અંક સાપ્તાહિક રાશિફળ : 29 ડિસેમ્બર થી 04 જાન્યુઆરી 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (29 ડિસેમ્બર થી 04 જાન્યુઆરી, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો સીધી વાત કરવાનું પસંદ કરે છે અને સટીક નિર્ણય લેય છે.આ લોકોમાં પ્રશાસનિક આવડત હાજર હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે આપસી તાલમેલ અને વાતચીત બહુ સારી રેહવાની છે.એના કારણે પોતાના સબંધ ને લઈને આ સમયે ખુશી મહેસુસ કરશો.તમને તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યા એ ફરવા જવાનો મોકો મળી શકે છે અને આ ટ્રીપ તમારા માટે યાદગાર સાબિત થશે.
શિક્ષણ : આ અઠવાડિયું પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી માટે સારું રહેશે અને તમે સારા નંબર મેળવા માં સક્ષમ હસો.તમે તમારા સાથી વિદ્યાર્થી અને મિત્રો કરતા આગળ નીકળી ને સારા નંબર મેળવી શકો છો.
વ્યાવસાયિક જીવન: તમે તમારા કાર્યક્ષેત્ર માં ઉત્કૃષ્ટતા મેળવશો.જો તમે સાર્વજનિક જગ્યા એ નોકરી કરો છો તો આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેવાનું છે.વેપારીઓ ને ઓઉટસોર્સ ડીલ થી નફો થવાની ઉમ્મીદ છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને આની સકારાત્મક અસર તમારા શરીર ઉપર જોવા મળી શકે છે.આ સમયે નિયમિત કસરત થી તમે ફિટ રહી શકો છો અને આરોગ્ય જીવન નો આનંદ લઇ શકો છો.
ઉપાય : તમે રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે યજ્ઞ/હવન કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકોની રુચિ લાંબી દુરી ની યાત્રા કરવામાં વધારે હોય છે અને મુમકીન છે કે આ યાત્રાઓ નો આ કારકિર્દી સાથે સબંધ છે.આ લોકોના મનમાં અસ્થિર વિચાર આવી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી તમારા જીવનસાથી સાથે બહેસ થવાની આશંકા છે.જો તમે તમારા માટે આ અઠવાડિયે રોમેન્ટિક બનવા માંગો છો તો તમારે તમારી તરફ થી તાલમેલ બેસાડવાની કોશિશ કરવી જોઈએ.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે એટલે એમને પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.વિદ્યાર્થીઓ એ કડી મેહનત કરીને અને વેવસાયિક રીતે અભ્યાસ કરવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: તમારાથી કામમાં કંઈક ભુલો થઇ શકે છે અને આ તમારા કાર્યક્ષેત્ર માં તમારા વિકાસ ના રસ્તા માં બાધા ઉભી કરી શકે છે.આ અઠવાડિયે વેપારીઓ ને નુકશાન થવાની આશંકા છે.વિરોધીઓ તરફ થી દબાવ મળવાના કારણે આવું થઇ શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને થોડી આરોગ્ય સમસ્યાઓ જેમકે ખાંસી,ઊંઘ ની અછત અને ઘૂંટણ મહેસુસ થઇ શકે છે.તમારે આ સમયે તમારી શારીરિક ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ.
ઉપાય : તમે દરરોજ 20 વાર “ઓમ ચંદ્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)
આ મુલાંક સાથે સબંધિત લોકો પોતાના દ્રષ્ટિકોણ થી ઉદાર અને કુશળ હોય શકે છે.આ લોકોની ધાર્મિકતા માં વધારે રુચિ હોય છે અને આ એને વધારવા ઉપર કામ કરે છે.આ લોકોનો પ્રભાવ એમના વ્યક્તિત્વ માં ઝળકે છે.
પ્રેમ જીવન : આ સમયે તમે પોતાના પાર્ટનર ની સાથે રોમાન્સ કરી શકો છો.તમે બંને એકબીજા ની સામે પોતાના વિચારો ને આ રીતે રાખશો,જેનાથી તમારા બંને ની વચ્ચે આપસી સમજણ નો વિકાસ થશે.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં,આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેવાનું છે.તમે અભ્યાસ માં ગુણવતા નું ધ્યાન તો રાખશોજ એની સાથે વેવસાયિક થઈને અભ્યાસ પણ કરશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીના નવા મોકા મળી શકે છે.આ મોકા ને મેળવીને તમે બહુ ખુશ નજર આવશો.વેપારીઓ કોઈ નવો બિઝનેસ ચાલુ કરી શકે છે જેનાથી એમને ઉચ્ચ નફો થવાની ઉમ્મીદ છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી ફિટ રેહશો અને એનાથી તમારી અંદર જોશ અને ઉત્સાહ વધશે.
ઉપાય : તમે દરરોજ 21 વાર “ઓમ બૃહસ્પતેય નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો વધારે જુનૂની હોય છે આ લોકો એકવાર જે વિચાર કરી લેય છે એને આસાનીથી બદલતા નથી.
પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે થોડી ગલતફેમી ઉભી થવાની આશંકા છે.એના કારણે તમારી તમારા જીવનસાથી સાથે બહેસ થઇ શકે છે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકવાની સાથેજ અભ્યાસ માં એકાગ્રતા ની કમી જોવા મળી શકે છે.તમારે આ અઠવાડિયે પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: કાર્યક્ષેત્ર માં તમારી કડી મેહનત ને નજરઅંદાજ કરવામાં આવી શકે છે અને એના કારણે તમે તમારી ચાલુ નોકરી થી અસંતુષ્ટ નજર આવી શકો છો.ત્યાં વેપારીઓ ને એની ચાલુ ડીલ થી નફો થવાની સંભાવના ઓછી છે.જો તમે ભાગીદારી માં બિઝનેસ કરો છો તો તમારો તમારા ભાગીદાર સાથે સબંધ ખરાબ થઇ શકે છે.
આરોગ્ય : તમને આ અઠવાડિયે માથા ના દુખાવા ની શિકાયત થઇ શકે છે.એનાથી બચવા માટે સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.એના સિવાય તમને પગો અને કંધો માં દુખાવો થઇ શકે છે.એવામાં શારીરક કસરત તમારા માટે ફાયદામંદ સાબિત થઇ શકે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકોને સફળતા મળવાના સંકેત છે અને આ લોકો નક્કી કરેલા લક્ષ્ય ને મેળવી લેશે.આ લોકો કલા માં નિપુર્ણ હોય છે.
પ્રેમ જીવન : આ સમયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ બહુ સારી રેહવાની છે.પ્યાર માટે આ સમય તમારા માટે બહુ સારો સાબિત થશે અને તમને તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.
શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં પોતાની સ્કિલ્સ ને સાબિત કરવામાં સક્ષમ રેહશો અને તેજીથી પ્રગતિ કરશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કાર્યક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરશો અને પોતાની યોગ્યતા સાબિત કરશો.વેપારીઓ ને બિઝનેસ માં સારો બદલાવ જોવા મળી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે બહુ ખુશી મહેસુસ કરશો અને આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળી શકે છે.તમે ઉત્સાહ થી ભરપુર નજર આવશો.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકોને યાત્રા ના સબંધ માં લાભકારી પરિણામ મળવાના સંકેત છે.તમે આ અઠવાડિયે સારા પૈસા કમાશો.એની સાથે,તમે પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે વધારે સંતુષ્ટિ મહેસુસ કરશો.તમારા સબંધ માં આકર્ષણ વધશે.
શિક્ષણ : તમે કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ અને સોફ્ટવેર એકાઉન્ટિંગ જેવા વિષયો માં વિશેષયજ્ઞતા મેળવશો.તમે શિક્ષણ માં પોતાની એક અલગ ઓળખ બનાવી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ સમયે તમે તમારા કામમાં બહુ વ્યસ્ત રહેવાના છો અને આનાથી તમને અનુકુળ પરિણામ મળવાની સંભાવના છે.વેપારીઓ માટે પોતાના બિઝનેસ નો વિસ્તાર કરવા માટે આ સાચો સમય છે.
આરોગ્ય : આરોગ્ય ના વિષય માં આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે ફિટ રેહશો અને તમને કોઈ નાની આરોગ્ય સમસ્યા પણ પરેશાન નહિ કરે.તમારા હસમુખ સ્વભાવ ના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.
ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમ” નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય તો)
આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને આકર્ષણ માં કમી જોવા મળી શકે છે અને આ અસુરક્ષિત મહેસુસ કરી શકે છે.તમને તમારી પ્રગતિ અને ભવિષ્ય ની ચિંતા પરેશાન કરી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પરિવારમાં ચાલી રહેલી થોડી પરેશાનીઓ ના કારણે તમારા સબંધ ની સુખ શાંતિ ભંગ થવાની આશંકા છે.આ સમયે તમે પોતાના પાર્ટનર ની સાથે પ્રેમ નો આનંદ નહિ લઇ શકો.
શિક્ષણ : વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા અને સારા નંબર મેળવા માં દિક્કત આવી શકે છે.આ સમયે તમારી યાદ રાખવાની આવડત સામાન્ય રહેશે અને એના કારણે આ અઠવાડિયે સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી અંદર કોઈ નવી સ્કિલ્સ વિકસિત થઇ શકે છે.કાર્યક્ષેત્ર માં તમારા કામના વખાણ થશે.વેપારીઓ ને નુકશાન થવાની આશંકા છે.તમે તમારા બિઝનેસ ઉપર નજર રાખો અને સોચ-વિચાર કરીને આગળ વધો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારે એલર્જી ના કારણે ચામડીમાં બળવું અને પાચન સબંધિત પરેશાનીઓ થવાના સંકેત છે.પોતાના આરોગ્ય માં સુધારો લાવવા માટે તમારે સમય ઉપર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ કેતવે નમઃ” નો જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય તો)
આ અઠવાડિયે મુલાંક 8 વાળા પોતાનું ધૈર્ય ખોય શકે છે અને આ લોકો સફળતા મેળવા માં પાછળ રહી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પરિવારમાં પ્રોપર્ટી ને લઈને ચાલી રહેલી સમસ્યાઓ ના કારણે પરેશાન રહી શકો છો.તમને તમારા મિત્રો ના કારણે પોતાના પાર્ટનર ની સાથે સબંધ બનાવી રાખવામાં થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમે પ્રયાસ કરવા છતાં પાછળ રહી શકો છો.તમારે શિક્ષણ માં ટોંચ ઉપર પોહ્ચવા માટે વધારે મેહનત કરવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: મુમકીન છે કે નોકરિયાત લોકોને પોતાના કામ માટે ઓળખ નહિ મળી શકે અને લાભ કમાવો મુશ્કિલ હોય શકે છે.
આરોગ્ય : તણાવ ના કારણે તમને જોડો અને પગ ના દુખાવા ની સમસ્યા રહી શકે છે.આ સમયે તણાવ તમારી ઉપર ભારી પડી શકે છે.તમારો અસંતુલિત ભોજન લેવાના કારણે આવું થઇ શકે છે.
ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય તો)
આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકો સંતુલિત રહેશે અને એવા માં,પરિસ્થિતિઓ ને તમારા પક્ષ માં કરી શકશો.
પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર ની સાથે વધારે સિદ્ધાંતવાદી સ્વભાવ અપનાવી શકો છો અને ઉચ્ચ માનક સ્થાપિત કરી શકશો.એના કારણે તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ વિકસિત થશે.
શિક્ષણ : તમે આ અઠવાડિયે મેનેજમેન્ટ,ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ જેવા વિષયો માં સારું પ્રદશન કરવા માટે દ્રઢ સંકલ્પ રાખશો.
વ્યાવસાયિક જીવન: તમે કાર્યક્ષેત્ર માં ઉત્કૃષ્ટ પ્રદશન કરશો અને તમારા કામને ઓળખણ મળશે.વેપારીઓ સારો નફો કમાવા માં સક્ષમ હશે અને આ રીતે પોતાના વિરોધીઓ ની વચ્ચે પ્રતિસ્થા બનાવી રાખવામાં સફળ હશે.
આરોગ્ય : આ અઠવાડિયે જોશ અને ઉત્સાહ ના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.
ઉપાય : તમે દરરોજ 27 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક 9 ઉપર ક્યાં ગ્રહ નું આધિપત્ય છે?
મુલાંક 9 નો સ્વામી મંગળ ગ્રહ છે.
2. મુલાંક 5 નો સ્વામી ગ્રહ કોણ છે?
5 મુલાંક નો સ્વામી ગ્રહ બુધ છે.
3. મુલાંક 2 વાળા લોકો કેવા હોય છે?
આ કલ્પનાશીલ અને ભાવુક સ્વભાવ ના હોય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025