અંક સાપ્તાહિક રાશિફળ : 31 ડિસેમ્બર થી 06 જાન્યુઆરી 2024
અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મૂલાંક નું મોટું મહત્વ છે.મૂલાંકને લોકોના જીવનનું મહત્વપૂર્ણ અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી સંખ્યા મેં ફેરવ્યા પછી જે અંક મળે છે એને તમારો મૂલાંક કહેવામાં આવે છે.મૂલાંક 1 થી 9 અંક ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે તમારો જન્મ મહિનાની 11 તારીખે થયો છે તો તમારો મૂલાંક 1+1 એટલે 2 થશે.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 વચ્ચે મૂલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મૂલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (31 ડિસેમ્બર 2023 થી 06 જાન્યુઆરી, 2024)
અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકો ને અમારી જન્મ તારીખ સાથે સબંધ હોય છે.નીચે આપવામાં આવેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મૂલાંક નક્કી થાય છે અને એ બધાજ અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.
જેમકે મૂલાંક 1 પર સૂર્યદેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મૂલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવગુરુ ગુરુ નું સ્વામિત્વ પ્રાપ્ત છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિ દેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહો ના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ
મૂલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)
આ મૂલાંકનાં લોકો બહુ વેવસાયિક હોય છે અને પોતાના કામો ને સરખી રીતે કરે છે.આ લોકોને સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ હોય છે અને આ લોકો પોતાના બધાજ કામ ને સ્ફૂર્તિ સાથે કરે છે.આ લોકોના સિદ્ધાંતો માં એક સિદ્ધાંત એ પણ છે કે આ લોકો સમય ની બહુ કદર કરે છે.આ લોકો પોતાના ભવિષ્ય ને લઈને ચિંતિત રહે છે અને પોતાના જીવનને લઈને સરખી યોજના બનાવાનો પ્રયાસ કરે છે.આ આસાની થી બીજા ની સલાહ નથી લેતા અને પોતાની વાત ઉપર ટકી રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પ્રેમ સબંધ માં અસ્થિરતા આવવાના સંકેત છે.તમારા જીવનમાં જે કઈ પણ થઇ રહ્યું છે,એને લઈને તમે અસુરક્ષિત મેહસૂસ કરી શકો છો.આના કારણે તમારા સબંધ ની શાંતિ અને ખુશીઓ ભંગ થવાની આશંકા છે.તમારે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે ધીરજ રાખવાની જરૂરત છે નહીતો તમારી બંને ની વચ્ચે બહેસ થઇ શકે છે.
શિક્ષણ : તમે જે કંઈપણ વાંચ્યું છે,એને યાદ રાખવામાં તમને દિક્કત આવી શકે છે.અભ્યાસ માં તમારી રુચિ નહિ હોવાના કારણે અને અભ્યાસ ને લઈને તમારો ઉત્સાહ અને જોશ નહિ દેખાવાના કારણે આવું થઇ શકે છે.આ કારણે પરીક્ષા માં તમારા ઓછા નંબર આવવાના સંકેત છે અને આના કારણે તમે આગળ ના ચરણ માં જવામાં અસફળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો માટે સફળતા ના યોગ બની રહ્યો છે.જો તમે વિદેશ માં જઈ રહ્યા છો,તો તમને તમારા મનમાં ખાલીપણ મેહસૂસ થઇ શકે છે.આ અઠવાડિયે તમારા માટે આજ પ્રકારની સ્થિતિ બની રેહવાની સંભાવના છે.ત્યાં વેપારીઓ ને પોતાના કામમાં વધારે સફળતા કે નફો કમાવામાં દિક્કત આવી શકે છે.આ અઠવાડિયે નોકરી માટે વિદેશ માં જવું તમારા માટે સારું સાબિત થશે અને તમને તમારા કામોમાં સફળતા મળશે.આ સમયે તમને તમારો નફો ઉમ્મીદ કરતા ઓછો લાગશે.
આરોગ્ય : ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમને પાચન સબંધી સમસ્યા પરેશાન કરી શકે છે.આનાથી તમારા આરોગ્ય માં પણ ગિરાવટ આવી શકે છે.પોતાને સ્વસ્થ રાખવા માટે તમારે બહુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ પ્રાચીન ગ્રંથ આદિત્ય હૃદયમ નો પાઠ કરો.
મૂલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)
આ મૂલાંક વાળા લોકો બહુ સંવેદનશિલ અને ભાવુક સ્વભાવ ના હોય છે.પોતાની આ આદત ના કારણે આ લોકો ક્યારેક ક્યારેક ખોટા નિર્ણય પણ લઇ શકે છે અને મુશ્કેલી માં પણ ફસાય શકે છે.આ લોકોના મગજ માં બહુ કન્ફ્યુઝન રહે છે,એટલા માટે આ લોકો ઘણીવાર પોતાના માટેજ પરેશાનીઓ ઉભી કરી લ્યે છે.આના સિવાય,મૂલાંક 2 વાળા લોકોને યાત્રા કરવાના વધારે અવસર મળશે અને આ લોકો ને વિદેશ યાત્રા પર જવાનો મોકો પણ મળી શકે છે.આ લોકો ટ્રેડિંગ વગેરે ના જાણકાર હોય શકે છે અને આ અઠવાડિયે આજ વિભાગમાં લાભ કમાવા માટે સક્ષમ હશે.આ લોકો ની અંત: કરણ ની શક્તિઓ નો વિકાસ થશે અને રહસ્ય વિજ્ઞાન નું અધ્યન કરવામાં આ લોકો ની રુચિ વધારે હોય છે.
પ્રેમ જીવન : તમારા મગજ માં બહુ કન્ફ્યુઝન ચાલી રહી છે અને આના કારણે તમે તમારા જીવનસાથી થી પોતાના મનમાં છુપાયેલી પ્યાર ભરી ભાવનાઓ વ્યક્ત નહિ કરી શકો.તમારા મનમાં ઘણા પ્રકારના સંદેહ અને આશંકાઓ હોઈ શકે છે જેના કારણે તમારી બંને વચ્ચે અલગામ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.આ અઠવાડિયે તમારા સબંધ માં ખુશીઓ અને પોતાના સાથી સાથે સબંધ મજબૂત બનાવી રાખવા માટે તમારા પાર્ટનર સાથે આપસી તાલમેલ બનાવી રાખવાની કોશિશ કરવી જોઈએ.તમે તમારા સબંધ માં શાંતિ લાવવાનો પ્રયાસ કરો એટલે તમારી બંને વચ્ચે ખુશી બની રહે.તમને આ સમયે પોતાના પાર્ટનર ઉપર શક કરવાથી બચવું જોઈએ.આવું કરીને તમે તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ ને મધુર બનાવી રાખવામાં સફળ થઇ શકશો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે એટલા માટે એમને અભ્યાસમાં અને વધારે ધ્યાન દેવું અને પ્રયાસ કરવાની જરૂરત છે.આ અઠવાડિયે તમે રિસર્ચ અને એડવાન્સ પ્રોફેશનલ અભ્યાસ કરી શકો છો પરંતુ આમાં તમારે બહુ વધારે મેહનત કરવી પડશે નહિ તો તમારા થી ભૂલ થઇ શકે છે.જો તમે શિક્ષા ને લઈને કોઈ મોટો નિર્ણય લેવાના છો,તો અત્યાર માટે એને ટાળી દો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કામ પ્રત્ય સમર્પિત થવું અને ઉચ્ચ સફળતા મેળવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.આ અઠવાડિયે, તમે તમારી નોકરીમાં દબાણ અને પડકારોનો સામનો કરવાને કારણે નિરાશાની લાગણીઓથી ઘેરાયેલા હોઈ શકો છો. તમારે તમારી જાતને પડકારજનક પરિસ્થિતિઓ માટે તૈયાર કરવી જોઈએ. શક્ય છે કે આ અઠવાડિયે તમારા કાર્યસ્થળ પર લોકો તમારી મહેનત જોઈ શકશે નહીં અને તેના કારણે તમે તમારી વર્તમાન નોકરીથી થોડા નાખુશ થઈ શકો છો. આ ઉપરાંત, તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા અને ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવા માટે નોકરી બદલવા વિશે પણ વિચારી શકો છો. જો તમે વેપાર કરો છો, તો આ સમયે તમારી વ્યવસાય કરવાની ક્ષમતા સારી દેખાતી નથી અને તમને આ અઠવાડિયે સરેરાશ નફો થવાની સંભાવના છે. તમારા પ્રતિસ્પર્ધીઓને કારણે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ક્યારેક તેમના કારણે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમને જુકામ ની સમસ્યા નો ડર છે.પરેશાની વધુ નહિ થાય એટલા માટે ઠંડી વસ્તુઓ થી દૂર રહો.ત્યાં જુકામ સબંધિત સમસ્યા ના કારણે તમને ચામડી ને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
ઉપાય : તમે દરરોજ 21 વાર ઓમ ચંદ્રાય નમઃ’નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મૂલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)
મૂલાંક 3 વાળા લોકો નીતિઓ અને સિદ્ધાંતો પર કામ કરવું પસંદ કરે છે.તમારી અધીયાત્મ તરફ રુચિ વધશે અને આ સમયે તમે ધાર્મિક કર્યો માં વ્યસ્ત રેહશો.આના સિવાય આ અઠવાડિયે તમારી રુચિ ઘણી ભાષાઓ શીખવામાં રહેશે અને તમે કોઈ નવી ભાષા શીખવાની પણ ચાલુ કરી શકો છો.તમે તમારા ભાઈ-બહેનો સાથે પોતાના સબંધ ને સારા કરવા ઉપર ધ્યાન આપશો પરંતુ બની શકે છે કે તમને તમારા ભાઈ-બહેનો પાસેથી એજ પ્રેમ અને આનંદ નહિ મળે,જેની તમે રાહ જોઈ રહ્યા છો.આ વાત તમને પરેશાન કરી શકે છે.
પ્રેમ જીવન : તમારા પ્રેમ જીવનમાં મધુરતા બની રહેશે અને તમારી અને તમારા જીવનસાથી વચ્ચે બહુ પ્યાર વધશે.જો તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરો છો,તો આનાથી તમારા સબંધ માં બધુજ સરખું થઇ શકે છે.આનાથી તમારી બંને વચ્ચે પ્રેમ બની રહેશે.તમે તમારા જીવનસાથી સાથે સફળ પ્રેમ કહાની નું ઉદાહરણ રજુ કરશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમારી એકાગ્રતા અને તમારું ધ્યાન સારું રહેવાનું છે જેનાથી તમે સારી રીતે અભ્યાસ કરી શકશો.આ સમયે વિદ્યાર્થી સારું પ્રદશન કરશે અને સારા નંબર લાવવામાં પણ સફળ થશે.તમારા સાથી વિદ્યાર્થી તમારું સારું પ્રદશન જોઈને તમારાથી ચિડાઈ શકે છે.મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા ક્ષેત્રો તમને માર્ગદર્શન આપશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોની પ્રતિસ્થા વધશે અને એમની લોકપ્રિયતા માં વધારો થશે.તમને કોઈ ઉપરના પદ ઉપર પ્રમોશન મળવાની પણ સંભાવના છે અને તમારા કામો ને પણ ઓળખ મળશે.તમને બહુ પૈસા કમાવાનો મોકો મળશે,જેનાથી તમે ઉત્સાહિત મેહસૂસ કરશો.આ સમયે વેપારી ઉચ્ચ સ્તર ના ઉદ્યમી બનવાનું પસંદ કરશે અને તમે તમારા બિઝનેસ માં ઉચ્ચ માનક સ્થાપિત કરવામાં સક્ષમ હસો.
આરોગ્ય : બહુ વધારે તળેલા અને વસાયુક્ત ભોજન કરવાના કારણે તમને આ અઠવાડિયે મોટાપા થવાની આશંકા છે.તમે તમારા આરોગ્ય ની જાંચ કરાવો અને સુનિશ્ચિત કરો કે બધુજ બરાબર છે.આ રીતે તમે તમારા આરોગ્ય ને સારું અને સ્વસ્થ રાખી શકશો.તમને ક્યારેક ક્યારેક તણાવ પણ મેહસૂસ થઇ શકે છે એટલા માટે તમે ધ્યાન અને યોગ કરો.તમને બહુ ફાયદા થશે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ બૃહસ્પતેય નમઃ’ નો જાપ કરો.
મૂલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો છે)
આ મૂલાંક ના લોકો બહુ સાહસી અને જુનુન થી ભરેલા હોય છે.આ લોકો બહુ બુદ્ધિમાની હોય છે અને આ લોકોમાં થોડા એવા ગુણ કે કૌશલ હોય છે,જેને લોકો આસાનીથી ઓળખી નથી શકતા અને આ લોકોના ગુણ બીજાથી છુપાયેલા રહે છે.મૂલાંક 4 વાળા લોકોને આંકના ઘણીવાર મુશ્કિલ બની જાય છે અને એમનો સ્વભાવ અજીબ લાગી શકે છે.આ લોકોને યાત્રા કરવી બહુ સારી લાગે છે.
પ્રેમ જીવન : તમે અને તમારા પાર્ટનર વચ્ચે બહુ પ્રેમ રહેશે અને તમારી બંને વચ્ચે ના સબંધ માં આપસી તાલમેલ પણ બની રહેશે.તમારા તમારા પાર્ટનર સાથે મધુર સબંધ સ્થાપિત થશે અને તમારા બંને ના પ્રેમ માં વધારો થશે.તમે બંને તમારા સબંધ ને કંઈક એ રીતે આગળ વધારશો જેવી રીતે તમે બંને એકબીજા માટેજ બનેલા છો.
શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે અને આ લોકોને એમના ક્ષેત્ર માં સફળતા મળશે.આ સમયે શિક્ષા ના ક્ષેત્ર માં ઉચ્ચ મૂલ્ય સ્થાપિત કરવું અને સફળતા મેળવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.આ અઠવાડિયે શિક્ષણ ક્ષેત્ર માં તમે તમારી એક અલગ ઓળખ બનાવામાં સક્ષમ થશો.આના સિવાય તમને વિદેશ માંથી અભ્યાસ ના નવા મોકા પણ મળશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને આ અઠવાડિયે નોકરીમાં નવા અવસર મળવાના છે અને આ અવસર ને મેળવીને તમે બહુ ખુશ અને સંતુષ્ટિ મેહસૂસ કરશો.પોતાના કાર્યક્ષેત્ર માં સફળતા અને પ્રતિસ્થા મેળવા માટે તમે બહુ મેહનત કરશો.ત્યાં વેપારીઓ માટે સફળતા મેળવાના યોગ બની રહ્યા છે અને સારો નફો કમાવાનો મોકો પણ મળશે.બિઝનેસ માં સારો નફો થવાથી તમે અચંભિત થઇ જસો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.જોશ અને આનંદ વધવાના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેશે.આ સ્થિતિ માં તમે સારા આરોગ્ય તરફ વધશો અને આ સફળતા મેળવામાં તમને માર્ગદર્શન આપી શકે છે.
ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ નો જાપ કરો.
હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી ઈચ્છામુજબ કરાવો ઓનલાઇન પૂજા અને મેળવો ઉત્તમ પરિણામ!
મૂલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો છે)
મૂલાંક 5 વાળા લોકો પોતાના બધાજ કામમાં તર્ક શોધવા નો પ્રયાસ કરશે.આ સમયે એમનું ધ્યાન નવી વસ્તુઓ શીખવા અને નવા પુસ્તકો થી પોતાના જ્ઞાન અને બુદ્ધિને વધારવા ઉપર રહેશે.આ અઠવાડિયે આ લોકો જે પણ કામ કરશે,એમાં પોતાને સર્વગુણ સંપન્ન સાબિત કરશે.
પ્રેમ જીવન : આ સમયે તમે પોતાના જીવનસાથી ની સામે પોતાના સેન્સ ઓફ હ્યુમર નું પ્રદશન કરી શકો છો અને એની સાથે,તમારી બંને વચ્ચે ની આપસી સમજણ સારી રેહવાની છે.તમે તમારા બધાજ કામ મેચ્યોરિટી સાથે કરશો અને તમે તમારા સબંધ માં પણ પોતાના પાર્ટનર ને આ મેચ્યોરિટી દેખાડી શકો છો.
શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ માં ધ્યાન કેન્દ્રિત કરવું એજ તમારી પેહલી પ્રાથમિકતા રહેશે અને તમે પેહલા કરતા વધારે સામાન્ય રીતે અભ્યાસ કરશો.તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માટે સફળ થશો.આના સિવાય તમને આ અઠવાડિયે પ્રતિયોગી પરીક્ષા માં અપાર ઉપલબ્ધી મળવાની સંભાવના છે.તમારે અભ્યાસ માટે વિદેશ જવા માટે પણ મોકો મળી શકે છે અને આ અવસર તમારા સપના ને પુરા કરવાનું કામ કરશે.
વ્યાવસાયિક જીવન: તમે તમારા કામમાં ઉત્કૃષ્ટતા મેળવા અને શાનદાર પ્રદશન કરવામાં સક્ષમ હશે.તમને તમારી કડી મેહનત ના કારણે પગાર માં વધારો થઇ શકે છે.તમે તમારા કામ પ્ર્ત્ય જે સમર્પણ અને ઉત્સાહ દેખાડ્યો છે,એના કારણે આવું થઇ શકે છે.વેપારી પોતાના વિરોધીઓ થી આગળ નીકળવા માટે પોતાની બુદ્ધિમાની થી કામ કરશે અને આશાવાદી બની રહેશે.
આરોગ્ય : આ અઠવાડિયે જોશ અને ઉર્જા થી ભરપૂર મેહસૂસ કરવાની સાથે ઉત્તમ આરોગ્ય નો આનંદ લઇ શકશો.તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપશો અને સારું આરોગ્ય મેળવા માટે તમે એની ઉપર કામ કરી શકો છો.આ સમયે તમને નાની-મોટી પરેશાનીઓ થઇ શકે છે પરંતુ કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.
ઉપાય : તમે દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
મૂલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો છે)
મૂલાંક 6 વાળા લોકો રચનાત્મક અને કલાત્મક ગુણો થી ધની હોય છે અને પોતાના આજ ગુણો ના કારણે આ લોકો ઉપર સુધી પોહચી જાય છે.એમનો દ્રષ્ટિકોણ અને જીવનશૈલી બીજા થી લેગ હોય છે.આ લોકોને પોતાના કામમાં નસીબ નો સાથ મળે છે અને આ વસ્તુઓ ને વધારે સકારાત્મક રીતે આગળ વધારે છે.આના સિવાય આ લોકો નિર્ણય લેવામાં વધારે ટાઈમ નથી લગાડતા અને તરત જ નિર્ણય લય લ્યે છે.
પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે સબંધ માં ગંભીરતા લાવશો અને એનાથી તમે પોતાના જીવનસાથી સાથે સબંધ માં વધારે મેચ્યોરિટી વિકસિત કરી શકશે.તમને તમારા પાર્ટનર સાથે કોઈ બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે અને આનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ પણ વધશે.
શિક્ષણ : આ અઠવાડિયે શિક્ષણ ના મામલા માં તમે તમારી રાચનાત્મક્તા ને સાબિત કરી શકશો.વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, લેધર ટેકનોલોજી વગેરે વિષયો માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સારા નંબર લાવવામાં સફળ થશે.કલા કરતા પ્રોફેશનલ અભ્યાસ માં તમને વધારે સારા નંબર મળી શકશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના શાનદાર પ્રદશન થી પોતાના સહકર્મીઓ ને પાછળ છોડવામાં સક્ષમ રહેશે.ત્યાં વેપારીઓ ને નવા ઓર્ડર મળવાના સંકેત છે અને આનાથી તમને અંદર કામ કરવાની રુચિ ઉભી થશે અને તમે તમારા વિરોધીઓ ને પાછળ છોડી દેશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમને મામૂલી આરોગ્ય સમસ્યા જેમકે શરદી અને ખાંસી થવાની આશંકા છે.પરંતુ,આ વસ્તુ તમને વધારે પરેશાન નહિ કરે.તમારી અંદર સકારાત્મક ઉર્જા મેહસૂસ કરશો જેનાથી તમારું આરોગ્ય પણ સારું રહેશે.
ઉપાય : દરરોજ 24 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ નો જાપ કરો.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
મૂલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો છે)
આ અઠવાડિયે મૂલાંક 7 વાળા લોકો પ્રાર્થના કરવામાં લીન રહેશે.આમની દર્શનશાસ્ત્રી અને ધર્મ માં રુચિ વધી શકે છે.આ સમયે આ પવિત્ર ઉદ્દેશ માટે યાત્રાઓ કરવામાં વ્યસ્ત રહેશે.આ અઠવાડિયે મૂલાંક 7 વાળા લોકો પોતાને સર્વગુણ સંપન્ન સાબિત કરશે અને પોતાના કૌશલ ને વધારશે.આ લોકો પોતાના જીવનમાં સીધી રીતે સિદ્ધાંતો પર ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : તમે તમારા જીવનસતજી પ્રત્ય વધારે સ્નેહ નહિ દેખાડી શકો અને બની શકે છે કે એમના માટે વધારે ઈમાનદારી પણ નહિ રહે.આ અઠવાડિયે તમારા માટે પાર્ટનર ને ખુશ કરવા માટે આસાન નહિ રહે.જીવનસાથી ની સાથે તમારા સ્નેહપૂર્ણ સબંધ રેહવાની સંભાવના ઓછી જ છે.પોતાના સબંધ માં સુખ અને મધુરતા બનાવી રાખવા માટે જીવનસાથી સાથે સારા તાલમેલ બેસાડવાની જરૂરત છે.
શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ ને લઈને કરવામાં આવેલા તમારા ઘણા પ્રયાસ નિરર્થક સાબિત થઇ શકે હે અને તમને સફળતા મેળવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.પ્રોફેશનલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને બહુ સાવધાની રાખવાની જરૂરત છે કારણકે એમની પરીક્ષા પામ ઓછા નંબર લાવવાના સંકેત છે.બની શકે છે કે તમે અભ્યાસ માં વધારે અંક લાવવામાં મદદ કરવાવાળા સારા અવસર પણ છૂટી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે ધ્યાન નહિ લગાવી શકવાના કારણે નોકરિયાત લોકોથી કામમાં થોડી ભૂલો પણ થઇ શકે છે.તમારે આ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂરત છે.એકાગ્રતા માં કમી આવવાના કારણે તમે પુરા સમર્પણ ભાવ અને વેવસાયિક રીતે પોતાના કામને પુરા કરવા અને સફળતા મેળવા માટે અસમર્થ રેહશો.આ બધુજ તમારા માટે સેહલું નહિ હોય.વેપારીઓ ને પણ આસાનીથી સફળતા નહિ મળે અને એ લોકોને સારો નફો કમાવા માં પણ દિક્કત આવી શકે છે.આ સમયે તમને વધારે નફો કમાવો મુશ્કિલ લાગી શકે છે.
આરોગ્ય : ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમારે આ અઠવાડિયે ચામડી સબંધિત પરેશાનીઓ થવાની આશંકા છે.કોઈ એલર્જીના કારણે પણ તમને ચામડી ને લગતી સમસ્યા થઇ શકે છે.તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની જરૂરત છે અને આ કામ તમે ભોજન કરતી વખતે આરોગ્ય માનકો ને ધ્યાન માં રાખીને કરી શકો છો.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ નો જાપ કરો.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 જણાવશે જવાબ
મૂલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો છે)
આ મૂલાંક વાળા લોકોને પોતાના સ્વભાવમાં ધીરજ અપનાવાની જરૂરત છે.રોજિંદા કામ હોય કે કામ થી જોડાયેલી કોઈ વસ્તુ,તમારે આ સમયે બધીજ વસ્તુ માં ધીરજ ની જરૂરત પડશે.આ અઠવાડિયે તમારો આત્મવિશ્વાસ થોડો હલી શકે છે અને આના કારણે તમે સારા મૂલ્ય અને નૈતિકતા બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.ખુલા વિચારો ની જગ્યાએ સાંકડી માનસિકતા રાખવાના કારણે તમને બહુ વધારે ધીરજ રાખવાની જરૂરત પડશે.
પ્રેમ જીવન : જીવનસાથી ની સાથે તમારા સબંધ આ સમયે વધારે સારા નથી રહેવાના.તમારી તમારા પાર્ટનર સાથે કોઈ કારણ વગર બહેસ થઇ શકે છે અને આના કારણે તમારા સબંધ ના આકર્ષણ અને શાંતિ પણ ભંગ થવાની આશંકા છે.સારું રહેશે કે તમે તમારા સબંધ ને સુધારવા ઉપર કામ કરો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્ર માં અસ્થિરતા જોવા મળી શકે છે જેનાથી તમે અભ્યાસ માં સારું પ્રદશન કરવામાં અસફળ રેહશો.તમે તમારા સાથી વિદ્યાર્થી ને આગળ નીકળવા અને એમને ટક્કર આપવામાં પણ અસમર્થ રેહશો.આના કારણે તમે અભ્યાસમાં તમારા પ્રદશન ને લઈને પરેશાન રહી શકો છો અને સારા નંબર લાવવા માં પણ તમને દિક્કત આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે અને તણાવ માં હોવાના કારણે તમારાથી કામમાં ભૂલ થવાની આશંકા છે.કારણકે,કામ વધારે છે એટલા માટે તમારે તમારા કામની યોજના બનાવીને ચાલવાની જરૂરત છે,ત્યારે તમને સફળતા મળી શકે છે.ત્યાં વેપારીઓ માટે આ સમય એવી સ્થિતિ બનેલી છે કે નહિ તો એમને નફો થશે અને નહિ તો નુકસાન થશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને પગ અને પીઠ દુખાવાની શિકાયત આવી શકે છે.તમને તણાવ અને થકાવટ થઇ શકે છે.સાચી સારવાર ના કારણે તમે સ્વસ્થ રહી શકો છો.આના સિવાય ધ્યાન અને યોગ ની મદદ થી પણ તમે સારું આરોગ્ય મેળવામાં સફળ થઇ શકો છો.
ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ શિવ ઓમ શિવ ઓમ’નો જાપ કરો.
મૂલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો છે)
આ મૂલાંક વાળા લોકો ખુલા વિચાર અને ચોખી વાત કરવાવાળા હોય છે જેનાથી આ અઠવાડિયું પોતાના હિતો ને સપોર્ટ કરવાવાળું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ હશે.આ સમયે આ લોકો સાહસી કામો કરશે અને આમના જીવનમાં વસ્તુઓ તેજી થી બદલતી નજર આવશે.
પ્રેમ જીવન : તમને તમારા પાર્ટનર પ્રત્ય વધારે પ્રતિબદ્ધતા દેખાડવા ઉપર જોર દેવું જોઈએ.જો તમે તમારા સબંધ માં પોતાના પાર્ટનર સાથે ખુશીઓ મેળવા માંગો છો,તો આ સમય તમારા માટે આવું કરવું બહુ જરૂરી છે.
શિક્ષણ : જો તમે એન્જિનિયરિંગ જેવી પ્રોફેશનલ અભ્યાસ કરી રહ્યા છો,તો આ અઠવાડિયે તમારી કાર્યક્ષમતા માં કમી આવવાની આશંકા છે.જો તમે સારા નંબર લાવવા માંગો છો અને શિક્ષણ ક્ષેત્ર માં ટોંચ પર પોહ્ચવા માંગો છો,તો પોતાના મગજ ને સ્વસ્થ રાખો.પોતાના વિરોધીઓ થી આગળ નીકળવા માટે તમારે ઘણી બધી યોજના બનાવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને શાનદાર પ્રદશન કરવા અને પોતાના કામ ઉપર સારી પકડ બનાવા માટે બહુ ઓછો સમય મળી શકે છે.તમારા કામને ઓળખ નથી મળી રહી અને એના કારણે તમારા વરિષ્ઠ સાથે તમારી બહેસ થઇ શકે છે.ત્યાં વેપારીઓ ને પણ સારો નફો કમાવા અને બિઝનેશ માં પોતાની વિશ્વસનીયતા દેખાડવા માટે જરૂરી સમય નહિ મળે.
આરોગ્ય : આ અઠવાડિયે કમજોર ઈમ્યૂનિટી ના કારણે તમને કમજોરી મેહસૂસ થઇ શકે છે.તમે મોટાપા ના પણ શિકાર થઇ શકો છો એટલા માટે તમારે તમારા ખાવામાં ચરબીયુક્ત વસ્તુઓ ની માત્રા ઓછી કરવાની જરૂરત છે.તમને સલાહ આપવામાં આવે છે કે આરોગ્યને સ્વસ્થ રાખવા માટે તમે પૌષ્ટિક અને સ્વસ્થ આહાર લો.
ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ મંગલાય નમઃ’ નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ બ્લોગ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.