સટ્ટાબાજી અને આમાંથી લાભ કમાવા માં વધારે રુચિ હોય છે.આ લોકો બહુ સોચ વિચાર કરીને નિર્ણય લેય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી પ્રત્ય વધારે પ્રેમપુર્ણ રેહશો અને એના કારણે તમે તમારા પાર્ટનર સાથે જીવન નો આનંદ લઇ શકશો કે તમારા સબંધ માં મધુરતા બની રહેશે.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી ઉચ્ચ અંક અને ઉચ્ચ સ્તર ની સફળતા મેળવા માં સફળ થશે.એનાથી તમારી પ્રતિભા માં નિખાર આવશે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો આ અઠવાડિયે ઉચ્ચ પ્રદશન કરશે.તમે તમારી આવડત ના બળ ઉપર સફળતા મેળવી શકશો.જો તમે વેપાર કરો છો,તો પોતાના વિરોધીઓ ની સામે એક મજબુત સ્પર્ધક ના રૂપમાં ઉભરી ને આવશો.
આરોગ્ય : આ સમય તમે શારીરિક રૂપથી અને આ તમારા દ્રઢ નિશ્ચય રહેવાના કારણે સંભવ થઇ શકશે.તમારી પ્રસન્નતા તમારા માટે ફાયદામંદ સિદ્ધ થશે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ બુધાય નમઃ” નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો ની સંગીત માં રુચિ હોય શકે છે અને આ મનોરંજન ગતિવિધિઓ માં ભાગ લઇ શકે છે.આ લોકો ખુલ્લા વિચારવાળા હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે વધારે બુદ્ધિમાની થી પોતાના પાર્ટનર ની સામે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકશો.આ સમય તમે પોતાના પાર્ટનર ની નજર માં પોતાની છબી ને સારી બનાવા માં પ્રયાસ કરી શકો છો.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી શિક્ષણ માં શાનદાર પ્રદશન કરશે.તમે પ્રોફેશનલ અભ્યાસ જેવાકે વિજ્યુઅલ કોમ્યુનિકેશન,ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ વગેરે માં ઉચ્ચ અંક મેળવી શકે છે.
વેવસાયિક જીવન : તમે કાર્યક્ષેત્ર માં પોતાના અનુઠા કૌશલ ને દેખાડી શકો છો અને એનાથી લોકો તમારી પ્રતિભા ને ઓળખી શકશે.તમને નોકરીના નવા મોકા મળી શકે છે.વેપારીઓ એ કામકાજ માટે યાત્રાઓ કરવી પડી શકે છે અને તમને આવનારા નવા વેવસાય થી લાભ થશે.
આરોગ્ય : આ અઠવાડિયે,તમારું મુળ બહુ સારું રહેવાનું છે એટલે તમારું આરોગ્ય પણ તંદુરસ્ત રહેશે.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે)
મુલાંક 7 વાળા લોકો વધારે ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે.અને યાત્રાઓ માં રુચિ રાખે છે.આ લોકો ઈશ્વર માં આસ્થા રાખે છે.આ લોકો પુજા પાઠ માટે યાત્રા માં જઈ શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ના સબંધ કમજોર રહેવાના છે અને તમારા બંને ની વચ્ચે ખુશીઓ માં કમી આવી શકે છે.એનાથી તમારા બંને ની વચ્ચે ની દુરીઓ આવવના સંકેત છે.
શિક્ષણ : વિદ્યાર્થી ને આ અઠવાડિયે અભ્યાસ માં ઉચ્ચ અંક મેળવા માટે સમર્પિત અને વધારે એકાગ્ર રેહવાની જરૂરત છે.આ સમય તમને કોઈ મહત્વપુર્ણ નિર્ણય નહિ લેવાની સલાહ આપવામાં આવે છે.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો પોતાના કામમાં વધારે સારું પ્રદશન નહિ આપી શકે.એનાથી તમારી પ્રગતિ માં રુકાવટ આવવાના સંકેત છે.વેપારી અને વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં અસમર્થ થઇ શકે છે.
આરોગ્ય : આ સમય તમને બહુ માથા નો દુખાવો થવાની આશંકા છે.એના કારણે તમારે સ્વસ્થ રહેવામાં દિક્કત આવી શકે છે.તમારે ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે 6 મહિના સુધી ભગવાન ગણેશ ની પુજા કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો અનુશાસન માં રહીને કામ કરે છે.આ લોકો હંમેશા ધર્મ ના સિદ્ધાંત ઉપર ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે મધુર સબંધો માં આનંદ નહિ લઇ શકો.ક્યારેક-ક્યારેક તમને એવું લાગશે કે તમે પોતાનેજ ખોય નાખ્યા છો.
શિક્ષણ : વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં વધારે સાવધાન રેહવાની જરૂરત છે કારણકે આ સમય એની એકાગ્રતા માં કમી આવી શકે છે.એવા માં તમને તમારી એકાગ્રતા ને વધારવાની જરૂરત છે.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમારા કામની ગુણવતા માં કમી જોવા મળી શકે છે.એનાથી તમને ચિંતા થઇ શકે છે.ત્યાં વેપારીઓ ને ઓછો નફો મળવાના સંકેત છે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો પગ અને ઘૂંટણ માં વધારે દુખાવો થશે.એના કારણે તમે અસહજ મહેસુસ કરી શકો છો.
ઉપાય : તમે 11 વાર “ઓમ વાયુપુત્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે)
મુલાંક 9 વાળા લોકો ખુલ્લા વિચાર વાળા અને વેવસ્થિત છે.એના સિવાય આ લોકો પોતાના સિદ્ધાંત ઉપર ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે અભિમાન સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.એવા માં,તમારા બંને ની વચ્ચે પ્યાર ઓછો થઇ શકે છે જેનાથી તમારા સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી ના અભ્યાસ ઉપર ફોકસ કરવાની ઈચ્છા ઓછી થઇ શકે છે.એનાથી તમારી એકાગ્રતા માં કમી આવવાના સંકેત મળશે.તમારી રુચિ અભ્યાસ માં ઓછી થઇ શકે છે.
વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે જેના કારણે તમે સારા પ્રદશન કરવામાં અસમર્થ રહી શકો છો.જો તમે વેપાર કરો છો,તો તમારા હાથ માંથી સારો નફો અને સારા મોકા છૂટી શકે છે.
આરોગ્ય : ગાડી ચલાવતી વખતે તમારી સાથે દુર્ઘટના થવાની આશંકા છે.એનાથી તમારા આરોગ્ય માં નુકશાન થઇ શકે છે.તમારે તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ ની પુજા કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. અંકજ્યોતિષ ને અંગ્રેજી માં શું કહે છે?
અંકજ્યોતિષ ને અંગ્રેજી માં ન્યુમરોલોજી કહે છે.
2. કઈ અંક જ્યોતિષ સંખ્યા સૌથી ખરાબ છે?
4 અંક ને સૌથી અશુભ માનવામાં આવે છે.
3. કયો નંબર બહુ લક્કી હોય છે?
7 અંક ને સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Jupiter Transit & Saturn Retrograde 2025 – Effects On Zodiacs, The Country, & The World!
- Budhaditya Rajyoga 2025: Sun-Mercury Conjunction Forming Auspicious Yoga
- Weekly Horoscope From 5 May To 11 May, 2025
- Numerology Weekly Horoscope: 4 May, 2025 To 10 May, 2025
- Mercury Transit In Ashwini Nakshatra: Unleashes Luck & Prosperity For 3 Zodiacs!
- Shasha Rajyoga 2025: Supreme Alignment Of Saturn Unleashes Power & Prosperity!
- Tarot Weekly Horoscope (04-10 May): Scanning The Week Through Tarot
- Kendra Trikon Rajyoga 2025: Turn Of Fortunes For These 3 Zodiac Signs!
- Saturn Retrograde 2025 After 30 Years: Golden Period For 3 Zodiac Signs!
- Jupiter Transit 2025: Fortunes Awakens & Monetary Gains From 15 May!
- मई 2025 के इस सप्ताह में इन चार राशियों को मिलेगा किस्मत का साथ, धन-दौलत की होगी बरसात!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 04 मई से 10 मई, 2025
- टैरो साप्ताहिक राशिफल (04 से 10 मई, 2025): इस सप्ताह इन 4 राशियों को मिलेगा भाग्य का साथ!
- बुध का मेष राशि में गोचर: इन राशियों की होगी बल्ले-बल्ले, वहीं शेयर मार्केट में आएगी मंदी
- अपरा एकादशी और वैशाख पूर्णिमा से सजा मई का महीना रहेगा बेहद खास, जानें व्रत–त्योहारों की सही तिथि!
- कब है अक्षय तृतीया? जानें सही तिथि, महत्व, पूजा विधि और सोना खरीदने का मुहूर्त!
- मासिक अंक फल मई 2025: इस महीने इन मूलांक वालों को रहना होगा सतर्क!
- अक्षय तृतीया पर रुद्राक्ष, हीरा समेत खरीदें ये चीज़ें, सालभर बनी रहेगी माता महालक्ष्मी की कृपा!
- अक्षय तृतीया से सजे इस सप्ताह में इन राशियों पर होगी धन की बरसात, पदोन्नति के भी बनेंगे योग!
- वैशाख अमावस्या पर जरूर करें ये छोटा सा उपाय, पितृ दोष होगा दूर और पूर्वजों का मिलेगा आशीर्वाद!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025