અંક જ્યોતિષ 2025
આમાં અંક જ્યોતિષ 2025 ની ગણતરી ના આધારે તૈયાર કરવામાં આવેલું અંક ફળ છે,જેના માધ્યમ થી તમે તમારું આવનારું વર્ષ 2025 વિશે અનુમાન લગાડી શકશો કે 2025 તમારા માટે કેવા પરિણામ આપવાનું કામ કરશે?

અંક અમારા જીવન ને અલગ અલગ નંબર થી અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે.ક્યારેક કોઈ અંક અમને શુભ પરિણામ આપે છે તો ક્યારેક કોઈ અંક અમારા માટે અશુભ પરિણામ આપે છે.દરેક વર્ષે પોતાનો એક ખાસ અંક હોય છે,એ અંક તમારા અંક સાથે જેવો સબંધ રાખે છે એવાજ પરિણામ તમને મળે છે.એની સાથે એ અંક તમારા મુલાંક કે નામાંક ની સાથે જેવો સબંધ રાખે છે એવો પ્રભાવ પણ તમારી ઉપર પડે છે.ઉદાહરણ તરીકે વર્ષ 2025 નો અંક બની રહ્યો છે 9,અંક 9 તમારા મુલાંક ની સાથે કેવો સબંધ રાખે છે એના મુજબ 2025 માં સારી,ખરાબ કે કમજોર ઘટનાઓ વ્યક્તિના જીવનમાં હશે.9 અંક નો પોતાનો મુખ્ય સ્વભાવ પણ હોય છે.એ સ્વભાવ ના કારણે અંક 9 તમને પરિણામ આપશે.બીજા શબ્દ માં અંક એક કરતા વધારે રીતે પ્રભાવિત કરે છે.આ વર્ષ નો અંક તમારા માટે જીવનમાં અલગ પહેલુઓ માટે કઈ રીતે પ્રભાવિત કરશે,આ બધુજ તમે અંક જ્યોતિષ રાશિફળ 2025 ના માધ્યમ થી જાણી શકશો.
Read Here In English: Numerology Horoscope 2025
જયારે પણ નવું વર્ષ ચાલુ થવાનું હોય છે,અમારા મનમાં ઘણા પ્રકારની ઈચ્છાઓ જાગવા લાગે છે.જેમકે અમારું નવું વર્ષ કેવું રહેશે?બીજા શબ્દ માં આવનારા નવા વર્ષ માં અમે શું ઉપલબ્ધીઓ મેળવી શકીશું અથવા નવા વર્ષ માં કેવી ચુનોતીઓ રહી શકે છે?નવું વર્ષ અમારા માટે સારું રહેશે કે ખરાબ રહેશે?વર્ષ 2025 ને લઈને તમારા મનમાં સવાલ થઇ શકે છે કે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલો માં અંક જ્યોતિષ 2025 કેવું રહી શકે છે?પારિવારિક જીવન માટે વર્ષ 2025 કેવું રહી શકે છે?શું 2025 માં અમારા પ્રેમ સબંધ વધારે મજબુત થશે કે કોઈ પરેશાની આવશે?આ વર્ષે અમારા લગ્ન થશે કે નહિ?બાળક માટે કરવામાં આવતા પ્રયાસ માં સફળતા મળશે કે નહિ?બાળક ને તરક્કી મળશે કે નહિ?આરોગ્ય કેવું રહેશે વગેરે વગેરે ઘણા પ્રકારના સવાલ અમારા મનમાં થવા લાગે છે.
જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી સમસ્યા નું સમાધાન જાણવા માટે વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત કે ચેટ
તમારા આ બધાજ સવાલ ના જવાબ અમે અંક જ્યોતિષ 2025 માં તમને આપવાના છીએ.પરંતુ,આ એક મૌખિક રાશિફળ છે જો વ્યક્તિગત રૂપથી આ લોકો જાણવા માંગે છે તો વર્ષ 2025 તમારા જીવનની સમસ્યાઓ ને દુર કરશે કે નહિ અથવા આ વર્ષે કોઈ નવી સમસ્યા તો નહિ આવે?જો થશે તો એનું નિદાન કઈ રીતે કરવામાં આવશે?આ વર્ષે ઉપલબ્ધીઓ ને મેળવા માટે શું કઈ વધારે કરવું પડશે?સારા માટે આ વર્ષે કયો ઉપાય કરવો જોઈએ?આવા બધાજ સવાલ ના જવાબ જાણવા માટે તમે વ્યક્તિગત રીતે તમે અમારી સાથે કે અમારા પેનલ ના કોઈપણ અંક જ્યોતિષ સાથે વાર્તા એપ્લિકેશન ના માધ્યમ થી સંપર્ક કરીને પોતાના વિશે જાણી શકો છો.
વર્ષ 2025 વિશે
આમાં અંક જ્યોતિષ 2025,જોઈએ તો આનો કુલ યોગ 9 થશે (2+0+2+5=9) આ વર્ષે બધા અંકો નો યોગ 9 બની રહ્યો છે.અંક જ્યોતિષ ના આધારે અંક 9 મંગળ નો અંક માનવામાં આવે છે પરંતુ અહીંયા ધ્યાન આપવાવાળી વાત એ છે કે વર્ષ 2025 ના અંકો ને બનાવા માં 2 અને 5 અંકો નું મહત્વપુર્ણ યોગદાન છે.આવી સ્થિતિ માં ચંદ્રમા છતાં બુધ ના પ્રભાવ થી બનવાવાળો મંગળ નો અંક 9 ને અમે ઉર્જાવાન તો માનીશું એની સાથે સાથે સંતુલિત ઉર્જા વાળો માનીશું.કારણકે 2025 માં અંક 2 સૌથી વધારે માત્રા માં છે જેની મદદ થી મંગળ નો અંક બની રહ્યો છે.એવામાં ચંદ્ર મંગળ ની યુતિ ઘણી જગ્યા એ ખરાબ માનવામાં આવી છે.કારણકે આવી યુતિ વ્યક્તિ ને ભાવુક કરવાવાળી માનવામાં આવે છે.અંક જ્યોતિષ 2025 ના ફળસ્વરૂપ આ વર્ષ તમને ભાવનાત્મક અસંતુલન દેવાનું કામ કરી શકે છે.
પરંતુ આ બધા ની વચ્ચે અનુકુળ વાત એ છે કે અંક 5 નો પ્રભાવ સંતુલન દેવાનું કામ કરે છે.એટલે કે આ વર્ષે વ્યક્તિ ઉન્નતિ થઇ શકે છે.ધર્મ કર્મ અને જાતિ ના નામ ઉપર વિવાદ થઇ શકે છે.અદાલત કે સરકાર ના થોડા નિર્ણય થઇ શકે છે જેનાથી લોકોની ભાવનાઓ ને આહટ લાગી શકે છે.ભાવનાત્મક રૂપથી આહટ થઈને ઘણા બધા લોકો રસ્તા ઉપર ઉતરીને એ નિર્ણયો નો વિરોધ પણ કરે છે.પરંતુ,કોઈપણ કારણ વગર લોકો સંતુલિત પણ થઇ જશે.કારણકે અંક 5 સંતુલન દેવાનું કામ કરે છે.
આ વર્ષ યુવાઓ ને આક્રોશ ની ભાવના પણ આપી શકે છે.ખાસ કરીને બેરોજગાર યુવક રસ્તા ઉપર ઉતારવાનું કામ કરે છે.આવી સ્થિતિ માં આ વર્ષે સરકાર પણ યુવાઓ ને ધ્યાન માં રાખીને નિર્ણય લેવાનું કામ કરે છે.આના સિવાય,ધાર્મિક આધાર પર કોઈપણ નિર્ણય લેવામાં આવી શકે છે.સ્ત્રીઓ માટે પણ આ વર્ષે ઘણા મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.સામાન્ય રીતે આ વર્ષે ને આપણે સામાન્ય કરતા સારું કહી શકીએ છીએ.અનુકુળ વાત એ રહેશે કે નાના-મોટા વિવાદો કે અવેવસ્થા પછી બધુજ સંતુલિત થવાની સંભાવના છે.ચાલો હવે જાણીયે કે વર્ષ 2025 ના અંક ને કઈ રીતે પ્રભાવિત કરશે અને તમારા માટે કેવા પરિણામ આપશે.
મુલાંક 1
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે પછી 28 તારીખે થયો હોય તો,તમારો મુલાંક 1 થશે.અંક 1 સ્વામી નો ગ્રહ હોય છે.જેના કારણે તમે સ્વાભિમાની સ્વભાવ ના હોય શકો છો.પરંતુ ક્યારેક,ક્યારેક તમારું સ્વાભિમાન,અભિમાન બીજા શબ્દ માં ઘમંડ માં પણ ફરી શકે છે.અંક જ્યોતિષ 2025 મુજબ,લોકો તમને અભિમાની પણ માની શકે છે.એવામાં સ્વાભિમાન અને અભિમાન માં ફર્ક સમજીએ અને પોતાને માર્યાદિત બનાવીને રાખો.સુર્ય ના પ્રભાવ ના કારણે સ્વભાવ માં થોડો ગુસ્સો બીજા લોકો કરતા વધારે જોવા મળે છે.એટલે એ તમે સ્વાભિમાની વ્યક્તિ છો જો કોઈ કારણસર તમે બીજાને અભિમાન વ્યક્તિ નજર માં આવશો તો તમારે એની ઉપર કામ કરીને પોતાની સ્વાભિમાની હોવાનું સિદ્ધ કરવું પડશે.સ્વાભિમાની બનાવી રાખવાનું છે કે પોતાના ગુસ્સા ને શાંત કરવાનો છે.તમે જે પણ જગ્યા એ કામ કરો છો ત્યાં તમારો પુરો અનુભવ,પુરી ઉર્જા અને પુરુ જ્ઞાન લગાવીને પોતાને અગ્રણી બનાવી લ્યો છો.
તમે બહુ મેહનત કરીને પોતાના સપનોં ને પુરા કરી લેશો.મિત્રો સાથે હરવું,ફરવું અને જીવન નો આનંદ લેવો તમને સારું લાગી શકે છે.તમે તમારા મિત્રો પાસેથી અપનાપણ ની ઉમ્મીદ રાખોજ છો એની સાથે સાથે સમ્માન ની પણ ઉમ્મીદ રાખો છો.તમારી અંદર નેતૃત્વ કરવાની આવડત હોય છે.તમે જ્યાં પણ જાવ છો ત્યાં લોકો ઉપર બહુ ગહેરો પ્રભાવ છોડો છો.
પરંતુ તમે પ્યાર ને દેખાડવામાં થોડા પાછળ રહી શકો છો પરંતુ પ્યાર કરવામાં તમે પાછળ નથી રહેતા.પ્યાર કરવામાં તમે હંમેશા આગળ રહો છો.ભલે તમે તમારા પ્યાર ને બીજા ને નહિ કહી શકો.બીજા શબ્દ માં જેને તમે પોતાનું માનો છો એના માટે તમે બધુજ કરવા માટે તૈયાર રહો છો પરંતુ તમે અપનાપણ અને પ્રેમ ને સાચી રીતે જણાવા માં સંકોચ કરો છો.તમે એક અનુશાસિત વ્યક્તિ છો અને આની મદદ થી બીજા શબ્દ માં અનુશાસન ની મદદ થીજ તમે સફળતા મેળવી શકશો.એટલે કે અનુશાસન અને નિયમો નું પાલન તમને આગળ લઈને જશે,તમારા લક્ષ્ય ની પ્રાપ્તિ કરાવશે.
આમાં અંક જ્યોતિષ 2025 મુજબ,તમારી ઉપર મુખ્ય રૂપથી 1, 9, 2 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એટલે કે આ વર્ષે અધિકાંશ અંક તમારી બાજુ છે.ત્યાં અંક 9 તમારા માટે ન્યૂટ્રોલ છે.આ પણ એક અનુકુળ સ્થિતિ જ છે કે કોઈપણ ગ્રહ તમારા વિરોધ માં નથી.આ બધાજ કારણો થી આ વર્ષે તમને કંઈક નવું કરવાનો મોકો મળી શકે છે અને એને નવા કામમાં તમે જાન નાખવાનું કામ તમે કરી શકો છો.બીજા શબ્દ માં શુરુઆત ભલે નવી હોય પરંતુ તમારી કામ કરવાની રીત એટલી નવી રહેશે કે તમે કોઈ અનુભવી વ્યક્તિ ની જેમ કામને પુરુ કરી શકશો.
સામાજિક માન પ્રતિસ્થા ના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 તમને ઘણા સારા પરિણામ આપી શકે છે.તમે પોતાને કામ ચાલુ કરી શકો છો.સમાજ માં ઈજ્જત કમાઈ શકો છો.ત્યાં જો તમે રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિ છો તો આ વર્ષે તમને કોઈ રાજનીતિક હોદ્દો પણ મળી શકે છે.અંક 2 નો પ્રભાવ તમને તમારા સબંધીઓ સાથે જોડવામાં મદદ કરશે.બીજા શબ્દ માં આ વર્ષે નહિ ખાલી તમારા માટે પરંતુ સબંધીઓ ના મામલો માં પણ તમારું પ્રદશન સારું રહી શકે છે.ભાઈ-બંધુઓ સાથે તમારા સબંધ સારા રહેશે.આર્થિક મોર્ચે પણ તમે સારું કરતા નજર આવશો.નિજી સબંધો જેવાકે મિત્રતા,પ્રેમ અને દાંપત્ય સબંધો માટે આ વર્ષ ને સામાન્ય રીતે સારું કહેવામાં આવશે પરંતુ અંક 1 અને 9 ના પ્રભાવ ના કારણે તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો પડશે.પરંતુ અંક 5 નો પ્રભાવ સંતુલન દેવામાં મદદગાર બનશે.આ રીતે આ વર્ષે તમે અધિકાંશ મોર્ચે સારું કરી શકશો.
ઉપાય : આ વર્ષે જીવનમાં દરેક નવરાત્રી માં છોકરીઓ ની પુજા જરૂર કરો.શંકર ભગવાન ની પુજા આરાધના કરવાની છે.નિયમિત રૂપથી સવારે નાહીયા પછી સુર્યદેવ ને કંકુ ભેળવેલું પાણી ચડાવો એ તમારા માટે શુભ રહેશે.
જીવનમાં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્ન પુછો
મુલાંક 2
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે પછી 29 તારીખે થયો છે તો તમારો મુલાંક 2 થશે.ચંદ્રમા ના પ્રભાવ હોવાના કારણે તમારી અંદર સર્જનાત્મક અને રચનાત્મક આવડત જરૂરી માત્રા માં હોય શકે છે.તમે ભાવના પ્રધાન વ્યક્તિ હશો.બીજા શબ્દ માં તમે નાની નાની વાતો ઉપર ભાવુક થઇ જવા વાળા વ્યક્તિ હોય શકો છો.પરંતુ ખાસ વાત એ રહેશે કે તમે બીજા ની ભાવના ની પૂરી કદર કરશો.એટલે બીજા પાસેથી પણ પોતાની ભાવના ની ઉમ્મીદ રાખો છો.ચંદ્રમા નો સ્વભાવ ચંચળ માનવામાં આવ્યો છે એટલે તમારી અંદર ક્યારેક-ક્યારેક ચંચળતા નો ભાવ પણ જોવા મળી શકે છે.પરંતુ ચંદ્રમા મમતામયી ગ્રહ હોય છે એટલે તમે બીજાને પ્યાર કરવાવાળા વ્યક્તિ પણ હોય શકો છો.એમતો તમે હંમેશા શાંત રહેવાનું પસંદ કરો છો પરંતુ ચંદ્રમા ના પ્રભાવ ના કારણે ક્યારેક-ક્યારેક મન ચંચળ કે બેચેન રહી શકે છે.
પરંતુ તમારી માનસિક આવડત બહુ મજબુત હોવી જોઈએ.તમે વધારેપડતા કામો ને યોજના બનાવીને કરવાનું પસંદ કરો છો.અંક જ્યોતિષ 2025 મુજબ,તમે તમારા સબંધો અને સબંધો ને પુરી રીતે સંતુષ્ટ નથી હોતા તમે એ કામને છોડી દયો છો.તમે તમારા સબંધો ને સારી રીતે નિભાવા ની કોશિશ પણ કરો છો.અને નવા કામની શુરુઆત માં લાગી જાવ છો.પરંતુ જો આવો સ્વભાવ હોય તો તમારે સંશોધન કરવાની જરૂરત પણ હશે.કારણકે જરૂરી નથી કે દરેક કામની શુરુઆત માંજ તમને સફળતા મળી જાય કે તમે પુરી રીતે સંતુષ્ટ પણ રહો.ઘણીવાર શુરુઆત માં પરેશાની દેવાવાળા કામ પણ આગળ જઈને બહુ સારા પરિણામ આપવાનું ચાલુ કરી દયે છે.તમારે તમારી અંદર ના પેશન્સ ને વધારે જાળવી રાખવો પડશે.કારણકે ધીરજ પુર્વક કામ કરીને તમે તમે દરેક જગ્યા એ સફળતા મેળવી શકો છો.બીજા શબ્દ માં અત્યારે તમારી સફળતા ની ટકાવારી જેટલી છે ધીરજ રાખીને એ ટકાવારી બહુ વધારે વધી જશે.તમારે જોઈએ કે નાની નાની વાતો ઉપર હતાશ કે નિરાશ નહિ થાવ.આવું કરવાથી તમે વધારે સમર્પણ ની સાથે કામ કરશો અને વધારે મોટી તરક્કી મેળવી શકશો.
આમાં અંક જ્યોતિષ 2025 મુજબ,તમારી ઉપર મુખ્ય રૂપથી 2, 9, 1, 2 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.અંક 9 સિવાય વધારે પડતા અંક તમારો સપોર્ટ કરતા પ્રતીત થઇ રહ્યા છે.આ એ વાત નો સંકેત આપે છે કે જો તમે આ વર્ષે ક્રોધ અને વિવાદ થી બચશો તો તમારા વધારે પડતા કામ ઓછા સમય માં પુરા થઇ જશે.ત્યાં ક્રોધ અને વિવાદ કરવાની સ્થિતિ માં ઉપલબ્ધીઓ નો ગ્રાફ ઓછો થઇ શકે છે.ભાઈ-બહેન સાથે તમારા સબંધ ખરાબ નહિ થઇ જાય એની પણ કોશિશ જરૂર કરજો.પડોસીઓ સાથે પણ તમારા સબંધ સારા બનેલા રહે એ વાત નો પ્રયાસ જરૂર કરજો.જમીન,ભવન અને વાહન સાથે સબંધિત મામલો માં પણ સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત રહેશે.
જો તમે આ જગ્યા એ સારુખુ નિયંત્રણ મેળવી લેશો તો આ વર્ષ તમને બહુ સારી ઉપલબ્ધીઓ આપી શકે છે.જો તમારું કામ ભાગીદારી વાળું છે તો આ વર્ષે તમે બહુ સારું પ્રદશન કરી શકશો.તમારો કામ ધંધો બહુ સારો ચાલી શકે છે.જો તમે કોઈપણ પ્રકારના ક્રિયેટિવ કામ સાથે જોડાયેલા છો તો આ વર્ષે તમારી ક્રિયેટિવિટી માં ચાર ચાંદ લાગી શકે છે.તમારી રચના કે કૃતિ લોકો ને બહુ પસંદ આવી શકે છે.આ વર્ષે નહિ ખાલી કામ ધંધા માટે પરંતુ વ્યક્તિગત સબંધ માં પણ તમે બહુ સારું કરતા જોવા મળશો.તમારા સબંધી પણ આ વર્ષે તમારી સાથે બહુ સારો વેવહાર કરતા જોવા મળશે.
અંક 1 નો પ્રભાવ શાસન પ્રશાશન સાથે જોડાયેલા મામલો માં તમને સફળતા આપવાનું કામ કરશે.કોર્ટ કચેરી સાથે સબંધિત મામલા હોય કે રાજકારણ નો મામલો તમને આ મામલો માં સામાન્ય રીતે અનુકુળ પરિણામજ મળવા જોઈએ.પિતા અથવા પિતા સાથે સબંધિત મામલો માં પણ તમે સારા પરિણામ મેળવી શકશો.કહેવાનો મતલબ એ છે કે આ વર્ષે વધારે પડતા મામલો માં તમને ઘણા સારા પરિણામ મળતા દેખાઈ રહ્યા છે.ખાલી અંક 9 નો પ્રભાવ એ વાત નો સંકેત આપે છે કે જો અંક જ્યોતિષ 2025 આવી સ્થિતિઓ ઉભી થાય તો જ્યાં તમારી ધીરજ જવાબ આપવા લાગે કે પછી કોઈની ઉપર બહુ વધારે ગુસ્સો આવે એ સ્થિતિ માં પોતાને શાંત રાખવાની કોશિશ કરો.ભાઈ-બહેન અને પડોસીઓ સાથે સારા સબંધ બનાવીને ચાલો.જેથી જરૂરત પડવાથી તમને મળે.આવી કરવાની સ્થિતિ માં પરિણામ શાનદાર રહી શકે છે.નિજી જીવન,આર્થિક મામલો વગેરે માં પણ તમે સારું કરી શકશો.જમીન વાહન સબંધિત મામલો માં ધીરજપુર્વક કામ કરવાની સ્થિતિ માં પણ તમને સારા પરિણામ મળી શકે છે.
ઉપાય : માતા છતાં માતા બરાબર સ્ત્રીઓ ની સેવા સત્કાર કરીને એમના આર્શિવાદ લો.નિયમિત રૂપથી ગણપતિ અર્થવશીર્ષ નો પાઠ કરો.દરેક બીજા મહિને અથવા કોશિશ કરવાથી જયારે સંભવ હોય ત્યારે રુદ્રાભિષેક કરાવો.આ ઉપાય તમને વધારે સારા પરિણામ દેવામાં મદદગાર બનશે,એવી અમે ઉમ્મીદ કરીએ છીએ.
મુલાંક 3
જો તમે કોઈ મહિનાની 3,12, 21 કે પછી 30 તારીખે પેદા થયા છો,તો તમારો મુલાંક 3 હશે.અંક 3 ને ગુરુ ગ્રહ નો અંક માનવામાં આવે છે અને ગુરુ ગ્રહ બહુ અનુભવી અને જ્ઞાની ગ્રહ માનવામાં આવે છે.એવા માં અંક 3 નો પ્રભાવ હોવાના કારણે તમે પણ અનુભવી અને જ્ઞાની વ્યક્તિ થઇ શકો છો.ગુરુ ને ગુરુ નું પદ મળેલું છે,આજ કારણ છે કે તમે નહિ ખાલી શીખવા ઉપર ભરોસો કરો છો પરંતુ તમને સિખાવું પણ સારું લાગે છે.વિષયો ને સમજી ને બીજા ને સમજવું તમને પસંદ હશે.
પરંતુ તમારે અનુશાસન ની અંદર રહીને કામ કરવું સારું લાગે છે પરંતુ કોઈ અયોગ્ય વ્યક્તિ કોઈપણ કારણ થી તમારા કરતા ઊંચા પદ ઉપર બેસીને જો તમને જ્ઞાન આપે તો આ વાત તમને પસંદ નહિ આવે.સામાન્ય રીતે તમે દરેક પરિસ્થિતિ માં પોતાની યોગ્યતા અને અનુભવ ના કારણે કામ કરી શકો છો અને પ્રસન્ન રહી શકો છો.
જો તમને હસી મજાક પસંદ હોય પરંતુ મજાક મજાક માં કોઈ અમર્યાદિત વાત થઇ જાય તો એ તમને સારું નથી લાગતું.બીજા શબ્દ માં તમને માર્યાદિત હસી મજાક પસંદ છે.અંક જ્યોતિષ 2025 સામાન્ય રીતે તમે સ્વભાવ થી ધાર્મિક વ્યક્તિ હોય શકો છો.દાન,પુર્ણય ધાર્મિક યાત્રાઓ છતાં ધાર્મિક એક્ટિવિટીઓ સાથે જોડાવું તમને પસંદ હોય છે.તમે વરિષ્ઠ,વૃદ્ધ,ગુરુજનો અને ધાર્મિક વ્યક્તિઓ સાથે જોડાય ને એમને માર્ગદર્શન કે નિર્દશન માં કામ કરી શકો છો.આવી સ્થિતિ માં તમને સારી ઉન્નતિ મળી શકે છે.
વર્ષ 2025 માં તમારી ઉપર મુખ્ય રૂપથી 3, 9, 1, 2 અને 5 નો ખાસ પ્રભાવ રહેશે.અંક 5 સિવાય આ વર્ષે વધારે પડતો આ અંક તમારા સપોર્ટ માં છે.ત્યાં અંક 1 તમારા માટે સામાન્ય પરિણામ આપી શકે છે.આજ કારણ છે કે આ વર્ષે તમને ચાપલુસી કરવાવાળા લોકોથી દુર રેહવાની સલાહ આપવામાં આવે છે.તમે પોતે અનુભવી અને જ્ઞાની વ્યક્તિ છો આવી સ્થિતિ માં જ્યાં સુધી કોઈ વાત નું પ્રમાણ નહિ મળી જાય કોઈના કહેવાથી કે એ વાત ને લઈને ત્યાં સુધી કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવું ઠીક નહિ રહેશે.પરંતુ સામાજિક ક્રિયા ઓ માટે આ વર્ષ 2025 બહુ સારા પરિણામ આપી શકે છે.
તમે સામાજિક વિષયો ને ઉઠાવાનું કામ કરી શકો છો.દેશ,સમાજ અને પોતાને પસંદ કરવાવાળા લોકોની ભલાઈ માટે આ વર્ષે તમે કંઈક પગલાં ભરી શકો છો.અથવા આને મદદ કરવા માટે આગળ આવી શકો છો.ખાસ કરીને કોઈ ક્રિયેટિવિટી કામ કરવાની ઈચ્છા આ વર્ષે તમારી રહી શકે છે.આ વર્ષે તમે કંઈક નવા પ્રયોગ પણ કરી શકો છો.આ રીતના પ્રયોગ માં તમને સફળતા મળવાની વધારે સંભાવના છે.તમે મિત્રો માટે પણ આ વર્ષે કંઈક ખાસ કરીને ઈચ્છા રાખશો.મિત્રો પણ તમારી મદદ માટે તૈયાર રહી શકે છે.
બીજા શબ્દ માં ક્યારે પણ જરૂરત હશે ત્યારે તમે એકબીજા ને કામે આવશો,આ એક અનુકુળ વાત છે.ચાલુ સમય માં લોકો એકબીજા માટે સમય નથી કાઢી શકતા એવા માં,આ વર્ષે તમે તમારા મિત્રો માટે સમય કાઢશો.તમારા મિત્રો પણ તમારા માટે સમય કાઢશે તો તમારા માટે ખાસ સુખદ અનુભવ હોય શકે છે.અંક 9 નો સપોર્ટ આ વાત નો સંકેત કરી રહ્યો છે કે તમારા વેવસ્થાપન ને નવી ઉર્જા મળી શકે છે બીજા શબ્દ માં થોડા બીજા લોકો તમારી મદદ માટે આવી શકે છે અને તમારો અનુભવ નીબીજી દિશા માં જઈને કંઈક ખાસ કરી શકે છે.અનુકુળ કરી શકે છે.ભાઈ-બહેન અને મિત્રો તમારી મદદ માટે હંમેશા તૈયાર રહી શકે છે.
ત્યાં અંક 1 નો પ્રભાવ નહિ તો તમારા વિરોધ માં છે અને નહિ તો પુરી રીતે તમારા સમર્થન માં આવી સ્થિતિ માં શાસન,પ્રશાસન અને કોર્ટ કચેરી વગેરે સાથે જોડાયેલા મામલો માં તમે તમારી કોશિશ મુજબ પરિણામ મેળવી શકશો.અંક 2 નો પ્રભાવ સબંધીઓ સાથે તમારા સબંધ માટે સામાન્ય રીતે અનુકુળ રહેશે.જો કોઈ સબંધી દ્વારા કોઈ ખાસ સપોર્ટ નહિ મળે તો કોઈ વિરોધ પણ નહિ થાય બીજા શબ્દ માં એકબીજા ની મદદ અને કર્મો પ્રમાણે સબંધો નો પણ આનંદ લેવામાં આવશે.પ્રેમ જીવન અને દાંપત્ય જીવન માં પણ સામાન્ય રીતે અનુકુળતા નો યોગ નજર આવશે.આર્થિક મામલો માં આ વર્ષે તમે બહુ સારું કરી શકો છો.કહેવાનો મતલબ એ છે કે સામાન્ય રીતે અંક જ્યોતિષ 2025 તમારા માટે બહુ સારા પરિણામ આપશે.ખાલી આજુબાજુ ની વાતો ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત નથી.એની સાથે સાથે કાગજી કામકાજ સાવધાનીપુર્વક કરવાની પણ જરૂરત રહેશે.આ સાવધાનીઓ ને અપનાવી લીધા પછી આ વર્ષે તમે બહુ સારા પરિણામ મેળવી શકો છો.સમય સમય ઉપર વરિષ્ઠ દ્વારા મળેલું માર્ગદર્શન સોના ઉપર સુહાગા ની જેમ કામ કરે છે.
ઉપાય : માથા ઉપર નિયમિત રીતે કેસર નો ચાંદલો કરો.સુર્ય દેવ ને નિયમિત રૂપે હળદર વાળું પાણી ચડાવો.નિયમિત રૂપથી હનુમાન ચાલીસા નો પાઠ કરો.
મુલાંક 4
જો તમે કોઈપણ મહિનાની 4,13, 22 કે પછી 31 તારીખે પેદા થયા છો,તો તમારો મુલાંક 4 થશે.અંક 4 ને રાહુ ગ્રહ નો અંક માનવામાં આવે છે અને રાહુ ને ઉલઝન અને ભટકાવ આપવાવાળો કહેવામાં આવે છે.તો આવી સ્થિતિ માં રાહુના પ્રભાવ ના કારણે તમારા જીવનમાં પણ ઉલઝન અને ભટકાવ તુલનાત્મક રૂપથી વધારે રહી શકે છે.પરંતુ અંક 4 જલ્દી થી આગળ વધવાવાળો અંક માનવામાં આવે છે.એટલે કે તેજી ની સાથે તરક્કી દેવાવાળો અંક કહેવામાં આવે છે.આ કારણ થી તમારા જીવનમાં અચાનક થી કોઈ ઉપલબ્ધીઓ મળવાનો મોકો મળશે.
આમાં અંક જ્યોતિષ 2025 મુજબ,તમારી અંદર કંઈક મોટું અને ક્રાંતિકારી કરવાનો ભાવ જોવા મળી શકે છે પરંતુ આવા વિચારો માં આ યોજનાઓ માં સફળતા ત્યારેજ મળશે જયારે તમને કોઈ કુશળ માર્ગદર્શન ઈમાનદારી ની સાથે આપે.અંક 4 હંમેશા ખોટા રસ્તે લઇ જવાનું કામ કરે છે.ફળસ્વરૂપ વ્યક્તિ ખોટા કામો સાથે પણ જોડાય શકે છે.એવામાં તમારે તમારી સંગતિ ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત છે.સારા લોકો ની સાથે રેહશો.સારા વિચારો સાથે આગળ વધશો તો હંમેશા સારું કરશો.પરંતુ તમે તમારા પરિવારના લોકોનું પુરુ ધ્યાન રાખો છો એને ખુશ પણ રાખવા માંગો છો પરંતુ જો કોઈ કારણ થી કોઈ પરિજને તમારી સાથે ખોટું કરી દીધું છે તો આવી સ્થિતિ માં તમે કઠોર પગલું ભરી શકો છો.
એટલે કે એ વ્યક્તિ સાથે પુરી રીતે આત્મીયતા પુરી કરી લેવાનો પ્રયાસ પણ કરો છો.બની શકે છે કે તમારા સાચા અને સારા મિત્રો ની સંખ્યા ઓછી હોય કે પછી તમને મિત્રો બનાવાનું ઓછું પસંદ હોય કહેવાનો મતલબ એ છે કે અંક 4 ની અંદર કંઈક ખાસ ગુણ હોય છે જે તમને બીજા કરતા અલગ બનાવે છે.બની શકે છે કે તમે પરંપરાગત રસ્તે ચાલીને મોટી સફળતા નહિ મેળવી શકો પરંતુ કંઈક ક્રાંતિકારી અને અલગ કરવાની ઈચ્છા હોય પરંતુ આવું કરવા માટે તમારે એક સારા માર્ગદર્શન ની જરૂરત છે.મનમાની કરવા કરતા કોઈ અનુભવી વ્યક્તિની વાત માનીને આગળ વધો તો તમારી કાર્યશૈલી,તમારા આ ક્રાંતિકારી વિચાઓ તમને આગળ લઇ જવાનું કામ કરશે.
વર્ષ 2025 માં તમે મુખ્ય રૂપથી 4, 9, 1, 3 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.પરંતુ આ વર્ષે સૌથી વધારે પ્રભાવ નાખવાવાળો અંક 4 તમારી બાજુ છે પરંતુ બાકીના અંક તમારા માટે સામાન્ય નજર આવી રહ્યા છે.અહીંયા સુધી કે અંક 1 ઘણા મામલો માં તમારો વિરોધ પણ કરી શકે છે.આ વર્ષે તમને એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામ ઘણી હદ સુધી મળી શકે છે.તમારી યોજનાઓ આ વર્ષે કંઈક મોટું કરવાની હોય શકે છે પરંતુ ખાલી યોજનાઓ થી વાત નહિ બને પરંતુ એ યોજનાઓ ઉપર કામ કરવાની પણ જરૂરત હોય છે.એની સાથે સાથે કોઈ ખાસ વ્યક્તિના માર્ગદર્શન માં કામ કરવાની જરૂરત તમારા માટે રહેશે.
પરંતુ આ વર્ષે તમારી અંદર સ્ફૂર્તિ અને જોશ જરૂરી માત્રા માં રહેશે પરંતુ આ ભાવનાઓ ઉપર સંયમ રાખવાની પણ જરૂરત છે.કારણકે જરૂરત કરતા વધારે જોશ ઘણી વાર ઉદ્દેશો કરતા આગળ લઈને ચાલ્યો જાય છે.ફળસ્વરૂપ તમે તમારા ટાર્ગેટ ઉપર સારી રીતે ફોકસ નથી કરી શકતા અને સારા પરિણામ થી દુર રહી શકો છો.એટલે આ વર્ષે તમારે બહુ મેહનત કરવાની છે એની સાથે સાથે અનુશાસિત રહીને મેહનત કરવાની છે.જેટલી મેહનત ની જરૂરત છે એટલીજ મેહનત કરવાની છે એમાં ઓછી કે વધારે મેહનત પરિણામ ને બદલી શકે છે.આ વર્ષે સામાજિક છબી ઉપર પણ કામ કરવાની જરૂરત હશે.એવું કોઈ કામ નથી કરવાનું જેનાથી તમારી છબી ખરાબ થાય.આ વર્ષે મહત્વપુર્ણ કામો માટે બહુ વધારે સાવધાની રાખવાની જરૂરત છે.મહત્વપુર્ણ કામો ને બીજા ના ભરોસે છોડવા કરતા પોતેજ સમજદારી થી કરી લેવા જોઈએ.
જો તમારી સાથે ઘણા સારા અને રોયલ વ્યક્તિ હોય શકે છે જે પુરુ મન લગાડીને કામ કરશે.પરંતુ તમારા માટે આ વર્ષ ના અંક એજ સંદેશ આપે છે કે મહત્વપુર્ણ કામો સાથે પોતાએ જોડાવું બહુ જરૂરી છે.અંક 1 નો પ્રભાવ એ વાત નો સંકેત આપે છે કે શાસન પ્રશાસન સાથે જોડાયેલા વિષય માં આ વર્ષે ઘણી અડચણો જોવા મળી શકે છે.આવી સ્થિતિ માં કોઈપણ સરકારી કર્મચારી સાથે પોતાની રીતે કોઈ વિવાદ નથી કરવાનો પરંતુ એની સાથે સબંધો ને વધારે સારા કરવાની કોશિશ કરવાની છે.જો તમને એવું લાગે કે તમે શાસન પ્રશાસન સાથે જોડાયેલા કામો ની ડીલ નથી કરી શકતા તો આ વિષય માં જેની ઉપર વિશ્વાસ હોય એવા વ્યક્તિ ની મદદ પણ તમે લઇ શકો છો.વડીલો સાથે સબંધ ખરાબ નહિ થાય એ વાત ની પણ કોશિશ કરવી જરૂરી છે.બની શકે છે કે તમારા મગજ માં બહુ સારા વિચારો આવે પરંતુ કોઈ અનુભવી અને વરિષ્ઠ ના માર્ગદર્શન ને નજરઅંદાજ કરવું ઠીક નહિ રહે.
જો તમે આ સાવધાનીઓ ને અપનાવશો તો આ વર્ષે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલો માં સારા પરિણામ મેળવી શકશો.અંક જ્યોતિષ 2025 પ્રેમ સબંધો માં પારદર્શિતા જરૂરી છે.લગ્ન જીવનમાં એકબીજા ઉપર ભરોસો કરવો જરૂરી રહેશે.જમીન,ભવન,વાહન વગેરે સાથે સબંધિત મામલો માં સારી રીતે જાંચ કર્યા પછીજ એ વિષય ને આગળ વધારવો સમજદારી વાળું કામ રહેશે.આર્થિક મામલો માં આ વર્ષ સારા પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.આવી સ્થિતિ માં આર્થિક વેવસ્થાપન પર વધારે કામ કરવાની જરૂરત રહેશે.
ઉપાય : ઉપાય ના રૂપમાં માથા ઉપર નિયમિત રૂપથી કેસર નો ચાંદલો લગાવો.દરેક મંગળવારે હનુમાનજી ના મંદિર માં લાલ ફળ કે લાલ મીઠાઈ ચડાવો.પિતા કે પિતા સમાન વ્યક્તિ નો આદર કરતા રહો.
શનિ રિપોર્ટ ના માધ્યમ થી જાણો પોતાના જીવનમાં શનિ નો પ્રભાવ
મુલાંક 5
જો તમે કોઈ મહિનાની 5, 14 કે પછી 23 તારીખે પેદા થયા છો તો તમારો મુલાંક 5 રહેશે.અંક 5 ને બુધ ગ્રહ નો અંક માનવામાં આવે છે.આવી સ્થિતિ માં તમારી અંદર તર્ક,વિતર્ક અને હાજર જવાબ નો ગુણ જરૂરી માત્રા માં જોવા મળી શકે છે.તમે હસમુખ અને મિલનસાર વ્યક્તિ હસો.તમે કોઈપણ કામને યોજના સાથે કરવાનું પસંદ કરો છો.તમે કોઈપણ કામ થી થવાવાળા ફાયદા અને નુકશાન ને ધ્યાન માં રાખીને કામ કરો છો.પરંતુ સામાન્ય રીતે તમે કોઈપણ કામ કરતા પેહલા બહુ વિચાર કરો છો પરંતુ ક્યારેક-ક્યારેક કન્ફ્યુઝન ની સ્થિતિ પણ જોવા મળી શકે છે.
પરંતુ અંક જ્યોતિષ 2025 મુજબ,તમે સંતુલિત બેસીને કામ કરવા માં વિશ્વાસ રાખો છો પરંતુ કન્ફ્યુઝન થવાની સ્થિતિ માં એક્સપર્ટ એડવાઇઝ લઇ લેશો તો પરિણામ વધારે સારા રહેશે.તમને સારા કપડાં પેહરવાનો શોખ થઇ શકે છે.જો તમે સ્ત્રી છો તો તમને નવા ઘરેણાં પેહરવાનો પણ શોખ થઇ શકે છે.તમારો વાતચીત કરવાનો તરીકો બહુ સારો રહી શકે છે.તમારા વાતચીત કરવાના તારિક થી લોકો પ્રભાવિત થશે.આ બધાજ ગુણ તમને કામમાં બહુ કામ આવી શકે છે.બીજા શબ્દ માં તમે બહુ ચતુરાઈ સાથે અથવા ઘણી સમજદારી ની સાથે કામ પુરુ કરી શકશો અથવા કામ કરાવી શકો છો. પરંતુ સામાન્ય રીતે અંક 5 સંતુલન દેવાનું કામ કરે છે એટલે તમે સંતુલિત સ્વભાવ થી કામ કરો છો છતાં પણ જો તમારી અંદર જલ્દબાજી વાળો ગુણ હોય તો એને કાબુમાં રાખવાનો પ્રયાસ જરૂર કરો કારણકે જલ્દબાજી માં તમારા કામ બગડી શકે છે.તમારા કામ સંતુલિત કામ કર્યા પછી જ સારા થઇ શકે છે.સંયમ સાથે કામ કરવાની સ્થિતિ માં છતાં વૃદ્ધ અને અનુભવી લોકોની સલાહ લઈને કામ કરવાની સ્થિતિ માં તમે બહુ સારા પરિણામ મેળવી શકશો.પરંતુ તર્ક,વિતર્ક કરવું અને હકીકત ઉપર ભરોસો કરવો સામાન્ય રીતે સારા ગુણ હોય છે પરંતુ કંઈક એક મામલો માં જરૂરત કરતા વધારે કરવું ઉચિત નથી.આવી સ્થિતિ માં દેશકાળ પર સ્થિતિ મુજબ નિર્ણય લેવાની કોશિશ કરીને તમે પરિણામો ને બહુ સારા કરી શકશો.
વર્ષ 2025 માં મુખ્ય રૂપથી 5, 9, 1, 4 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એટલે કે અંક 9 સિવાય બાકીના અંક તમારા માટે પુરુ સમર્થન આપશે.સ્વાભાવિક છે કે આવી સ્થિતિ માં આ વર્ષે તમને બહુ સારા પરિણામ મળવા જોઈએ.ખાસ કરીને જો તમે વેપાર-વેવસાય સાથે જોડાયેલા વ્યક્તિ છો તો આ વર્ષે તમને બહુ સારા પરિણામ મળશે.તમે તમારા વેપાર-વેવસાય ને વધારે સારી રીતે વધારી શકો છો કે પછી આ વર્ષે તમે કોઈ નવા કામની શુરુઆત કરી શકશો.એવા લોકો જે વેપાર ની યોજના બનાવી રહ્યા છે એમને પણ આ વર્ષે સફળતા મળવાની સારી સંભાવના છે.
નોકરિયાત લોકો જો નોકરીમાં પરિવર્તન કરવા માંગે તો આ વર્ષે પરિવર્તન કરીને મોકો મળી શકશે અને સારી તક પણ મળી શકશે.સ્થાન પરિવર્તન સિવાય બીજી જગ્યા એ પણ પરિવર્તન કરીને આ વર્ષ ને સામાન્ય રીતે સપોર્ટિવ કહેવામાં આવશે.જે લોકો નું કામ યાત્રાઓ સાથે જોડાયેલું છે એમને આ વર્ષે ખાસ સારા પરિણામ મળી શકે છે.યાત્રા વગેરે સાથે જોડાયેલા મામલો માટે અંક જ્યોતિષ 2025 બહુ સારા પરિણામ આપી શકે છે.આમોદ પ્રમોદ અને મનોરંજન માટે પણ આ વર્ષ ને સામાન્ય રીતે સારું કહેવામાં આવશે.જો તમારું કામ લખવાનું કે વાંચવાનું કે ડિસ્કશન નું છે તો પણ વર્ષ 2025 તમારા માટે સારું પરંતુ ખાસ રહી શકે છે.શાસન પ્રશાસન વગેરે સાથે જોડાયેલા કામો માટે આ વર્ષ ને અનુકુળ કહેવામાં આવશે.
જમીન,ભવન વગેરે ની પ્રાપ્તિ માટે પણ સામાન્ય રીતે આ વર્ષ અનુકુળ છે પરંતુ અંક 9 નો સપોર્ટ નહિ મળવાના કારણે જમીન મિલકત સાથે જોડાયેલા મામલો માં જલ્દબાજી ઠીક નહિ રહે.બીજા શબ્દ માં જમીન મિલકત સાથે જોડાયેલા કામો માં વધારે નિર્વાહ કરવાની જરૂરત છે.વાહન વગેરે સાથે સબંધિત મામલો માં પણ સામાન્ય રીતે કોઈપણ અડચણ વગર સારા પરિણામ મળશે.વિદેશ માં રહેવાવાળા અથવા વિદેશ જવાની ઈચ્છા કરવાવાળા લોકો માટે આ વર્ષ સામાન્ય રીતે અનુકુળ રહેશે.ઈન્ટરનેટ ઉપર વેપાર-વેવસાય કરવાવાળા લોકો પણ સારું પ્રદશન કરી શકશે.કહેવાનો મતલબ એ છે કે સામાન્ય રીતે અંક જ્યોતિષ 2025 મુલાંક 5 વાળા લોકો માટે બહુ સારા પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.બસ ખાલી ગુસ્સા અને જલ્દબાજી થી બચવાની જરૂરત રહેશે.સંયમ દ્વારા લેવામાં આવેલા નિર્ણય છતાં શાંત રહીને કરવામાં આવેલા કામો સામાન્ય રીતે તમને સારા પરિણામ આપશે અને આ વર્ષે તમે દરેક જગ્યા એ સારા પરિણામ મેળવી શકશો.
ઉપાય : ઉપાય ના રૂપમાં નિયમિત રૂપથી ગણપતિ અર્થવશીર્ષ નો પાઠ કરો.દરેક મંગળવારે સુંદરકાંડ નો પાઠ કરો અને લાલ મીઠાઈ છતાં લાલ ફુલ મંદિર માં ચડાવો.શનિવાર ના દિવસે સાફ સફાઈ કરવાવાળા લોકોને ભાત નું દાન કરો.
મુલાંક 6
જો તમે કોઈ મહિનાની 6, 15 કે પછી 24 તારીખે પેદા થયા છો તો તમારો મુલાંક 6 થશે.અંક 6 ને શુક્ર નો અંક માનવામાં આવે છે અને શુક્ર ની અંદર આકર્ષણ ની અદભુત શક્તિ હોય છે.આજ કારણ થી તમારી અંદર પણ બીજા શબ્દ માં તમારા વ્યક્તિત્વ માં શાનદાર આકર્ષણ મળી શકે છે.અંક જ્યોતિષ 2025 માં તમે શાનો શૌકત થી રહેવાનું પસંદ કરો છો.તમારી અંદર બહુ સારો ઉત્સાહ જોવા મળી શકે છે.અંક 6 નો પ્રભાવ હોવાના કારણે તમારા મિત્રો ની સંખ્યા વધારે હોય શકે છે.એમાં પણ સ્ત્રી મિત્રો ની સંખ્યા વધારે રેહવાની સંભાવના છે.તમને કળા અને સાહિત્ય નું સારું જ્ઞાન પણ રહી શકે છે.કારણકે તમારી પાસે અલગ અલગ જગ્યા નું જ્ઞાન હશે એના કારણે તમે દરેક જગ્યા એ કોઈપણ વિભાગ માં વાત કરવા માટે સમર્થ હસો અને સામાન્ય રીતે કોઈપણ તમને પોતાની વાતો થી દબાવી નહિ શકે.
તમે જે પણ જગ્યા એ જશો લોકો તમારી સાથે જોડાવાનું પસંદ કરશે બીજા શબ્દ માં તમે લોકો સાથે જોડાયેલા રેહશો અને પોતાની એક અલગ ઓળખાણ બનાવા માં સફળ થશો.પરંતુ ક્યારેક-ક્યારેક તમારા સ્વભાવ માં રુઠવું અને મનવા વાળો ગુણ પણ જોવા મળી શકે છે.એની સાથે સાથે ક્યારેક-ક્યારેક બીજા ની વાતમાં આવીને કામ કરવાની સ્થિતિ માં તમને નુકશાન પણ થઇ શકે છે.તમે તમારી મોજ મસ્તી માટે પૈસા ખર્ચ કરવાવાળા લોકો માંથી છો.શાયદ આજ કારણ છે કે બચત કરવા માટે તમે બીજા કરતા પાછળ રહી શકો છો.આવામાં જો તમે પૈસા બચત કરવાની કોશિશ કરશો તો તમે પૈસાવાળા થવાની સાથે સાથે ઐશ્વર્યવાન પણ થઇ શકશો.
વર્ષ 2025 માં તમે મુખ્ય રૂપથી 6, 9, 1, 5 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.આ વર્ષે અંક 6 સિવાય બાકીના બધાજ અંક તમારા માટે સામાન્ય પરિણામ આપતા પ્રતીત થઇ રહ્યા છે.પરંતુ સૌથી વધારે પ્રભાવ અંક 6 નો જ રહેશે,એવી સ્થિતિ માં આ વર્ષ તમને સામાન્ય કે પછી સામાન્ય કરતા વધારે સારું પરિણામ મળી શકે છે.કારણકે અંક 6 નો પ્રભાવ સૌથી વધારે છે એટલે આ વર્ષે આવા લોકોને પોતાના કામ ધંધા માં ખાસ ફાયદો મળે છે.જે લોકો મહિલાઓ સાથે સબંધિત સ્ત્રીઓ કે છોકરીઓ સબંધિત વસ્તુઓ ને બનાવે કે વેચે છે.
સૌંદર્ય પ્રસાધન સાથે જોડાયેલી વસ્તુઓ નો વેપાર કરતા લોકો કે મેન્યુફેકટચર કરવાવાળા લોકો પણ આ વર્ષે બહુ સારા પરિણામ મેળવી શકશે.કલા અને સાહિત્ય નો અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી પણ આ વર્ષે બહુ સારા પરિણામ મેળવી શકશે.આ વર્ષ પ્રેમ સબંધ માટે બહુ અનુકુળ વર્ષ કહેવામાં આવશે.જો ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને તમે લગ્ન ની કોશિશ માં પણ છો તો આ વર્ષે લગ્ન થવાની સારી સંભાવનાઓ બની રહી છે.લગ્ન જીવન માટે પણ આ અંક જ્યોતિષ 2025 સામાન્ય રીતે અનુકુળ કહેવામાં આવશે.ઘર ની વસ્તુઓ ખરીદવા માટે પણ આ વર્ષ ને અનુકુળ કહેવામાં આવશે.ખાસ કરીને સુખ અપાવામાં વર્ષ 2025 તમારા માટે સારું એવું મદદગાર બની શકે છે.
જે લોકોની સિનિયર કોઈ મહિલા કે સ્ત્રી બોસ છે અને એ લોકો એમની સાથે પુરી તમીજ થી રહે છે તો આવી સ્થિતિ માં તરક્કી બીજા શબ્દ માં પ્રમોશન ના યોગ પણ મજબુત થશે.અંક 9 નો પ્રભાવ એ વાત નો સંકેત આપે છે કે આ વર્ષે તમારે લડાઈ-ઝગડા કે વિવાદ થી બચવું બહુ જરૂરી છે.ખાસ કરીને કોઈપણ સ્ત્રી ની સાથે વિવાદ બિલકુલ પણ નથી કરવાનો.જો તમે આવા પ્રયાસ કરશો તો પરિણામ અનુકુળ મળશે.શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં કોઈ રાજકારણ વાળા માણસ ની મદદ થી તમને લાભ મળી શકે છે.વિદ્યાર્થીઓ માટે આ વર્ષ એમની મેહનત પ્રમાણે પરિણામ આપવાના સંકેત આપે છે.
કહેવાનો મતલબ એ છે કે અંક જ્યોતિષ 2025 તમને તમારી મેહનત પ્રમાણે પરિણામ આપતું રહેશે પરંતુ લાપરવાહીની સ્થિતિ માં પરિણામ કમજોર થવા લાગશે.પરંતુ આ સ્વાભાવિક પ્રક્રિયા છે કે લાપરવાહી પરિણામ ને કમજોર બનાવે છે પરંતુ ઘણી વાર થોડી લાપરવાહી થી વધારે ફર્ક નથી પડતો પરંતુ આ વર્ષે થોડી લાપરવાહી પણ ગહેરી અસર છોડી શકે છે પરંતુ નિષ્ટ પુર્વક કામ કરવાની સ્થિતિ માં દરેક જગ્યા એ તમે સારા પરિણામ મેળવી શકશો.
ઉપાય : ઉપાય ના રૂપમાં માં દુર્ગા ની પુજા અર્ચના કરો.નિયમિત રૂપથી ગણેશ ચાલીસા નો પાઠ કરો.દરેક મંગળવારે હનુમાનજી ના મંદિર માં લાલ મીઠાઈ કે લાલ ફુલ ચડાવો.
વૈદિક જ્યોતિષ ના માપદંડ મુજબ સાચું નામ પસંદ કરવા માટે અહીંયા ક્લિક કરો.
મુલાંક 7
જો તમે કોઈપણ મહિનાની 7, 16 કે પછી 25 તારીખે પેદા થયા છો તો તમારો મુલાંક 7 હશે.અંક 7 ને કેતુ નો અંક માનવામાં આવે છે.અંક જ્યોતિષ 2025 નું આજ કારણ છે કે તમે સ્વતંત્ર અને અલગ વિચારધારા રાખવાવાળા સ્વભાવ ના વ્યક્તિ છો.પરંતુ તમને હસી મજાક સામાન્ય રીતે પસંદ હશે પરંતુ એવું પણ થઇ શકે છે કે ક્યારેક-ક્યારેક તમે કોઈ હસી-મજાક ના કારણે તમને ખોટું લાગી જાય.આવી સ્થિતિ માં તમારે જોઈએ કે હસી મજાક એમની સાથે કરો જેનો મજાક તમે સહન કરી શકો અથવા જે લોકો તમીજ માં રહીને હસી મજાક કરે છે.બીજા લોકો સાથે આવા હસી મજાક વાળો વેવહાર નહિ રાખો.સામાન્ય રીતે તમારો પ્રયાસ સાચો રહેશે કે તમે બધાજ લોકોને ખુશ રાખો પરંતુ તમારા આ ઈમોશન નો લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે તો ઘણા લોકો તમને ધોખો પણ આપી શકે છે.
સામાન્ય રીતે તમે તમારા જન્મ સ્થળ થી દુર જઈને વધારે સારી ઉપલબ્ધીઓ મેળવી શકશો.બીજા શબ્દ માં જન્મ સ્થળ થી દુર જવું તમારા માટે ફાયદામંદ રહી શકે છે.નવી-નવી જગ્યા એ જવું અને નવી નવી વસ્તુઓ ને શીખવું તમારી આદત હોય શકે છે.તમારી અંદર ઘણા પ્રકારના રહસ્ય ને છુપાવાની આવડત જોવા મળી શકે છે.તમે ઘણી વાર રહસ્યમય વ્યક્તિના રૂપમાં માં ઓળખવામાં આવશો.સામાન્ય રીતે તમારા મન અને મગજ ને જાણવું કે ઓળખવું સેહલું નહિ હોય.બીજા શબ્દ માં તમને સમજવું સેહલું નહિ હોય.તમે સ્વભાવ થી ધાર્મિક વ્યક્તિ પણ હોય શકો છો.
વર્ષ 2025 માં તમારી ઉપર મુખ્ય રૂપથી 7, 9, 1, 6 ને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એટલે કે આ વર્ષે અંક 9 તમારી બાજુ નથી જયારે અંક 1 તમારા માટે સામાન્ય પરિણામ આપી શકે છે.ત્યાં અંક 5 અને 6 થી અનુકુળ પરિણામો ની ઉમ્મીદ તમે કરી શકો છો.પરંતુ આ વર્ષે સૌથી વધારે પ્રભાવ નાખવાવાળો અંક 7 પુરી રીતે તમારી બાજુ નજર આવી રહ્યો છે.આ કારણ થી આ વર્ષે તમે સામાન્ય કરતા ઘણી હદ સુધી સારા પરિણામ મેળવી શકો છો.ભલે બધુજ બહુ સારું નહિ રહે પરંતુ એવરેજ કરતા સારા પરિણામ મેળવા ના કારણે તમે આ વર્ષ માટે સફળ વ્યક્તિ તરીકે માનવામાં આવશે.
આ વર્ષ તમને ઘણું બધું શીખવાડવાનું કામ કરી શકે છે.પરંતુ ઘણી વાર શીખ ત્યારે મળે છે જયારે કંઈક વસ્તુ ખરાબ થઇ જાય છે પરંતુ આ વર્ષે બગડતા બગડતા બધીજ વસ્તુઓ સરખી થઇ જશે અને અલગ થતા થતા આ વસ્તુઓ પાછી મળી જશે.એટલા માટે અમે આ વર્ષ ને ઉપલબ્ધીઓ વાળું પરંતુ શીખ આપવા વાળું કહી શકીએ છીએ.આ વર્ષે તમને સારા અને ખરાબ નું જ્ઞાન થશે.આ વર્ષે તમને તમારા સાચા મિત્રો અને મિત્રો નો દેખાવો કરવાવાળા લોકોનું પણ જ્ઞાન થઇ જશે.તમે જાણી શકશો કે આ વર્ષ માટે તમારો મુખ્ય ઉદ્દેશ શું છે જીંદગી આ વર્ષે તમારી પાસેથી શું ઈચ્છે છે?ધર્મ અને અધીયાત્મ ની નજર થી આ વર્ષ ને સારું કેહવામાં આવશે.તમે ધાર્મિક યાત્રાઓ ઉપર જઈ શકો છો.
કોઈ જ્ઞાની વ્યક્તિ સાથે તમારો જુડાવ થઇ શકે છે.આના સિવાય તમે ઘણી બધી વસ્તુ નું પ્રાપ્તિ કરી શકશો.આર્થિક મામલો માં આ વર્ષ સામાન્ય રીતે મિશ્રણ પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.ત્યાં પારિવારિક કે બીજા સબંધીઓ ના મામલો માં અંક જ્યોતિષ 2025 સામાન્ય રહી શકે છે.કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલો માં તમને સામાન્ય કરતા સારા પરિણામ મળી શકે છે.પ્રેમ સબંધ અને લગ્ન સાથે સબંધિત મામલો માં તમે સામાન્ય કરતા સારા પરિણામ મેળવી શકો છો.જો તમે વિદ્યાર્થી છો તો સામાન્ય રીતે તમે અનુકુળ પરિણામ મેળવી શકશો.
ઉપાય : નિયમિત રૂપથી ગણપતિ અર્થવશીર્ષ નો પાઠ કરો.દરેક મંગળવારે સુંદરકાંડ નો પાથ કરો.સંભવ હોય તો દરેક મહિને તો નહિ પરંતુ ઓછમાં ઓછા નવરાત્રી માં કન્યા પુજા કરીને એમના આર્શિવાદ લો.
મુલાંક 8
જો તમે કોઈ મહિનાની 8, 17 કે પછી 26 તારીખે પેદા થયો છે,તો તમારો મુલાંક 8 હશે.અંક 8 ને શનિ નો અંક માનવામાં આવે છે.એવા માં તમારી ઉપર શનિ ગ્રહ નો ખાસ પ્રભાવ રહેશે.ફળસ્વરૂપ તમારી અંદર ધૈર્ય ધારણ કરવાની જરૂરી આવડત હોય છે.પરંતુ,8 નો અંક શનિ નો અંક કહેવાય છે અને આ અંક ક્યાં અંકો ની મદદ થી બનેલો છે એ વાત ઉપર પણ તમારો સ્વભાવ નિર્ભર કરશે.જેમકે તમે કોઈ મહિનાની 8 તારીખે પેદા થયા છો કે પછી 17 કે 26 તારીખે એવા માં,1, 2, 6 કે 7 અંકો નો પ્રભાવ હોવાના કારણે સ્વભાવ માં ધીમાપણ કે તેજી ની ટકાવારી અલગ અલગ હોય શકે છે પરંતુ સામાન્ય રીતે શનિ ની ગતિ ને ધીમી કહેવામાં આવે છે.આવી સ્થિતિ માં તમારી અંદર ધીમાપણ કે આળસ જોવા મળે છે.અંક જ્યોતિષ 2025 બીજા શબ્દ માં થોડા લોકો સ્વભાવ થી ચંચળ હોય છે પરંતુ સામાન્ય રીતે તમે ધૈર્યવાન વ્યક્તિ છો અને ક્યારેક-ક્યારેક થોડા આળસી પણ થઇ શકો છો.સામાન્ય રીતે તમે ગંભીર વ્યક્તિના રૂપમાં ઓળખવામાં આવશો.
તમે દરેક કામ કરતા પેહલા એના વિશે બહુ ગહેરાઈ થી સોચ વિચાર કરી શકો છો.તમે ઘણા મામલો માં બહુ વધારે સ્પષ્ટવાદી થઇ જાવ છો.અહીંયા સુધી કે તમારું સ્પષ્ટવાદી થવું સામેવાળી વ્યક્તિને નારાજ પણ કરી શકે છે.આના કારણે તમારે ક્યારેક-ક્યારેક તકલીફો નો સામનો કરવો પડી શકે છે.ક્યારેક-ક્યારેક તમારા સ્વભાવમાં બહુ વધારે ખર્ચીલાપન જોવા મળી શકે છે.બીજા શબ્દ માં તમે બચત કરતા ખર્ચ કરવાનું વધારે પસંદ કરશો.આના કારણે તમારે પૈસા ભેગા કરવા માટે બહુ વધારે મેહનત કરવાની જરૂરત પડી શકે છે.તમે તમારા જીવનમાં સફળ થશો પરંતુ સફળતા મેળવા માટે તમારે તમારા જીવનમાં ઘણી મેહનત કરવી પડી શકે છે.બીજા શબ્દ માં સંઘર્ષ પછી સફળતા મળવાની સંભાવના વધારે દેખાઈ રહી છે.તમે ધૈર્ય સાથે ધીરે-ધીરે આગળ વધશો.
આમાં અંક જ્યોતિષ 2025 મુજબ,તમારી ઉપર મુખ્ય રૂપથી 8, 9, 1, 7 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એટલે કે આ વર્ષે અંક 1 તમારા માટે શત્રુવટ પરિણામ આપી શકે છે.ત્યાં અંક 8 તમારા માટે બહુ વધારે અનુકુળ પરિણામ દેશે.બાકીના અંક તમારા માટે સામાન્ય પરિણામ દેતું પ્રતીતિ થઇ રહ્યું છે.આ રીતે અમે નં-મોટા વ્યવધાન પછી આ વર્ષે સામાન્ય રીતે તમે અનુકુળ પરિણામ મેળવી શકશો.
આ વર્ષે ભલે મેહનત તુલનાત્મક રૂપથી વધારે કરવી પડે પરંતુ મેહનત નો મોટો સાર્થક વધારે પ્રભાવશાળી પરિણામ મળી શકે છે.અંક જ્યોતિષ 2025 તમને આર્થિક રૂપથી સમૃદ્ધ કરવાનું કામ કરી શકે છે.બીજા શબ્દ માં રૂપિયા પૈસા ની પ્રાપ્તિ અને પૈસા થી જરૂરત ની વસ્તુઓ મેળવા આ વર્ષ અનુકુળ રહેશે.વેપાર-વેવસાય સાથે જોડાયેલા લોકો ને આ વર્ષે ઘણા સારા પરિણામ મળતા પ્રતીત થઇ રહ્યું છે પરંતુ જેની સાથે ડીલિંગ થઇ રહી છે એ કંપની એન સંસ્થા સાથે જોડાયેલા ટોંચ ના લોકો સાથે સબંધ થોડા કમજોર રહી શકે છે પરંતુ જલ્દી એકબીજા ને સમજ્યા પછી બધુજ સારું અને મજબુત થઇ જશે.તમે કોઈ નવા કામની શુરુઆત માટે પણ કોશિશ કરી શકો છો કે પછી જૂના કામમાં જ નવા તારિક અપનાવી શકાય છે.આ નવીન પ્રયોગ થી તમને સારો એવો ફાયદો મળી શકે છે.કુલ મળીને જોવામાં આવે તો વેપાર-વેવસાય છતાં આર્થિક મામલો માટે આ વર્ષ બહુ સારું રહી શકે છે.નોકરિયાત લોકો પણ સારા પરિણામ મેળવી શકે છે.એમના પ્રમોશન ની સંભાવનાઓ મજબુત થશે.અંક 8 ને સબંધો માં થોડી નિરાશા આપવા વાળો કહેવામાં આવે છે.
આ વર્ષે વ્યક્તિગત જીવન છતાં સબંધો માટે સમય કાઢવો જરૂરી રહેશે.પરંતુ નિજી સબંધો માં પામ કોઈ સમસ્યા નો યોગ નથી પરંતુ ઘણા વ્યક્તિ ઓછો સમય મળવાના કારણે ક્યારેક-ક્યારેક નાખુશ કે નારાજ રહી શકે છે.પ્રેમ સબંધ માટે પણ અમે કંઈક આવીજ વાત કેહવા માંગિશુ બીજા શબ્દ માં પ્રેમ સબંધ માટે સમય કાઢવાની સ્થિતિ માં સબંધો માં અનુકુળતા બનેલી રહેશે.આ રીતે લગ્ન જીવનમાં પણ અનૂકૂળતા બની રેહવી જોઈએ.કહેવાનો મતલબ એ છે કે સામાન્ય રીતે આ વર્ષે ઘણા સારા પરિણામ મળતા દેખાઈ દેશે.
ઉપાય: નિયમિત રૂપથી શિવજી ની પુજા આરાધના કરો.નિયમિત રૂપથી નાહીયા પછી સુર્ય ભગવાન ને કંકુ ભેળવીને પાણી ચડાવો.દુઃખી અને જરૂરતમંદ લોકોની મદદ થી પોતાની શક્તિ પ્રમાણે કરો.
આર્થિક સમસ્યાઓ ના સમાધાન માટે લો પૈસા સબંધિત સલાહ
મુલાંક 9
જો તમે કોઈ મહિનાની 9,18 કે પછી 27 તારીખે પેદા થયા છો તો તમારો મુલાંક 9 હશે.અંક 9 ને મંગળ નો અંક માનવામાં આવ્યો છે.બીજા શબ્દ માં મંગળ નો પ્રભાવ તમારી અંદર ખાસ કરીને જોવા મળે છે.આ કારણ થી તમે સ્વભાવ થી સાહસી વ્યક્તિ હોય શકો છો.તમે વધારે પડતા મામલો માં કઠિનાઈ નો સામનો કરવા માટે તૈયાર રહો છો.ક્યારેક-ક્યારેક સ્વભાવમાં ધૈર્ય ની કમી જોવા મળી શકે છે.બીજા શબ્દ માં તમે જલ્દબાજી પણ કરી શકો છો.અંક જ્યોતિષ 2025 ના ફળસ્વરૂપ,ઘણીવાર જલ્દબાજી ના કારણે તમને નુકશાન પણ થઇ શકે છે.તમારા સ્વભાવમાં ગુસ્સો કે આવેશ તુલનાત્મક રૂપથી વધારે જોવા મળી શકે છે.તમે પ્રતિસ્પર્ધા ના કામમાં ભાગ લેવાની ઈચ્છા રાખો છો.આ કારણ થી તમારા ઘણા સ્પર્ધક તમારા દુશ્મન પણ થઇ જાય છે.પરંતુ સામાન્ય રીતે તમે ધાર્મિક વિચાર વાળા વ્યક્તિ છો.
તમને દાન પુર્ણય જેવા કામો સારા લાગે છે પરંતુ આ બધા છતાં ઘણીવાર તમને પ્રેક્ટિકલ વાતો નું સમર્થન કરતા જોવા માં આવે છે.ભાઈઓ અને મિત્રો માટે તમે હંમેશા હાજર રહો છો.એમની મદદ માટે પોતાને પણ તૈયાર રાખો છો.પરંતુ ભાઈઓ અને મિત્રો સાથે ક્યારેક-ક્યારેક વિવાદ પણ જોવા મળે છે પરંતુ આ બધું છતાં તમે તમારા ભાઈ-બહેનો અને મિત્રો ને બહુ પ્યાર કરવાવાળા વ્યક્તિ હસો.તમારા માટે તારી સાથે લડાઈ અને તમારી સાથે પ્રેમ વાળી વાત પુરી રીતે સાચી થઇ શકે છે.
વર્ષ 2025 માં તમારી ઉપર મુખ્ય રૂપથી 9, 9, 1, 8 અને 5 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એટલે કે આ વર્ષે વધારે પડતા અંક તમારી બાજુ દેખાઈ રહ્યા છે.ખાલી અંક 5 તમારી બાજુ નથી દેખાઈ રહ્યો.આજ કારણ છે કે આ વર્ષે વધારે પડતા મામલો માં સારી સફળતા મેળવતા દેખાઈ શકો છો.તકનીકી ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ બહુ સારું પ્રદશન કરી શકશે.અંક જ્યોતિષ 2025 ના પરિણામસ્વરૂપ,સેનાએ,પુલીસ,સિક્યોરિટી,વીજળી જેવા વિભાગ સાથે જોડાયેલા લોકો પણ આ વર્ષે સારી સફળતા મેળવી શકશે.રમત-ગમત સાથે જોડાયેલા લોકો માટે પણ આ વર્ષ સામાન્ય રીતે સારું કહેવામાં આવશે.
….આ વર્ષ જુના પેન્ડિંગ પડેલા કામને પુરા કરવાના સંકેત આપે છે.બીજા શબ્દ માં આવા મહત્વપુર્ણ કામો જે હાજી સુધી પેન્ડિંગ પડેલા છે એને જલ્દી પુરા કરી લેવાની જરૂરત છે. કારણકે આવનારા સમય માં તમને થોડા અને નવી જીમ્મેદારીઓ ઉઠાવી પડી શકે છે.ઘણા એવા કામો જેને તમે લાંબા સમય થી કરવાના સપના જોઈ રહ્યા હતા એ મહત્વપુર્ણ કામો ને તમે પુરા કરી શકશો અને તમારા દ્વારા કરવામાં આવેલા કામો લાંબા સમય સુધી પોતાના પ્રભાવ નાખવામાં સફળ રેહશો.બીજા શબ્દ માં કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મામલો માં આ વર્ષ સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે.પછી ભલે એ વિષય વેપાર-વેવસાય સાથે જોડાયેલો હોય કે પછી નોકરી.
જમીન મિલકત સાથે સબંધિત મામલો માં આ વર્ષ ને તમારા માટે અનુકુળ કહેવામાં આવે છે.ભાઈ-બહેન અને પડોસીઓ ની સાથે તમારા સબંધ વધારે પ્રગાઢ બનશે.પરંતુ ક્યારેક-ક્યારેક કોઈ વાતને લઈને આર્ગ્યું સંભવ છે પરંતુ કોઈ મોટી નારાજગી નહિ હોવી જોઈએ.અંક 9 ની અધિકતા અને અંક 5 નો સપોર્ટ નહિ મળવાથી આ વાત નો સંકેત છે કે આ વર્ષે તમારે ધૈર્ય સાથે કામ કરવાની જરૂરત રહેશે.દરેક કામમાં સંતુલન બેસાડીને ચાલવું સમજદારી વાળું કામ રહેશે.કારણકે અંક જ્યોતિષ 2025 બધીજ વસ્તુ અનુકુળ છે કે ખાલી સંતુલન ની કમી જોવા મળી શકે છે.જો તમે સંતુલન વાળા પહેલું ઉપર કામ કરશો તો આ વર્ષે વધારે સારા પરિણામ મળશે.પ્રેમ સબંધ,દાંપત્ય જીવન,કે બીજા સબંધો સાથે સબંધિત મામલો માં અભિમાન ની વચ્ચે નહિ લાવે તો સામાન્ય રીતે સારા પરિણામ મળતા રહેશે.આર્થિક મામલો માટે વર્ષ ને અનુકુળ કહેવામાં આવે છે.કહેવાનો મતલબ એ છે કે વધારે પડતા વિષય માં આ વર્ષે તમને સારા પરિણામ મળતા પ્રતીત થઇ રહ્યું છે.ખાલી જરૂરત રહેશે તો સંતુલન અને અનુભવ ની મદદ થી કામ કરવાની.
ઉપાય : દરેક મંગળવારે હનુમાનજી ને દેશી ઘી વાળું સિંદૂર ચડાવો.સંભવ હોય તો દરરોજ નહિ પણ ઓછામાં ઓછું મંગળવાર ના દિવસે સુંદરકાંડ નો પાઠ કરો.નિયમિત રૂપથી ગણેશજી ની પુજા અર્ચના કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે કર્ણવેદ મુહૂર્ત પરનો અમારો વિશેષ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે અને તમને તેમાંથી યોગ્ય માહિતી મળી હશે. જો એમ હોય, તો પછી આ લેખ તમારા શુભચિંતકો, મિત્રો વગેરે સાથે શેર કરવાનું ભૂલશો નહીં. એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. કયો અંક ક્યાં ગ્રહ નો છે?
અંક સુર્ય નો 2,અંક 3 ચંદ્ર નો,અંક 4 રાહુ નો,અંક 5 બુધ નો,અંક 6 શુક્ર નો,અંક 7 કેતુ નો,અંક 8 શનિ નો,અને અંક 9 સ્વામી ગ્રહ મંગળ નો છે.
2. અંક 7 નો જ્યોતિષ માં શું મતલબ થાય છે?
અંક 7 નો સ્વામી ગ્રહ કેતુ હોય છે.7 અંક વાળા દાર્શનિક અને ચિંતક સ્વભાવ ના હોય છે.આવા લોકો કોઈના કોઈ શોધ માં રહે છે.
3. અંક 6 નો સ્વામી કોણ છે?
અંક જ્યોતિષ શાસ્ત્ર માં અંક 6 નો સ્વામી શુક્ર ને કહેવામાં આવ્યો છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Saturn Transit 2025: Luck Awakens & Triumph For 3 Lucky Zodiac Signs!
- Gajakesari Rajyoga 2025: Fortunes Shift & Signs Of Triumph For 3 Lucky Zodiacs!
- Triekadasha Yoga 2025: Jupiter-Mercury Unite For Surge In Prosperity & Finances!
- Stability and Sensuality Rise As Sun Transit In Taurus!
- Jupiter Transit & Saturn Retrograde 2025 – Effects On Zodiacs, The Country, & The World!
- Budhaditya Rajyoga 2025: Sun-Mercury Conjunction Forming Auspicious Yoga
- Weekly Horoscope From 5 May To 11 May, 2025
- Numerology Weekly Horoscope: 4 May, 2025 To 10 May, 2025
- Mercury Transit In Ashwini Nakshatra: Unleashes Luck & Prosperity For 3 Zodiacs!
- Shasha Rajyoga 2025: Supreme Alignment Of Saturn Unleashes Power & Prosperity!
- सूर्य का वृषभ राशि में गोचर: राशि सहित देश-दुनिया पर देखने को मिलेगा इसका प्रभाव
- मई 2025 के इस सप्ताह में इन चार राशियों को मिलेगा किस्मत का साथ, धन-दौलत की होगी बरसात!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 04 मई से 10 मई, 2025
- टैरो साप्ताहिक राशिफल (04 से 10 मई, 2025): इस सप्ताह इन 4 राशियों को मिलेगा भाग्य का साथ!
- बुध का मेष राशि में गोचर: इन राशियों की होगी बल्ले-बल्ले, वहीं शेयर मार्केट में आएगी मंदी
- अपरा एकादशी और वैशाख पूर्णिमा से सजा मई का महीना रहेगा बेहद खास, जानें व्रत–त्योहारों की सही तिथि!
- कब है अक्षय तृतीया? जानें सही तिथि, महत्व, पूजा विधि और सोना खरीदने का मुहूर्त!
- मासिक अंक फल मई 2025: इस महीने इन मूलांक वालों को रहना होगा सतर्क!
- अक्षय तृतीया पर रुद्राक्ष, हीरा समेत खरीदें ये चीज़ें, सालभर बनी रहेगी माता महालक्ष्मी की कृपा!
- अक्षय तृतीया से सजे इस सप्ताह में इन राशियों पर होगी धन की बरसात, पदोन्नति के भी बनेंगे योग!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025