અંક સાપ્તાહિક રાશિફળ : 26 નવેમ્બર થી 02 ડિસેમ્બર 2023
કેવી રીતે જાણવો પોતાનો મુખ્ય અંક (મુલાંક)?
અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મુલાંક નું મોટું મહત્વ છે.મુલાંક લોકોના જીવનનું મહત્વનું અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એ તમારો મુલાંક કહેવાય છે.મુલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે,ઉદાહરણ તરીકે તમારી જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.
આ પ્રકારે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધીના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આ પ્રકારે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધારે સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સંબંધિત બધીજ જાણકારી
પોતાની જન્મતારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (26 નવેમ્બર થી 02 ડિસેમ્બર, 2023)
અંક જ્યોતિષ નું અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જન્મ તારીખ સાથે સંબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિ ની જન્મ તારીખ પ્રમાણે એનો એક મુલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.
જેમ કે મુલાંક 1 પર સુર્યદેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મુલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ નો છે.શનિદેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આ જ ગ્રહો ના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન થાય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાન કિતાબ
મૂલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)
મુલાંક 1 વાળા લોકો દ્રઢ નિશ્ચયી હોય છે અને પોતાના જીવનમાં વસ્તુઓ ને સારી રીતે મેળવાની કોશિશ કરે છે.આ લોકોને એમના સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ હોય છે અને આ લોકો પોતાના કામ ને જલ્દી પુરા કરવાનો પ્રયાસ કરે છે.મુલાંક 1 વાળા લોકો સમય ના પાબંદી હોય છે.આ લોકો પોતાના વચનો ને લઈને પ્રતિબંધ હોય છે અને પોતાના કામ ને પુરા કરવા માટે નિરંતર પ્રયાસ કરતા રહે છે.
પ્રેમ જીવન : આ સમયે તમે તામર પાર્ટનર પ્રત્ય ઈમાનદાર રેહશો.આનાથી તમારા જીવનસાથીના મન માં તમારા માટે સારી ભાવનાઓ ઉભી થશે.તમારી બંનેની વચ્ચે રોમાન્સ વધશે,જેનાથી આપસી સમજણ સારી થશે.એની સાથે તમારી બંને વચ્ચે ના સબંધ પણ મજબુત બનશે.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર પ્રત્ય વધારે જુડાવ મહેસુસ કરશો.આ રીતે તમે તમારા સાથીને વધારે મેચ્યોરિટી ની સાથે સમજવાનો પ્રયાસ કરશો.
શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમે તમારા લક્ષય ને મેળવા માટે મેહનત અને પ્રયાસ કરી રહ્યા છો,એમાં તમને સફળતા મળશે.તમે તમારા સાથી વિદ્યાર્થીઓ માં સૌથી વધારે નંબર મેળવા માં સફળ થઇ શકો છો.તમે મેનેજમેન્ટ અને બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો માં તમારું પ્રદશન સારું રહેશે.હવે તમે પેહલા કરતા વધારે વેવસાયિક રીતે અભ્યાસ કરશો અને શિક્ષા ના ક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરશો.
વ્યાવસાયિક જીવન: કામ ને લઈને તમારા માટે બહુ સારી સ્થિતિ બની છે.ત્યાં તમે નોકરીના નવા અવસર મેળવીને સંતુષ્ટ મહેસુસ કરશો.તમે તમારા સહકર્મીઓ ને પાછળ છોડીને આગળ નીકળી શકશો.વેપારીઓ માટે કોઈ નવો બિઝનેશ ચાલુ કરવાની સંભાવના છે જેનાથી એમને સારો નફો કમાવાનો મોકો મળશે.આ અઠવાડિયે તમને મલ્ટીલેવલ બિઝનેશ સાથે જોડાવાનો મોકો મળી શકે છે જેમાં તમને બહુ સારો નફો મળવાના સંકેત છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી સ્વસ્થ મહેસુસ કરશો.જોશ અને ઉર્જા વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.તમારા ઉર્જા ના સ્તર વધારે વધારવા માટે તમે યોગ પણ કરી શકો છો.આ અઠવાડિયે પોતાને સ્વસ્થ રાખવા માટે તમે યોગ અને ધ્યાન ની મદદ લઇ શકો છો.
ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય)
મુલાંક 2 વાળા લોકોનો સ્વભાવ બહુ ભાવુક હોય છે અને આ લોકો નાની નાની વાતોને પણ દિલ પર લઇ લ્યે છે.આના કારણે આ લોકો હંમેશા મૂંઝવણ માં જ રહે છે અને કોઈપણ દિવસ સાચો નિર્ણય નથી લઇ શકતા.ભાવનાત્મક રૂપથી કમજોર હોવાના કારણે આ લોકોના હાથ માંથી ઘણી વાર એવા મોકા પણ છુટી જાય છે કે,જે એમની ઝીંદગી ને સારી બનાવામાં ની ક્ષમતા રાખે છે.આ લોકોને લાંબી દુરી યાત્રા કરવાનું પસંદ હોય છે.
પ્રેમ જીવન : જો તમે તમારા સબંધ ને સારા બનાવા માંગો છો તો આ અઠવાડિયે તમારા પાર્ટનર ને કોઈપણ એવી વાત નહિ કરો,જે એને ઠેસ પહોંચાડે કારણકે એનાથી તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.જો તમે આ પ્રકાર ની સ્થિતિ થી બચવા માંગો છો,તો તમારા જીવનસાથી સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરો.તમે તમારા અભિમાન ના કારણે તમારા પાર્ટનર ને તમારો પ્યાર દેખાડવામાં અસફળ રહી શકો છો એટલા માટે તમને અભિમાન થી બચવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ ને સારા નંબર લાવવા માટે અને વધારે મેહનત કરવાની જરૂરત છે.તમારે વેવસાયિક રીતે અભ્યાસ અને કામ કરવું જોઈએ.જો તમે આવું નથી કરી સકતા,તો અભ્યાસ માંથી તમારું ધ્યાન ભટકી શકે છે અને એના કારણે તમારા પ્રદશન માં પણ ગિરાવટ આવવાની આશંકા છે.આ મસાયે તમારે ખાલી તમારી એકાગ્રતા વધારવા ઉપર ધ્યાન આપવાનું છે.આનાથી તમને સારા નંબર લાવવામાં મદદ મળશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારે તમારા કાર્યક્ષેત્ર માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ત્યાં તમે સમય ઉપર કામ સફળ કરવામાં પણ અસફળ થઇ શકો છો.તમારી તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે થોડી અનબન થવાની પણ સંભાવના છે.સારું રહેશે કે તમે તમારા કામ પ્રત્ય સમર્પિત રહો અને ઓફિસ માં તમારા કામ નું એક શેડ્યુલ બનાવીને ચાલો.આ અઠવાડિયે તમને તમારી ઓફિસ માં અધિકારીઓ ના કારણે થોડી પરેશાનીઓ પણ જોવા મળી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 2 ના લોકો ખાંસી અને જુકામ ની ચપેટ માં આવી શકે છે.સંક્રમણ હોવાના કારણે તમને આ પ્રકારની આરોગ્ય સમસ્યા થવાની સંભાવના છે.ત્યાં ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમારા આરોગ્ય માં પણ ગિરાવટ આવવાની આશંકા છે.તમારે તમારી ઈમ્યૂનિટી ની વધારવા માટે કામ કરવું જોઈએ.યોગ અને ધ્યાન ના કારણે તમારા આરોગ્યમાં સિધારો તો આવશેજ એની સાથે તમારો જીવવાનો તરીકો પણ સારો થશે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરવો જોઈએ.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન!અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય)
મુલાંક 3 વાળા લોકો ખુલા વિચાર વાળા હોય છે.આ લોકો ફેરવી ફેરવીને વાત કરવાની જગ્યા એ સીધી વાત કરે છે.એમના સ્વભાવમાં થોડો અહંકાર હોય છે.આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકોને થોડી યાત્રાઓ કરવી પડે શકે છે અને આ યાત્રાઓ થી લાભ મળવાની પ્રબળ સંભાવના છે.તમે તમારા વાતચીત કરવાનો તરીકો કે સંચાર કૌશલ ને વધારે સારો કરવાનો પ્રયાસ કરશો.આ સમયે નવી ભાષાઓ ને શીખવામાં તમારી રુચિ રહેશે.
પ્રેમ જીવન : આ સમયે તમારા પાર્ટનર પ્રત્ય તમારો પ્યાર વધી જશે અને તમે તમારા જીવનસાથી ઉપર ખુલીને પ્યાર લુંટાવશો.આનાથી તમારી બંને વચ્ચે ના સબંધ પણ મજબુત થશે.તમે તમારા પાર્ટનર ની ભાવનાઓ ને સમજવા લાગશો અને એને મહત્વ પણ આપશો.આનાથી તમારા સબંધ ને સારા કરવામાં બહુ મદદ મળશે.આ અઠવાડિયે તમને એવું મહેસુસ થશે કે તમે બંને એકબીજા માટે બનેલા છો.તમને તમારા પાર્ટનર સાથે કોઈ પારિવારિક કાર્યક્રમ માં ભાગ લેવા માટે મોકો મળી શકે છે અને તમે બંને આનો ખુબ આનંદ લેશો.
શિક્ષણ : વિદ્યાર્થી શિક્ષા ના ક્ષેત્ર માં થોડા માનક સ્થાપિત કરશે.બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ, લોજિસ્ટિક્સ અને ઇકોનોમિક્સ જેવા વિષયો માં અભ્યાસ કરી રહેલા વિધાયર્થીઓ સારા નંબર લાવવામાં સફળ થશે.શિક્ષા ના ક્ષેત્ર માં તમે જે પણ કરી રહ્યા છો,એમાં તમારી રુચિ વધશે.ત્યાં પ્રતિયોગિતા પરીક્ષા માં ભાગ લેવા માટે પણ આ સમય બહુ સારો રહેવાનો છે.જો તમે કોઈ પ્રતિયોગિતા પરીક્ષા માં ભાગ લઇ રહ્યા છો,તો એમાં તમને નિશ્ચિત સફળતા મળશે.
વ્યાવસાયિક જીવન: તમને તમારી કાબિલિયત પ્રમાણે નોકરીમાં અવસર મળશે.પોતાની મેહનત અને લગન ના કારણે આ અઠવાડિયે ઉન્નતિ મળવાની સંભાવના છે અને આનાથી તમને વધારે સારું કરવા માટે પ્રોત્સાહન મળશે.જે લોકો નો પોતાનો વેપાર છે,એ લોકો માર્કેટ માં પોતાના વિરોધીઓ ને માત આપવામાં સફળ થશે.જેના કારણે તમને સારા નફા ની પ્રાપ્તિ થશે.
આરોગ્ય : તમે આ સમયે જોશ અને ઉત્સાહ થી ભરેલા રહેવાના છો અને આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ દેખાશે.સકારાત્મક રહેવાના કારણે તમને સફળતા મળશે અને તમારું આરોગ્ય પણ સારું રહેશે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ બૃહસ્પતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો હોય)
મુલાંક 4 વાળા લોકો બહુ બુદ્ધિમાન હોય છે.એમને પોતાની ઝીંદગી માં જે પણ જોયતું હોય,એને મેળવીને જ રહે છે.આ લોકો જુંનુની હોય છે અને આના કારણે આ લોકો ઘણી વાર મુશ્કેલી માં ફસાઈ જાય છે.બુદ્ધિમાન હોવાના કારણે આ લોકો એમના લક્ષ્ય ને બહુ આસાની થી મેળવી લ્યે છે.જો તમે તમારા જીવનને સમૃદ્ધ અને સંપન્ન બનાવા માંગો છો,તો તમે સાચી યોજના બનાવીને ચાલો.આ વસ્તુ ભવિષ્ય માં પણ તમને બહુ કામ આવશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને મહેસુસ થશે કે પોતાના પાર્ટનર માટે તમારો પ્યાર વધી ગયો છે.આ સમય તમે તમારા જીવનસાથી ને સારી રીતે સમજી શકશે.તમને તમારા પાર્ટનર ની મદદ મળશે.એ દુઃખ અને સુખ બંને માં તમારો સાથ આપશે જેનાથી તમારા બંનેના સબંધ મજબુત બનશે.આનાથી તમારા સબંધ માં મીઠાસ પણ વધશે.
શિક્ષણ : તમે વેવસાયિક રીતે અભ્યાસ કરશો અને સફળતા ની ટોચ ઉપર પોંહચસો.વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવા વિષયો નો અભ્યાસ કરી રહ્યા વિદ્યાર્થીઓ ને લાભ થશે.વિદ્યાર્થીઓ એમની અંદર ખાસ આવડત અને કૌશલ ને વિક્સિત કરવા ના પ્રયાસ કરશે,જે ભવિષ્ય માં એમના માટે ફળદાયક સાબિત થશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીના કોઈ નવા મોકા મળી શકે છે જેને મેળવીને તમારું મન ખુશ થઇ જશે.તમને તમારી હાલ ની નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના પણ છે.આને મેળવીને તમે બહુ વધારે સંતુષ્ટિ મેળવશો અને આ સમય તમારા માટે બહુ લાભકારક સાબિત થશે.તમે તમારા વરિષ્ઠ અધિકારીઓ ની સામે પોતાના કૌશલ ને દેખાડવામાં સક્ષમ હસો.આનાથી તમારી પ્રતિસ્થા માં પણ વધારો થશે.ત્યાં વેપારીઓ ને પણ બિઝનેશ માટે નવા અવસર મળશે જેમાં એમને બહુ નફો થવાની આશા છે.તમને તમારા બિઝનેશ પાર્ટનર થી પણ મદદ મળશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી શારીરિક આરોગ્ય બહુ સારું રેહવાની છે.આનંદ અને તમારી આસપાસ થઇ રહેલી સારી વસ્તુઓ ના કારણે તમે જોશ અને ઉર્જા થી ભરેલા રેહશો.ખાવાપીવા નું સારું રાખવાથી તમારું આરોગ્ય સારું રહેશે.
ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ નો જાપ કરો.
હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઈન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ!
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મુલાંક 5 વાળા લોકો પોતાના બધાજ કામ તાર્કિક થઈને કરશે.શેર બાઝાર માં તમારી રુચિ વધી શકે છે અને તમે અહિયાંથી બહુ પૈસા પણ કમાશો.તમારે આ અઠવાડિયે લાંબી દુરી ની યાત્રા પણ કરવી પડી શકે છે.તમે કોઈ વસ્તુને લઈને જુનુન પણ દેખાડી શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે સબંધ સારા કરવાની કોશિશ કરશો.આનાથી તમારી બંનેના સબંધ મજબુત બનશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે.તમે તમારા પરિવારમાં ચાલી રહેલી પરેશાનીઓ ને સુલજાવાનો પ્રયાસ કરશો.આ અઠવાડિયે તમે તમારી બુદ્ધિમાની થી તમારા જીવનસાથી ને મનાવાની કોશિશ કરશો અને તેને ખુશ રાખવામાં પણ સફળ થશો.
શિક્ષણ : ધીરજ રાખજો,સમય ને ઠીક કરીને પ્રબંધિત કરજો અને બીજા સાથે સારી રીતે વાતચીત કરવી જેવા કૌશલ તમારી અંદર વિક્સિત હશે.આ અઠવાડિયે તમે પ્રતિયોગી પરીક્ષા માં સારા નંબર લાવવા માટે સફળ થશો અને તમારી કાબિલિયત દેખાડી શકશો.માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ જેવા કોર્ષ માં તમે સારા નંબર લઈને આવશો.અને સિવાય તમે કોઈ એવી ખાસ સ્કિલ શીખી શકો છો,જે તમને સફળતા દેવડાવામાં તમારી મદદ કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીમાં બહુ સારા પરિણામ મળવાના સંકેત છે.આનાથી તમારા કામ માં પોતાના પ્રદશન માટે સકારાત્મક પ્રતિક્રિયા મેળવામાં મદદ મળશે.ત્યાં વેપારીઓ ઓઉટસોર્સીંગ બિઝનેશ ચાલુ કરી શકે છે જેનાથી વેપાર ક્ષેત્ર માં એમનું પ્રદશન સારું થશે.બિઝનેશ માં ઘણી રણનીતિઓ ને લાગુ કરવા માટે તમે પોતાને તૈયાર કરશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમને કોઈ ગંભીર આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,સમય ઉપર ખાવાનું નહિ ખાવાથી તમને પાચન સમસ્યા થવાની આશંકા બનેલી છે.આરોગ્ય ને સ્વસ્થ રાખવા માટે તમે સમય ઉપર ખાવાનું ખાય લ્યો.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજ યોગ?જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મુલાંક 6 વાળા લોકો નો સ્વભાવ એવો રહેશે કે બધાજ એમને પ્યાર કરવા લાગશે.તમારી લાંબી યાત્રાઓ ઉપર જવાની ઈચ્છા થઇ શકે છે.આ સમયે તમે તમારા બુલંદ જોશ થી પોતાના કામોમાં સારા પરિણામ મેળવામાં સફળ થશો.તમે તમારી સુખ સુવિધાઓ ને વધારવામાં ધ્યાન આપી શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે હસવા અને ખુશ રહેવા માટે ઘણા મોકા મળશે.આનાથી તમારું મુળ પણ સારું રહેશે અને તમારા બંનેના સબંધ પણ મજબુત બનશે.તમે તમારા પાર્ટનર સાથે સબંધ માં થોડા વૈવહારિક થઈને નજર આવશો જેનાથી તમને પોતાના પરિવારમાં સારું મુલ્ય સ્થાપિત કરવામાં મદદ મળશે.
શિક્ષણ : તમારા શિક્ષક અને પરીક્ષક તમારા હુનુર અને પ્રતિભા ના વખાણ કરશે.આનાથી તમને અભ્યાસ માં વધુ મેહનત કરવી અને સારા નંબર લાવવા માટે પ્રોત્સાહન મળશે.તમે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ વગેરે માં સારું પ્રદશન કરશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને તમારા કારકિર્દી ને લઈને વિદેશ યાત્રા પર જવાનો મોકો મળી શકે છે અને આવો યાદગાર સમય તમારા માટે લાભકારક સિદ્ધ થશે.એની સાથે તમારે કામના સિલસિલા માં ત્યાં રોકાવું પણ પડી શકે છે અને આ તમારા માટે બહુ સુનેરો સમય હશે.ત્યાં વેપારીઓ ને આવી નવી ડીલ મળવાની સંભાવના છે જે એમને મોટો નફો કમાવાનો મોકો આપી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સ્વસ્થ રહેશે.તમે પોતાને વધારે મજબુત બનાવાની ઈચ્છા રાખી શકો છો.જોશ અને આત્મવિશ્વાસ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ અઠવાડિયે તમે મજબુત બનશો અને તમારી અંદર સકારાત્મકતા માં વધારે થશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય)
મુલાંક 7 વાળા લોકો આ સમયે આધ્યાત્મિક કામમાં રુચિ વધશે.તમારે ધાર્મિક કામો ની લઈને યાત્રાઓ પણ કરવી પડી શકે છે અને આ યાત્રાઓ થી તમને બહુ લાભ મળવાની સંભાવના છે.મુલાંક 7 વાળા લોકો બધાજ ગુણ અને કૌશલ થી સંપન્ન હોય છે અને આ સમયે તમે આજ દિશા માં પોતાને બેહતર કરવામાં કામ કરશો.
પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પાર્ટર તરફ ઓછું આકર્ષણ મહેસુસ કરી શકો છો અને એટલા માટે તમારા સબંધ માં ખુશીઓ નું બની રેહવું પણ ઓંછુંજ છે.ત્યાં તમારા બંને વચ્ચે આપસી તાલમેલ માં પણ કમી જોવા મળશે.થોડા પારિવારિક સમસ્યાઓ ના કારણે તમે તમારા પાર્ટનર સાથે મીઠા સબંધ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.તમારી બંને ની વચ્ચે દુરીઓ આવવાની પણ આશંકા છે આને આની વચ્ચે તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધી જશે.
શિક્ષણ : અભ્યાસ માંથી મુલાંક 7 વાળા વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકી શકે છે અને આની બુરી નજર એમના પ્રદશન ઉપર પણ જોવા મળશે.આ અઠવાડિયે તમે કાનુન અને મેનેજમેન્ટ જેવી પ્રોફેશનલ સ્ટડીઝ નો અભ્યાસ કરી શકો છો.પરંતુ,ધ્યાન ભટકવાના કારણે તમે આ કોર્ષ માં સારું પ્રદશન કરવું અને પોતાના પ્રયાસો માં સફળતા મેળવા માટે અસફળ થઇ શકો છો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને નોકરીમાં દબાણ ઉઠાવું પડી શકે છે.કાર્યક્ષેત્ર માં તમને તમારી મહેનત માટે સમ્માન અને પ્રતિસ્થા મેળવામાં દિક્કત આવી શકે છે.આ વાત ની પણ સંભાવના છે કે તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કામનું સમ્માન નહિ કરે અને આ વસ્તુ તમને પરેશાન કરી શકે છે.વેપારીઓ ને પોતાના વિરોધીઓ થી કડી ચુનોતીઓ મળવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને શારીરિક રૂપથી થોડી કમજોરી મહેસુસ થઇ શકે છે.ત્યાં સંતુલિત ભોજન નહિ લેવાથી અને સમય ઉપર ખાવાનું નહિ ખાવાથી પાચન સબંધી પરેશાનીઓ થવાની આશંકા છે.તમારા પગ અને પીઠ માં દુખાવો થવાની સંભાવના છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ નો જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય)
મુલાંક 8 વાળા લોકો બહુ પ્રતિબદ્ધ હોય છે અને આ અઠવાડિયે આ વસ્તુ ઉપર ધ્યાન દેવાવાળું છે.આ અઠવાડિયે આ લોકો કારકિર્દી ના ક્ષેત્ર માં એવા નવા મોકો ની ખોજ માં છે,જે એમની ઈચ્છાઓ ને પુરી કરવાની સાથે સાથે એમને સંતુષ્ટિ પણ આપે.આના સિવાય આ લોકો ભવિષ્ય માં એમના વિકાસ માટે સોચ વિચાર કરી શકે છે.
પ્રેમ જીવન : પારિવારિક મતભેદો અને અંદર ની સમજણ ની કમી ના કારણે તમને અને તમારા જીવનસાથી ની વચ્ચે પ્યાર માં કમી આવી શકે છે.તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ ની કમી ના કારણે તમારા સબંધ ની ખરાબ કરવાનું કામ કરી શકે છે.જો તમે તમારા સબંધ માં થોડો સુધાર કરવા માંગો છો,તો તમારે તમારી તરફ થી થોડું શાંત બેસવાની જરૂરત છે.
શિક્ષણ : જો તમે એન્જિનિયરિંગ અને એરોનોટિક્સ જેવા વિષયો નો અભ્યાસ કરી રહ્યા છો,તો આ સમયે તમારા પ્રદશન માં ગિરાવટ આવવાની સંભાવના છે.તમારે આ વિષયો માં તમારી સ્કિલ નો ઉપયોગ કરવામાં દિક્કત આવી શકે છે.સફળતા મેળવા અને સારું પ્રદશન કરવા માટે તમારે પોતાને આંકલન કરવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: તમને ઓફિસમાં પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ના કારણે થોડી દિક્કતોં નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમારો હુનુર અને પ્રતિભા ને દેખાડવાનો સુનેરો મોકો તમારા હાથમાંથી છુટી શકે છે.વેપારીઓ માટે આ સમય નિરાશાજનક સાબિત થઇ શકે છે અને આ સમયે બિઝનેશ માં સારો નફો નહિ થવાની પણ આશંકા બનેલી છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ અને પીઠ માં દુખાવો મહેસુસ કરી શકો છો.સારું હશે કે તમે પોતાની ઉપર વધારે દબાણ નહિ બનાવો અને તણાવ થી દુર રહો.સ્વસ્થ રહેવા માટે તમે ધ્યાન અને યોગ ની મદદ લઇ શકો છો.
ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મૂલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મુલાંક 9 વાળા ના લોકોનું પુરુ ધ્યાન એવી વસ્તુઓ ઉપર રહેવાનું છે કે જે એમના વિકાસમાં મદદ કરે.આ સમયે તમારી રુચિ પ્રોપર્ટી માં ઈન્વેસ્ટ કરવા અને પોતાની મિલકત ને વધારવા ઉપર રહેશે.તમે તમારા ભાઈ બહેનો સાથે ના સબંધ ને સુધારવાનું કામ કરશો.ત્યાં આ અઠવાડિયે તમે પોતાને શારીરિક રીતે સ્વસ્થ રાખવામાં રુચિ રાખશો.
પ્રેમ જીવન : અભિમાન ના કારણે તમારી અને તમારા જીવનસાથી સાથે અનબન થવાની આશંકા છે અને આના કારણે તમને તમારા સબંધ માં પ્યાર ની કમી મહેસુસ થઇ શકે છે.મતભેદ થવાના કારણે પાર્ટનર સાથે અંદર ની સમજણ અને આપસી તાલમેલ ને બનાવી રાખવા માં દિક્કત આવવાની સંભાવના છે.
શિક્ષણ : બની શકે છે કે આ અઠવાડિયે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પોતાની કાબિલિયત દેખાડવામાં અસફળ થઇ શકે છે અને આશંકા છે કે તમે જે કઈ પણ યાદ કર્યું છે,તમે એને ભુલી જાવ.તમે સિવિલ એન્જીન્યરીંગ અથવા ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ જેવા વિષયો માં અભ્યાસ કરવાની રુચિ દેખાડી શકો છો પરંતુ તમને આ દિશા માં પ્રગતિ મેળવા માં રુકાવટ નો સામનો કરવો પડી શકે છે.
વ્યાવસાયિક જીવન: કાર્યક્ષેત્ર માં કામ નું બોજ વધવાના કારણે કામમાં વધારે ભુલ થવાની આશંકા છે.સારું રહેશે કે તમે આ દિશા માં યોજના બનાવીને ચાલો અને ભુલો કરવાથી બચવાની કોશિશ કરો.યોજનાઓ ની કમી અને વેવસાયિક રીતે કામ નહિ કરી શકવાના કારણે તમારા ધંધા માં મંદી આવવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને અત્યધિક તણાવ ના કારણે તેજ માથાનો દુખાવાની શિકાયત થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમને ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ મંગલાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સેંટર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!