જુન ટેરો માસિક રાશિફળ

ટેરો કાર્ડ,કાર્ડ નો એક પ્રાચીન ડેક છે અને ભવિષ્ય બતાવાનો આટલો કારગર તરીકો છે જેનો ઉપયોગ શરદીઓ માં બધાજ રહસ્યવાદીઓ અને ટેરો વાચક કરતા આવ્યા છે.જુન ટેરો માસિક રાશિફળઅધિયાત્મિક વિકાસ અને આત્મા સમજણ માટે કાર્ડ નો પેહલા ના સમય થી ચાલી રહ્યો છે.જો કોઈ વ્યક્તિ પુરા વિશ્વાસ અને વિનમ્રતા ની સાથે પોતાના જીવન ને બદલવા સબંધિત અને પોતાના જીવન સબંધિત મહત્વપુર્ણ સવાલ નો જવાબ શોધવા માટે આવડે છે તો ટેરો ની રહસ્યમય દુનિયામાં એમને એમના સવાલ ના જવાબ જરૂર મળે છે.ઘણા લોકો એવું માને છે કે ટેરો મિત્રો સાથે મનોરંજન કરવા માટે નું સત્ર છે પરંતુ હકીકત માં એવું નથી.પોતાના 78 કાર્ડ ના ડેક માં ટેરો રાશિફળ સૌથી ગહેરૂં રહસ્ય અને લોકોના ગહેરા થી ગહેરા ડર ને બહાર કાઢવા ની આવડત રાખે છે.

જુન ટેરો માસિક રાશિફળ

આ ખાસ લેખના માધ્ય્મ થી આપણે જાણીશુંજુન ટેરો માસિક રાશિફળનો મહિનો બધીજ 12 રાશિઓ માટે ટેરો રાશિફળ શું કહે છે પરંતુ એની પેહલા ચાલો આપણે સમજી લઈએ કે આ શક્તિશાળી જાદુઈ ઉપકરણ આયવું તો ક્યાંથી આવ્યું.ખરેખર ટેરો નો ઉદ્ભવ 1400 દર્શક નો માનવામાં આવે છે.આનો સૌથી પેહલો ઉલ્લેખ ઇટલી અને એની આસપાસ ની જગ્યા એ આવે છે.શુરુઆત માં આને મોટા ઘરના લોકો તાસ ના પત્તા ના રૂપે રમે છે અને રોયલ્ટી કલાકારો ને પોતાના મિત્રો અને પાર્ટીઓ માટે આવનારા મેહમાન ના મનોરંજન કરવા માટે કરવામાં આવતો હતો.

વિશ્વભરના નિષ્ણાત ટેરોટ વાચકો સાથે કૉલ/ચેટ કરો અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

માનવામાં આવે છે કે વાસ્તવ માં 16 મી સદી ની આસપાસ જ ટેરો કાર્ડ નો ઉપયોગ ચાલુ કરવામાં આવ્યો હતો જયારે યુરોપ ના રહસ્યવાદીઓ એ આને અભ્યાસ કરવા અને શીખવાનું ચાલુ કર્યું કે કાર્ડ ને કઈ રીતે સરખી રીતે વેંચવાના હોય અને એ જટિલ રેખા ચિત્ર ની પાછળ છુપાયેલા રહસ્ય ને સમજી શકાય.કહેવામાં આવે છે કે ત્યારથી ટેરો ખાલી તાસ ના પત્તા ની રમત નથી રહી.એના પછી મધ્યગીન કાળ દરમિયાન ટેરો જાદુ ટોના સાથે જોડાયેલો રહે છે અને ઘણા પ્રકારના અંધવિશ્વાસ નો પડછાયો એની ઉપર પડી ચુક્યો હતો.આજ કારણ હતું કે ઘણા લોકો આનાથી દુર ભાગવા લાગ્યા હતા.

પરંતુ હમણાંજ થોડા સમય પેહલા ટેરો ની વાપસી પોતાની ખોવોયેલી ઓળખ ફરીથી મળી ગઈ અને હવે આ ભવિષ્ય બતાવા માટે ફરીથી જોડાય ચુક્યા છીએ.ટેરો ભવિષ્યવાણી એક વાર ફરીથી ભારત અને દુનિયા ભર માં ભવિષ્ય બતાવા નો એક મુખ્ય ઉપકરણ ના રૂપથી ઉપયોગ કરવામાં આવે છે અને નિશ્ચિત રૂપથી ફરીથી પોતાની ખોવોયેલી પ્રસિદ્ધિ અને સમ્માન મેળવી રહ્યા છે.ચાલો હવે રાહ જોયા વગર ટેરો ની આ દુનિયામાં પ્રવેશ કરે છે અને જાણીએ કે જુન,2024 નો આ મહિનો બધીજ 12 રાશિઓ માટે કેટલો ખાસ રહેવાનો છે.

આ પણ વાંચો : ટેરો કાર્ડ ભવિષ્યવાણી 2024

ટેરો માસિક રાશિફળ જુન 2024: રાશિ પ્રમાણે ભવિષ્યવાણીઓ

મેષ રાશિ

પ્રેમ જીવન : ધ ઈમ્પ્રેસ

આર્થિક જીવન : ધ હેમીટ

કારકિર્દી : સેવેન ઓફ પેટાકપ્સ

આરોગ્ય જીવન : ફાઈવ ઓફ વેન્ડ્સ

મેષ રાશિના લોકોને આ મહિના માટે પ્રેમ ના સંદર્ભ માં તમને ધ ઈમ્પ્રેસ નું કાર્ડ મળેલું છે જેને બહુ ભાગ્યશાળી કાર્ડ માનવામાં આવે છે.જુન ટેરો માસિક રાશિફળમુજબ,તમારા જીવનમાં સાચો પ્યાર અને રોમાન્સ દસ્તક આપવાની છે એટલે જો તમે સિંગલ હોવ તો કોઈ નવા પાર્ટનર સાથે પોતાનું જીવન ચાલુ કરવા માટે તૈયાર થઇ જાવ.જો તમે પહેલાથીજ કોઈ સબંધ માં છો તો એ વાત નો પણ સંકેત આપી રહ્યો છે કે તમારો સબંધ પહેલાથીજ વધારે મજબુત પ્રેમમય અને અનુકુળ થવાનો છે.

આર્થિક રીડિંગ માં તમને ધ હેમીટ નું કાર્ડ મળેલું છે જે તમને તમારી પ્રાથમિકતાઓ વિશે વિચાર કરવા નું સંકેત આપી રહ્યું છે.શાયદ તમે પૈસા કમાવા માં ઘણા વ્યસ્ત થઇ ગયા છો અને આ વિચાર કરવાનો સમય સાબિત થશે કે તમે ખરેખર પોતાની વસ્તુ જીવનમાં કઈ વસ્તુ થી ખુશી મળે છે.આ કાર્ડ એ વાત નો સુજાવો આપી રહ્યો છે કે તમારે હવે વધારે બચત ઉપર ધ્યાન આપવું જોઈએ અને ખરીદારી કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.

કારકિર્દી માં સેવેન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે તમને પોતાના લક્ષ્ય અને મહત્વકાંક્ષાઓ ની અભિવ્યક્તિ નું પ્રતિનિધિત્વ કરવાના સંકેત આપે છે.એટલે હવે તમારો વેપાર કારકિર્દી પર વિચાર કરવો,પોતાના લક્ષ્ય નું આંકલન કરવું અને ત્યાં સુધી પોંહચવા માટે પોતાની શક્તિ કેન્દ્રિત કરવાનો આ સમય શાનદાર છે.આ તમારા ભવિષ્ય ના સંદર્ભ માં તમારી સામે ખુલવાવાળા ચારો તરફ ના સંકેત આપી રહ્યા છે.

છેલ્લે આરોગ્ય ની વાત કરીએ તો આરોગ્ય રીડિંગ માં તમને ફાઈવ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે આ અઠવાડિયે તમે થોડી થકાવટ મહેસુસ કરશો અને મુમકીન છે કે હલકો તાવ તમારા શરીર ને ખરાબ કરી શકે છે.આ વાત નું ધ્યાન રાખો અને પોતાની ઉપર વધારે દબાવ નહિ નાખો અને પોતાના શરીર ઉપર પણ વધારે દબાવ દેવાથી બચો.

રાશિ મુજબ ઉપાય : નાના બાળક ને ચણા ના લોટ ની મીઠાઈ વેંચો

વૃષભ રાશિ

પ્રેમ જીવન : ટેમ્પરેન્સ

આર્થિક જીવન : પેજ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : પેજ ઓફ સવોડ્સ

આરોગ્ય જીવન : નાઈન ઓફ પેટાકપ્સ

વૃષભ રાશિના લોકો પ્રેમ સંદર્ભ માં તમને ટેમ્પરેન્સ નું કાર્ડ મળેલું છે જે સંતુલિત અને શાંતિપુર્ણ સબંધ નો સંકેત આપી રહ્યું છે.જો તમે કોઈ સબંધ માં છો તો સંભવત આ દરમિયાન તમારા સબંધ દાયક અને સંતુષ્ટિ દાયક રહેવાનો છે.જુન ટેરો માસિક રાશિફળકોઈ આત્મિક મિત્ર ની સાથે સબંધ નું પણ પ્રતિનિધિત્વ કરે છે.જે લોકો સિંગલ છે એ પોતાની અંદર સંતુલન ની રાહ જોઈ રહ્યા છે.

આર્થિક રીડિંગ માં પેજ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે તમારા માટે અનુકુળ સંકેત આપી રહ્યું છે કારણકે આ તમારા વિત ઉપહાર કે પ્રચુર માત્ર માં પૈસા વિશે કોઈ શાનદાર સમાચાર કે પછી રોકાણ ના મોકા લઈને આવે છે.ખાલી આ આ વાત ને સુનિશ્ચિત કરે છે કે પોતાના ખર્ચા ઉપર ખાસ નજર રાખે છે.તમને પૈસા બચત કરવા આ દરમિયાન વધારે અનુકુળ રહેશે અને આ તમારા ભવિષ્ય માં કામ પણ આવશે.

પેજ ઓફ સવોડ્સ નું કાર્ડ તમારી પ્રતિભા,મહત્વકાંક્ષા અને રચનાત્મક વિચારો ની પ્રચુરતા નો સંકેત આપી રહ્યો છે.તમારી પાસે પોતાના કામ માટે બહુ વધારે ઉર્જા રેહવાની છે અને ચૂનૌતીપુર્ણ પહેલ કરવા કે પછી નવો રસ્તો શોધવા માટે તૈયાર રેહવું જોઈએ.આ ઉર્જા ને સ્વીકારો અને આનો ઉપયોગ પોતાને આગળ વધારવા માટે કરો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્યના સંદર્ભ માં તમને નાઈન ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જેને એક શુભ કાર્ડ માનવામાં આવે છે અને આ તમારા સારા આરોગ્ય નું સંકેત આપી રહ્યું છે.જો તમે તમારું આરોગ્ય,ફિટનેસ કે જીવનશૈલી ને સારી બનાવી રાખવા નો પ્રયાસ કરી રહ્યા છો કે તમે કોઈ બીમારી થી પરેશાન છો તો આ કાર્ડ તમને સફળતા નો સંકેત આપશે.

રાશિ પ્રમાણે ઉપાય : ખીર બનાવીને છોકરીઓ અને બ્રાહ્મણ ને દાન કરો.

મિથુન રાશિ

પ્રેમ જીવન : સિક્સ ઓફ કપ્સ

આર્થિક જીવન : સિક્સ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : સેવેન ઓફ કપ્સ

આરોગ્ય જીવન : ફોર ઓફ કપ્સ

મિથુન રાશિના લોકોને પ્રેમ જીવનમાં સિક્સ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે તમે અને તમારા જીવનસાથી નાનપણ ના પ્રેમી છો પરંતુ આ કોઈ સબંધ માં તમે પરિપક્વતા કે બચપના સબંધિત સમસ્યાઓ કે ચુનોતીઓ તમને સંકેત આપી રહી છે.જુન ટેરો માસિક રાશિફળએ વાત ને દાર્શવે છે કે કોઈ પેહલાની સાથી કે એક્સ તમારા સબંધ ને પ્રભાવિત કરી શકે છે કે તમારી બંને વચ્ચે જગડા વધી શકે છે.

પૈસા ના સંદર્ભ માં તમને સિક્સ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે નાણાકીય સફળતા વાળું કાર્ડ માનવામાં આવે છે.આ કાર્ડ નું આવવું એ વાત ને દાર્શવે છે કે નાણાકીય રૂપથી તમારા જીવનમાં અનુકુળતા રેહવાની છે.તમે બહુ મેહનત કરી છે જે હવે જઈને પરિણામ આપી રહી છે.

કારકિર્દી રીડિંગ માં સેવેન ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંયમ અને સ્પષ્ટતા ની એક નવી ભાવના નો સંકેત આપી રહ્યો છે.આ અમને વિવેકપુર્ણ નિર્ણય લેવા અને ખરાબ પૈસા ના વિકલ્પ થી દુર રહેવા માટે પ્રરિત કરે છે.આ દરમિયાન બહુ જરૂરી રહેશે કે તમે ખાલી એજ વસ્તુઓ વિશે ધ્યાન કેન્દ્રિત કરશો કે પોતાના લક્ષ્ય ને નિર્ધારિત કરવા જે વાસ્તવિક જીવનમાં તમારા માટે મહત્વપૂર્ણ છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્ય રીડિંગ માં તમને ફોર ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે વધારે સોચ અને નકારાત્મક વિચાર થી તમારા જીવનમાં તણાવ વધારવાનું કામ કરે છે.મુમકીન છે કે આનાથી તમારા જીવનની ખુશી ઓછી થઇ શકે છે.તમારી ઈચ્છા હોય તો તમે યોગ કે ધ્યાન માં ભાગ લઈને આરોગ્યને ઉત્તમ બનાવી રાખી શકો છો.

રાશિ પ્રમાણે ઉપાય : ભગવાન ગણેશ ને દુર્વા ચડાવો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હુંસાબ-કિતાબ

કર્ક રાશિ

પ્રેમ જીવન : ટેન ઓફ વેન્ડ્સ

આર્થિક જીવન : ટેન ઓફ સવૉડસ

કારકિર્દી : ધ ટાવર

આરોગ્ય જીવન : ધ મુન

કર્ક રાશિના લોકો પ્રેમ જીવન ના સંદર્ભ માં તમને ટેન ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે એ વાત નો સંકેત આપી રહ્યો છે કે તમારો કોઈ સબંધ તમારા માટે બોજિલો સાબિત થઇ શકે છે.જુન ટેરો માસિક રાશિફળતમે એવું માનો છો કે તમારા સાથી તમને ઓછું મહત્વ આપી રહ્યા છે અને તમે તમારા સબંધ નો બોજ એકલા ઉઠાવી રહ્યા છો.પરંતુ તમારા સાથી સબંધ માંથી પાછળ હટી રહ્યા છે અને તમે આના કારણે સબંધ માં તણાવ અને દિક્કતોં ના બોજથી દબાયેલા નજર આવો છો.

આગળ નું કાર્ડ ટેન ઓફ સવૉડસ નું છે જેને એક અનુકુળ કાર્ડ નથી માનવામાં આવતું કારણકે આ નાણાકીય બરબાદી અને અસફળતા નો સંકેત આપી રહ્યું છે.આ સમયે તમારે તમારી નાણાકીય લેણદેણ માં સાવધાની રાખવી અને કારણ વગર નું કોઈપણ જોખમ નથી લેવાની સલાહ આપવામાં આવે છે.પૈસા ના વિષય માં આ સમયે દરેક પગલું જાળવીને રાખો.

આગળ નું કાર્ડ ધ ટાવર નું છે જે અસ્થિર વેવસાયિક જીવન નો સંકેત આપી રહ્યું છે.આ તમારા રસ્તામાં આવનારી છટણી કે પછી અંત નો સંકેત છે.આનો મતલબ એ છે કે મુમકીન છે કે તમે અત્યારે જ્યાં કાર્યરત છો ત્યાં કોઈ મહત્વપુર્ણ બદલાવ કરવામાં આવે તો શુરુઆત માં તમારા માટે તણાવપુર્ણ કે ચૂનૌતીપુર્ણ હશે પરંતુ સારી નોકરી અને વધારે સ્થિરતા તમને મળી શકે છે.

આરોગ્ય માટે ધ મુન નું કાર્ડ મળેલું છે જે ચિંતા જેવા માનસિક આરોગ્ય નું અન્કેટ આપી રહ્યું છે.જો તમે કોઈ આરોગ્ય સમસ્યા નો સંદેહ છે તો તરતજ ડોક્ટર ની સલાહ લો.એવી તમને સલાહ આપવામાં આવે છે.

રાશિ પ્રમાણે ઉપાય : શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરો

સિંહ રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ સવૉડસ

આર્થિક જીવન : ધ સ્ટાર

કારકિર્દી : ધ ચેરિયટ

આરોગ્ય જીવન : ફાઈવ ઓફ પેટાકપ્સ

સિંહ રાશિના લોકોને પ્રેમ રીડિંગ માં ફોર ઓફ સવૉડસ નું કાર્ડ મળેલું છે જે એ વાત નું સંકેત આપી રહ્યું છે કે તમને અને તમારા જીવનસાથી ને પોતાના સબંધ વિશે વિચાર કરવા અને પોતાની વસ્તુઓ ને ઠીક કરવા,અને પોતાની વાતચીત ને અનુકુળ બનાવા માટે થોડા સમય એકલા રેહવાની જરૂરત છે.મુમકીન છે કે જીવનમાં તણાવ ના કારણે તમે બંને અંદર-અંદર અલગાવ અને અભિભુત મહેસુસ કરી રહ્યા છો.

આગળ નુંજુન ટેરો માસિક રાશિફળધ સ્ટાર નું છે જે સંકેત આપી રહ્યું છે કે તમારા જીવનમાં પૈસા ના સંદર્ભ માં બધુજ ઠીક છે અને પૈસા સાથે સબંધિત કોઈપણ સમસ્યા હલ થઇ શકે છે.આ સમય છે કે તમારી પાસે જે પણ છે એના માટે આભારી રહેવાનો.

કારકિર્દી રીડિંગ માં તમને ધ ચેરિયટ નું કાર્ડ મળેલું છે જે આકાંશા અને દ્રઢતા નું પ્રતિનિધિત્વ કરે છે.તમારી પાસે એક ખાસ ઉદ્દેશ છે અને તમે આત્મા નિયંત્રણ થી આને પુરુ પણ કરી શકશો.કાર્યસ્થળ પર પોતાનું ધ્યાન બનાવી રાખો અને જે પણ વાત થી તમારું ધ્યાન ભટકે એનાથી દુર રહો.

આરોગ્ય રીડિંગ માં ફાઈવ ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જેને અનુકુળ નથી માનવામાં આવતું કારણકે આ એ વાત નો સંકેત છે કે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું નથી રહેવાનું.ભલે જીવનમાં બધુજ ઠીક ચાલી રહ્યું હોય પરંતુ આરોગ્ય પક્ષ તમને પરેશાની આપી શકે છે.તમને આરોગ્ય સબંધિત પરેશાનીઓ વારંવાર થવાની આશંકા છે.

રાશિ પ્રમાણે ઉપાય : રોજ સવારે સુર્ય દેવ ને અર્ધ્ય આપો.

કન્યા રાશિ

પ્રેમ જીવન : સિક્સ ઓફ સવૉડસ

આર્થિક જીવન : ધ હેન્ડ મેન

કારકિર્દી : ટુ ઓફ સવૉડસ

આરોગ્ય જીવન : ધ ડેવિલ

કન્યા રાશિના લોકો પ્રેમ રીડિંગ માં તમને સિક્સ ઓફ સવૉડસ નું કાર્ડ મળેલું છે જે અશાંત સમય થી શાંતિ નો સંકેત આપી રહ્યું છે.જુન ટેરો માસિક રાશિફળસ્થિરતા ઉપચાર અને ઈમાનદાર સંચાર ના માધ્ય્મ થી તમે તમારા સબંધ ને સમૃદ્ધ કરવામાં સફળ થશો.

આર્થિક રીડિંગ માં ધ હેન્ડ મેન નું કાર્ડ મળેલું છે જે આર્થિક સંદર્ભ માં તમારી સોચ માં દાર્શવેલા છે.આ કાર્ડ એક અનુસ્મરાક ના રૂપમાં કામ કરી શકે છે જેના માધ્ય્મ થી તમે કઠિન નાણાકીય સંપત્તિ થી અચાનક સંભાવનાઓ પ્રાપ્ત કરી શકો છો.સમસ્યાઓ પર વધારે ધ્યાન ક્યારેક-ક્યારેક નાણાકીય ચિંતાઓ ના પરિણામ થી થઇ શકે છે.

વેવસાયિક જીવન ના સંદર્ભ માં તમને ટુ ઓફ સવૉડસ નું કાર્ડ મળેલું છે.આ એ વાત તરફ ઇસારો કરી રહ્યો છે કે તમે તમારા પૈસા,કામ અને વેવસાયિક જીવન વિશે પાછળ હટવામાં અને નવો દ્રષ્ટિકોણ મેળવા ના લિહાજ થી સમય નો ઉપયોગ કરશો જે તમને આગળ વધવા માટે પોતાનો રસ્તો તૈયાર કરવામાં મદદગાર સાબિત થશે.

આરોગ્ય રીડિંગ માં ધ ડેવિલ નું કાર્ડ મળેલું છે જે તમારા જીવનના બધાજ પહેલુઓ ખાસ કરીને અને તમારી શારીરિક અને માનસિક આરોગ્ય માં સંતુલન બનાવી રાખવા ની જરૂરત ઉપર જોર આપી શકે છે.આ તમને તણાવ ઓછો કરવા અને નિયમિત રૂપથી કસરત કરવા અને સવસ્થ ભોજન કરવા પ્રરિત કરે છે.આરોગ્ય ના સંદર્ભ માં સાવધાની રાખો.

રાશિ પ્રમાણે ઉપાય : ગાય ને લીલા પાંદડા વાળી શાકભાજી ખવડાવો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

તુલા રાશિ

પ્રેમ જીવન : સેવેન ઓફ સવૉડસ

આર્થિક જીવન : ક્રીન ઓફ સવૉડસ

કારકિર્દી : કિંગ ઓફ વેન્ડ્સ

આરોગ્ય જીવન : ટેન ઓફ પેટાકપ્સ

પ્રેમ રીડિંગ માં તમને સેવેન ઓફ સવૉડસ નું કાર્ડ મળેલું છે જે સબંધ માં ઉજાગર કોઈપણ પ્રકારના રહસ્ય કે બેઈમાની તરફ સંકેત આપી રહ્યું છે જે તમારા સબંધ ને બરબાદ કરી શકે છે.જુન ટેરો માસિક રાશિફળઆ એ વાત નો સંકેત હોઈ શકે છે કે સબંધ માં શાયદ ધોખાડાડી ની સમસ્યા છે પરંતુ એ બીજી બાજુ એનો અર્થ પોતાના સબંધ ને ફરીથી મજબુત કરવા માટે ઈમાનદારી અને મજબુત વાતચીત કરવા તરફ પણ થઇ શકે છે.

ક્રીન ઓફ સવૉડસ નું કાર્ડ ઉચ્ચ ઉર્જા અને ઉત્પાદકતા ના સમય નું પ્રતીક છે.તમે આ દરમિયાન પ્રરિત કૌશલ અને એક સાથે ઘણા કામ પુરા કરવા માં સફળ રેહશો.પોતાના જીવનને સંભાળવા અને વેવસ્થિત કરવાની તમારી આવડત તમારા વેવસાયિક પ્રયાસ માં સફળતા લઈને આવશે.

કિંગ ઓફ વેન્ડ્સ કાર્યસ્થળ માં અનુકુળ વિકાસ નો સંકેત આપી રહ્યું છે.આ કાર્ડ એ વાતનો પણ સંકેત આપી રહ્યો છે કે તમે તમારા કામ ઉપર સાવધાનીપુર્વક વિચાર કરવાની જરૂરત ને સમજવા અને આ જાણવાની બુદ્ધિ વિકસિત કરી શકે છે.આ તમારી પાછળ ની ઘટના છે.આ કાર્ડ તમારા અનુભવ,આત્મા,આશ્વાસન અને નેતૃત્વ આવડત ને દાર્શવે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો ટેન ઓફ પેટાકપ્સ નું કાર્ડ આરોગ્ય સબંધિત પરેશાનીઓ સાથે નિપટવા માટે શાનદાર માનવામાં આવ્યું છે કારણકે આ દીર્ઘકાલિક સ્થિરતા નું પ્રતીક છે અને આનો અર્થ થાય છે કે વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવી શકશે.

રાશિ પ્રમાણે ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ને પાંચ લાલ ફુલ ચડાવો.

વૃશ્ચિક રાશિ

પ્રેમ જીવન : નાઈટ ઓફ કપ્સ

આર્થિક જીવન : સેવેન ઓફ વેન્ડ્સ

કારકિર્દી : પેજ ઓફ વેન્ડ્સ

આરોગ્ય જીવન : કિંગ ઓફ વેન્ડ્સ

પ્રેમ રીડિંગ માં તમને નાઈટ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે આ મહિને તમને રોમેન્ટિક અવસર મળી શકે છે.જુન ટેરો માસિક રાશિફળપ્યાર ભરી વાતચીત કરવા,રોમેન્ટિક ડેટ કરવા માટે ઉપયુક્ત રહેશે અને તમે આવું કરતા નજર આવશો.તમારે તમારા સબંધ ને ગંભીરતા થી લેતા પેહલા આને સારી રીતે વિકસિત થવા માટે થોડો સમય દેવાનો આગ્રહ કરવામાં આવે છે.

નાણાકીય સ્થિતિ ની વાત કરીએ,તો તમને સેવેન ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે તમે તમારી નાણાકીય સ્થિતિ ને મજબુત કરવા અને અહીંયા સુધી જવા માટે કડી મેહનત કરી છે.તમે તમારા આ લક્ષ્ય સુધી પોહ્ચ્તા પેહલા હજી પણ એક લાંબો રસ્તો નક્કી કરવાનો છે પરંતુ કડી મેહનત તો તમારે ચાલુ રાખવી પડશે અને પોતાના પૈસા ને સારી રીતે ખર્ચ કરવા પડશે.

કારકિર્દી રીડિંગ માં પેજ ઓફ વેન્ડ્સ નું કાર્ડ આ મહિને તમારી સામે નોકરી ના સંદર્ભ માં આવનારા નવા અવસર,ડિલ્સ કે પરિયોજનાઓ ના સંકેત આપી રહ્યું છે.આ નવા અવસર નાના જરૂર હોય છે પરંતુ નિશ્ચિત રૂપથી તમને કારકિર્દી મજબુત કરવા માં મદદરૂપ સાબિત થશે.

આરોગ્યમાં તમને કિંગ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે દાર્શવે છે કે આ મહિને તમારું આરોગ્ય બહુ સારું રહેશે અને તમારે કોઈ ડોક્ટર ની સલાહ નહિ લેવી પડે.પોતાના આરોગ્યને ઉચિત અને ઉત્તમ બનાવી રાખવા માટે સાચા પગલાં ભરતા રહો.

રાશિ પ્રમાણે ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાન ચાલીસા નો પાઠ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ધનુ રાશિ

પ્રેમ જીવન : થ્રી ઓફ કપ્સ

આર્થિક જીવન : ધ એમ્પરર

કારકિર્દી : ફોર ઓફ વેન્ડ્સ

આરોગ્ય જીવન : એટ ઓફ સવૉડસ

ધનુ રાશિના લોકોને પ્રેમ ના સંદર્ભ માં તમને થ્રી ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે નવા ઉત્સવ,સબંધ અને મિલન સમારોહ નું પ્રતિનિધિત્વ કરે છે.જુન ટેરો માસિક રાશિફળમાં કોઈ ગહેરી મિત્રતા,રોમેન્ટિક સબંધ માં તબદીલ થઇ શકે છે.જો તમે પહેલાથીજ કોઈની સાથે પ્રેમ સબંધ માં છો તો એની સાથે સામાજિક કામમાં શિરકત કરશો જેનાથી તમારો સબંધ વધારે મજબુત થશે.

આર્થિક રીડિંગ માં ધ એમ્પરર નું કાર્ડ એ વાત નું સંકેત આપી રહ્યું છે કે તમે તમારા પૈસા ઉપર આ દરમિયાન વધારે નિયંત્રણ રાખશો અને તમે બહુ વધારે પૈસા બચત કરવામાં સફળ થશો અને આને આખો મહિનો નાણાકીય રૂપથી સ્થિર અને સુરક્ષિત મહેસુસ કરશો.

કારકિર્દી રીડિંગ માં તમને ફોર ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપે છે કે તમે તમારી કારકિર્દી માં સારી રીતે સ્થાપિત છો અને એક કર્મચારી,એક ટિમ નો સદસ્ય,બોસ તરીકે સારી રીતે સમ્માનિત પણ અને મુલ્યવાન પણ મહેસુસ કરે છે.આ મહિનો તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે અને તમે સફળતા નો જશ્ન મનાવતા નજર આવશો.

આરોગ્ય માટે વાત કરીએ તો તમને એટ ઓફ સવૉડસ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે તમે આત્મા સંદેહ ના દબાવ થી દબાયેલા મહેસુસ કરશો અને તમે આ મહિને સમયે સમયે અવસાદ થી પણ પીડિત નજર આવી શકો છો.સારું રહેશે કે તમે કોઈ એવા વ્યક્તિ સાથે આ વિષય માં વાત કરો જેની ઉપર તમે બહુ વધારે ભરોસો કરો છો અને જેટલું બની શકે એટલું ખ્યાલ રાખો.

રાશિ પ્રમાણે ઉપાય : દરેક ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મકર રાશિ

પ્રેમ જીવન : ફોર ઓફ પેટાકપ્સ

આર્થિક જીવન : ધ મેજિશિયન

કારકિર્દી : એટ ઓફ વેન્ડ્સ

આરોગ્ય જીવન : ધ વર્લ્ડ

મકર રાશિના લોકોને પ્રેમ જીવન ના લિહાજ થી ફોર ઓફ પેટાકપ્સ નું કાર્ડ મળેલું છે જે દાર્શવે છે કે તમે બહુ વધારે અધિકાર પુર્ણ વેવહાર પોતાના સાથી ની સાથે કરી રહ્યા છો જે તમારા સાથી ને દબાવ માં નાખી રહ્યું છે.આને બદલવાની જરૂરત છે.જુન ટેરો માસિક રાશિફળતમારો અધિકાર પુર્ણ સ્વભાવ તમારા સાથી ને તમારા થી દુર કરે છે અને તમારી બંને ની વચ્ચે દુરી અને તણાવ પણ ઉભો થઇ શકે છે.તમારે અહીંયા આ સમજવાની જરૂરત છે કે લાંબા સમય સુધી ચાલવા વાળા સબંધ પોતાના સાથી ને વ્યક્તિગત સ્થાન આપવું બહુ મહત્વપુર્ણ હોય છે.

આર્થિક રીડિંગ માં ધ મેજિશિયન નું કાર્ડ મળેલું છે જે તમારા જીવનમાં નાણાકીય પ્રચુરતા આવવાનો સંકેત આપી રહ્યો છે.તમારા અતીત માં કડી મેહનત કરી છે અને હવે તમારી મેહનત રંગ લાવવાની છે.અહીંયા સુધી કે તમારા દ્વારા પેહલા કરવામાં આવેલું કોઈ રોકાણ પણ તમને સારું રિટર્ન આપી શકે છે.

કારકિર્દી ના સંદર્ભ માં એટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ કારકિર્દી સંદર્ભ માં તેજી થી પ્રગતિ અને અદભુત અવસર નો સમય દાર્શવે છે.આનો સરળ શબ્દ માં અર્થ છે કે તમે તમારા વેવસાયિક ઉદ્દેશો ની દિશા માં પ્રગતિ કરવાના છો અને તમારા પ્રયાસ પણ સફળ થશે.આ મહિને તમારા માંથી થોડા લોકો ને પ્રમોશન પણ મળી શકે છે.

આરોગ્ય રીડિંગ માં ધ વર્લ્ડ નું કાર્ડ મળેલું છે જેને એક શાનદાર કાર્ડ માનવામાં આવે છે.આ સમગ્ર રૂપથી ઉત્કૃષ્ટ આરોગ્ય નો સંકેત આપી રહ્યો છે.જો તમે આરોગ્ય સમસ્યા થી પીડિત છો તો મુમકીન છે હવે તમને એનાથી ઉંબર નો મોકો મળશે.તમે કોઈ સારા ડોક્ટર ને સલાહ લેવા જઈ શકો છો અને તમે જલ્દી ઠીક થઇ જશો.

રાશિ મુજબ ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને કંબલ નું દાન કરો.

કુંભ રાશિ

પ્રેમ જીવન : ધ લવર્સ

આર્થિક જીવન : ધ હીરોફેન્ટ

કારકિર્દી : પેજ ઓફ કપ્સ

આરોગ્ય જીવન : ટેન ઓફ કપ્સ

કુંભ રાશિના લોકો પ્રેમ જીવનમાં તમને ધ લવર્સ નું કાર્ડ મળેલું છે જે મજબુત સબંધ અને ગહેરા સબંધ નું પ્રતીક માનવામાં આવે છે.જુન ટેરો માસિક રાશિફળબે વ્યક્તિઓ ની વચ્ચે ની નજદીકીયાં દાર્શવે છે પછી ત્યાં ભલે પરિવાર ના સદસ્ય હોય,કે ર્પમેન્ટિક પાર્ટનર જ કેમ નહિ હોય.આ મોકો આત્મીય સબંધ નું પ્રદશન કરે છે.

પૈસા ના સંદર્ભ માં તમને ધ હીરોફેન્ટ નું કાર્ડ મળેલું છે જે તમને નાણાકીય સ્વતંત્રતા અને સ્થિરતા નો સંકેત આપે છે.પરંતુ,આ તમારા જીવનમાં ધીરે-ધીરે આવશે પરંતુ સારી રીતે આવશે.આનો એ પણ સંકેત છે કે તમે પૈસા કમાવા માટે માત્ર પારંપરિક રીતો પરજ ભરોસો કરશો અને પોતાના પૈસા ને જોખમ માં નહિ નાખો.તમે ધીમી અને સ્થિર ગતિ થી આગળ વધવાનું પસંદ કરશો.

કારકિર્દી રીડિંગ માં પેજ ઓફ કપ્સ નું કાર્ડ મળ્યું છે જે તમને રસ્તામાં આવનારા નવા મોકા અને પ્રસ્તાવ નો સંકેત આપે છે.તમને પદ ની સાથે તમારી ભુમિકાઓ અને જીમ્મેદારીઓ પણ વધવાની છે.તમે અત્યારે તમારી કારકિર્દી માં જ્યાં પણ છો એનાથી સંતુષ્ટ નજર આવશો અને આગળ પણ આજ રીતે કામ કરતા રહેવાનું પસંદ કરશો.

આરોગ્ય રીડિંગ માં તમને ટેન ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સારા આરોગ્ય ના સંકેત આપે છે.તમે તમારા પરિવારના પ્યાર અને સમર્થન થી આરોગ્ય સમસ્યા ઉપર કાબુ મેળવી શકશો અને એક અનુકુળ સમય નો લાભ ઉઠાવશો.

રાશિ પ્રમાણે ઉપાય : શનિવાર ના દિવસે ગરીબ બાળકો ને જુતા નું દાન કરો.

મીન રાશિ

પ્રેમ જીવન : ટુ ઓફ કપ્સ

આર્થિક જીવન : નાઈટ ઓફ વેન્ડ્સ

કારકિર્દી : ક્રીન ઓફ કપ્સ

આરોગ્ય જીવન : ક્રીન ઓફ સવોડ્સ

મીન રાશિના લોકો ને પ્રેમ રીડિંગ માં ટુ ઓફ કપ્સ નું કાર્ડ મળેલું છે જે સંકેત આપી રહ્યું છે કે જો તમે સિંગલ હોવ તો આ સમય કોઈ રોમાંસ કે કોઈ વ્યક્તિ ની સાથે સબંધ ની સંભાવના દાર્શવે છે જેની સાથે તમે ગહેરાઈ થી જોડાશો અને જે તમને આકર્ષક પણ લાગશે.જુન ટેરો માસિક રાશિફળઆ કોઈ જુની ઓળખાણ સાથે ફરીથી મળવાના પણ સંકેત આપે છે.જો તમે પહેલાથીજ કોઈ સબંધ માં છો તો ટુ ઓફ કપ્સ નું કાર્ડ આદર્શ મિલન,પ્રસ્તાવ સગાઇ અને લગ્ન નું પ્રતીક માનવામાં આવે છે.

નાણાકીય રીડિંગ માં નાઈટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ મળેલું છે જે તમને પૈસા ને સંભાળવા માં લાપરવાહી ના સંકેત આપે છે.તમારે આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે પોતાની બચત ને પુરી નહિ કરો કારણકે પછી તમારે પૈસા ની પરેશાની ઉઠાવી પડી શકે છે.બચત ચાલુ કરી દો અને પોતાના પૈસા ને સારી રીતે ખર્ચ કરો.આનાથી ભવિષ્ય માં તમે પરેશાની થી નિપટવામાં સફળ રેહશો.

આગળ નું કાર્ડ ક્રીન ઓફ કપ્સ દાર્શવે છે કે તમે કામમાં સંતુષ્ટ મહેસુસ કરી રહ્યા છો અને મુમકીન છે કે તમે એ જગ્યા એ કામને ચાલુ પણ રાખશો.તમારા વર્તમાન કાર્યસ્થળ માં ઘણા બધા મોકા આવશે જ્યાં તમે કામ સબંધિત નવી વસ્તુઓ શીખી શકો છો અને એક નવા વ્યક્તિના રૂપમાં વિકસિત થઇ શકો છો.

આરોગ્ય રીડિંગ માં ક્રીન ઓફ સવોડ્સ નું કાર્ડ કોઈપણ આઘાત કે દબાયેલી ભાવનાઓ થી નિપટવા માટેના સંકેત આપે છે જેનાથી તમે તમારા આરોગ્યને ઉત્તમ બનાવી શકશો.મનોચિકિત્સા કે રેકી જેવા વૈકલ્પિક સારવાર જેમકે વેવસાયિક મદદ મેળવીને પોતાના જીવનમાં નકારાત્મક ઉર્જા ને મુક્ત કરીને અને સંતુલન બનાવી રાખવામાં મદદ મળે છે.

રાશિ પ્રમાણે ઉપાય : મંદિર માં દુધ અને ઘી થી બનેલી મીઠાઈ નું દાન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્ન

પ્રશ્ન 1. જુનમાં કઈ રાશિનો જન્મ થયો છે?

જવાબ 1. જુનમાં મિથુન રાશિ (Gemini Rashi) નો જન્મ થયો છે.

પ્રશ્ન 2. જુનમાં જન્મ શા માટે ખાસ છે?

જવાબ 2. જુન માં જન્મદિવસ તેજસ્વી બાજુ પર રહે છે એટલા માટે એ બહુ ખાસ છે.

પ્રશ્ન 3. શું જુનમાં જન્મ લેવા વાળા લોકો નસીબવાળા હોય છે?

જવાબ 3. જુનમાં જન્મેલા બાળકમાં શનિ નું વ્યક્તિત્વ હોય છે.

પ્રશ્ન 4. જુનમાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે?

જવાબ 4. જો કોઈ એવું હોય કે જે બીજાને સમજી શકે, આપી શકે અને માફ કરી શકે તો તે જુનમાં જન્મેલી વ્યક્તિ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer