અંક સાપ્તાહિક રાશિફળ : 19 થી 25 નવેમ્બર 2023
કેવી રીતે જાણવો પોતાનો મુખ્ય અંક (મૂલાંક)?
અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મૂલાંક નું બહુ મોટું મહત્વ છે.મૂલાંક લોકોના જીવન નું મહત્વપૂર્ણ અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એને તમારો મૂલાંક કહેવાય છે.મૂલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે,ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 1+1એટલે કે 2 થશે.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધીમાં જન્મેલા લોકો માટે 1 થી 9 સુધીના મૂલાંકની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મૂલાંક જાણીને એના આધાર ઉપર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે ફોન પર કરો વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
પોતાની જન્મતારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (19 નવેમ્બર થી 25 નવેમ્બર, 2023)
અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકોનો અમારી જન્મતારીખ સાથે સબંધ હોય છે.નીચે આપવામાં આવેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિ ની જન્મતારીખ ના હિસાબ પ્રમાણે એનો એક મૂલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.
જેમકે મૂલાંક 1 પર સૂર્યદેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મૂલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિદેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહોના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણી જાત ના પરિવર્તન આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે,તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ કિતાબ
મૂલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)
મૂલાંક 1 વાળા લોકો નિયમો નું પાલન કરવાવાળા હોય છે અને એની વેવસાયિક દ્રષ્ટિકોણ એને જીવનમાં સફળ બનાવાનું કામ કરે છે.સાપ્તાહિક રાશિફળ ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમારે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.એના કારણે તમે કારકિર્દી માં બહુ વ્યસ્ત રહેવાના છો.તમને આ અઠવાડિયે ધાર્મિક યાત્રાઓ પર જવાનો મોકો પણ મળી શકે છે જે તમારા માટે લાભકારી સિદ્ધિ હશે.તમને જીવનના અલગ પહેલુઓ માં વિશેષતા જોવા મળશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે આપસી તાલમેલ બની રહેશે જેનાથી તમારા સંબંધમાં કોઈ પરેશાની નહિ આવે.પાર્ટનર સાથે સારી વાતચીત હોવાના કારણે તમારા ચેહરા પર હસી બની રહેશે.આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જઈ શકો છો અને આ ટ્રીપ તમારા માટે યાદગાર બની શકે છે.પરિવારને લઈને તમારી અને તમારા પાર્ટનર ની જિમ્મેદારી વધી શકે છે અને તમે બંને મળીને પરિવાર ના કોઈ વિવાદ સુલજવામાં તમે કામ કરી શકો છો.આ સમયે તમે તમારા પાર્ટનર ને વધારે મહત્વ આપશો અને બની શકે છે કે તમે બીજા માટે એક સુખદ પ્રેમ સબંધ કે વૈવાહિક જીવન નું ઉદાહરણ આપી શકો છો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે તમારા અભ્યાસ ને લઈને કોઈ સકારાત્મક પગલું ભરશો અને વેવસાયિક રીતે આગળ વધશો.મેનેજમેન્ટ અને ભૌતિક વિજ્ઞાન માં વિદ્યાર્થીઓ ની રુચિ વધી શકે છે.પ્રતિયોગી પરીક્ષા માં તમે સારા અંક મેળવામાં સફળ થશો.તમે તમારા મિત્રો અને વિદ્યાર્થીઓ થી વધારે અંક લઈને આવશો.
વ્યાવસાયિક જીવન: તમે તમારી નોકરી માં બહુ સારું પ્રદશન કરશો.ત્યાં નિજી ક્ષેત્ર માં નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે.ત્યાંજ વેપારીઓ ને ઓઉટસોર્સીંગ કરીને વધારે નફો મેળવાનો મોકો મળશે.તમે કોઈ નવી પાર્ટ્નરશિપ માં પણ બિઝનેશ ચાલુ કરી શકો છો અને આ પગલું તમારા માટે ફળદાયક સાબિત થશે.તમે તમારા બિઝનેશ માં સારો નફો કરશો.આ સમયે તમને ઉમ્મીદ કરતા વધારે નફો થવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે અને તમે આ સમયે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો.દરરોજ કસરત કરો જેનાથી તમે સ્વસ્થ જીવનનો આનંદ લઇ શકો.
ઉપાય : રવિવાર ના દિવસે સૂર્ય ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મૂલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)
મૂલાંક 2 વાળા લોકો ને નિર્ણય લેતી વખતે કન્ફ્યુજન મહેસુસ થાય છે અને આ વસ્તુ એમના વિકાસ ના રસ્તામાં અડચણ બનવાનું કામ કરે છે.સારા પરિણામ મેળવા માટે તમારે પ્લાન બનાવીને ચાલવાની જરૂરત છે.તમને તમારા મિત્રો ના કારણે થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે એટલા માટે સારું હશે કે તમે આ સમયે તમારા મિત્રો થી થોડા દુરી બનાવીને રહો.આના સિવાય તમને લાંબી દુરી ની યાત્રા નહિ કરવાની પણ સલાહ આપવામાં આવે છે કારણકે આ અઠવાડિયે યાત્રા થી લાભ મળવાની આશા બહુ ઓછી છે.
પ્રેમ જીવન : તમને આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે કોઈપણ પ્રકારના વિવાદ થી બચવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આ અઠવાડિયે તમારા પાર્ટનર સાથે થોડો રોમેન્ટિક સમય પસાર કરવા માંગો છો,તો તમારે તમારી તરફ થી જીવનસાથી સાથે થોડો સમય કાઢી ને બેસવાની કોશિશ કરવી જોઈએ.તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક યાત્રા પર પણ જય શકો છો અને આ પ્રકારની યાત્રા થી તમને બંને ને ઘણી રાહત મહેસુસ થશે.કુલ મળીને,આ અઠવાડિયું પ્રેમ અને રોમાન્સ માટે વધારે ફળદાયક નથી રહેવાનું.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકી શકે છે.વિદ્યાર્થીઓ ને પુરી લગન અને મેહનત થી અભ્યાસ કરવાની જરૂરત છે.જો તમે શિક્ષણ વિભાગમાં સફળતા મેળવા માંગો છો,તો અભ્યાસ માં સામાન્ય રીત અપનાવાની કોશિશ કરો.જો તમે રસાયણ વિજ્ઞાન અથવા કાનુની અભ્યાસ કરી રહ્યા છો,તો તમને સારું પ્રદશન કરવામાં ઘણી અડચણ નો સામનો કરવો પડી શકે છે.તમારે અભ્યાસ માં થોડા તર્કશીલ બનવું પડશે અને તમારા સાથી વિદ્યાર્થીઓ ની વચ્ચે જગ્યા બનાવાની કોશિશ કરો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોથી કામમાં થોડી ભુલ થવાની આશંકા છે અને આ વસ્તુ કાર્યક્ષેત્ર ના રસ્તામાં પ્રગતિ મેળવામાં અડચણ ઉભી કરી શકે છે.આ ભુલ ના કારણે નોકરીમાં નવા મોકા ના અવસર છુટવાની પણ સંભાવના છે.જો તમે આ પ્રકાર ની સ્થિતિ થી બચવા માંગો છો,તો બીજા કરતા સારી રીતે કામ કરવાની કોશિશ કરો.કઈ એવું કરો જેનાથી તમે તમારા સાથીદાર થી અલગ દેખાવ.વેપારીઓ માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે.વિરોધીઓ તરફ થી મળી રહેલા દબાવ ના કારણે તમને નુકશાન થવાની સંભાવના છે.
આરોગ્ય : તમારે આ સમયે તમારા શારીરિક આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત છે કારણકે આ અઠવાડિયે તમને ખાંસી ને લગતી સમસ્યા નો ડર બની રહ્યો છે.તમને રાતે ઊંઘ આવવામાં પણ પરેશાની થઇ શકે છે.તમને તમારી અંદર ગભરામણ મહેસુસ થઇ શકે છે જેના કારણે તમારે થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.
ઉપાય : દરરોજ 20 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
કારકિર્દી ની ટેન્શન થઇ રહ્યું છે!અત્યારેજ ઓર્ડર કરો કોગ્નીએસ્ટ્રો રિપોર્ટ
મૂલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)
આ અઠવાડિયે તમે તમારી ભલાઈ કે ફાયદા માટે મહત્વપુર્ણ સાહસ દેખાડી શકો છો.એની સાથે,આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે પેહલા કરતા વધારે સંતુષ્ટ નજર આવશો.ધાર્મિક કામો માં તમારી રુચિ વધવાની પણ સંભાવના છે.પોતાને પોત્સાહિત કરવાના પોતાના ગુણ ના કારણે તમારી પ્રતિસ્થા માં વધારો થશે.તમે ખુલા વિચાર વાળા બનશો અને આનાથી તમને તમારા પસંદગી અને રુચિ વાળા કામ કરવામાં મદદ મળશે.આ અઠવાડિયે તમારા માટે વધારે યાત્રાઓ ના યોગ બની રહ્યા છે અને સારી ખબર એ છે કે આ યાત્રા તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પાર્ટનર પ્રત્ય રોમેંટિક ભાવનાઓ વ્યક્ત કરી શકશો.તમે બંને એક બીજા સાથે એવી રીતે વાત કરશો કે તમારા સબંધ માં અંદર ની સમજણ વધશે.તમે બંને પરિવાર માં થવાવાળા કોઈ કાર્યક્રમ વિશે પણ વાત કરી શકો છો.તમે બંને જે વિષયો ઉપર વાત કરશો,એનો ઉદેશ પુરો થશે અને તમારી બંને વચ્ચે પ્યાર વધશે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.શિક્ષણ ક્ષેત્ર માં તમે સામાન્ય રીતે શ્રેષ્ઠતા મેળવામાં સફળ થશો.મેનેજમેન્ટ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ક્ષેત્ર માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય ફળદાયક રહેશે.આ વિષય વિદ્યાર્થીઓ ની નિર્ણય લેવાની ક્ષમતા માં સુધારો કરશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના નવા મોકા મળવાથી તમારું મન ખુશ રહેશે.નોકરીના નવા મોકા સાથે તમે તમારા કામ માં નિપુર્ણતા અને સારી રીતે કરી શકશો.વેપારી લોકો કોઈ નવો બિઝનેશ ચાલુ કરી શકે છે જેમાં એમને વધારે નફો કમાવાનો મોકો મળશે.વેપારી પોતાના વિરોધીઓ થી આગળ નીકળી શકશે અને એમના માટે એક મજબુત ચુનોતી બનીને ઉભરશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું શારીરિક આરોગ્ય સારું રહેશે.તમે જોશ અને શક્તિ થી ભરપુર મહેસુસ કરશો જેનાથી તમારું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે.તમારી આસપાસ નો માહોલ સકારાત્મક રહેશે જેનાથી તમારું આરોગ્ય સારું રહેશે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરુદેવ નમઃ’મંત્ર નો જાપ કરો.
મૂલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મૂલાંક 4 વાળા લોકોનું મન અસુરક્ષા ની ભાવનાઓ થી ઘેરાયેલું રહી શકે છે.આના કારણે તમને ઘણા નિર્ણય લેવામાં દિક્કત આવી શકે છે.તમને આ અઠવાડિયે લાંબી દુરી ની યાત્રા થી કોઈ લાભ નહિ મળવાની આશંકા છે એટલા માટે સારું રહેશે કે તમે આ સમયે લાંબી દુરી ની યાત્રા કેન્સલ કરી દયો.કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પેહલા તમે વડીલો ની સલાહ લઇ શકો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી તમારા પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે અને આના કારણે તમારા બંને વચ્ચે ગલતફેમી ઉભી થવાની આશંકા છે.જો તમે તમારા પાર્ટનર સાથે સબંધ મજબુત કરવા માંગો છો,તો તમારે તમારી તરફ થી થોડું શાંત બેસવાની જરૂરત છે.અભિમાન ના કારણે તમારી બંને વચ્ચે વિવાદ થઇ શકે છે અને આના કારણે તમારા સબંધ માં ખટાસ આવવાની સંભાવના છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ નું અભ્યાસ માંથી ધ્યાન હટીને કોઈ બીજી વસ્તુ માં લાગી શકે છે એટલા માટે જો તમે પરીક્ષા માં પાસ થવા માંગો છો,તો અભ્યાસ માં વધારે ધ્યાન દેવાનું ચાલુ કરી દયો.શિક્ષણ ક્ષેત્ર માં તમારા હાથ માં કંઈક નવા પ્રોજેક્ટ આવવાની સંભાવના છે અને તમારો વધારે પડતો સમય આ પ્રોજેક્ટ ને પુરા કરવામાંજ લાગી શકે છે.આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ની સામે થોડી મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે જે એમના પ્રગતિ ના રસ્તામાં અડચણ બની શકે છે.
વ્યાવસાયિક જીવન: હાલ નો નોકરીમાં તમારી મેહનત ને લોકો નજરઅંદાજ કરી રહ્યા છે જેના કારણે તમે તમારી નોકરી કે કામને લઈને અસંતુષ્ટ મહેસુસ કરી શકો છો.કાર્યક્ષેત્ર માં આ પ્રકાર ની પરિસ્થિતિ ના કારણે તમે થોડી નિરાશા મહેસુસ કરી શકો છો.બની શકે છે કે વેપારીઓ ને એમની હાલ ની ડીલ માં સારો નફો નહિ મળી શકે.તમારી તમારા બિઝનેશ પાર્ટનર સાથે પણ અનબન થઇ શકે છે.ત્યાં તમારી સાથે નવા પાર્ટનર ના પણ યોગ બની રહ્યા છે વેપાર કરવા માટે.પરંતુ,આ સમયે આ પ્રકારના કોઈપણ નિર્ણય વેપારીઓ માટે વધારે અનુકુળ અને ફાયદાકારક સાબિત નહિ થાય.
આરોગ્ય : તમને આ અઠવાડિયે પાચનને લગતી સમસ્યા થવાની સંભાવના છે.સારું રહેશે કે તમે સમયસર ખાવાનું ખાય લ્યો.આના સિવાય તમને આ સમયે પગ અને કંધો માં પણ સમસ્યા થવાની શિકાયત છે.આનાથી બચવા માટે તમને શારીરિક કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.તમને આ અઠવાડિયે સારી ઊંઘ નહિ આવવાના કારણે પરેશાની થઇ શકે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે રાહુ માટે યજ્ઞ-હવન કરો.
હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ સાથે ઈચ્છામુજબ કરાવો ઓનલાઈન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ!
મૂલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય)
મૂલાંક 5 વાળા લોકોના છુપાયેલા હુનુર સામે આવી શકે છે જેનાથી તમને સારો નફો કમાવાનો મોકો મળશે.તમે બધાજ કામ માં તર્ક નો ઉપયોગ કરશો.મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ અઠવાડિયું શુભ અને ફળદાયક રહેશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પાર્ટનર સાથે તમારો સબંધ મજબુત બનશે.તમારી બંને વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે અને તમે બીજા ની સામે સુખી વિવાહિક જીવન નું બેહતરીન ઉદાહરણ આપશો.તમે આ અઠવાડિયે તમારા પાર્ટનર ઉપર પ્યાર નો વરસાદ કરવાના છો.તમે બંને એક બીજા ના સબંધ માં ખુશ રાખવાનો પ્રયાસ કરશો.આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનો મોકો પણ મળી શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ અભ્યાસ માં બહુ સારું પ્રદશન કરશે.તમને મુશ્કિલ વિષયો નો અભ્યાસ કરવામાં પણ કોઈ સમસ્યા નહિ આવે.ત્યાં મિકેનિકલ એન્જિનિયરિંગ અને લોજિસ્ટિક્સ જેવા વિષયો પણ તમને સહેલા લાગશે.તમે તમારા માટે જે પણ વિષય અથવા અભ્યાસ નો ક્ષેત્ર પસંદ કરશો,એમનું પસંદગી તાર્કિક થઈને કરશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયું તમારા માટે તમારી આવડત અને ટેલેન્ટ ની ઓળખવાનું છે.એની સાથે તમે પુરા જોશ સાથે કામ કરશો.કાર્યક્ષેત્ર માં તમે સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ કરશો.કામ માં તમને સારા પ્રદશન માટે તમને કોઈ પુરસ્કાર મળવાની સંભાવના છે.વેપારીઓ આ સમયે સફળતા ની ઊંચાઈ ઉપર પોહચી જશે અને પોતાના ક્ષેત્ર માં સૌથી આગળ રહેશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે સારા આરોગ્ય નો આનંદ લઇ શકશો.સારા આરોગ્ય ની સાથે સાથે તમારો જોશ અને શક્તિ પણ વધશે.તમારા હસમુખ સ્વભાવ ના કારણે તમારું આરોગ્ય રોગમુક્ત રહેશે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ભાગવતે વાસુદેવાય નમઃ’ નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ?જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મૂલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મૂલાંક 6 વાળા લોકો રચનાત્મક કામો માં વધારે ભાગ લેશે.તમે દ્રઢ નિશ્ચય બનશો અને આ ગુણ તમારા બહુ કામ આવવાના છે.આ અઠવાડિયે તમે બીજા લોકો કરતા અલગ ખાસ દેખાશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે બહુ સારો તાલમેલ જોવા મળશે.મહત્વપૂર્ણ નિર્ણય લેવાને લઈને તમારી અને તમારા જીવનસાથી ની સોચ વિચાર મળી શકે છે.તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો મોકો મળી શકે છે.તમે આ ટ્રીપ નો બહુ આનંદ ઉઠાવશો.તમારા પરિવાર માં કોઈ શુભ કાર્યક્રમ થઇ શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમે ઊંચી શિક્ષા અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે સક્ષમ હસો.તમે તમારી જાત ને એવી અલગ રીતે રજુ કરશો કે તમે અભ્યાસમાં બહુ ઉપર સુધી પોહચી શકશો.ત્યાં તમારા માટે ઊંચી શિક્ષા માટે વિદેશ જવાનો પણ યોગ બની રહ્યો છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે નોકરીના નવા મોકા મળવાથી આનંદિત હસો.તમને કામ માટે વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે અને આ સમય તમને સારો નફો કમાવામાં મદદ કરશે.વેપારીઓ પોતાની સ્થિતિ ને સારી બનાવામાં સક્ષમ રહેશે અને પોતાને સહજ મહેસુસ કરવાની કોશિશ કરશે.તમે કોઈ એવી નવી બિઝનેશ ડીલ ચાલુ કરી શકો છો જેનાથી તમને બહુ સારો નફો થશે.તમે તમારા વેપાર ના ક્ષેત્ર માં પોતાને સાબિત કરશો.
આરોગ્ય : આ સમયે તમારી અંદર આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે શક્તિ થી ભરપુર મહેસુસ કરશો.આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ પડશે.જોશ અને આત્મવિશ્વાસ વધવાના કારણે તમારું આરોગ્ય પણ રોગમુક્ત થશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ નો જાપ કરો.
મૂલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય)
આ સમયે મૂલાંક 7 વાળા લોકોને અધીયાત્મ તરફ રૂઝાન વધી શકે છે.આ અઠવાડિયે તમે ભગવાન ને પ્રાર્થના કરવામાં લીન રેહશો.તમે અપંગ લોકોને દાન-પુર્ણય કરશો જેનાથી તમને પણ લાભ થશે.આ મૂલાંકવાળા લોકો માં અધિત્મિક પ્રવુતિ દેખાઈ જાય છે અને આ સમયે આમનું પૂરું ધ્યાન અધીયાત્મ તરફ જ રહેવાનું છે.
પ્રેમ જીવન : જીવનસાથી સાથે તમારા સબંધ માં ખટાસ પડવાની આશંકા છે.તમારા બંનેનો સબંધ કમજોર થવાના કારણે તમારી વચ્ચે ની અંદર ની સમજણ પણ ડગમગાય શકે છે.ત્યાં પાર્ટનર સાથે વધારે વિવાદ થવાના કારણે તમારા સબંધ ની મીઠાસ ઓછી થવાની સંભાવના છે.
શિક્ષણ : અભ્યાસ ના મામલામાં વિદ્યાર્થીઓ ને પોતાની એકાગ્રતા ને વધારવામાં ધ્યાન આપવું પડશે.જો તમે આ સમય પરીક્ષા માં સારા નંબર લાવવા માંગો છો,તો તમારા જ્ઞાન ના ડાયરા ને વધારવાની કોશિશ કરો.જો તમે આવું નથી કરી સકતા,તો તમે અભ્યાસ માં પાછળ રહી જઈ શકો છો કે તમારા અસફળ થવાની સંભાવના પણ છે.ત્યાં પ્રોફેશનલ અભ્યાસ કરી રહ્યા વિદ્યાર્થીઓ એ પોતાની કામયાબી માટે વધારે સાવધાન રેહવાની જરૂરત છે નહિ તો એમના માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના વરિષ્ઠ અધિકારીઓ ના કારણે પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.તમે જે પણ કામ કરશો,તમારા અધિકારી તમારી ભુલ શોધવાનો પ્રયાસ કરી શકે છે.ત્યાં આ સમયે તમારા ઉપર કામનો બોજ વધવાની પણ આશંકા છે.વધારે નફો કમાવા માટે વેપારીઓ કોઈ નવો બિઝનેશ ચાલુ કરવા માટે વિચારી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે મૂલાંક 7 વાળા લોકોને પગમાં દુખાવો અને તેજ માથાના દુખાવાની શિકાયત આવી શકે છે.તમને ટ્યુમર થવાની આશંકા છે.એની સાથે તમે તડકા માં જવાથી બચો નહીતો તમારી ચામડી તડકા ના કારણે બળી શકે છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને આ પ્રકારની આરોગ્ય સમસ્યા થવાનો ડર છે.ત્યાં કમજોર ઇમ્યુનીટી ના કારણે તમને એલર્જી થવાની સંભાવના છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ નો જાપ કરો.
મૂલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય)
મૂલાંક 8 વાળા લોકો માં ઝીંદગી જીવવાનું જુનૂન થોડું ઓછું અને પોતાના કામને લઈને પ્રતિબદ્ધતા થોડી વધારે હોય છે.આ લોકો બધાજ કામ માં આગળ રહેવા નું પસંદ કરે છે અને પોતાના કામને બહુ ગંભીરતા થી લ્યે છે.
પ્રેમ જીવન : આ સમયે જીવનસાથી સાથે તમારા સબંધ માં મધુરતા થોડી ઓછી હોવાની આશંકા છે.તમારા બંનેનો સબંધ કમજોર પડી શકે છે.સબંધ માં આકર્ષણ અને સ્નેહ ને બનાવી રાખવા માટે પ્રેમ બહુ જરૂરી હોય છે પરંતુ આ સમયે તમારા સબંધ માં આજ વસ્તુ ની કમી નજર આવી શકે છે.આના કારણે તમારા સબંધ માં ખટાસ આવવાની સંભાવના છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ની શીખવાની શમતા થોડી કમજોર થઇ શકે છે અને આના કારણે તમને અભ્યાસમાં સારું પ્રદશન કરવામાં દિક્કત આવી શકે છે.ત્યાં પ્રોફેશનલ અભ્યાસ કરી રહ્યા વિધાર્થીઓ ને પણ ધ્યાન દેવામાં થોડી પરેશાની આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોની પ્રતિસ્થા માં કમી આવવાની સંકેત મળી રહ્યા છે.બહુ વધારે મેહનત અને કઠોર પરિશ્રમ કાર્ય પછી તમને એ સમ્માન નહિ મળે,જેના તમે હકદાર છો કે જેની તમે અપેક્ષા કરી રહ્યા છો.આ વસ્તુ તમને પરેશાન કરી શકે છે.તમારી જીવનશૈલી ને સારી બનાવામાં પણ તમને પરેશાની આવી શકે છે.તમને તમારી નોકરી થી પણ કોઈ નફો નહિ મળવાની આશંકા છે.પાર્ટ્નરશિપ માં ધંધો કરી રહેલા લોકોની પોતાના ભાગીદાર સાથે અનબન થઇ શકે છે.વેપારીઓ એ આ સમયે ઓછા નફાથીજ પોતાની જાતને સંતુષ્ટ કરવું પડશે.
આરોગ્ય : આ સમયે તમને તેજ માથાનો દુખાવો અને હાઈ બીપી ની શિકાયત થવાની આશંકા છે.આના કારણે તમને ગુસ્સો પણ આવી શકે છે.પરંતુ,તમારે અહીંયા એ વાત નું ધ્યાન રાખવાનું છે કે ગુસ્સો તમારા આરોગ્ય અને ઈમ્યૂનિટી ને કમજોર કરશે એટલા માટે તમારે એનાથી બચવાની કોશિશ કરવી જોઈએ.ગુસ્સા થયુ બચવા અને આરોગ્યને સારું રાખવા માટે યોગ અને ધ્યાન ની મદદ લઇ શકો છો.
ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મૂલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય)
આ અઠવાડિયે મૂલાંક 9 ના લોકો સિદ્ધાંતો પર ચાલવાનું પસંદ કરશે.એ પોતાના નિર્ણય ને લઈને અટલ રહી શકે છે.આ લોકોમાં વસ્તુઓ ને સંભાળવા માં કે કહી લ્યો કે મેનેજમેન્ટ સ્કિલ વધશે અને પોતાના આ ગુણ ની મદદ થી આમને સારા પરિણામ ની પ્રાપ્તિ થશે.આ લોકો સમય ને લઈને બહુ વધારે પડતા પાબંધ હોય છે અને આ અઠવાડિયે આ વસ્તુઓ ને લઈને આ લોકો બહુ વધારે પ્રતિબદ્ધ રહેવાના છે.પોતાના આજ ગુણો ના કારણે મૂલાંક 9 વાળા લોકો ને બેહતરીન અને શાનદાર પરિણામ મળશે.
પ્રેમ જીવન : તમે અને તમારા પાર્ટનર બંને એકબીજા ને સમ્માન આપશો અને એકબીજા પ્રત્ય સારી ભાવના રાખશો.તમે બંને એકબીજા ઉપર બહુ પ્રેમ લુંટાવશો જેનાથી તમારા સબંધ મજબુત થશે અને તમારા સબંધ માં ખુશીઓ આવશે.તમે તમારા જીવનસાથી સાથે મળીને પ્રેમ ના વિષય માં બીજા માટે માનક સ્થાપિત કરશો.
શિક્ષણ : એમબીએ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ બહુ સારું પ્રદશન કરશે.વિદ્યાર્થી આ અઠવાડિયે સામાન્ય તરીકે અભ્યાસ કરવા અને સારા નંબર લાવવાનો પ્રયાસ કરશે.તમે વિદેશ માં જઈને અભ્યાસ કરવાનો પ્રયાસ કરી શકો છો અને ખુશી ની વાત એ છે કે તમને તમારા આ પ્રયાસો થી સફળતા પણ મળશે.આ અઠવાડિયે વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ પુરા કરવામાં વ્યસ્ત રહેશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના કાર્યક્ષેત્ર માં જે પ્રયાસ કરી રહ્યા છે,એ એમના કામ અને નોકરી ને અનુરૂપ હશે.આ સમયે તમે તમારા કામો માં જે કડી મેહનત કરી રહ્યા છો,એના માટે તમને બહુ સરહાના અને પ્રશંસા મળશે.ત્યાં વેપારીઓ માટે પોતાના ક્ષેત્ર માં નફાની સાથે સાથે બિઝનેશ ને લગતી ઘણી સંભાવના બની રહી છે.તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો અને નફો કમાવા માં પણ સફળ થસો.તમે તમારા બિઝનેશ માં કોઈ નવી રણનીતિ અપનાવી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉત્સાહ થી બરેલા રેહશો જેનાથી તમારું આરોગ્ય પણ રોગમુક્ત રહેશે.આ અઠવાડિયે તમારા સાહસ માં વધારો થશે અને તમે દ્રઢ નિશ્ચયી બનશો.તમે પોતાને શારીરિક રૂપથી સ્વસ્થ રાખવામાં સક્ષમ હશો.આ અઠવાડિયે તમને નાની મોટી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.ધ્યાન અને પ્રાર્થનાઓ થી તમને બહુ ફાયદો થશે.
ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભુમી પુત્રાય નમઃ’ નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઈન શોપિંગ સેંટર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!