અંક સાપ્તાહિક રાશિફળ : 15 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર 2024

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)

મુલાંક 1 ના લોકો અઠવાડિયે દ્રઢ અને આત્મવિશ્વાસ થી ભરેલા રહેશે.આ વિચાર બહુ ઉન્નત હશે જેનો પ્રભાવ તમારા જીવન ઉપર પણ જોવા મળશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 1 વાળા ના સબંધ પોતાના પાર્ટનર ની સાથે સુખદ રહેશે કારણકે તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ અને સંચાર બહુ સારા રહેશે જે તમારા મોઢા ઉપર એક ખુબસુરત હસી લઈને આવશે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ મુલાંક ના વિદ્યાર્થી અભ્યાસ ના સબંધ માં થોડા સકારાત્મક પગલાં ભરશે અને એવા માં,તમે મન લગાડીને અભ્યાસ કરશો.

વ્યાવસાયિક જીવન: તમે નોકરીમાં પોતાના કામમાં ઉત્કૃષ્ટતા મેળવશો અને જો તમે પબ્લિક સેક્ટર માં કામ કરતા હોવ તો આ અઠવાડિયું તમારે માટે શાનદાર રહેશે.જે લોકોનો સબંધ વેપાર સાથે છે,એ લોકો ઓઉટસોર્સ બિઝનેસ ના માધ્યમ થી સારો નફો કરી શકશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો,મુલાંક 1 ના લોકો બહુ પ્રસન્ન અને ઉત્સાહ થી ભરેલા હોય છે.એની સાથે,નિયમિત રૂપથી કસરત કરવાના કારણે આ લોકો ફિટ રહેશે અને એવા માં,તમે સારા આરોગ્ય નો આનંદ લેતા નજર આવશો.

ઉપાય : દરરોજ “ઓમ રુદ્રાય નમઃ” નો 19 વાર જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)

મુલાંક 2 ના લોકોનું મન મોટા અને મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે ભટકી શકે છે અને આ પ્રગતિ ના રસ્તા માં સમસ્યા બની શકે છે.એવા માં,તમને આ અઠવાડિયે યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે અને એની સાથે,પોતાના દ્રષ્ટિકોણ ને સકારાત્મક રાખો જેનાથી તમે સારી વસ્તુઓ ને જોઈ શકો.

પ્રેમ જીવન : આ લોકોનો પાર્ટનર સાથે વિવાદ કે મતભેદ થવાની આશંકા છે જેનાથી તમારે આ સમયે બચવું પડશે.

શિક્ષણ : જયારે વાત આવે છે શિક્ષણ ની,તો મુલાંક 2 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ને તર્કસંગત થઈને કરવો જરૂરી રહેશે એટલે તમે સાથી વિદ્યાર્થી ની વચ્ચે એક અલગ જગ્યા બનાવી શકો.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો નોકરી કરે છે,એ લોકોથી કામમાં થોડી ભુલો થઇ શકે છે અને આ કારકિર્દી માં પ્રગતિ ના રસ્તા માં બાધા ઉભી કરી શકે છે.જો તમે વેપાર કરો છો,તો તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે જેનું કારણ વિરોધીઓ થી મળવાવાળી કળી ટક્કર હશે.

આરોગ્ય : મુલાંક 2 વાળા લોકો એ પોતાના આરોગ્ય અને ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપવું પડશે કારણકે તમને ખાંસી સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)

મુલાંક 3 ના વિદ્યાર્થી આ અઠવાડિયે થોડા સાહસ વાળા નિર્ણય લેતા જોવા મળશે અને આ નિર્ણયો તમારા હિતો ને બઢાવા દેવાનું કામ કરશે.પરંતુ,તમારો ઝુકાવ આ સમયગાળા દરમિયાન અધીયાત્મ તરફ વધારે હશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં આ મુલાંક વાળા પોતાના પાર્ટનર ની સામે પોતાની ભાવનાઓ નો ઇજહાર કરશે અને એકબીજા સાથે પોતાના વિચારો ને શેર કરશે જેના કારણે તમારા બંને ની વચ્ચે આપસી સમજણ મજબુત થશે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ અઠવાડિયું તમારા માટે અનુકુળ રહેશે અને તમે અભ્યાસ ને મન લગાડીને કરી શકશો.એવા માં,તમારું પ્રદશન શિક્ષણ માં સારું રેહવાની સંભાવના છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવનના લિહાજ થી,આ અઠવાડિયે મુલાંક 3 ના લોકો ને નોકરીના નવા મોકા મળશે જે તમને ખુશ કરવાનું કામ કરશે.જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમે કોઈ બીજા વેપાર ની શુરુઆત પણ કરી શકો છો જેનાથી તમને સારો નફો થશે.

આરોગ્ય : આરોગ્યના દ્રષ્ટિકોણ થી,આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી તંદુરસ્ત અને ફિટ રેહશો.જેનું કારણ તમારી અંદર રહેલો ઉત્સાહ અને શક્તિ રહેશે.પરંતુ,તમે તમારા આરોગ્ય ને ઉત્તમ બનાવી રાખવામાં સક્ષમ હસો.

ઉપાય - દરરોજ “ઓમ બૃહસ્પતેય નમઃ” નો 21 વાર જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)

મુલાંક 4 વાળા આ અઠવાડિયે અસુરક્ષા ની ભાવના થી પીડિત રહી શકે છે અને એના કારણે તમે જરૂરી નિર્ણય લેવામાં અસમર્થ થઇ શકો છો.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 4 ના લોકોનું પાર્ટનર સાથે બહેસ થઇ શકે છે જે તમારા બંને ની વચ્ચે પેદા થવાવાળી કોઈ ગલતફેમી નું પરિણામ હોય શકે છે.

શિક્ષણ : આ મુલાંક ના વિદ્યાર્થી ને શિક્ષણ માં એકાગ્રતા ની કમી ની સમસ્યા પરેશાન કરી શકે હે જેનું કારણ તમારા મન આદાહવડું ભટકવું હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં તમને કામમાં કરવામાં આવેલી મેહનત પછી પણ વખાણ મળવાના કારણે તમારી હાલ ની નોકરીથી અસંતુષ્ટ દેખાય શકો છો.જે લોકો વેપાર કરે છે,સંભવ છે કે તમારા દ્વારા કરવામાં આવેલા સૌદા થી તમને નફો નહિ થાય કે પછી તમારે બિઝનેસ પાર્ટનર સાથે સમસ્યા નો સામનો કરવો પડે.

આરોગ્ય : મુલાંક 4 વાળા ને આ અઠવાડિયે પાચન સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે અને એના કારણે તમારે તમારું ખાવા-પીવા નું સમય ઉપર કરવાની જરૂરત છે.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેઠા નિષ્ણાત પૂજારી પાસેથી કરાવો તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)

મુલાંક 5 ના લોકોના જીવનમાં અલગ આયામો માં મળવાવાળા પરિણામ થોડા કમજોર હોય છે.આ દરમિયાન તમારી અંદર આત્મવિશ્વાસ ની કમી જોવા મળી શકે છે અને એવા માં,તમને વ્યક્તિગત વિકાસ ના સબંધ માં સમસ્યાઓ નો અનુભવ થઇ શકે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં પાર્ટનર ની સાથે સબંધ માં તમને પ્રેમ નો અભાવ મહેસુસ થઇ શકે છે જેનું કારણ ઘર પરિવારમાં ચાલી રહેલા વિવાદ ની સાથે સાથે આપસી સમજણ ની કમી હોય શકે છે.એની સાથે,તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ પણ કમજોર રેહવાની આશંકા છે જેની અસર તમારા પાર્ટનર સાથે સબંધ પર પડી શકે છે.

શિક્ષણ : જે વિદ્યાર્થી એન્જીન્યરીંગ જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છે,તો આ અઠવાડિયે તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે.સંભવ છે કે તમે આ બધા વિષય માં તમારી સ્કિલ્સ નો સારી રીતે ઉપયોગ નહિ કરી શકો.એવા માં,તમારે શાનદાર પ્રદશન કરીને ટોંચ માં પોહ્ચવા માટે પોતાની તાકાત અને કમજોરી ને ઓળખવી પડશે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં તમને સહકર્મીઓ અને વરિષ્ઠ ની સાથે કામના સબંધ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના ફળસ્વરૂપ,તમારા હાથ થી કાર્યસ્થળ માં પોતાની આવડત અને યોગ્યતાઓ નું પ્રદશન કરવાના ઘણા સારા અવસર નીકળી શકે છે.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે,સંભવ છે કે એ લોકો આ સમયે વધારે કંઈક નહિ કરી શકે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો આ લોકોને તણાવ ના કારણે પગ અને કમર માં દુખાવો રહી શકે છે.એવા માં,તમને તણાવ મુક્ત રેહવાની સલાહ આપવામાં આવે છે અને એની સાથે,યોગ કે ધ્યાન નો અભ્યાસ કરવો તમને ફિટ રહેવામાં મદદરૂપ સાબિત થશે.

ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)

મુલાંક 6 ના લોકો પોતાની અંદર ની શક્તિ ને જાણવા માં સક્ષમ હશે અને એની મદદ થી તમે તમારી રચનાત્મકતા માં વધારો કરી શકશો.આ ટોંચ માં જવા માટે તમને માર્ગદર્શન આપશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 6 વાળા પોતાના પાર્ટનર ની સાથે આપસી તાલમેલ બનાવી રાખવામાં સક્ષમ હશે.જયારે વાત આવે છે જીવનના મોટા અને મહત્વપુર્ણ નિર્ણય લેવાની,તો તમારે અને સાથીને સોચ-વિચાર કરવાની રીત એક જેવી હોય શકે છે.

શિક્ષણ : શિક્ષણ માં આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ મેળવા ની દિશા માં આગળ પગલું ભરશો કે પછી તમે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવામાં સક્ષમ હશે.તમે દુનિયા ની સામે પોતાની સ્કિલ્સ નું પ્રદશન કરવા કંઈક આવી રીતે કરશે કે તમે અભ્યાસ માં ટોંચ ઉપર પોહચી જશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયું મુલાંક 6 વાળા માટે નોકરીના નવા મોકા લઈને આવવાનો વાદો કરશે,તો તમે બિઝનેસ માં સુધારો કરવાની સાથે સાથે સારો એવો લાભ કમાવા માં સફળ રેહશો.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,મુલાંક 6 ના લોકો આત્મવિશ્વાસ થી પુરા હોવાના કારણે ઉર્જાવાન રહેશે.એવા માં,તમારું આરોગ્ય સારું બનેલું રહેશે અને તમારે કોઈપણ પ્રકારની સમસ્યા નો સામનો નહિ કરવો પડે.તમે સાહસ થી ભરેલા રેહશો જે તમારી અંદર ના ઉત્સાહ ને બનાવી ને રાખશે.

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)

મુલાંક 7 ના લોકો અસુરક્ષિત મહેસુસ કરી શકે છે અને તમારા વ્યક્તિત્વ માં આકર્ષણ ની કમી રહી શકે છે.એવા માં,તમે તમારા ભવિષ્ય અને પ્રગતિ ને લઈને પોતાની ઉપર સવાલ કરતા નજર આવશો અને એના પરિણામસ્વરૂપ,આ બધીજ બાધાઓ ના કારણે તમે સ્થિરતા મેળવા માં અસફળ રહી શકો છો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પરિવાર માંથી ઉત્પન્ન થયેલી સમસ્યાઓ ના કારણે પાર્ટનર ની સાથે પોતાના સબંધ નો આનંદ લેવામાં નાકામ રહી શકો છો જેના કારણે તમારી ખુશીઓ પ્રભાવિત થઇ શકે છે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ લોકોને મન લગાડીને અભ્યાસ કરવામાં અને સારા નંબર મેળવા માં પરેશાની નો અનુભવ થઇ શકે છે.પરંતુ,શિક્ષણ સબંધ માં તમારી યાદશક્તિ સામાન્ય રહેશે અને એવા માં,તમે સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 7 ના લોકો નવી-નવી વસ્તુઓ શીખશે અને એની સાથે,તમને કામના સબંધ માં વખાણ મળશે.જો તમે વેપાર કરો છો તો તમારે નુકશાન નો સામનો કરવો પડી શકે છે એટલે તમારા માટે સાવધાન થઈને ચાલવું અને પોતાના બિઝનેસ ઉપર નજર બનાવી રાખવી જરૂરી રહેશે.

આરોગ્ય : આ મુલાંક ના લોકોને કંઈક એલર્જી થઇ શકે છે જેના કારણે ચામડી અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે સારા આરોગ્ય માટે તમને ખાવા-પીવાનું સમય ઉપર કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 41 વાર જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)

મુલાંક 8 ના લોકો થી યાત્રા દરમિયાન ઘણી કિંમતી કે મોંઘી વસ્તુ ખોવાય શકે છે જેના કારણે તમે તણાવ માં આવી શકો છો.એની સાથે,આ લોકોએ ટોંચ ઉપર પોહ્ચવા માટે આ અઠવાડિયે એક સારી યોજના બનાવીને ચાલવું પડશે.આના સિવાય,મુલાંક 8 વાળા ને આ સમયગાળા માં મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું પડશે કારણકે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે ઘર-પરિવાર માં ચાલી રહેલા મામલો ને લઈને ચિંતા માં દેખાય શકો છો જેનો સબંધ મિલકત વિવાદ હોવાની આશંકા છે.ખાલી આટલુંજ નહિ આ લોકોને પોતાના મિત્રો ના કારણે સબંધ ને મધુર બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.

શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 8 ના વિદ્યાર્થી ને ધૈર્ય રાખવાની સાથે સાથે દ્રઢ રેહવાની સલાહ આપવામાં આવે છે એટલે તમે સારા નંબર લાવી શકો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 8 ના નોકરિયાત લોકોને કામમાં મેહનત કરવા છતાં પણ વખાણ નહિ મળવાની સંભાવના છે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.

આરોગ્ય : આ લોકોને તણાવ ના કારણે પગ અને જોડો માં દુખાવો થવાની શિકાયત રહી શકે છે.પરંતુ,આ તમને અસંતુલિત ખાવાપીવા ના પરિણામ પણ થવાની આશંકા છે.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)

મુલાંક 9 ના લોકો સાહસિક નિર્ણય લેતા દેખાશે જે એમના માટે ફળદાયક સાબિત થશે.આ લોકોમાં બધાજ ગુણ હોય છે અને આ જીવનમાં એનો સાચી રીતે ઉપયોગ કરવામાં પણ સક્ષમ હશે.આ સમય તમને મજબુત બનાવા અને વ્યક્તિગત રૂપથી વિકસિત થવાના રસ્તા માં માર્ગદર્શન આપશે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમે સબંધ માં સિદ્ધાંતો નું પાલન કરશો અને પાર્ટનર પ્રત્ય તમારો સ્વભાવ સમ્માનજનક હશે.એના પરિણામસ્વરૂપ,તમારો સબંધ મજબુત થશે.

શિક્ષણ : આ અઠવાડિયે મુલાંક 9 ના જે વિદ્યાર્થી મેનેજમેન્ટ,ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અમે કેમિકલ એન્જીન્યરીંગ નો અભ્યાસ કરી રહ્યા છે,એ લોકો આ બધાજ વિષય માં સારો અભ્યાસ કરવાના દ્રઢ નિશ્ચય રાખશે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં તમારું પ્રદશન શાનદાર રહેશે અને એવા માં,સારા કામ માટે તમને વખાણ મળવાના યોગ બનશે.પરંતુ,આ પ્રશંશા તમને પ્રમોશન ના રૂપમાં મળવાની સંભાવના છે.જે લોકો વેપાર સાથે સબંધ રાખે છે,એમને બિઝનેસ માં સારો નફો કરવાની સાથે સાથે વિરોધીઓ ની નજર માં માન-સમ્માન મેળવા માં પણ ઘણા મોકા મળશે.

આરોગ્ય : મુલાંક 9 ના વિદ્યાર્થી નું આરોગ્ય આ અઠવાડિયે સારું રહેશે જેનું કારણ તમારી અંદર નો ઉત્સાહ રહેશે.આ દરમિયાન તમારે કોઈ આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.

ઉપાય : દરરોજ “ઓમ ભુમી પુત્રાય નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. અંક જ્યોતિષ કેવી રીતે જોવામાં આવે છે?

અંક જ્યોતિષ માં ભવિષ્યવાણી કરવા માટે ઘણી સંખ્યાઓ,રીત અને ગણનાઓ ની વિશ્લેષણ કરવામાં આવે છે જેમકે જન્મ તારીખ,કર્મ સંખ્યા,જીવન પંથ સંખ્યા વગેરે.

2. પોતાનો અંક જ્યોતિષ નંબર કેવી રીતે જાણવો?

મુલાંક ને કાઢવો બહુ સેહલું છે અને એના માટે તમારે સૌથી પેહલા જન્મ તારીખ,મહિનો અને વર્ષ ને લખીને જોડવાનું છે જે અંક આવશે એ તમારો મુલાંક છે.

3. મુલાંક 6 નો સ્વામી કોણ છે?

અંક જ્યોતિષ મુજબ,મુલાંક 6 નો સ્વામી ગ્રહ શુક્ર દેવ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer